Ad Code

Ticker

6/recent/ticker-posts

બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સ ઇન્ડિયા મેડલ ટેલી : ભારતીય વિજેતાઓની સંપૂર્ણ સૂચિ

ભારતે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં બર્મિંગહામ, ઈંગ્લેન્ડ ખાતે 28 જુલાઈથી 8 ઓગસ્ટ 2022 દરમિયાન ભાગ લીધો હતો.

  • હોકી ખેલાડી મનપ્રીત સિંહ અને બેડમિન્ટન એથ્લેટ પી.વી. સિંધુએ દેશના ઉદઘાટન સમારોહના ધ્વજધારક તરીકે સેવા આપી હતી.
  • સ્ક્વોશ ખેલાડી અનાહત સિંઘ માત્ર 14 વર્ષની ઉંમરે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનાર સૌથી યુવા ભારતીય એથ્લેટ બન્યો હતો.
  • 45 વર્ષીય લૉન બાઉલ્સ ખેલાડી સુનીલ બહાદુર ટુકડીના સૌથી વૃદ્ધ ખેલાડી હતા.
ભારતે બર્મિંગહામમાં રમાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ટોટલ 61 મેડલ જીત્યા, તેમાંથી 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ હતા.

રમતગમત મુજબ મેડલ

રમત

ગોલ્ડ

સિલ્વર

બ્રોન્ઝ

ટોટલ

કુસ્તી

06

01

05

12

ટેબલ ટેનિસ

04

01

02

07

વેઇટ લિફ્ટિંગ

03

03

04

10

બોક્સિંગ

03

01

03

07

બેડમિન્ટન

03

01

02

06

એથ્લેટિક્સ

01

04

03

08

લૉન બાઉલ્સ

01

01

0

02

પેરા પાવરલિફ્ટિંગ

01

0

0

01

જુડો

0

02

01

03

હોકી

0

01

01

02

ક્રિકેટ

0

01

0

01

સ્ક્વોશ

0

0

02

02

ટોટલ

22

16

23

61




  • મહિલા ફોર્સની ટીમે ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતે લૉન બાઉલ્સમાં તેનો પ્રથમ મેડલ જીત્યો હતો. 
  • શરથ કમલે ટેબલ ટેનિસમાં ચાર (3 ગોલ્ડ અને 1 સિલ્વર) મેડલ જીત્યા હતા.
  • બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કુસ્તી અને વેઈટલિફ્ટિંગ: ભારતે 4 રમતોમાં શ્રેષ્ઠ રાષ્ટ્ર તરીકે રમતોનો અંત કર્યો.

ભારતીય વિજેતાઓની સંપુર્ણ સૂચિ

1. ગોલ્ડ : સાઈખોમ મીરાબાઈ ચાનુવેઇટ લિફ્ટિંગમહિલા 49 કિ.ગ્રા

2. ગોલ્ડજેરેમી લાલરીનુંગાવેઇટ લિફ્ટિંગ : પુરુષોની 67 કિ.ગ્રા

3. ગોલ્ડઅચિંત શિયુલીવેઇટ લિફ્ટિંગ : પુરુષોની 73 કિ.ગ્રા

4. ગોલ્ડરૂપા રાની તિર્કી, લવલી ચૌબે, નયનમોની સાયકિયા, પિંકી સિંહ : લૉન બાઉલ્સ : મહિલા ફોર્સ

5. ગોલ્ડહરમીત દેસાઈ, શરથ કમલ, સાનિલ શેટ્ટી, સાથિયાન જ્ઞાનસેકરન : ટેબલ ટેનિસ : પુરુષોની ટીમ

6. ગોલ્ડસુધીર : પેરા પાવરલિફ્ટિંગ પુરુષોનું હેવીવેઇટ

7. ગોલ્ડ : બજરંગ પુનિયા : કુસ્તી : પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિ.ગ્રા

