1. કૃષિના સંદર્ભમાં PMFBY યોજનાનું પૂરું નામ શું છે ? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના
2. કૃષિ નિયામકની કચેરી દ્વારા હવામાન નિરીક્ષણ અહેવાલ ક્યારે જાહેર કરવામાં આવે છે ? મંગળવાર
3. રોડેન્ટિસાઈડ શેના મારણ માટે છે ? ઉંદર
4. સરકારની ડેરી સહકાર યોજના અંતર્ગત શામાં વધારો કરવાનો ઉદ્દેશ છે ? રાજ્યના ડેરી ખેડુતોની સામાજિક-આર્થિક સ્થિરતા
5. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ગાયના નિભાવ પેટે ખેડૂતને દર મહિને એક ગાય દીઠ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ? Rs. 10,800
6. રાજ્યના તમામ જિલ્લામાં અબોલ પશુઓને સઘન સારવાર સુવિધા પૂરી પાડવા માટે કઈ સેવા શરૂ કરવામાં આવી છે ? કરુણા એનિમલ ઍમ્બ્યુલન્સ - 1962
7. ગુજરાત સરકારનું કયું કોર્પોરેશન કૉલેજમાં સેલ્ફ ફાયનાન્સ્ડ, મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ, આર્કિટેક્ચર અને અન્ય ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટે જનરલ કેટેગરીના કોઈપણ વિદ્યાર્થીને 10 લાખ સુધીની લોન અથવા ચોક્કસ કોર્સ ફી બંનેમાંથી જે ઓછી હોય તે પૂરી પાડે છે ? GUEEDC
8. નિષ્ઠા 3.0 તાલીમ દ્વારા કયા પ્રકારના શાળાકીય શિક્ષણનો આધાર મજબૂત થશે ?
9. 2025-26 સુધી 3 લાખ યુવાનોને ઉદ્યોગસાહસિક બનવા માટે કૌશલ્ય તાલીમ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? પ્રધાનમંત્રી ઉમ્મીદ સ્કિમ
10. AIIBનું પૂરું નામ શું છે ? એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક
11. જી.યુ.ઈ.ઈ.ડી.સી.નું પૂરું નામ શું છે? ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશન એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન
12. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી જે સરકારી શાળાઓમાં સ્વયંસેવક શિક્ષકોની સેવા સ્વીકારીને સાક્ષરતાના સુધાર તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે? વિદ્યાંંજલિ કાર્યક્રમ
13. NAACનું પૂરું નામ શું છે? નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ
14. કુટિર જ્યોતિ કાર્યક્રમનો હેતુ કયા પરિવારોના વીજળીકરણને વેગ આપવાનો છે ? હરિજન અને આદિવાસી
15. જ્યોતિ ગ્રામોદ્યોગ યોજનાના અરજદાર માટે ઓછામાં ઓછી લાયકાત કેટલી હોવી જોઈએ ? 10 પાસ
16. જ્યોતિગ્રામ યોજનાને કારણે કૃષિક્ષેત્રમાં કેટલા કલાકોનો અવિરત વીજપુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે ? 24 કલાક
17. ગુજરાત સોલર પાવર પોલિસીનો મહત્તમ લાભ કોને મળશે ? ઇન્ડસ્ટ્રિયલ યુનિટ
18. TPSનું પૂરું નામ શું છે ? ટ્રાન્ઝેકશન પ્રોસેસિંગ સિસ્ટમ
19. વિન્ડ-સોલર હાઇબ્રિડ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શો છે ? પવન અને સૌર સંસાધનો, ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રકચર અને જમીનના શ્રેષ્ઠ અને કાર્યક્ષમ ઉપયોગ માટે વિશાળ ગ્રીડ સાથે જોડાયેલ પવન-સૌર પીવી હાઈબ્રીડ સિસ્ટમના પ્રમોશન માટે એક માળખું પુરું પાડવું
20. NABARDનું પૂરું નામ શું છે ? નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ
21. ASBA શું છે ? ASBA એ એક એવી એપ્લિકેશન છે જેમાં ઇશ્યૂ માટે સબસ્ક્રાઈબ કરવા માટે બેંક ખાતામાં અરજીના નાણાં બ્લોક કરવાની અધિકૃતતા છે.
22. ઇ-કોમર્સ ઓપરેટરે GST માટે પોતાનું રજિસ્ટ્રેશન કઈ સ્થિતિમાં કરાવવું જોઈએ ?
23. પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ? 18 થી 50 વર્ષ
24. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પેટાયોજના 'તરુણ' હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ? 5 થી 10 લાખ
25. પી.એફ.એમ.એસ.નું પૂરું નામ શું છે ? પબ્લિક ફાઈનાન્સીયલ મૅનેજમેન્ટ સિસ્ટમ
26. ગુજરાત રાજ્યના 'અંત્યોદય અન્ન યોજના' (AAY) કુટુંબોને ક્યારથી કાર્ડદીઠ માસિક ૧ કિલોગ્રામ તુવેરદાળનું વિતરણ કરવામાં આવે છે ? 1 એપ્રિલ 2002
27. PDS યોજનાનું પૂરું નામ શું છે ? પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ
28. અંગ્રેજી શબ્દ 'Culture' મૂળ કઈ ભાષામાંથી લેવામાં આવેલો છે ? ફ્રેંચ
29. ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? સાહિત્યરત્ન ઍવોર્ડ
30. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ કોણ હતા ? દયારામ
31. જંગલ વિસ્તાર બહાર 0થો 25 કિમીની મર્યાદામાં રહેતા રજિસ્ટર મંડળીના સભ્યને રાહતદરે વાંસ આપવાની યોજના અંતર્ગત કેટલા વાંસ આપવામાં આવે છે ?
32. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષવાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત કોના તરફથી મંજૂરી મળ્યે લેખિત કરાર કરવાનો રહે છે ? મામલતદાર
33. ધીમી ગતિથી વધતા વૃક્ષોનું વાવેતર યોજના અંતર્ગત ત્રીજા વર્ષે 100% રોપાં જીવંત હોય તો પ્રતિ યુનિટ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
34. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ જાતિની વસતી 250 કે તેથી વધુ હોય તો સુધારેલ સ્મશાન સગડીનો લાભ મળે છે ?
35. એકતા વનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 4 ઓગસ્ટ 2016
36. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કોમ્યુનિટી કુકીંગ ઇક્વિપમેન્ટ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
37. જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગને અરજી આપ્યેથી શૈક્ષણિક સંસ્થાઓને કેટલાં રોપાંની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવે છે ?
38. ભારતના 'વાઘ-પુરુષ' તરીકે કોને ઓળખવામાં આવે છે? કૈલાશ સાંખલા
39. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની લીલ જોવા મળે છે ?
40. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની આવૃતબીજ ધારી જોવા મળે છે ? 20,000
41. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના નૂપુરક (Annelida) જોવા મળે છે ? 727
42. ISROનું પૂરું નામ શું છે ? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
43. UIDAI વેબસાઈટ કયું કાર્ડ મેળવવા માટે ઉપયોગી છે ? આધારકાર્ડ
44. રામાયણદર્શન ટ્રેન પ્રવાસન મંત્રાલયની કઈ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે ? દેખો અપના દેશ
45. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'ગો ગ્રીન' યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ? મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
46. ગુજરાત પોલીસ માટે નવા રહેણાક મકાનોના બાંધકામ માટેના અમલીકરણની એજન્સી કઈ છે ? ગુજરાત સ્ટેટ પોલિસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ
47. રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશન ભારત કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ
48. કયા મંત્રાલય હેઠળ સાયબર અને માહિતી સુરક્ષા વિભાગ કાર્ય કરે છે ? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ
49. ભારત સરકાર દ્વારા કયા વર્ષે 'ઇટ રાઇટ ઇન્ડિયા' અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ? 2018
50. પેન્શનર્સ સેવા માટે કયું વેબ રિસ્પોન્સીવ સરકારી પોર્ટલ કાર્યરત છે ? www.capo.nic.in
51. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
52. મુખ્યમંત્રી નિદાન યોજનાનો ઉદ્દેશ જણાવો.
53. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમનો ઉદ્દેશ કયો છે ?
54. કયા અભિયાનનો હેતુ ૨૦૨૦ સુધીમાં ભારતમાંથી મેલરિયાને નાબૂદ કરવાનો હતો ? નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન
55. ASHA ( એક્રેડીએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ ) બનવા માટેની લાયકાત શું છે ? 10 ધોરણ
56. ગુજરાત સરકાર દ્વારા વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની આરોગ્યલક્ષી યોજનાઓના સંચાલન માટે કઈ સેવા શરૂ કરવામાં આવી ? હેલ્થ સર્વિસ મૅનેજમેન્ટ સેન્ટર
57. ગુજરાતની ઔદ્યોગિક નીતિ 2020 મુજબ ભારત બહાર પ્રદર્શનમાં ભાગ લેવા માટે મહત્તમ રૂ. 5 લાખની મર્યાદામાં સ્ટોલ ભાડાની 60% સુધીની રકમ માટેનો દાવો કેટલી વાર કરી શકાય ?
