વિદ્યાર્થીઓ/કોલેજો/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો બેંક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.
Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 26-07-2022
College Level
Gujarat Gyan Guru Quiz 27 July Questions 01 to 25
College Level (Answers)
1. ગુજરાત સરકારના 20 વર્ષમાં કેટલાં પશુઓનું મફત નિદાન કરવામાં આવ્યું છે ?
2. 2016થી શરૂ થયેલ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં ભારતના ખેડૂતોએ કરેલા દાવાની કેટલી રકમ પ્રાપ્ત થઈ છે ? 128568.94 કરોડ
3. સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારની યોજના હેઠળ પ્રથમ સ્થાન મેળવનાર ખેડૂતને શાલ અને પ્રમાણપત્ર સાથે કેટલી રકમનો પુરસ્કાર આપવામાં આવે છે ? 51,000
4. સરદાર સરોવર ડેમ કેટલો લાંબો છે ? 1210 મીટર
5. ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા કઈ યોજના હેઠળ સહાય મળે છે ? પીએમ-કુસુમ યોજના
6. ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોનો હેતુ કયો છે ? વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા તેમજ લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો
7. કયા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની સાધન સહાય યોજનાનો લાભ મળે છે ? મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સામગ્રી ખરીદવા માટે મદદ કરવામાં આવે છે
8. ગુજરાતના વિદ્યાર્થીને સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન માટે સક્ષમ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી છે ? SSIP 2.0
9. વર્ષ 2014માં ગુજરાત સરકાર દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમની રુચિ અને સગવડ અનુસાર સંસ્થાની પસંદગી માટે અગ્રતા નક્કી કરવામાં મદદરૂપ થાય છે ? Know Your School
10. ગુજરાતે શિષ્યવૃત્તિ અને ડિજિટલ ઇન્ડિયા પોર્ટલ વિકસાવવા માટે કયા કોડનો ઉપયોગ કરેલ છે ?
11. કયા શિક્ષણ બોર્ડે મોબાઇલ એપ્લિકેશન 'દોસ્ત ફોર લાઇફ' શરૂ કરી છે ? Central Board of Secondary Education (CBSE)
12. કઈ યોજના દેશના તમામ વીજળી રહિત ઘરોમાં વીજળીના જોડાણો પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ? પ્રધાન મંત્રી સહજ બિજલી હર ઘર યોજના - સૌભાગ્ય
13. સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનામાં ૩ કિલો વોટથી 10 કિલો વોટ સુધીની ક્ષમતાવાળાં ઘરો માટે સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે કેટલી સબસિડી ઉપલબ્ધ છે ? 20 ટકા
14. 'જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના'ના અરજદાર માટે વય મર્યાદાના માપદંડ શું છે? 25 to 50
15. i-Createના ઇલેક્ટ્રીક વ્હીકલ સેન્ટર ઑફ એક્સલન્સનું ઉદ્દઘાટન ગુજરાતના કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે? ભૂપેન્દ્ર પટેલ
16. GSWAN સર્વર પર કેટલા તાલુકાઓ જોડાયેલા છે ? 225
17. SGSTનું પૂરું નામ શું છે? State Goods and Services Tax
18. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કેટલા જિલ્લાઓમાં સરકારી કૉલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે?
19. અટલ પેન્શન યોજનાના લાભાર્થીની ઉંમર કેટલી હોવી જોઈએ ? 18 થી 40
20. કયા વર્ષથી કન્ટ્રોલર ઑફ જનરલ એકાઉન્ટ (સી.જી.એ.) અને નાણા મંત્રાલયે નિર્ણય લીધો છે કે ડીબીટી હેઠળની ફાઇલો ફક્ત ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફરનો ઉપયોગ કરીને આગળ વધશે?
21. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિ ગરીબ કુટુંબોને કેટલા રાહતદરે ઘઉં આપવામાં આવે છે ? 2 રૂપિયા/કિલો
22. ગુજરાત સરકાર દ્વારા BPL કાર્ડધારકોને દર મહિને કાર્ડદીઠ કેટલા રાહતદરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે? રૂ. 22 પ્રતિ કિલો
23. કચ્છના કયા વિસ્તારમાંથી 'મંગળ' જેવા ખડકો મળી આવ્યા છે ? ખનિજ જરોસાઇટ ખાણ, આશાપુરા મંદિર
24. સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ? અરવિંદો ઘોષ
25. ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો. જાધવ રાણા
Gujarat Gyan Guru Quiz 26 July Questions 26 to 50
College Level (Answers)
26. જૂનાગઢનું ભારત સાથે સફળતાપૂર્વક જોડાણ કરવવામાં સરદાર પટેલ સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી? વી.પી. મેનન
27. વઢવાણ શહેરનું પ્રાચીન નામ શું હતું? વર્ધમાનપુરી
28. ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે? સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું ગુણભાખરી ગામ
29. ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો ? સામંતસિંહ
30. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. મૂળરાજ
31. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા ? કોપર
32. રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું ? “Don't Fall in love, Rise in Love!”
33. સોલંકી યુગના સિદ્ધપુરનું શૈવતીર્થ કઈ નદીના કિનારે વસેલું છે ? સરસ્વતી
34. કઈ કૉલેજનાં પ્રાંગણમાં વિનોદ કિનારીવાલા શહીદ થયા હતા ? ગુજરાત કોલેજ
35. ગુરુનાનક કચ્છમાં કયાં રહ્યા હતા ? લખપત
36. મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ
37. ગુજરાતના દક્ષિણ ગુજરાત વિસ્તારની તુર નૃત્યશૈલી કઈ મુખ્ય જાતિની છે ? ધોડિયા
38. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાં પર થયેલું કોતરકામ મળી આવ્યું છે ? વડોદરા
39. ‘ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ? ધોલેરા
40. ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે ? સાહિત્ય ગૌરવ પુરસ્કાર
41. રાણકદેવી સાથે સંકળાયેલ નગર નીચેનામાંથી કયું છે ? ખેંગારા, સૌરાષ્ટ્ર
42. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ? 2021
43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં રાહુ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ? દુર્વા
44. બબૂલ ફેરુગિનિયા (શમી) કયા ગ્રહ સાથે સંબંધિત છે ? શનિ
45. 69મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ ક્યાં ઉજવાયો હતો ? રક્ષક વન, ભુજ
46. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ 5000 રોપાઓ કેટલા પૈસે આપવામાં આવે છે ?
47. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત પ્રતિ હેક્ટરે કેટલા રોપા વાવવાના થાય છે ? 1111
48. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિની વસ્તી 1000 કે તેથી વધુ હોય તો ગામદીઠ કેટલી વનકુટીરનો લાભ મળે ?
49. 'ગોવિંદ ગુરુ સ્મૃતિવન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ? 2012
50. વન વિભાગની યોજના અંતર્ગત લાભાર્થીના ખેતરમાં રોપવામાં આવેલ રોપા પૈકી 50% રોપા જીવંત હોય તો લાભાર્થીને કેટલા વર્ષ સુધી વળતર મળે છે ?
Gujarat Gyan Guru Quiz (G3Q) Today Question Answer | 27-07-2022 | College Level |
Gujarat Gyan Guru Quiz 27 July Questions 51 to 75
College Level (Answers)
51. ભારતમાં કેટલી જાતના કીટકો નોંધાયેલા છે ? 39,353
52. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ફોરોનીડા (Phoronida) જોવા મળે છે ?
53. ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ? ઉત્તરપ્રદેશ
54. કયો દેશ કપાસના પાકની જન્મભૂમિ ગણાય છે ? ભારત
55. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
56. ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ? રાજકોટ
57. રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને તેમની સિદ્ધિઓ કયા ટી.વી. કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં છે ? દૂરદર્શન
58. દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ 'સાયબર આશ્વસ્ત'નો આરંભ ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહે ક્યારે કરાવ્યો ? 11 જાન્યુઆરી 2020
59. પાટણ જિલ્લાના કયા તાલુકામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?
60. કોર્ટ દ્વારા આરોપીના વધુમાં વધુ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરી શકાય ? 90 દિવસ
61. કયા વિભાગે 'ઇટ રાઇટ ઇન્ડિયા' અભિયાન શરૂ કર્યું ? ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)
62. સરકારી 'આરોગ્ય વીમા યોજના'થી કયા લાભ મળે છે ?
