Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 15-07-2022 (1st Week Answers)


1. કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે ? mKISAN

2. પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલા ટકા ભંડોળ આપવામાં આવે છે ? 100%

3. સરદાર સરોવર ડેમ પાયાથી કેટલો ઊંચો છે ? 163 મીટર 

4. ગુજરાત રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા ગ્રામીણ મહિલાઓ માટે કેટલા દિવસના તાલીમ વર્ગો યોજાય છે ?  7 દિવસ 

5. કઈ યોજના ગુજરાત રાજ્યમાં માછીમારોને માછીમારીની જાળ, સાયકલ, ઇન્સ્યુલેટેડ બોક્સ અને તોલના ત્રાજવાની ખરીદી પર સહાય પૂરી પાડે છે ? Marine Fisheries Schemes

6. મત્સ્યપાલન સહાય યોજનામાં કઈ બોટનો સમાવેશ થાય છે? 32' થી ઓછી લંબાઈ ધરાવતી બોટો 

7. ભારત સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના કયા લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી ? ઘટતા જતા બાળ લિંગ ગુણોત્તર (CSR), મહિલા સશક્તિકરણ, લિંગ અસમાનતા દૂર કરવા માટે છોકરીના રક્ષણ માટેના મુદ્દાઓને સંબોધવા

8. સ્ટાર્ટ-અપના સંદર્ભમાં SISFSનું પૂરું નામ શું છે ? Startup India Seed Fund Scheme

9. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા ઉમેદવારોને GUEEDC કેટલી શૈક્ષણિક લોન આપે છે ? 15 લાખ 

10. નિપુણ ભારત મિશનની શરૂઆત ભારત સરકારના કયા વિભાગ દ્વારા કરવામાં આવી છે ? શિક્ષણ મંત્રાલય 

11. શિક્ષણકાર્ય યોગ્ય રીતે થાય તે માટે શિક્ષકોની અછતને પહોંચી વળવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

12. MyGov દ્વારા આયોજિત ‘સબ કા વિકાસ મહાક્વિઝ’ની થીમ કઈ છે ? આત્મનિર્ભર ભારત 

13. કન્યાઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે કઈ યોજના સફળ નીવડી છે ? સુકન્યા સમૃદ્ધિ યોજના 

14. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજનાનો ઉદ્દેશ શો છે? તમામ ગામોમાં વીજળીકરણ પૂરું પાડવું. ખેડૂતોને પૂરતી વીજળી અને અન્ય ગ્રાહકોને નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ફીડરનું વિભાજન.

15. કઈ યોજનાને 'સહજ બિજલી હર ઘર યોજના' તરીકે પણ ઓળખવામાં આવે છે? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના 

16. કઈ યોજના અંતર્ગત ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સના ઉપયોગ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પોતાની આવક બમણી કરશે ? સુર્યશક્તિ કિસાન યોજના 

17. રાજ્યમાં વીજવિતરણ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતાં અને ઘરઆંગણે ઉત્પાદિત થતાં ઉપકરણોનાં પરીક્ષણ માટે કઈ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે ? Central Power Research Institute

18. ગુજરાતે વર્ષ 2017માં એલઇડી બલ્બના વિતરણમાં કયું સ્થાન મેળવ્યું ? પ્રથમ 

19. રાષ્ટ્રીય સૌર મિશન, ભારત સરકારે 2022 સુધીમાં દેશમાં સૌર ઉર્જા દ્વારા કેટલા મેગાવોટ પાવર જનરેશનનો લક્ષ્‍યાંક નિર્ધારિત કર્યો છે ? 1,00,000 MV

20. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી ? 2014

21. કઈ યોજના હેઠળ કોઈ પણ સંસ્થા 15 દિવસથી ઓછા સમય માટે પણ ગુજરાત સ્ટેટ ફિનાસિયલ સર્વિસ લિમિટેડ (GSFS)માં ભંડોળ મૂકી શકે છે ? Liquid Deposit Scheme

22. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનાનો લાભ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ ? 10 પાસ 

23. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત પીએચ.ડી. કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય રૂ. 25000/ થી વધારીને કેટલી કરવામાં આવી છે ? 30,000 રૂપિયા 

24. કઈ વીમા યોજનામાં દુર્ઘટના પ્રેરિત સ્થાયી વિકલાંગતા પણ સમાવિષ્ટ છે ? HDFC Ergo Plan

25. અટલ પેન્શન યોજનાના લાભાર્થીના મૃત્યુ બાદ, જો જીવનસાથી પણ હયાત ના હોય તો કોને પેન્શન કોપ્સની રકમ મળવાપાત્ર છે ? નોમિનીને ચોક્કસ પેન્શન સ્લેબ માટે પૂર્વવ્યાખ્યાયિત કોર્પસ રકમ મળશે.

26. અન્ન બ્રહ્મ યોજના હેઠળ પ્રતિમાસ કેટલાં કિલોગ્રામ અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે ?  5 કિગ્રા 

27. કઈ યોજનાનો હેતુ દેશના વારસાની જાળવણી અને હેરિટેજ શહેરોનો આર્થિક વિકાસ કરવાનો છે? HRIDAY

28. ધ્રાંગ મેળો કોના માનમાં ઉજવવામાં આવે છે ? સંત મેકરણદાદા 

29. જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના આધુનિકરણ અન્વયે નીચેનમાંથી શેનો અમલ કરવામાં આવ્યો છે ?

30. ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કોણે આપ્યું હતું ? મહાત્મા ગાંધી 

31. ભારતીય લેખકો દ્વારા દર વર્ષે પર્યાવરણ અને વન્યજીવન, જળસંસાધન અને સંરક્ષણ તથા તેના સંબંધિત વિષયો પર મૂળ હિન્દીમાં રચાયેલ કૃતિઓને કયો એવોર્ડ આપવામાં આવે છે ? મેદિની પુરસ્કાર 

32. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી મહત્તમ કેટલા રોપાઓ વેચાણ કરવામાં આવે છે ? 400 

33. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ? The Asiatic Lion Reintroduction Project

34. વિકેન્દ્રીત પ્રજા નર્સરી યોજનાનો લાભ લેવા ઇચ્છુક વ્યક્તિઓ અને શાળાઓએ નિયત નમૂના સાથે કયા ઉતારા આપવા પડે છે ?

35. પર્યાવરણ વાવેતર યોજનાનો લાભ લેવા ઇચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના કેટલા વર્ષ અગાઉ 30 જૂન સુધીમાં અરજી આપવાની રહે છે ?

36. કયા ‘વન’નું આયોજન કલ્પવૃક્ષ યંત્રની લાક્ષણિક ડિઝાઇનમાં કરવામાં આવ્યું છે ?

37. 31 માર્ચ, 2021 મુજબ ગુજરાતનો વનવિસ્તાર 21,876.45 ચોરસ કિ.મી. છે તો તે રાજ્યના ભૌગોલિક વિસ્તારના કેટલા ટકાને આવરી લે છે ? 11.03%

38. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના આદિજંતુ (પ્રોટોઝોન્સ) જોવા મળે છે ? 4

39. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સરીસૃપ જોવા મળે છે ? 107

40. ઉધઇની વસાહતને કયા નામે ઓળખવામાં આવે છે ? ઊધઈનું ઝૂંડ.

41. વન્યપ્રાણી ક્રૂરતા નિવારણ કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો ? 26 ડિસેમ્બર 1960 

42. ક્લાયમેટ ચેન્જ વિભાગનો ઉદ્દેશ શો છે ? સરકારમાં મુખ્ય ક્ષમતાઓનું નિર્માણ કરવું અને વિવિધ સરકારી વિભાગોની ક્ષમતા નિર્માણની સુવિધા તેમના આયોજનમાં આબોહવા પરિવર્તનના પરિપ્રેક્ષ્યોને એકીકૃત કરવા માટે

43. ATVTનું પૂરું નામ શું છે ? આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો 

44. પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે ? ગુજરાત 

45. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ બૌદ્ધ સર્કિટ હેઠળ કયા જિલ્લોઓને આવરી લેવામાં આવ્યા છે? બિહારમાં ગયા-બોધગયા, રાજગીર-નાલંદા તેમજ ઉત્તર પ્રદેશમાં સારનાથ-વારાણસી

