આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.
વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો
· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
ભાગ લેવા માટેની લાયકાત
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 06-09-2022 (9th Week Answers)
https://ankitpatelgkmyway.blogspot.com/
College Level
Gujarat Gyan Guru Quiz 07 September Questions 01 to 25
College Level (Answers)
1. mKisan -SMS પોર્ટલનું ઉદ્દઘાટન ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કઈ તારીખે કરવામાં આવ્યું હતું ? 16 જુલાઇ 2013
2. રાષ્ટ્રીય પશુધન વિકાસ યોજનાનો હાલનો સમયગાળો કેટલો છે ? 3 વર્ષ
3. કયું પોર્ટલ કૃષિ માર્કેટિંગ સાથે સંબંધિત વિવિધ સંસ્થાઓની વેબસાઇટ્સ ઍક્સેસ કરવા માટે સિંગલ વિન્ડો તરીકે કામ કરે છે ? AGMARKNET પોર્ટલ
4. ભારત સરકાર દ્વારા દરિયાઈ અને આંતરદેશીય મત્સ્યઉદ્યોગ બંને ક્ષેત્રોમાં મત્સ્યઉદ્યોગની માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે કયા ફંડની જાહેરાત કરવામાં આવે છે ? ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (FIDF)
5. ગુજરાત સરકારની MYSY યોજનામાં મહત્તમ કેટલી વાર્ષિક આવક ધરાવતા પરિવારને લાભ મળે છે ? 6 લાખ
6. ભારતમાં કુલ કેટલા NITTTR છે ? 04
7. વિશ્વ બેંક દ્વારા સહ-પ્રાયોજિત સ્ટાર્સ પ્રોજેક્ટમાં 'R' શું છે ? Results
8. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર કયાં આવેલું છે ? હિંગોડગઢ
9. ગુજરાતના હાઈડ્રો પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ? 870 MW
10. સૂર્યશક્તિ કિસાન યોજના માટે લોનની ચુકવણીનો સમય કેટલો છે ? 7 વર્ષ
11. વિશ્વનું બીજું સૌથી મોટું LEDનું માર્કેટ ક્યાં છે ? ઇન્ડિયા
12. વર્ષ 2017ના આંકડા પ્રમાણે ગુજરાતના કેટલાં જિલ્લાઓ CNG અને PNGનું નેટવર્ક ધરાવે છે ?
13. ઉકાઈ જળ વિદ્યુત મથક તાપી ખાતે હાઈડલ ટર્બાઇનમાં વપરાતા તમામ એકમોનું ઉત્પાદન કોણ કરે છે ? BHEL
14. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સરકારશ્રીની કઈ યોજના હેઠળ ખોલવામાં આવી છે ?
15. ગુજરાત સરકાર દ્વારા લેખકો/કવિઓને સાહિત્ય પ્રકાશન માટે કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે ?
16. કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' (PMGKAY) હેઠળ મે-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૨ સુધી દર માસે NFSA યોજનાના લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ કુલ કેટલાં કિલોગ્રામ અનાજના વધારાના જથ્થાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું ?
17. પન્નાલાલ પટેલની નવલકથા પરથી બનેલી કઈ ફિલ્મ શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવ-1969માં દર્શાવાઈ હતી ?
18. ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો ?
19. હિન્દુ મહાસભાના સ્થાપકનું નામ જણાવો. મદન મોહન માલવિયા
20. ઓખામંડળના વાઘેરો કઈ ઘટના સાથે સંકળાયેલા છે ?
21. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત સોલાર ફાનસનો લાભ કોણ લઈ શકે છે ?
22. ભારતમાં માછલીઓની કેટલી જાતો નોંધાયેલી છે ? 877
23. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચૌસિંગા(Four Horned Antelope)ની સંખ્યા કેટલી છે ?
24. નર્મદા અને તાપી નદી વચ્ચેનો દક્ષિણ ગુજરાતનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખતો હતો ?
