આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.
વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો
· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
ભાગ લેવા માટેની લાયકાત
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 02-09-2022 (8th Week Answers)
https://ankitpatelgkmyway.blogspot.com/
College Level
Gujarat Gyan Guru Quiz 04 September Questions 01 to 25
College Level (Answers)
1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ જળ સંરક્ષણ માટે અમૃત સરોવર પ્રોજેક્ટ અંતગર્ત દરેક જિલ્લામાં કેટલા તળાવનું નિર્માણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે? 75
2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલ કઈ યોજના હેઠળ કોરોના મહામારીમાં જે બાળકોના માતા અને પિતા મૃત્યુ પામ્યા હોય તેમના ભવિષ્યના અભ્યાસનો ખર્ચ પૂરો પાડવામાં આવે છે? PM CARES
3. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા માટે સ્માર્ટ ફોનની કિંમતના ૧૦ ટકા અથવા કેટલા રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ? 1500 રૂપિયા
4. ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગના હેતુ માટે ઓ.બી.એમ.થી ચાલતી નાની હોડીઓ ધરાવતા માછીમારોને કેરોસીન ખરીદી ઉપર પ્રતિ બોટ, પ્રતિ લિટર કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે ? 25 રૂપિયા
5. ભારતમાં કઈ યોજનાનો હેતુ દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને સંગઠિત દૂધ પ્રાપ્તિનો હિસ્સો વધારવાનો છે ? NPDD યોજના
6. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ (ICAR)-મગફળી સંશોધન નિયામકની કચેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ? જૂનાગઢ
7. ૨૦૨૦ માં ભારતના સૅન્ટ્રલ ગવર્નન્સ દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્સ પ્રોજેક્ટ હેઠળ કયા રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે ? હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ, ઓડિશા.
8. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શાળાના બાળકોનું સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા માટે નિયમિતપણે કયો કાર્યક્રમ યોજવામાં આવે છે ? શાળા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ
9. એકલવ્ય મૉડલ રેસિડેન્સિયલ શાળા યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા કયું ધોરણ પાસ કરેલું હોવુ જોઈએ ? 5મું
10. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? સયાજીરાવ ગાયકવાડ
11. શિલાન્યાસના કેટલા સમય પછી ચારણકા સોલર પાર્ક કાર્યરત કરવામાં આવ્યો હતો ? 10 વર્ષ
12. 'ગુજરાત સૂર્યશક્તિ કિસાન યોજના'નો પાઇલટ તબક્કો ક્યાંથી શરૂ કરવામાં આવ્યો હતો ? બારડોલી
13. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી મોટો જળવિદ્યુત ઉત્પાદન પ્લાન્ટ આવેલો છે ? નર્મદા
14. ભારતનો ઍક્સક્લુઝિવ ઇકૉનૉમિક ઝોન દેશને કઈ બાબત માટે વધુ સારી સુલભતા પ્રદાન કરે છે ? તેલ, કુદરતી ગેસ, ખનિજો, વ્યાપારી માછીમારી અને અન્ય દરિયાઈ સંસાધનો, નેવિગેશનની સ્વતંત્રતા, આંતરરાષ્ટ્રીય વેપાર, રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય રાષ્ટ્રો પર વ્યૂહાત્મક લાભ
15. ગુજરાતનું પહેલું સૌર ઊર્જા ગામ કયું છે ? મોઢેરા
16. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડની માલિકી કોની છે ? ગુજરાત સરકાર
17. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
18. ભારતીય ઇતિહાસમાં વૈદિક સંસ્કૃતિની મુખ્ય અસર શું હતી ? જાતિ વ્યવસ્થાનું એકીકરણ
19. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજનો દરજજો આપ્યો છે ? UNESCO
20. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે ?
21. સંસ્કૃત ભાષાના મહાકાવ્ય 'શિશુપાલવધ'ના કવિ કોણ છે ? માઘ
22. નીચેનામાંથી કયા સ્થળે ઝંડા સત્યાગ્રહ થયો હતો ? નાગપુર
23. શોરિયા રોબસ્ટા (શાલ) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ફૉરોનિડા (Phoronida) જોવા મળે છે ?
