Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 18-09-2022 (11th Week Answers)

                           

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 16-09-2022 (10th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 18 September Questions 01 to 25

College Level (Answers)

1. ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા કઈ યોજના હેઠળ સહાય મળે છે ? પીએમ-કુસુમ યોજના 

2. ગુજરાત સરકારે કયા કટોકટીના કિસ્સામાં નોંધાયેલા ખેડૂતોને વીમા કવચ આપવા માટે ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં મૂકી છે?

3. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનામાં કઈ સ્કીમ સમાવિષ્ટ છે ?

4. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી ૧૦૦ ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતરો માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?

5. AGR 4 (કૃષિ મશીનરી) હેઠળ કૃષિ યાંત્રિકરણ વધારવા માટે કોને સહાય આપવામાં આવે છે ?

6. GEDAનું પૂરું નામ શું છે ? Gujarat Energy Development Agency

7. નીચેનામાંથી કયો પ્રોજેક્ટ 'ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ' દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે ?

8. નીચેના પૈકીનું કયું સ્થળ ગુજરાત સરકાર દ્વારા ઇકો કેમ્પ સાઈટ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?

9. ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે ?

10. ગોરખનાથની તપોભૂમિ તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે ?

11. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન અને ડિજિટલ રૂપમાં માહિતી આપતું પ્લેટફોર્મ કયું છે ?

12. કયા શિક્ષણ બોર્ડે મોબાઇલ એપ્લિકેશન 'દોસ્ત ફોર લાઇફ' શરૂ કરી છે ? સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)

13. NCERT દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું?

14. GCERTનું પૂરું નામ શું છે ?

15. કયા રાજ્યની સરકારે 'જ્ઞાનકુંજ ઈ-ક્લાસ' પ્રોજેક્ટ શરૂ કર્યો છે ?

16. વર્ષ 2019-20 માટે વિન્ડ એનર્જી ક્ષેત્રે બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ કયા રાજ્યને મળ્યો છે ?

17. ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે ?

18. ડિસેમ્બર 2021 સુધીમાં દેશભરમાં કેટલા મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફ સ્થાપિત કરવામાં આવ્યા છે ? 1700 મેગાવોટ 

19. 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ?

20. PFMSનું પૂરું નામ શું છે ?

21. PM - ગતિશક્તિ યોજનનો મહત્તમ લાભ કોને મળશે ?

22. ભારતમાં જીડીપીનો સમાવેશ કરતા રાષ્ટ્રીય હિસાબો તૈયાર કરવા માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે ?

23. ગુજરાત રાજ્યમાં તા. 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને સી. એફ. એલ. ટ્યૂબ ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?

24. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સરકારશ્રીની કઈ યોજના હેઠળ ખોલવામાં આવી છે ?

25. અન્ન બ્રહ્મ યોજના હેઠળ કેટલા મહિના માટે અનાજ મફત આપવામાં આવે છે ? 4 મહિના 

Gujarat Gyan Guru Quiz 18 September Questions 26 to 50

College Level (Answers)

26. ગુજરાત રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ?

27. NFSA હેઠળ અગ્રતા ધરાવતાં કુટુંબોને (PHH) ચોખા કેટલા રાહતદરે આપવામાં આવે છે ?

28. પર્યાવરણ વાવેતર યોજના અન્વયે ઈચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના એક વર્ષ અગાઉ કયા મહિનાની ત્રીસ તારીખ સુધીમાં અરજી આપવાની રહે છે ?

29. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત આશ્રમ શાળાના પટાંગણમાં વનીકરણ યોજનાનો લાભ કોણ લઈ શકે ?

30. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે થોળના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?

31. ગુજરાતમાં વિનાશના આરે(Critically endangered-CR) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?

32. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઈ છે ?

33. ભારતીય પોસ્ટલ ઇન્ડેક્સ નંબર (પિન) કોડમાં કેટલા અંકો છે ? 06

34. POSDCORBનો સિદ્ધાંત કોણે અને કયા પુસ્તકમાં રજૂ કર્યો છે ?

35. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે હોય છે ? 16 મે 

36. 'વિશ્વ પુસ્તક દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

37. વર્ષ 2022ના 'વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ'ની થીમ કઈ રાખવામાં આવી હતી ?

