Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 26-07-2022 (3rd Week Answers)

વિદ્યાર્થીઓ/કોલેજો/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો બેંક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે. 

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 25-07-2022

College Level

Gujarat Gyan Guru Quiz 26 July Questions 01 to 25

College Level (Answers)

1. નાણાકીય વર્ષ 2021 પીરિયડ 3 માટે ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?

2. ગુજરાતમાં સરકારના ૨૦ વર્ષમાં (૨૦૦૨થી ૨૦૨૨) પશુ આરોગ્યમેળા અંતર્ગત કેટલાં પશુઓનું રસીકરણ થયું છે ?

3. કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા માટે ગુજરાત સરકારશ્રીએ કઈ યોજના અમલમાં મૂકી છે ? ગ્રામિણ ગોડાઉન યોજના 

4. ડેરી સહકાર યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી ? 2021

5. આપત્તિના વર્ષોમાં વીમા કવચ પ્રદાન કરીને અને કોઈ પણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કઈ યોજના છે ? રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના 

6. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન શ્રી રમેશ પોખરિયાલ દ્વારા 'ધ્રુવ પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ'ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 10 ઓક્ટોબર 2019

7. ગુજરાત સરકારની કઈ યોજના તેમના ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ ક્ષેત્રનો અનુભવ પૂરો પાડવામાં મદદરૂપ થાય છે ? વિશ્વકર્મા યોજના 

8. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં શિક્ષણના કયા સ્તર પર ભાર મૂકવામાં આવ્યો છે ? પ્રિ-સ્કુલ થી સેકન્ડરી 

9. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020માં વૈશ્વિક શિક્ષણની સાથે કઈ પ્રણાલીનો ખ્યાલ રાખવામાં આવ્યો છે ?

10. વિદ્યાર્થીઓને મહત્તમ રીતે આર્થિક સહાય કરતી યોજના કઈ છે ? વિદ્યાર્થી વિકાસ યોજના 

11. કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન ગુજરાત સરકારે કયા પોર્ટલ દ્વારા દરેક વિદ્યાર્થીને સતત ઑનલાઇન શિક્ષણ આપવાની ખાતરી આપી હતી ?

12. કુટિર જ્યોતિ યોજના હેઠળ લાભાર્થીઓને તેમનાં ઘરમાં કયાં પ્રકારનાં જોડાણો મળશે ? વાયરીંગ, મીટર અને એક બલ્બ 

13. કયા બિનપરંપરાગત ઊર્જા સ્રોતના વપરાશમાં ગુજરાતને 'વિકાસશીલ રાજ્ય'નો એવોર્ડ મળ્યો છે ?

14. એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ? પાટણ 

15. ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે ? દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના 

16. GSWAN સર્વર પર કેટલા જિલ્લાઓ જોડાયેલા છે ? 33

17. DSSનું પૂરું નામ જણાવો. Decision Support System 

18. અટલ પેન્શન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2015

19. PM - ગતિશક્તિ યોજનનો મહત્તમ લાભ કોને મળશે ?

20. નાબાર્ડનું વડું મથક ક્યાં છે ? મુંબઈ 

21. ગુજરાત રાજ્યના શહેરી વિસ્‍તારમાં દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ?

22. ગુજરાત સરકાર દ્વારા પ્રત્યેક કન્ઝ્યુમર્સ ક્લબ દીઠ કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?

23. ગુજરાત રાજ્યમાં 'અન્નબ્રહ્મ યોજના' કઈ તારીખથી અમલમાં આવી ? 4 એપ્રિલ 2022

24. કયા બે દિવસોને 'ગ્રાહક દિન' તરીકે ઉજવવામાં આવે છે ?

25. કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર 

Gujarat Gyan Guru Quiz 26 July Questions 26 to 50

College Level (Answers)

26. ગુજરાતી ભાષાનો વિશ્વકોશ કુલ કેટલા ગ્રંથો ધરાવે છે ? 25 

27. ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ આદિવાસી વિદ્યાર્થીનીઓને મફત અનાજનું વિતરણ કરવામાં આવે છે ? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 

28. ભારતીય આર્યભાષાનો જૂનામાં જૂનો નમૂનો કયા ગ્રંથમાં મળે છે ? વેદ 

29. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર જાહેરાત કયા દિવસે કરવામાં આવી હતી ? 12 માર્ચ 2021

30. ભરૂચનું પ્રાચીન નામ શું હતું ? ભૃગુ કચ્છ 

31. ગુજરાતનું કયું શહેર 'મક્કાનું પ્રવેશદ્વાર' ગણાતું હતું ? સુરત 

32. આજનું વડનગર પ્રાચીન સમયમાં કયા નામથી જાણીતું હતું ? આનર્તપુર 

33. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે ?