25. ગુજરાતમાં આવેલ બરડા વાઈલ્ડલાઈફ સૅન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ? 192.31
Gujarat Gyan Guru Quiz 04 September Questions 26 to 50
College Level (Answers)
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2016ના વન્યજીવ વસ્તીગણતરી પ્રમાણે સ્લોથ રીંછ(Sloth Bear)ની સંખ્યા કેટલી છે ? 342
27. ગુજરાતની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે ? ગુજરાત રાજ્ય વન વિભાગ
28. કયો દિવસ આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓને સમર્પિત છે ? 15 નવેમ્બર
29. ઈન્ટરનેટની કાર્બન ફૂટપ્રિન્ટ અને તેને સંલગ્ન સિસ્ટમ ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં લગભગ કેટલા ટકા હિસ્સો ઘરાવે છે ? 3.7 %
30. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 2 ડિસેમ્બર
31. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ ભારતની સર્વોચ્ચ અદાલતની રચના અને અધિકારક્ષેત્ર પ્રદાન કરે છે ? અનુચ્છેદ 32
32. ફરજ દરમિયાન શહીદ થયેલ જવાનની પત્નીને રૂ. 1,00,000/-ની રોકડ સહાય ક્યા ભંડોળ અંતર્ગત આપવામાં આવે છે ? આરોગ્ય મંત્રીની વિવેકાધીન અનુદાન
33. નીચેનામાંથી SCRB નું પૂરું નામ શું છે ? State Crime Records Bureau
34. ભારતમાં કુલ કેટલા દ્વીપો આવેલા છે ? 1382
35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી વસતી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો હતો ? લક્ષદ્વીપ
36. 'પ્રધાનમંત્રી માતૃવંદના યોજના'નો લાભ મેળવવા કઈ જગ્યાએ નોંધણી કરાવવાની હોય છે ? માન્ય આરોગ્ય સુવિધા
37. 'આયુષ્યમાન ભારત યોજના'ના પ્રથમ સી.ઈ.ઓ. કોણ હતા ? ઈન્દુ ભૂષણ
38. આયુષ મંત્રાલયમાં પ્રથમ કેન્દ્રીય રાજ્ય મંત્રી કોણ હતા ? મહેન્દ્ર મુંજપરા
39. નીચેનામાંથી કઈ કામગીરી આયુષ ક્લિનિકલ કેસ રિપોઝિટરી (એસીસીઆર) દ્વારા પૂરી પાડવામાં આવે છે ? આયુષ પ્રેક્ટિશનરો અને સામાન્ય જનતા બંનેને ટેકો આપવા માટેનું પ્લેટફોર્મ
40. નીચેનામાંથી કોને અંગ પ્રત્યારોપણમાં દાતા તરીકે સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે ?
41. 108 ઇમરજન્સી સર્વિસ શરુ કરનાર રાજયોની યાદીમાં ગુજરાત કયા સ્થાન ઉપર છે ? પ્રથમ
42. પ્રાઈમ મિનિસ્ટર ઍમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ માટે કોણ અરજી કરી શકે છે ? સૂક્ષ્મ સાહસો ક્ષેત્ર હેઠળ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં તમામ સક્ષમ (તકનીકી તેમજ આર્થિક રીતે) પ્રોજેક્ટ
43. 'ઇન્ડિયા હૅન્ડલૂમ' બ્રાન્ડ લોન્ચ કરવાનો હેતુ શો છે ? હેન્ડલૂમ ઉત્પાદનોની અધિકૃતતા વિશે ગ્રાહકોને ખાતરી આપવી
44. ઇન્ફૉર્મેશન, ઍજ્યુકેશન અને કમ્યુનિકૅશન (IEC) યોજના અંતર્ગત, પ્રિન્ટ મીડિયા કૅમ્પેનમાં શું સામેલ છે ?
45. ગુજરાત સરકાર દ્વારા 'સક્ષમ- KVK 2.0' હેઠળ કૌશલ્યવર્ધન કેન્દ્રની સ્થાપના કયા સ્તરે કરવામાં આવી છે ? બ્લોક/ગામ સ્તર
46. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ? રૂ.6750 પ્રતિ માસ પ્રતિ બાળક
47. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનામા ગુજરાત સરકાર દ્વારા કેટલા લાભાર્થીને સ્ટાઈપેંડ આપવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે ? 10 લાખ
48. ગુજરાત સરકાર દ્વારા કોવિડ -૧૯ બાદ 'સંકલ્પ' પ્રોજેક્ટ શેના માટે શરૂ કરવામાં આવ્યો ?