25. ગુજરાતની કઈ ડેરી 'ઇનસ્ટન્ટ મિલ્ક મિક્સ' નામના મીઠા પાઉડરનું ઉત્પાદન કરે છે ?
Gujarat Gyan Guru Quiz 07 September Questions 26 to 50
College Level (Answers)
26. ગુજરાત રાજ્યના કલાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી બદલ કેટલી કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવે છે ?
27. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઈન્ડિયા ઈન્ડેક્સ અને ડેશબોર્ડ 2020-21 મુજબ ક્લાઈમેટ એક્શનમાં ગુજરાત કયા ક્રમ ઉપર છે ? 10 મા
28. કયા ભારતીય વૈજ્ઞાનિકે સૌપ્રથમ પ્રોટીન સંશ્લેષણમાં ન્યુક્લિયોટાઇડ્સ દર્શાવ્યા હતા ? હર ગોવિંદ ખોરાના
29. પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ (પી.એમ.ઈ.જી.પી)ને કયા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે ?
30. સાયબર ક્રાઈમ સામેની લડાઈમાં રાષ્ટ્રીય સ્તરે નોડલ પોઈન્ટ તરીકે કાર્ય કરવા માટે ગૃહ મંત્રાલય (MHA) હેઠળ કયા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે ?
31. ગુજરાત પોલીસ એકેડેમી ક્યાં આવેલી છે ?
32. ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો ?
33. દર વર્ષે કયા દિવસને 'સશસ્ત્ર સેના ઝંડા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે ? 7 ડિસેમ્બર
34. કઈ સંસ્થાની મદદથી 'માં (MAA: Mothers Absolute Affection) યોજના'ની શરૂઆત કરવામાં આવી હતી ?
35. 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના'થી કોને લાભ થશે ?
36. કયા વૈજ્ઞાનિક વિટામીનના પિતા તરીકે ઓળખાય છે ?
37. એ-એચએમઆઈએસ (આયુષ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ)નો હેતુ શું છે ?
38. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
39. ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન અને એઈમ્સના સ્થાપક કોણ હતા ? રાજકુમારી અમૃત કૌર
40. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના(PMMY) 2015માં નીચેનામાંથી કયા ઉદ્યોગોને 10 લાખની લોન આપવા માટે શરૂ કરવામાં આવી છે ?
41. વિવિધ સંસ્થાઓ અને ગુજરાત સરકાર વચ્ચે સંયુક્ત સાહસો અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ માટે વ્યૂહાત્મક ભાગીદારી ઓળખવામાં કઈ એજન્સી મદદ કરે છે ?
42. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ શો છે?
43. ગુજરાત સરકાર દ્વારા 'અંત્યેષ્ઠી સહાય યોજના' હેઠળ બાંધકામ શ્રમિકનાં મૃત્યુનાં કિસ્સામાં, તેનાં વારસદારને કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે ? 5000 રૂપિયા
44. સ્કીલ ઈન્ડિયા યોજના અંતર્ગત નીચેનામાંથી કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
45. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજના અંતર્ગત શ્રમ નિકેતન હોસ્ટેલમાં અંદાજિત કેટલા લાભાર્થીને રહેવા માટેની સુવિધા આપવાનુ નક્કી કરવામાં આવેલ છે ?
46. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી.વાય) 1.0' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
47. ભારતમાં કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ મની બિલમાં કેટલા સમય માટે વિલંબ કરી શકે છે ?
48. કયો અધિનિયમ દેશની લગભગ બે તૃતીયાંશ વસ્તીને સબસિડી અનાજ પૂરું પાડવાનું લક્ષ્ય રાખે છે ?
49. ક્યા મંત્રાલયે સંસદમાં ફેમિલી કોર્ટ (સુધારા) બિલ, 2022 રજૂ કર્યું ? કાયદા અને ન્યાય મંત્રાલય
50. કોણ જમીનના રેકોર્ડને જાળવી રાખે છે ?
