Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 15-08-2022 (6th Week Answers)


આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 14-08-2022

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 15 August Questions 01 to 25

College Level (Answers)

1. ગુજરાત રાજ્યમાં ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગ માટેની તાલીમ યોજનાનો સમયગાળો કેટલો છે ? 10 દિવસ 

2. ભારતમાં કૃષિ ખાતાનો વૃદ્ધિ દર લક્ષ્યાંક અગ્નિ પૂર્વ એશિયાઇ દેશોએ પ્રાપ્ત કરેલ લક્ષ્યાંકની સાપેક્ષમાં કેવો છે ?

3. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળની કઈ યોજના ઓર્ગેનિક ખેતી/ટકાઉ ખેતીને પ્રોત્સાહિત કરે છે ? BPKP કાર્યક્રમ

4. વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્ટાર્ટ-અપને વિકસાવવા અને તેનું જતન કરવા સંદર્ભમાં SSIPનું પૂરું નામ શું છે ? Student Startup and Innovation Policy

5. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ કયા વિદ્યાર્થીઓને મદદ કરે છે ? જે વિદ્યાર્થીઓની વાર્ષિક કુલ માતાપિતાની આવક રૂ. સુધી છે. 4.5 લાખ

6. કઈ તારીખે આઈટીઆઈના વિદ્યાર્થીઓ/ફ્રેશર્સ/એમઈએસ પાસ-આઉટ્સ/પીએમકેવીવાયના ઉમેદવારોને કૌશલ્ય તાલીમ આપવા માટે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ શરૂ કરવામાં આવી હતી ? 1 ઓક્ટોબર 2016

7. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદો સાંભળ્યો હતો ? બનારસ હિન્દુ યુનિવર્સિટી

8. સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલાર પાર્ક પ્રૉજેક્ટ હેઠળ ભારત સરકાર દ્વારા કેટલા સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલર પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે ? 25

9. કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ? 2015

10. ડિસેમ્બર 2021 સુધીમાં દેશભરમાં કેટલા મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફ સ્થાપિત કરવામાં આવ્યા છે ? 1700 MW

11. મુક્તિ અપાયેલ માલ અથવા સેવા અથવા બંનેના સપ્લાયના કિસ્સામાં નોંધાયેલ વ્યક્તિએ શું રજૂ કરવાનું હોય છે ? GSTR-3B માં વળતર

12. કરદાતાઓ માટેના 'HSN' કોડમાં 'N'નો શું અર્થ થાય છે ? Nomenclature

13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ? 6.25 લાખ 

14. નીચેનામાંથી કયો કર(Tax) પ્રત્યક્ષ નથી ?

15. ગુજરાતમાં વર્ષ 2021-22માં 'રણોત્સવ'ની ઉજવણીના સત્તાવાર મહિનાનો સમયગાળો કયો હતો ? 12 નવેમ્બર 2021 થી 28 ફેબ્રુઆરી 2022

16. સૂરસિંહ તખ્તસિંહ ગોહેલનું તખલ્લુસ શું છે ? કલાપી 

17. ‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો ? સોલંકી 

18. સાબરકાંઠા જિલ્લામાં કયા સ્થળેથી પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયાં છે ?

19. મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર કયા ગુજરાતી હતા ? મહાદેવભાઈ દેસાઈ 

20. 'સ્વતંત્રતા સંગ્રામ' પુસ્તકના લેખક કોણ છે ? સુભાષચંદ્ર બોઝ 

21. ગુજરાતનો કયો જિલ્લો ટાંગલિયા કળા માટે પ્રખ્યાત છે ? સુરેંદ્રનગર 

22. 'મિડનાઇટ્સ ચિલ્ડ્રન' નવલકથાના લેખક કોણ છે ? સલમાન રશ્દી

23. વન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા ખેત પાકોના નુકસાનને અટકાવવા માટે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવા ગુજરાત સરકાર ખેડૂતોને કેટલા ટકા સહાય આપે છે ? 50 ટકા 

24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ઉભયજીવી જોવા મળે છે ? 472

25. ગુજરાત વન વિભાગના વર્ષ 2020ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે નીલગાય (Roz, Nilgai- Blue Bull)ની સંખ્યા કેટલી છે ? 1,86,770