49. ન્યાયિક સમીક્ષાની ધારણા કયા દેશમાંથી લેવામાં આવી છે ? અમેરિકા
50. શિક્ષણનો અધિકાર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? અનુચ્છેદ 21-a
Gujarat Gyan Guru Quiz 04 September Questions 51 to 75
College Level (Answers)
51. આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ માઉન્ટબેટન
52. આંતરરાજ્ય પુરવઠા માટે કાયદા દ્વારા નિર્ધારિત CGST નો મહત્તમ દર કેટલો છે? 14 %
53. ભારતીય નૌકાદળની વીર વર્ગની કૉર્વેટ (યુદ્ધનૌકા) કઈ છે ? INS પ્રલયા
54. પબ્લિક ટૉઇલેટ (જાહેર શૌચાલય) કઈ યોજનાનો ભાગ છે ? સ્વચ્છ ભારત મિશન
55. ખંભાતના અખાતના પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠાને જોડાતા બહુહેતુક બંધનું નામ શું છે?
56. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ જિલ્લાની કઈ નગરપાલિકાને ભૂગર્ભ ગટર યોજના માટે મંજૂરી આપી છે ? ધોળકા
57. ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાની ગુણવત્તા ચકાસવા અને રોગ નિવારણ માટે ભારત સરકાર દ્વારા કઈ સિસ્ટમ અપનાવવામાં આવી છે ? સ્વજલ
58. કઈ નદી નર્મદાની 'જોડિયા' નદી તરીકે ઓળખાય છે ? તાપી નદી
59. ગુજરાતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રવિશંકર મહારાજ
60. ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોના વરિષ્ઠ નાગરિકો માટે જરૂરી સુવિધાઓ સાથે ઉદ્યાનો વિકસાવવા માટે કઈ યોજના અમલમાં છે ? પંચવટી યોજના
61. ગ્રામસભામાં પ્રશ્નોના ઉકેલ કોણે લાવવાના હોય છે ? ગ્રામજનો
62. PM-KISAN કાર્યક્રમના લાભાર્થીઓ પાસે મહત્તમ કેટલાં હેક્ટર સુધી ખેતીલાયક જમીન હોવી જોઈએ ? 02
63. વર્ષ 2021-22માં કેટલી ગ્રામ પંચાયતોએ ઑનલાઈન ચૂકવણી શરૂ કરી છે ? 1,99,235
64. નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતમાં કુલ 13486 'સમરસ ગ્રામ પંચાયતો' પૈકી કેટલી પંચાયત 'મહિલા સમરસ ગ્રામ પંચાયત' તરીકે જાહેર થયેલી છે ? 1467
65. પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને મૅરીટાઇમ લૉજિસ્ટિક્સ અને પ્લેસમેન્ટમાં કૌશલ્ય વિકાસ પ્રદાન કરવા માટે કયા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે ?
66. ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? જામનગર
67. અમદાવાદમાં નીચેનામાંથી કયા સ્થળે ગુજરાત પતંગ સંગ્રહાલય આવેલું છે ? પાલડી
68. નીચેનામાંથી કયો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કૉરિડૉર પછી ભારતનો ત્રીજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે ?
69. ભારતીય રેલવે કઈ યોજના હેઠળ ટૂર ઑપરેટર,કંપની અને સેવાપ્રદાતાને ઓછામાં ઓછા બે વર્ષ માટે ટ્રેન ભાડે આપી શકે છે ? ભારત ગૌરવ યોજના
70. ફ્લેમિંગો ફૅસ્ટિવલ કયા રાજ્યમાં યોજવામાં આવે છે ? આંધ્રપ્રદેશ
71. પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી (PMAY-U) યોજનાના લાભાર્થીની આવક મર્યાદા કેટલી છે ? 12 લાખ
72. સ્પૉન્સરરશિપ અને ફોસ્ટર કેર ઍપ્રૂવલ કમિટી (SFCAC) નું કામ શું છે ? સમીક્ષા અને મંજૂર સ્પોન્સરશિપ (ફક્ત નિવારક સેટિંગ્સ માટે) અને પાલક સંભાળ ભંડોળ
73. અટલ ઇનૉવેશન મિશન કોના હેઠળ કાર્યરત છે ? નીતિ આયોગ
74. મિશન સાગર યોજનાના મિશન-૪ હેઠળ ભારતે કોમોરોસના બંદરે અંજુઆનને શું રાહત મોકલી ? 1,000 મેટ્રિક ટન ચોખા
75. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના ધ્રુવ હેઠળ કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પસંદગી કરી શકાય છે?