Gujarat Gyan Guru Quiz 07 September Questions 51 to 75
College Level (Answers)
51. દેશની રાષ્ટ્રીય આવક શું છે ?
52. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં વર્ષ 2021 સુધીમાં 100 ટકા પરિવારોને પાઈપલાઈન દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવેલ હતો ?
53. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
54. સૌની યોજના અંતર્ગત કઈ પેટા યોજના કાર્યરત છે ?
55. મહેસાણાના હિરપુરા ખાતે સાબરમતી નદી પર બેરેજનો શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યો છે ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
56. 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' ના વિકાસ માટે મૂળભૂત એકમ કયું છે ?
57. ગાંધીનગરની પરિકલ્પના કોણે કરી હતી ?
58. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના કેટલાંથી વધુ વ્યક્તિઓની વસ્તી ધરાવતા સમથળ વિસ્તારને ઓલ-વેધર રોડનું જોડાણ પૂરું પાડે છે ?
59. રાજ્યના તલાટી કમ મંત્રીઓને કોમ્પ્યૂટરની તાલીમ કઈ યોજના હેઠળ આપવામાં આવી છે ?
60. વ્યાવસાયિક કર માટે ગ્રામ પંચાયતોને 50 ટકા સહાયક અનુદાન કોના દ્વારા આપવામાં આવે છે ?
61. ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ બગીચામાં વૃદ્ધો અને મહિલાઓ માટે બાંકડા, પાણી અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કઈ યોજનામાં છે ? પ્રાદેશિક પાણી પુરવઠા યોજના
62. ગુજરાતમાં ડિસેમ્બર-2021ના અંત સુધીમાં કઈ યોજના અંતર્ગત 2,97,177 આવાસો પૂર્ણ કરેલા છે ?
63. સાગરમાલા પ્રોજેક્ટ એ કોને પ્રમોટ કરવા માટે શિપિંગ મંત્રાલયનો મુખ્ય કાર્યક્રમ છે ?
64. પર્યાવરણના સરંક્ષણ અર્થે ગુજરાત રાજ્યએ જાહેર પરિવહન માટે કેવા પ્રકારના બસનો ઉપયોગ કર્યો છે ?
65. ગુજરાત રાજ્યમાં બંદરોના સંચાલન, નિયંત્રણ અને વહીવટ માટે ગુજરાત રાજ્ય સરકારની કઈ વૈધાનિક સંસ્થા જવાબદાર છે ?
66. ગુજરાતની પ્રવાસન નીતિ (2015-20) હેઠળ, સરકાર કયા એકમો માટે વીજડ્યુટીમાંથી મુક્તિ પ્રદાન કરતી હતી ?
67. ભારતની કેન્દ્રીય કેબિનેટ દ્વારા ક્યા વર્ષમાં સાગરમાલા પરિયોજના મંજૂર થઈ હતી ? 2015
68. વર્ષ 2020માં ક્યા રાજ્યએ પ્રવાસન ઉદ્યોગને પુન: જીવિત કરવા પર્યટન સંજીવની યોજના શરુ કરી ?
69. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેની લંબાઈ કેટલી છે ?
70. સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રાપ્ત કરવા માટે નીચેનામાંથી કયું સૌથી મોટું સાધન ગણાય છે ?
71. અગ્નિપથ હેઠળ સશસ્ત્ર દળોમાં પસંદ થયેલા યુવાનોને શું કહેવામાં આવશે ?
72. વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ભવિષ્ય માટે નેતૃત્વની પ્રતિબદ્ધતા માટે 2021માં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ CERA દ્વારા આપવામાં આવેલ એવોર્ડનું નામ શું છે ?
73. બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? વોરન હેસ્ટિંગ્સ
74. પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ. એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ ૧ થી ૮માં ભણતા કુમાર વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ?
75. ફેલોશિપ સ્કીમનો લાભ કયા વિદ્યાર્થીઓને મળે છે ?
Gujarat Gyan Guru Quiz 07 September Questions 76 to 100
College Level (Answers)
76. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે ?