38. તાજેતરમાં પદ્મ વિભૂષણથી સન્માનિત પ્રભા અત્રે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

39. ‘હોપ’ – દરેક જગ્યાએ લોકોને મદદ કરવી, પોર્ટલ એ કયા ભારતીય રાજ્યની પહેલ છે?

40. અગ્નિ-4 કયા પ્રકારની મિસાઈલ છે ?

41. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?

42. ટેક્સટાઇલના સંદર્ભમાં ITCTIનું પૂરું નામ શું છે?

43. ગુજરાતનું કયું શહેર અત્તર નગરી તરીકે પણ ઓળખાય છે ?

44. 'योगक्षेम वहाम्यहम्' ભારતીય જીવન વીમા નિગમ દ્વારા સ્વીકારાયેલ આ ધ્યેય વાક્ય કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ભગવદ ગીતા 

45. સિંધુદર્શન યોજના અંતર્ગત કયું રાજ્ય તીર્થયાત્રીઓને સૌથી વધુ નાણાકીય સહાય પૂરી પાડે છે ?

46. ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ ન્યુટ્રિશન સેન્ટર (સીડીએનસી)નો હેતુ શો છે?

47. આરોગ્ય રક્ષા યોજનાના લાભાર્થી કોણ હોઈ શકે ?

48. 'અટલ સ્નેહ યોજના'ની શરૂઆત ક્યારે થઈ હતી ?

49. આઈએમઆર (શિશુ મૃત્યુદર) ઘટાડવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

50. 'રૂટિન ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ'માં નીચેનામાંથી કયા ઘટકોનો સમાવેશ થાય છે ?

Gujarat Gyan Guru Quiz 18 September Questions 51 to 75

College Level (Answers)

51. વિશ્વ વિરાસત દિવસ કઈ તારીખે ક્યારે ઉજવવામાં આવે છે ?

52. ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક ક્યાં આવેલું છે ?

53. પાટણ જિલ્લાના કયા તાલુકામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?

54. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓની નિમણૂક સાથે સંબંધિત છે ?

55. ભારતના બંધારણની કઈ અનુસૂચિ હેઠળ ‘પોલીસ’ અને ‘જાહેર હુકમ’ એ રાજ્યની જવાબદારી હેઠળ આવે છે ?

56. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો હતો ? લક્ષદીપ 

57. ભારતમાં 2021ની સ્થિતિએ કયા વાઘ અભ્યારણ્યમાં વાઘની સૌથી વધુ સંખ્યા છે ?

58. GeM સ્ટાર્ટ-અપ રન વે સ્ટાર્ટ-અપ્સ માટે કયા હેતુસર શરૂ કરવામાં આવ્યો હતો?

59. નીચેનામાંથી કઈ યોજના ફક્ત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે છે ?

60. ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ કેટલા રૂપિયાની સહાય મેળવી શકાય છે ? 1 લાખ 

61. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, પ્રિન્ટ મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?

62. 'ગુજરાત સોલર પોલિસી 2021' અને 'સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના – ગુજરાત' અંતર્ગત, નાણાકીય વર્ષ 21-22ના અંત સુધીમાં અંદાજે કેટલા લોકોને લાભ પહોંચાડવાનો લક્ષ્યાંક હતો ?

63. UIDAI વેબસાઈટ કયું કાર્ડ મેળવવા માટે ઉપયોગી છે ?

64. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

65. ભારત સરકારની સ્ટાર્ટ-અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમથી કેવો લાભ મળવાપાત્ર છે ?

66. ભારત સરકારની STAR યોજનાનો મુખ્ય ઉદેશ શો છે ?

67. ભારત સરકારની SHREYAS યોજના નીચેનામાંથી ક્યા મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે?

68. ગુજરાત સરકાર દ્વારા 'શિક્ષણ સહાય યોજના' હેઠળ ડિગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?

69. શ્રમયોગી પોતાના નિવાસસ્થાને શૌચાલય બનાવવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે ?

70. લવ જેહાદ રોકવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા કયું બિલ પસાર કરવામાં આવ્યું છે ? ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) બિલ, 2021

71. સુપ્રીમ કોર્ટના જજ ઓછામાં ઓછા કેટલા વર્ષથી હાઈકોર્ટના જજ હોવા જોઈએ?

72. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ?

73. ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા ?

