આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.
વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો
· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
ભાગ લેવા માટેની લાયકાત
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 05-09-2022 (9th Week Answers)
https://ankitpatelgkmyway.blogspot.com/
College Level
Gujarat Gyan Guru Quiz 06 September Questions 01 to 25
College Level (Answers)
1. ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? 14 એપ્રિલ
2. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનનો ઉદ્દેશ્ય શું છે ? દરેક સગર્ભા સ્ત્રીને ગુણવત્તાયુક્ત ANC પ્રદાન કરવા
3. ભારતમાં ખેડૂતો દ્વારા તેમના પોતાના ખેતરમાં કઈ કૃષિશાળા ચલાવવામાં આવે છે ?
4. ફળ-શાકભાજીને તડકા -વરસાદથી બચાવવા તથા તેની જાળવણી માટે છૂટક વિક્રેતાઓને વિનામૂલ્યે કઈ યોજનાનો લાભ મળે છે ? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના
5. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ વર્ષ: ૨૦૧૭-૧૮થી દેશી ઓલાદના પશુઓના પશુપાલનની કામગીરી કરતી સંસ્થાઓને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ? કામધેનુ ઍવોર્ડ
6. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ? જૂનાગઢ
7. કૉલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની કેન્દ્રીયક્ષેત્રની યોજનાના લાભો મેળવવા માટેની પાત્રતા અંગેની આવકમર્યાદા કઈ છે ? 8 લાખ
8. ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને તેમના વર્ગને ધ્યાનમાં લીધા વિના મફત પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે ? સમગ્ર શિક્ષા
9. શ્રેયસ યોજનાનું નોડલ મંત્રાલય કોણ છે ? માનવ સંસાધન વિકાસ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય અને શ્રમ અને રોજગાર મંત્રાલય
10. ભારતમાં કેટલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટસ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) સંસ્થા આવેલી છે ? 07
11. 'વનબંધુ કલ્યાણ યોજના' અન્ય કયા નામે ઓળખાય છે ? મુખ્યમંત્રીનો દસ મુદ્દાનો કાર્યક્રમ
12. 'પ્રધાનમંત્રી કિસાન ઊર્જાસુરક્ષા અને ઉત્થાન મહા અભિયાન યોજના' હેઠળ રાજ્ય સરકારો દ્વારા કેટલી સબસિડી સહાય પૂરી પાડવામાં આવે છે ? 30 %
13. 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? 2016
14. અમદાવાદ સ્લમ ઇલેક્ટ્રિફિકેશન પ્રોગ્રામ હેઠળ AMC અને NGO દ્વારા વર્ષ 2008થી અત્યાર સુધીમાં કેટલા ઝૂંપડપટ્ટી પરિવારોને ઇલેક્ટ્રિસિટી ગ્રીડ સાથે જોડવામાં આવ્યા છે ? 2 લાખ
15. ફેમ ઇન્ડિયા પોલિસીના પ્રથમ તબક્કાનો સમયગાળો કયો છે ? 2 વર્ષ
16. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પોલિસી લાગુ કરવા માટે કંપનીનું ટર્નઓવર ઓછામાં ઓછી કેટલુ હોવું જોઈએ ? 1000 કરોડ
17. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-પ્રથમ વખત) થયેલ ગ્રામપંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
18. મહાન સંગીતકાર તાનસેનને માત આપનાર બૈજુ બાવરા ગુજરાતના કયા શહેરના વતની હતા ? ચાંપાનેર
19. પ્રાચીનકાળમાં ગુજરાતનો દક્ષિણ ભાગ કયા નામથી ઓળખાતો હતો ?
20. સૌથી પ્રાચીન આદ્ય ઉપનિષદોમાં કોની ગણના થાય છે ?
21. આચાર્ય મમ્મટે કયો ગ્રંથ લખ્યો છે ? કાવ્યપ્રકાશ
22. રવીન્દ્રનાથ ટાગોરે 'ક્ષુધિત પાષાણ' (Hunger Stone) કૃતિની રચના ક્યાં કરી હતી ? મોતી શાહી મહેલ શાહીબાગ, અમદાવાદ
23. જેમણે બ્રિટિશ સરકારના અન્યાય-અત્યાચાર સામે પોતાના જીવનનું બલિદાન આપ્યું તેવા ભીલી લોકોની યાદમાં કયું 'વન' રચવામાં આવ્યું છે ?