34. કચ્છી લોકકળાને સાચવતું મ્યુઝિયમ કયાં આવેલું છે ? શ્રુજન હસ્તકલા મ્યુઝિયમ, કચ્છ

35. કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે ?

36. મધ્યયુગીન ગુજરાતના પોરબંદર સ્ટેટમાં કયા વંશનું શાસન હતું ? જેઠવા 

37. રાણકી વાવ કેટલા માળની છે ? 07

38. ગુજરાતના પિરાજી સાગરાનું નામ કઈ કલા સાથે જોડાયેલું છે ? ગુજરાતી લોક પરંપરાઓ 

39. કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’ના ગુજરાતી અનુવાદક કોણ છે ?

40. 'ગીતા જયંતી' બીજા કયા નામે ઓળખાય છે ? ગીતા મહોત્સવ 

41. કાલિદાસે લખેલું ખંડકાવ્ય કયું છે ? મેઘદુત 

42. પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ કઈ નદીના કિનારે પસાર થયો હતો ? રાવી નદી 

43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં કયો છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે ?

44. ફિકસ ગ્લોમેરાટા (ગુલર) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?

45. વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓનું વેચાણ કરવામાં આવે છે ?

46. ફળાઉ વૃક્ષ વાવેતર યોજના અંતર્ગત કુટુંબ દીઠ કેટલા કલમી રોપા વાવી આપવામાં આવે છે ? 02

47. પર્યાવરણ વાવેતર યોજના અન્વયે ઇચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના એક વર્ષ અગાઉ જૂન મહિનાની કઈ તારીખ સુધીમાં અરજી આપવાની રહે છે ?

48. 'ભક્તિ વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

49. વન વિભાગની વિવિધ યોજના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે જુદી જુદી યોજનો અમલમાં છે ? અનુસૂચિત જાતિ પેટા ફાળવણી  

50. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા સરીસૃપ ગુજરાતમાં છે ?

Gujarat Gyan Guru Quiz (G3Q) Today Question Answer | 26-07-2022 | College Level |

Gujarat Gyan Guru Quiz 26 July Questions 51 to 75

College Level (Answers)

51. ભારતમાં છોડની નોંધાયેલી જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ટેરિડોફાઈટ્સ (ત્રિઅંગી) જોવા મળે છે ? 1000

52. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સરીસૃપ જોવા મળે છે ? 408

53. પીળી ક્રાંતિના પિતા તરીકે ભારતમાં કોણ ઓળખાય છે ? સામ પિત્રોડા 

54. કયા ભારતીયને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો ? ચંદ્રશેખર વેંકટ રામણ  

55. અવકાશમાંથી કયા પ્રકારનું હવાનું પ્રદૂષણ માપવામાં આવે છે ? ઍરોસોલ્સ 

56. એકલવ્ય મોડલ નિવાસી શાળા યોજના કઈ જાતિના કલ્યાણ માટે બનાવવામાં આવી છે ?  અનુસુચિત જનજાતિ 

57. 2014થી અત્યાર સુધીમાં આશરે કેટલી પ્રાચીન ભારતીય વારસાની અમૂલ્ય મૂર્તિઓ વિદેશથી ભારત પાછી લાવવામાં આવી છે ?

58. ગુજરાત પોલીસના AASHVAST પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે? ? Cyber Assured Assistance Service 

59. ગુજરાતના કયા જિલ્લામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ? કચ્છ

60. સી.આર.પી.સી. કલમ - 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોને છે ? હાઈકોર્ટ 

61. કેન્દ્ર સરકારની કઈ યોજના કુટુંબદીઠ 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડે છે ? આયુષ્યમાન ભારત યોજના 

62. નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશનમાં કઈ રકમ સુધીના લાભોને આવરી લેવામાં આવ્યા છે ? 5 લાખ 

63. ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા ક્યારથી શરૂ થઈ હતી ? 21 માર્ચ 2022

64. તરુણીઓને પૂરક પોષણ આહાર કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ? સંકલિત બાળ વિકાસ સેવા યોજના 

65. ગુજરાતમાં ચિરંજીવી યોજનાની શરૂઆત ક્યારે હતી ? ડિસેમ્બર 2005

66. ધન્વંતરિ આરોગ્ય રથ શું છે ?

67. રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય ગતિશીલ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ હેઠળ સ્ટાર્ટ-અપ્સને કેટલા રૂપિયાની સહાય મળે છે ? 3 લાખ 

68. મીલ ગેટ પ્રાઇસ યોજના અંતર્ગત મંડળી/સંસ્‍થા એન.એચ.ડી.સી. પાસેથી કેટલા ટકા સબસિડી પર યાર્ન ખરીદી શકશે ?

69. દેશની આયાત અને નિકાસ વચ્ચેના મૂલ્યના તફાવત માટે કયો શબ્દ વપરાય છે ? Balance of Trade 

70. ભારતમાં એફડીઆઈને બે માર્ગ દ્વારા મંજૂરી મળેલ છે. પ્રથમ સરકારી મંજૂરી માર્ગ છે તો અન્ય માર્ગ કયો છે ? ઓટોમેટિક માર્ગ 

71. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?

72. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ? કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સાહસિકતા માટેની તાલીમ ક્ષમતાને મજબૂત કરવી 

73. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓને મુદ્રા લોન હેઠળ આવરી શકાય છે ?

74. E-SHRAM પોર્ટલ હેઠળ, જ્યારે લાભાર્થી પોર્ટલ પર નોંધણી કરાવશે ત્યારે કેટલી રકમનું અકસ્માત વીમા કવચ મળશે ? 2 લાખ 

75. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી લગ્નસહાય યોજના અંતર્ગત લાભ મેળવવા માટે મહિલાનો માસિક પગાર કેટલો હોવો જોઈએ ? 25,000 રૂપિયા 

Gujarat Gyan Guru Quiz 26 July Questions 76 to 100

College Level (Answers)

76. ગુજરાત સરકારની સ્વચ્છ ભારત - જાહેર શૌચાલય યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણના સ્થળે શૌચાલય બનાવવા કેટલી સહાય આપવામાં આવે છે ? 12,000 રૂપિયા 

77. ભારત સરકારની 'અટલ પેન્શન યોજના'માં લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની મહત્તમ રકમ કેટલી છે ? 5000 રૂપિયા 

78. શ્રમયોગીનાં બાળકો રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ? 5000 રૂપિયા 

79. ગુજરાત રાજ્યમાં રિન્યુએબલ સ્ત્રોતો દ્વારા પર્યાવરણના રક્ષણ અને વીજળીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ફંડની રચના કરવા માટે રિન્યુએબલ એનર્જી સિવાયના વીજળીના ઉત્પાદન પર સેસ (cess) વસૂલવાની જોગવાઈ કયા અધિનિયમમાં છે ? ગુજરાત ગ્રીન સેસ ઍક્ટ-2011

80. કયો અધિનિયમ માલ અને સેવાઓનું માનકીકરણ અને ગુણવત્તાની ખાતરી આપે છે ? The Bureau of Indian Standards Act-2016

81. લવ જેહાદ રોકવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા કયું બિલ પસાર કરવામાં આવ્યું છે ?

82. 2021 સુધીમાં રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હતી ? 245

83. રાજ્યસભાની ચૂંટણી માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે ? વોટીંગ સિસ્ટમ 

84. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવાપાત્ર કન્યાની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ ? 10 વર્ષ 

85. કયો ટેક્સ ઉત્પાદનના દરેક તબક્કામાં નાખવામાં આવે છે ? VAT 

86. મેન્યુઅલ રજિસ્ટર કયા નામે ઓળખાય છે જેમાં તલાટી ડેટા જાળવી રાખે છે ?

87. ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન કયું છે ? મુંદ્રા 

88. ગુજરાતના આદિવાસી પૂર્વ પટ્ટાની સિંચાઈ પ્રવૃતિઓને વિકસાવવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ? ઉકાઈ જળાશય આધારિત સિંચાઇ યોજના 

89. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે નીચેનામાંથી શાની જરૂરિયાત છે ?

90. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજદારના કુટુંબની વાર્ષિક આવક LIG (ઓછી આવક જૂથ) કેટેગરી માટે કેટલી રાખવામાં આવી છે ? 3 લાખ થી 6 લાખ 

91. ભારત સરકારની કઈ યોજનાનો ઉદ્દેશ સમુદાયની ભાગીદારી દ્વારા ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને સુધારવાનો છે ? અટલ ભુજલ યોજના 

92. સરદાર સરોવર પ્રૉજેક્ટના બાંધકામ પર દેખરેખ રાખવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી (NCA)ના સભ્ય કોણ છે ?