77. 'પ્રધાનમંત્રી માતૃવંદના યોજના' હેઠળ પૂરી પાડવામાં આવતી સહાયની કુલ રકમ કેટલી છે ?
78. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા POCSO ઇ-બોક્સ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. POCSO ઈ-બોક્સનો હેતુ શું છે ?
79. જો આશાવર્કર મમતા સખી તરીકે હોય તો તેમને શું આપવામાં આવે છે ?
80. અનુસૂચિત જનજાતિની મહિલાને કયા વ્યવસાય દ્વારા જીવનધોરણ ઊંચું લાવવામાં રાજ્ય સરકાર મદદ કરે છે ?
81. મહિલા સશક્તિકરણ માટે કામ કરનારી ગુજરાત સરકારની વિશિષ્ટ યોજના કઇ છે ?
82. ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ? દમણ અને દીવ
83. જૂનાગઢમાં ભવનાથનો મેળો કયા પર્વ સમયે ભરાય છે ?
84. વર્ષ 2022માં ગુજરાતના કયા સ્થળને રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?
85. નીચેનામાંથી સૌથી પહેલો સત્યાગ્રહ કયો છે ?
86. સાલસેટ ટાપુએ ભારતના નીચેનામાંથી કયા રાજ્યનો એક ભાગ છે ?
87. દેશનું સૌથી મોટું ખનીજતેલ શુદ્ધિકરણ કારખાનું ક્યાં આવેલું છે ?
88. કયા ભારતીય શહેરમાં ઓલ ઈન્ડિયા પોલીસ જુડો ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી
89. હિમા દાસ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે ?
90. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે ?
91. નીચેનામાંથી કયું સ્વાસ્થ્યનું ચોથું પરિમાણ છે ?
92. ભારતના બંધારણમાં 'બંધારણીય સુધારા'નો સિધ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
93. 'શિક્ષણનો હક' બંધારણના કયા ભાગમાં આવે છે ?
94. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતી શાહી મહેલ કોણે બંધાવ્યો હતો ? મુઘલ બાદશાહ શાહજહાં
95. અબરખનું મૂળ કયું છે ?
96. આવર્ત કોષ્ટકને કેટલા આવર્તમાં વિભાજિત કરવામાં આવ્યું છે ?
97. સ્વિમિંગ પુલના પાણીમાં કયું રસાયણ હોય છે ?
98. જવાહરલાલ નેહરુને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
99. ગોપીનાથ બોરદોલોઈને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1999
100. 'બંધારણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Gujarat Gyan Guru Quiz 07 September Questions 101 to 127
College Level (Answers)
101. વિશ્વમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા રવિવારને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
102. વિશ્વના કયા શહેરમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે ?
103. 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'નું બીજું નામ શું છે?
104. મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે ક્યા સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું ?
105. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે ? શામળ ભટ્ટ
106. ઈસરોએ તેનું પ્રથમ ચંદ્ર મિશન ક્યારે લોન્ચ કર્યું ?
107. રી-સરવેની કામગીરી ક્યા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવે છે ?
108. કચ્છના રણમાં ભુલા પડેલા અનેક મુસાફરોનો જીવ બચાવનાર સંતનું નામ શું છે ?
109. ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમવાર કઈ ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી હતી ?
110. કઈ ભારતીય અકાદમી નૃત્ય, નાટક અને સંગીતને પ્રોત્સાહન આપી રહી છે ?
111. 'ચકરી' નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે ? રાજસ્થાન
112. પતેતી ઉત્સવ ક્યા સંપ્રદાયના લોકો ઉજવે છે ?
113. ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે ?
114. ભારતના કયા રાજ્યમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
115. સત્યજીત રે નીચેનામાંથી શેની સાથે સંકળાયેલા હતા ?
116. આ શ્રેણી જુઓ: 22, 21, 23, 22, 24, 23, ... આગળ કઈ સંખ્યા આવવી જોઈએ ? 25
117. કોરોના વાયરસથી બચવા માટે કઈ કઈ સાવચેતી રાખવાની જરૂર છે ?
