Ad Code

Ticker

6/recent/ticker-posts

ભુપેન્દ્ર પટેલ સરકાર 2.0 - મંત્રીઓને ફાળવવામાં આવેલ ખાતાઓની સંપુર્ણ માહિતિ

Bhupendra Patel Government 2.0 - Complete details of accounts allotted to Ministers

આજે ગુજરાતના ગાંધીનગરમાં નવી રચાયેલ સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી.

કયા મંત્રીઓને કયું ખાતું ફાળવવામાં આવ્યું તેની સંપુર્ણ માહિતિ જુવો.

મંત્રીનું નામ વિધાનસભા ક્ષેત્ર ખાતું
ભુપેન્દ્રભાઇ પટેલ (મુખ્યમંત્રી) ઘાટલોડિયા સામાન્ય વહિવટ, વહિવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરીવિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી
કેબિનેટ મંત્રી
કનુભાઈ દેસાઈ પારડી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
ઋષિકેશ પટેલ વીસનગર આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતો
રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
બળવંતસિંહ રાજપુત સિધ્ધપુર લઘુ અને મધ્ય ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
કુંવરજી બાવળિયા જસદણ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
મૂળુભાઈ બેરા ખંભાળિયા પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્ય સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
ડો. કુબેર ડીંડોર સંતરામપુર આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
રાજ્યકક્ષાના મંત્રી
હર્ષ સંઘવી મજૂરા રમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ(રાજ્ય કક્ષા)
જગદીશ પંચાલ નિકોલ સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લધુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય કક્ષા)
પુરુષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય મત્સ્યોદ્યોગ અને પશુપાલન
બચુ ખાબડ દેવગઢબારિયા પંચાયત અને કૃષિ
મુકેશ જે. પટેલ મહેસાણા વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
પ્રફુલ્લ પાનસેરીયા કામરેજ સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
ભીખુસિંહ પરમાર મોડાસા અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
કુંવરજી હળપતિ માંડવી આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

Post a Comment

0 Comments

Ad Code