Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 14-07-2022 (1st Week Answers)


1. ગુજરાત રાજ્યમાં ગ્રામકક્ષાએ પીવાના પાણીની સમસ્યા માટેનો હેલ્પ લાઇન નંબર કયો છે ? 1916

2. ગુજરાત સરકારે દેશમાં પ્રથમ વખત ખેડૂતો માટે ક્યા મહોત્સવની શરૂઆત કરી ? કમલમ ફાર્મ મહોત્સવ 

3. સરેરાશ વરસાદ, જમીનના ઉપયોગના આંકડા, ચોખ્ખો વાવેતર વિસ્તાર, કુલ પાક વિસ્તાર, લણણીની કિંમત અને મજૂરીની કિંમતનો સમાવેશ કયા અહેવાલમાં થાય છે ? એન્યુઅલ રિપોર્ટ 

4. કૃષિના સંબંધમાં CIBRCનો અર્થ શો થાય છે ? Central Insecticide Board and Registration Committee

5. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ડેરી સહકાર યોજના કયા ઉદ્દેશોને પહોંચી વળવા માટે અમલમાં મૂકવામાં આવી ?

6. ગુજરાત રાજ્યમાં કયા વર્ક પ્લાન હેઠળ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો કાર્યરત કરવામાં આવ્યું છે ? ઇન્ડો-ઇઝરાયેલ વર્ક પ્લાન 

7. RUSAએ MHRD દ્વારા ક્યા શિક્ષણક્ષેત્રને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ છે ? હાયર 

8. NPTELનું પૂરું નામ શું છે? National Programme on Technology Enhanced Learning

9. ગુજરાત સરકારની કઈ યોજના ઈજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને રાજ્યનાં ગામડાંઓના વિકાસ માટે તક આપે છે? વિશ્વકર્મા યોજના 

10. ટીચર્સ સેન્સેશન ઇન કોરોના ટ્રાન્ઝિશન' પુસ્તકમાં કયા સ્તરના શિક્ષકની અભિવ્યક્તિ રજૂ કરવામાં આવી છે ?

11. નીચેનામાંથી કઈ સંસ્થા શિક્ષણ મંત્રાલય (એમઓઈ) સાથે સંકળાયેલી નથી ?

12. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020નો ઉદ્દેશ કયો છે ?

13. તાલીમાર્થી વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવાની યોજના કઈ છે ?

14. દીનદયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજનાની શરૂઆત ક્યારે થઈ ? નવેમ્બર 2014 

15. ગુજરાત રેસિડેન્સીયલ 'સૂર્ય ઊર્જા રૂફ ટોપ યોજના' કયા નામથી ઓળખાય છે ? સુર્ય ગુજરાત 

16. ગુજરાત સરકારની નવી 'ગુજરાત સોલર પાવર પોલીસી 2021'નો ઉદ્દેશ જણાવો.

17. સરદાર કૃષિ જ્યોતિ યોજનાના લાભાર્થીઓ કોણ છે?

18. કિશાન સૂર્યોદય યોજના ગુજરાત રાજ્યમાં ક્યારે શરૂ કરવામાં આવેલ છે ? 2020 

19. સૂર્યશક્તિ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?

20. PFMSનું પૂરું નામ શું છે ? Public financial management system

21. નીચેનામાંથી કયા લાભો જીએસટીના છે ?

22. યોગ્ય અધિકારી દ્વારા કમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધાયેલ વ્યક્તિએ કેટલા ગાળામાં ટેક્સ રિટર્ન ભરાયેલ ન હોય તો તેનું જીએસટી રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે ? 6 મહિના 

23. શ્રી વાજપેયી બેંકેબલ યોજનામાં ગ્રામીણ વિસ્તારની સામાન્ય કેટેગરીને આપવામાં આવેલી લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે ? 25% 

24. માતા અને બાળકની સ્વાસ્થ્યસુધારણા માટે ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે ? 

25. ભારતીય ઉદ્યોગો, વ્યાપાર, ઉત્પાદકો, ખેડૂતો અને લોકો ભારતના વર્તમાન પ્રધાનમંત્રીશ્રીની કઈ મહત્ત્વાકાંક્ષી યોજનાના કેન્દ્રમાં છે ? ગતિ શક્તિ યોજના 

26. અન્ન બ્રહ્મ યોજના હેઠળ કેટલા મહિના માટે અનાજ મફત આપવામાં આવે છે ? 6 મહિના 

27. નેશનલ બાયોફયુલ પોલિસી-૨૦૧૮ હેઠળ ગુજરાત સરકાર દ્વારા કયા બાયોડીઝલના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવામાં આવેલ છે ? 