118. એક બાઈટમાં કેટલા બિટ્સ હોય છે ?
119. ઇન્ટરનેટનો પિતા કોણ હતો ?
120. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કઈ ઊંચાઈએ (મીટરમાં) વ્યુઈંગ ગેલેરી છે ?
121. શૈલ ગુફા ગુજરાતનાં ક્યા તાલુકામાં આવેલી છે ?
122. વિદ્યુત પ્રવાહને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ? એમીટર
123. આમાંથી કઈ ધાતુનો ઉપયોગ ચામડાના ટેનિંગમાં થાય છે ?
124. સ્વામી વિવેકાનંદને 'વિવેકાનંદ' નામ કોણે આપ્યું હતું ?
125. ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલી છે ?
126. ભારત સરકાર હેઠળ શરુ કરેલ સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના હેઠળ અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને જરૂરિયાત પ્રમાણે મહત્તમ કુલ કેટલી રકમની સહાય લોન સ્વરૂપે મળી શકે છે ? રૂ. 10 લાખથી રૂ. 1 કરોડની વચ્ચે
127. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરુ કરેલ સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના હેઠળ અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાર સુધી કુલ કેટલા લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે ?
https://ankitpatelgkmyway.blogspot.com/
School Level
Gujarat Gyan Guru Quiz 07 September Questions 01 to 25
School Level (Answers)
1. ગાયના દૂધમાં કયું ઘટક છે, જે તેને આરોગ્યપ્રદ બનાવે છે અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી મનુષ્યની અનેક બીમારીઓને દૂર કરવા માટે મજબૂત ઔષધીય મૂલ્ય ધરાવે છે ?
2. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત JEE, GUJCET, NEETની પરીક્ષા માટે અપાતી કોચીંગ ફીની સહાય માટે ધોરણ 10માં કેટલા માર્ક્સની પાત્રતા હોવી જરૂરી છે ?
3. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કોર્સના SEBCના વિદ્યાર્થીઓ 'સાધન સહાય' મેળવવા માટે અરજી કરી શકે છે ?
4. શાંતિનિકેતન સ્થાપક કોણ હતા ?
5. ગુજરાત સરકાર દ્વારા અમલી 'કોચિંગ સહાય યોજના' હેઠળ ખાનગી કોચિંગ ક્લાસમાં જોડાવા માટે 11મા અને 12મા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મહત્તમ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
6. નિષ્ઠા કાર્યક્રમ કોના માટે બનાવવામાં આવ્યો છે ?
7. ગાંધીજીનું અમદાવાદમાં આવેલ નિવાસસ્થાનનું નામ શું છે ?
8. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કયા વર્ષમાં થઇ હતી ?
9. ગુજરાતનો સૌથી વધારે સમય સુધી ચાલતો મેળો કયો છે ?
10. ઋગ્વેદમાં ગુજરાતની કઈ નદીનો ઉલ્લેખ મળે છે ?
11. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ?
12. દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
13. ગાંધીનગર પાસે આવેલ મહુડી તીર્થમાં કયા ભગવાનની મૂર્તિ છે ?
14. ‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે ?
15. ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ના કવિ કોણ છે ?
16. ગુજરાતી ભાષાને પ્રથમ આત્મકથા (મારી હકીકત) કોણે આપી ?
17. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું ?
18. 'હિતોપદેશ' નામે વાર્તાસંગ્રહની રચના કોણે કરી છે ?
19. સહાયકારી યોજનાના જનક કોને કહેવામાં આવે છે ?
20. ભારતના તહેવારોમાંથી કયો તહેવાર અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઉજવાય છે ?
21. ગુજરાતી ભાષાના મહાકવિ કોણ છે ?
22. વડનગરનું કીર્તિતોરણ કયા વંશના સમયગાળામાં બાંધવામાં આવ્યું છે ?