63. 'નિરામય સહાય યોજના' દ્વારા દર શુક્રવારે થતી લોકોની તપાસને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ? નિરામય દિવસ
64. 'મમતા તરુણી યોજના'નો લાભ કોને મળે છે ? ગ્રામીણ વિસ્તારોમાં 10 થી 19 વર્ષની વયજૂથની કિશોરીઓ
65. 'પ્રધાનમંત્રી માતૃવંદના યોજના'નો લાભ મેળવવા માટે સગર્ભાએ કેટલા દિવસમાં નોંધણી કરાવવી આવશ્યક છે ? 150
66. ખિલખિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે ? માતા અને નવજાત બાળકને તેમના ઘરે વિનામૂલ્યે મૂકવા
67. ICT સુવિધાઓના અમલીકરણ માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ MSMEs કેટલા ટકા સુધીની સહાય મેળવી શકે છે ? 65 ટકા
68. સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 દ્વારા કેટલા રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે ?
69. ભારતમાં અપ્રતિબંધિત માર્ગો દ્વારા રિટેલમાં એફડીઆઈ માટે માન્ય મર્યાદા કેટલી છે ? 100 ટકા
70. સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાના લાભાર્થી કોણ છે ? પરંપરાગત ઉદ્યોગોના હાલના કારીગરો
71. ફક્ત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે નીચેનામાંથી કઈ યોજના છે ?
72. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો ઉદ્દેશ શો છે ?
73. કયા ટેરિફ હેઠળ સરકાર આયાતી માલ પર ચોક્કસ ટેરિફ અને એડ વેલોરમ ટેરિફ વસૂલે છે ? કમ્પાઉન્ડ ટેરિફ
74. ગુજરાતમાં શ્રમયોગીના બાળકો ધોરણ ૧૦ અને ૧૨માં કેટલા પર્સન્ટાઇલ મેળવે તો શૈક્ષણિક પુરસ્કાર મળે છે ? 80
75. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ.એસ.વાય.એમ. યોજનામાં અંદાજિત કેટલા અસંગઠિત કામદાર લાભાર્થીઓને લેવાનો અંદાજ છે ? 46 લાખ
Gujarat Gyan Guru Quiz 27 July Questions 76 to 100
College Level (Answers)
76. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત ૪૦% થી ૭૦% શારીરિક વિકલાંગતા માટે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ? 25,000
77. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી યોજનામાં ચાલુ તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડની મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે ? 25,000
78. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ? 18 થી 45 વર્ષ
79. 2014માં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે સરકાર દ્વારા કયો કાયદો ઘડવામાં આવ્યો હતો ? The National Judicial Appointments Commission Act, 2004
80. નેશનલ વોટરવેઝ બિલ કયા વર્ષમાં સુધારા સાથે અમલમાં આવ્યું ? 2016
81. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે ? 03
82. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કઈ રીતે થાય છે ?
83. ગુજરાત વિધાનસભા કેવા પ્રકારની છે ?
84. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ્સ, PPP અને જાહેર ઉપયોગિતાઓના સંદર્ભમાં સમસ્યાઓ ઉકેલવા માટે કયું બિલ પસાર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી ?
85. ગામ નમૂના નંબર 1માં શું સામેલ હોય છે ?
