Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 05-09-2022 (9th Week Answers)

                

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 04-09-2022 (9th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 05 September Questions 01 to 25

College Level (Answers)

1. ભારત સરકાર દ્વારા ગરીબ લોકોને અન્ન પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવેલ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતગર્ત કેટલા કરોડ લોકોને લાભ થાય છે? 80 કરોડ લોકો  

2. ઉપરોક્ત વીડિયોમાં દર્શાવેલ પીએમ મુદ્રા યોજના અંતર્ગત લાભાર્થીને મહત્તમ કેટલી રોકડ સહાય મળી શકે ?

3. ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજના દરે ધિરાણ કરવા ગુજરાત સરકાર કેટલા ટકા વ્યાજ ચુકવશે ? 7 %

4. ખેડૂત વિનોદભાઈ વેકરિયાને પાકના કેટલા જથ્થા માટે રાજ્ય સ્તરનો પ્રથમ 'આત્મા(ATMA)એવોર્ડ' આપવામાં આવ્યો હતો ?

5. ગુજરાત 'સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ'ની સ્થાપના તા. 23મી જુન, 2010ના રોજ કયા શહેરમાં કરવાંમાં આવી ? પાટણ 

6. પશુપાલનના સંદર્ભમાં, NPDDનું પૂરું નામ શું છે ? National Programme for Dairy Development

7. અમદાવાદમાં સ્થિત CIPETનું પુરૂ નામ શું છે ? Central Institute of Petrochemicals Engineering & Technology

8. વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનાવવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે SSIP હેઠળ ગુજરાત સરકાર દ્વારા 2018 માં કઈ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ?

9. વર્ષ 2021 માટે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ? સ્યુકુરો મનબે, ક્લાઉસ હેસલમેન, જ્યોર્જિયો પેરિસી

10. ગુજરાતના કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર હતા ? શ્યામજી કૃષ્ણ વર્મા 

11. ગુજરાતના પરમાણુ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?

12. ગુજરાતમાં 'કિસાન સૂર્યોદય યોજના' હેઠળ ખેડૂતોને કેટલા સમય માટે વીજળી આપવામાં આવે છે ? 16 કલાક 

13. 'જ્યોતિગ્રામ યોજના' જેવી પહેલ કરનારું ગુજરાત કેટલામું રાજ્ય છે ?

14. આપેલમાંથી 'કિસાન સૂર્યોદય યોજના'ના લાભાર્થી કોણ બનશે ?

15. 'ફેમ ઇન્ડિયા' સ્કીમ હેઠળ બીજા તબક્કામાં કેન્દ્ર સરકાર દ્વારા સબસીડીની ટકાવારીમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે ? 50 %

16. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગૌશાળા -પાંજરાપોળમાં નિભાવ/જાળવણી માટે કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે ? મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના

17. ગુજરાત રાજ્યમાં, તા: 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને ઇલેકટ્રીક વોટર પમ્પ ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?

18. મોતીલાલ તેજાવતનું શહીદ સ્મારક કયા ગામ નજીક આવેલું છે ?

19. અમદાવાદ કયા સમયગાળા દરમિયાન ગુજરાતનું પાટનગર હતું ? 1960 થી 1970

20. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા ?

21. તક્ષશિલા યુનિવર્સિટી કઈ બે નદીઓની વચ્ચે આવેલી હતી ? સિંધુ અને જેલમ નદી

22. 'ઇન્ડિયન ઓપિનિયન'ના સ્થાપકનું નામ જણાવો. મહાત્મા ગાંધી અને એમ.એચ. નજર

23. હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત,કયા છોડમાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે ? તુલસી

24. ભારતના કુલ ભૌગોલિક વિસ્તાર પૈકી કેટલા ચોરસ કિ.મી. વન વિસ્તાર છે ? 7,13,789 ચોરસ કિ.મી.  