23. ધીમી ગતિથી વધતા વૃક્ષોનું વાવેતર યોજના અંતર્ગત પ્રથમ વર્ષે પ્રતિ યુનિટ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
24. ભયમાં મૂકાયેલ 8 સસ્તન પ્રાણીઓ પૈકી દેશમાં કયું પ્રાણી ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે ?
25. વન વિસ્તારનું કાયદાકીય પરિભાષામાં કેટલી કક્ષામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે ?
Gujarat Gyan Guru Quiz 07 September Questions 26 to 50
School Level (Answers)
26. ચામડું સાફ કરવા કયા વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવે છે ?
27. ગુજરાતમાં આવેલ છારી-ઢંઢ સંરક્ષણ અનામત કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
28. કઈ જમીનમાં કપાસની ખેતી સૌથી વધારે થાય છે ?
29. વન વિભાગમાંથી વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
30. NAMO ટેબ્લેટ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ?
31. નેશનલ ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન કયા મંત્રાલય દ્વારા થાય છે ?
32. નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ હેઠળ ચાલતા મિશનનું નામ શું છે ?
33. ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
34. કયા ભારતીય વૈજ્ઞાનિકને મિસાઈલ મેન તરીકે ઓળખવામાં આવે છે?
35. ભારત સરકારના કયા વિભાગ દ્વારા 'ટેક નીવ@75 (Tech NEEV@75) પ્રોગ્રામ' શરૂ કરવામાં આવ્યો છે ?
36. સૈનિક કલ્યાણ અને ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનને કયો વિભાગ નિર્દેશિત કરે છે?
37. ગુજરાતનો વસતીની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે ?
38. આર્મી ટ્રેનિંગ કમાન્ડે નવી દિલ્હીમાં 'વોરગેમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર' વિકસાવવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) સાથે સમજૂતી કરાર (એમઓયુ) ક્યારે કર્યા ?
39. નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં સૈનિક શાળા આવેલી છે ?
40. મા (MAA: Mothers’ Absolute Affection) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે?
42. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ?
43. કઈ વનસ્પતિના બીજમાંથી 'બાયોડિઝલ' મેળવવામાં આવે છે ?
44. 2016માં કરેલ જાહેરાત મુજબ, ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?
45. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત - જાહેર શૌચાલય યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે ?
46. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત NISBUD સંસ્થાનું પૂરું નામ શું છે ?
47. ભારતના છેલ્લા નાયબ વડાપ્રધાન કોણ હતા ?
48. સંસદના કયા ગૃહમાં મની બિલ રજૂ કરી શકાય છે ?
49. વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું વિધાનસભા તરીકે ઉદ્ઘાટન કઈ સાલમાં કરવામાં આવ્યું હતું ?
50. મેન્ટલ હેલ્થકેર એક્ટ 2017ની ખાસ વિશેષતા શું છે ?
Gujarat Gyan Guru Quiz 07 September Questions 51 to 75
School Level (Answers)
51. કયું બિલ એન્ટાર્કટિક પર્યાવરણનું રક્ષણ કરવા અને તે પ્રદેશની પ્રવૃત્તિઓનું નિયમન કરવા માગે છે ?
52. ભારતના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
53. સંસદની વિભાગીય સ્થાયી સમિતિઓ હેઠળ કેટલી સમિતિઓ આવે છે ?
54. ભારતીય સંસદ દ્વારા લોકસભા અને રાજ્યસભાના નામ કયા વર્ષમાં અપનાવવામાં આવ્યા હતા ?
55. 'સ્માર્ટ સિટી મિશન' યોજનાની પ્રવૃત્તિઓ કઈ છે ?
56. કઈ યોજના અંતર્ગત ૩૦ કિમી લાંબો બંધ બનાવી નર્મદા, ઢાઢર, મહી, સાબરમતી અને સૌરાષ્ટ્રની નદીઓના પાણી સંગ્રહ કરવાનું આયોજન છે ?
57. સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલીકરણ માટે કયું મંત્રાલય કાર્યરત છે ?