46. ફોરેન્સિક સાયન્સનું ક્ષેત્ર કોના તાબા હેઠળ આવે છે ? ગૃહ મંત્રાલય 

47. એન.ડી.પી.એસ.નું પૂરું નામ શું છે ? Narcotic Drugs and Psychotropic Substances 

48. કઈ યોજના હેઠળ 5 વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા કેદીઓને સહાય પૂરી પાડવામાં આવેલ છે ?

49. JSY (જનની સુરક્ષા યોજના)'નો હેતુ શો છે ? ગરીબ સગર્ભા સ્ત્રીઓમાં સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતા અને નવજાત મૃત્યુદરમાં ઘટાડો

50. દર વર્ષે હજાર લોકોના મૃત્યુની સંખ્યાને શું કહેવામાં આવે છે ? ક્રૂડ મૃત્યુ દર

51. ઇ-રક્તકોશ પોર્ટલમાં નીચેનામાંથી કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે ?

52. મમતા તરુણી યોજના' અંતર્ગત લોહતત્ત્વની ગોળી ક્યારે આપવામાં આવે છે ?

53. કઈ સંસ્થા રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમને ટેકો આપે છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 

54. માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? જનની સુરક્ષા યોજના 

55. ગુજરાતમાં 'પોષણ સુધા યોજના'થી કોને લાભ થશે ? ગુજરાતના તમામ આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારો

56. આશા વર્કર નીચેનામાંથી કયા કાર્ય સાથે જોડાયેલ છે ? 

57. ઔદ્યોગિક મજૂરોને સારી જીવનશૈલી પૂરી પાડવા ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ કયા પ્રકારના બાંધકામ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે ?

58. પીએમ ગતિશક્તિ એ આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે પરિવર્તનકારી અભિગમ છે. નીચેના પૈકી શું એ અભિગમને પરિપૂર્ણ કરવામાં મદદ કરશે ?

59. નેશનલ કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા કઈ યોજનાનો હેતુ ભારતની ગ્રામીણ વસ્તીને તાલીમ આપીને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે ? સહકાર પ્રજ્ઞા 

60. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ? દેશમાં ગ્રામોદ્યોગના વિકાસ માટે 'અગરબત્તી'નું ઉત્પાદન વધારવા માટે

61. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB) ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે ?

62. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ? રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવો

63. ગુજરાતમાં મોબાઇલ મેડિકલ વાન યોજના અંતર્ગત હાલમાં કેટલી મેડિકલ વાન કાર્યરત છે ? 16 

64. જે સંસ્થા કે પેઢીમાં 40 કે તેથી વધુ કામદારો છે તેમના માટે ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત કેટલા ટકા જગ્યા અનામત રાખવામાં આવે છે ? 2.5% થી 10%

65. ગુજરાત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત કેટલા યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે ? 50,000 

66. ગુજરાત સરકાર દ્વારા 'શ્રમયોગી કલ્યાણ મેળો-2014'માં કઇ હેલ્પલાઈન સુવિધા શરૂ કરવામાં આવી હતી ?

67. ગુજરાત સરકાર દ્વારા 'શ્રમયોગી કલ્યાણ મેળો-2014' માં સ્માર્ટ કાર્ડ યોજના હેઠળ કોને ફાયદો થયો હતો ? અસંગઠિત કામદારો

68. ભારત સરકારની 'ટ્રેડર્સ અને સેલ્ફ એમ્પ્લોઇડ પર્સન યોજના' માટે રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક કેટલું ટર્નઓવર હોવું જોઈએ ? 1.50 કરોડ 

69. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી ? અનસૂયાબેન સારાભાઈ 

70. રાજ્ય વિધાન પરિષદના સભ્યોની સંખ્યા શેના પર નિર્ભર છે ? રાજ્યના રાજ્યપાલ દ્વારા નામાંકિત કરવામાં આવે છે અથવા પરોક્ષ રીતે ચૂંટાય છે

71. સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ અંતરાલ કેટલો હોઈ શકે ? 6 મહિના 

72. બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોની પાસે છે ? લોકસભાના સ્પીકર 

73. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? ગણેશ વાસુદેવ માળવંકર 

74. રાજ્યના રાજ્યપાલની કાર્યવાહી કોને જવાબદાર છે ? રાષ્ટ્રપતિ 

75. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક વર્ષમાં વધુમાં વધુ કેટલી રકમ જમા કરાવી શકાય છે ? 1.50 લાખ 

76. સિટી સર્વે શેના માટે છે ? સરકારી દબાણની સમીક્ષા કરવી અને જાહેર જગ્યાની સુરક્ષા કરવી

77. નીચેનામાંથી કઈ સિસ્ટમ લેન્ડ રેકોર્ડ મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે ?

78. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? 15 

79. કઈ યોજના હેઠળ ગુજરાત સરકારે રાજકોટ શહેર માટે ન્યારી ડેમમાં 200 MCFT પાણી પુરવઠાને મંજૂરી આપી છે ? સૌની યોજના 

80. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આરંભ ક્યારથી થયો ? 2015 

81. JJMનું પૂરું નામ શું છે ? જલ જીવન મિશન 

82. નેશનલ હાઇડ્રોલોજી પ્રૉજેક્ટ (NHP) ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 2016 

83. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનમાં રાજ્ય સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવે છે ? 

84. ગુજરાતના કેટલા તાલુકાઓમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવામા આવે છે ? 79 

85. શહેરી ઘરવિહોણા લોકોને કાયમી ૨૪ કલાક મૂળભૂત સુવિધાઓ જેવી કે પાણી, ગટર અને સલામતી કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ? રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન

86. જલશક્તિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કઈ નદીને દેશની સૌથી સ્વચ્છ નદી જાહેર કરવામાં આવી છે ? ઉમંગોટ નદી, મેઘાલય 

87. સરદાર સરોવર નર્મદા કેનાલ દ્વારા પીવાના પાણીની સુવિધા રાજ્યના કેટલા જિલ્લાઓમાં પૂરી પાડવાનું આયોજન છે ? 15 

88. ગ્રામીણ લોકોને 'પાકાં ઘર' કઈ યોજના હેઠળ પૂરાં પાડવામાં આવે છે ? પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ  

89. ગ્રામ પંચાયતના સરપંચને કોણ ચૂંટશે ? ગ્રામસભાના સભ્યો 

90. ગુજરાતમાં ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં હકારાત્મક સુધાર સાથે તેમનું આર્થિક સશક્તિકરણ કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ? જવાહર રોજગાર યોજના 

91. ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી 'સામાન્ય સમરસ ગ્રામ પંચાયત'ને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ? 3,75,000 રૂપિયા 

92. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં અનુસૂચિત જાતિના કેટલા ટકાને અગ્રીમતા આપવામાં આવે છે ? 50%

93. ગુજરાતના બંદરો ભારતના કેટલા ટકા મેરી ટાઈમ કાર્ગોનું સંચાલન કરે છે ? 39.8% 

94. પ્રથમ તેજસ એક્સપ્રેસ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસથી કયા શહેર વચ્ચે ચલાવવામાં આવી હતી ? કરમાલી, ગોવા

95. આમાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલો છે ?

96. ભારતમાં હાઈ સ્પીડ રેલ કોરિડોરના ધિરાણ, બાંધકામ, જાળવણી અને સંચાલન માટે કઈ કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે ? National High-Speed Rail Corporation Limited

97. સોમનાથ 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બોલિવૂડના કયા અભિનેતાનો અવાજ સાંભળવા મળે છે? અમિતાભ બચ્ચન 

98. અમદાવાદ હેરિટેજ વૉક વિશે બુકિંગ અને માહિતી મેળવવા માટે સત્તાવાર સાઇટ કઈ છે ? heritagewalkahmedabad.com

99. ઇકો ટુરિઝમને શેને સંલગ્ન ગણવામાં આવે છે ? પ્રાકૃતિક વિસ્તારોમાં જવાબદાર પ્રવાસ કે જે પર્યાવરણનું જતન કરે છે, સ્થાનિક લોકોની સુખાકારીને જાળવી રાખે છે અને અર્થઘટન અને શિક્ષણનો સમાવેશ કરે છે

100. FASTagની માન્યતા અવધિ કેટલી છે ? 5 વર્ષ 

101. વાહન અકસ્માત સહાય યોજનામાં કયા પ્રકારની સારવાર આવરી લેવામાં આવતી નથી ?