24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારનાં મત્સ્ય જોવા મળે છે ? 877
25. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે નીલગાય (Roz, Nilgai- Blue Bull)ની સંખ્યા કેટલી છે ? 1,19,546
Gujarat Gyan Guru Quiz 06 September Questions 26 to 50
College Level (Answers)
26. કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે ?
27. પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
28. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ કૃષ્ણ સર્કિટ હેઠળ ગુજરાતના કયાં સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે ? દ્વારકા
29. અમદાવાદની આઠ વર્ષની આર્યાના લખેલાં 'Seeds to Sow ' પુસ્તકનું વિમોચન કોના હસ્તે કરવામાં આવ્યું ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
30. કયા ભારતીય વૈજ્ઞાનિકે ભારતમાં ઘઉં અને ચોખાની વધુ ઊપજ આપતી જાતોની શોધ કરી હતી ? એમ.એસ. સ્વામીનાથન
31. બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?
32. વડાપ્રધાન દ્વારા સ્થળાંતર કામદારોને મદદ કરવા માટે ૨૦૨૦માં શરૂ કરવામાં આવેલી ગ્રામીણ જાહેર કાર્ય યોજનાનું નામ શું છે ? ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન
33. ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ઓવેરસ્પીડથી થતા અકસ્માતને રોકવા ગૃહવિભાગ દ્વારા શેની સુવિધા કરવામાં આવી છે ?
34. 'સુજલામ્ સુફલામ્', 'ઘરદીવડા', 'માતૃવંદના', 'વનબંધુ જ્યોતિગ્રામ', 'બેટી બચાવો', 'સાગરખેડુ' વગેરે યોજનાઓ કયા મુખ્યમંત્રીના સમયમાં અમલમાં આવી ?
35. શિવસમુદ્રમ્ ધોધ કયા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક
36. પીએમએસએમએ(PMSMA)નું પૂરું નામ જણાવો. પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન
37. 'પોષણ સુધા યોજના'થી કયો લાભ થશે ? આંગણવાડી કેન્દ્રોમાંથી ત્રણ વર્ષ માટે માસિક 2 કિલો ચણા, 1 કિલો પીળી તુવેર દાળ અને 1 કિલો ખાદ્ય તેલનો માસિક પુરવઠો મફત
38. SNCUનું પૂરું નામ શું છે ? special newborn care units
39. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડિરેક્ટર જનરલના ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા હતા ? આશા કાર્યકરો
40. 'આયુરક્ષા કીટ' અને 'બાલરક્ષા કીટ' શું છે ?
41. 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' કોણે શરૂ કરી હતી ? સુપર્નો સત્પથી
42. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) હેઠળ આકસ્મિક કારણોસર મૃત્યુ અથવા વિકલાંગતા માટે વીમા કવચનો લાભ મેળવવા માટે હેન્ડલૂમ વણકરો/કામદારો દ્વારા ચૂકવવાનું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે ? 12 રૂપિયા
43. કઈ યોજનાનો ઉદ્દેશ નવા સાહસોને પ્રોત્સાહન આપવા, હાલના MSMEsની ક્ષમતાનિર્માણ અને દેશમાં ઉદ્યોગસાહસિક સંસ્કૃતિને વિકસાવવાનો છે ? સાહસિકતા કૌશલ્ય વિકાસ કાર્યક્રમ
44. ગુજરાતમાં શિપ બ્રેકિંગ યાર્ડ કયા શહેરમાં છે? અલંગ
45. ભારત સરકારની PMAY-G યોજના હેઠળ, મેદાની વિસ્તાર માટે લાભાર્થીને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ? 1.20 લાખ
46. લશ્કરની ભરતીમાં ગુજરાતના યુવાનો જોડાઈ શકે તે માટે કેટલા દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે ? 30 દિવસ
47. યોગશિક્ષકનું મહેનતાણું શ્રમકલ્યાણ કાર્યાલય દ્વારા યોગ કેન્દ્રમાં કેટલા સમય સુધી ચૂકવવામાં આવશે ?