Gujarat Gyan Guru Quiz 04 September Questions 76 to 100
College Level (Answers)
76. 'ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં ટોચના ક્રમાંકિત વિદ્યાર્થીઓ માટે ઇનામી યોજનાઓ' હેઠળ જિલ્લા સ્તરે ધોરણ 10 ના બીજા ક્રમાંકને કેટલી રકમ આપવામાં આવે છે ? 2000 રૂપિયા
77. દાસી જીવણ શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ સાહિત્યકૃતિ ઍવોર્ડ યોજના અંતર્ગત કેટલી રોકડ સહાય આપવામાં આવે છે ?
78. 2022માં ઈન્દોરમાં યોજાયેલી 'પેરા ટેબલ ટેનિસ નૅશનલ ચેમ્પિયનશીપ'માં વિજેતા થયેલ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ શું છે ? ભાવિના પટેલ
79. 'કુંવરબાઈનું મામેરું યોજના' અંતર્ગત લાભ લેવા શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ? 1.20 લાખ
80. 'મમતા તરૂણી યોજના'નો લાભ લેવા માટે 10 થી 19 વર્ષની શાળાએ ન જતી તરૂણીઓએ કોની પાસે નોંધણી કરાવવાની રહેશે ?
81. 'મમતા સખી યોજના'નો અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
82. 'આજીવિકા મિશન' હેઠળ સ્વસહાય જૂથોને કેટલી રકમનું રીવોલ્વીંગ ફંડ આપવામાં આવે છે ? 10,000 થી 15,000 રૂપિયા
83. 'સુકન્યા સમૃદ્ધિ યોજના' અંતર્ગત કેટલા વર્ષથી નાની દીકરીનું ખાતું ખોલી દીકરીના નામે પૈસા જમા કરાવી શકાય છે ? 21 વર્ષ
84. પશ્ચિમઘાટ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલો મહારાષ્ટ્રનો દમણથી ગોવા સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? કોંકણ
85. રાણી અહલ્યાબાઈ હોળકર નિર્મિત રજવાડા પૅલેસ કયા શહેરમાં આવેલો છે ? નાગપુર
86. શિવાકાશી શાના માટે જાણીતું છે ? ફટાકડાની મૂડી
87. ગોળમેજી પરિષદો ક્યાં ભરાઈ હતી ? લંડન ખાતે રોયલ ગેલેરી હાઉસ ઓફ લોર્ડ્સ
88. પુણે શહેર કઈ નદીની નજીક આવેલું છે ? મુથા અને મુલા નદીઓ
89. જોગનો ધોધ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક
90. પુરુષ અને મહિલા ક્રિકેટરો માટે સમાન વેતનની જાહેરાત કરનાર પ્રથમ દેશ કયો છે ? ન્યૂઝીલેન્ડ
91. પ્રથમ ICC વર્લ્ડ કપ કોણે જીત્યો હતો ? વેસ્ટઈન્ડિઝ
92. ધૂમ્રપાનથી કયા અંગનું કેન્સર થઈ શકે છે ? ફેફસાં
93. માનવ શરીરની અંદરની કઈ પ્રક્રિયા હૃદયનો અવાજ પેદા કરે છે ? હૃદયના ચેમ્બરમાંથી વહેતું લોહી
94. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત કેટલા સભ્યોને નીમે છે ? 12
95. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે છે ? ઉપરાષ્ટ્રપતિ
96. ભાસ્કર દ્વારા લીલાવતી ગ્રંથ ક્યારે લખાયો હતો ? 1114 AD
97. જાપાની લોકો વુડબ્લોક પર શેનાથી રંગ લગાવે છે ? પાણી આધારિત શાહી
98. દેડકાનું વૈજ્ઞાનિક નામ શું છે ?
99. વિનેગરમાં નીચેનામાંથી કયું ઍસિડ હોય છે ? ઍસિટિક એસિડ
100. શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1954
Gujarat Gyan Guru Quiz 04 September Questions 101 to 127
College Level (Answers)
101. શ્રી પ્રણવ મુખર્જીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 2019
102. ભારતમાં દર વર્ષે કયા દિવસને 'મહાપરિનિર્વાણ દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ? 6 ડિસેમ્બર
103. ભારતમાં 'નાગરિક સુરક્ષા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ? 6 ડિસેમ્બર
104. ફિફા વર્લ્ડ કપ કેટલાં વર્ષ પછી યોજાય છે ? 04
105. 2021માં ગુજરાત સરકારે પેપરલેસ ગવર્નન્સ માટે કઈ ઍપ્લિકેશન લૉન્ચ કરી ? 'e-Sarkar' app
106. 'ભલું થયું ભાંગી જંજાળ,સુખે ભજશું શ્રીગોપાળ....' પંક્તિના રચયિતા કોણ છે ?
