Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 12-08-2022 (5th Week Answers)

 

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાનઅને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 11-08-2022

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 12 August Questions 01 to 25

College Level (Answers)

1. ખેતીમાં આદુ, હળદરને કયા મસાલા/સ્પાઇસ કહેવાય છે ? ભારતીય કેસર

2. પશુપાલનની કઈ સહાય માટે મીની કીટ આપવામાં આવે છે ? ઘાસચારો બીજ

3. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ફોર નેશનલ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન સિસ્ટમ (NARES) લાઇબ્રેરીઓ હેઠળ કૃષિ પુસ્તકાલયોનું ઇ-કન્સોર્ટિયમ કયું છે ? Consortium for e-Resources in Agriculture (CeRA)

4. ગુજરાતની શાળાઓનું આમૂલ પરિવર્તન લાવવા માટેનો પ્રૉજેક્ટ કયો છે ?

5. 'ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ'ની BCK-12 સાધનસહાય સ્કીમ (મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા સ્ટુડન્ટ્સ ઓન્લી) યોજનામાં વિદ્યાર્થી કોઈ પણ અભ્યાસક્રમ દરમિયાન કેટલી વખત અરજી કરી શકે ?

6. અનુસૂચિત જનજાતિના લોન મેળવનાર લાભાર્થીએ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી કેટલા વર્ષ માટે આપવાની બાંહેધરી આપવાની હોય છે ? 7 વર્ષ 

7. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE, GUJCET, NEET જેવી પરીક્ષાઓની તૈયારી માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ માટે વિદ્યાર્થી દીઠ કેટલી મહત્તમ વાર્ષિક સહાય આપવામાં આવે છે ?

8. પીએમ-કુસુમ યોજનાનો ઉદ્દેશ કયો છે ? કૃષિ ક્ષેત્રમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપો અને ભારતીય ખેડૂતોને સૌર ખેતીના લાભો પ્રદાન કરો

9. ગુજરાતના કયા જિલ્લામાંથી બોકસાઇટ મળે છે ? કચ્છ 

10. ગુજરાત સરકારની વીજ કરમુક્તિ માટેની સત્તાવાર વેબસાઇટ કઈ છે ? ceiced.gujarat.gov.in

11. નીચેનામાંથી કયું ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ નથી ?

12. ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ સામે કેટલા ટકાની લોન મેળવી શકાય છે ? 60 ટકા 

13. તા. 31-12-2021ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ભરૂચ જિલ્લામાં કેટલી સેવા સહકારી મંડળીઓને ધિરાણ અને વસુલાત વૃદ્ધિ સહાય આપવામાં આવેલ છે ?

14. ભારતમાં રાજકોષીય નીતિ કોના દ્વારા ઘડવામાં આવી છે ? નાણાં મંત્રાલય 

15. પાશ્ચાત્ય સાહિત્યમાં ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલે કયા સ્વરૂપની વિચારણા કરી છે ?

16. ક્રાંતિવીર બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો હતો ? રાંચી 

17. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? અરવિંદ ઘોષ 

18. ક્રાંતિવીર બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો હતો ? રાંચી 

19. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા ? અરવિંદ ઘોષ 

20. ગુજરાતમાં આવેલ વિશ્વકક્ષાની ડિઝાઈન ઇન્સ્ટિટયૂટનું નામ શું છે ? નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન

21. ગુજરાતમાં ટીપ્પણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલ છે ? ભીલ અને કોળી 

22. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો ? બીજી 

23. ક્યા બંગાળી ફિલ્મસર્જકને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે ? સત્યજીત રે

24. 'ગાઈડ' નવલકથાના લેખક કોણ છે ? આર.કે.નારાયણ 

25. વન વિભાગના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે કિસાન શિબિર યોજના અમલમાં છે ? અનુસુચિત જનજાતિ 

Gujarat Gyan Guru Quiz 12 August Questions 26 to 50

College Level (Answers)

26. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ ભૌગોલિક વિસ્તારના 15430 ચોરસ કિ.મી. વનવિસ્તાર હતો તે વધીને 2014-15માં કેટલા ચોરસ કિ.મી.નો થયો ?