Gujarat Gyan Guru Quiz 15 August Questions 26 to 50

College Level (Answers)

26. ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે ? ગ્રીન ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ

27. કચ્છ જિલ્લામાં આવેલા પાનધ્રો વિસ્તારમાંથી કયું ખનીજ મળી આવે છે ? ચૂનો પથ્થર

28. મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સના સંદર્ભમાં 'નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન'ની મોબાઈલ એપનું નામ શું છે? mNeVA

29. 'ગુજરાત વેસ્ટ ટુ એનર્જી પોલિસી-2016'ની સુવિધા અને અમલીકરણ માટે કઈ નોડલ એજન્સી કામ કરે છે ? Gujarat Energy Developer Agency (GEDA) 

30. અસંગઠિત ક્ષેત્રોના EPFO/ESICના સભ્ય ન હોય અને આવકવેરો ના ભરતાં હોય તેવા કામદારો કયું કાર્ડ કઢાવી શકે છે ?

31. ભારતમાં 'સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ક્યાં આવેલી છે? કર્નલ 

32. ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ કઈ સંસ્થાની વ્યાપારી શાખા છે ? ISRO 

33. ગુજરાત રાજ્યમાં કેટલી મધ્યસ્થ જેલ કાર્યરત છે ? 23

34. ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના નામે ભારતની એકતા અને અખંડિતતામાં યોગદાન આપવાના ક્ષેત્રમાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયા વર્ષમાં સંસ્થાપિત કર્યો છે ? 2019

35. ભારતમાં 2021ની સ્થિતિએ કયા વાઘ અભ્યારણ્યમાં વાઘની સૌથી વધુ સંખ્યા છે ? કાઝીરંગા ટાઇગર રિઝર્વ, આસામ

36. 'NOTTO'નું પૂરું નામ શું છે ? National Organ and Tissue Transplant Organization

37. બીપીએલ (ગરીબી રેખા નીચે) નાગરિકોને રેનલ-કેર સેવાઓ પરવડે તેવી બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ? પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ

38. 'SAANS'નું પૂરું નામ શું છે ? Social Awareness and Actions to Neutralize Pneumonia Successfully

39. મુંબઈના 19 વર્ષના નિહાલસિંહ આદર્શે વિકસાવેલી કોવ-ટેક વેન્ટિલેશન સિસ્ટમનો હેતુ શો હતો ?

40. ગુજરાત સોલર પાવર પોલિસી ક્યારે લાગુ પાડવામાં આવી ? 2009

41. વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્ર હેઠળ કઈ બાબત આવરી લેવામાં આવેલ છે?

42. મોટા નગરો / મેટ્રોપોલિટન શહેરોમાં અર્બન હાટસનો ઉદ્દેશ શો છે?

43. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?

44. ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? મિનરલ એક્સપ્લોરેશન કોર્પોરેશન લિમિટેડ

45. હાલમાં ગુજરાતમાં બાંધકામ શ્રમિકોની તબીબી સારવાર માટે કેટલા ધનવંતરી રથ કાર્યરત છે ?

46. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ મેડિકલ,એન્જિનિયરિંગ,એમ.બી.એ,એમ.સી.એ.અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ? 1 લાખ 

47. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાના MOU ગુજરાત સરકાર અને નીચેનામાંથી કઈ GIDC ઔધોગિક એસોસિએશન વચ્ચે કરવામાં આવેલા છે ?

48. 11 મે, 2022ના રોજ National Career Service Center for SC/ST દ્વારા રોજગાર મેળો કયા જિલ્લામાં આયોજિત કરવામાં આવ્યો હતો ? અમદાવાદ 

49. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં 'સેક્યુલર' શબ્દ કયા કાયદા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો ? 42મો બંધારણીય સુધારો અધિનિયમ, 1976

50. ભારતમાં રાજ્યની સીમાઓ બદલવાની સત્તા કોની પાસે છે? સંસદ 

Gujarat Gyan Guru Quiz 15 August Questions 51 to 75

College Level (Answers)

51. કયા રાજયમાં વિધાનસભાની બેઠકો સૌથી વધારે છે ? ઉત્તરપ્રદેશ

52. ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? બી.એન. રાવ 

53. રાષ્ટ્રીય બાળઅધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? માર્ચ 2007