107. 'ગોરમાને પાંચે આંગળીએ પૂજયા'- કાવ્યના કવિનું નામ શું છે ? નિઝામી જ્ઞાનજવી
108. આપણા સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે ? બુધ
109. અગ્નિ-3 કયા પ્રકારની મિસાઇલ છે ? મધ્યવર્તી અંતરની બેલિસ્ટિક મિસાઇલ
110. ગુજરાતનો બીજો સૌથી મોટો ડેમ કયો છે?
111. રાજા દશરથના મોટા પુત્રનું નામ શું છે ?
112. બીજી બૌદ્ધ પરિષદ ક્યારે યોજાઈ હતી ?
113. 'ચરક-સંહિતા' કોણે લખી છે ?
114. કયો તહેવાર રંગોના તહેવાર તરીકે ઓળખાય છે ?
115. મહેરાનગઢ કિલ્લો રાજસ્થાનના કયા શહેરમાં આવેલો છે ?
116. ગુજરાતના કયા જિલ્લામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
117. આંધ્રપ્રદેશનું રાજ્ય ફૂલ કયું છે ?
118. માનવછાતી કયા હાડકાંથી ઘેરાયેલ હોય છે ? પાંસળીનું પાંજરું અને કરોડરજ્જુ
119. ગૂગલની માલિકીની ‘તેઝ ઍપ્લિકેશન’નું નવું નામ શું છે ?
120. સ્પ્રેડશીટમાં આમાંથી કયો સંપૂર્ણ સંદર્ભ છે ?
121. નીચેનામાંથી કયું પ્રોટોકોલ નથી ?
122. જાપાનીઝ ઝેન ગાર્ડન 'ઝેન-કાઈઝેન' ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
123. ભારતમાં 'દેવની મોરી'નો સ્તૂપ ક્યાં આવેલો છે ?
124. ભારતમાં પ્રથમ ઇ-પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ ઑથૉરિટી દ્વારા કોને આપવામાં આવ્યો હતો ?
125. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા ગ્રામીણ વિસ્તારોની પ્રાધાન્યતા ધરાવતા નાના વિદ્યાર્થીઓને સ્પેસ ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ અને સ્પેસ ઍપ્લિકેશન પર મૂળભૂત જ્ઞાન આપવા માટે કયો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ?
126. કયા ક્રાંતિકારી દેશભક્ત ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા ? શ્યામજી કૃષ્ણ વર્મા
127. ઇલેકટ્રૉનિક્સ ઘડિયાળોના ઉત્પાદન માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?
https://ankitpatelgkmyway.blogspot.com/
School Level
Gujarat Gyan Guru Quiz 04 September Questions 01 to 25
School Level (Answers)
1. દેશના શહેર અને ગ્રામીણ ક્ષેત્રમાં આવેલ આર્થિક રૂપથી કમજોર ઘરોમાં મફત વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કઈ યોજનાનો શુભારંભ કરેલ છે ?
2. સરકાર પોતાની અલગ-અલગ યોજનાઓને એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા માટે કયું પોર્ટલ લોન્ચ કરેલ છે ?
3. ગુજરાત રાજ્યમાં કઈ યોજના હેઠળ માછીમારોની સલામતી માટે લાઇફ સેવીંગ અપ્લાયન્સિસની ખરીદ કિંમતના 50 ટકા સહાય આપવામાં આવે છે ?
4. કઈ યોજનાનો ઉદ્દેશ શાળાના બાળકોમાં ફિલેટલીને પ્રોત્સાહન આપવાનો છે ?
5. નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ મેટા યુનિવર્સિટી ખ્યાલ અપનાવ્યો છે ?
6. રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફૉરેન્સિક યુનિવર્સિટી અને પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ?
7. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિન્દીનું મુખ્યમથક ક્યાં આવેલું છે?
8. ગુજરાત સરકાર દ્વારા 'વંદે ગુજરાત' અંતર્ગતની ચેનલો કયા ઉપગ્રહના ઉપયોગથી પ્રસારિત થાય છે?
9. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ક્યાં આવેલ છે ?