58. કેન્દ્ર સરકારના કયા જાહેર સાહસ દ્વારા લઘુ અને મધ્યમ કક્ષાના ઊર્જા એકમોને ઊર્જા કાર્યક્ષમ પાવરલૂમ્સ, મશીન અને અન્ય સામગ્રી પૂરી પાડવામાં આવે છે ?
59. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજના માટે કોણ યોગ્ય લાયકાત ધરાવે છે ?
60. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનાનો ઉદ્દેશ શો છે ?
61. ખાદી કારીગરો માટે વર્ક-શેડ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
62. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી સપોર્ટ (આઇટીએસ) યોજના જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનો એક છે, તેનો ઉદ્દેશ શો છે ?
63. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો- ગ્રીન યોજનામાં કઈ વસ્તુની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે ? બેટરીથી ચાલતા ટૂ વ્હીલર
64. શ્રમિકોને ભારત સરકારની અન્ય યોજનાનો સરળતાથી લાભ મળી શકે એ હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કઇ યોજના અમલમાં મૂકવામાં આવી હતી ? મુદ્રા યોજના
65. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ? 18 થી 45 વર્ષ
66. ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો ? 2009
67. ગુજરાત સરકાર દ્વારા 'વ્યાવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય' હેઠળ વ્યવસાયથી થતા કેટલા પ્રકારના રોગ (માંદગી) ને આવરી લેવામાં આવ્યા છે ?
68. નીચેનામાંથી કયા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજનાનો લાભ નહીં મળે ?
69. ટેકનિકલ શિક્ષણ નિયામકશ્રી, ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે ટેલરિંગનો કયો ડિપ્લોમા કોર્સ ઉપલબ્ધ છે ?
70. સંસદમાં આધાર એક્ટ બિલ 2016 કોણે રજૂ કર્યું ? અરુણ જેટલી
71. વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સોંપે છે ? રાજ્યલાપ
72. નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ? અમિત શાહ
73. સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? લોકસભાના અધ્યક્ષ
74. ભારતમાં મૂળભૂત અધિકારોના રક્ષક કોણ છે ? સુપ્રીમ કોર્ટ
75. ભારત સરકારની 'સુકન્યા સમૃદ્ધિ યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 22 જાન્યુઆરી 2015
76. નીચેનામાંથી કઈ યોજનામાં પાકના નુકસાનના કિસ્સામાં નજીવા પ્રીમિયમની સામે અત્યાર સુધીનું સૌથી વધુ વળતર આપવામાં આવ્યું હતું ? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના
77. વડાપ્રધાન કેર ફંડમાં કરાયેલા બધા યોગદાનને આવકવેરામાંથી કેટલા ટકા મુક્તિ આપવામાં આવે છે ? 100%
78. ગ્રાહકને MUDRA કાર્ડ કોણ આપી શકે છે ? NBFCs
79. 2022 સુધીમાં સમગ્ર ગુજરાતને કઈ જળ યોજના હેઠળ આવરી લેવામાં આવનાર છે ? નલ સે જલ
80. દાંતીવાડા ડેમ કઈ નદી પર આવેલો છે ? બનાસ
81. સરદાર સરોવર બંધની મહત્તમ ઊંચાઈ ભારતના વડાપ્રધાન દ્વારા કયા વર્ષમાં નક્કી કરવામાં આવી હતી ? ફેબ્રુઆરી 1999
82. ગરીબ સમૃદ્ધિ યોજના સરકારના કયા મંત્રાલય સાથે જોડાયેલ છે ?
83. બાંગ્લાદેશમાં ગંગા નદીની મુખ્ય શાખા કયા નામે ઓળખાય છે ? પદ્મા
84. ભારત સરકારની અટલ ભુજલ યોજનાથી કેટલી ગ્રામ પંચાયતોને લાભ મળવાપાત્ર છે ? 8350
85. કુલહ નહેર કયા રાજ્યમાં આવેલી છે ? હિમાચલ પ્રદેશ
86. રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?
87. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કઈ સવલત પૂરી પાડવામાં આવે છે ?
88. સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અન્વયે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પંચાયતોને સફાઈ કર અને તેની ગુણવત્તાના ધોરણે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ?
89. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષપાત, વેરઝેર, કાવાદાવા, વૈમનસ્ય ઊભાં ન થાય તેવી ભાવનાને ઉજાગર કરતી યોજના કઈ છે ?