54. વ્યાજ, ફી અને ડિવિડન્ડના રૂપમાં સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવતી રકમને શું કહેવાય છે ? Non-tax revenue receipts

55. GSTનું પૂરું નામ શું છે ? Goods and Service Tax

56. ગ્રામીણ લોકો માટે રહેણાંકનું મકાન કઈ યોજના અંતર્ગત મળવાપાત્ર છે ? પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ (PMAY-G)

57. આધુનિક ટપક સિંચાઈ પદ્ધતિના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે ? સિમ્ચા બ્લાસ

58. ગ્રામીણ પીવાના પાણીના પુરવઠામાં સુધારા માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ 'હર ઘર જલ ' કયા પ્રકારનો કાર્યક્રમ છે ? કાર્યાત્મક ઘરગથ્થુ નળ કનેક્શન (FHTC)

59. અમદાવાદ શહેરના સૌપ્રથમ બનેલા પાકા રસ્તાનું નામ શું હતું ?

60. ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર બ્રોડ્બેન્ડ, વીસેટ, ઇન્ટરનેટ દ્વારા ઇ-સેવાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવી છે ? ઇગ્રામ વિશ્વગ્રામ યોજના

61. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઑક્ટોબર,2014માં જે સ્વચ્છતા - સુવિધાઓ માત્ર 39% હતી તેને ઑક્ટોબર, 2019માં કેટલા ટકા વધારવામાં આવી ? 65 ટકા 

62. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ગુજરાત રાજ્યને કયા વર્ષે 'ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત (ODF)' જાહેર કરવામાં આવ્યું ? 2 ઓક્ટોબર 2019

63. ગુજરાત સરકારની પ્રવાસન નીતિ અનુસાર 2025 સુધીમાં પ્રવાસન માટે ગુજરાતને કયા ક્રમે લાવવાનું લક્ષ છે ?

64. વંદે ભારત એક્સપ્રેસને મહત્તમ કેટલી ઝડપે દોડવા માટે સક્ષમ બનાવવામાં આવી છે ? 160 કિમી પ્રતિ કલાક

65. ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પુલ આવેલો છે? સાબરમતી 

66. પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ?

67. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પર કેટલા સ્ટેશન હશે ? 12

68. સુવર્ણ ચતુર્ભુજ પ્રૉજેક્ટ ક્યારે પૂર્ણ થયો હતો ? જૂલાઇ 2013

69. કમલ પથ રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થયો હતો? 62 કરોડ 

70. PMAGY (પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના)માં કયા મુખ્ય ઘટકો આવરી લેવામાં આવ્યા છે ?

71. યુવાનો માટે સશસ્ત્ર દળમાં સેવા આપવા માટે સૌથી તાજેતરની આકર્ષક ભરતી યોજના કઈ છે ? અગ્નિપથ યોજના

72. ખેડૂતો માટે (PM AASHA) યોજનાનું પૂરું નામ શું છે ? પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષન અભિયાન

73. પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ કે જેનો ઉદ્દેશ હોશિયાર બાળકોની કુશળતા અને જ્ઞાનને સમૃદ્ધ કરવાનો છે તે યોજના કોના નામ પર છે ? ધ્રુવ તારા

74. 'સાધન સહાય યોજના' અંતર્ગત મેડિકલના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે કેટલી સાધન સહાય મળે છે ? 10,000 રૂપિયા 

75. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યૂશન ફી પેટે કેટલી રકમ મળે છે ? 

Gujarat Gyan Guru Quiz 15 August Questions 76 to 100

College Level (Answers)

76. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની GUJCET., NEET, JEE અને PMT પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવા જોઈએ ?

77. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યા અનુસાર દાહોદ દુનિયાના દેશોની કઈ માંગને પૂરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે ?

78. ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું કાર્યાલય કયા નામે ઓળખાય છે ? ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ 

79. 'મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના' અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ? 4.50 લાખ 

80. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?

81. 'કન્યા કેળવણી રથયાત્રા' અંતર્ગત યોજનાનો લાભ લેવા આવકમર્યાદા કેટલી છે ?