93. ખેડૂતો દ્વારા વરસાદના પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ શાના માટે થાય છે ?

94. સરદાર સરોવર ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળીનો લાભ કેટલાં રાજ્યોને મળે છે ? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત 

95. કઈ યોજના હેઠળ આવાસ માટે એકમ સહાયતા રૂ. 1.2 લાખ (મેદાનીય વિસ્તાર) / 1.3 લાખ (પર્વતીય વિસ્તાર) આપવામાં આવે છે ? પ્રધાનમંત્રી આવાસ યોજના 

96. ગુજરાતમાં 'સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના' ક્યારે અમલમાં આવી હતી ? 25 સપ્ટેમ્બર 2001

97. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કઈ યોજનાનો એક ભાગ છે ? National Rural Livelihood Mission 

98. પંચાયતની મુદ્દત કેટલાં વર્ષની હોય છે ? 5

99. ગુજરાત મેરીટાઇમ બોર્ડ કેટલા બંદરોના સંચાલન, નિયંત્રણ અને વહીવટ માટે જવાબદાર છે ? 44

100. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ ગુજરાતમાં કયા સ્થળે CEZ તૈયાર કરવામાં આવે છે ? કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત 

Gujarat Gyan Guru Quiz 26 July Questions 101 to 125

College Level (Answers)

101. કઈ સંસ્થા મુખ્ય પ્રશિક્ષણ ક્ષેત્રો - વેરહાઉસ મેનેજમેન્ટ, કન્સાઇનમેન્ટ અને ટ્રેકિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સ વગેરે સંબંધિત અન્ય અભ્યાસક્રમો શીખવશે ? ચંદીગઢ યુનિવર્સિટી 

102. તીથલ બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? વલસાડ 

103. ભારત સરકાર દ્વારા 'સ્વદેશ દર્શન યોજના' હેઠળ કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે? 631 કરોડ 

104. ભારત સરકારે આમાંથી કોને પ્રોત્સાહન આપવા માટે ‘હીલ ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ શરૂ કર્યો છે ? તબીબી પ્રવાસન 

105. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ? 800 કરોડ 

106. અમદાવાદમાં મેટ્રો રેલના પૂર્વ-પશ્ચિમ કૉરિડોરના ભાગનું ઉદ્ઘાટન કોણે કર્યું ? નરેન્દ્રભાઈ મોદી 

107. જૂન - 2018 સુધી નિયામક, ઉદ્યાન અને બગીચા, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળ કેટલા ઉદ્યાનો અને બગીચાઓ છે ?

108. સુરત મેટ્રો પ્રૉજેક્ટના પ્રથમ તબક્કાની સૂચિત લંબાઈ કેટલી છે ? 41.93 કિમી 

109. ડ્રગ્સની માગ ઓછી કરવાના સંદર્ભમાં NAPDDRનો અર્થ કયો છે ? ડ્રગ્સની માગ ઘટાડવા માટે રાષ્ટ્રીય કાર્ય યોજના 

110. શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારે માનસિક આરોગ્ય પુનર્વસન (Mental Health Rehabilitation) માટે હેલ્પલાઈન લોન્ચ કરી એનું નામ શું છે ? પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 

111. કયા મુખ્ય ઘટકો પર NAPDDR (National Action Plan For Drug Demand reduction) ધ્યાન કેન્દ્રિત કરે છે?

112. Artificial Limbs Manufacturing Corporation of India દ્વારા દિવ્યાંગજનને મફત સહાયક સાધનોનું વિતરણ કરવા માટે પ્રથમ શિબિરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? પંજાબ 

113. ધોરણ ૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?

114. અનુસૂચિત જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે કઈ સંસ્થા દ્વારા ટૂલ કિટ આપવામાં આવે છે ?

115. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ માટે ફંડ ફાળવણી કયા સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે ? Ministry of Tribal Affairs 

116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 10માં કેટલા ટકા આવેલ હોવા જોઈએ ? 60 ટકા 

117. MYSY યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના મેડિકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ? 25,000 રૂપિયા 

118. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમાથી ડિગ્રીમાં અભ્યાસ કરતા કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?