10. સતત 99 કલાક, 99 મિનિટ, 99 સેકન્ડ શાસ્ત્રીય સંગીતનું ગાન કરી ડો. ધારી પંચમ દા એ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન ક્યારે પ્રાપ્ત કર્યું હતું ?
11. ગુજરાતના રાજયપાલશ્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે કેટલા પ્રકલ્પો આપ્યા હતા ?
12. વડોદરાનું કયું મ્યૂઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ?
13. કયો શાસક 'કરણઘેલા' તરીકે ઓળખાય છે ?
14. ઢાંકની ગુફા કયા જિલ્લામાં આવેલી છે ?
15. શક સંવત પ્રમાણે ગણેશચતુર્થી કયા મહિનામાં આવે છે ?
16. ગુજરાતી ભાષામાં જગતનો ઇતિહાસ લખવાનો પ્રથમ પ્રયત્ન કોણે કર્યો છે ?
17. સીદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે ?
18. મહાભારતની કથાના લહિયા કોણ છે ?
19. માતંગ ઋષિનો આશ્રમ કયા સરોવર નજીક આવેલો હતો ?
20. ઈલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
21. 'આનંદમઠ ' ના લેખકનું નામ શું છે ?
22. દશેરાના દિવસે કોના પૂતળાનું દહન કરવામાં આવે છે ?
23. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત ક્યાં થઈ હોવાનું મનાય છે ?
24. કવિ પ્રેમાંનાદ ક્યાંના વતની હતા ?
25. સરકા ઇન્ડિકા (અશોક) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
Gujarat Gyan Guru Quiz 04 September Questions 26 to 50
School Level (Answers)
26. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોની વસ્તી ધરાવતા ગામોને ગામદીઠ કેટલા મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટનો લાભ મળે છે ?
27. ભારતમાં 23.26 ટકા વનવિસ્તાર પૈકી કેટલા ટકા રક્ષિત વનો છે ?
28. ગુજરાતમાં આવેલ ઘુડખર અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
29. નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે ?
30. આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?
31. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-4 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
32. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી (GSDMA)ની રચના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે ?
33. બિપ્લોબી ભારત ગૅલરી ક્યાં આવેલી છે ?
34. સરકાર દ્વારા શરૂ કરાયેલ 'ગો ગ્રીન યોજના'નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?
35. STRIDE યોજના શરૂ કરનાર સંસ્થા UGCનું પૂરું નામ શું છે ?
36. લોગરીધમ કોષ્ટકોની શોધ કોણે કરી હતી ?
37. સામાજિક કારણોસર સ્થાનાંતરણને કારણે તેમની વર્તમાન નોકરીમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા મહિલા વૈજ્ઞાનિકો માટે કઈ યોજના ઉપલબ્ધ છે ?
38. સી.ઈ.આઈ.બી.નું પૂરું નામ શું છે ?
39. ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે ?
40. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રાષ્ટ્રીય પોલીસ સ્મારક રાષ્ટ્રને ક્યારે સમર્પિત કરવામાં આવ્યું હતું ?
41. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016) ગુજરાતમાં ક્યારે શરૂ કરવામાં આવી ?
42. એનિમિયાનો રોગ કયા વિટામીનની ઊણપથી થાય છે ?
43. પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ, મૅન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ માટે કેટલી લોન આપવામાં આવે છે ?
44. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, પ્રિન્ટ મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
45. નીચે દર્શાવેલામાંથી યુરેનિયમની કાચી ધાતુ કઈ છે ?
46. ઓરેકલએ 2016માં કરેલ જાહેરાત મુજબ ભારતમાં કેટલા ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે?
47. લેબર વેલ્ફર ફંડ એક્ટ ૧૯૫૩ મુજબ દર છ મહિને કામદારનો ટી.પી.સી.ફાળો કેટલો હોય છે ?
48. ગુજરાત સરકાર દ્વારા આઈ.ટી.આઈ.ની તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગારી માટે નીચેનામાંથી કઈ સહાય આપવામાં આવે છે ?
49. ખેડૂતોનું ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય બિલ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યું ?
50. ભારતના બંધારણમાં ન્યાયિક સમીક્ષા કોના પર આધારિત છે ?
Gujarat Gyan Guru Quiz 04 September Questions 51 to 75
School Level (Answers)
51. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે ?
52. કયા મંત્રાલયે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ એક્ટ 2017 સંસદમાં રજૂ કર્યો હતો ?