25. ગુજરાતમાં આવેલ 'વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન' કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ? 23.99

Gujarat Gyan Guru Quiz 05 September Questions 26 to 50

College Level (Answers)

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ભારતીય ઘોરાડ(Great Indian Bustard)ની સંખ્યા કેટલી છે ? 10

27. ગુજરાતના કયા દ્વીપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે ? કાઠિયાવાડ દ્વીપકલ્પ

28. ગુજરાતમાં ઈ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્ક કયા વર્ષથી કાર્યરત છે ? 2009

29. અમદાવાદની આઠ વર્ષની આર્યાએ ક્લાઈમેટ ચેન્જ પર લખેલા પુસ્તકનું નામ શું છે ? Seeds to Sow

30. કયા શહેરે AI-આધારિત ‘ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ દ્વારા માર્ગ સલામતી માટે બુદ્ધિશાળી ઉકેલો’ (iRASTE)નામક પ્રોજેક્ટ શરૂ કર્યો ? નાગપુર 

31. ભારતના બંધારણની કઈ અનુસૂચિ હેઠળ ‘પોલીસ’ અને ‘જાહેર હુકમ’ એ રાજ્યની જવાબદારી હેઠળ આવે છે ? 7મી 

32. ગૃહ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ કોમી અખંડિતતા જાળવવા કઈ સમિતિની રચના કરવામાં આવી છે ? મોહલ્લા સમિતિઓ

33. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ માટે મજબૂત સહાયક પ્રણાલી તરીકે ગુના અને ગુનાહિત માહિતીનો ડેટાબેઝ બનાવવા માટે કઈ અનન્ય એપ્લિકેશન વિકસાવવામાં આવી હતી? e-GujCop

34. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે 'ગ્રામ્ય મહિલા સુરક્ષા સમિતિ'માં કેટલી બિન સરકારી મહિલા સભ્યોની નિમણુંક કરવામાં આવે છે ?

35. ભારતમાં હિમાલય પર્વતનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ? માઉન્ટ એવરેસ્ટ

36. 15 જુલાઈ, 2022 ના રોજ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (સીવીસી) પર તમામ પુખ્ત (18 વર્ષ કે તેથી વધુ) વયના વ્યક્તિને મફત સાવચેતીનો ડોઝ પ્રદાન કરવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ

37. 'પૂર્ણા(PURNA) યોજના'નું પૂરું નામ શું છે ?

38. બાયોમેડિકલ સંશોધનની રચના, સંકલન અને પ્રોત્સાહન માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે, જે વિશ્વની સૌથી જૂની તબીબી સંશોધન સંસ્થાઓમાંની એક છે ? ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)

39. 'જનની સુરક્ષા યોજના' કોની સાથે સંકળાયેલ છે ? ગરીબ સગર્ભા સ્ત્રી

40. નીચેનામાંથી કઈ વસ્તુ 'આયુ રક્ષા કીટ'માં આપવામાં આવે છે ?

41. 'મિશન ઇન્દ્રધનુષ યોજના' અંતર્ગત કેટલા રોગો સામે રસીકરણ કરવાનો ઉદ્દેશ છે ? 12

42. 'ખાદી ગ્રામોદ્યોગ વિકાસ યોજના' અંતર્ગત વ્યાજ સબસીડી પાત્રતા પ્રમાણપત્રનો ઉદ્દેશ શો છે ? કાર્યકારી મૂડી માટે વાર્ષિક 4% ના રાહત દરે ધિરાણ, સંસ્થાઓની જરૂરિયાત મુજબ ઉપલબ્ધ કરાવવામાં આવે છે

43. 'ગ્રામોદ્યોગ વિકાસ યોજના' હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ? પરંપરાગત કારીગરો માટે ટકાઉ રોજગારનું સર્જન કરવું અને તેમના વેતનમાં વધારો કરવો

44. ગુજરાતમાં અગેટ (અકીક) પોલિશ કરવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ? ખંભાત 

45. ગુજરાત સરકાર દ્વારા 'માનવગરિમા યોજના'નો પ્રારંભ કયારે કરવામાં આવ્યો હતો ? 1 એપ્રિલ 2012

46. ગુજરાત સરકાર દ્વારા 'વ્યવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના'નો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

47. ભારત સરકારની SHREYAS યોજના હેઠળ કેટલા લાભાર્થીને 2022 સુધીમાં લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે ?