119. ITI અને ધંધાકીય તેમજ તકનીકી અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બાર માસ માટે કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ? 3600 રૂપિયા 

120. ડૉ. પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા 'સ્ટાઇપેન્ડ યોજના'નો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના શહેરી વિસ્તારમાં રહેતાં કુટુંબો માટે કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?

121. MPV હેઠળ કેવા પ્રકારનો લાભ આપવામાં આવે છે ?

122. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'પૂર્ણા યોજના'નો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ? State Women and Child Development Department 

123. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'માતા યશોદા એવોર્ડ' અંતર્ગત આંગણવાડી કાર્યકરને જિલ્લાકક્ષાએ એવોર્ડરૂપે કેટલા રૂપિયા રકમ આપવામાં આવે છે ? 31,000 રૂપિયા 

124. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વીમા કવચ શેના અંતર્ગત પૂરું પાડવામા આવે છે ?

125. 'જનની શિશુ સુરક્ષા યોજના' કયા રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ કાર્યરત છે ? NHM

School Level

Gujarat Gyan Guru Quiz 26 July Questions 01 to 25

School Level (Answers)

1. એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી કયા નામે ઓળખાય છે ?

2. 'પરીક્ષા પે ચર્ચા' 2022 કાર્યક્રમ ક્યારે યોજાયો હતો? 1 એપ્રિલ 2022

3. પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોની સૌથી મોટી ખૂબી શું છે?

4. PANનું પૂરું નામ શું છે ? Permanent Account Number 

5. 'સત્યમેવ જયતે' શબ્દ ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? મુંંડક ઉપનિષદ 

6. ચિત્ર-વિચિત્ર મેળાનું નામ કયા રાજાનાં પુત્રોનાં નામ પરથી પડ્યું છે ? શાંતનું 

7. પુરીમાં રથયાત્રા કયા હિંદુ દેવી-દેવતાના સન્માનમાં ઉજવવામાં આવે છે ? ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા 

8. બિંદુ સરોવર કઈ નદીના કિનારે આવેલું છે ? 

9. ડાંગ દરબાર ક્યાં ભરાય છે ? આહવા 

10. નીલમબાગ પેલેસ ગુજરાતમાં ક્યાં આવેલ છે ? ભાવનગર 

11. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં ? આનંદીબેન પટેલ 

12. સોલંકીકાળ દરમિયાન ગુજરાત કયા નામે ઓળખાતું હતું ? ચાલુકયસ ઓફ ગુજરાત 

13. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો.  રંગપુર 

14. સરદાર વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું ? બારડોલી 

15. વન વિભાગની ખાસ અંગભૂત યોજના અંતર્ગત સ્વસહાય જૂથ મારફતે રોપ ઉછેર યોજનામાં ઉછેરવામાં આવતી નર્સરીની મજૂરી જે તે ગ્રુપને કોણ ચૂકવશે ? સ્કુલ નર્સરી યોજના 

16. જેસોર રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા 

17. ગુજરાતના મહેસાણા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ? થોર પક્ષી અભયારણ્ય 

18. કયા વર્ષમાં રાષ્ટ્રીય AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) શરૂ કરવામાં આવ્યો હતો ? 2015

19. પૃથ્વીના વાતાવરણના કયા સ્તરમાં મહત્તમ ઓઝોનનું ગાબડું જોવા મળે છે ? સ્ટ્રેટોસ્ફીયર 

20. નીચેનામાંથી કયા વાયુનું પ્રમાણ વૃક્ષો કાપવાથી વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? કાર્બન ડાયોક્સાઇડ 

21. ગુજરાતમાં 'સીમા દર્શન પ્રોજેક્ટ'ના ભાગરૂપે ભારત-પાકિસ્તાનની સીમા જોવાનું સ્થળ કયાં આવેલું છે ? નડાબેટ 

22. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ? ઉત્તરપ્રદેશ

23. FSSAIનું પૂરું નામ શું છે ? Food Safety and Standards Authority of India 

24. MBSIRનું પૂરું નામ શું છે ? Mandal Becharaji Special Investment Region

25. 2019માં યોજાયેલી 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ શું હતી? Shaping A New India 

Gujarat Gyan Guru Quiz 26 July Questions 26 to 50

School Level (Answers)

26. કઈ યોજના તમામ હોટલોને એક પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરીને પ્રવાસન ક્ષેત્રના ડિજિટલાઇઝેશનને સરળ બનાવશે ? NIDHI 2.0

27. ગુજરાત સરકાર દ્વારા 'ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના' હેઠળ માતાનું મૃત્યુ અને દીકરીની કોઈ બહેન ન હોય એવા કિસ્સામાં કામદારની દીકરીને જારી કરાયેલા બોન્ડ માટે આપોઆપ કોણ વારસદાર બને છે ?

28. સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિની ઉંમર કેટલી છે? 65 વર્ષ 

29. ગુજરાત વિધાનસભા કુલ કેટલી બેઠકો ધરાવે છે ? 182

30. ઉત્તરપ્રદેશમાં આવેલ વારાણસી સ્થિત ઘાટનું નામ શું છે ?

31. ગામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત 'PMGSY'નું પૂરું નામ જણાવો? પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 

32. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ

33. ૬-માર્ગીય (6-લેન) દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કોણે કર્યો હતો? નીતિન ગડકરી 

34. મિશન સાગર યોજનાના મિશન-1 હેઠળ હિંદ મહાસાગરના રાષ્ટ્રોને ભારતે કયા જહાજ દ્વારા રાહત સામગ્રી મોકલાવી ?

35. 21 જૂન, 2022એ કેટલામો યોગ દિવસ ઉજવવામાં આવ્યો ? 08

36. 'કસ્તુરબા પોષણ સહાય યોજના'નો લાભ મેળવવા માટે સગર્ભા મહિલાએ કયા દિવસે નોંધણી કરાવવી પડે છે ?

37. ભારતમાં ભૂગોળના જ્ઞાનનો પ્રસાર કરવા માટે 1978માં સ્થાપવામાં આવેલી કેન્દ્રીય સંસ્થા કઈ છે ? નેશનલ જીયોગ્રાફિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા 

38. તારંગા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન છે ? મહેસાણા 

39. નીચેનામાંથી કયું પારસીઓનું મુખ્ય તીર્થધામ છે ? ઉદવાડા 

40. ગુજરાત રાજ્યનું વઢવાણ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ? ભોગાવો 

41. કામરૂપ એટલે હાલનું કયું રાજ્ય? આસામ 

42. વિજયસ્તંભ ક્યાં આવેલો છે ? ચિત્તોડગઢ, રાજસ્થાન 

43. કલ્પસૂત્ર કયા ધર્મનો મુખ્ય ગ્રંથ છે ? જૈન 

44. મહાભારતનો સર્વપ્રથમ તમિલમાં અનુવાદ કોણે કર્યો હતો? Perundevanar 

45. ચાર વર્ણોનો ઉલ્લેખ સૌથી પહેલા કયા સાહિત્યમાં મળે છે?

46. નીચેનામાંથી કયા રાજ્યમાં 'ડફલા' હિલ્સ આવેલું છે ? અરુણાચલ પ્રદેશ અને આસામ 

47. ભારતના ઉત્તરીય મેદાનોની દક્ષિણે શું આવેલું છે? Peninsular Plateau 

48. નીચેનામાંથી કયું રાજ્ય ઉત્તર ભારતમાં આવેલું નથી ?

49. એશિયાનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર 'વુલર તળાવ' કયા રાજ્યમાં આવેલું છે? જમ્મુ-કશ્મીર 

50. નીચેનામાંથી કઈ નદી તાજા પાણીની ડોલ્ફિનનું ઘર છે? ગંગા 

Gujarat Gyan Guru Quiz 26 July Questions 51 to 75

School Level (Answers)

51. નીચેનામાંથી કયા ઘાટ દ્વારા સતલુજ નદી તિબેટમાંથી ભારતમાં પ્રવેશે છે? શિપકીલા 

52. પ્રખ્યાત સી.કે. નાયડુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે? ક્રિકેટ 

53. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી 

54. 150 રણજી ટ્રોફી મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે? વસીમ જાફર 

55. પોલોમાં વપરાતી લાકડીને શું નામ આપવામાં આવે છે? Mallet 

56. કઈ રમત 'ડેવિડ કપ' સાથે સંબંધિત છે?

57. ટેસ્ટ ક્રિકેટમાં 10000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ હતો? સુનિલ ગાવસ્કર 

58. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં ભારતના કયા ફિટનેસ અભિયાનને બિરદાવવામાં આવ્યું છે? ફિટનેસ કા ડૉઝ આધા ઘંટા રોજ 

59. નીચેનામાંથી કયા રોગને 'સાલ્મોનેલા એન્ટરિકા સેરોટાઈપ ટાઈફી' પણ કહેવામાં આવે છે?