74. રાષ્ટ્રીય મહિલા આયોગ કોની આગેવાનીમાં રચવામાં આવ્યું હતું ? શ્રીમતી જયંતિ પટનાયક

75. કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’ના ગુજરાતી અનુવાદક કોણ છે ?

Gujarat Gyan Guru Quiz 18 September Questions 76 to 100

College Level (Answers)

76. કયા ગુજરાતી સન્નારી 'મધર ઓફ રિવોલ્યૂશન' તરીકે જાણીતા છે ?

77. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે ? હમીરસર, ભુજ 

78. SJMMSVYનું પૂરું નામ શું છે ?

79. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત કેન્દ્ર સરકારનો કેટલો ફાળો હોય છે ?

80. 'NUHHP' નું પૂરું નામ શું છે ?

81. ગુજરાત સરકારની ઉદવહન સિંચાઈ યોજના દ્વારા કેટલા હેક્ટર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ મળશે ?

82. ગુજરાત રાજ્યમાં કેટલી તાલુકા પંચાયતો છે ?

83. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી 'મહિલા સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?

84. ગુજરાતમાં કઈ યોજનાનો ઉદ્દેશ સ્થાનિક, આર્થિક વિકાસને ઉત્તેજિત કરવાનો, મૂળભૂત સેવાઓમાં વધારો કરવાનો અને સુઆયોજિત રુર્બન ક્લસ્ટર બનાવવાનો છે ?

85. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઑક્ટોબર,2014માં જે સ્વચ્છતા - સુવિધાઓ માત્ર 39% હતી તેને ઑક્ટોબર, 2019માં કેટલા ટકા વધારવામાં આવી ? 100 %

86. વ્યાવસાયિક કર માટે ગ્રામ પંચાયતોને 50% સહાયક અનુદાન કોના દ્વારા આપવામાં આવે છે ?

87. રાજ્યના રાજ્યપાલની કાર્યવાહી કોને જવાબદાર છે ?

88. બંધારણના ઉદ્દેશનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે ?

89. મુખ્ય ચૂંટણી કમિશનરને કઈ કલમ હેઠળ તેમની ઓફિસમાંથી દૂર કરી શકાય છે ?

90. ભારતીય બંધારણનું માળખું કેવું છે ?

91. ભારતીય રેલ્વે વિભાગે ભગવાન રામના અસ્તિત્વ સાથે જોડાયેલ તમામ મહત્વપૂર્ણ સ્થળોને જોડતી કઈ ટ્રેન શરૂ કરી?

92. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એ આમાંથી કયાં રાજ્યો સાથે કેન્દ્ર સરકારનું સંયુક્ત સાહસ છે?

93. ભારતીય રેલવેએ કઈ યોજના હેઠળ પ્રથમ ખાનગી ટ્રેન શરૂ કરી ?

94. નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે ?

95. મુરમુગાવ બંદર કયા રાજ્યમાં આવેલું છે ? ગોવા 

96. GST કેવા પ્રકારનો કર છે ?

97. GST ક્યાંથી વસૂલવામાં આવે છે ?

98. GSTનું પૂરું નામ શું છે ?

99. FASTagનું સમગ્ર સંચાલન કોણ કરે છે ? નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)

100. ગ્રામીણ વિસ્તારમાં મકાનો બાંધવા માટે PMAY ( ગ્રામીણ ) હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?

Gujarat Gyan Guru Quiz 18 September Questions 101 to 127

College Level (Answers)

101. મુંબઈ-અમદાવાદ વચ્ચેના પ્રથમ હાઇસ્પીડ ટ્રેન પ્રૉજેક્ટ શરૂ કરવાનો સમારોહ ક્યારે યોજાયો હતો ?

102. વર્ષ 2022 સુધીમાં ગુજરાતમાં કેટલી નવી મેડિકલ કૉલેજની સ્થાપના કરવામાં આવનાર છે ?

103. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?

104. બેરોમીટરની શોધ કોણે કરી ?

105. કયા ભારતીય વૈજ્ઞાનિકને પેન્ટિયમ ચિપના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?

106. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાયક લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે ?

107. Artificial Limbs Manufacturing Corporation of India દ્વારા દિવ્યાંગજનને મફત સહાયક સાધનોનું વિતરણ કરવા માટે પ્રથમ શિબિરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

108. ધોરણ 6થી 10માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?

109. પીએમ સહજ બિજલી યોજનાનું નામ શું છે ?

