Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 14-08-2022 (6th Week Answers)

 

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 12-08-2022

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 14 August Questions 01 to 25

College Level (Answers)

1. ગુજરાત રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા શહેરી મહિલાઓ માટે કેટલા દિવસના તાલીમ વર્ગો યોજાય છે ? 5 દિવસ 

2. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી પમ્પ સેટ માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?

3. યુરિયા ક્યા પ્રકારનું ખાતર છે ? નાઇટ્રોજનયુક્ત ખાતર

4. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020ની પહેલાં શિક્ષણનીતિમાં ક્યારે સુધારો થયો હતો ? 1992

5. NITTTR નું પૂરું નામ શું છે ? National Institute of Technical Teachers Training and Research

6. GCERT દ્વારા ક્યુ સામાયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે ? જીવન શિક્ષા સામયિક 

7. અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી ? ગણેશ માવલંકર, કસ્તુરભાઈ લાલભાઈ અને અમૃતલાલ હરગોવિંદદાસ

8. રિન્યુએબલ એનર્જીક્ષેત્રે 1000 મેગાવોટનો સોલાર પાર્ક ગુજરાતમાં ક્યાં નિર્માણાધીન છે ? કચ્છ 

9. સરદાર સરોવર પાવર હાઉસની સ્થાપિત હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર ક્ષમતા કેટલી છે ? 1450 MW

10. PCPIRનું પૂરું નામ શું છે ? Petroleum, Chemicals and Petrochemicals Investment Region

11. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા યાત્રાધામ ખાતે નવું એરપોર્ટ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે ? ધોલેરા 

12. ગરીબી રેખા નીચે જીવતા અરજદાર માટે માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત માહિતી મેળવવા માટે કેટલી ફી છે ? 10 રૂપિયા 

13. દૂધ સંજીવની યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને કેટલું દૂધ પૂરું પાડવામાં આવે છે ? 200 મિલી 

14. RBIમાં ડેપ્યુટી ગવર્નરની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે ? 03

15. ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે ? રાષ્ટ્રીય ગ્રંથસુચી ગુજરાતી

16. ભૂચર મોરી શાના માટે પ્રખ્યાત છે ? સૌરાષ્ટ્રનું પાણીપત

17. ગુજરાતમાં બ્રહ્માજીનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે ? ખેડબ્રહ્મા

18. ગોરખનાથની તપોભૂમિ તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે ?

19. ‘દર્શક’ની કઈ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે ?

20. મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ કયું છે ? પાવાપુરી

21. મહાભાષ્યની રચના કોણે કરી છે ? પતંજલિ 

22. કર્નલ વાયલીની હત્યા બદલ કોને ફાંસી આપવામાં આવી હતી ? મદનલાલ ઢીંગરા 

23. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજનાનો લાભ મળે છે ?

24. ભારતમાં વનવિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે ? 24.62 ટકા 

25. ગુજરાતમાં આવેલ થોળ વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ? 153

Gujarat Gyan Guru Quiz 14 August Questions 26 to 50

College Level (Answers)

26. તાપી નદીનું આગમન ગુજરાતમાં કયાંથી થાય છે ?

27. નાનાગીરમાં આવેલ ડુંગરાળ પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

28. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ક્યારે ઘડવામાં આવી હતી ? 2001 

29. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ આપવામાં આવતા પુરસ્કાર માટેના આવેદનપત્રક કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે ? Circular Cities ClimAccelerator website

30. ભારત સરકારની ગ્રીન ઇન્ડિયા યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના શરુ કરવામાં આવી છે ? ગો-ગ્રીન યોજના 

31. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં શહેરમાં IN-SPACE (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર )નું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ 

32. શરીરના કયા બે ભાગો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની રચના કરે છે ? મગજ અને કરોડરજ્જુ

33. ગૃહ મંત્રાલયે ફસાયેલા પ્રવાસી મજૂરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેટિંગ પ્રોસિજર ક્યારે જારી કરી હતી ? 24 મે 2020

34. GUJCTOC કાયદાનું પૂરું નામ શું છે ? Gujarat Control of Organised Crime Act

35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ ગ્રામીણ જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ? ઉત્તરપ્રદેશ

36. ભારત સરકારના કયા વિભાગે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના શરૂ કરી છે ? ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય

37. નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમનું લક્ષ્ય શું છે ?