60. રાષ્ટ્રધ્વજમાં કેન્દ્રમાં અંકિત 24 આરા શું દર્શાવે છે ? દિવસના 24 કલાક

61. ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે ? ચા 

62. 'રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ' એ સિદ્ધાંત ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો ?

63. રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ 

64. ભારતના 18 વર્ષની વ્યક્તિને મતાધિકાર કયા બંધારણીય સુધારા દ્વારા અપાયો ? 61મો 

65. સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો? હેમચંદ્રાચાર્ય 

66. ઓઝોન સ્તરના અવક્ષયને કારણે વાતાવરણમાં વધુ યુવી (UV) કિરણોત્સર્ગ સાથે સંકળાયેલું મુખ્ય આરોગ્ય જોખમ છે? ત્વચા, કેન્સર અને મોતિયા  

67. કયા ભારતીય ગણિતશાસ્ત્રી અનંત શ્રેણીના શોધક તરીકે ઓળખાય છે? Madhava of Sangamagrama 

68. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરના સ્થાપક કોણ હતા? જમશેદજી ટાટા 

69. આપણા શરીરમાં યુરિયાનું નિર્માણ ક્યાં થાય છે? લીવર 

70. નીચેનામાંથી કોની ગેરહાજરીમાં પાંદડાઓમાં પ્રકાશસંશ્લેષણ નહીં થાય? ક્લોરોફીલ 

71. રિડક્શન પ્રક્રિયામાં નીચેનામાંથી કયો ગેસ દૂર થાય છે ?

72. એસિડની pH કેટલી હોય છે? 7 થી ઓછી 

73. નીચેનામાંથી કયું બુલેટપ્રૂફ જેકેટ બનાવવામાં વપરાય છે? બોરોન નાઈટ્રાઈડ 

74. સૌથી મોટો માનવ કોષ કયો છે? ઈંડાનો કોષ 

75. નીચેનામાંથી ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ કોણ હતું ? સી. રાજગોપાલાચારી 

Gujarat Gyan Guru Quiz (G3Q) Today Question Answer | 26-07-2022 | School Level |

Gujarat Gyan Guru Quiz 26 July Questions 76 to 100

School Level (Answers)

76. કયા ભારતીય પી.એસ. યુ.(PSU)એ સામાજિક જવાબદારી કેટેગરીમાં 80મા સ્કોચ એવોર્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ? National Mineral Development Corporation 

77. 'ભારતરત્ન'થી સન્માનિત થનારા પહેલા સંગીતકાર કોણ હતા ? મદુરાઈ સન્મુખવાદિવ સુબ્બુલક્ષ્મી

78. ભારતરત્ન એવોર્ડની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? રાજેન્દ્ર પ્રસાદ 

79. ભારતરત્ન એવોર્ડ મેળવનાર સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે ? સચિન તેંડુલકર 

80. 'પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 9 જાન્યુઆરી 

81. 28મી જાન્યુઆરીના રોજ ભારતમાં કોની જયંતી ઉજવવામાં આવે છે ? લાલા લજપતરાય 

82. 'સશસ્ત્ર બલ વયોવૃદ્ધ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 14 જાન્યુઆરી 

83. રામકૃષ્ણ પરમહંસ જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ? 4 માર્ચ 

84. 'સદ્ભાવના દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 20 ઓગસ્ટ 

85. 'ભારતીય નૌ સેના દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 4 ડિસેમ્બર 

86. 'રાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 9 ઓગસ્ટ 

87. નેશનલ સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવાય છે ? 21 એપ્રિલ 

88. SIMBEX-2021એ ભારત અને સિંગાપોર વચ્ચે થયેલ નૌસેના અભ્યાસની કઈ આવૃત્તિ હતી ? 28મી 

89. યુનેસ્કો દ્વારા કયો દિવસ 'વિશ્વ શિક્ષક દિન' તરીકે જાહેર કરવામાં આવેલ છે? 5 ઓક્ટોબર 

90. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને 'વતનપ્રેમ યોજના'ની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગુજરાતમાં ક્યાં યોજાઈ હતી ? ગાંધીનગર 

91. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 28 ફેબ્રુઆરી 

92. IPL-2022માં 'પર્પલ કેપ' કોણે જીતી ? યુઝવેન્દર ચહલ 

93. વરુણ-2022 એ ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલ નૌસેના અભ્યાસની કઈ આવૃત્તિ હતી ? 20મી 