48. ગુજરાત સરકાર દ્વારા અપાતું UWIN કાર્ડનું પૂરું નામ શું છે ? Unorganised Worker's Index Number card

49. સંસદને બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરવાની સત્તા કઈ કલમ હેઠળ આપવામાં આવેલ છે ? 368

50. ભારતમાં બંધારણીય ઉપાયોનો અધિકાર કોને ઉપલબ્ધ છે ? સુપ્રીમ કોર્ટ 

Gujarat Gyan Guru Quiz 05 September Questions 51 to 75

College Level (Answers)

51. 'રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ' કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ? કલ્યાણ મંત્રાલય

52. ભારતના કોન્સોલિડેટેડ ફંડમાંથી ભંડોળ ઉપાડવા માટેની અધિકૃતતા ક્યાંથી આવવી જોઈએ ?

53. GST કાઉન્સિલના વડા કોણ છે ? નિર્મલા સિતારમણ 

54. NRCP નું પૂરું નામ શું છે ? National Rabies Control Programme

55. સૌરાષ્‍ટ્ર પ્રદેશના લાભાર્થે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી 'સૌની યોજના'નું પૂરુ નામ શું છે ? સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના

56. ગુજરાત સરકારના પીઆઈએમ એક્ટ 2007 હેઠળ સિંચાઈ પ્રોજેક્ટના કમાન્ડ એરિયાના લાભાર્થી ખેડૂતોમાંથી કયા એસોસિએશનની રચના કરવામાં આવી હતી ?

57. શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા વિકલાંગ બાળકની સહાય માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ? સંવાદ યોજના 

58. 'પૈઠણ (જયકવાડી) હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ' જાપાનની મદદથી કઈ નદી પર પૂર્ણ થયો હતો ? ગોદાવરી 

59. ગુજરાતનો કયો પ્રદેશ 'સમુદ્રકિનારાની જમીન' તરીકે ઓળખાય છે ? સૌરાષ્ટ્ર 

60. ગ્રામસભાના સભાસદો કોણ હોય છે ? ગામની પંચાયતની મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારો

61. ગુજરાતમાં સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે ? 2009

62. 'દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય' યોજનામાં લધુમતીના કેટલા ટકાને અગ્રીમતા આપવામાં આવે છે ?

63. વર્તમાન સરકારે પંચાયતીરાજ માટે કયા ફાઈનાન્સ કમિશનની ભલામણો સંપૂર્ણપણે અમલમાં મૂકી છે ? રાજ્ય નાણા પંચો

64. 'આત્મનિર્ભર ગ્રામયાત્રા' (તા-18-11-2021 થી તા-20-11-2021)ની ઉજવણી અંતર્ગત કઈ યોજના હેઠળ 8077 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ?

65. ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત મદદ સેવાનો લાભ લેવા માટે એનિમલ હેલ્પલાઈન નંબર શું છે ?

66. ગુજરાતમાં કેટલા વર્લ્ડ હેરિટેજસ્થળ આવેલા છે ?

67. મુંબઈ અને અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદાજિત કિંમત કેટલી છે ?

68. 'કાઝીગુડ રેલ્વે ટનલ'નું બીજું નામ કયું છે ?

69. ગુજરાત ટુરિઝમે કઈ શ્રેણી માટે 2014-15નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો ? પર્યટનના વ્યાપક વિકાસમાં શ્રેષ્ઠ રાજ્ય/યુટી

70. આમાંથી કયું માર્ગ નિર્માણ કાર્યકારી દળ ભારતમાં છે જે ભારતીય સશસ્ત્ર દળોને સમર્થન પૂરું પાડે છે?

71. મૈસુરમાં 'ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ' (AIISH) માટે 'સેન્ટર ઑફ એક્સલન્સ' બિલ્ડિંગનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

72. 6 વર્ષથી ઓછી ઉંમરના ત્યજી દેવાયેલા બાળકોની પાલક-સંભાળ માટે શિશુગૃહો માટે કઈ યોજના છે ?

73. અનાથ,શોષિત અથવા બેઘર એવા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?

