Ad Code

Ticker

6/recent/ticker-posts

English - Vocabulary-1 : Daily use vocabulary words with Gujarati meaning

English Vocabulary | Vocabulary | English to Gujarati | English to Gujarati Translation | English Vocabulary in Gujarati | Vocab in Gujarati | English Vocab | English vocabulary words | English vocabulary with Gujarati meaning

Name of the Months | Name of the Fruits | Name of the Vegetables | Name of the Flowers | Name of the Planets | 


Name of the Months

Sr. No. Vocabulary Meaning in Gujarati
1 January જાન્યુઆરી
2 February ફેબ્રુઆરી
3 March માર્ચ
4 April એપ્રિલ
5 May મે
6 June જૂન
7 July જુલાઇ
8 August ઑગસ્ટ
9 September સપ્ટેમ્બર
10 October ઓકટોબર
11 November નવેમ્બર
12 December ડિસેમ્બર

Name of the Fruits

Sr. No. Vocabulary Meaning in Gujarati
1 apple સફરજન
2 banana કેળું
3 grapes દ્રાક્ષ
4 raisin સૂકી દ્રાક્ષ
5 mango કેરી
6 orange નારંગી
7 citrus શંતરું
8 sweetlime મોસંબી
9 sugar-cane શેરડી
10 watermelon તડબૂચ
11 coconut નાળિયેર
12 dry-coconut ટોપરું
13 guava જામફળ
14 date ખજૂર
15 dry-date ખારેક
16 jack-fruit ફસણ
17 muskmelon શક્કર ટેટી
18 pistachios પિસ્તા
19 pomegranate દાડમ
20 walnut અખરોટ
21 fig અંજીર
22 grewia ફાલસા
23 wood-apple કોઠું
24 custard-apple સીતાફળ
25 pine-apple અનાનસ
26 apricot જરદાળું
27 cashewnut કાજુ
28 papaya પપૈયા
29 berry બોર
30 raspberry રાઝબરી
31 strawberry સ્ટ્રોબેરી
32 almond બદામ
33 cherry ચેરી
34 plum આલું
35 hogplum, gooseberry આમળું
36 pear જમરૂખ
37 waterchestnut શિંગોડા
38 sapodilla ચીકુ

Name of the Vegetables

Sr. No. Vocabulary Meaning in Gujarati
1 brinjal રીંગણ
2 cabbage કોબી
3 carrot ગાજર
4 cauliflower ફૂલાવર
5 cucumber કાકડી
6 potato બટાકા
7 sweet potato શક્કરિયા
8 tomato ટામેટા
9 bottle gourd દૂધી
10 lady's finger ભીંડા
11 bitter gourd કારેલા
12 yam રતાળું
13 elephant yam સૂરણ
14 elephant ear અળવીના પાન
15 capsicum શિમલા મરચાં
16 chilli મરચું
17 ginger આદુ
18 groundnut મગફળી
19 loofah ગલકું
20 amaranth leaves તાંદળજા
21 cluster bean ગવાર
22 onion ડુંગળી
23 lemon લીંબુ
24 mint ફુદીનો
25 radish મૂળો
26 garlic લસણ
27 bean pods પાપડી
28 green turmeric લીલી હળદર
29 coriander ધાણા
30 coriander leaves કોથમીર
31 bean વાલોળ
32 beetroot બીટ
33 corn મકાઈ
34 dill સુવાદાણા
35 green grams લીલા ચણા, પોપટા
36 green peas લીલા વટાણા
37 green beans ચોળી
38 pumpkin કોળું
39 tinda ટીંટોડા
40 smooth gourd ગલકાં
41 serpent gourd પરવળ
42 spinach પાલક

Name of the Flowers

Sr. No. Vocabulary Meaning in Gujarati
1 bouquet ફૂલોનો ગુલદસ્તો
2 chaplet ગજરો
3 daisy મોગરો
4 evergreen બારમાસી
5 garland હાર
6 jesmine ચમેલી
7 jasmin જૂઈ
8 lotus કમળ
9 myrtle મેંદી
10 nosegay ફૂલતોરો
11 pink-rose કરેણ
12 sunflower સૂર્યમુખી
13 marigold ગલગોટો
14 rose ગુલાબ
15 night queen રાતરાણી
16 shoe flower જાસૂદ
17 plumeria ચંપો
18 pandanus કેવડો
19 camomile સેવંતી
20 shameplant લજામણી
21 briar જંગલી ગુલાબ
22 belladonna ધતૂરાનું ફૂલ
23 daffodil પીળા ફૂલ
24 butea monosperma કેસૂડો

Name of the Planets

Sr. No. Vocabulary Meaning in Gujarati
1 mars મંગળ
2 mercury બુધ
3 jupiter ગુરુ
4 venus શુક્ર
5 saturn શનિ
6 uranus યુરેનસ
7 earth પૃથ્વી
8 neptune નેપ્ચ્યુન
9 pluto પ્લુટો
10 moon ચંદ્ર

Post a Comment

0 Comments

Ad Code