Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 25-07-2022 (3rd Week Answers)

વિદ્યાર્થીઓ/કોલેજો/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો બેંક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે. 

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 24-07-2022

College Level

Gujarat Gyan Guru Quiz 25 July Questions 01 to 25

College Level (Answers)

1. પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનાથી ખેડૂત પરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે ? 6000 રૂપિયા 

2. ગુજરાતમાં સરકારનાં ૨૦ વર્ષમાં ખેડૂતોને મળતા લાભોથી ધાન્ય પાકોમાં કેટલો વધારો થયો છે ?

3. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)માં અત્યાર સુધીમાં (મે-૨૦૨૨) ભારતમાં કેટલા હેકટર જમીન આવરી લેવામાં આવી છે ? 32.697 લાખ હેક્ટર 

4. માઇક્રો-ઇરિગેશન સંબંધિત સંસ્થા કઈ છે ?

5. કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ દ્વારા વિકસાવવામાં આવેલા જંતુનાશકોની નોંધણી માટે વેબ-આધારિત એપ્લિકેશન કઈ છે? જંતુનાશકોની કોમ્પ્યુટરાઈઝ્ડ નોંધણી CROP

6. RUSAનો હેતુ કયો છે ? ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની એકંદર ગુણવત્તા સુધારવા 

7. સંસદમાં યુવાનોની ભાગીદારી વધારવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? રાષ્ટ્રીય યુવા સંસદ યોજના 

8. પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામાં આવે છે ? PM Fellowship for Doctoral Research 

9. KCGનું પૂરું નામ શું છે ? Knowledge Consortium of Gujarat 

10. NISHTHA 2.0 કાર્યક્રમ ક્યા સ્તરના શિક્ષકો માટે છે ? 9 થી 12

11. 'ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ' હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ધોરણ : 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યુશન કોચિંગ સહાય મેળવવા માટે અરજી કરી શકે છે ?

12. કઈ યોજના હેઠળ ગરીબ સિવાયના અન્ય પરિવારો માટે 500 રૂપિયાના ચાર્જથી મીટર કનેક્શન આપવામાં આવે છે ? દીન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના 

13. કુટિર જ્યોતિ યોજના માટે આદિવાસી લાભાર્થીઓની આવક મર્યાદા કેટલી છે ? 11,000 રૂપિયા 

14. કેન્દ્ર સરકારે ઊર્જા બચતના અભિયાન રૂપે કઈ યોજના ઘડી છે ? સિદ્ધિ અને વેપાર યોજના 

15. ગુજરાત સરકારે ઘડેલી ઇ-વ્હીકલ  પોલિસીની સફળતા માટેની ઇકો-સિસ્ટમને કયું સેન્ટર નવું બળ પૂરું પાડશે ?

16. GSWAN સર્વર પર કેટલી વેબસાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 340 થી વધારે 

17. આવકવેરા ધારા, 1961ની કલમ 80 EE મુખ્યત્વે નીચેનમાંથી કઈ કપાત સાથે સંબંધિત છે?

18. પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ? 15 ઓગસ્ટ 2014

19. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ? 1

20. GSDLનું પૂરું નામ શું છે ? Geospatial Delhi Limited 

21. ગુજરાત રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ? 7500

22. સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2021-22 અનુસાર, ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે ? તમિલનાડુ 

23. મા અન્નપૂર્ણા યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાડું અનાજ કેટલા રાહતદરે આપવામાં આવે છે ? 1 રૂપિયા/કિલો 

24. ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કઈ ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવવામાં આવી છે ? 100 રૂપિયા 

25. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તાલુકાકક્ષાએ રચવામાં આવતી સમિતિના અધ્યક્ષસ્થાને કોણ હોય છે ?