48. ભારત સરકારની JSS યોજના અંતર્ગત વાર્ષિક કેટલા લાભાર્થીઓને આવરી લેવામાં આવે છે ? 4 લાખ
49. વિઠ્ઠલભાઈ પટેલ ભવનનો શિલાન્યાસ કોણે કર્યો ? નીલમ સંજીવ રેડ્ડી
50. ભારતીય બંધારણની કઈ કલમ કાનૂની અને કાયદાકીય ઉપાયોનો અધિકાર પ્રદાન કરે છે ? અનુચ્છેદ 32
Gujarat Gyan Guru Quiz 06 September Questions 51 to 75
College Level (Answers)
51. 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 25 જાન્યુઆરી
52. વિદેશી વિનિમય વ્યવહારો કરવા માટે આરબીઆઈ દ્વારા કોને અધિકૃત કરવામાં આવ્યા છે ? અધિકૃત ડીલર
53. CGST માટે મહત્તમ દર કેટલો છે ? 14 %
54. ગુજરાત સરકાર દ્વારા 2013-14માં સૌરાષ્ટ્ર પ્રદેશમાં સિંચાઈનો લાભ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવેલી છે ? સૌની યોજના
55. ગુજરાતમાં ગામડાંઓમાં પાણીના સમાન વિતરણ માટે કઈ યોજના કાર્યરત છે ? હર ઘર જળ
56. પાણીના સંબંધમાં એલપીસીડીનો અર્થ શો છે ? litres per person (capita) per day
57. તાપી, કરજણ નદી જોડાણ પાઇપાલાઇન યોજના દ્વારા કોને લાભ થનાર છે ?
58. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે ? ઢેબર તળાવ
59. ધોળાવીરા ક્યા ટાપુમાં આવેલ છે ? ખદીર બેટ
60. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ઘરનું કદ કેટલા ચોરસ મીટર કરવામાં આવ્યું છે ? 160 ચોરસ મીટર
61. કઈ યોજના અંતર્ગત 2024 સુધીમાં ભારતના ગ્રામીણ વિસ્તારનાં ઘરોમાં નળજોડાણો દ્વારા પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે ? જલ જીવન મિશન
62. ગુજરાતના ગ્રામીણ વિસ્તારના અતિ ગરીબ ,જમીનવિહોણા અને ખેતમજૂર કુટુંબોને વીમા કવચ કઈ યોજના અંતર્ગત પૂરું પાડવામાં આવે છે ? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના
63. રાષ્ટ્રીય સ્તરે 4 માર્ચ, 2020ના રોજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના કયા તબક્કાનો આરંભ થયો ? 02
64. જમીનસંપાદન અને માળખાગત સુવિધા હેઠળ ગ્રામીણ આવાસ યોજના સંકુલમાં ઓછામાં ઓછા કેટલાં આવાસોનું આયોજન કરવામાં આવે છે ?
65. ગિરા ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? ડાંગ
66. ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના ફોર લેન પુલની લંબાઈ કેટલી છે ? 2.32 કિમી
67. પીએમ ગતિશક્તિ પ્રૉજેક્ટ હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પર કેટલાં મંત્રાલયોને એકસાથે જોડવામાં આવી રહ્યા છે ? 30
68. બ્રહ્મપુત્રા નદી પરનો બોગીબીલ પુલ કયા પ્રકારનો પુલ છે ? સંયુક્ત માર્ગ અને રેલ પુલ
69. સ્વદેશ દર્શન યોજના હેઠળ 2017-2018 સુધી વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેટલા પ્રૉજેક્ટ્સ રૂ 5638.87 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે ? 76
70. ખજૂરાહોના મંદિરો ક્યાં આવેલાં છે ? મધ્યપ્રદેશ
71. ગુજરાતમાં વાહન અકસ્માત સહાય યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી છે ? 2022
72. માતા અને શિશુનો મૃત્યુદર ઘટાડવાની યોજના કઈ છે ?
73. NSS/NCCના વિદ્યાર્થીઓ નાણાકીય સાક્ષરતા અભિયાન વિશેની જાગૃતિ કોનામાં ફેલાવે છે ?
74. પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM AASHA) યોજનાનો ઉદ્દેશ શો છે ? ખેડૂતો અને તેમની પેદાશોના વાજબી ભાવની ખાતરી કરવી
75. વંચિતોને સામાજિક ન્યાય મળે તે માટે જલ જીવન મિશનનો હેતુ શો છે ?
Gujarat Gyan Guru Quiz 06 September Questions 76 to 100
College Level (Answers)
76. કુમારો માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ? NTDNT શ્રેણીમાંથી માત્ર પુરૂષ ઉમેદવારો
77. ભારતના યુવાનોમાં શ્રેષ્ઠ પ્રતિભાને ઓળખવા માટે સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ પોર્ટલ ક્યા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું ? ઓગસ્ટ 2017
78. યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઈ છે ?
