Ad Code

Ticker

6/recent/ticker-posts

ગુજરાતના શહેરો, સ્થાપના વર્ષ અને તેમના સ્થાપકોની યાદી

List of cities in Gujarat, year of establishment and their founders

આ આર્ટિકલમાં ગુજરાતનાં શહેરોના નામ, તેના સ્થાપકો અને સ્થાપના વર્ષ વિશેની માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

શહેર અને તેના સ્થાપકો

ક્રમ શહેરનું નામ સ્થાપક સ્થાપના વર્ષ
1 ભરૂચ ભૃગુ ઋષિ ઇ.સ.પૂ. 500
2 દ્વારકા શ્રીકૃષ્ણ ઇ.સ. 574
3 પાટણ વનરાજ ચાવડા ઇ.સ. 746
4 ચાંપાનેર વનરાજ ચાવડા ઇ.સ. 747
5 આણંદ આણંદ ગિરિ ગોસાઈ 9મી સદીમાં
6 વિસનગર વિશળદેવ વાઘેલા ઇ.સ. 953
7 પાલિતાણા સિદ્ધયોગી નાગાર્જુન ઇ.સ. 1194
8 પાલનપુર પ્રહલાદ દેવ પરમાર ઇ.સ. 1218
9 સંતરામપુર રાજા સંત પરમાર ઇ.સ. 1256
10 ધોળકા લવણપ્રસાદ 13મી સદીમાં
11 મહેસાણા મેસોજી ચાવડા ઇ.સ. 1358
12 અમદાવાદ અહેમદ શાહ ઇ.સ. 1411
13 હિંમતનગર અહેમદ શાહ ઇ.સ. 1426
14 મહેમદાવાદ મહંંમદ બેગડો ઈ.સ. 1479
15 જામનગર જામ રાવળ ઇ.સ. 1540
16 ભુજ રાવ ખેંગારજી પ્રથમ ઈ.સ. 1605
17 રાજકોટ વિભોજી જાડેજા ઇ.સ. 1620
18 ગોંડલ કુંભાજી જાડેજા ઇ.સ. 1634
19 મોરબી કાયાજી જાડેજા ઇ.સ. 1698
20 છોટાઉદેપુર ઉદયસિંહ રાવળ ઇ.સ. 1743
21 ભાવનગર ભાવસિંહજી પ્રથમ ઇ.સ. 1743
22 ધરમપુર રાજા ધર્મદેવજી ઈ.સ. 1764

Post a Comment

0 Comments

Ad Code