110. કઈ યોજનાનો હેતુ 10 થી 18 વર્ષની વય જૂથના જુનિયર સ્તરના રમતવીરોને તૈયાર કરવાનો છે ?

111. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે ? સુધીર પરબ

112. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે કઈ યોજના નાણાકીય સહાય પૂરી પાડે છે ?

113. આદિજાતિના ખેડૂતોને બિયારણ તથા ખાતર કીટનું વિતરણ અને ખેતીને લગતી તાલીમ કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?

114. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ નાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે?

115. 2022માં યોજાયેલ વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ કોના પ્રચાર માટે યોજવામાં આવેલ હતી ?

116. 'માતા યશોદા એવોર્ડ' કોના દ્વારા આપવામાં આવે છે ?

117. સમાજમાં દીકરીઓના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ? બેટી બચાવો બેટી પઢાવો યોજના

118. 'મમતા તરૂણી યોજના' અંતર્ગત સહાય મેળવવા આવક મર્યાદા કેટલી રાખેવામાં આવેલી છે ?

119. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની ગરીબ મહિલાઓને ગેસ ચૂલો મળે એ સપનાંને સાકાર કરવાના ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરેલ છે ?

120. 'મમતા તરૂણી યોજના'નો લાભ લેવા માટે 10 થી 19 વર્ષની શાળાએ ન જતી તરૂણીઓએ કોની પાસે નોંધણી કરાવવાની રહેશે ?

121. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેટલી આવક મર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ? 68,000 રૂપિયા 

122. ધોરણ ૧થી ૭માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?

123. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?

124. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર- 2.0નું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? શ્રી વિજયભાઇ રૂપાણી 

125. પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ. એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ ૧ થી ૮માં ભણતા કુમાર વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ?

126. ઉપરોક્ત વીડિયોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ યોજના વિશે વાત કરવામાં આવી રહી છે ? 

127. ઉપરોક્ત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે યોજના વિશે ઉલ્લેખ થયેલ છે એ યોજનાનો પ્રારંભ કયા વર્ષે થયો ? 

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 18 September Questions 01 to 25

School Level (Answers)

1. ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધનના વર્તમાન મંત્રીશ્રી કોણ છે ?

2. પીએમ કિસાન યોજનામાં ફંડ સીધું કોને ટ્રાન્સફર કરવામાં આવશે?

3. નીચેનામાંથી કયું ઈકો-ફ્રેન્ડલી ઇંધણ છે?

4. 1962 એ કઈ ઇમરજન્સી સેવાઓ માટેનો હેલ્પલાઈન નંબર છે?

5. ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતના કયા જિલ્લામાં થાય છે ?

6. નીચેનામાંથી કયો ગ્રીનહાઉસ ગેસ કાર્યક્ષમતાની દૃષ્ટિએ સૌથી શક્તિશાળી છે?

7. ગુજરાત રાજ્યની સૌર ઊર્જા નીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ?

8. માતૃશ્રાદ્ધ માટે ગુજરાતમાં કઈ જગ્યાનો મહિમા છે ?

9. મહાત્મા દાદુ દયાળનો જન્મ કયાં થયો હતો ?

10. રાણકીવાવ ક્યાં આવેલી છે ?

11. ભારતના સૌપ્રથમ ફીલ્ડ માર્શલ કોણ હતા?

12. વર્ષ 2016માં આધાર અધિનિયમ પસાર કરીને કોના દ્વારા UIDAIની સ્થાપના કરવામાં આવી હતી ?

13. અમદાવાદમાં મંદબુદ્ધિનાં બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે ?

14. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિભાશાળી બાળકો માટે મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતી નિવાસી શાળાઓને શું કહેવાય છે ?

15. વિવિધ સરકારી નોકરીઓ માટે 2021થી અનુસરવામાં આવનારી નવી ભરતી પ્રણાલીના સંદર્ભમાં CETનું પૂરું નામ શું છે ?

16. દીક્ષા પોર્ટલ પર કેટલી ભાષાઓમાં ધોરણ 1થી 12ને લગતી સામગ્રી ઉપલબ્ધ છે?

17. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળની કઈ યોજનામાં અનુસૂચિત જનજાતિમાં 2.50 લાખથી વધુ વાર્ષિક પારિવારિક આવક ધરાવતી માત્ર કન્યાઓ જ 'પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ' મેળવવા માટે અરજી કરી શકશે?

18. પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલ દીન દયાલ સ્પર્શ યોજના હેઠળ, કયા ગ્રેડના વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ પુરસ્કૃત કરવાનો પ્રસ્તાવ છે ?

19. SDG નું પૂરું નામ શું છે?

20. 'ગુજરાત ટુ વ્હીલર સ્કીમ'ના લાભાર્થી કોણ છે ?

21. GSWANનું પૂરું નામ જણાવો.

22. આર. બી. આઇ. (RBI) મુજબ કયું રાજ્ય દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે?

23. માંગલ્ય વનનો વિસ્તાર કેટલો છે ?

24. ગુજરાતમાં ભયના આરે(Endangered-E) કોટીમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?

25. આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?

Gujarat Gyan Guru Quiz 18 September Questions 26 to 50

School Level (Answers)

26. ભારતમાં કુલ કેટલા ભૂકંપ ઝોન છે ?

27. કયું શહેર ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે ?

28. 'વિશ્વ દૂધ દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?

29. ઓરંગ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?

30. ક્વાંટ મેળો ક્યાં ભરાય છે?

31. ભારત કયા દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સ્થાપના કરવા સંમત થયું છે ?

32. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં જમીન સંપાદન વખતે કેટલું વળતર આપવામાં આવે છે ?

33. સ્વસ્તિકના ચિન્હનો સ્ત્રોત કઈ સંસ્કૃતિમાં મળે છે?

34. 'મડાઈ ઉત્સવ' નીચેનામાંથી કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

35. આદિ શંકરાચાર્યએ બદ્રીકાશ્રમમાં કયા મઠની સ્થાપના કરી હતી ?

36. 'ભારતના શેક્સપિયર' તરીકે કોણ ઓળખાય છે ?

37. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે છે ?

38. બાબા રામચંદ્રએ ક્યાંના ખેડૂતોને સંગઠિત કર્યા હતા ?

39. નીચેનામાંથી કમ્પ્યુટરનું ભૌતિક ઉપકરણ કયું છે ?

40. કઈ સ્ક્રીન ટચ ઇનપુટને ઓળખે છે ?

41. ભારતનું કયું રાજ્ય અલ્પના- લોક કલા સાથે સંકળાયેલું છે ?

42. અજંતા ખાતેના બૌદ્ધ ગુફાના સ્મારકોને કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યા હતા ?

43. કર્ણાટકમાં આવેલો 'કૃષ્ણ રાજા સાગર' બંધ નીચેની કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

44. ગોળ( Round ) ક્રાંતિ કયા ઉત્પાદન સાથે જોડાયેલી છે ?

45. 2023 ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સત્રના યજમાન તરીકે કયા ભારતીય શહેરની પસંદગી કરવામાં આવી છે?

46. મહેશ ભૂપતિ કઈ રમત સાથે સંકળાયેલ છે?

47. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ?

48. કઈ બંધારણીય કલમ 'નગરપાલિકાઓ' ને વ્યાખ્યાયિત કરે છે ?

49. નીચેનામાંથી કઈ પ્રજાતિ દાંતવાળી વ્હેલમાં સૌથી મોટી છે?

50. ભારતરત્ન એવોર્ડની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

Gujarat Gyan Guru Quiz 18 September Questions 51 to 75

School Level (Answers)

51. વર્ષ 2021 માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને રમતગમતના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?

52. કયા ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે ?

53. વિશ્વ એઈડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

54. 'આયુષ્યમાન ભારત યોજના' બીજા કયા નામથી ઓળખાય છે ?

55. રક્તદાન કરવાથી શરીરનું કયું અંગ સ્વસ્થ રહે છે ?

56. ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ શું છે ?

57. કોરોના વાયરસથી બચવા માટે આમાંથી કઈ સાવચેતી રાખવાની જરૂર છે ?

58. કાયાકલ્પ ઍવૉર્ડ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

59. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ કયા વર્ષે લાગુ કરવામાં આવ્યો હતો?

60. નીચેનામાંથી કઈ કંપનીનો નવરત્ન કેટેગરી યુનિટમાં સમાવેશ થયેલ છે ?

61. વર્ષ 2019 સુધીમાં તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને રેલવે ક્રોસિંગ મુક્ત બનાવવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો ?

62. નીચેનામાંથી કઈ યોજના 18 થી 50 વર્ષની વય જૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને મૃત્યુ માટે જીવન વીમા કવચ આપે છે?