27. ગુજરાતમાં આવેલ હિંગોળગઢ વાઇલ્ડલાઇફ સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ? 654

28. ગિરનાર રોપવેનું ભૂમિપૂજન કોણે કર્યું હતું ? નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી 

29. ભારત સરકાર દ્વારા આઝાદીના 75મા વર્ષે સ્વતંત્રતા સંગ્રામ, વિચારો, સિદ્ધિઓ, સંઘર્ષ, કાર્યો - સંકલ્પો - આ પાંચ સ્તંભોને અનુલક્ષીને ક્યા પ્રકારના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ?

30. વિશ્વ પૃથ્વી દિવસ -2022ની થીમ કઈ છે ? પ્રકૃતિ સાથે સુમેળમાં ટકાઉ જીવવું

31. ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019નો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો હતો ? વિકી કૌશલ

32. બેરોમીટરની શોધ કોણે કરી ? ઇવેન્જેલિસ્ટા ટોરીસેલી

33. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને રાજ્યના લોકોને આંતરિક સુરક્ષા પૂરી પાડવાનો મુખ્ય હેતુ ગુજરાત સરકારના કયા વિભાગનો છે ? ગૃહ વિભાગ 

34. ઓવરસ્પીડથી થતા અકસ્માતને રોકવા ગૃહવિભાગ દ્વારા કઈ નિધિ અમલમાં મૂકવામાં આવી છે ?

35. રેખાંશની કુલ સંખ્યા કેટલી છે ? 360°

36. 'લક્ષ્ય યોજના'ના લાભાર્થી કોણ છે ?

37. વિશ્વ ડૉક્ટર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 1 જૂલાઇ 

38. 2021માં ભારતના વડાપ્રધાન દ્વારા બાળકો માટે 'PM-Cares યોજના' કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ? કોવિડથી સંભાળ રાખનાર ગુમાવનારા બાળકોના પુનર્વસન અને શિક્ષણની ખાતરી કરવા

39. 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 16 માર્ચ 

40. MSME હેઠળ ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ (ZED) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2016

41. DPIIT માન્ય સ્ટાર્ટ-અપ્સના નફાને કેટલાં વર્ષના બ્લોક માટે આવકવેરામાંથી મુક્તિ મળે છે ? 7 વર્ષ 

42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ? ખેડૂતો માટે પૂરક આવક પૂરી પાડવી. વૈજ્ઞાનિક મધમાખી વ્યવસ્થાપન પદ્ધતિઓ અપનાવવા માટે

43. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનાં એક એવા ડાયરેક્ટ બેનીફિટ ટુ આર્ટિસન્સ (ડીબીએ) યોજનાનો ઉદ્દેશ શો છે ?

44. ભારત ડાયનામિક્સ લિમિટેડ સેન્ટર કયાં સ્થિત છે ? હૈદરાબાદ 

45. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના' હેઠળ લાભાર્થીએ કેટલું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું હોય છે ? 436 રૂપિયા 

46. ગુજરાત રાજ્યમાં કેટલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીઓ કાર્યરત છે ?

47. ભારત સરકાર દ્વારા'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના'નો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જરૂરી છે ? 18 વર્ષ 

48. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા N.S.D.C નું પૂરું નામ શું છે? National Skill Development Corporation India

49. જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ કેટલી સત્તાવાર ભાષાઓ જાહેર કરવામાં આવી છે ? કાશ્મીરી, ડોગરી, ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી

50. ભારતનું બંધારણ કયા બિલ માટે વિશેષ પ્રક્રિયા પ્રદાન કરે છે ? નાણાં બિલ 

Gujarat Gyan Guru Quiz 12 August Questions 51 to 75

College Level (Answers)

51. FIRનું આખું નામ શું છે ? First Information Report

52. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં કયા અધિનિયમ હેઠળ ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ? Children's University Act, 2009

53. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ? સર્વપલ્લી રાધાકૃષ્ણ

54. કઈ યોજના હેઠળ સામાન્ય વીમા યોજનાઓ પર સેવા કરમાં મુક્તિ આપવામાં આવે છે ? પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