86. પ્રધાનમંત્રી જન ધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 28 ઓગસ્ટ 2014
87. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ? ગાંધીનગર
88. નદી 'આંતર લિંક યોજના' હેઠળ કઈ કેનાલ દ્વારા ગુજરાતની ઘણી નદીઓ પૂરના પાણીથી ભરવામાં આવનાર છે ? તાપી નર્મદા
89. ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ? સાંસદ આદર્શ ગ્રામ યોજના
90. ગ્રામ પંચાયત સ્તરે ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપનની સુવિધા માટે 'અટલ ભુજલ યોજના' કયા મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી ? જળ જીવન મિશન
91. ભારતમાં 'વોટરમેન' તરીકેનું બિરુદ કોને આપવામાં આવ્યું છે ? રાજેન્દ્ર સિંહ
92. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કયા હેતુનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ખુલ્લામાં શૌચને દૂર કરવા
93. ગુજરાતના કેટલા ટકા ગ્રામીણ પરિવારોને વર્ષ 2021 સુધીમાં પાઇપલાઈન વડે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે ? 83 ટકા
94. નર્મદા કેનાલની વિવિધ શાખાઓના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના નિરંતર ઉપયોગ માટે કયો પ્રૉજેક્ટ પ્રગતિમાં છે ? નર્મદા શાખા નહેરો પર પમ્પીંગ સ્ટેશન પ્રોજેક્ટ
95. ભારતનેટ પહેલ હેઠળ માર્ચ 2022 સુધીમાં 1.77 લાખ ગ્રામ પંચાયતમાં કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ છે ? ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક કનેક્ટીવીટી
96. કઈ યોજના ગ્રામીણ રસ્તાઓ બાંધવા માટે 'ગ્રીન ટેક્નોલોજી'ના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે ? પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના
97. રાષ્ટ્રીય રૂર્બન મિશન બીજા કયા નામે ઓળખાય છે ? શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન
98. તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે ?
99. ગુજરાત રાજ્યમાં કેટલી ગ્રામ પંચાયતો છે ? 14017
100. સમગ્ર દેશમાં માણસો અને સામાનની અવરજવર માટેના ભારતમાલા પ્રૉજેકટનો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
Gujarat Gyan Guru Quiz 27 July Questions 101 to 125
College Level (Answers)
101. CEZનું પૂરું નામ શું છે? Coastal Economic Zone
102. ભારતમાં રત્નો અને જ્વેલરીની ચીજવસ્તુઓની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન કેટલું છે ? 64 ટકા
103. ગુજરાતના કયા બીચને 'બ્લુ ફ્લેગ બીચ'નું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે ? શિવરાજપુર
104. ગુજરાતમાં બેટ દ્વારકા પ્રૉજેક્ટમાં પાણીની અંદર જોવાની ગેલેરી અને રેસ્ટોરન્ટ એ કેવા પ્રકારનું પ્રવાસન છે?
105. નીચેનામાંથી કયો બ્રિજ ભારતમાં સૌથી મોટો એક્સ્ટ્રા ડોઝ્ડ સ્પાન (144m) અને ગુજરાતમાં પ્રથમ એકસ્ટ્રા ડોઝ બ્રિજ છે ? ત્રીજો નર્મદા બ્રિજ
106. ધોરીમાર્ગ સેક્ટરની કઈ યોજના જટિલ માળખાકીય અંતરને દૂર કરીને સમગ્ર દેશમાં ભાડું અને મુસાફરોની અવરજવરની કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ? ભરતમાલા પરિયોજના
107. ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ કેટલી છે ? 7873 કિમી
108. મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થશે ?
109. રૂ. 300000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
110. 'વિદ્યાસાધના યોજના'નો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ? 27,000 રૂપિયા
111. આદિજાતિના ખેડૂતને વેલાવાળા પાકોના ૧૦ ગુંઠા માટે મંડપ તૈયાર કરવા સરકારશ્રી દ્વારા કેટલી નાણાકીય સહાય કરવામાં આવે છે ?
112. એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર દ્વારા કઈ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે ?
113. વનધન યોજના કયારે શરૂ કરવામાં આવેલ હતી ? 14 એપ્રિલ 2018
114. આદિવાસી મહિલા સશક્તિકરણ યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ? 6 લાખ
115. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટેનું વેબ પોર્ટલ કયું છે ? MYSY
116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમની પૂરી જાણકારી માટે કઈ વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવેલ છે? https://scholarships.gujarat.gov.in/
117. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ? 50,000 રૂપિયા
118. ભારતમાં કિશોરોની આરોગ્ય જરૂરિયાતોને ધ્યાનમાં લેતી યોજનાનું નામ શું છે ? રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ
119. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ' અંતર્ગત કોને લાભ મળે છે ?
120. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજનાના અમલીકરણ માટેનો વિભાગ કયો છે ?
121. સમાજમાં દીકરીઓના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ? વિદ્યાસાધના યોજના
122. 'મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના'માં પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ? 6000 રૂપિયા
123. ગુજરાત રાજ્યમાં કેટલા 'કુટુંબ સલાહ કેન્દ્રો' કાર્યરત છે ?