38. નેશનલ ઇમરજન્સી લાઇફ સપોર્ટ (એનઇએલએસ) કોર્સ હેઠળ કયા વિષયને આવરી લેવામાં આવ્યો છે ?

39. સમગ્ર ગુજરાતમાં યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત બાળકોને પીસીવી વેક્સિનના કેટલા ફ્રી ડોઝ આપવામાં આવશે ? 03

40. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજના હેઠળની સહાય રકમમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે ? 3 કરોડ 

41. ખાદી કારીગરો માટે વર્ક-શેડ યોજનાનો ઉદ્દેશ શો છે ? સ્પિનર્સ અને વીવર્સ માટે વધુ સારું કાર્યસ્થળ પૂરું પાડવા માટે, વધુ કામ કરવાની જગ્યા અને હાઉસિંગ સ્લિવર્સ, કાચો માલ, ઓજારો માટે સ્ટોરેજ પ્રદાન કરવું

42. કઈ યોજનાનો હેતુ કોયર પ્રોસેસિંગ (કાથી પર પ્રક્રિયા) કરતા પ્રદેશોમાં મહિલા કારીગરો સહિત ગ્રામીણ કારીગરોને સ્વ-રોજગારની તકો પૂરી પાડવાનો છે ? મહિલા કોયર યોજના

43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, પ્રિન્ટ મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?

44. ગુજરાતનો સૌથી મોટો બંધ (ડેમ) કયો છે ? સરદાર સરોવર 

45. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના કયા વર્ષમાં શરૂ થઈ હતી ? 2015

46. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ પેરા મેડિકલ, નર્સિંગ, ફાર્મસી, ફીઝિયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?

47. શ્રમયોગી તેની નોકરીના સમયગાળા દરમિયાન પોતાના દિવ્યાંગ બાળકો માટે સહાય યોજનાનો લાભ કેટલી વાર મેળવી શકે છે ?

48. 11મી મે 2022 ના રોજ National career service center for SC/ST દ્વારા જિલ્લા રોજગાર કચેરી અને નીચેનામાંથી કઈ યુનિવર્સિટી સાથે મળીને ગુજરાતમાં રોજગાર મેળો આયોજિત કરવામાં આવ્યો હતો ?

49. મુખ્ય ચૂંટણી કમિશનરને કઈ કલમ હેઠળ તેમની ઓફિસમાંથી દૂર કરી શકાય છે ?  324

50. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ 

Gujarat Gyan Guru Quiz 14 August Questions 51 to 75

College Level (Answers)

51. ગુજરાત મનોરંજન કર (સુધારો) અધિનિયમ 2006 ક્યારે અમલમાં આવ્યો ? 1 એપ્રિલ 2006

52. મિલકતનો અધિકાર કયા અનુચ્છેદમાં સમાવવામાં આવે છે ? 300A

53. ભારતનુ સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? અલ્હાબાદ 

54. લેન્ડ રેકોર્ડ માટે કઈ સિસ્ટમ છે ? LRS સિસ્ટમ 

55. ભારતના GST મોડલમાં બંધારણોની સંખ્યા કેટલી છે ? 04

56. સરદાર સરોવર ડેમમાં કેટલા વીજ ઉત્પાદન એકમો સ્થાપિત છે ? 02

57. ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કયા પ્રોજેક્ટ હાથ ધરાયેલ છે ? 08

58. ગુજરાત સરકાર દ્વારા કેટલી નદીઓ પર પૂર સંરક્ષણ કાર્ય ચાલી રહ્યું છે ?

59. BRTS નું પૂરું નામ છે ? Bus Rapid Transit System

60. ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ? ગ્રામ પાણી સ્વચ્છતા સમિતિ, ગ્રામ શિક્ષણ સમિતિ, વોર્ડ વિકાસ સમિતિ, કચરો વ્યવસ્થાપન સમિતિ

61. ગુજરાત રાજયની કઈ યોજના હેઠળ ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતાં મોટા ભાગના બી.પી.એલ. કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે ? રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન

62. ગ્રામસભાની નોટીસ કેટલાં દિવસ પહેલાં આપવાની હોય છે ? 5 દિવસ 

63. નીચેનામાંથી કઈ એશિયાની સૌથી લાંબી દ્વિ-દિશાવાળી ટનલ છે ? ઝોજિલા ટનલ

64. 2018ની ટૂરિસ્ટ વિઝા ઓન અરાઇવલ સ્કીમ હેઠળ કેટલા દેશોના નાગરિકો આગમન પર વિઝા મેળવી શકે છે ? 11

65. GSRTCમાં ઓનલાઇન મોબાઇલ બુકિંગ માટે કેટલો ચાર્જ ચૂકવવો પડે છે ? 5 રૂપિયા 

66. ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો (DTC)ની યોજના હેઠળ ખાનગી સહભાગીઓને ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો સ્થાપવા માટે કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?