55. ભારતીય નૌકાદળની અભય વર્ગની કોર્વેટ કઈ છે? સબમરીન વિરોધી યુદ્ધ કોર્વેટ્સ

56. અમૃત યોજનાનું આખું નામ શું છે ? કાયાકલ્પ અને શહેરી પરિવર્તન માટે અટલ મિશન

57. સૌની યોજનાની લિંક-4નો શિલાન્યાસ કયા શહેરમાં કરવામાં આવ્યો હતો ? રાજકોટ 

58. ભારત સરકાર કઈ સિંચાઈ યોજના હેઠળ 20થી 2000 હેક્ટર સ્થાનિક વિસ્તારોને સિંચાઈનો લાભ આપવા માટે મોટી સંગ્રહ ટાંકી બાંધવામાં મદદ કરે છે ? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

59. પુખ્ત માનવશરીરમાં કેટલા ટકા પાણી હોય છે ? 60 ટકા 

60. પંચાયત કોની પાસેથી સરકારી લોન લઈ શકે છે ?

61. પંચાયતો માટે કયા પ્રકારના ખાસ પંચની જોગવાઈ કરવામાં આવી છે ?

62. ગુજરાતમાં 'આત્મનિર્ભર ગ્રામયાત્રા' (તા-18-11-2021થી તા-20-11-2021)ની ઉજવણી શેના અંતર્ગત કરવામાં આવી હતી ? આઝાદી કા અમૃત મહોત્સવ 

63. ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય સ્થળો કેટલા છે ? 04

64. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે કયા વર્ષમાં ખુલ્લો મુકવામાં આવ્યો ? 2003

65. લક્ઝુરિયસ ટ્રેન ડેક્કન ઓડિસીનું સંચાલન કઈ કંપની કરે છે ? કંપની કોક્સ એન્ડ કિંગ્સ

66. સ્વદેશ દર્શન યોજના હેઠળ રામાયણ અને બૌદ્ધ જેવા વિવિધ આધ્યાત્મિક ધારાના પ્રવાસન માળખાને મજબૂત બનાવવા ઉત્તરપ્રદેશને કેટલી નાણાકીય સહાય ફાળવવામાં આવી હતી ? 500 કરોડ 

67. મુંબઈ-અમદાવાદ વચ્ચેના પ્રથમ હાઇસ્પીડ ટ્રેન પ્રૉજેક્ટ શરૂ કરવાનો સમારોહ ક્યારે યોજાયો હતો ? 14 સપ્ટેમ્બર 2017

68. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની લંબાઈ કેટલી હશે ? 1350 કિમી 

69. ગુજરાતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ? 2009

70. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ પોસ્ટ મેટ્રિક અથવા પોસ્ટ માધ્યમિક તબક્કે અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સશક્તિકરણની પીએચ.ડી. સુધીના અભ્યાસ માટેની યોજના કઈ છે ?

71. DIKSHA યોજના શું છે ? શિક્ષકોને કેન્દ્રમાં રાખીને હાલના ઉચ્ચ સ્કેલેબલ અને લવચીક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેતી એક અનન્ય પહેલ

72. ભારત સરકાર દ્વારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી ? 15 સપ્ટેમ્બર 2015

73. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ઉદ્દેશ શો છે ?

74. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર અરજી કરવાની હોય છે ? નેશનલ સ્કોલરશિપ પોર્ટલ 

75. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનો લાભ લેવા માટેની અરજી કયા પોર્ટલ પર કરવાની હોય છે ? જનસમર્થ 

Gujarat Gyan Guru Quiz 12 August Questions 76 to 100

College Level (Answers)

76. EBC ફીમાંથી મુક્તિ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની વાર્ષિક કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ? INR 1.20 લાખ કરતાં ઓછી (ગ્રામીણ વિસ્તાર માટે) અને INR 1.50 લાખ (શહેરી વિસ્તાર માટે)

77. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં દાહોદના મીરાખેડીમાં શેનું લોકાર્પણ કર્યું ? બહુવિધ વિકાસ પ્રોજેક્ટ

78. ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આદિવાસી સ્વાતંત્ર્યસેનાનીઓનું રાષ્ટ્રીય સંગ્રહાલય નિર્માણ પામશે ? નર્મદા 

79. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના'નો કઈ ઉંમરનાં બાળકો લાભ લઈ શકે છે ?

80. મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અંતર્ગત રૂપિયા ૧ના ટોકન દરે કેટલી જમીનની ફાળવણી કરવામાં આવે છે ?

81. 'PURNA'નું પૂરું નામ શું છે ? Parallel Universal Remote Numerical Analyser

82. દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ તિરુપતિ કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્રપ્રદેશ 

83. તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર 

84. ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો હતો ?

85. પ્રાર્થના સમાજના સ્થાપક કોણ હતા ? આત્મારામ પાંડુરંગ 

86. નીચેનામાંથી 'બ્લ્યુ ફ્લેગ' સર્ટિફિકેશન મેળવનારો ભારતનો પ્રથમ બીચ કયો છે ? ચંદ્રભાગા બીચ

87. નીચેનામાંથી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા રચે છે ? કાલી નદી 

88. કટકના સ્ટેડિયમનું નામ શું છે ? બારાબતી સ્ટેડિયમ

89. ભારતના નરૈન કાર્તિકેયન શેના માટે પ્રસિદ્ધ છે ? રેસિંગ ડ્રાઈવર

90. રોગોના વર્ગીકરણને કયા નામે ઓળખવામાં આવે છે ? International Classification of Diseases (ICD)

91. રોગના પ્રસારણની પદ્ધતિના અભ્યાસને શું કહે છે ? રોગશાસ્ત્ર

92. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ? 25

93. રાષ્ટ્રપતિને પદના શપથ કોણ લેવડાવે છે ? સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

94. ક્રોમાઇટ મોટે ભાગે કયા મૂળમાંથી છે ? સ્તરવાળી ઘૂસણખોરીમાં સ્ટ્રેટફોર્મ ડિપોઝિટ

95. સખત કોલસાની ઉચ્ચતમ ગુણવત્તા કઈ છે ? એન્થ્રેસાઈટ 

96. ભારતમાં આધુનિક આંકડાશાસ્ત્રના જનક કોને માનવામાં આવે છે ? પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ

97. કયા વૈજ્ઞાનિકે એ હકીકત શોધી કાઢી કે ગ્રહોની વ્યવસ્થાનું કેન્દ્ર સૂર્ય છે, પૃથ્વી નથી ? કોપરનિકસ

98. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1990

99. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને કલાના ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ? કૃષ્ણ નાયર શાંતાકુમારી ચિત્રા

100. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે હોય છે ? 16 મે 

Gujarat Gyan Guru Quiz 12 August Questions 101 to 125

College Level (Answers)

101. 'વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 26 એપ્રિલ 

102. કોમનવેલ્થ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારંભ ક્યારે યોજવામાં આવ્યો ? 28 જૂલાઇ 

103. એલ એન્ડ ટી (લાર્સન એન્ડ ટુબ્રો) સંરક્ષણ ઉત્પાદન એકમ ક્યાં આવેલું છે ? હજીરા 

104. નીચેનામાંથી કયું સ્વરૂપ અરબી-ફારસી ભાષામાંથી ઊતરી આવ્યું છે ?

105. ગુજરાત વિષયક ઐતિહાસિક નવલકથાઓ મુખ્યત્વે કોણે આપી છે ?

106. અંગ્રેજી મૂળાક્ષરોમાં કેટલા અક્ષરો છે ? 26

107. ટાઉન પ્લાનિંગના સંદર્ભમાં ODPSનું પૂરું નામ શું છે ? Online Development Permission System

108. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા લોકોને ભૂગર્ભ જળસંસાધન સંબંધિત તમામ માહિતી પ્રદાન કરવા માટે કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ? ભુજલ સમાચાર

109. જેસલ તોરલ ફિલ્મ ગુજરાતના કયા રંગભૂમિ કલાકારની પ્રથમ ફિલ્મ છે ? ઉપેન્દ્ર ત્રિવેદી અને રમેશ મહેતા