8. ગોલ્ડ : સાક્ષી મલિક : કુસ્તી : મહિલા ફ્રી સ્ટાઇલ 62 કિ.ગ્રા

9. ગોલ્ડ : દિપક પુનિયા : કુસ્તી : પુરુષોની ફ્રી સ્ટાઇલ 86 કિ.ગ્રા

10. ગોલ્ડ : રવિ કુમાર દહિયા : કુસ્તી : પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિ.ગ્રા

11. ગોલ્ડ : વિનેશ ફોગાટ : કુસ્તી : મહિલા ફ્રી સ્ટાઇલ 53 કિ.ગ્રા

12. ગોલ્ડ : નવિન મલિક : કુસ્તી : પુરુષોની ફ્રી સ્ટાઇલ 74 કિ.ગ્રા

13. ગોલ્ડ : ભાવિના પટેલ : ટેબલ ટેનિસ : મહિલા સિંગલ C3-5

14. ગોલ્ડ : નીતુ ઘાંઘાસ : બોક્સિંગ : મહિલા 48 કિ.ગ્રા

15. ગોલ્ડ : અમિત પંખાલ : બોક્સિંગ : પુરુષ 51 કિ.ગ્રા 

16. ગોલ્ડ : એલ્ડહોસ પોલ : એથ્લેટિક્સ : પુરુષોની ટ્રિપલ જમ્પ

17. ગોલ્ડ : નિખત ઝરીન : બોક્સિંગ : મહિલા 50 કિ.ગ્રા

18. ગોલ્ડ : શરથ કમલ, શ્રીજા અકુલા : ટેબલ ટેનિસ : મિશ્ર ડબલ્સ

19. ગોલ્ડ : પી.વી.સિન્ધુ : બેડમિન્ટન : મહિલા સિંગલ 

20. ગોલ્ડ : લક્ષ સેન : બેડમિન્ટન : પુરુષ સિંગલ 

21. ગોલ્ડ : ચિરાગ શેટ્ટી, સાત્વિકસાઈરાજ રાંકીરેડ્ડી : બેડમિન્ટન : પુરુષ ડબલ્સ 

22. ગોલ્ડ : શરથ કમલ : ટેબલ ટેનિસ : પુરુષ સિંગલ 


23. સિલ્વર : સંકેત સરગર : વેઇટ લિફ્ટિંગ : પુરુષ 55 કિ.ગ્રા 

24. સિલ્વરબિંદ્યારાણી દેવી : વેઇટ લિફ્ટિંગ : મહિલા 55 કિ.ગ્રા

25. સિલ્વરશુશીલા દેવી લિકમબમ : જુડો : મહિલા 48 કિ.ગ્રા

26. સિલ્વર : વિકાસ ઠાકુર : વેઇટ લિફ્ટિંગ : પુરુષ 96 કિ.ગ્રા

27. સિલ્વર : ભારતીય બેડમિન્ટન ટીમ : બેડમિન્ટન : મિશ્ર ટીમ

28. સિલ્વર : તુલિકા માન : જુડો : મહિલા +78 કિ.ગ્રા

29. સિલ્વર : મુરલી શ્રીશંકર : એથ્લેટિક્સ : પુરુષોની લાંબી કુદ

30. સિલ્વર : અંશુ મલિક : કુસ્તી : મહિલા ફ્રી સ્ટાઇલ 57 કિ.ગ્રા

31. સિલ્વર : પ્રિયંકા ગોસ્વામી : એથ્લેટિક્સ : મહિલાઓની 10,000 મી વોક 

32. સિલ્વર : અવિનાશ સાબલે : એથ્લેટિક્સ : પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ

33. સિલ્વર : સુનિલ બહાદુર, ચંદન સિંહ, નવનીત સિંહ, દિનેશ કુમાર : લૉન બાઉલ્સ : પુરુષ ફોર્સ

34. સિલ્વર : અબ્દુલ્લા અબુબકર : એથ્લેટિક્સ : પુરુષોની ટ્રિપલ જમ્પ

35. સિલ્વર : સાથિયાન જ્ઞાનસેકરન, શરથ કમલ : ટેબલ ટેનિસ : પુરુષ ડબલ્સ

36. સિલ્વર : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ : ક્રિકેટ : મહિલા ક્રિકેટ