90. બંધારણની કઈ કલમ પંચાયત સાથે સંબંધિત છે ? 243(B)
91. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ પાવન ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે? 2 લાખ
92. કોવિડ -19 સમયગાળામાં ગરીબ લોકોને આવશ્યક પુરવઠો ખરીદવા અને આવશ્યક જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે એ માટે કઈ યોજના કાર્યરત છે ? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના
93. રેલ બંધુ શું છે ?
94. ભારતની પ્રથમ પરિવહન સંસ્થા - નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ (NRTI) ક્યાં સ્થિત છે ? વડોદરા
95. ભારતનું પ્રથમ સમર્પિત કેમિકલ પોર્ટ ટર્મિનલ કયા સ્થળે આવેલું છે ? દહેજ
96. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ? 4
97. પિંગલેશ્વર બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? કચ્છ
98. ગુજરાતના કયા શહેરમાં પુરાતત્ત્વ સંગ્રહાલય બનાવવામાં આવશે ? લોથલ
99. 2013-14માં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કયા અભિયાન હેઠળ લોખંડ એકત્ર કરવામા આવ્યુ હતું? લોહા અભિયાન
100. મહાત્મામંદિર બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ? 215 કરોડ
101. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ દ્વારા કેટલું અંતર કાપવામાં આવશે ? 508.17 કિમી
103. ભારતનો સૌથી લાંબો સુવર્ણ ચતુર્ભુજ હાઇવે કયો છે ? ચેન્નઈ - કોલક્ત્તા
104. ભારતના મુખ્ય સંમેલન કેન્દ્ર મહાત્મ મંદિરનું ઉદઘાટન ક્યારે થયું હતું ? 2011
105. સ્વચ્છતા ઉદયમ યોજનાનો પ્રારંભ ક્યારે થયો છે ? 2 ઓક્ટોબર 2014
106. લિંગ પૂર્વગ્રહને નિયંત્રિત કરવાના સંદર્ભમાં BBBP યોજનાનું પૂરું નામ શું છે ? બેટી બચાવો બેટી પઢાવો
107. કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ SHRESHTA યોજનાના લાભો મેળવવા માટે પાત્ર છે ?
108. ભારતના યુવાન છોકરાઓ અને છોકરીઓમાં નવીનતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? પઢે ભારત
109. મિશન સાગર યોજનાના મિશન - ૨ હેઠળ ભારત તરફથી કોવિડ રાહત સહાય મેળવનારા કયા દેશો હતા ? માલદીવ, મોરિશિયસ, મડાગાસ્કર, કોમોરોસ
110. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે કઈ યોજના નાણાકીય સહાય પૂરી પાડે છે ?
111. આદિવાસી મહિલા સશક્તિકરણનો લાભ લેવા માટે શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
112. ISSEL યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીની મહત્તમ કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ? 4.50 લાખ
113. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ? ડો. આંબેડકર ફોરેન સ્ટડી સ્કિમ
114. ડૉક્ટર પી.જી.સોલંકી, ડૉક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજના' હેઠળ અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને કેટલી સહાય આપવામાં આવે છે ?
115. એજ્યુકેશન આસિસ્ટન્ટ ફોર એન.ટી.ડી.એન.ટી સ્ટુડન્ટ સ્ટડીઈંગ ઇન સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ? જૂલાઈથી ઑગસ્ટ
116. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજનાના અમલીકરણ માટે કઈ કચેરી કાર્યરત છે ?
117. હાયર એજ્યુકેશન સ્કીમનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
118. ફેલોશિપ સ્કીમ, ગુજરાત હેઠળ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના વિદ્યાર્થીને દર મહિને કેટલી રકમ મળવાપાત્ર છે ? Rs. 5000
119. આંબેડકર ચેર યોજના શિક્ષણના કયા ક્ષેત્ર માટે કાર્યરત છે ?
120. ગુજરાતમાં'અભયમ્ યોજના હેઠળ કેટલી રેસ્ક્યુ વાન કાર્યરત છે ? 45
121. પછાત તાલુકાની મહિલાઓને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની યોજનાઓથી વાકેફ કરવા માટે સરકારશ્રી દ્વારા શું યોજવામા આવે છે ?
122. ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવવા માટે રાજ્ય સરકારે કઈ યોજના શરૂ કરી છે ?
123. સાત ફેરા સમૂહલગ્ન' અંતર્ગત યુગલ દીઠ કેટલા રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે ? Rs. 10,000
124. જનની સુરક્ષા યોજનાનો લાભ કોના દ્વારા પહોંચાડવામાં આવે છે ?
125. કસ્તુરબા પોષણ સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી સમયે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?
0 Comments