Ad Code

Ticker

6/recent/ticker-posts

List of Dairies in Gujarat | ગુજરાતની મહત્વની ડેરીઓ

આ આર્ટિકલમાં ગુજરાતમાં આવેલી અગત્યની ડેરીઓના નામ, તેમના સ્થાન, તેમની સ્થાપના કોણે અને ક્યારે કરી તેની સંપુર્ણ માહિતિ આપવામાં આવી છે. જે આવનારી કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી બનશે.

1. દૂધ સાગર ડેરી

  • સ્થાપના : 1963

  • સ્થાપક : શ્રી માનસિંહભાઈ પટેલ 

  • મુખ્યાલય : મહેસાણા 

  • ચેરમેન : શ્રી અશોકકુમાર ચૌધરી 

  • મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

2. બનાસ ડેરી 

  • સ્થાપના : 1969

  • સ્થાપક : શ્રી ગલબાભાઈ પટેલ 

  • મુખ્યાલય : પાલનપુર 

  • ચેરમેન : શ્રી શંકરભાઈ ચૌધરી 

  • બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

3. સાબર ડેરી

  • સ્થાપના : 1964

  • સ્થાપક : શ્રી ભુરાભાઈ પટેલ 

  • મુખ્યાલય : હિંમતનગર 

  • ચેરમેન : શ્રી શામળભાઈ પટેલ 

  • સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

4. અમુલ ડેરી 

  • સ્થાપના : 1946

  • સ્થાપક : શ્રી ત્રિભુવનદાસ પટેલ 

  • મુખ્યાલય : આણંદ 

  • ચેરમેન : શ્રી રામસિંહ પરમાર 

  • ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

5. ગોપાલ ડેરી

  • સ્થાપના : 1956

  • સ્થાપક : UNICEF ની મદદથી સરકાર 

  • મુખ્યાલય : રાજકોટ 

  • ચેરમેન : શ્રી ગોરધનભાઇ ધામેલિયા 

  • રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

6. સુર સાગર ડેરી 

  • સ્થાપના : 1975

  • મુખ્યાલય : સુરેન્દ્રનગર 

  • ચેરમેન : શ્રી બાબાભાઈ ભરવાડ 

  • સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

7. સર્વોત્તમ ડેરી

  • મુખ્યાલય : ભાવનગર 

  • ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

8. મધર ડેરી 

  • મુખ્યાલય : ગાંધીનગર 

  • ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

9. અમર ડેરી

  • સ્થાપના : 2002

  • મુખ્યાલય : અમરેલી 

  • અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

10. ચલાલા ડેરી 

  • મુખ્યાલય : ધારી, અમરેલી 

  • અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

11. સુમુલ ડેરી 

  • સ્થાપના : 1951

  • મુખ્યાલય : સુરત 

  • ચેરમેર : શ્રી માનસિંહભાઈ પટેલ 

  • સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

12. વસુંધરા ડેરી 

  • સ્થાપના : 1978

  • મુખ્યાલય : નવસારી 

  • વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

13. આબાદ ડેરી

  • સ્થાપના : 2004

  • મુખ્યાલય : અમદાવાદ 

  • અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

14. ઉત્તમ ડેરી

  • સ્થાપના : 1991

  • મુખ્યાલય : ગોમતીપુર, અમદાવાદ 
  • અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

15. સોરઠ ડેરી

  • મુખ્યાલય : જુનાગઢ 
  • જુનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

16. હાલાર દુધ ધારા 

  • મુખ્યાલય : જામનગર 
  • જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

17. બરોડા ડેરી 

  • સ્થાપના : 1962

  • ચેરમેન : શ્રી દિનેશભાઈ પટેલ 

  • મુખ્યાલય : વડોદરા 
  • વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

18. પંચામૃત ડેરી

  • સ્થાપના : 1962

  • મુખ્યાલય : ગોધરા 

  • પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

19. સરહદ ડેરી

  • સ્થાપના : 2009

  • ચેરમેન : શ્રી વલમજી હુંબલ 

  • મુખ્યાલય : અંજાર, કચ્છ 

  • કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.

Post a Comment

0 Comments

Ad Code