67. વર્ષ 2016-17 માટે ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કેટલા કિ.મી.સુધીનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું ? 133 કિમી 

68. બોગીબીલ બ્રિજ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? બ્રહ્મપુત્રા 

69. જમ્મુ અને કાશ્મીરમાં આવેલ ચેનાની-નાશરી ટનલની લંબાઈ કેટલી છે ? 10.89 કિમી 

70. સમાન તકો, સમાનતા, સામાજિક ન્યાય અને દિવ્યાંગજનોના સશક્તિકરણની ખાતરી કરવા માટે સક્ષમ વાતાવરણ બનાવવાની યોજના કઈ છે ?

71. ધોરણ 6થી 10માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?

72. સોનાની આયાત પરની દેશની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ગોલ્ડ સ્કીમ સંબંધિત GMSનું પુરુ નામ શું છે ? Gold Monetisation Scheme

73. વન નેશન વન રેશનકાર્ડ યોજનાનો હેતુ શો છે ?

74.  એમ.ફીલ. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ મેળવવા માટે આવક મર્યાદા કેટલી છે ? 2 લાખ 

75.  પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી શકે છે ? સ્નાતકથી અનુસ્નાતક સ્તર સુધી

Gujarat Gyan Guru Quiz 14 August Questions 76 to 100

College Level (Answers)

76. સ્પોર્ટ પોલિસી 2022-2027માં કેટલા સ્તરીય ભદ્ર રમતવીર વિકાસ કાર્યક્રમની પરિકલ્પના કરવામાં આવી છે ? 03

77. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી ? 15 ઓગસ્ટ 2015 

78. IPL 2022ની ફાઈનલ મેચમાં 'મેન ઓફ ધ મેચ' વિજેતા ખેલાડીનું નામ જણાવો. હાર્દિક પંડ્યા 

79. ચિરંજીવી યોજના અંતર્ગત સગર્ભા મહિલાને વાહનભાડા પેટે કોણ સહાય પૂરી પાડે છે ?

80. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત કયા લાભો મળે છે ?

81. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (નવી યોજના) અંતર્ગત ધિરાણ સંસ્થાઓ મારફત પ્રત્યેક જૂથને કેટલા રૂપિયાની લોન સહાય આપવામાં આવે છે ? 1 લાખ 

82. ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક કયા સ્થળે આવેલો છે ? ચાંપાનેર 

83. કુંભલગઢનો કિલ્લો ક્યાં રાજ્યમાં આવેલો છે ? રાજસ્થાન 

84. પુડ્ડીચેરીમાં સ્થિત અરવિંદ આશ્રમ ક્યાં નામથી ઓળખાય છે ? શ્રી અરવિંદો આશ્રમ

85. ભારતના બુલબુલ તરીકે કોણ જાણીતું બન્યું હતું ? સરોજિની નાયડુ 

86. આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતીય મુખ્ય ભૂમિના ક્યાં દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલા છે ? બંગાળની ખાડી

87. કૃષ્ણા નદી કઈ સ્થળેથી નીકળે છે ? મહાબળેશ્વર 

88. ચેસની શરૂઆત કયા દેશમાં થઈ હતી ? ઇન્ડિયા 

89. ભારતે તેનો પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક ક્યારે જીત્યો ? 1928

90. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને પ્રોફાઇલિંગ તકનીકો વિકસાવવા માટે કોણ જાણીતું છે ? આનુવંશિકશાસ્ત્રી એલેક જેફરી

91. કયા ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિકે 1900ની સાલમાં એબીઓ (ABO) રક્ત જૂથની શોધ કરી હતી ? લેન્ડસ્ટેઇનર

92. ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે ? જલેબી 

93. બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેની ઉપર કેટલી કલમો લખવામાં આવી હતી ? 395

94. ભારતમાં બોક્સાઈટ મુખ્યત્વે નીચેનામાંથી કયા છે ?