82. કર્નાળા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે ? મહારાષ્ટ્ર 

83. ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક નીચેનામાંથી કયા શહેરમાં છે ? અમદાવાદ

84. પોર્ટુગીઝ બાદ ભારત આવનાર વિદેશી પ્રજા કઈ હતી ? ડચ 

85. કઈ જગ્યાએથી સંસ્કૃત ભાષાનો પ્રથમ શિલાલેખ મળી આવેલ છે ? ચિત્તોડગઢ

86. લોહિત નદી નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થાય છે? અરુણાચલ પ્રદેશ

87. દૂધસાગર ધોધ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે? ગોવા 

88. ભારતીય ખેલાડી ઉદયન માને કઈ રમત સાથે સંકળાયેલા છે ? વ્યાવસાયિક ગોલ્ફર

89. કઈ રમત 'ડબલ ફોલ્ટ' શબ્દ સાથે જોડાયેલી છે ? ટેનિસ 

90. નીચેનામાંથી કયું સ્વાસ્થ્યનું ચોથું પરિમાણ છે?

91. 'ઊણપ રોગ' શબ્દની વ્યાખ્યા કઈ છે ?

92. ભારતના બંધારણમાં 'રાજ્યનીતિના નિર્દેશક તત્ત્વો' એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે ? આયર્લેન્ડ 

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના હોદ્દા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? 63

94. 'નિશીથ' કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા સર્જક્ને મળેલ છે ? ઉમાશંકર જોષી 

95. નીચેનામાંથી ભારતમાં ખનીજોથી ભરપૂર કયો ઉચ્ચપ્રદેશ છે ? છોટા નાગપુર ઉચ્ચપ્રદેશ

96. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? વિક્રમ સારાભાઇ 

97. લાલ રક્તકણનું કાર્ય શું છે? આપણા ફેફસાંમાંથી આપણા બાકીના શરીરમાં ઓક્સિજન વહન કરે છે

98. વરાહગિરિ વેંકટગિરીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1975

99. વર્ષ 2013માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને રમતગમતના ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા? મેરી કોમ 

100. 'ભારતીય તટરક્ષક દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 1 ફેબ્રુઆરી 

Gujarat Gyan Guru Quiz 15 August Questions 101 to 125

College Level (Answers)

101. ભારતમાં લાલા લજપતરાયનો જન્મદિન ક્યારે ઉજવવામાં આવે છે ? 28 જાન્યુઆરી 

102. આઇપીએલના ઇતિહાસમાં 700 ચોગ્ગા ફટકારનારો સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યો ? શિખર ધવન 

103. ભારતની પ્રથમ ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે ? ગુજરાત 

104. 'થોડાં આંસુ થોડાં ફૂલ'-નામે આત્મકથા કોણે લખી છે ?

105. 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા લેખકને મળેલું ? ઝવેરચંદ મેઘાણી 

106. માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કરવા માટે કયા સેટેલાઇટ લોંચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવેલ હતો ? PSLV 

107. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુરાષ્ટ્ર સબમરીન કયા વર્ગની સબમરીન છે ? સિંધુઘોષ-ક્લાસ ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન

108. ગુજરાત સરકાર દ્વારા 2013-14 સુધીમાં કેટલી સરફેસ લિફ્ટ સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી હતી ?

109. ગુજરાતમાં 1000થી વધુ બારીઓ ધરાવતો મહેલ ક્યાં આવેલો છે ? રાજપીપળા 

110. બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત 'અમર સોનાર બાંગ્લા' કોણે લખ્યું હતું ? રવીન્દ્રનાથ ટાગોર

111. 'હર્યક વંશ' ના સંસ્થાપક કોણ હતા ? બિંબિસાર

112. દુર્ગા પૂજા કયા ભારતીય રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે? પશ્ચિમ બંગાળ 

113. રોહતાંગ પાસ પ્રવાસીઓ માટેનું આકર્ષક સ્થળ કયા રાજયમાં આવેલું છે ? હિમાચલ પ્રદેશ 

114. આદિ શંકરાચાર્યે પૂર્વ ભારતમાં કયા મઠની સ્થાપના કરી હતી ? ગોવર્ધન પીઠ

115. ભારતમાં 'તિરુપતિ બાલાજી' (તિરુમાલા વેંકટેશ્વર મંદિર) ક્યાં આવેલું છે ? આંધ્રપ્રદેશ 