79. 'વિદ્યાસાધના યોજના'નો લાભ લેવા માટે શહેરી વિસ્તારમાં વસતા પરિવારની વાર્ષિક આવકની મર્યાદા કેટલા રૂપિયા છે ? 36,000 રૂપિયા
80. 'જનની સુરક્ષા યોજના' અંતર્ગત સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ગ્રામ વિસ્તારની મહિલાઓને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? 600 રૂપિયા
81. બીજા અને ત્રીજા માસની સગર્ભાવસ્થા ધરાવતી જોખમી સગર્ભા માતાઓની તપાસ તેમજ નિષ્ણાત તબીબી માર્ગદર્શન કઈ યોજના દ્વારા આપવામાં આવે છે ? પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન
82. 'મંગળસૂત્ર યોજના'નો લાભ લેવા માટે લગ્ન બાદ કેટલી સમયમર્યાદામાં અરજી કરવી પડે છે ?
83. ગુજરાત સરકારે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે દીવાદાંડીરૂપ કઈ યોજના અમલમાં મૂકેલી છે ? મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના
84. કચ્છ જિલ્લામાં નીચેનામાંથી કયું ધાર્મિક સ્થળ આવેલું છે ?
85. અલિયા બેટ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? ભરૂચ
86. જૈન ધર્મનું તીર્થરાજ સમેત શિખર ક્યા રાજયમાં આવેલું છે ? બિહાર
87. તેલુગુ અને સંસ્કૃત સાહિત્યમાં વિજયનગરના કયા શાસકનું મહત્ત્વનું પ્રદાન હતું ? કૃષ્ણદેવ રાય
88. 'એલિફન્ટ ફોલ્સ' કયા રાજ્યમાં આવેલો છે ? મેઘાલય
89. પ્રખ્યાત લખનૌ શહેર કઈ નદી પર આવેલું છે ? ગોમતી
90. ફિફા વર્લ્ડ કપ કેટલા વર્ષે યોજાય છે ? 04
91. વિશ્વનું સૌથી મોટું ફૂટબોલ સ્ટેડિયમ કયું છે ? રનગ્રાડો 1લી મે સ્ટેડિયમ
92. માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલું હોવું જોઈએ ? 98.6°F (37°C)
93. બાળકોને ટેટાનસ, હૂપિંગ કફ અને ડિપ્થેરિયા સામે રક્ષણ આપવા માટે આપવામાં આવતી સંયોજન રસીનું નામ નીચેનામાંથી કયું છે ? ડીટીએપી રસી
94. ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી ? 4 નવેમ્બર 2008
95. રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ? 35 વર્ષ
96. 'માનવીની ભવાઈ' નવલકથા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા સર્જક્ને મળેલ છે ? પન્નાલાલ પટેલ
97. અબરખનો સર્વાધિક ભંડાર ક્યાં આવેલો છે ?
98. આપણા શરીરના કયા ભાગમાં ખોરાક શોષાય છે ? નાનું આંતરડું
99. વોલ્ટ, એ શેનો એકમ છે ? ઇલેક્ટ્રિક સંભવિત
100. અબ્દુલ ગફાર ખાનને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1987
Gujarat Gyan Guru Quiz 06 September Questions 101 to 127
College Level (Answers)
101. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા અન્ય આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
102. 'રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ? 9 નવેમ્બર
103. 'વિશ્વ કવિતા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 21 માર્ચ
104. બ્લેક ફંગસનું ક્લિનિકલ નામ શું છે ? મ્યુકોર્માયકોસિસ
105. કઈ કંપનીએ જુલાઈ 2022માં 'સ્ટાર્ટ-અપ સ્કૂલ ઇન્ડિયા' શરૂ કરવાની જાહેરાત કરી છે ? ગુગલ
106. ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ 'કાફી' તરીકે પ્રસિદ્ધ થઈ છે ?