58. ક્લાઈમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક 2.0 કોના હસ્તે શરૂ થયુ હતું ?
59. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)માં સમાજના વિવિધ ક્ષેત્રોમાંના કેટલાં લોકો સહભાગી બન્યા ?
60. ઈગ્રામ સ્વરાજ એપ્લિકેશન કયા વિભાગ માટે કાર્ય કરે છે ?
61. એકવાર સાંસદ આદર્શ ગ્રામ યોજના મતવિસ્તારમાં શરૂ થઈ જાય પછી આદર્શ ગ્રામ પસંદ કરવા માટે સૂચવેલ સમયરેખા શું છે ?
62. સેન્ટર ફોર ઇનલેન્ડ એન્ડ કોસ્ટલ મેરીટાઇમ ટેકનોલોજી ક્યાં પ્રસ્તાવિત છે ?
63. ગુજરાત સરકાર દ્વારા ફિલ્મો, જાહેરાતો, ડોક્યુમેંટરી વગેરેના નિર્માતાઓને તાત્કાલિક પરવાનગી આપવા માટે કઈ સાઇટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
64. ભારતીય રેલ્વેના કેટલા ઝોન છે?
65. મહારાષ્ટ્રનાં કયાં બે સ્ટેશન સમાન સ્થાન ધરાવે છે ?
66. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર કેટલા એકર જમીનમાં વિકસિત છે ?
67. ભારતના વૃદ્ધ નાગરિકોના સંદર્ભમાં SAGEનું પૂરું નામ શું છે ?
68. ભારતના કયા શહેરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનું રાષ્ટ્રીય લોકાર્પણ યોજાયું હતું ?
69. વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે સરકારશ્રીના કયા વિભાગમાં અરજી કરવાની હોય છે ?
70. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
71. વર્ષ ૨૦૧૭-૧૮માં નવીન કેટલી નિવાસી શાળાઓની પસંદગી ડિ.એલ.એસ.એસ. શાળા તરીકે કરવામાં આવેલ હતી ?
72. મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પર જાતીય સતામણી સંબંધિત ફરિયાદો નોંધાવવા માટેના પોર્ટલનું નામ શું છે ?
73. સિંહની ગર્જના કેટલા દૂરથી સાંભળી શકાય છે ?
74. લોગરીધમ કોષ્ટકો કોના દ્વારા શોધાયેલા હતા ?
75. નીચેનામાંથી કયું સૌથી ઊંચું બારમાસી ઘાસ છે ?
Gujarat Gyan Guru Quiz 07 September Questions 76 to 100
School Level (Answers)
76. તાપમાનનો SI એકમ કયો છે ?
77. કયા વર્ષમાં ગાંધીજી સ્ટ્રેચર-બેરર કોર્પ્સના જૂથ નેતા હતા ?
78. ગાંધી ઇરવિન કરારમાં લોર્ડ ઇર્વિન મહાત્મા ગાંધીની કઈ માંગ સાથે સંમત ન હતા ?
79. કયા વડાપ્રધાને (કાર્યકારી સહિત) સૌથી ટૂંકી મુદ્દતની કામગીરી કરી હતી ?
80. પાક, એગ્રી બઝ, બજારભાવ અને હવામાન એ ચાર કયા ડિજિટલ પ્લેટફોર્મના વિભાગો છે ?
81. UJALAનું પૂરું નામ શું છે ?
82. CSC દ્વારા કઈ સેવાઓ ઉપલબ્ધ નથી ?
83. જયા પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
84. ઓસમ ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
85. ભારતમાં જ્ઞાનના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે ?
86. ભારતમાં સોશ્યિલ સર્વિસ લીગની સ્થાપના કોણે કરી હતી ?
87. માર્તંડમંદિર કોને સમર્પિત છે?
88. ખારવેલ કયા પ્રદેશ પર રાજય કરતો હતો ?
89. બેન્કીગ વ્યવહારોમાં એઈપીએસ (AePS) શું છે ?
90. ભારત સરકાર દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસીના કયો ડોઝ મફત આપવામાં આવે છે ?