102. ગામડાંઓના સર્વાંગી વિકાસ અને રસ્તાઓને મજબૂત કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 

103. સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતનું ખાતમુહૂર્ત કયા ગામમાં કરવામાં આવ્યું છે ? કુંધેલા, વડોદરા 

104. સેતુ ભારતમ્ પ્રૉજેક્ટ ક્યારે શરૂ થયો ? 4 માર્ચ 2016 

105. ગુજરાત સરકારની સેનિટરી માર્ટ યોજનાની વયમર્યાદા કેટલી છે ? 17 થી 50 વર્ષ 

106. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ? 31,000 રૂપિયા 

107. SACRED પોર્ટલની મુખ્ય લાક્ષણિકતા કઈ છે ? આ પોર્ટલ વરિષ્ઠ નાગરિકોને નિવૃત્તિ પછી તેમની સ્વ-પ્રવૃત્તિ અને નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવાની તક પૂરી પાડે છે

108. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ક્યાં ખોલી શકાય છે ? કોઈપણ અધિકૃત બેંક શાખા અથવા પોસ્ટ ઓફિસ શાખા

109. બાળકો માટે પીએમ કેર સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી ? 29 મે 2021 

110. ટેલેન્ટ સ્કૂલ વાઉચર યોજના હેઠળ પૂર્ણ સબસિડીનો લાભ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ? 2 થી 3 લાખ 

111. આદિવાસી શિક્ષા ઋણ યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી હોવી જોઈએ ? 98,000 રૂપિયા 

112. ISSELનું પૂરું નામ જણાવો.

113. અનુસૂચિત જાતિના અરજદારોને સ્વજનનાં મરણ સમયે કફન કઈ સહાય યોજના હેઠળ આપવામાં આવે છે ?

114. રાજ્યકક્ષાએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં અનુસૂચિત જાતિના પ્રથમ એકથી ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને સરકારશ્રીની કઇ યોજના હેઠળ ઇનામ આપવામાં આવે છે ? ગુજરાત પ્રાઇઝ સ્કીમ 

115. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ? 2011 

116. એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના હેઠળ કેટલા આદિવાસી જિલ્લાઓને પાણી પૂરૂં પાડવામાં આવે છે ? 174 ગામ

117. બાવકા સબ સ્ટેશન કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ? ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ

118. ટોકિયો ઓલિમ્પિક - 2021માં અંકિતા રૈનાએ કઈ રમતનું પ્રતિનિધિત્વ કર્યું ? ટેનિસ 

119. ગાંધી જયંતી'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 2 ઓક્ટોબર 

120. ગુજરાત રાજ્યમાં કુલ કેટલાં ‘સ્વધાર ગૃહ’ કાર્યરત છે ? 07 

121. માતા યશોદા ગૌરવનિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે વીમા કવચની આવકમર્યાદા કેટલી નિશ્ચિત કરવામાં આવી છે ? નથી 

122. રાજ્ય શિષ્યવૃત્તિ યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ? શિક્ષણ મંત્રાલય 

123. કઈ યોજના અંતર્ગત શાળાએ ન જતી કુંવારી કિશોરીઓને પોષણ અંગે જાણકારી આપવામાં આવે છે ?

124. મમતાઘર યોજના અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ? 3 થી 6 લાખ 

125. બળાત્કારનો ભોગ બનેલી મહિલાને (ખાસ કિસ્સાઓને બાદ કરતા) મહત્તમ કેટલી રકમની આર્થિક સહાય આપવામાં આવે છે ? 2 લાખ 

Post a Comment

0 Comments

Ad Code