63. હસ્તકલા વ્યક્તિઓ/વણકરોને પૂરતી સીધી માર્કેટિંગ સુવિધાઓ પૂરી પાડવા અને મધ્યમ એજન્સીઓને દૂર કરવા સપ્ટેમ્બર 2020 સુધી દેશભરમાં મોટા નગરો/મેટ્રોપોલિટન શહેરોમાં કેટલા અર્બન હાટ્સ ને મંજૂરી આપવામાં આવી છે?

64.

સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની વિવિધ પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?

65. પ્રસાર ભારતી કયા પ્રકારની સંસ્થા છે ?

66. સમાચાર અને માહિતીનું આંતરરાષ્ટ્રીય પ્રસારણ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે ?

67. ઓલ ઈન્ડિયા સ્પિનર્સ એસોસિએશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?

68. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?

69. મોબાઈલ મેડિકલ વાન યોજનામાં નીચેનામાંથી કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે ?

70. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કાર્યરત છે ?

71. ગુજરાત સરકારની શૈક્ષણિક પુરસ્કાર યોજના નીચેનામાંથી કઈ શ્રેણીના લાભાર્થીને લાગુ પડે છે ?

72. ભારત સરકાર દ્વારા શ્રમિકોને આપવામાં આવતા LINનું પૂરું નામ શું છે ?

73. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના' કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?

74. ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી માનવગરિમા યોજનાની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?

75. ગુજરાત સરકારના ગુજરાત 'ગ્રામીણ કામદાર કલ્યાણ બોર્ડ' દ્વારા 'અકસ્માત જૂથ વીમા યોજના' હેઠળ લાભાર્થીને આંશિક અશક્તાતાના કિસ્સામાં કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 18 September Questions 76 to 100

School Level (Answers)

76. બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

77. 'મૂછાળી મા'ના નામે કયા બાળવાર્તાકાર જાણીતા છે ?

78. જગતભરનાં શ્રેષ્ઠ નાટકોમાં કાલિદાસના કયા નાટકની ગણના થાય છે ?

79. ભારતીય રાષ્ટ્ર ચિન્હમાં અંકિત 'સત્યમેવ જયતે' શબ્દો કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યા છે ?

80. અખિલ ભારત હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ?

81. ભારતમાં સૌથી વધુ લાખનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?

82. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?

83. હાલમાં કાર્યરત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.એમ. વ્યાસનું પૂરું નામ શું છે ?

84. ભારતમાં દર વર્ષે 'સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?

85. ભારતનો પ્રથમ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો?

86. ભારતમાં સંપૂર્ણ રીતે વહેતી પાંચમી સૌથી લાંબી નદી કઈ છે?

87. ગુજરાતમાં રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટની વહીવટી મંજૂરી કઈ કક્ષાએથી આપવામાં આવે છે?

88. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે ?

89. પંચાયત એ કેવું સંસ્થાપિત મંડળ છે ?

90. સુપ્રીમ કોર્ટના જજને કઈ રીતે હટાવી શકાય છે ?

91. ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારા વિધેયક 2015 હેઠળ, ખાણકામ લીઝ માટે મહત્તમ અને લઘુત્તમ કેટલા વર્ષ આપવામાં આવે છે?

92. ધ સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર બિલ, 2014 હેઠળ કેટલી સ્કૂલ અને પ્લાનિંગ આર્કિટેક્ચરને રાષ્ટ્રીય સંસ્થાઓ તરીકે જાહેર કરવામાં આવી છે. ?

93. 'ભારત સરકારનો ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ' રોડ સેફ્ટી વર્ષ 2019-20,20-21,21-22 નો એવોર્ડ સતત ત્રીજા વર્ષે કયા રાજ્યને મળેલ છે?

94. ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અપડાઉન સુવિધા માટે 'વનબંધુ કલ્યાણ યોજના' હેઠળ કેટલી બસો ફાળવવામાં આવી હતી ?

95. ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશેષતા ધરાવતી કઈ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન કંપની રેલવે મંત્રાલયની માલિકી હેઠળ છે?

96. 'એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ' કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો?

97. પીએમ જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

98. ભારતનો પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ 'બુલેટ ટ્રેન' અમદાવાદને મહારાષ્ટ્રના કયા શહેર સાથે જોડે છે?