Gujarat Gyan Guru Quiz (G3Q) Today Question Answer | 25-07-2022 | College Level |

Gujarat Gyan Guru Quiz 25 July Questions 26 to 50

College Level (Answers)

26. રાણકી વાવ કેટલા મીટર ઊંડી છે? 27 મીટર 

27. એપ્રિલ-2022 દરમિયાન માધવપુર ઘેડ મેળો કેટલા દિવસ માટે ઉજવવામાં આવ્યો હતો ? 5

28. ગુજરાતમાં 'રણોત્સવ'ની શરૂઆત કયા વર્ષથી થઈ હતી ? 2006

29. ચિત્ર-વિચિત્ર મેળો કયા મહિનામાં ઉજવવામાં આવે છે ? માર્ચ કે એપ્રિલ 

30. ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો વાર્ષિક ઉત્સવ (મોઢેરા નૃત્ય ઉત્સવ) ગુજરાતમાં દર વર્ષે કયા મહિનામાં યોજવામાં આવે છે ? જાન્યુઆરી 

31. સુધારકયુગના કયા નાટ્યકાર 'ગુજરાતી નાટકના પિતા' તરીકેની ઓળખ પામ્યા છે ? રણછોડલાલ ઉદયરામ દવે 

32. રામનારાયણ વિશ્વનાથ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? Swairvihari

33. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ સંમેલન કયા સ્થળે યોજાયું હતું ? અમદાવાદ 

34. ગુજરાતમાં સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ? બારડોલી 

35. ર્ડા. બાબાસાહેબ આંબેડકરના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? 

36. ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ? માણેકશા 

37. ગુજરાતમાં શહીદ ભગતસિંહની પ્રતિમા સૌ પ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી હતી ? વડોદરા 

38. ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે ? બ્રાહ્મી લિપિ 

39. અમદાવાદનું સ્થાપના વર્ષ જણાવો. 1411 

40. ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી ? monk Hiuen Tsang

41. હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે ?

42. કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે ?

43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં બુધ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ? Achyranthes aspera 

44. અચિરાન્થેસ એસ્પેરા (અઘેડો/ચિચિડા) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?

45. હસ્ત નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ? જેસ્મિન 

46. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?

47. ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ? સુંદરવન 

48. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત આશ્રમ શાળાના પટાંગણમાં વનીકરણ યોજનાનો લાભ કોણ લઈ શકે ?

49. શક્તિ વનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? રાજકોટ 

50. વન વિભાગના સ્વસહાય જૂથ મારફતે રોપ ઉછેર યોજનામાં કેટલા રોપા સુધીની નર્સરી તૈયાર કરવામાં આવે છે ? 4.4 લાખ 

Gujarat Gyan Guru Quiz 25 July Questions 51 to 75

College Level (Answers)

51. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા પક્ષી ગુજરાતમાં છે ?

52. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના શૂળત્વચી જોવા મળે છે ?

53. રબરનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ? કેરળ 

54. GEDAનું પૂરું નામ શું છે ? Goa Energy Development Agency 

55. ગુજરાત રાજ્યની પવન ઊર્જાનીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ? 2013

56. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ? Caste Certificate 

57. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ? ગુજરાત 

58. ગુજરાત પોલીસના VISWAS પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ? Video Integration and State-Wide Advanced Security 

59. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા ફટાકડાના વેચાણ માટે લાયસન્સ આપવામાં આવે છે ? Urban Development & Urban Housing Department 

60. ડિપાર્ટમેન્ટ ઑફ બોર્ડર મેનેજમેન્ટ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ? ગૃહ મંત્રાલય 

61. JSSK નું પૂરું નામ આપો. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ 

62. આરોગ્ય રક્ષા યોજનાના લાભાર્થી કોણ હોઈ શકે ? 35 થી 70 વર્ષના લોકો 

63. ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ? RBI 

64. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી ? 23 સપ્ટેમ્બર 2018

65. સબલા યોજના કોના માટે છે ? 11 થી 18 વર્ષની કિશોરીઓ 

66. ભારત સરકારની 'સ્કિલ ફોર લાઇફ, સેવ અ લાઇફ' યોજનાનું માળખું દેશની કઈ નામાંકિત ઉચ્ચ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

67. ગુજરાત ઔદ્યોગિક નીતિ - 2020 હેઠળ ગુજરાત સરકાર દ્વારા મધ્યમ ઉદ્યોગોને (શ્રેણી-3) કેટલી વ્યાજ સબસિડી આપવામાં આવે છે ? 3.2

68. ગુજરાતની ઔદ્યોગિક નીતિ હેઠળ MSMEને કેટલી રકમની પેટન્ટ સહાય આપવામાં આવે છે ? વિદેશી પેટન્ટ ટેક્નોલોજી મેળવવાની કિંમતના 65%