116. આ શ્રેણી જુઓ: 7, 10, 8, 11, 9, 12, ... આગળ કઈ સંખ્યા આવવી જોઈએ? 10

117. નીચેનામાંથી કયું સોડિયમનું રાસાયણિક સૂત્ર છે? Na

118. વેબસાઇટનું મુખ્ય પેજ કયા પ્રકારનું પેજ કહેવાય છે ? હોમ પેજ 

119. મેમરીની દૃષ્ટિએ RAMનું પૂરું નામ શું છે? Random Access Memory 

120. 11મી સદીની શરૂઆતમાં કયા રાજાએ મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું? ભીમદેવ - I

121. અમદાવાદ ખાતે આવેલું કાંકરિયા તળાવ ક્યારે બાંધવામાં આવ્યું હતું ? 1451

122. પર્યાવરણના સંબંધમાં CEEનું પૂરું નામ શું છે ? Centre for Environment Education

123. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે કયો ભારતીય પુરસ્કાર આપવામાં આવે છે ? શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર

124. 'माता भूमिः पुत्रो अहं पृथिव्या:' (આ ધરતી મારી માતા છે અને હું તેનો પુત્ર છું) આ પંક્તિ કયા વેદમાં આવેલી છે? અથર્વવેદ

125. ગુજરાતનું કયું શહેર અત્તર નગરી તરીકે પણ ઓળખાય છે ? પાલનપુર 

Gujarat Gyan Guru Quiz (G3Q) Today Question Answer | 15-08-2022 |

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 15 August Questions 01 to 25

School Level (Answers)

1. ગુજરાત રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગમાં બર્ડ ફેન્સિંગની અને ડોગ ફેન્સિંગના મટીરિયલની ખરીદી પર સરકાર દ્વારા કેટલી વાર સહાય મળવા પાત્ર છે ?

2. 1962 એ કઈ ઇમરજન્સી સેવાઓ માટેનો હેલ્પલાઈન નંબર છે? પશુચિકિત્સા સેવાઓ

3. વિદ્યાર્થી માટેના સપ્તાધારા પ્રકલ્પનો શો હેતુ છે ?

4. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા સ્થાપિત CAREનું પૂરું નામ શું છે? 

5. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઇ યોજનામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ 'પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ' મેળવવા માટે અરજી કરી શકે છે ?

6. સ્થાપિત વીજક્ષમતાક્ષેત્રે ગુજરાત દેશભરમાં કયું સ્થાન ધરાવે છે ? 03

7. વીજ કરમુક્તિ પોર્ટલ પર ઓનલાઇન અરજીની સમીક્ષા અવધિ કેટલી છે ? 90 દિવસ 

8. CPSMSનું પૂરું નામ શું છે ? Central Plan Scheme Monitoring System

9. RBIની ઝોનલ ઓફિસ કેટલી છે ? 31

10. ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત 'સ્ટેચ્યુ ઑફ યુનિટી'ની ઊંચાઈ કેટલી છે ? 182 મીટર 

11. ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસની પ્રથમ નવલકથાનું નામ શું છે ? કરણઘેલો 

12. 'બર્બરકજિષ્ણુ' અને 'અવંતીનાથ' જેવા બિરુદો કયા પ્રસિદ્ધ રાજવીએ મેળવ્યા હતા ? સિદ્ધરાજ જયસિંહ 

13. ‘કચ્છના રણ’ સીમાવિવાદને કારણે પાકિસ્તાન સાથે કઈ સાલમાં યુદ્ધ થયું હતું ? 1965

14. દ્વારકા ખાતેની શ્રીકૃષ્ણની મૂળ પ્રતિમા ક્યાં પ્રસ્થાપિત કરવામાં આવી છે ?

15. સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી રાજકુમાર કૉલેજ કયા શહેરમાં આવેલી છે ? રાજકોટ 

16. સહસ્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ? પાટણ 

17. નરસિંહના મોટાભાગનાં પદો કયા છંદમાં રચાયા છે ?