28. ગુજરાતના ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કયા વર્ષમાં સ્થાન મળ્યું હતું ? 2004

29. RIDFનું પૂરું નામ શું છે ? Rural infrastructure development fund

30. ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ નિલમબાગ પેલેસના નિર્માણ માટેની ખાસ સામગ્રી ક્યાંથી મંગાવી હતી ? જર્મની 

31. કિસાન નર્સરી યોજના હેઠળ ખેડૂત દ્વારા કેટલા છોડ ઉગાડી શકાય ?

32. વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત સીમાંત ખેડૂત અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી મહત્તમ કેટલા રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?

33. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત રોપા ખેડૂત જાતે લાવે તો પ્રતિ હેક્ટરે કેટલી રકમ મળવાપાત્ર થાય છે ?

34. પર્યાવરણ વાવેતર યોજના અન્વયે ઈચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના એક વર્ષ અગાઉ કયા મહિનાની ત્રીસ તારીખ સુધીમાં અરજી આપવાની રહે છે ?

35. માંગલ્ય વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ? 2005

36. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?

37. રજિસ્ટર્ડ મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને 5000 રોપા કેટલા પૈસા લેખે મળે છે ?

38. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ? ગ્રેટર ફલેમીંગો 

39. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની લીલ જોવા મળે છે ?

40. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની ત્રિઅંગી વનસ્પતિ જોવા મળે છે ?

41. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Rotifera જોવા મળે છે ?

42. કયું રાજ્ય ભારતનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે જેણે ક્લાઈમેટ ચેન્જ માટે સ્વતંત્ર વિભાગની સ્થાપના કરી છે ? ગુજરાત 

43. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ? રસીનું પ્રમાણપત્ર 

44. આકાશવાણી પર રજૂ થતા પર્યાવરણ જાગૃતિ માટેના કાર્યક્રમનું નામ જણાવો.

45. ISRનું પૂરું નામ શું છે ? Intelligence, Survelligence, Reconnaissance

46. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે ? હાઈકોર્ટ 

47. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ? ગૃહ મંત્રાલય 

48. કચ્છના કયા ગામને ભારત સરકારે ‘હેરિટેજ વિલેજ’ જાહેર કર્યું છે ? તેરા 

49. JSYનું પૂરું નામ આપો. Janani Suraksha Yojana

50. RT-PCR નું પૂરું નામ શું છે ? Real Time Reverse Transcription-Polymerase Chain Reaction

51. કુપોષણ અને એનિમિયાથી થતી બીમારી અટકાવવા કઇ યોજના કાર્યરત છે ?

52. સ્ટીલથી બનેલી દેશની પ્રથમ અને સૌથી મોટી જાહેર હોસ્પિટલ કઈ છે ? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રીસર્ચ, અમદાવાદ 

53. ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ ન્યુટ્રિશન સેન્ટર (સીડીએનસી)નો હેતુ શો છે?

54. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી શું લાભ થશે ?

55. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન (ઈએફએફએ)-2નો હેતુ શો છે ?

56. આયુષ્માન ભારતનો શુભારંભ કોણે કર્યો ? શ્રી નરેન્દ્રભાઇ મોદી 

57. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાનો ઉદ્દેશ શો છે ?

58. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજના માટે કોણ પાત્ર છે?

59. મહિલા કોયર વિકાસ યોજનાનો ઉદ્દેશ શો છે ?

60. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?

61. સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? ભાવનગર 

62. મધ્યપ્રદેશમાં કોરબાનું મહત્ત્વ શેના માટે છે?

63. શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોના વિકાસ માટે ધી બોમ્બે લેબર વેલ્ફેર ફંડ એક્ટ કઈ સાલમાં ઘડવામાં આવ્યો ? 1953 

64. કેટલી ઉંમરથી લાભાર્થીને ભારત સરકારની અટલ પેન્શન યોજના હેઠળ પેન્શન મળવાપાત્ર બને છે ? 60 વર્ષ 

65. ગુજરાત સરકારની માનવગરિમા યોજનામાં વ્યવસાય કરવા માટે કેટલા પ્રકારની ટુલ કિટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 28 

66. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના કયા વર્ષમાં શરૂ થઈ ? 2015 

67. રાજ્ય સરકારનાં જાહેર સાહસો તેમજ ખાનગી એકમોમાં મેનેજર અને સુપરવાઈઝરી કક્ષામાં કેટલા ટકા સ્થાનિકોને રોજગારી આપવાની જોગવાઈ છે ? 

68. મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજનાનો ઉદ્દેશ શો છે?

69. નીચેનામાંથી કઈ સંસ્થા મહિલા ટેલરીંગ વર્ગોનું આયોજન કરે છે ?

70. રાજ્યસભાની રચના ક્યારે થઈ ? 3 એપ્રિલ 1952 

71. નીચેનામાંથી કોની પાસે ભારતમાં ગમે ત્યાં કેસ ટ્રાન્સફર કરવાની સત્તા છે ? સુપ્રીમકોર્ટ 

72. યુનિયનની ઔપચારિક કારોબારી સત્તા કોના હાથમાં હોય છે ? રાષ્ટ્રપતિ 

73. વિધાન પરિષદના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ? 6 વર્ષ 

74. ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો છે? 5 વર્ષ 

75. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા ખાતું ખોલાવવા માટે જમા થયેલી પ્રારંભિક રકમ કેટલી હોય છે ? 250 રૂપિયા 

76. ભારતમાં GST ક્યારે લાગુ કરવામાં આવી હતી ? 1 જુલાઇ 2017 

77. કેટલાં શહેરોને Urban wifi અંતર્ગત કવર કરવામાં આવ્યાં હતાં ? 55

78. અગ્નિપથ યોજના દ્વારા સેનામાં ૪ વર્ષ માટે જોડાયેલ સૈનિક ક્યા નામથી ઓળખાશે ? અગ્નિવીર 

79. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સુજલામ સુફલામ જલ અભિયાનના કયા તબક્કાનો પ્રારંભ કર્યો ? પાંચમા 

80. જર્મનીની કઈ નદીનું સફાઈ કામ, ગંગા નદીની સફાઈ કાર્યક્રમ સાથે સહયોગથી કરાવવામાં આવે છે? The Rhine River

81. ગુજરાતના નાગરિકોને તમામ સરકારી સેવાઓની ઓનલાઇન બિલ ચૂકવણી કઈ યોજના અંતર્ગત કરવામાં આવે છે ? ડિજિટલ ગુજરાત 

82. સિંચાઈની સુવિધા માટે ગુજરાતથી નર્મદા કેનાલ કયા રાજ્ય સુધી વિસ્તરેલ છે ? રાજસ્થાન 

83. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ સરકારની કઈ યોજનાનું અમલીકરણ કરે છે ? 

84. ભારત સરકારના જળ શક્તિ અભિયાન અંતર્ગત 'કેચ ધ રેઈન' ઝુંબેશ ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ? 2022 

85. સ્માર્ટ સિટી મિશન કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 2015 

86. ગુજરાતમાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજના શું છે ?

87. સ્વજલધારા કાર્યક્રમ કોની અધ્યક્ષતા હેઠળ અમલમાં આવે છે ? ગ્રામ પંચાયત 

88. લાભાર્થીને મકાન બાંધવા માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી ૧૦૦ ચો.મી.નો પ્લોટ વિના મૂલ્યે કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ? Housing for All

89. કયા કાર્યક્રમના પ્રથમ ચરણમાં 2000 (બે હજાર) ગ્રામ પંચાયતોમાં 22 (બાવીસ) સેવાઓને ઑનલાઇન કરવામાં આવી છે ? ભારત નેટ પ્રોજેક્ટ 

90. ગુજરાત રાજયમાં સ્માર્ટ વિલેજ યોજનાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ? આનંદીબેન પટેલ 

91. પંચાયતોની નાણાકીય સ્થિતિનો અભ્યાસ કરવા અને જરૂરી ભલામણો કરવા માટે રાજ્ય નાણાપંચની રચના કરવાની જોગવાઈ દર કેટલાં વર્ષે કરવામાં આવે છે ? 5 વર્ષે 

92. રૂર્બન ડ્રેનેજ પ્રોજેકટના ભંડોળનો 100 ટકા હિસ્સો કોના તરફથી ઉપલબ્ધ થાય છે ? કેન્દ્ર શાસિત પ્રદેશ 

93. નર્મદા મૈયા પુલ ગુજરાતના કયા શહેરમાં આવેલો છે ? ભરૂચ 

94. અમદાવાદ જનમાર્ગમાં કેટલા કિ.મી.નો માર્ગ કાર્યરત છે? 89 કિ.મી.  

95. વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ શેનું બનેલું છે ? લાલ અને પીળા રેતીના પથ્થરથી  

96. ગુજરાતના દરિયાકાંઠે વ્હેલ-શાર્ક સંરક્ષણના હેતુ માટે એમ્બેસેડર (દૂત ) તરીકે કોને જોડવામાં આવ્યા હતા ? શ્રી મોરારી બાપુ 

97. કયું બંદર એશિયાનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) છે ? કંડલા 

98. પ્રવાસન મંત્રાલયનું કયું અભિયાન ડિજિટલ અને સોશિયલ મીડિયા તેમજ યોગ, સુખાકારી, વૈભવ, ભોજન, વન્યજીવન સહિત વિશિષ્ટ પ્રવાસન ઉત્પાદનોના પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે ? Incredible India 2.0

99. ગુજરાતનુ પ્રથમ હેરિટેજ સ્થળ જણાવો. ચાંપાનેર 

100. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2000 

101. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ કયા રસ્તાઓ બનાવવામાં આવે છે ? તાલુકા, ગામ રોડ 

102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પર કેટલી ટ્રેનોની અવરજવર હશે ? 32 

103. રૂ. 1200001થી રૂ. 1800000 વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારો PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ? Middle Income Group-II

104. ચંબલ નદી પર બનેલ કોટા-ચંબલ પુલનું ઉદઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા વર્ષમાં કર્યું હતું ? 2017 

105. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં દ્વિતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે ? 41,000 રૂપિયા 

106. દિવ્યાંગના સંદર્ભમાં UDIDનું પૂરું નામ શું છે ? Unique Disability ID

107. બાળકોને સુરક્ષા પૂરી પાડવાના સંદર્ભમાં GSCPS નું પૂરું નામ શું છે? Gujarat State Child Protection Society

108. નેશનલ રેલ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? વડોદરા 

109. e-VIDYA યોજના ક્યારે જાહેર કરવામાં આવી હતી ? 2020 

110. અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા કૌટુંબિક આવકમર્યાદા કેટલી છે ? 6 લાખ 

111. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સ્નાતક કક્ષાનાં મેડિકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે પ્રથમ વર્ષે પુસ્તક સહાય કેટલી આપવામાં આવે છે ? 10,000 રૂપિયા 

112. અનુસૂચિત જાતિ અને જનજાતિના સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે શાળા યુનિફોર્મ યોજનાનો લાભ મેળવવા માટે વાલીની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે? 2 લાખ 

113. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેટલી આવક મર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ? 68,000 રૂપિયા 

114. ડોક્ટર પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા ટાઈપિંગ યોજના હેઠળ કાયદાના સ્નાતકોને આપવામાં આવતી લોન કેટલા ટકા વ્યાજના દરે આપવામાં આવે છે ? 4% 

115. અનુસૂચિતજાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?

116. સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલયનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો ?

117. ધોરણ 10 અને ધોરણ 12ના સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારની યોજના હેઠળ ધોરણ 10માં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?

118. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો પ્રારંભ ક્યારે થયો ? 2015 

119. ગુજરાતમાં ગંગા સ્વરૂપા બહેનોના પુન: વસવાટ માટે આર્થિક સહાય કયા વયજૂથની મહિલાઓને આપવામાં આવે છે ? 18 થી 60 વર્ષ 

120. ગુજરાત રાજ્યમાં કાર્યરત માતા યશોદા એવોર્ડના લાભાર્થી કોણ છે ? દીપિકાબેન પ્રજાપતિ (રાજકોટ) અને ભાવનાબેન મિસ્ત્રી (વલસાડ)

121. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલયલ સ્કૂલ કોને લાભકારક છે ? આદિવાસી વિદ્યાર્થીઓ 

122. મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા માટેની યોજના કઇ છે ?

123. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત લાભ લેવા ગ્રામીણ વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી છે ? 1,20,000 રૂપિયા 

124. કઈ પ્રાથમિક શાળામાંથી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 12-14 વર્ષનાં બાળકો માટે કોવિડ રસીકરણ શરૂ કર્યું ? બોરીજ, ગાંધીનગર 

125. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભારતની કેટલામી સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે? બીજી 

Post a Comment

0 Comments

Ad Code