124. 8મી માર્ચને ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
125. ગુજરાતમાં બાળજાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે ?
School Level
Gujarat Gyan Guru Quiz 27 July Questions 01 to 25
School Level (Answers)
1. ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતના કયા જિલ્લામાં થાય છે ? બનાસકાંઠા
2. પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કયો શૈક્ષિણક ઉત્સવ ઉજવવામાં આવે છે ?
3. શ્રી નરેન્દ્રભાઇ મોદીના ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ વીજળીના સંકલ્પને આમાંથી કયો પ્રોજેક્ટ સાકાર કરે છે ?
4. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ? લઘુમતી બાબતોનું મંત્રાલય
5. તરણેતરનો મેળો કયા મંદિરની નજીક ઉજવવામાં આવે છે ? ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર
6. વિશ્વની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામનાર 'સત્યના પ્રયોગો'ના લેખકનું નામ શું છે ? મહાત્મા ગાંધી
7. 'સાત પગલાં આકાશ'માં નવલકથાના લેખિકાનું નામ શું છે ? કુન્દનિકા કાપડિયા
8. ગુજરાતી ભાષાની પહેલી બોલતી ફિલ્મનું નામ શું છે ? નરસિંહ મહેતા
9. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? Mahadev Haribhai Desai
10. પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે ? દિવાળી પછીના દિવસે
11. વિશ્વપ્રસિદ્ધ પટોળાં ગુજરાતમાં ક્યાં બને છે ? પાટણ
12. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? પાલડીમાં સંસ્કાર કેન્દ્રના પરિસરમાં
13. વિશ્વનું સૌથી પ્રાચીન બંદર 'લોથલ' કયા રાજ્યમાં આવેલ છે ? ગુજરાત
14. ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા ? મહીપતરામ રૂપરામ નીલકંઠ
15. 'શક્તિ વન' ક્યાં આવેલું છે ? રાજકોટ
16. ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
17. ગુજરાતના ડાંગ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ? પૂર્ણા વન્યજીવ અભયારણ્ય
18. છારીઢંઢ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ
19. એસિડ વર્ષાનાં મુખ્ય ઘટકો કયાં છે ? સલ્ફર ડાયોક્સાઇડ (SO2) અને નાઇટ્રોજન ઓક્સાઇડ્સ (NOX)
20. પીળી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ? ખાદ્ય તેલના ઉત્પાદનમાં વધારો
21. 181 હેલ્પલાઇન નંબર કોના માટે હોય છે? "અભયમ” મહિલા હેલ્પલાઇન
22. ભારતમાં 'જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન' ક્યાં આવેલું છે ? ઉત્તરાખંડ
23. ભારત સરકારની કઈ યોજના હેઠળ નાગરિકોને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળે છે? પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના
24. નેશનલ એસ.સી.-એસ.ટી. હબ યોજના માટે કોણ પાત્રતા ધરાવે છે?
25. મીઠા ઉદ્યોગ સાથેની કલ્યાણકારી યોજના કયા લોકો સાથે જોડાયેલી છે ?
Gujarat Gyan Guru Quiz 27 July Questions 26 to 50
School Level (Answers)
26. વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે ? જામનગર
27. ભારત સરકારની STAR યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની વય ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવી જોઈએ ? 60 વર્ષ
28. ગુજરાતમાં પ્રથમ સામાન્ય વિધાનસભાની ચૂંટણી કયા વર્ષમાં યોજાઈ હતી ? 1962
29. શિક્ષણનો અધિકાર કયા સૂત્ર સાથે ઘડવામાં આવ્યો હતો ?
30. કઈ નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે ? નર્મદા
31. ડિજિટલ સેવા સેતુ ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી? 8 ઓક્ટોબર 2020
32. 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ગુજરાતમાં કઈ નદીના કિનારે સ્થિત છે? નર્મદા
33. ગુજરાતમાં 'નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત'નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ? નરેન્દ્ર મોદી
34. ભારતના સૌપ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ
35. ભારતમાં કયા રાજ્યનો બેરોજગારી દર સૌથી નીચો છે? મેઘાલય
36. કઈ સરકારે 'ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ' શરૂ કરી ? કેન્દ્ર સરકાર
37. ભારત દેશનું કયું રાજ્ય ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ઓળખાય છે ? જમ્મુ અને કાશ્મીર
38. કેરળ રાજ્યનું ત્રિવેન્દ્રમ શહેર હવે કયા નામે ઓળખાય છે ? તિરુવનંતપુરમ
39. નીચેનામાંથી કયા મેળામાં પશુઓનું ખરીદ-વેચાણ થાય છે ?