95. બ્રહ્મપુત્રા ખીણમાં કયું ખનિજ જોવા મળે છે ? પેટ્રોલિયમ 

96. લોહીમાંના કયા કણોને શરીરના 'સૈનિક' કહેવામાં આવે છે ? શ્વેતકણો 

97. અવકાશમાં, આપણા શરીરના વજન માં શું પરિવર્તન આવે છે ? સ્પેસફ્લાઇટ દરમિયાન વજન ધરાવતા હાડકાં દર મહિને સરેરાશ 1% થી 1.5% ખનિજ ઘનતા ગુમાવે છે

98. ડૉ. ચંદ્રશેખર વેંકટરામનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1954

99. ભારત સરકાર દ્વારા ૨૦૨૧માં મિથિલા પેઇન્ટિંગ માટે નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં ? દુલારી દેવી

100. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કયારે ઉજવવામાં આવે છે ? 14 ડિસેમ્બર 

Gujarat Gyan Guru Quiz 14 August Questions 101 to 125

College Level (Answers)

101. ભારતમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 8 જૂન 

102. ભારતનું પ્રથમ ખાનગી સંચાલિત રેલવે સ્ટેશન કયા રાજ્યમાં છે ? મધ્યપ્રદેશ 

103. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક કયા શહેરમાં આવેલું છે ? ન્યુ દિલ્હી 

104. ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?

105. અખા ભગતના ગુરુનું નામ શું હતું ? સંત ગોકુલનાથ

106. 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય છે ? 1000

107. અગ્નિ-4 કયા પ્રકારની મિસાઈલ છે ? મધ્યવર્તી રેન્જ બેલિસ્ટિક મિસાઇલ

108. પંચમહાલના આદિવાસી ખેડૂતોને લાભ આપવા માટે બંધાયેલ પાનમ ડેમ કે જે પાનમ નદી પર આવેલો છે એ કઈ નદીની શાખા છે ? બિયાસ નદી

109. ગુજરાતની પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે ? લીલુડી ધરતી

110. ચીની યાત્રાળુ ફાહિયાન કયા શાસકના સમયમાં ભારત આવ્યો હતો ? ચંદ્રગુપ્ત II નું શાસન

111. આર્યો ભારતમાં સૌપ્રથમ ક્યા પ્રદેશમાં વસ્યા હતા ? સિંધ અને પંજાબ

112. કુંચીકલ ધોધ ભારતમાં કયા સ્થળે આવેલો છે ? કર્ણાટક 

113. જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે ? પંચમહાલ 

114. ઉત્તરાખંડમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ? કેદારનાથ 

115. ભારતમાં મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ? તમિલનાડુ 

116. ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ સ્થપતિ કોણ છે ? રાણા વીર સિંહ

117. નીચેનામાંથી કયું રસધાનીનું કાર્ય નથી ?

118. કોમ્પ્યુટર વચ્ચે માહિતીની આપ-લેના નિયમોના સમૂહને શું નામ આપવામાં આવે છે ? નેટવર્ક પ્રોટોકોલ 

119. કઈ પ્રવૃત્તિ ઇન્ટરનેટની એપ્લિકેશન નથી ?

120. 2021ની સ્થિતિએ ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે ? 04

121. ભારતમાં કયું શહેર ગોથિક આર્કિટેક્ચરના પુનરુત્થાનનું કેન્દ્ર હતું ? પ્રયાગરાજ 

122. ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે કયો ગેસ વપરાય છે ? ઇથિલિન

123. કયા ફાઇબરમાં સૌથી વધુ તાણશક્તિ છે ? કુરુઆ ફાઇબર

124. ભારત સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ 'सत्यमेव जयते ' આ ધ્યેય વાક્ય કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે ? મુંંડક 

125. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? સરદાર સરોવર 

Gujarat Gyan Guru Quiz (G3Q) Today Question Answer | 14-08-2022 |

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 14 August Questions 01 to 25

School Level (Answers)

1. વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ શેરડી ઉત્પાદન કરતો દેશ કયો છે ? ઇન્ડિયા 

2. બનાસ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ? પાલનપુર 

3. શિક્ષણ માટેનું આ વિધાન કોણે ટાંક્યું છે ? : "જે રીતે માતાઓ કુટુંબમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ જ રીતે સમાજના પરિવર્તનમાં શિક્ષકોની મહત્ત્વની ભૂમિકા છે "

4. માનનીય વડાપ્રધાન દ્વારા ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 29 ઓગસ્ટ 2019

5. દીક્ષા પોર્ટલ પર કેટલી ભાષાઓમાં ધોરણ 1થી 12ને લગતી સામગ્રી ઉપલબ્ધ છે? 15

6. ઓટોમોબાઇલમાં ઇંધણનો વપરાશ ઘટાડવા માટે વ્યક્તિએ શું કરવું જાઇએ ?