107. ચુનીલાલ મડિયાને રણજિતરામ સુવર્ણચંદ્રક ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો ? 1957
108. અરબિકા કઈ પાકની વિવિધતા છે ? કોફી
109. અગ્નિ-4 મિસાઇલની સ્ટ્રાઇક રેન્જ કેટલી છે ? 3500 થી 4000 કિમી
110. ગુજરાતી સાહિત્યના 'હાસ્યસમ્રાટ' તરીકે કોણ ઓળખાય છે ? જ્યોતીન્દ્ર દવે
111. 'હું માનવી માનવ થાઉં તો ઘણું' આ કયા કવિની પ્રસિદ્ધ પંક્તિ છે ? બાની આદમ
112. ખજૂરાહોના કયા મંદિરમાં રામ અને સીતાની છબી દર્શાવવામાં આવી છે ? પાર્શ્વનાથ મંદિર
113. સિંધુ સભ્યતાનું હડપ્પા નગર કઈ નદીના કિનારે વસેલું હતું ? રાવી નદી
114. કયા તહેવારને 'નવરોજ' તરીકે પણ ઓળખવામાં આવે છે? પારસી નવું વર્ષ
115. કયા શહેરને ' ભારતનું સુવર્ણનગર' કહેવામાં આવે છે ? જેસલમેર
116. મધ્યપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ આવેલું છે ? મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ
117. ભારતનાં 'કોકિલા' તરીકે કોણ ઓળખાય છે ? સરોજિની નાયડુ
118. ગુજરાતના કયા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ? સૌરાષ્ટ્ર, લખપત, ખેડા અને બનાસકાંઠામાં
119. શરીરના મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને શું કહેવાય છે ? કોષ
120. Excelમાં ફોર્મ્યુલા હંમેશા કયા ચિહ્નથી શરૂ થાય છે ? =
121. Junk e-mailનું બીજું નામ શું છે ? Email spam
122. બાર્ટન સંગ્રહાલય ગુજરાતમાં ક્યાં આવેલું છે ? ભાવનગર
123. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ,અમદાવાદના જૂના કેમ્પસના,આર્કિટેક્ટ કોણ હતા ?
124. પાણી જેમ ઉક્ળતું જાય તેમ તેના ઉષ્ણતામાનમાં કયો ફેરફાર થાય છે ? પ્રવાહીનું તાપમાન સ્થિર રહે છે
125. કયો પોલિમર ગરમ થવાથી અપરિવર્તનશીલ ઘન બની જાય છે ? પ્લાસ્ટિક
126. સ્વામી વિવેકાનંદના જન્મદિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? રાષ્ટ્રીય યુવા દિવસ
127. હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું ? આનર્તપુરા
https://ankitpatelgkmyway.blogspot.com/
School Level
Gujarat Gyan Guru Quiz 06 September Questions 01 to 25
School Level (Answers)
1. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર વીડિયોમાં દર્શાવેલ પીએમ મુદ્રા યોજનાનો એપ્રિલ 2022 સુધી કેટલા લોકોએ લાભ મેળવ્યો છે ?
2. ભારત સરકાર દ્વારા વીડિયોમાં દર્શાવેલ પીએમ મુદ્રા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
3. જમીનમાં બેક્ટેરિયા, જંતુઓ જેવી જીવાતો અને નીંદણને નિયંત્રિત કરવા માટે સૂર્યની શક્તિનો ઉપયોગ કરવાની પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ શું છે?
4. કાયદાના જતન અને પોલીસબળ માટે ખાસ કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
5. જ્યારે આપણે કુટુંબમાં સ્ત્રીને સશક્ત કરીએ છીએ, ત્યારે આપણે સમગ્ર પરિવારને સશક્ત બનાવીએ છીએ. જ્યારે આપણે સ્ત્રીના શિક્ષણમાં મદદ કરીએ છીએ, ત્યારે આપણે ખાતરી કરીએ છીએ કે આખું કુટુંબ શિક્ષિત છે - મહિલા શિક્ષણ માટેનું આ વિધાન/સૂત્ર કોણે ટાંક્યું છે ?
6. વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઈ સંસ્થા કાર્યરત છે ?
7. શાળાની શોધ કોણે કરી હતી અને તેને 'ફાધર ઓફ અમેરિકન સ્કૂલ' તરીકે પણ ઓળખવામાં આવે છે?
8. તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં પીવાલાયક પીવાના પાણીનો પુરવઠો મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું?
9. કલાકારને વિદેશમાં કલા પ્રસ્તુતિ માટે મોકલવામાં આવે તેવા કિસ્સામાં કલાકારને મળતી સહાયની રકમની મર્યાદામાં કુટુંબખર્ચ માટે એડવાન્સ પેટે પ્રતિદિન કેટલી રકમ મળે છે ?
10. નીચેનામાંથી કયા સર્જકે યુનિવર્સિટીના કુલપતિ તરીકેની સેવા આપી છે ?
11. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ શ્રી ધીરુભાઈ અંબાણીનું મૂળ વતન કયું ?