40. ગુજરાત રાજ્ય કયા અક્ષાંશની વચ્ચે આવેલું છે ? 20°06' to 24°42' N
41. જલિયાંવાલા બાગમાં એકઠા થયેલા લોકો પર ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો? રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયર
42. ગુજરાત રાજ્ય તેની સ્થાપના પૂર્વે કયા રાજ્ય સાથે જોડાયેલું હતું ? મુંબઈ
43. 'વિક્રમશીલા' શું હતું ? ત્રણ સૌથી મહત્વપૂર્ણ બૌદ્ધ મઠોમાંથી એક
44. રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઈટહૂડનો ખિતાબ જતો કર્યો તેનું કારણ શું હતું ? જલિયાંવાલા બાગ સામૂહિક હત્યાના વિરોધમાં
45. 10મી સદીમાં કાશ્મીરમાં કઈ રાણીનું શાસન હતું? દીદ્દા
46. નીચેનામાંથી કયો સ્ટીલ પ્લાન્ટ ભારતનો પ્રથમ સ્વદેશી સ્ટીલ પ્લાન્ટ કહેવામાં આવે છે? રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ (RSP), રાઉરકેલા, ઓડિશા
47. ભારત કયા ખંડમાં આવેલું છે? એશિયા
48. નીચેનામાંથી 'ખદર' શબ્દનો અર્થ કયો છે?
49. નીચેનામાંથી કયું ભારતીય દ્વીપકલ્પ પ્રદેશનું સૌથી મોટું નદી બેસિન છે ? Godavari basin
50. નીચેનામાંથી કયુ ક્ષેત્ર ભારતની મોટાભાગની નદીઓના ઉદ્ગમસ્થાન તરીકે જાણીતું છે? અરવલ્લી રેન્જ
Gujarat Gyan Guru Quiz 27 July Questions 51 to 75
School Level (Answers)
51. દૂધસાગર ધોધ નીચેની કઈ નદી પર આવેલો છે? માંડોવી નદી
52. કઈ યોજના હેઠળ, SAI દ્વારા સારી રમતગમતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વસનીય રમત પ્રદર્શનનો રેકોર્ડ ધરાવતી શાળાઓ અપનાવવામાં આવે છે?
53. કયા ભારતીય ચેસ ખેલાડીએ 48મી ‘લા રોડા ઈન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ’ જીતી? ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ
54. કરાટેમાં શિખાઉ માણસ દ્વારા પહેરવામાં આવતા બેલ્ટનો પરંપરાગત રંગ શું છે? સફેદ અને કાળો
55. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? અભિનવ બિન્દ્રા
56. યુસૈન બોલ્ટનો 100 મીટરનો વર્લ્ડ રેકોર્ડ શું છે? 9.58 seconds
57. જોકી કોણ છે? ઘોડાની રેસમાં સવારી કરનાર વ્યક્તિ
58. યોગની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે?
59. આયોડિનની ઉણપને કારણે કયો રોગ થાય છે? થાઇરોઇડ રોગ
60. રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે ? નેવી બ્લુ
61. 'સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય' એ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
62. ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે ભાગ ભજવ્યો હતો ? લોર્ડ માઉન્ટબેટન, સરદાર વલ્લભભાઈ પટેલ અને વી.પી. મેનન
63. ગવર્નર તરીકેની નિમણૂક માટેની ન્યૂનતમ વય કેટલી છે ? 35 વર્ષ
64. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દોની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે તે અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? 64
65. ગુજરાતીમાં પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે ?
66. ઉનાળામાં યુ.વી. (ultra violet)કિરણોત્સર્ગ શા માટે વધારે હોય છે? કારણ કે સૂર્ય વિષુવવૃત્ત પર સીધો જ છે, યુવી કિરણો આ વિસ્તારો સુધી પહોંચવા માટે વાતાવરણમાંથી માત્ર થોડા જ અંતરની મુસાફરી કરે છે.