74. PM – YASASVI યોજના' હેઠળ અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે આવકમર્યાદા કેટલી છે ?

75. ભારતના પ્રથમ શિક્ષણમંત્રી કોણ હતા ? અબુલ કલામ મુહિયુદ્દીન અહેમદ આઝાદ

Gujarat Gyan Guru Quiz 05 September Questions 76 to 100

College Level (Answers)

76. પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ કયા કુમારો લઈ શકે છે ?

77. જૂન 2021 સુધીમાં ભારતમાં કેટલા નવા સ્ટાર્ટઅપ શરુ થયેલ છે ?

78. દાહોદને કયા પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?

79. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'પોષણ સુધા યોજના'નો લાભ મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?

80. ઓનલાઇન પોર્ટલ દ્વારા મે- 2022માં કેટલા આંગણવાડી મહિલા કામદારોની નિમણૂંક કરવામાં આવી છે ?

81. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ,નિદાન અને સારવાર કાર્યક્રમનો લાભ લેવા માટે કોનો સંપર્ક કરવામાં આવે છે ?

82. કન્યાઓમાં સાક્ષરતા દર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા શું કરવામાં આવે છે ?

83. ગુજરાતમાં 'નારી અદાલત' ક્યારે શરૂ થઇ હતી ? સપ્ટેમ્બર 1995 

84. નીચેનામાંથી કયું શહેર તાળાઉદ્યોગ માટે જાણીતું છે ?

85. દેલવાડાનાં મંદિરો કયા સ્થળે આવેલાં છે ?

86. મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?

87. હડપ્પીય કાળની ઘણી જ વિકસિત જલવ્યવસ્થા કઈ જગ્યાએથી પ્રાપ્ત થઈ છે ?

88. કોયના નદી કઈ નદીની ઉપનદી છે?

89. સાતપુડા અને સહ્યાદ્રિ પર્વતમાળા વચ્ચે કઈ નદી વહે છે ? નર્મદા નદી 

90. સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતની એકમાત્ર મહિલા ખેલાડી કોણ છે ?

91. પ્રખ્યાત બોક્સર મેરી કોમ ક્યાંની છે ?

92. નીચેનામાંથી કયા વિટામિનને પાણીમાં દ્રાવ્ય વિટામિન કહેવામાં આવે છે ?

93. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં ભારતના કયા ફિટનેસ અભિયાનને બિરદાવવામાં આવ્યું છે ?

94. ભારતમાં મંડળો અથવા સંઘો રચવાનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?

95. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાવાની પાત્રતા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ 57 

96. ભારતમાં શ્રેષ્ઠ ગ્રેડ ક્રોમાઇટ કયા રાજ્યમાં થાય છે ?

97. ભારતમાં સોનાની ખાણો ક્યાં આવેલી છે ?

98.  એસિડ લિટમસ-પેપરના વાદળી રંગને કયા રંગમાં ફેરવે છે ?

99. કયા રક્તજૂથને "યુનિવર્સલ ડોનર" કહેવામાં આવે છે ? O - નેગેટિવ 

100. સરદાર વલ્લભભાઇ પટેલને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

Gujarat Gyan Guru Quiz 05 September Questions 101 to 127

College Level (Answers)

101. ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે ?

102. 'નેશનલ સ્ટાર્ટઅપ ડે' ક્યારે ઉજવાય છે ?

103. 'વિશ્વ વનીકરણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

104. જાન્યુઆરી 2022 માં,નીચેનામાંથી કયા રેલ્વે સ્ટેશનનું નામ 'એકતા નગર રેલ્વે સ્ટેશન' રાખવામાં આવ્યું હતું ?

105. કઈ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે ગુજરાત,મહારાષ્ટ્ર અને ગોવા માટે ઇલેક્ટ્રિક બસો મંજૂર કરી છે ?

106. 'ઘનશ્યામ' કયા સાહિત્યકારનું ઉપનામ છે ? કન્હૈયાલાલ માણેકલાલ મુનશી

107. સાહિત્ય અકાદમી ફેલોશિપના પ્રથમ ચૂંટાયેલા ફેલો કોણ હતા ?

108. પ્રથમ પ્રયાસમાં મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ મેળવનાર વિશ્વનો પહેલો દેશ કયો છે ?