12. જામનગર બાંધણી ઉપરાંત બીજા શાના માટે જાણીતું છે ?
13. અમદાવાદમાં આવેલ ‘અભયઘાટ’ કોનું સમાધિસ્થળ છે ?
14. ગુજરાતના કયા દેશી રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાની ના પાડી હતી ?
15. હુડીલા કયા વિસ્તારનું શૌર્યગાન છે ?
16. ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે ?
17. ‘ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડયા’ ગીતના લેખક કોણ છે ?
18. 'રામચરિત માનસ'ના રચયિતાનું નામ આપો.
19. મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?
20. નૃત્ય કરતી છોકરીની મૂર્તિ (કાંસ્ય) નીચેનામાંથી કઈ સભ્યતામાંથી મળી આવે છે?
21. સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં કોનું યોગદાન મહત્વનું છે?
22. શ્રીમદ્ ભાગવતમાં કથા કહેનાર કોણ છે?
23. ગીતાંજલિશ્રીને કયા પુસ્તક માટે બૂકર પ્રાઇઝ મળ્યું છે?
24. 'કાળા કાયદા' તરીકે કયો એકટ જાણીતો બન્યો હતો?
25. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત શેના આધારે ખેડૂતોને વળતર આપવાની જોગવાઈ છે ?
Gujarat Gyan Guru Quiz 06 September Questions 26 to 50
School Level (Answers)
26. વન વિભાગની ખાસ અંગભૂત યોજના અંતર્ગત કઈ જાતિના લોકોને ક્લોન રોપાનું વિતરણ કરવામાં આવે છે ?
27. વન્ય પશુના હુમલામાં દુધાળાં પશુ ગાય કે ભેંસ મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
28. ગુજરાતમાં આવેલ જાંબુઘોડા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
29. ગુજરાતમાં આવેલ પાણીયા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
30. દરિયાના પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
31. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-9 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
32. માત્ર દીકરીઓના મા-બાપને કઈ યોજના હેઠળ આર્થિક સહાય મળે છે ?
33. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
34. ગુજરાતને પ્રદૂષણમુક્ત રાજ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે કઈ પોલિસી લાગુ કરવાની જાહેરાત કરી છે ?
35. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
36. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરાઈઝ ચેઇન રિએક્શન (આરટી-પીસીઆર) કઈ પક્રિયા માટે વપરાતો પારિભાષિક શબ્દ છે ?
37. વૈશ્વિક સ્તરે યુનિકોર્ન સ્ટાર્ટ-અપ હબમાં ભારતનું સ્થાન કેટલામું છે?
38. ઓપરેશન રક્ત ચંદન કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે ?
39. ગુજરાતનું પ્રથમ સચિવાલય ક્યાં હતું ?
40. ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો (UT) વિધાનસભાઓ ધરાવે છે?
41. તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ સ્ટેશનો અને ઉચ્ચ કચેરીઓ માટે આંતર-રાજ્ય અપરાધના કેસોમાં સંકલનને લગતા જઘન્ય ગુનાઓ અને અન્ય મુદ્દાઓ પર માહિતીનું આદાન-પ્રદાન કરવા માટે રજૂ કરવામાં આવેલ Cri-MACનું પૂરું નામ શું છે ?
42. IDSPનું પૂરું નામ શું છે ?
43. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ક્યારે શરૂ કરવામાં આવી હતી?
44. સ્કીમ ફોર ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક (SITP) હેઠળ કેટલા ટેક્સટાઇલ પાર્કને મંજૂરી આપવામાં આવી હતી?
45. ગુજરાતના ઉદ્યોગોને ઇંધણ તરીકે લિગ્નાઇટ કોણ પૂરું પાડે છે?
46. ઓરેકલેએ તેનું ભારતમાં પ્રથમ ઈન્ક્યુબેશન સેન્ટર ક્યાં સ્થાપ્યું?
47. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ 5 થી 9 ધોરણ સુધી અભ્યાસ કરતાં બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
48. વર્ષ 2020માં ગુજરાત સરકાર દ્વારા 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ કેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું ?
49. કયા અધિનિયમમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ બિહારનું નામ બદલીને સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ સાઉથ બિહાર રાખવામાં આવ્યું છે?
50. કઈ સમિતિએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની રચના કરવાની ભલામણ કરી હતી?
Gujarat Gyan Guru Quiz 06 September Questions 51 to 75
School Level (Answers)
51. રાષ્ટ્રપતિની સત્તાઓ કયા દાયરામાં ચાલે છે?
52. નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બિલ કયા વર્ષમાં અમલમાં આવ્યું ?
53. કાનૂની પરિભાષામાં 'ઓડી અલ્ટેરામ પાર્ટમ'નો અર્થ શું થાય છે?
54. નીતિપંચના મુખ્યત્વે કેટલા વિભાગો છે?
55. ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા?
56. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને સામાજિક રીતે પછાત વર્ગોની સ્થિતિ તપાસવા માટે કમિશનની સ્થાપના કરવાની સત્તા છે?
57. સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ દ્વારા પાણી પુરવઠો અને વીજ લાભ ભારતનાં કયા રાજ્યોને મળે છે ?
58. ગુજરાતમાં પાણીના બેક્ટેરિયોલોજિકલ અને રાસાયણિક પરિમાણોનું પરીક્ષણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?
59. એરપોર્ટના વિકાસ માટે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
60. ગુજરાતમાં AMRUT પ્રોજેક્ટના અમલીકરણ માટે નોડલ એજન્સી કઈ છે ?
61. કઈ યોજના હેઠળ પ્રત્યેક ગ્રામીણ પરિવારો માટે 24X7 અવિરત ઊર્જા આપવાનો લક્ષ્યાંક છે?
62. કયા વિભાગ દ્વારા ગુજરાત ગ્રામ પંચાયત (ગ્રામ સભાની બેઠકો અને કાર્યો) નિયમો -2009 બહાર પાડવામાં આવેલ છે?
63. સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલ માટે નોડલ અધિકારી કોણ હશે?
64. છેલ્લા સાત વર્ષમાં ભારતમાં કેટલા નવા ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવામાં આવ્યા છે?
65. 2014-15માં પ્રવાસન મંત્રાલય હેઠળ શરૂ કરાયેલી PRASAD યોજનાનું પૂર્ણ સ્વરૂપ શું છે?
66. કચ્છનું કયું નાનકડું સ્થળ હસ્તકલા-પ્રેમી પ્રવાસીઓના મુલાકાત યાદીમાં છે?
67.
'સુવાલી બીચ' ગુજરાતના કયા સ્થળે આવેલો છે?
68. માર્ચ-2019 સુધી વિજયવાડા-રાંચી માર્ગ પર સંચિત ખર્ચ તરીકે કેટલી રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
69. દીનદયાળ વિકલાંગ પુનર્વસન (DDRS) યોજના કોને લાગુ પડે છે ?
70. સૌપ્રથમ ભારતીય થલસેનાના વડા કોણ હતા?
71. અનુસૂચિત જાતિના પ્રશ્નો તેમજ સમસ્યાઓને દૈનિક, અઠવાડિક,પાક્ષિક કે માસિક સામાયિકોના માધ્યમ દ્વારા રજૂ કરતા અનુસૂચિત જાતિના પત્રકારને કયો એવોર્ડ આપવામાં આવે છે?
72. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની જરૂરિયાત આધારિત સુવિધાઓ આપતી સરકારશ્રીની યોજનાનું નામ શું છે?
73. નોન-સ્ટોપ સિંગિંગનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવનારી જાણીતી ગાયિકા ધારિની પંડ્યાનું લોકપ્રિય નામ શું છે?
74. 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના માટે નોડલ મંત્રાલય કયું છે ?
75. ફટાકડામાં લીલી જ્યોત શાના કારણે ઉત્પન્ન થાય છે ?
Gujarat Gyan Guru Quiz 06 September Questions 76 to 100
School Level (Answers)
76. લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ શું છે?
77. દૃશ્યમાન વર્ણપટની તરંગલંબાઇ કેટલી છે ?
78. આપેલામાંથી કયું તત્વ પ્રોટીનના સંશ્લેષણમાં વપરાય છે?
79. ખાન અબ્દુલ ગફાર ખાને 1929માં કઈ સંસ્થા સ્થાપી હતી ?
80. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
81. ખાદી એટલે શું ?
82. UPI કોના દ્વારા વિકસાવવામાં આવી છે?
83. ભારતનેટ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની ઇન્ટરનેટ બેન્ડવિડ્થ કેટલી છે ?
84. કોઈપણ UPI એપ તમારા બેંકમાંથી કઈ વિગતો મેળવે છે ?
85. સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ કેટલી છે ?
86. ભારત સંચાર નિગમ લિમિટેડ તરીકે જાણીતી કંપની પહેલા કયા નામે ઓળખાતી હતી ?