99. GIFT Cityનું પૂરું નામ શું છે ?

100. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રાજ્ય ધોરીમાર્ગ આવેલ છે ?

Gujarat Gyan Guru Quiz 18 September Questions 101 to 127

School Level (Answers)

101. નવો બ્રહ્મપુત્રા પુલ ક્યાં આવેલો છે ?

102. ગિફ્ટ સિટી કઈ નદી કિનારે આવેલું છે ?

103. ટેલિફોનની શોધ કોણે કરી હતી?

104. પ્રધાનમંત્રી e-VIDYA પ્રોજેક્ટ કયા પ્લેટફોર્મ હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો?

105. કિન્નરો માટેનો (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 ક્યારે અમલમાં આવ્યો જે કિન્નરોના કલ્યાણની ખાતરી કરવા માટેનું પ્રથમ નક્કર પગલું છે?

106. 'ખેલો ઈન્ડિયા યોજના' કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?

107. સમગ્ર દેશમાં મજબૂત સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ બનાવવાના પ્રયાસ તરીકે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કયા કેન્દ્રની ઓળખ કરવામાં આવશે?

108. 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની પ્રતિમાની આધારસહિતની ઊંચાઈ કેટલા મીટર છે ?

109. નીચેનામાંથી કયો એકમ વિસંગત છે ?

110. કયા ક્લિનિકલ ટ્રાયલમાં COVID-19થી સાજા થયેલા દર્દીનું લોહી ગંભીર સ્થિતિવાળા દર્દીને ચડાવવામાં આવે છે ?

111. ફિલ્મ ટુરિઝમથી કયા ઉદ્યોગોને ફાયદો થઈ શકે છે?

112. મુલાકાતીઓ, ઉદ્યોગ, પર્યાવરણ અને યજમાન સમુદાયોની જરૂરિયાતોને સંબોધીને તેની વર્તમાન અને ભાવિ આર્થિક, સામાજિક અને પર્યાવરણીય અસરોનો સંપૂર્ણ હિસાબ લેતો પર્યટનનો પ્રકાર કયો છે ?

113. ચારધામ યાત્રા બુકિંગ માટેની સત્તાવાર વેબસાઇટનું નામ શું છે ?

114. બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

115. અનુસૂચિત જનજાતિની મહિલાઓના આર્થિક વિકાસ માટે 'આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના' (AMSY) હેઠળ NSTFDC દ્વારા કેટલા રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે ?

116. અનુસૂચિત જનજાતિની મહિલાને 'બકરાં એકમની સ્થાપના' માટેની યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે ?

117. 'સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ' અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?

118. આવક મર્યાદાના કારણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી ના હોય તેવી વધુ આવક ધરાવતી કન્યાઓને કઈ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?

119. ગુજરાતની પ્રથમ મહિલા ફાયર ઓફિસર કોણ છે ?

120. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર માસની કઈ તારીખે નિષ્ણાત તબીબ દ્વારા સગર્ભાની તપાસણી કરવામાં આવે છે ?

121. કોરોનાના કપરાકાળને લીધે જે યુવાનો ઉંમરબાધને કારણે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠરતા હતા તેવા વિદ્યાર્થીઓની વય મર્યાદામાં કેટલા વર્ષનો વધારો કરવાનો યુવાહિતલક્ષી નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યો છે?

122. શહેરી વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?

123. ગુજરાતમાં ભારતીય જિમ્નેસ્ટિક્સ (વ્યાયામ)ના પ્રચારકો કોણ હતા ?

124. ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના 18 થી 65 વર્ષના બેરોજગાર વ્યક્તિઓને તથા વિકલાંગ વ્યક્તિઓને સ્વતંત્ર વ્યવસાયમાં બેંક મારફતે લોન ધિરાણ માટેનો લાભ સરકારશ્રીની કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?

125. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો લાભ લીધેલ હોય અને પહેલી એપ્રિલ 2016 પછી કંપનીએ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તે કંપનીને કેટલા વર્ષ સુધી ઈન્ક્મટેક્સ બાદ મળે છે?

126. પ્રસ્તુત વીડિયોમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની સહાય માટે કઇ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ? 

127. પ્રસ્તુત વીડિયોમાં દર્શાવેલ યોજના નો પ્રમુખ જલ સ્ત્રોત કયો હતો ? 

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code