109. 'પ્રહાર' કયા પ્રકારની મિસાઈલ છે?

110. દેશના ભૂગર્ભ જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર દ્વારા કઈ એજન્સી ચલાવવામાં આવે છે ?

111. 'સપ્ત સંગમ' તરીકે ઓળખાતા મેળાનું નામ શું છે ?

112. જૈન અને બૌદ્ધ સાહિત્ય નીચેનામાંથી કઈ ભાષામાં લખાયું હતું ?

113. 'મહાભારત'ના રચયિતા કોણ છે ? વેદ વ્યાસ 

114. 'સાગાદાવા' કયા રાજ્યમાં ઉજવવામાં આવતો પ્રખ્યાત બૌદ્ધ તહેવાર છે?

115. જલારામ બાપા સંત સાથે સંકળાયેલું મોટુ તીર્થસ્થળ કયું છે ?

116. ભારતના કયા રાજ્યમાં 'મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ' આવેલું છે ?

117. કયો વેદ ઔષધ સાથે સંબંધિત છે ?

118. નીચેનામાંથી માનવ શરીરનું સૌથી ભારે અંગ કયું છે ?

119. માનવ શરીરમાં કેટલા પ્રકારના રક્તજૂથો જોવા મળે છે ?

120. ડિસ્કેટ પર ડેટા કેવી રીતે સંગ્રહિત થાય છે ?

121. કોમ્પ્યુટર નેટવર્ક માટે આમાંથી કયું જરૂરી છે ?

122. ખજુરાહોના મંદિરો કયા વંશ દરમિયાન બાંધવામાં આવ્યા હતા ? ચંદેલા રાજવંશ

123. 'પેટ્રોનાસ ટ્વીન ટાવર્સ' ક્યાં આવેલ છે ?

124. કઈ નંબર સિસ્ટમમાં શૂન્ય માટે કોઈ ચિહ્ન નથી ?

125. આપણી ગેલેકસીનું નામ શું છે ? આકાશગંગા

126. સ્વામી વિવેકાનંદનો જન્મ ભારતના કયા શહેરમાં થયો હતો? કોલકાતા 

127. ગુજરાતનું સૌથી મોટું ખેત બજાર ક્યાં આવેલું છે?

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 05 September Questions 01 to 25

School Level (Answers)

1. લોકોને પોતાની જમીનનું પંજીકરણ કરવા માટે ભારત સરકારે કઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ? 

2. ઉપરોક્ત વિડિયો ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશેની વાત કરવામાં આવી રહી છે તો આ યોજનાનો પ્રારંભ ક્યારે થયો છે? 

3. શિક્ષણમાં કયા વિષયમાં પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલ છે?

4. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 મુજબ કયો અભ્યાસક્રમ બંધ કરવામાં આવશે?

5. SHODH યોજના અંતર્ગત ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને કેટલા વર્ષ સુધી સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે?

6. ગુજરાત રાજ્યની કઈ યુનિવર્સિટી પશ્ચિમ ક્ષેત્રની UGC-CARE યુનિવર્સિટી માટે નામાંકિત છે?

7. વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ 2019માં નોંધાયેલી ભારતની સૌથી મોટી શાળા કઈ છે?

8. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ યોજના માટે 'સ્વચ્છતા તરફ એક પગલું' સૂત્ર આપ્યું હતું?

9. તરણેતર મેળો હિંદુ પંચાંગ મુજબ ક્યારે ઉજવવામાં આવે છે ?

10. કઈ યોજના હેઠળ NZCC ના ઘટક રાજ્યોના વિવિધ કલા સ્વરૂપોના ગ્રેટ માસ્ટર્સ (ગુરુઓ) દ્વારા રસ ધરાવતા શિષ્યોને તાલીમ આપવામાં આવે છે ?

11. કયા રાજ્યએ કલામના જન્મદિવસને 'યુથ રેનેસાં ડે' તરીકે જાહેર કર્યો છે?

12. મેનેજમેન્ટના અભ્યાસ માટે જગવિખ્યાત સંસ્થા આઇ.આઇ.એમ.ની સ્થાપના અમદાવાદમાં કયારે થઈ ?

13. દેલવાડાનાં દેરાં કોણે બંધાવ્યા હતા ?

14. નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઉત્સવ કયાં ઉજવવામાં આવે છે ?

15. રંગમંડળ','નટમંડળ','રૂપકસંઘ','જવનિકા' જેવી નાટયસંસ્થાઓ કયા સ્થળે સ્થપાઈ હતી ?

16. વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બંધાવ્યો હતો ?

17. ગંગાસતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા ?

18. 'ભગવદ્ ગીતા' કુલ કેટલા અધ્યાયમાં વહેંચાયેલી છે?

19. 'નીતિશતક'ની રચના કોણે કરી છે ?

20. પૂના કરાર કોની કોની વચ્ચે થયો હતો?

21. રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતાં?

22. ભારત દેશનું નામ કોના પરથી પડ્યું છે ?

23. ગાંધીજીને 'મહાત્મા'નું બિરુદ કોણે આપ્યું હતું?

24. 'વૈષ્ણવજન તો તેને કહીએ 'જાણીતું પદ કોનું છે ?

25. આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય ટિમ્બર ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક કયા દેશમાં આવેલું છે ?

Gujarat Gyan Guru Quiz 05 September Questions 26 to 50

School Level (Answers)

26. ગુજરાતમાં કુલ કેટલા પક્ષી અભ્યારણ્ય આવેલા છે ?

27. ભારતમાં 23.26% વનવિસ્તાર પૈકી કેટલા ટકા અનામત વનો છે ?

28. ગુજરાતમાં આવેલ પોરબંદર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

29. ગુજરાતમાં આવેલ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

30. તામિલનાડુનું રાજ્ય પ્રાણી કયું છે ?

31. હરિયાણાનું રાજ્ય પક્ષી કયું છે ?

32. 'એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ' કોણે શરૂ કર્યો ?

33. 'સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન' સંસ્થાનું સંચાલન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?

34. કઈ રાષ્ટ્રીય ચેનલ સંપૂર્ણપણે દેશના ખેડૂતોને સમર્પિત છે ?

35. ગુજરાતમાં પ્લાઝ્મા રિસર્ચ માટે કઈ સંસ્થા જાણીતી છે?

36. માનવ શરીરના કયા કોષો સૂક્ષ્મજીવાણુઓ અથવા બેક્ટેરિયા સામે લડે છે?

37. રાષ્ટ્રીય જળ અભિયાન હેઠળ નીચેનામાંથી કોને વાર્ષિક પુરસ્કાર જાહેર કરાય છે?

38. કયા મંત્રાલય દ્વારા 'અસાધારણ આસૂચના કુશળતા પદક' એવોર્ડની સ્થાપના કરવામાં આવી છે?

39. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે ?

40. નીચેનામાંથી કઈ નદી કેરળમાં વહે છે ?

41. બી.પી.આર.ડીના સંદર્ભમાં એન.પી.એમ.નું પૂરું નામ શું છે?

42. નેશનલ રૂરલ હેલ્થ મિશન (એનઆરએચએમ) માટે નીચેનામાંથી કયું સાચું છે?

43. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે?

44. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટ માટે કોણ અરજી કરી શકે છે?

45.  ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગો છે?

46. ભારતમાં કોલસાનો ભંડાર સૌથી વધુ કઈ ખીણમાં છે ?

47. ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટી (જી.એસ.ડી.એસ.) નો ઉદેશ્ય શું પૂરું પાડવાનો છે ?

48. ગુજરાત રાજ્યની કૌશલ્ય વર્ધન કેન્દ્ર યોજનાને વર્ષ ૨૦૧૧-૧૨ માટે જાહેર વહીવટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કયો પુરસ્કાર મળ્યો હતો ?

49. રાજ્યસભાની મહત્તમ અનુમતિપાત્ર સંખ્યા કેટલી છે ?

50. સંસદની સત્તા કયા સુધારા અધિનિયમ દ્વારા ભારતીય બંધારણમાં સુધારો કરી શકે છે?

Gujarat Gyan Guru Quiz 05 September Questions 51 to 75

School Level (Answers)

51. કયા પંચે કેન્દ્ર-રાજ્ય સંબંધોની તપાસ કરી છે?

52. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોના પગાર કોના દ્વારા નક્કી કરવામાં આવે છે?

53. 'ન્યાયિક કાર્યવાહી' શબ્દ નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો સંદર્ભ આપે છે?

54. હાલમાં નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે?

55. સંસદની સ્થાયી સમિતિઓની પ્રકૃતિ શું છે?

56. રાજ્યસભા હેઠળ કેટલી વિભાગીય સમિતિઓ કામ કરે છે?

57. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના હેઠળ કેટલી નદીઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે?

58. સૌની યોજનાનો બીજો તબક્કો કોના હસ્તે શરૂ કરવામાં આવ્યો હતો?

59. મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ?

60. ભારતનો સૌથી ઊંચો બંધ ટિહરી કઈ નદી પર આવેલો છે?

61. કઈ યોજના ગ્રામીણ વિસ્તારોમાં કચરાના અસરકારક નિકાલ દ્વારા પર્યાવરણીય સ્વચ્છતાને પ્રોત્સાહન આપે છે અને વેક્ટર-જન્ય રોગોને કાબૂમાં રાખે છે?

62. પંચાયતી રાજ સંસ્થાઓમાં વર્ગ-3 અને વર્ગ-4ની જગ્યાઓ માટે ગુજરાતના કયા બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લઇ કર્મચારીઓની ભરતી કરે છે?

63. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગામોના વિકાસ માટે મૂળભૂત એકમ કયું હશે?

64. ગુજરાતમાં કેટલા ડોમેસ્ટિક એરપોર્ટ કાર્યરત છે?

65. કચ્છમાં વ્હાઇટ ડેઝર્ટ ફેસ્ટિવલ કયા નામે ઉજવાય છે?

66. વાહનવ્યવહાર મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત સેવા માટે કઈ વેબસાઇટ લોન્ચ કરી છે?

67. IRCTC મુસાફરો માટે મુસાફરી વીમા પ્રીમિયમની રકમની કિંમત કેટલી છે?

68. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેટલા એકર જમીનમાં વિકસાવવામાં આવ્યું છે?

69. નીચેનામાંથી કયો વર્ગ/વર્ગો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મફત કોચિંગની કેન્દ્રીય યોજનાનો લાભ લઈ શકે છે?

70. સુગમ્ય કેન શું છે?

71. દલિત સાહિત્ય ક્ષેત્રે મહત્વનું અને મૌલિક યોગદાન આપનાર અનુસૂચિત જાતિની મહિલા લેખિકાને કયો એવોર્ડ આપવામાં આવે છે?

72. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે?

73. સિંગર ધારિની પંડ્યા દ્વારા નોન-સ્ટોપ લગભગ કેટલા સમય સુધી ગાવાનો વર્લ્ડ રેકોર્ડ છે?

74. મહિલાઓ માટેની 'મિશન શક્તિ યોજના'માં 'સંબલ' પેટા યોજના હેઠળ તાજેતરમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે?

75. ઢોરના છાણમાંથી મિથેનના ઉત્પાદન પછી બાકી રહેલ અવશેષોનું શું કરવામાં આવે છે?

Gujarat Gyan Guru Quiz 05 September Questions 76 to 100

School Level (Answers)

76. નીચેનામાંથી કયો દાંત (3-4 વર્ષ) બાળકના દૂધિયા દાંતનો ભાગ નથી?

77. એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ હોય છે?

78. નીચેનામાંથી કયું લીલા દ્રાવકનો ઉપયોગ કપડાંને બ્લીચ કરવા માટે થાય છે?

79. સ્વદેશી ચળવળ દરમિયાન ભારતના વાઇસરોય કોણ હતા ?

80. ભારતરત્નની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

81. ખાદીનું સૂતર કઈ વળાંકની દિશાનો ઉપયોગ કરીને કાંતવામાં આવે છે ?

82. ભારતના કયા વડાપ્રધાને ડિજિટલ ઈન્ડિયાનું MYGOV પ્લેટફોર્મ શરૂ કર્યું?