7. ઓટોમોબાઈલ્સના એક્ઝોસ્ટમાં કયું તત્ત્વ હાજર હોય છે ? કાર્બન મોનોક્સાઇડ (CO), નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાર્ટિક્યુલેટ મેટર

8. PM - ગતિશક્તિ યોજનાના તમામ પ્રોજેક્ટ્સનું મોનિટરીંગ અને અમલીકરણ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને નોડલની કામગીરી સોંપવામાં આવી છે ? વાણિજ્ય વિભાગ

9. ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 32,719 કરોડ 

10. એક જ સ્થળે યોજવામાં આવતા બે મહા કુંભમેળા વચ્ચે કેટલાં વર્ષનો અંતરાલ હોય છે ? 144 વર્ષ 

11. નીચેનામાંથી કઈ ઐતિહાસિક નવલકથા ધૂમકેતુની છે ?

12. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું ? સયાજીરાવ ગાયકવાડ III

13. ગિરનારના શિલાલેખમાં કોની ધર્મઆજ્ઞાઓ કોતરવામાં આવેલી છે ?

14. ગુજરાતમાં મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે ? જાન્યુઆરી 

15. ગુજરાતમાં આવેલા વલ્લભ વિદ્યાનગર શહેરના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ જાણીતું છે ? ભાઈલાલભાઈ પટેલ 

16. 'જય જય ગરવી ગુજરાત' કાવ્યરચના કોની છે ? નર્મદ 

17. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ? ઉમાશંકર જોષી 

18. જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ? માંડલી ગામ

19. કર્મનો સિદ્ધાંત કયા ગ્રંથમાં આપેલો છે ? ભગવદ ગીતા

20. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું ? રાહુલ 

21. પુષ્કર મેળો કયા રાજ્યમાં ભરાય છે ? રાજસ્થાન 

22. મેવાડનાં કયાં રાજરાણી સંતકવિયત્રી તરીકે જાણીતાં છે ?

23. ભારતની પ્રથમ રેલવે લાઇન ક્યા બે સ્થળ વચ્ચે શરૂ કરવામાં આવી હતી ? બોમ્બે અને થાણે

24. ભારત-ચીન યુદ્ધ કયા વર્ષમાં થયું હતું ? 1962

25. એન્થોસેફાલસ કેડમ્બા (કદંબ) છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?

Gujarat Gyan Guru Quiz 14 August Questions 26 to 50

School Level (Answers)

26. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સંધિપાદ જોવા મળે છે ?

27. વન્ય પશુના હુમલામાં દુધાળાં ઘેટાં-બકરાં મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ? 5 લાખ 

28. ગુજરાતમાં આવેલ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1981 

29. ઑક્ટોબરના કયા સપ્તાહમાં 'વન્યજીવ સપ્તાહ' ઉજવવામાં આવે છે ? પ્રથમ 

30. તામિલનાડુનું રાજ્ય પક્ષી કયું છે ? નીલમણિ કબૂતર

31. PFRDAની સ્થાપના ક્યારે કરવામાં આવી? 23 ઓગસ્ટ 2003

32. સંશોધનના ક્ષેત્રે AIMનું પૂરું નામ શું છે ? AOL Instant Messenger

33. સ્વચ્છ ભારત અભિયાનના પ્રણેતાનું નામ જણાવો. નરેન્દ્ર મોદી 

34. રાજ્યમાં હવાની ગુણવત્તાના ધોરણ નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ?

35. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે ? રિક્ટર સ્કેલ

36. ઇન્ફર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીસ (આઇસીટી)ક્ષેત્રમાં ગુજરાત કયા સ્ટેજમાં સ્થાન ધરાવે છે ? L2 સ્ટેજ 

37. ગુજરાત સરકાર દ્વારા માહિતી (મેળવવાનો) અધિકાર કાયદો-2005 ક્યારથી અમલમાં આવેલ છે ? 12 ઓક્ટોબર 2005

38. રાષ્ટ્રીય આંતકવાદ વિરોધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 21 મે 

39. ભારતમાં દર વર્ષે 7 ડિસેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે ? ભારતનો ધ્વજ દિવસ

40. કયા દિવસને રાષ્ટ્રીય કન્યા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ? 24 જાન્યુઆરી 

41. સિકલ સેલ એનિમિયાથી બચવા માટે ગુજરાત સરકારે કયો કાર્યક્રમ શરૂ કર્યો છે ? સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ

42. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ, યંત્રસામગ્રી અથવા કાર્યકારી મૂડી માટે, એટલે કે કાચા માલની ખરીદી માટે લાભાર્થીને કેટલી નાણાકીય સહાય મળે છે ? 1 લાખ 

43. ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે ? દહેજ 

44. ભારતનું પેટ્રોલિયમ ઉત્પાદક રાજ્ય કયું છે ? ગુજરાત

45. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના અંતર્ગત સ્ટાર્ટ અપને પ્રથમ કેટલા વર્ષ માટે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે ?

46. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ Ph.D. કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ? 30,000 રૂપિયા 

47. કયું પોર્ટલ મજૂર અને ઉદ્યોગ એકમોના વિવાદોનાં ઝડપી નિકાલની સુવિધા આપે છે ? સમાધાન 

48. રિપીલિંગ એન્ડ એમેન્ડિંગ (સેકન્ડ) એક્ટ, 2015 હેઠળ કેટલા કાયદાઓ રદ કરવામાં આવ્યા છે ? 90

49. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરને શપથ કોણ લેવડાવે છે ? રાષ્ટ્રપતિ 

50. બંધારણીય બેંચ પર અથવા રાષ્ટ્રપતિના સંદર્ભ પર સલાહકાર અભિપ્રાય આપતી બેંચ પર બેસવા માટે ન્યાયાધીશોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોવી જોઈએ? 05

Gujarat Gyan Guru Quiz 14 August Questions 51 to 75

School Level (Answers)

51. ગુજરાત સરકાર દ્વારા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી ?

52. 2016માં રચાયેલા ભારતના 21મા કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા ? જસ્ટિસ બી.એસ. ચૌહાણ

53. RBIના ગવર્નરની નિમણૂક કોણ કરે છે ? કેન્દ્રીય નાણાં પ્રધાનની ભલામણ પર વડા પ્રધાન કાર્યાલય (PMO)

54. ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ કઈ છે? અંદાજ સમિતિ 

55. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA) કેટલા વર્ષો પછી સમય પહેલા બંધ થઈ શકે છે? 05

56. નીચેનામાંથી કયું રાજ્ય સરદાર સરોવર પ્રોજેક્ટથી મહત્તમ વીજ લાભ મેળવે છે ? મધ્યપ્રદેશ 

57. પીવા અને અન્ય ઘરગથ્થુ પ્રવૃત્તિઓ માટે નિયમિત, સલામત અને પર્યાપ્ત પાણી પૂરું પાડવું એ કયા કાર્યક્રમનો હેતુ છે? ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ

58. જાયકવાડી બહુહેતુક યોજના કયા રાજ્યની સૌથી મોટી સિંચાઈ યોજનાઓમાંની એક છે ? મહારાષ્ટ્ર 

59. કયો ડેમ ભારતનો સૌથી જૂનો ડેમ (પ્રથમ ડેમ) છે ? કલ્લાનાઈ ડેમ

60. ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે સતત રોજગારીનું સર્જન કરવાનો ઉદ્દેશ કઈ યોજના હેઠળ છે ? ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ અને બાળકોનો વિકાસ (DWCRA)

61. ફેબ્રુઆરી-2022 સુધીમાં ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગતના કયા પ્રોગ્રામ હેઠળ 1.86 લાખથી વધુ આંત્રપ્રિન્યોરશિપને સમર્થન આપવામાં આવ્યું છે ? ગ્રામીણ વ્યવસ્થાપનમાં માસ્ટર્સ

62. કયું શહેર ભારતનું ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે ? સુરત 