69. ગુજરાતની ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ અંતર્ગત વૈશ્વિક સ્તરે સ્પર્ધા યોગ્ય બનવા માટે સ્ટાર્ટ-અપ્સને સોફ્ટ સ્કિલ્સની તાલીમ આપવા માટે સ્ટાર્ટ- અપ દીઠ કેટલું વળતર મળે છે ? 1 લાખ 

70. હાથશાળ કાપડના વેચાણ ઉપર તહેવારો દરમ્‍યાન ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા કેટલી નાણાકીય સહાય મળે છે? 70,000 રૂપીયા

71. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કિશોર બકેટની લોન મર્યાદા કેટલી છે ? 50,000 થી 5 લાખ 

72. સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો ઉદ્દેશ શો છે ? સોફ્ટ, હાર્ડ અને થિમેટિક હસ્તક્ષેપોને ટેકો આપવા માટે 

73. MSME મંત્રાલય દ્વારા ઉદ્યોગોની ક્રેડિટ યોગ્યતા અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? પ્રદર્શન અને ક્રેડિટ રેટિંગ સ્કિમ 

74. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો-ગ્રીન યોજના અંતર્ગત દ્વિ-ચક્રી (બેટરી ઓપરેટેડ) વાહન ખરીદવા કેટલી સબસિડી આપવામાં આવે છે ? 12,000 રૂપિયા 

75. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ. વાય. એમ. યોજનામાં 60 વર્ષની ઉંમર પછી લાભાર્થીને ઓછામાં ઓછું કેટલા રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે ? 3000 રૂપિયા 

Gujarat Gyan Guru Quiz 25 July Questions 76 to 100

College Level (Answers)

76. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત નીચેનામાંથી કઈ વિગત અરજી ફોર્મ સાથે જોડવાની હોય છે ?

77. ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જરુરી છે ? 40 વર્ષ 

78. શ્રમયોગીનાં બાળકો રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?

79. ગુજરાત સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી ? કામધેનુ યુનિવર્સિટી એક્ટ-2009

80. લોકસભામાં સ્કૂલ ઑફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર એક્ટ 2014 કોણે રજૂ કર્યો હતો ? સ્મૃતિ ઈરાની 

81. કયો અધિનિયમ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ કરવાનો હેતુ ધરાવે છે ?

82. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ? 2 મહિના 

83. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ? રાજ્યસભા 

84. 'કાબિલ' કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી સંયુક્ત સાહસ કંપની છે ? ખાણ મંત્રાલય 

85. પૉલિસી ધારકના મૃત્યુ અથવા અન્ય કોઈ કારણસર પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વારસદારને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ? 2 લાખ 

86. મહાલવારી પ્રણાલી કોણે રજૂ કરી હતી ? Holt Mackenzie

87. અટલ ભુજલ યોજના કોણે શરૂ કરી ? જલ શક્તિ મંત્રાલય 

88. ભૂગર્ભ જળસ્તર વધારવા અને વરસાદી પાણી એકત્ર કરવાના હેતુસર કયું અભિયાન ગુજરાત સરકાર દ્વારા 2018 માં શરૂ કરવામાં આવ્યું હતું ? અટલ જલ 

89. દરિયાકાંઠાની નદીઓને એકબીજા સાથે જોડવા માટે ગુજરાતમાં કેટલા કિ.મી.ની સ્પ્રેડિંગ ચેનલની સ્થાપના કરવામાં આવી છે ? 360 કિમી 

90. ભારતને ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે કઈ યોજના અમલમાં છે ? મેક ઇન ઇન્ડિયા 

91. ભારત સરકાર દ્વારા 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ પરિવારને 'ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન' (FHTC) પ્રદાન કરવા માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે ? જલ જીવન મિશન 

92. જલ શક્તિ મંત્રાલય દ્વારા અમલી 'નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ'ને કઈ આંતરરાષ્ટ્રીય એજન્સીએ સમર્થન આપ્યું છે ? વર્લ્ડ બેન્ક 

93. કોલસો કયા સંસાધનનું ઉદાહરણ છે ? પુન:અપ્રાપ્ય 

94. કોમ્યુનિટી ટોઈલેટનું બાંધકામ નીચેનામાંથી કઈ સરકારી યોજના અંતર્ગત કરવામાં આવે છે ? સ્વચ્છ ભારત અભિયાન 

95. ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક, આર્થિક અને માળખાકીય વિકાસ માટે કઈ યોજના અમલમાં આવી હતી? સંસદ આદર્શ ગ્રામ યોજના 