67. કયા ભારતીય વૈજ્ઞાનિકને 2014માં 'ભારત રત્ન' એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે સચિન તેંદુલકરને પણ આ અવોર્ડ આપવામા આવ્યો હતો? પ્રો. ચિંતામણિ નાગેસા રામચંદ્ર રાવ
68. ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી દ્વારા ગાણિતિક વિજ્ઞાનમાં કામ કરવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે? શ્રીનિવાસ રામાનુજન મેડલ
69. એસ. રામાનુજન કઈ કૉલેજના ફેલો તરીકે ચૂંટાનારા પ્રથમ ભારતીય હતા ? ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ
70. પીવીસી (પોલી વિનાયલ ક્લોરાઈડ)નો મોનોમર શું છે? વિનાઇલ ક્લોરાઇડ
71. સામાન્ય રીતે પાણીને જંતુમુક્ત કરવા માટે કઈ બિન-ધાતુનો ઉપયોગ થાય છે ? ક્લોરિન
72. હવામાં કયા વાયુને કારણે પિત્તળનો રંગ ઝાંખો પડે છે ? હાઇડ્રોજન અને સલ્ફાઇડનું મિશ્રણ
73. માનવ શરીરના તે ભાગનું નામ શું છે જેમાં મોટાભાગનું પાચન થાય છે? નાનું આંતરડું
74. ભારત રત્ન એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ
75. અબુધાબીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી એવોર્ડ્સમાં કઈ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે ?
Gujarat Gyan Guru Quiz (G3Q) Today Question Answer | 27-07-2022 | School Level |
Gujarat Gyan Guru Quiz 27 July Questions 76 to 100
School Level (Answers)
76. 2021માં યુવા ગણિતશાસ્ત્રીઓ માટેના રામાનુજન ઇનામના વિજેતાનું નામ આપો ?
77. ભારતરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે ? સચિન તેંડુલકર
78. ગોવિંદ વલ્લભ પંતને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1957
79. 'રાષ્ટ્રીય યુવા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 12 જાન્યુઆરી
80. 'પરાક્રમ દિવસ' કોના જન્મદિને ઉજવાય છે ? નેતાજી સુભાષચંદ્ર બોઝ
81. ભારતમાં કયા દિવસને 'રાષ્ટ્રીય કિસાન દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ? 23 ડિસેમ્બર
82. 'રાષ્ટ્રીય પર્યટન દિવસ' કયારે ઉજવવામાં આવે છે ? 25 જાન્યુઆરી
83. ભારતમાં 'તાજ મહોત્સવ' કયારે ઉજવવામાં આવે છે ? 18 થી 27 ફેબ્રુઆરી
84. 'રાષ્ટ્રીય હાથશાળ દિવસ' (નેશનલ હેન્ડલૂમ દિવસ') ક્યારે ઉજવવામાં આવે છે ? 7 ઓગસ્ટ
85. 'આયુષ્યમાન ભારત દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 30 એપ્રિલ
86. ભારત અને સિંગાપોર વચ્ચે થયેલ નૌસેના અભ્યાસ (SIMBEX-2021) ક્યાં યોજવામાં આવ્યો હતો ? દક્ષિણ ચીની સમુદ્રમાં
87. કાર્બી આંગલોંગ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે?
88. વર્ષ 2022 દરમિયાન 'અંધતા નિવારણ સપ્તાહ' ક્યારે ઉજવવામાં આવ્યો ? 1 થી 7 એપ્રિલ
89. આઈપીએલ 2022માં કયા બોલરે સૌથી વધુ વિકેટ લીધી હતી ? યુઝવેન્દ્ર ચહલ
90. શ્રીરામ ચૌલિયા લિખિત પુસ્તક 'ક્રંચ ટાઈમઃ નરેન્દ્ર મોદીઝ નેશનલ સિક્યુરિટી ક્રાઈસિસ'નું વિમોચન કયા રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું ?