18. 'રામાયણ' કેટલા કાંડમાં રચાયેલું મહાકાવ્ય છે ? 07

19. ધ્રુવનો તારો આકાશમાં કઈ દિશામાં જોઈ શકાય છે ? ઉત્તર 

20. હડપ્પા કાળના શિલ્પોમાં કઈ ધાતુનો સૌથી વધુ ઉપયોગ થતો હતો ? પથ્થર, ધાતુ, કાંસ્ય અને તાંબુ

21. મણિકર્ણિકા તરીકે કોણ જાણીતું હતું ? લક્ષ્મીબાઈ 

22. વણાટકામ કરતાં કરતાં જ્ઞાનના ઉચ્ચતમ દુહા આપનાર સંતકવિ કોણ છે?

23. મજૂર મહાજન સંઘ ક્યાં આવેલું છે?

24. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન કોણ હતા ? ભીમરાવ રામજી આંબેડકર

25. કોટવાળીયાઓ અને વાંસફોડીયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ કોણ મેળવી શકે છે ?

Gujarat Gyan Guru Quiz 15 August Questions 26 to 50

School Level (Answers)

26. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Bryozoa જોવા મળે છે ? 128

27. ગુજરાતમાં આવેલ રતનમહાલ રીંછ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1982

28. ગુજરાતમાં આવેલ મિતિયાલા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 2004

29. ગુજરાત રાજયનો કયો વિસ્તાર ગીચ જંગલો, વન્ય જીવો, આદિવાસી સંસ્કૃતિ અને અદ્ભુત કુદરતી સૌંદર્યને કારણે અન્ય પ્રદેશથી અલગ તરી આવે છે ? જાંબુઘોડા 

30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-7 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?

31. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ-2021માં ગુજરાતનો ક્રમ કયો છે ?

32. ડિજિટલ ગુજરાત મોબાઈલ એપ્લિકેશન પર કેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે ?

33. સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ વિભાગ દ્વારા 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને સૌર ઉર્જાના પ્રચારમાં તેમના નેતૃત્વ માટે કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? Champion of the Earth 

34. 66મો નેશનલ ફિલ્મ એવોર્ડ કઈ ફિલ્મને પ્રાપ્ત થયેલ છે ? અંધાધૂન 

35. સ્ટોરેજ બેટરીમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ? લેડ 

36. ISROનું પૂરું નામ શું છે ? Indian Space Research Organisation 

37. આયુષ્માન ભારત હેઠળ 'આયુષ્માન CAPF' યોજનાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2018

38. 'કારગિલ વિજય દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ? 26 જૂલાઇ 

39. લડાઈ, ઓપરેશન કે આતંકવાદ વિરુદ્ધની સીધી અથડામણમાં ઓપરેશનલ એરીયામાં શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ પૂર્વ સૈનિકોને માસિક નિભાવ સહાય પેટે (સહાય @ રૂ. ૧૮૦/- ક્ષતિગ્રસ્તતાની પ્રતિ ટકાવારી લેખે) સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ યોજના અંતર્ગત પ્રતિ માસ લઘુતમ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

40. આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે સંકલિત દર્દીઓ માટે હૉસ્પિટલ સેવાઓની ઓનલાઈન સુલભતા પ્રદાન કરવા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કઈ પહેલ કરવામાં આવી છે ? Online Registration System 

41. નેશનલ અર્બન હેલ્થ મિશન (એનયુએચએમ)ને નીચેનામાંથી શું લાગુ પડે છે ?

42. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામના લાભાર્થી કોણ છે ?

43. ગુજરાતમાં ઉદ્યોગસાહસિકોને તેમનો વ્યવસાય સ્થાપવામાં મદદ કરવા માટે કઈ એજન્સી કાર્યરત છે ?

44. ભારતીય ખનીજ પુસ્તક 2020 મુજબ, ગુજરાતમાં નીચેનામાંથી કયા ખનીજનો સૌથી વધુ સ્ત્રોત છે ?

45. ભારતમાં યુરેનિયમ ખાણ કયાં આવેલી છે ? ઝારખંડ 

46. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ 1થી 4 ધોરણ સુધી અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?

47. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા સમાધાન પોર્ટલને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

48. ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ઉત્પાદનનો ભાવ, તેની ખાતરી અને ખેતી અંતર્ગતની સેવાઓ બાબતના બિલનો કઈ સાલમાં કરાર કરવામાં આવ્યો ? 2020

49. ભારતનું સાર્વભૌમત્વ કોની સાથે જોડાયેલું છે ?

50. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યના રાજ્યપાલ બિલને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે ?