63. GSRTC મુસાફિર પાસ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે ?

64. કયા રેલ્વે સ્ટેશનનો એક છેડો મહારાષ્ટ્રમાં અને બીજો ગુજરાતમાં છે ? નવાપુર

65. ચંબલ નદી પર બનેલા કોટા-ચંબલ પુલનું ઉદઘાટન કોણે કર્યું ? નરેન્દ્ર મોદી 

66. મધ્ય અને ઉત્તર અંદામાન ટાપુને જોડતા 'હમ્ફ્રે સ્ટ્રેટ ક્રીક' પરના મુખ્ય પુલના બાંધકામનો ખર્ચ કેટલો છે ? 170 કરોડ 

67. અટલ ઈનોવેશન મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2016

68. NIRVIK યોજના અન્ય કયા નામથી ઓળખાય છે ? Niryat Rin Vikas Yojana 

69. કયા વર્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર (DAIC)નું ઉદ્ઘાટન કર્યું હતું ? 2017

70. હાલમાં ગુજરાતમાં શ્રી જુગતરામ દવે આશ્રમ સ્કૂલ સ્કીમ અંતર્ગત અનુસૂચિત જાતિની કેટલી આશ્રમ શાળાઓ છે ? 87

71. આદિવાસી સ્વાતંત્ર્ય વીરોના ત્યાગ અને બલિદાનના સન્માનમાં નર્મદા જિલ્લાના કયા સ્થળ ખાતે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવશે ? ગુરુડેશ્વર 

72. કોના દ્વારા જિલ્લા કક્ષાની રમતગમત શાળાઓની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો ? સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત

73. પ્રાથમિક શિક્ષણમાં કન્યાનો પ્રવેશદર વધારવા માટે રાજ્ય સરકાર શું કાર્ય કરે છે ?

74. મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલાં કે મળેલાં બાળકો માટેના મિશન વાત્સલ્ય હેઠળના પોર્ટલનું નામ શું છે ? ICPS પોર્ટલ 

75. ભારતમાં વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 28 ફેબ્રુઆરી 

Gujarat Gyan Guru Quiz 14 August Questions 76 to 100

School Level (Answers)

76. કૃત્રિમ માધ્યમથી ખેતરમાં પાણી પહોંચાડવાની ક્રિયાને શું કહે છે ? સિંચાઇ 

77. નીચેનામાંથી કયો ભૌતિક ગુણધર્મ ન હોઈ શકે ?

78. 1924માં ગાંધીજીના ઉપવાસ દરમિયાન ઇન્દિરા ગાંધી કેટલા વર્ષનાં હતાં ? 06

79. ખાદી ઉદ્યોગના ઉત્પાદન એકમનો સમાવેશ શેમાં થાય છે ?

80. MMPનું પૂરું નામ શું છે ? Mission Mode Project 

81. NeSDA ફ્રેમવર્ક ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ? ઓગસ્ટ 2018

82. પંજાબ રાજ્યનું પાટનગર કયું છે ? ચંડીગઢ 

83. કયા રાજ્યના પશ્ચિમ કાંઠે ઉત્તર-દક્ષિણ દિશામાં કોંકણનું સાંકડું મેદાન પથરાયેલું છે ?

84. કયું શહેર ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે ? વડોદરા 

85. ભારતની પ્રથમ સમાચાર એજન્સીનું નામ જણાવો. The Free Press of India

86. મહાયાન કયા ધર્મનો સંપ્રદાય છે ? બુદ્ધ 

87. ગાયત્રી મંત્રનો સર્વ પ્રથમ ઉલ્લેખ ક્યાં મળે છે ? ઋગવેદ 

88. આંધ્રપ્રદેશનો સૌથી ઊંચો તલાકોના ધોધ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલો છે ? તિરુપતિ 

89. દેશનું પ્રથમ ફોસિલ પાર્ક-ડાયનોસોર મ્યુઝિયમ ક્યાં છે ? રૈયાલી 

90. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના ‘આઈ એમ બેડમિન્ટન’ અભિયાન માટે કયા ભારતીય ખેલાડીને એમ્બેસેડર તરીકે નામ આપવામાં આવ્યું છે ? પી.વી. સિંધુ 

91. કઈ ક્રિકેટ ટીમ 'મેન ઇન બ્લુ' તરીકે ઓળખાય છે? ભારતીય 

92. બાસ્કેટબોલની રમતમાં દરેક બાજુએ કેટલા ખેલાડીઓ હોય છે ? 05

93. માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલું હોવું જોઈએ ? 37°C

94. રાષ્ટ્રપતિને સલાહ આપવા અને મદદ કરવા કયા અનુચ્છેદ મુજબ મંત્રીમંડળ હોય છે ? 74

95. કઈ સામગ્રી માટીને શક્તિ પ્રદાન કરે છે ? ગ્રોગ 

96. કયું તત્ત્વ સૌ પ્રથમ સૂર્યના રંગસૂત્રોમાં શોધાયું હતું ?