91. વર્ષ 2021માં કયા દિવસને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? 2 નવેમ્બર
92. કયા સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમે પ્રણાલીઓના સહકારી સ્વદેશી વિકાસ માટે એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? Bharat Electronics Limited
93. મધ્યકાલીન કવિ ભોજાભગતે ગુજરાતી સાહિત્યના કયા સ્વરૂપમાં સર્જન કર્યું છે ?
94. ગુજરાતી સર્જક સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? જીણાભાઈ દેસાઈ
95. ચોક્કસ માલના વેચાણમાંથી પેઢીને મળેલી રકમને શું કહેવાય છે? રેવન્યુ
96. વિશ્વની સૌથી હલકી ધાતુ કઈ છે? લિથિયમ
97. કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ બનાવવાનો નિર્ણય લીધો છે ? RBI
98. ઈસરોના સંદર્ભમાં MOMનું પૂર્ણ સ્વરૂપ શું છે ? Mars Orbiter Mission
99. સુજલામ સુફલામ જલ અભિયાનના 5મા તબક્કા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા દરરોજ કેટલા શ્રમિકોને રોજગારી આપવામાં આવી હતી? 17,000 થી વધુ
100. મધ્યપ્રદેશને પાણી અને વીજળીનો લાભ આપતો ઓમકારેશ્વર બહુહેતુક પ્રોજેકટ કઈ નદી પર આવેલો છે ? નર્મદા
Gujarat Gyan Guru Quiz 27 July Questions 101 to 125
School Level (Answers)
101. ગુજરાતની પાનમ કેનાલ ઉપરના મીની હાઇડ્રો પાવર પ્લાન્ટની ક્ષમતા કેટલી છે? 2 મેગાવોટ
102. કયા પલ્લવ રથની છત ઝૂંપડી જેવી છે ? દ્રૌપદી
103. નીચેનામાંથી કયો વાર્ષિક મલયાલી લણણી ઉત્સવ કેરળમાં ઉજવવામાં આવે છે? ઓનમ
104. શ્રીવરી બ્રહ્મોત્સવમ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? આંધ્રપ્રદેશ
105. ગણેશ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવતો પ્રખ્યાત ઉત્સવ છે? મહારાષ્ટ્ર
106. ગણગોર ક્યા રાજ્યનો મહત્ત્વનો તહેવાર ગણાય છે? રાજસ્થાન
107. ગુજરાતના કયા જિલ્લામાં સોમનાથ મંદિર આવેલું છે? ગીર સોમનાથ
108. આંધ્રપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ
109. ભારતમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? મધ્યપ્રદેશ
110. ઝારખંડમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? બૈદ્યનાથ જ્યોતિર્લિંગ
111. ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? વારાણસી
112. આંધ્રપ્રદેશના કયા જિલ્લામાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? કુર્નુલ
113. આદિ શંકરાચાર્યે પશ્ચિમ ભારતમાં કયા 'મઠ'ની સ્થાપના કરી હતી?
114. આદિ શંકરાચાર્યે ભારતના કયા ભાગમાં 'ગોવર્ધન મઠ'ની સ્થાપના કરી હતી? પૂરી, ઓડીશા
115. શરીરમાં નવાં રક્તકણો ક્યાં બને છે? અસ્થિ મજ્જા
116. લીવર, દૂધ, ઈંડાની જરદી તથા માછલીના તેલ કયા વિટામિનના સ્ત્રોત છે ? વિટામિન D
117. પાવર પોઈન્ટમાં સ્લાઈડ શો જોવા માટે કી બોર્ડ પરની કઈ કીનો ઉપયોગ કરી શકાય છે? Shift + F5
118. નીચેનામાંથી કયો માન્ય સ્ટોરેજ પ્રકાર છે ?
119. નીચેનામાંથી કયું ઇનપુટ ઉપકરણ છે ?
120. આમાંથી કયું મેટા સર્ચ એન્જિન છે ?
121. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ મહાત્મા ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? કોચરબ આશ્રમ
122. સાંચીનો મહા સ્તૂપ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશ
123. ભદ્રના કિલ્લાનો પાયો કઈ સાલમાં નાખવામાં આવ્યો હતો? 1411
124. ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે કોણ ઓળખાય છે ? વિક્રમ સારાભાઈ
125. CSIRનું પૂરું નામ શું છે ? Council of Scientific & Industrial Research
0 Comments