Gujarat Gyan Guru Quiz 15 August Questions 51 to 75

School Level (Answers)

51. કયો અધિનિયમ નાદારીની કાર્યવાહીને એકીકૃત કરે છે ?

52. કયા અધિનિયમમાં ઔદ્યોગિક વિવાદોની તપાસ અને સમાધાન માટેની જોગવાઈ છે ? The Industrial Disputes Act-1947 

53. લઘુમતી આયોગની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1993

54. ભારતના એટોમિક એનર્જી કમિશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1948

55. મહેસુલી સેવાઓ માટે iORA ઓનલાઈન પોર્ટલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ?

56. ગુજરાતનાં કેટલાં ગામોમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવામા આવે છે ? 3125

57. ભાડભૂત પ્રૉજેક્ટનું બાંધકામ ક્યારે શરૂ થયું ? 7 ઓગસ્ટ 2020

58. દ્વારકા પાસે કઈ નદી સમુદ્રને મળે છે? ગોમતી 

59. ગુજરાત સરકાર દ્વારા 2005ને કયા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું ?

60. તાલુકા પંચાયત દર મહિને ગ્રામ પંચાયતના કયા અધિકારીની બેઠક બોલાવે છે ?

61. ગુજરાતમાં 'રૂર્બન ડ્રેનેજ પ્રૉજેક્ટ'ના કામોની તકનીકી તથા ડ્રાફ્ટ ટેન્ડર માટેની મંજૂરી કોના દ્વારા આપવામાં આવે છે ?

62. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કેટલા મેગાપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે ? 06

63. ફિલ્મો અને ટેલિવિઝનમાં બતાવવાને કારણે લોકપ્રિય બન્યા છે એવા વિશિષ્ટ સ્થળ પ્રવાસનના કયા પ્રકારમાં આવે છે ?

64. ચારધામ યાત્રા બુકિંગ માટેની સત્તાવાર વેબસાઇટનું નામ શું છે ? uttarakhandtourism.gov.in

65. ભારતનો સૌથી લાંબો રોડ-કમ-રેલ બ્રિજ કયો છે ? બોગીબીલ પુલ

66. ભારતમાં માર્ચ 2021 સુધી કેટલા FASTag આપવામાં આવ્યા છે ? 49.5 મિલિયન 

67. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને 'નાના ઘંઘા વ્યવસાય યોજના' અંતર્ગત કયા ધંધા માટે સહાય આપવામાં આવે છે ?

68. સરકારશ્રીએ 'અપંગ' શબ્દની જગ્યાએ કયો શબ્દ પ્રયોજીને ભારતમાં શારીરિક રીતે વિકલાંગ લોકોને સન્માન અને આત્મસન્માન આપ્યું છે ?

69. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (MSJ&E)એ 'દિવ્ય કલાશક્તિઃ વિટનેસિંગ ધ એબિલિટીઝ ઇન ડિસેબિલિટીઝ'- પ્રથમ-પશ્ચિમી પ્રાદેશિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કયા શહેરમાં કર્યું હતું ?

70. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટેની ફેલોશિપ સ્કીમનો લાભ કયા અભ્યાસક્રમ માટે છે ? M.Phil & PhD 

71. ગુજરાત સ્પોર્ટ પોલિસી 2022 - 2027 અંતર્ગત કેટલા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે ?

72. સંકલિત ડેરી વિકાસ પ્રૉજેક્ટ (IDDP) અંતર્ગત અરજી કરવા માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?

73. મહિલાઓ પ્રત્યે ભેદભાવ અને અત્યાચારો દૂર કરવા માટે કયા આયોગની રચના કરેલ છે ?

74. નિરંજનાબેન મુકુલભાઈ કલાર્થી (નારીશક્તિ પુરસ્કાર વિજેતા 2022) દ્વારા કયું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે ? The works of Gandhi

75. બેકેલાઇટની શોધ કોણે કરી? Leo Baekeland 

Gujarat Gyan Guru Quiz 15 August Questions 76 to 100

School Level (Answers)

76. બોલોમીટરનો ઉપયોગ શું માપવા થાય છે ? રેડિયેશન 

77. ફ્યુઝ તત્ત્વની મુખ્ય લાક્ષણિકતા કઈ છે ?