37. સિલ્વર : સાગર અહલાવત : બોક્સિંગ : પુરુષ +92 કિ.ગ્રા

38. સિલ્વર : ભારતીય પુરુષ હોકી ટીમ : હોકી : પુરુષ હોકી


39. બ્રોન્ઝ : ગુરુરાજા પૂજારી : વેઇટ લિફ્ટિંગ : પુરુષ 61 કિ.ગ્રા

40. બ્રોન્ઝ : વિજય કુમાર યાદવ : જુડો : પુરુષ 60 કિ.ગ્રા

41. બ્રોન્ઝ : હરજીંદર કૌર : વેઇટ લિફ્ટિંગ : મહિલા 71 કિ.ગ્રા

42. બ્રોન્ઝ : લવપ્રિત સિંહ : વેઇટ લિફ્ટિંગ : પુરુષ 109 કિ.ગ્રા

43. બ્રોન્ઝ : સૌરવ ઘોસાલ : સ્ક્વોશ : પુરુષ સિંગલ 

44. બ્રોન્ઝ : ગુરદીપ સિંહ : વેઇટ લિફ્ટિંગ : પુરુષ +109 કિ.ગ્રા

45. બ્રોન્ઝ : તેજસ્વિન શંકર : એથ્લેટિક્સ : પુરુષોની લાંબી કુદ

46. બ્રોન્ઝ : દિવ્યા કાકરાન : કુસ્તી : મહિલા ફ્રી સ્ટાઇલ 68 કિ.ગ્રા

47. બ્રોન્ઝ : મોહિત ગ્રેવાલ : કુસ્તી : પુરુષ ફ્રી સ્ટાઇલ 125 કિ.ગ્રા

48. બ્રોન્ઝ : જેસ્મીન લેમ્બોરીયા : બોક્સિંગ : મહિલા લાઈટવેઇટ 

49. બ્રોન્ઝ : પુજા ગેહલોત : કુસ્તી : મહિલા ફ્રી સ્ટાઇલ 50 કિ.ગ્રા

50. બ્રોન્ઝ : પુજા સિહાગ : કુસ્તી : મહિલા ફ્રી સ્ટાઇલ 76 કિ.ગ્રા

51. બ્રોન્ઝ : મોહમ્મદ હુસામુદ્દીન : બોક્સિંગ : પુરુષોનું ફેધરવેઇટ 

52. બ્રોન્ઝ : દિપક નહેરા : કુસ્તી : પુરુષ ફ્રી સ્ટાઇલ 97 કિ.ગ્રા

53. બ્રોન્ઝ : સોનલબેન પટેલ : ટેબલ ટેનિસ : મહિલા સિંગલ C3-5

54. બ્રોન્ઝ : રોહિત ટોક્સ : બોક્સિંગ : પુરુષ વેલ્ટરવેઈટ 

55. બ્રોન્ઝ : ભારતીય મહિલા હોકી ટીમ : હોકી : મહિલા હોકી

56. બ્રોન્ઝ : સંદીપ કુમાર : એથ્લેટિક્સ : પુરુષોની 10,000 મી વોક

57. બ્રોન્ઝ : અનુ રાની : એથ્લેટિક્સ : મહિલા બરછી ફેંક

58. બ્રોન્ઝ : સૌરવ ઘોસાલ, દીપિકા પલ્લીકલ : સ્ક્વોશ : મિશ્ર ડબલ્સ 

59. બ્રોન્ઝ : શ્રીકાંત કિદામ્બી : બેડમિન્ટન : પુરુષ સિંગલ 

60. બ્રોન્ઝ : ગાયત્રી ગોપીચંદ, ટ્રીસા જોલી : બેડમિન્ટન : મહિલા ડબલ્સ

61. બ્રોન્ઝ : સાથિયાન જ્ઞાનસેકરન : ટેબલ ટેનિસ : પુરુષ સિંગલ

Post a Comment

0 Comments

Ad Code