94. 31 માર્ચ, 2022ના રોજ લોન્ચ થયેલ પુસ્તક 'ક્રંચ ટાઈમઃ નરેન્દ્ર મોદીઝ નેશનલ સિક્યુરિટી ક્રાઈસિસ'ના લેખક કોણ છે? ડૉ. શ્રીરામ ચૌલિયા 

95. એપ્રિલ-2022માં ભારતીય વાયુસેનાની કઈ એરોબેટિક ટીમ દ્વારા હૈદરાબાદ ખાતે ઉડાન પ્રદર્શન કરાયું હતું ? સૂર્યા કિરણ ઍરોબેટિક ટીમ 

96. કવિ નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજાના સમકાલીન ગણવામાં આવે છે ?

97. 'ધૂમકેતુ' તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી 

98. આવક સીધી રીતે શાને અસર કરે છે?

99. નીચેનામાંથી કોણે ભારત રૂપિયાનું ચિહ્ન વિકસાવ્યું છે? ડી. ઉદય કુમાર 

100. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે ? પેસિફિક 

Gujarat Gyan Guru Quiz 26 July Questions 101 to 125

School Level (Answers)

101. કોમ્પ્યુટરને ઇન્ટરનેટથી કયું ઉપકરણ કનેક્ટ કરી શકે છે ? રાઉટર 

102. જળ સંચાલન અને કૃષિ વ્યવસ્થા ક્ષેત્રે ઉત્ત્કૃષ્ટ પ્રદાન બદલ ગુજરાત સરકાર ખેડૂતોને કયો પુરસ્કાર આપે છે? સરદાર પટેલ એગ્રિકલ્ચર રિસર્ચ પુરસ્કાર 

103. ભારત સરકાર દ્વારા જળ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રે અનુકરણીય કાર્ય માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? નેશનલ વોટર પુરસ્કાર 

104. 2 થી 25 મેગાવોટ (MW) ઉત્પાદનક્ષમતા ધરાવતા હાઇડ્રો પ્રોજેક્ટને ગુજરાતમાં કયા પ્રકારનો પ્રોજેક્ટ કહેવામાં આવે છે? સ્મોલ હાઈડ્રો પ્રોજેકટ 

105. લોમસ ઋષિની ગુફા ક્યાં આવેલી છે? બિહાર 

106. ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે?

107. ગંગા મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ઉત્તરપ્રદેશ

108. નવરાત્રી કેટલા દિવસ સુધી ઉજવાતો તહેવાર છે? 09

109. ભદ્રનો ​​કિલ્લો ભારતના કયા શહેરમાં આવેલો છે? અમદાવાદ 

110. પ્રથમ જ્યોતિર્લિંગ ક્યાં આવેલુ છે? સોમનાથ, ગુજરાત 

111. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર ક્યાં આવેલું છે? વારાણસી, ઉત્તરપ્રદેશ

112. તમિલનાડુમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? રામેશ્વરમ  

113. ઝારખંડના કયા જિલ્લામાં બૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? દિયોઘર 

114. ગ્રેન્ડ ઍનિકટ નહેરનું નિર્માણ કઇ નદી પર થયું છે? કાવેરી 

115. શરીરનો કયો ભાગ આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે? હદય 

116. કમ્પ્યુટર (COMPUTER) નો સાચો સંક્ષેપ છે? comp.

117. HTML ફાઇલ સ્ટોર કરવા માટેનું એક્સટેન્શન શું છે? .htm

118. www નું પૂર્ણ સ્વરૂપ શું છે? World Wide Web 

119. કમ્પ્યુટરમાં પ્રોગ્રામની ગ્રાફિકલ રજૂઆતને શું કહે છે? Flowchart 

120. ગુજરાતમાં અડાલજની વાવ ક્યાં આવેલી છે? ગાંધીનગર 

121. મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદમાં ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે કેટલા આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી? 02

122. ભારતમાં 'ઇન્ડિયન મ્યૂઝિયમ' ક્યાં આવેલું છે? કોલકાતા 

123. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલા મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો? 70,000 

124. ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે ? મડ અને મિરર વર્ક 

125. એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2021માં આર્યભટ્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ડૉ. જી. સતિષ રેડ્ડી 

Post a Comment

0 Comments

Ad Code