91. સરદાર પટેલ સ્ટેડિયમ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
92. 1983 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ કયા દેશો વચ્ચે રમાઈ હતી ?
93. નીચેનામાંથી કોનું નામ 'હરિયાણા હરિકેન' છે ?
94. ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા હક બંધારણની કઈ કલમમાં આવે છે ?
95. દેશમાં રાજકીય પક્ષ તરીકે નોંધણી કોણ કરે છે ?
96. નીચેનામાંથી કઈ ઊર્જાનું બેટરીમાં વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે ?
97. નીચેનામાંથી કયો સ્રોત પુનઃપ્રાપ્ય ઊર્જાનો સ્ત્રોત છે ?
98. નીચેનામાંથી કોને વર્ષ 2008માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ઇજનેરીના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
99. વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહિત કરવા માટે ઉત્કૃષ્ટ સેવાઓ અને સિદ્ધિઓના પ્રદર્શનમાં અસાધારણ રીતે મેરીટરી વર્તણૂક માટે યુએસ પ્રેસિડેન્ટ (યુએસ આર્મ્ડ ફોર્સીસ) દ્વારા 2020માં 'લીજન ઓફ મેરિટ' એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો ?
100. વર્ષ 1990 માટે 38મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
Gujarat Gyan Guru Quiz 07 September Questions 101 to 127
School Level (Answers)
101. વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
102. 'આંતરરાષ્ટ્રીય સ્મારક દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
103. કયા વીમા સેલ્સમેને 1884માં ફાઉન્ટેન પેનની શોધ કરી હતી?
104. કયા શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોશ ઇન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું ?
105. નીચેનામાંથી કયા તહેવારોમાં બોટ રેસ એક વિશિષ્ટ લક્ષણ છે ?
106. ગુજરાતી સાહિત્યમાં 'માય ડિયર જયુ'ના તખલ્લુસથી કયા સર્જક ઓળખાય છે ?
107. ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ)ના અધિનિયમ હેઠળની અરજી પ્રક્રિયાને ક્યા પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવે છે ?
108. આકાશ કયા પ્રકારની મિસાઈલ છે ?
109. 'હે જી તારાં આંગણિયાં પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે' કયા કવિની પંક્તિ છે ?
110. સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ માટે ભરાતા જગપ્રસિદ્ધ મેળાનું નામ શું છે ?
111. પુષ્કરનો મેળો ક્યાં યોજાય છે ?
112. કાર્દમક કુળનો મહાન રાજવી કોણ હતો ?
113. કુલુની ખીણો કયા રાજ્યમાં આવેલી છે ?
114. બાગા બીચ કયા રાજ્યમાં આવેલ છે ?
115. ભારતીય નવજાગૃતિના મોર્નિંગ સ્ટાર કોને કહેવામાં આવે છે ?
116. પશ્ચિમ બંગાળનું રાજ્ય ફૂલ કયું છે ?
117. वसुधैव कुटुम्बकम સંસ્કૃત વાક્ય નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?
118. કયું અંગ થોરાસિક કેવીટીનો એક ભાગ છે ?
119. નીચેનામાંથી કઈ સંખ્યા બાઇનરી સંખ્યા છે ?
120. કમ્પ્યુટર નેટવર્કમાં DNSનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
121. ગુજરાતમાં 'રાણકી વાવ' ક્યાં આવેલી છે ?
122. કુસુમ વિલાસ મહેલ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
123. આકાશમાંનો વાદળી રંગ શા કારણે છે ?
124. પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો ?
125. અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?
126. ઉપરોક્ત વિડીયોમાં જણાવ્યા અનુસાર ૨૦૨૫ સુધીમાં કેટલા ક્રિએટિવ ઉદ્યોગસાહસિકોને સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ યોજનાનો લાભ મળવાપત્ર છે ?
127. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિ અને મહિલાઓની વચ્ચે ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરુ કરેલ છે?
0 Comments