87. કયા શહેરને ભારતની યોગ રાજધાની તરીકે ઓળખવામાં આવે છે?
88. બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા?
89. કયા રાષ્ટ્રવાદી નેતાએ 'યુગાન્તર' નામે અખબાર શરૂ કર્યું ?
90. અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના ક્યારે થઈ હતી?
91. ભારતનું કયું રાજ્ય અન્ય રાજ્યોની સૌથી વધુ સંખ્યાની સીમાઓને સ્પર્શે છે?
92. કોપરની કાચી ધાતુ કઈ છે ?
93. 'કેડી' શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે ?
94. વિજેન્દર સિંહ કેટલા મહિના પછી બોક્સિંગ રિંગમાં પરત ફરશે?
95. 'વેલોડ્રોમ' એ નીચેનામાંથી કઈ રમતગમતની ઈવેન્ટ માટેનું મેદાન છે?
96. ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા રાજ્યસભામાં કેટલા દિવસની નોટિસ આપવાની હોય છે ?
97. ભારતીય બંધારણનો કયો ભાગ સ્પષ્ટપણે જાહેર કરે છે કે ભારત એક સાર્વભૌમ સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક છે ?
98. માણસમાં કેટલી લાળ ગ્રંથિઓ જોવા મળે છે?
99. કઈ સંસ્થાએ તાજેતરમાં રાજ્ય ઊર્જા અને આબોહવા સૂચકાંક - રાઉન્ડ 1 રેન્કિંગ જાહેર કર્યું છે?
100. હરિયાણાના કયા પ્રખ્યાત ફ્રી સ્ટાઈલ કુસ્તીબાજને વર્ષ 2017માં ભારત સરકાર દ્વારા રમતગમતના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે?
Gujarat Gyan Guru Quiz 06 September Questions 101 to 127
School Level (Answers)
101. વર્ષ 2005 માટે 53મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
102. વર્ષ 2019 માટે 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો ?
103. 'વિશ્વ ડાયાબિટીસ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
104. 'આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
105. એરકન્ડિશ્નરની શોધ કોણે કરી?
106. કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સટાઇલ ક્યાં આવેલું છે?
107. ડિસ્કને ટ્રેક અને સેક્ટરમાં વિભાજિત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
108. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જ્ઞાનમાર્ગી કવિતાના કવિ કોણ છે ?
109. નીચેનામાંથી કયો પદાર્થ પેન્સિલમાં વપરાય છે?
110. ભારતીય નૌકાદળની વિશાખાપટ્ટનમ-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે?
111. આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
112. આપેલ વિકલ્પોમાંથી દશરથ રાજાની માનીતી રાણી કઈ હતી ?
113. ચોખાની ખેતીના દક્ષિણ એશિયાના પ્રારંભિક પુરાવા ક્યાંથી મળી આવ્યા છે ?
114. સુધારેલ ગટર વ્યવસ્થા કઈ સંસ્કૃતિની આગવી વિશેષતા હતી?
115. ગુજરાતના કયા સ્થળે 1200 વર્ષથી પારસી તીર્થયાત્રીઓની પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે?
116. ઈન્ડિયા ગેટ ભારતના કયા રાજ્યમાં આવેલ છે?
117. ભારતમાં 'ઓલ-વેધર સીડ્સ'ની શોધ કોણે કરી?
118. ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત 'રાજરાણી મંદિર' આવેલું છે?
119. દ્વૈત ફિલસૂફીના સમર્થક કોણ છે?
120. હાડકાં શરીર માટે કયા કારણથી મહત્વપૂર્ણ છે ?
121. નીચેના પાથને ધ્યાનમાં લો C:\Device\Module\Module 1, આ પાથમાં ફાઇલનું નામ શું છે?
122. આમાંથી કયું માન્ય ઇ-મેઇલ સરનામું છે?
123. બ્રિટિશ કાળમાં નવી દિલ્હીમાં આવેલ રાષ્ટ્રપતિ ભવનનું નામ શું હતું?
124. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ (વાડ)ને શું કહે છે ?
125. પ્રાણ(PRANA), વાયુ(VaU) અને સ્વસ્તા (SVASTA) વેન્ટિલેટર કઈ સંસ્થાએ વિકસાવ્યા છે ?
126. માનવ શરીરનો સૌથી મોટો સ્નાયુ કયો છે?
127. દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે?
0 Comments