96. 3000થી ઓછી વસ્તી ધરાવતા ગામમાં પંચાયત કેટલાં સભ્યોની હોય છે? 9 થી 15

97. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે? રાજ્ય યાદી 

98. ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે? પંચાયત સેક્રેટરી 

99. હાલના છ કોરિડોરમાંથી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કુલ કેટલા રાષ્ટ્રીય કોરિડોર બનાવવામાં આવશે? 50

100. ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહનનીતિ 2021 હેઠળ પ્રથમ કેટલા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનું લક્ષ્ય રાખશે ? 2 લાખ 

Gujarat Gyan Guru Quiz 25 July Questions 101 to 125

College Level (Answers)

101. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે?

102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેનો 508 કિમી અને 12 સ્ટેશનોનું અંતર આવરી લેતા કેટલી ઝડપે (કિમી/કલાક ) ચાલશે? 320 કિમી/કલાક 

103. બેટ દ્વારકા ખાતે અન્ડરવોટર વ્યુઈંગ ગેલેરી અને રેસ્ટોરન્ટ કયા પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત છે?

104. ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉદ્ઘાટિત 51 'શક્તિપીઠો'ની પ્રતિનિધિ પરિક્રમા દર્શન ક્યાં આવેલ છે? અંબાજી 

105. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ક્ષેત્રફળ કેટલું છે ? 180 x 150 યાર્ડ વર્ગ 

106. નીચેનામાંથી કયું બંદર ગુજરાતમાં આવેલું નથી ? દિઘિ બંદર 

107. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કેટલી લંબાઈને આવરી લે છે ? 40.03 કિમી 

108. વર્ષ 2017-18 માટે ગુજરાતમાં 'મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ કેટલા કિ.મી સુધીનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું ? 3.68 લાખ કિમી 

109. સુગમ્યા એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે?

110. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે? 11,000 રૂપિયા 

111. પ્રધાનમંત્રી દક્ષતા ઔર કુશલતા સંપ હિતગ્રહી યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2020-21

112. DDRSનું પુરું નામ શું છે? Division of Disabilities & Rehabilitative Services 

113. 'વનબંધુ કલ્યાણ યોજના'ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

114. આદિજાતિના ખેડૂતોને બિયારણ તથા ખાતર કીટનું વિતરણ અને ખેતીને લગતી તાલીમ કઇ યોજના હેઠળ આપવામાં આવે છે? કૃષિ વૈવિધ્યકરણ યોજના 

115. અલ્પસાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના હેઠળ કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવે છે?

116. અનુસૂચિત જનજાતિની મહિલાઓના આર્થિક વિકાસ માટે બે લાખની લોન પર કેટલું વ્યાજ આપવામાં આવે છે? 4 ટકા 

117. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' (MYSY)નો લાભ મેળવવા ઓછામાં ઓછા કેટલા પર્સનટાઈલ હોવા જરૂરી છે ? 80

118. ચીફ મિનિસ્ટર સ્કૉલરશિપ સ્કીમ હેઠળ મેડિકલમાં અભ્યાસ કરતા કેટલાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ? 900

119. અનુસૂચિત જાતિનાં કુટુંબો સમૂહલગ્નમાં જોડાય તે હેતુથી સરકારશ્રીની કઈ યોજના અમલમાં છે ? મુખ્યમંત્રી વિવાહ શગુંંન યોજના 

120. ગ્રામીણ ગરીબ યુવક-યુવતીને સ્વરોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થાનું નામ શું છે? Rural Self Employment Training Institutes 

121. ‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત ૧૮ વર્ષની ઉંમરે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ? 1 લાખ 

122. 'બેટી બચાવો બેટી પઢાવો' કેટલા જિલ્લામાં કાર્યરત છે ? 161

123. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ? માતા યશોદા ઍવોર્ડ 

124. ગુજરાતમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા માટે કઈ યોજના દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?

125. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ' કયા વય જૂથને લક્ષ્યમાં રાખે છે ? 10 થી 19 વર્ષ 

School Level

Gujarat Gyan Guru Quiz 25 July Questions 01 to 25

School Level (Answers)

1. સૂક્ષ્મજીવાણુઓ અને અન્ય જીવંત પ્રાણીઓ દ્વારા કઈ સામગ્રીને બિનહાનિકારક સંયોજનોમાં તોડી શકાય છે ? Biodegradable Kind

2. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે સ્વચ્છ ભારત મિશન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ? 2 ઓકટોબર 2014 

3. ગુજરાતમાં ઈ-વાહનોની ખરીદી પર સબસિડી આપવા કઈ યોજના શરૂ કરાઈ ? ગુજરાત ટુ વ્હીલર યોજના 

4. CSRનું પૂરું નામ શું છે ? Corporate Social Responsibility 

5. જે વ્યક્તિ કે કુટુંબ પાસે કોઈપણ પ્રકારનું રાશનકાર્ડ નથી તેઓને કઈ યોજના હેઠળ ૬ માસ માટે વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે ? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 

6. હનુખ પ્રકાશનો તહેવાર નીચેનામાંથી કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? Jewish

7. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કયું પુસ્તક 'પ્રકાશના ગોળા' તરીકે ઓળખાય છે ?

8. ગુજરાતી સાહિત્યમાં 'ખંડકાવ્ય'ના સ્વરૂપમાં સૌ પ્રથમ કોણે સર્જન કર્યું હતું ? મણિશંકર ભટ્ટ 

9. 'સરસ્વતીચંદ્ર' નવલકથા કેટલાં ભાગમાં લખાઈ છે ? 4

10. ગાંધીજીએ લખેલા સ્વરાજ અંગેના ચિંતનાત્મક નિબંધો કયા પુસ્તકમાં ગ્રંથસ્થ થયા છે ? હિન્દ સ્વરાજ 

11. કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે ?

12. ગુજરાતનાં પ્રથમ મહિલા રાજ્યપાલશ્રીનું નામ જણાવો. કમલા બેનિવાલ 

13. ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે ? નરેન્દ્રભાઈ મોદી 

14. પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે ? કિર્તિ મંદિર 

15. 'એકતા વન' ક્યાં આવેલું છે ? બારડોલી, સુરત 

16. ઊડતી ખિસકોલી ગુજરાતના કયા જંગલ વિસ્તારમાં જોવા મળે છે ? પોળોના જંગલમાં અને જાંબુઘોડા વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી 

17. ગુજરાતના અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ? પાણીયા 

18. ગાગા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર 

19. ગુજરાતનું કયું શહેર તેની પરંપરાગત બાંધણી સાડી માટે પ્રખ્યાત છે ? ભુજ

20. ગુજરાતમાં એમએલપી - મલ્ટિ - લેયર્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ શેમાં થાય છે ?

21. નીચેનામાંથી કોણ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે ? રાષ્ટ્રપતિ 

22. વર્ષ ૨૦૨૧ની સ્થિતિએ ગુજરાતમાં કુલ કેટલા તાલુકા આવેલા છે ? 252

23. યોગ શેનું નિર્માણ કરવામાં મદદ કરે છે ? તાકત, સંતુલન અને સુગમતા 

24. DREAM Cityનું પૂરું નામ શું છે ? Diamond Research and Mercantile City

25. NHDP યોજનાનું પૂરું નામ શું છે ? National Highways Development Project

Gujarat Gyan Guru Quiz 25 July Questions 26 to 50

School Level (Answers)

26. પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2003

27. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઈ-શ્રમ કાર્ડનો ઉદ્દેશ શો છે?

28. એક વર્ષમાં લોકસભાના કેટલા સત્રો યોજાય છે? 3

29. 11મી વિધાનસભામાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બન્યા? નરેન્દ્રભાઈ મોદી 

30. 'WASMO'નું પૂરું નામ શું છે? Water and Sanitation Management Organization 

31. જળાશયોના વિકાસ અને કાયાક્લ્પ માટે કયું મિશન અમલમાં છે? Command Area Development & Water Management 

32. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા મીટર છે ? 182 

33. ગિફ્ટ સિટી કઈ નદીના કાંઠે આવેલું છે ? સાબરમતી નદી 

34. શાળા અસ્મિતા (Shala Asmita) યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે ? જુન 2016

35. ગુજરાત રાજ્યના નાગરિકોને ખેલકૂદના મહત્ત્વ અંગે જાગૃત કરવા માટે સરકારશ્રી દ્વારા શેનું આયોજન કરવામાં આવે છે ?

36. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના' અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે ?

37. ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરનું જૂનું નામ શું હતું ? અનર્તપુર 

38. પારસીઓનું મુખ્ય તીર્થધામ ઉદવાડા કયા તાલુકામાં આવેલું છે ? પારડી 

39. ગંગા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તરાખંડ 

40. દાલ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? જ્મ્મુ-કશ્મીર 

41. ગાંધીજીએ કોના કહેવાથી 1915-16માં ભારતની પરિસ્થિતિ જાણવા દેશનો પ્રવાસ કર્યો હતો ? ગોપાલ કૃષ્ણ ગોખલે 

42. પોર્ટુગીઝોએ પોતાની પ્રથમ વેપારી કોઠી ભારતમાં ક્યાં સ્થાપી હતી ? કાલિકટ 

43. ગુજરાતમાં નીચેનામાંથી કયું હડપ્પાકાલીન અવશેષોનું સ્થળ છે ? દેશલપર, કચ્છ 

44. ભારતમાં પોસ્ટ માટેના પીનકોડની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 15 ઓગસ્ટ 1972

45. સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે ? અમૃતસર 

46. નીચેનામાંથી કયા રાજ્યમાં 'બનિહાલ ઘાટ' આવેલો છે ? જમ્મુ-કશ્મીર 

47. મિશ્મી હિલ્સ કયા રાજ્યમાં આવેલું છે? અરુણાચલ પ્રદેશ 

48. ધારવાડ પ્રણાલીની નીચેનામાંથી કઈ શ્રેણીને દિલ્હી શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે ? Rialo Series 

49. નીચેનામાંથી કયું કેરળના દરિયાકાંઠે મોનાઝાઇટ રેતીના સ્વરૂપમાં જોવા મળે છે ? થૉરીયમ 

50. નીચેનામાંથી કયું તળાવ ખારા પાણીનું તળાવ છે ? સાંભર 

Gujarat Gyan Guru Quiz 25 July Questions 51 to 75

School Level (Answers)

51. ભાખરા નાંગલ ડેમ કઈ નદી પર આવેલો છે ? સતલુજ 

52. કઈ યોજના શાળાઓમાંથી 8થી 14 વર્ષની વયજૂથમાં રમત પ્રતિભાને સ્કાઉટ કરવા અને વૈજ્ઞાનિક તાલીમ આપીને ભવિષ્યમાં મેડલની આશાઓનું સંવર્ધન કરવા માટે અમલમાં છે ? નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ કોન્ટેસ્ટ 

 53. હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કોબે બ્રાયન્ટ કયા રમતના દિગ્ગજ વ્યક્તિત્વ હતા? બાસ્કેટબોલ 

54. કેનેડાની રાષ્ટ્રીય રમત શું છે ? આઇસ હોકી 

55. કઈ આંતરરાષ્ટ્રીય રમતગમત સંસ્થાએ ઓનલાઈન ટૂલ ‘રોડ ટુ ટોક્યો’ લોન્ચ કર્યું છે ? વર્લ્ડ એથ્લેટિક 

56. વોલીબોલ ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ? 6

57. 'કેચ અ ક્રેબ' શબ્દને આપણે કઈ રમત સાથે જોડીએ છીએ? રોઇંગ 

58. 'વર્ડ ફૂડ સેફ્ટી ડે' ક્યારે ઉજવવામાં આવે છે? 7 જુન

59. નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે ? કોલેરા 

60. રાષ્ટ્ર ધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે ? શાંતિ 

61. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ? ગંગા 

62. નીચેનામાંથી કયા આર્ટિકલમાં ચૂંટણી પંચની જોગવાઈનો સમાવેશ થાય છે? 324

63. ગુજરાતમાં લોકસભાની કુલ સંખ્યા કેટલી છે ? 26

64. કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે ? લોકસભા  

65. શરીરના વેગના ફેરફારના દરનું પરિણામ શું છે? ઝડપી ગતિ 

66. ઓઝોનના પ્રથમ છિદ્રની શોધ ક્યારે થઈ? 1985

67. કયા ભારતીય વૈજ્ઞાનિકને ગોડ પાર્ટિકલ્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે? સત્યેન્દ્રનાથ બોસ 

68. કયા ભારતીય એન્જિનિયરના જન્મદિવસને 'એન્જિનિયર્સ ડે' તરીકે ઉજવવામાં આવે છે ? એમ. વિશ્વેશ્વરાય 

69. ભારતમાં સ્થાપિત પ્રથમ આઈઆઈટી (IIT)કઈ હતી ? ખડગપુર 

70. ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ ? 1930

71. નીચેનામાંથી શેનું pH મૂલ્ય 7 કરતાં વધુ છે?