97. મનુષ્યમાં શ્વાસોચ્છવાસનો પ્રતિ મિનિટ દર શું છે ? 12 થી 16

98. લીલા છોડ દ્વારા પ્રકાશસંશ્લેષણ દરમિયાન કયો વાયુ બહાર નીકળે છે ? કાર્બન ડાયોક્સાઈડ 

99. નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

100. વર્ષ 2010 માટે 58માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? શ્રી કે. બાલાચંદર

Gujarat Gyan Guru Quiz 14 August Questions 101 to 125

School Level (Answers)

101. વર્ષ 2019 માટે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં હિન્દી ભાષા માટે શ્રેષ્ઠ અભિનેતાનો (અન્ય સાથેનો સયુંક્ત Shared) એવોર્ડ કોને મળ્યો ? મનોજ બાજપાઇ 

102. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 17 નવેમ્બર 

103. ઓર્ડનન્સ ફેક્ટરી ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 18 માર્ચ 

104. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 20 જૂલાઇ 

105. ઉજાલા યોજના, નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ?

106. સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં કયું રાજ્ય ત્રીજી વખત 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' તરીકે પસંદ કરવામાં આવ્યું છે? ગુજરાત

107. IWF યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર ભારતનો પ્રથમ વેઈટલિફ્ટર કોણ બન્યો છે ? ગુરુનાઇડુ

108. 'ન્યૂ ડાઈમેન્શન્સ ઓફ ઈન્ડિયાઝ ફોરેન પોલિસી' નામનું પુસ્તક કોણે લખ્યું છે ? અટલ બિહારી વાજપેયી 

109. ગુજરાત રાજ્યમાં આવેલી ધાર્મિક સંસ્થાઓએ, જે-તે સમયે સંબંધિત સત્તાધિકારીની મંજુરી વગર ખરીદેલી ખેતીની જમીન વિનિયમિત કરવા, પ્રવર્તમાન ખેતીની જંત્રીના કેટલા ટકા રકમ લેવાની જોગવાઈ છે ? 40 ટકા 

110. ભારતીય નૌકાદળની કોલકાતા-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે ?

111. ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે કોનું નામ લેવામાં આવે છે ? નરસિંહ મહેતા 

112. કોણાર્કમાં સૂર્ય-દેવનું પ્રખ્યાત મંદિર કોણે બંધાવ્યું હતું ? રાજા નરસિંહદેવ I

113. હિંદુ ધર્મમાં કયા ભગવાનને સર્જક માનવામાં આવે છે? બ્રહ્મા 

114. રાજસ્થાનમાં ડેઝર્ટ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ? જેસલમેર 

115. હરિયાણાનું રાજ્ય ફૂલ કયું છે ? લોટસ 

116. ઉત્તરપ્રદેશનું રાજ્ય વૃક્ષ કયું છે ? અશોકા 

117. માનવ શરીરના કયા ભાગમાં સ્વેટ ગ્રંથિઓ સૌથી વધુ હોય છે ? હથેળીઓ અને  પગના તળિયા 

118. નીચેનામાંથી કયા જૂથમાં ગ્રાફિકલ ફાઇલ એક્સ્ટેંશન છે ?

119. FTPનું પૂરું નામ શું છે ? File Transfer Protocol 

120. નીચેનામાંથી કયું ડોમેન નામ શૈક્ષણિક સંસ્થા માટે વપરાય છે ? .edu 

121. પટ્ટચિત્ર પેઇન્ટિંગ સાથે ભારતનું કયું રાજ્ય સંકળાયેલું છે ? ઓડિશા 

122. રણજીત વિલાસ પેલેસ ગુજરાતમાં ક્યાં આવેલો છે ? રાજકોટ 

123. ભારત સરકાર દ્વારા યોગ અને ધ્યાનના ક્ષેત્રોમાં સંશોધનને મજબૂત બનાવવા માટે કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ?

124. કયો કુદરતી ફાઇબર ફિલામેન્ટ ફાઇબર છે ? સિલ્ક 

125. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે ? અંકલેશ્વર 

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code