78. સ્વદેશી ચળવળ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ? ગોપાલ કૃષ્ણ ગોખલે

79. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કયો શબ્દ પાછળથી સમાવવામાં આવ્યો હતો ? બિનસાંપ્રદાયિક અને સમાજવાદી

80. GPRનું પૂરું નામ શું છે ? Ground penetrating radar

81. GSDC (ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર)ની સ્થાપના ક્યારે થઈ ?

82. તેલંગાણા રાજ્યનું પાટનગર કયું છે ?

83. ખેડા જિલ્લામાં ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે ?

84. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ શહેરીકરણ કયા જિલ્લામાં છે ?

85. કોણ 'હિન્દના દાદા' તરીકે જાણીતું બન્યું હતું ?

86. રાણી ચેનમ્મા કયા રાજ્યનાં હતાં ?

87. લોહપુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ કઈ છે ?

88. નીચેનામાંથી કયો ધોધ કર્ણાટક અને ગોવા વચ્ચેની સરહદ રચે છે ?

89. કયા ખનીજને કાળા હીરા તરીકે ઓળખવામાં આવે છે ?

90. એકલવ્ય સિનિયર એવોર્ડ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થનાર ખેલાડીને કેટલા રૂપિયા ઇનામ આપવામાં આવે છે ?

91. ભારતે 1983 ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે જીત્યો હતો ?

92. ટેનિસમાં નવ વખત વિમ્બલ્ડન મહિલા સિંગલ્સ ચેમ્પિયન કોણ છે ?

93. વિટામિન Kનું વૈજ્ઞાનિક નામ શું છે?

94. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં યોજાઈ હતી ?

95. ટેલિવિઝન સિરિયલ 'ચરિત્રહીન' નીચેનામાંથી કયા લેખકની પ્રખ્યાત નવલકથા પર આધારિત છે ?

96. શરીરના કયા અંગને ન્યુમોનિયાની અસર થાય છે ?

97. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક પ્લેટનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ ?

98. કયા વિભાગે મટિરિયલ એક્સેલરેશન પ્લેટફોર્મ્સ (એમએપીએસ) પ્રોગ્રામ શરૂ કર્યો છે ?

99. વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા મેડિસિનક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ?

100. વર્ષ 2006 માટે 54મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

Gujarat Gyan Guru Quiz 15 August Questions 101 to 125

School Level (Answers)

101. વર્ષ 1983 માટે 31મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

102. 'વિશ્વ મગજની ગાંઠ દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?

103. 'વિશ્વશાંતિ અને સમજણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

104. 'યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે' ક્યારે ઉજવવામાં આવે છે ?

105. ભારતનું કયું રાજ્ય શેતૂર રેશમનું મુખ્ય ઉત્પાદક છે ?

106. સોલંકી વંશના પ્રથમ સાશક કોણ હતા ?

107. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

108. કયા મધ્યકાલીન કવિને 'હસતા ફિલસૂફ' ની ઉપમા આપવામાં આવી છે ?

109. ભારત સરકાર દ્વારા બે દિવસીય ‘ઇન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022’નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું ?

110. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?

111. ગુજરાત પ્રવાસ ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

112. ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું માનવામાં આવે છે ?

113. પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વવિદ્યાપીઠ આવેલી હતી ?

114. શ્રીકૃષ્ણના અવસાનનું સ્થળ ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

115. મિઝોરમનું રાજ્ય ફૂલ કયું છે?

116. સાંખ્ય તત્ત્વદર્શનના પિતા કોણ છે ?

117. નોવેલ કોરોના વાયરસના હળવાં લક્ષણો કયા છે?

118. કોમ્પ્યુટર સાથે જોડાણમાં UPSનું પૂરું નામ શું છે?

119. કઈ સ્ક્રીન ટચ ઇનપુટને ઓળખે છે ?

120. MICRમાં 'C' નો અર્થ શું છે ?

121. મધુબની ચિત્રકળા સાથે ભારતનું કયું રાજ્ય સંકળાયેલું છે ?

122. પ્રતાપવિલાસ મહેલ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?

123. ઇલેક્ટ્રિકલ વાયર/કેબલમાં ઇન્સ્યુલેશન કવર બનાવવા માટે કયા સિન્થેટિક પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ?

124. DNAનું પૂરું નામ શું છે ?

125. ગોપનાથ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે ?

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code