72. ઇલેક્ટ્રિક મોટર વિશે નીચેનામાંથી કયું સાચું છે?

73. વિટામિન-Eની શોધ કોણે કરી? Evans and Bishop 

74. નીચેનામાંથી કઇ બિનધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી રહે છે? બ્રોમિન 

75. રાષ્ટ્રપતિને ભારત રત્ન એવોર્ડ માટેની ભલામણ કોણ મોકલે છે ? પ્રધાનમંત્રી 

Gujarat Gyan Guru Quiz (G3Q) Today Question Answer | 25-07-2022 | School Level |

Gujarat Gyan Guru Quiz 25 July Questions 76 to 100

School Level (Answers)

76. યુનાઇટેડ કિંગડમમાં એન.આર.આઈ. વર્લ્ડ સમિટ 2022માં કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે શિરોમણિ એવોર્ડ કોને મળ્યો છે ? મિશેલ પુનાવાલા 

77. કયા ભારતીય લેખકને ટૂંકી વાર્તાઓ માટે પ્રતિષ્ઠિત '૨૦૨૨ ઓ. હેનરી પ્રાઇઝ'થી નવાજવામાં આવ્યા છે ? અમર મિત્ર 

78. મરણોપરાંત ભારતરત્ન મેળવનાર પ્રથમ કોણ હતું ? લાલ બહાદુર શાસ્ત્રી 

79. ભારતના કયા વડાપ્રધાનને મરણોત્તર ભારતરત્ન એવોર્ડ મળેલ છે ? લાલ બહાદુર શાસ્ત્રી 

80. 26 મી જાન્યુઆરીના દિને કયા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે ? પ્રજાસત્તાક દિવસ 

81. ભારતીય થલ સેનાના પ્રથમ કમાન્ડર ઈન ચીફ ફિલ્ડ માર્શલ કે. એમ. કરીઅપ્પાએ અંગ્રેજો પાસેથી પદભાર સંભાળ્યો એ દિવસને કઈ રીતે ઓળખવામાં આવે છે ? આર્મી દિવસ 

82. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને કયા દિવસ તરીકે ઓળખવવામાં આવે છે ? રાષ્ટ્રીય એકતા દિવસ 

83. ડૉ. બાબા સાહેબ આંબેડકરની જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ? 14 એપ્રિલ 

84. 'શિક્ષક દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 5 સપ્ટેમ્બર 

85. 'રાષ્ટ્રીય ગણિત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 22 ડિસેમ્બર 

86. 'રાષ્ટ્રીય કૃમિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 10 ફેબ્રુઆરી 

87. શહીદ ભગતસિંહ પુણ્યતિથિ ક્યારે ઉજવાતી હોય છે ? 23 માર્ચ 

88. ભારત અને સિંગાપોર વચ્ચે 2021 દરમિયાન થયેલ નૌસેના અભ્યાસનું નામ શું હતું ? SITMEX 

89. કાર્બી આંગલોંગ શાંતિ કરાર અંતર્ગત કેન્દ્ર સરકાર અને આસામ રાજ્ય સરકાર દ્વારા કાર્બી ક્ષેત્રના વિકાસ માટે કેટલા રૂપિયા ફાળવવાનું જાહેર કરવામાં આવેલ છે?

90. વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી જીવ કયું છે ? Sirenians 

91. કચ્છી નવું વર્ષ કયા દિવસે ઉજવવામાં આવે છે ? અષાઢી બીજ 

92. મહિલા ટી-20 વર્લ્ડ કપ 2022માં કયો દેશ જીત્યો ? ઓસ્ટ્રેલિયા 

93. ગૂગલ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી હેલ્થ રિસર્ચ એપ્લિકેશનનું નામ શું છે ? Google Health Studies 

94. વર્ષ 2022માં ચેતક હેલિકોપ્ટરની હીરક જયંતિ ક્યારે ઉજવવામાં આવી? 2 એપ્રિલ 2022

95. વર્ષ 2022ના ખાણ ખોદકામ કાર્યમાં સહાયતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ'ની થીમ શું રાખવામાં આવી હતી ? Safe Ground, Safe Steps, Safe Home

96. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? રણજિતરામ મહેતા 

97. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમનાં કાવ્યો સૌ પ્રથમ કોણે આપ્યા ? નર્મદાશંકર લાભશંકર દવે 

98. કોમોડિટીના વેચાણની કુલ રસીદોને શું કહેવામાં આવે છે?

99. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઈલ 

100. ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો કયા રાજ્ય પાસે છે ? ગુજરાત 

Gujarat Gyan Guru Quiz 25 July Questions 101 to 125

School Level (Answers)

101. પેન્ટાગોનમાં કેટલી બાજુઓ હોય છે ? 5

102. સુજલામ સુફલામ જલ અભિયાનના પાંચમા તબક્કા દરમિયાન ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જળ સંગ્રહનાં કામો કરવામાં આવ્યાં છે ? 

103. સિંચાઈ માટે પાણીને વધુ ઊંચાઈ સુધી ખેંચવા માટે સરફેસ લિફ્ટ ઈરીગેશન સ્કીમમાં કયા સ્વચાલિત ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે ? પાણી ઉપાડવાના ઉપકરણો 

104. ભારત સરકારની કઈ સંસ્થા જળ સંસાધન, ઉર્જા અને સંલગ્ન ક્ષેત્રોમાં વિકાસ માટે કામ કરે છે ? National Institute of Hydrology

105. બારાબાર ગુફાઓ કોના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવી હતી ? અશોક 

106. ઉગડી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા 

107. ઓણમની ઉજવણી કેટલા દિવસો સુધી ચાલે છે? 10 

108. વિશુ સાંસ્કૃતિક ઉત્સવ કયા ભારતીય રાજ્યમાં ઉજવવામાં આવે છે? કેરળ 

109. નીચેનામાંથી ભારતમાં ઉજવાતો ભાઈબહેનનો પવિત્ર તહેવાર ક્યો છે? રક્ષા બંધન 

110. સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં કયા ભગવાનની પૂજા થાય છે? ભગવાન શિવ 

111. મધ્યપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ? ઓમકારેશ્વર/મહાકાલેશ્વર 

112. ઉત્તરપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? વિશ્વનાથ 

113. મધ્યપ્રદેશના કયા જિલ્લામાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? ઉજ્જૈન 

114. 'બદ્રીનાથ મંદિર' ક્યાં આવેલું છે ? ઉત્તરાખંડ 

115. 'મહાબોધિ મંદિર' ક્યાં આવેલું છે ? બોધગયા, બિહાર 

116. ભારતના કયા રાજ્યમાં 'કાકટિયા રુદ્રેશ્વર (રામપ્પા) મંદિર' આવેલું છે? તેલંગાણા 

117. કયા વર્ષમાં 'કાકટિયા રુદ્રેશ્વરા (રામપ્પા) મંદિર' ને 'વર્લ્ડ હેરિટેજ સાઇટ' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? 2019 

118. કયું અંગ લોહી શુદ્ધ કરવાનું તથા શરીરમાંથી કચરો દૂર કરે છે ? કિડની 

119. નીચેનામાંથી કમ્પ્યુટરનું ભૌતિક ઉપકરણ કયું છે ? કોમ્પ્યુટર હાર્ડવેર 

120. સ્પ્રેડશીટમાં કઈ કી વડે જોડણી અને વ્યાકરણની ભૂલ શોધી શકીએ છીએ ? F7

121. જ્યારે કીબોર્ડ પર કી દબાવવામાં આવે છે, ત્યારે કી સ્ટ્રાઈકને અનુરૂપ બિટ્સમાં કન્વર્ટ કરવા માટે કયા ધોરણનો ઉપયોગ થાય છે ? ASCII

122. પાટણની રાણી-કી-વાવ (રાણીની વાવ)ને કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવી હતી? 2014 

123. ગુજરાતનું સૌથી જૂનું અને પ્રથમ સંગ્રહાલય કયું છે ? કચ્છ મ્યુઝિયમ 

124. 'ખજુરાહોના મંદિરોનો સમૂહ' ક્યાં સ્થિત છે? મધ્યપ્રદેશ 

125. કયા ગુજરાતીને અણુ કાઉન્સિલ (વિએના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું ? હોમી ભાભા 

Post a Comment

0 Comments

Ad Code