110. 'ગાંધાર કળા' કયા સમયગાળા સાથે સંકળાયેલી છે ? 1લી સદી અને 7મી સદીની વચ્ચે

111. અજંતા અને ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર

112. નીચેનામાંથી કયો તહેવાર દશેરા તરીકે પણ ઓળખાય છે? વિજયાદશમી 

113. રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે ? અમદાવાદ

114. ઓરિસ્સાના પુરી શહેરમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ? પુરીનો ગોવર્ધન મઠ

115. ભારતના બર્ડમેન તરીકે કોણ જાણીતું છે ? સલિમ અલી 

116. ભારતના મહત્ત્વપૂર્ણ માહિતી માળખાના રક્ષણ માટે કઈ સરકારી એજન્સી જવાબદાર છે ? નેશનલ ક્રિટિકલ ઇન્ફર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર

117. હ્રદય કયા સ્નાયુઓનું બનેલું હોય છે ? કાર્ડિયોમાયોસાઇટ્સ

118. નીચેનામાંથી કયું ઉપકરણ કમ્પ્યુટર અને બાહ્ય વિશ્વ વચ્ચે સંચાર પૂરો પાડે છે ? ઇનપુટ/આઉટપુટ ઉપકરણો

119. નીચેનામાંથી કયા પ્રોટોકોલનો ઉપયોગ ઇ-મેઇલ માટે થાય છે ? Simple Mail Transfer Protocol

120. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1961

121. ગુજરાતમાં 'ઢાંકની ગુફાઓ' કયા તાલુકામાં આવેલી છે?

122. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG) કયા રાજ્યમાં છે ? ગુજરાત

123. ભારતમાં હાલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે ? 08

124. 'कर्मण्ये वाधिकारस्ते ' શ્લોક પંક્તિ કયા ગ્રંથમાં આવેલી છે ? ભગવદ ગીતા

125. કયો રાષ્ટ્રીય ધોરી માર્ગ ગુજરાતની 'ધોરી નસ' ગણાય છે ? 41

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 12 August Questions 01 to 25

School Level (Answers)

1. કયું મિશન વ્યક્તિગત ખેતરના સ્તરે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતાની પુનઃસ્થાપના અને કૃષિ સ્તરની અર્થવ્યવસ્થામાં વધારો કરે છે ?

2. નીચેના પૈકી કયો ઔષધીય પાક છે ?

3. આપણા શિક્ષકો અને શિક્ષણમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતાનો સમાવેશ કરીને તમામ સ્તરે શિક્ષણની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ સાથે 'પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન ઓન ટીચર્સ એન્ડ ટીચિંગ' યોજના ડિસે. 2014માં કોણે શરૂ કરી ?

4. ભારતની પ્રથમ અને સૌથી જૂની શાળા કઈ છે અને તે ક્યાં આવેલી છે ?

5. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-2022ની થીમ શું હતી ?

6. ભારતના કયા મંત્રાલય દ્વારા પીએમ-કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે ?

7. 'સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ' ક્યારે શરૂ થયો હતો ?

8. જી.એસ.એફ.એસ. દ્વારા પ્રાપ્ત ભંડોળ અન્ય જી.ઓ.જી કંપનીઓને શેના તરીકે પૂરા પાડવામાં આવે છે ?

9. જુલાઈ 2022ની સ્થિતિએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે ?

10. ભારત સરકારના કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશનના કેબિનેટ મંત્રી કોણ છે?

11. તા.16 મે 2016 સોમવારના રોજ ટાગોર હોલ, અમદાવાદ ખાતે કોને સાહિત્ય રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો ?

12. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્યપ્રણેતા કોને ગણવામાં આવે છે ?

13. લોથલ શેના માટે જાણીતું છે ?

14. પાલિતાણામાં કયું તીર્થસ્થાન આવેલું છે ?

15. સુંદરી, સુરંદો અને મોરસંગ જેવાં સંગીતવાદ્યો કયા વિસ્તારના છે ?

16. કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?

17. ગુજરાતનું કયું શહેર સાક્ષરનગરી તરીકે જાણીતું હતું ?

18. સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો ?

19. મૌર્યયુગનો મહત્ત્વનો ગ્રંથ કયો છે ?

20. અજંતાની ગુફાઓમાં આવેલાં ચિત્રો કયા ધર્મ સાથે સંકળાયેલાં છે ?

21. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

22. ભૂદાન પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા ?

23. કાદંબીની ગાંગુલી કોણ હતાં ?

24. 'હિન્દ છોડો' ચળવળની શરૂઆત ક્યારે થઈ હતી ?

25. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજનાનો લાભ ક્યાંથી મળશે ?

Gujarat Gyan Guru Quiz 12 August Questions 26 to 50

School Level (Answers)

26. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની અનાવૃત ધારી જોવા મળે છે ?

27. ગુજરાતમાં આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

28. ગુજરાતમાં આવેલ ઘુડખર અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

29. કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે ?

30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-6 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?

31. 'ડિજિટલ ઇન્ડિયા'નો મુદ્રાલેખ શું છે ?

32. રોજગાર સમાચાર ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા પ્રકાશિત થાય છે ?

33. ગુજરાતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી ક્યારે લાગુ કરવામાં આવી હતી ?

34. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?

35. કોણે શોધ્યું કે છોડમાં જીવન છે ?

36. સોડિયમ ક્લોરાઇડનું સામાન્ય નામ શું છે ?

37. ભારતના કયા રાજ્યની સત્તાવાર ભાષા અંગ્રેજી છે ?

38. ભારતની દક્ષિણ-પશ્ચિમમાં કયો દ્વીપ સમૂહ આવેલો છે ?

39. પુરાતત્ત્વીય વારસો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે કોના સહયોગથી પ્રથમ વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું?

40. પ્રધાનમંત્રીએ કયા વર્ષે 'બેટી બચાઓ, બેટી પઢાઓ' (બીબીબીપી)ની શરૂઆત કરી હતી ?

41. નેશનલ રૂરલ હેલ્થ મિશન (એનઆરએચએમ)ની શરૂઆત કોણે કરી હતી ?

42. હસ્તકલા વ્યક્તિઓ/વણકરોને પૂરતી સીધી માર્કેટિંગ સુવિધાઓ પૂરી પાડવા અને મધ્યમ એજન્સીઓને દૂર કરવા સપ્ટેમ્બર 2020 સુધી દેશભરમાં મોટા નગરો/મેટ્રોપોલિટન શહેરોમાં કેટલા અર્બન હાટ્સ ને મંજૂરી આપવામાં આવી છે?

43. ભારત સરકારે કયારથી સોનાના દાગીનાનું હોલમાર્કિંગ તબક્કાવાર ફરજિયાત બનાવ્યું છે?

44. ગુજરાત શ્રુંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ?

45. ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ સોનાનું ઉત્પાદન થાય છે?

46. બાંધકામ કામદારને કાયમી અપંગતા આવે તો ગુજરાત સરકાર દ્વારા 'અકસ્માત મૃત્યુ સહાય યોજના' હેઠળ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

47. ગુજરાત ગ્રામીણ શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા અસંગઠિત મીઠાના કામદારોને સાયકલ ખરીદવા માટે કેટલી સબસિડી મળવાપાત્ર છે ?

48. ભારતીય બંધારણ કયા પ્રકારની લોકશાહીની જોગવાઈ કરે છે ?

49. રાજ્ય વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા ?

50. ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારા વિધેયક 2015 હેઠળ ખાણકામ લીઝ પર વ્યક્તિ મહત્તમ કેટલો વિસ્તાર મેળવી શકે છે ?

Gujarat Gyan Guru Quiz 12 August Questions 51 to 75

School Level (Answers)

51. વર્તમાન લોકસભાના સ્પીકર કોણ છે ?

52. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાંથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પ્રેરણા લે છે ?

53. ભારતમાં લોકસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

54.  કયો કાયદો અઘોષિત વિદેશી સંપત્તિ અને આવક જાહેર કરવાની તક આપે છે ?