53. તમામ સ્તરે તમામ પંચાયતોમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત છે ?
54. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કયા કાયદા હેઠળ અસ્તિત્વમાં આવ્યું ?
55. લોકસભામાં પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા ?
56. સંસદનું કયું ગૃહ રાજ્ય પરિષદ તરીકે ઓળખાય છે ?
57. સોલિડ વેસ્ટ મૅનેજમેંટ (SWM) નીચેનામાંથી કઈ યોજનાની પ્રવૃત્તિ છે ?
58. સૌની યોજનાનો પ્રથમ તબક્કો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો ?
59. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
60. નિમૂ બઝગો રન-ઑફ-ધ-રિવર પાવર પ્રોજેક્ટ કઈ નદી પર આવેલો છે ?
61. સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ મહિલાઓને રોજગારની કેટલા ટકા તકો પૂરી પાડવામાં આવે છે ?
62. ગુજરાત રાજ્યના ગામોને કઈ યોજના અંતર્ગત 3-ફેઝ વીજ પુરવઠો 24 કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?
63. કેન્દ્ર સરકારની કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં 'સંકલિત વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ' આવે છે ?
64. ગુજરાતમાં બે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ ક્યાં શરૂ થનાર છે ?
65. નીચેનામાંથી ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ?
66. ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશેષતા ધરાવતી કઈ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન કંપની રેલવે મંત્રાલયની માલિકી હેઠળ છે?
67. વિદેશી બજારોમાં કઈ પ્રમોશનલ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે માર્કેટિંગ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ (MDA) યોજના હેઠળ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગોને નાણાકીય સહાય આપવામાં આવશે ?
68. 'ભારતમાલા પરિયોજના' ના પ્રથમ તબક્કામાં કુલ કેટલી લંબાઈનું બાંધકામ હાથ ધરવામાં આવી રહ્યું છે ?
69. આયુષ્માન ભારત ડિજિટલ મિશન ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
70. યાંત્રિક રીતે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની કઈ યોજના સ્વચ્છતા સંબંધિત ઉપકરણો,વાહનોની ખરીદી માટે નાણાકીય સહાય પૂરી પાડે છે ?
71. અનુસૂચિત જાતિની હસ્તકલા કારીગર મહિલાઓને કયો ઍવૉર્ડ આપવામાં આવે છે ?
72. જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ કયા પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગી વિકાસને સમર્પિત કરવામાં આવ્યો છે ?
73. સ્વર્ણિમ તાના-રીરી મહોત્સવ ક્યાં યોજાયો હતો ?
74. 'બેટી બચાવો બેટી પઢાવો' યોજનામાં કયા ઘટક માટે કોઈ જોગવાઈ નથી ?
75. નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં ઓગળી જાય છે ?
Gujarat Gyan Guru Quiz 04 September Questions 76 to 100
School Level (Answers)
76. વિટામિન Kનું બીજું નામ શું છે ?
77. મીઠું સોડિયમ ક્લોરાઇડ છે, તો બેકિંગ સોડા શું છે ?
78. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કોનામાંથી મુક્ત થયેલ O2 આવે છે ?
79. નીચેનામાંથી કોણે સ્વદેશી ચળવળ દરમિયાન સ્વદેશી વસ્તુ પ્રચારિણી સભાનું નેતૃત્વ કર્યું તેમજ દુકાનો ખોલી ?
80. નીચેનામાંથી કયા નેતા ભારત છોડો આંદોલનના સમર્થનમાં ભૂગર્ભ ચળવળ અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ નથી ?
81. SFURTI યોજના હેઠળ કોઈપણ ચોક્કસ પ્રોજેક્ટ માટે આપવામાં આવતી મહત્તમ નાણાકીય સહાય કેટલી હોય છે ?
82. GSTNનું પૂરું નામ શું છે ?
83. UPIમાં મહત્તમ નાણાકીય વ્યવહારની મર્યાદા કેટલી છે ?
84. નીચેનામાંથી શું 'ડિજિટલ ઈન્ડિયા' પ્રોગ્રામમાં સામેલ નથી ?
85. દિલ્હી,મુંબઈ,ચેન્નઈ અને કોલકાતાને જોડતા ધોરીમાર્ગનું નામ શું છે ?
86. કયા શહેરના સમુદ્ર કિનારે મહાત્મા ગાંધી અને શ્રમની દેવી(Triumph of Labour)નાં બાવલાં છે ?