83. UMANGનું પૂરું નામ શું છે?

84. નીચેનામાંથી કયું રહેવાસીઓની બાયોમેટ્રિક વિગતો સાથે સંકળાયેલ નથી ?

85. બનાસકાંઠા જિલ્લાનું વડું મથક કયું છે ?

86. સારિસ્કાનું અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

87. પશ્ચિમ બંગાળના કયા શહેરને બ્લેક ડાયમંડની ભૂમિ કહેવામાં આવે છે?

88. 'અભિનવ ભારત' નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?

89. શંકરલાલ બેંકરનું નામ કઈ પ્રવૃત્તિઓ માટે જાણીતું છે?

90. કયા રાજાએ સંસ્કૃત નાટકો લખ્યા છે?

91. હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ?

92. ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી 2022 કઈ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી?

93. 'બાર્ના-બેલેક કપ' જે રમત સાથે સંકળાયેલ છે તેનું નામ આપો.

94. હોકીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ક્યારે રમાઈ હતી ?

95. ભવાની દેવી કઈ રમત સાથે સંકળાયેલ છે?

96. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે ?

97. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સજામાં માફી આપવાની સત્તા છે ?

98. નીચેનામાંથી કયો વાયુ વાતાવરણમાં મહત્તમ માત્રામાં હોય છે?

99. પાર્કિન્સન્સ ડે ૨૦૨૨ની થીમ શું છે?

100. વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને રમતગમતના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?

Gujarat Gyan Guru Quiz 05 September Questions 101 to 127

School Level (Answers)

101. વર્ષ 2013માં ભારત સરકાર દ્વારા વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા?

102. બિસ્મિલ્લાહ ખાનને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

103. 'વિશ્વ માનવાધિકાર દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

104. 'વૈશ્વિક પવન દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

105. 'સી' પ્રોગ્રામિંગ લેંગ્વેજના પિતા કોણ છે?

106. સોલંકીયુગનું શૈવતીર્થ સિધ્ધપુર કઈ નદીનાં કાંઠે આવેલું છે?

107. ભારતની સોફ્ટવેર કંપની 'વિપ્રો'ના એક્ઝિક્યુટિવ ચેરમેન કોણ છે?

108. સલમાન રશ્દીને કયા પુસ્તક માટે બુકર પુરસ્કાર મળ્યો હતો?

109. વિજ્ઞાનની કઈ શાખા જીવંત પ્રણાલીઓમાં કાર્ય કરી શકે તેવા અકુદરતી સજીવો બનાવવા માટે આનુવંશિક ક્રમ, સંપાદન અને ફેરફારનો ઉપયોગ કરે છે?

110. ભારતીય નૌકાદળની વિશાખાપટ્ટનમ-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે?

111. ગુજરાતના લોકપ્રસિદ્ધ ભીલ લોકગાયિકાનું નામ શું છે ?

112. 'મારી હકીકત' કોની આત્મકથા છે ?

113. કન્નૌજના શાસક હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો ?

114. ચાર વેદોમાં પાછળથી ઉમેરાયેલો વેદ ક્યો છે ?

115. ભારતમાં બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત કયો છે?

116. કપિલવસ્તુ કયા ધર્મનું પવિત્ર યાત્રાધામ છે?

117. ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ છે?

118. સિક્કિમનું રાજ્ય ફૂલ કયું છે?

119. 'તમસો મા જ્યોતિર્ગમય' સંસ્કૃત વાક્ય નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી અપનાવવામાં આવ્યું છે?

120. ન્યુઝીલેન્ડની રાજધાની કઈ છે?

121. કોમ્પ્યુટરના કયા ઘટકને હૃદય તરીકે ગણવામાં આવે છે?

122. USBનું પૂરું નામ શું છે? 

123. દીવનો કિલ્લો કોના દ્વારા બંધાવવામાં આવ્યો હતો?

124. 'રૂઠીરાણી મહેલ' ગુજરાતમાં ક્યાં આવેલો છે?

125. નીચેનામાંથી સૌથી ઝેરી પદાર્થ કયો છે ?

126. સલફ્યુરિક એસિડનું સૂત્ર શું છે?

127. જખૌ બંદર કયા જિલ્લામાં આવેલું છે?

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code