55. 11મી પંચવર્ષીય યોજનામાં કેટલા નવા IIMની સ્થાપના કરવામાં આવી હતી?

56. 2016માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી પુરવઠા અને સિંચાઈનો લાભ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?

57. પંચમહાલ જિલ્લાના ઉચ્ચ સ્તરીય વિસ્તારોમાં વસેલા આદિવાસી લોકોને કઈ નહેર દ્વારા સિંચાઈ માટે પાણી પુરવઠાનો લાભ મળશે ?

58. ભારત સરકાર સ્થાનિક લોકોને સિંચાઈમાં મદદ કરવા માટે વિવિધ નાની સિંચાઈ યોજનાઓને પ્રોત્સાહન આપે છે તેનું વર્ગીકરણ કયા માપદંડ પર કરવામાં આવે છે ?

59. ચુટક હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે સુરુ નદી પર આવેલો છે તે કઈ નદીની શાખા છે ?

60. ગ્રામપંચાયતોના ઑડિટ માટે ઓનલાઈન એપ્લિકેશનનો આરંભ ક્યારે કરવામાં આવ્યો હતો ?

61.  ગુજરાતની 'રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ'માં ડ્રેનેજ કામના ડી.પી.આર / ટી.પી.આર તૈયાર કરવા માટે કન્સલટન્ટની નિમણુંક કોના દ્વારા કરવામાં આવે છે?

62. ગુજરાતના ઉદેવાડામાં નીચેનામાંથી કયું પારસી ધર્મનું પ્રખ્યાત અગ્નિમંદિર આવેલું છે?

63. દેશની સૌપ્રથમ લેસર ટેક્નોલોજીથી સજ્જ એવી એમ.એસ(ઓટોમેટિક વાહન મોનિટરિંગ સિસ્ટમ) ચેક્પોસ્ટ્નું નિર્માણ ગુજરાતમાં કઈ ચેકપોસ્ટથી કરવામાં આવ્યું ?

64. કયું રેલવે સ્ટેશન ભારતનું સૌથી જૂનું કાર્યરત રેલવે સ્ટેશન છે જે 1856થી કાર્યરત છે ?

65.  જૂન-2022 સુધીમાં ભારતનાં કેટલાં શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક સ્થાપવાનું લક્ષ્ય રાખેલ હતું ?

66. કઈ યોજના હિમાલય પ્રદેશમાં આધુનિક કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરશે ?

67. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના (OBC) વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ફેલોશિપની યોજના કોણે અમલમાં મૂકી છે ?

68. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ હેઠળ ટ્યુશન ફી માટે આટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?

69. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં આંબેડકર સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું ?

70.  ગુજરાતમાં 'ઉચ્ચ શિક્ષણ યોજના' (હાયર એજ્યુકેશન સ્કીમ)નો લાભ લેવા માટે વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?

71.  એપ્રિલ-2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે દેવગઢ બારીયાના ઉચવાણ ગામે કયા સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું ?

72. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (District Level Sports School) યોજના હેઠળ પ્રત્યેક ખેલાડીઓને કેટલા રુપિયા સુધીનું મેડીક્લેમનું સુરક્ષા ક​વચ આપ​વામાં આવે છે ?

73. સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 'બેટી બચાવો અભિયાન' કઇ યોજનાનો એક ભાગ છે ?

74. પ્રથમ ગુજરાતી મહિલા ડૉક્ટર કોણ હતા ?

75. નીચેનામાંથી કયો એકમ વિસંગત છે ?

Gujarat Gyan Guru Quiz 12 August Questions 76 to 100

School Level (Answers)

76. ધોવાનો સોડાનું સામાન્ય નામ શું છે ?

77. સિમેન્ટ ઉદ્યોગમાં કયા મહત્ત્વના કાચા માલની જરૂર હોય છે ?

78. ભારત છોડો આંદોલન દરમિયાન 'કરો અથવા મરો' સૂત્ર કોણે આપ્યું હતું ?

79. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

80. GSWANનું પૂરું નામ શું છે ?

81. ડિજીલોકરમાં કયા દસ્તાવેજો સંગૃહિત કરી શકાતા નથી ?