87. ભારતનું કયું શહેર નવાબોના શહેર તરીકે ઓળખાય છે ?
88. અસહકારની ચળવળનું વર્ષ જણાવો.
89. શીખ ધર્મના દસમા ધર્મગુરુ કોણ હતા ?
90. લોર્ડ રિપને હંટર આયોગનું ગઠન શા માટે કર્યું હતું ?
91. ગુજરાત ઇકૉલૉજીકલ એન્ડ રીસર્ચ (GEER) ફાઉન્ડેશન ક્યાં આવેલું છે ?
92. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે ?
93. ખડક ચઢાણ એડવેન્ચર તાલીમ કોર્ષ માં કેટલા બાળકોને લેવામાં આવે છે ?
94. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હૉકી ટીમે ક્યા દેશને હરાવી બ્રૉન્ઝ મૅડલ જીત્યો હતો ?
95. ઓલિમ્પિકમાં મૅડલ જીતનાર પ્રથમ મહિલા રેસલર કોણ છે ?
96. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મના સ્થાનના કારણે કરાતા ભેદભાવોનો નિષેધ' બંધારણની કઈ કલમમાં છે ?
97. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંઘની કારોબારી સત્તાનો વિસ્તાર અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
98. નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજનું વહન થઇ શકતું નથી ?
99. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએલઆરઆઈ) ક્યાં આવેલી છે ?
100. વર્ષ 2015 માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કયા ગુજરાતી સર્જકને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે ?
Gujarat Gyan Guru Quiz 04 September Questions 101 to 127
School Level (Answers)
101. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે શ્રી રજત શર્માને પદ્મભૂષણ ઍવૉર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા?
102. વર્ષ 1987 માટે 35માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
103. 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
104. 'વિશ્વ કરકસર દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
105. અર્થશાસ્ત્રના પિતા કોણ છે ?
106. ગુજરાતનું કયું શહેર સિરામિક ઉત્પાદન સાથે સંકળાયેલું છે ?
107. 2022માં વર્લ્ડ માસ્ટર્સ ઍથ્લેટિક્સ મીટમાં સિનિયર સિટીઝન કેટેગરીમાં ૧૦૦ મીટર ઝડપી દોડમાં ગોલ્ડમૅડલ વિજેતા કોણ બન્યા ?
108. કાલ્પનિક પાત્ર 'મોગલી'નું સર્જન કરનાર કયા લેખક છે ?
109. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં જમીન સંપાદન વખતે કેટલું વળતર આપવામાં આવે છે ?
110. ભારતીય હવાઈ ક્ષેત્રને પૂરી પાડતી નાગરિક ઉડ્ડયન એપ્લિકેશનો માટે પ્રાથમિક રીતે જીવનની સલામતી માટે કઈ ઉપગ્રહ આધારિત વૃદ્ધિપ્રણાલી વિકસાવવામાં આવી છે ?
111. જ્યા સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી 'પાઘડી નહી પહેરું' આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
112. સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ ઍવૉર્ડ સૌ પ્રથમ કઈ મહિલાને આપવામાં આવ્યો હતો ?
113. લોથલ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ?
114. ભરતકામની પરંપરાગત કળા 'ચિકનકારી કામ' માટે નીચેનામાંથી કયું સ્થાન પ્રખ્યાત છે ?
115. પેરિયર અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?
116. ગુજરાતમાં ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) ક્યાં આવેલ છે ?
117. અરુણાચલ પ્રદેશનું રાજ્ય ફૂલ કયું છે ?
118. બિહારનું રાજ્ય વૃક્ષ કયું છે ?
119. સંસ્કૃત શબ્દ 'ઈશ્વર' નો અંગ્રેજીમાં અર્થ શો થાય છે ?
120. નીચેનામાંથી કયાને રંગદ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે જે છોડને લાલ, વાદળી અને જાંબલી રંગ આપે છે ?
121. નીચેનામાંથી કયું A4 પેપરના કદથી બમણું છે ?
122. ઈન્ટરનેટમાં વેબ એડ્રેસનું બીજું નામ કયું છે ?
123. 'ખજુરાહો સ્મારકો'નું જૂથ કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું ?
124. રૂ.20 ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે ?
125. બેકટેરિયોલૉજીના પિતા કોને કહેવામાં આવે છે ?
126. HTMLનું પૂરું નામ શું છે ?
127. જેસલ તોરલ ની સમાધિ કચ્છમાં કયા સ્થળે આવેલી છે?
0 Comments