82. ઉત્તરાખંડ રાજ્યનું પાટનગર કયું છે ?

83. સોનાર કિલ્લો ભારતના કયા શહેરમાં આવેલો છે ?

84. આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ?

85. દાંડીકૂચનું વર્ષ જણાવો.

86. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે છે ?

87. ઝંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માંગેલો ?

88. લાલ માટીના લાલ રંગનું કારણ શું છે ?

89. નીચેનામાંથી કયો પ્રદેશ મન્નારના અખાતથી સૌથી નજીક આવે છે ?

90. ગીત સેઠી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે ?

91. 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં ટોપ રન સ્કોરર કોણ છે ?

92. મુસ્કાન કિરાર કઈ રમત સાથે સંબંધિત છે ?

93. નીચેનામાંથી કયું કાર્ય માનવ યકૃતનું છે ?

94. કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ બંધારણની કઈ કલમમાં છે ?

95. ઉષ્ણકટિબંધનો આંતરરાષ્ટ્રીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

96. 'સ્ટ્રેપ્ટોમાયસિન'ની શોધ કોણે કરી?

97. કઈ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે ?

98. એનીમિયાની બીમારીને કારણે શરીરમાં શું ખૂટે છે ?

99. રમત-ગમત ક્ષેત્રે શ્રી મહેન્દ્રસિંહ ધોનીને પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા?

100. વર્ષ 2015 માટે 63મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

Gujarat Gyan Guru Quiz 12 August Questions 101 to 125

School Level (Answers)

101. વર્ષ 1985 માટે 33મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

102. 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. 'વિશ્વ નેત્રદાન દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

104. અપ્રિય ભાષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?

105. કયું શહેર 'અરબસાગરની રાણી' (Queen of the Arabian Sea) તરીકે ઓળખાય છે?

106. ભારતની સૌથી લાંબી ટ્રેનનું બિરુદ કઈ ટ્રેન ધરાવે છે ?

107. તાજેતરમાં કઈ ટુર્નામેન્ટમાં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો ?

108. જ્ઞાનપીઠ પુરસ્કારના પ્રથમ વિજેતા કોણ છે ?

109. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક અને આરોગ્ય જેવા હેતુઓ માટે પૂર્વ મંજૂરી સિવાય ખેતીની જમીનની ખરીદી કરી શકાય તે માટે કઈ નવી કલમ દ્વારા તેની જોગવાઈ કરવામાં આવી છે ?

110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુવીર સબમરીન કયા વર્ગની સબમરીન છે ?

111. 'ગુણસુંદરીનો ઘરસંસાર' ફિલ્મ ગુજરાતી સાહિત્યની કઈ મહાનવલ કથા પર આધારિત છે ?

112. 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ?

113. જાણીતી સાહિત્ય કૃતિ 'ગીત ગોવિંદ' ના રચયિતા કોણ છે ?

114. મહર્ષિ અરવિંદ આશ્રમ ક્યાં આવેલો છે ?

115. કર્ણાટકનું રાજ્ય વૃક્ષ કયું છે ?

116. સિક્કિમનું રાજ્ય વૃક્ષ કયું છે ?

117. સાંભળવામાં તકલીફ પડતી વ્યક્તિ માટે કયું ઉપકરણ ઉપયોગી છે ?

118. બે કોમ્પ્યુટરને જોડવા માટે કયા પ્રકારના કેબલનો ઉપયોગ થાય છે ?

119. નીચેનામાંથી કયા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (સીપીયુ)ના ઘટકો છે?

120. NICનું પૂર્ણ સ્વરૂપ શું છે ?

121. ભારતની સર્વશ્રેષ્ઠ વાવમાંની એક એવી 'અડાલજની વાવ' કોણે બંધાવી હતી ?

122. રૂ.100 ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે ?

123. કયા ગ્રહને ‘ઈવનિંગ સ્ટાર’ તરીકે ઓળખવમાં આવે છે ?

124. વોટ્સેપ (WhatsApp)ના સહ-સ્થાપક કોણ છે ?

125. ઓઇલ એન્જિન ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code