Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 19-09-2022 (11th Week Answers)

                            

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 18-09-2022 (11th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 19 September Questions 01 to 25

College Level (Answers)

1. આપેલ વીડિયોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રેરણાના પરિણામ સ્વરૂપે કયી યોજના વિશે ઉલ્લેખ થયી રહ્યો છે ? સ્વચ્છ ભારત અભિયાન 

2. પ્રસ્તુત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ યોજનાની સફળતા વિશે થઈ રહી છે ? 

3. 'હર ઘર જલ' યોજનામાં ક્યાં સુધી ૧૦૦% લક્ષ્યાંક હાંસલ કરવાનો ટાર્ગેટ છે ?

4. કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ દ્વારા વિકસાવવામાં આવેલા જંતુનાશકોની નોંધણી માટે વેબ-આધારિત એપ્લિકેશન કઈ છે?

5. ગુજરાતમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (એસ.ડી.એ.યુ.) કયા જિલ્લામાં આવેલી છે? બનાસકાંઠા 

6. આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવતી દેશની કઈ સંશોધન સંસ્થા છે ?

7. ભારતમાં ખેડૂતો દ્વારા તેમના પોતાના ખેતરમાં કઈ કૃષિશાળા ચલાવવામાં આવે છે ?

8. 'રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન' યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ? 2014 

9. સરકાર દ્વારા શરૂ કરાયેલ 'ગો ગ્રીન યોજના'નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?

10. શાળા /કોલેજોમાં પર્યાવરણ જાગૃતિ માટે ગીર ફાઉન્ડેશન દ્વારા કઈ યોજના અમલમાં આવી છે ? પર્યાવરણ મિત્ર કાર્યક્રમ

11. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)નો ઉદ્દેશ દેશમાં શેના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે ?

12. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ?

13. ગુજરાતના નળ કાંઠાના પઢારોમાં કઈ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ?

14. સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું હતું ? સ્વરાજ આશ્રમ 

15. IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

16. ભારતના શિક્ષણ મંત્રાલયના વર્તમાન મંત્રી કોણ છે ?

17. પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામાં આવે છે ?

18. કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન કોને જોડવાનું કામ કરે છે ?

19. ગરીબ અને વંચિત જૂથનાં બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ કયા એક્ટ નીચે આપવામાં આવે છે ?

20. માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ ટ્રાન્સલેશનલ, ભારત-કેન્દ્રિત વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી ?

21. પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?

22. કેન્દ્ર સરકારે ઊર્જા બચતના અભિયાનરૂપે કઈ યોજના ઘડી છે ?

23. સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેડૂતોને સબસિડી તરીકે કેટલા ટકા રકમ મળે છે? 60 %

24. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં પાઇપલાઇન નેટવર્ક GSPL દ્વારા પસાર થાય છે ?

25. વીજ કર મુક્તિ પોર્ટલ પર વાર્ષિક કેટલી અરજીઓ પર ઑનલાઇન પ્રક્રિયા કરવામાં આવશે ?

Gujarat Gyan Guru Quiz 19 September Questions 26 to 50

College Level (Answers)

26. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશ્વ બેન્કના સહયોગથી કઈ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે ?

27. જો કોઈ કંપની પર સી.એસ.આર. લાગુ પડતું હોય તો કંપનીના તાત્કાલિક અગાઉના ત્રણ નાણાકીય વર્ષોના સરેરાશ ચોખ્ખા નફાની કેટલી ટકાવારી સી.એસ.આર. પર ખર્ચ કરવાની ફરજ પડશે ?

28. 'સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ' મુજબ 'બિઝનેસ' શબ્દની વ્યાખ્યા કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ?

29. નેશનલ બાયોફયુલ પોલિસી-૨૦૧૮ હેઠળ ગુજરાત સરકાર દ્વારા કયા બાયોડીઝલના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવામાં આવેલ છે ?

30. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ? 35 કિગ્રા 

31. દર વર્ષે 18 મોટા પાયે ઔદ્યોગિક એકમો અને 5 નાના પાયાના ઔદ્યોગિક એકમોને પ્રદૂષણનિવારણના લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને પર્યાવરણીય સુધારણા માટે નોંધપાત્ર અને સુસંગત પગલાં લેવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

32. એફ.એસ.આઈ. દ્વારા કરવામાં આવેલા લાંબા ગાળાના વલણ એનિલેસી અનુસાર, ભારતમાં વન આવરણ હેઠળનો કેટલો વિસ્તાર ખૂબ જ હાઇ ફાયર ઝોન છે ?

33. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે સાંભર (Sambar) હરણની સંખ્યા કેટલી છે ?

34. કડાણા યોજના કઈ નદી પર છે ? મહી નદી 

35. કચ્છ પ્રદેશના કયા વિસ્તારની ભેંસ વખણાય છે? બન્ની વિસ્તાર 

36. ભારતનો રેખાંશ-વિસ્તાર ક્યાંથી કયાં રેખાંશ સુધીનો છે ?

37. નીચેનામાંથી 'ભક્તિ આંદોલન'ના સંત કોણ છે ?

38. જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર કોણ છે ? મહાવીર 

39. જૈન અને બૌદ્ધ સાહિત્ય નીચેનામાંથી કઈ ભાષામાં લખાયું હતું ?

40. મહાકાલેશ્વરનું પ્રખ્યાત મંદિર કયા શહેરમાં આવેલુ છે ?

41. બસ્તર દશેરા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? છત્તીસગઢ 

42. મહારાષ્ટ્રમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?

43. દક્ષિણ ભારતમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ?

44. હ્રદય કયા સ્નાયુઓનું બનેલું હોય છે ? કાર્ડિયોમાયોસાઇટ્સ

45. નીચેનામાંથી ક્યો રોકડિયો પાક છે ?

46. ચિતરંજન દાસનું ઉપનામ કયું છે?

47. પાવાપુરી શું છે ?

48. મહારાજ લાયબલ કેસ સાથે કોનું નામ સંકળાયેલું છે ?

49. કારાકોરમ પર્વતમાળાની હિમનદીઓ નીચેનામાંથી કયા યુગની છે?

50. દૂધસાગર ધોધ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે?

Gujarat Gyan Guru Quiz 19 September Questions 51 to 75

College Level (Answers)

51. નીચેનામાંથી કઈ નદી બારમાસી નદી નથી ?

52. કયું રાજ્ય કાર્બન માર્કેટ સેટઅપ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ? ગુજરાત 

53. કોણ 'બાલ્ટીમોર બુલેટ' તરીકે ઓળખાય છે?

54. 'ધ વર્લ્ડ બીનીથ હિઝ ફીટ' એ નીચેનામાંથી કયા વ્યક્તિત્વનું જીવનચરિત્ર છે ?

55. વિશ્વનું સૌથી મોટું ફૂટબોલ સ્ટેડિયમ કયું છે ?

56. રોગોના વર્ગીકરણને શું કહેવામાં આવે છે?

57. RSBYનું પૂરું નામ શું છે ? રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

58. માનવ શરીરના કયા અંગ સાથે માયોપિયા રોગ જોડાયેલો છે ?

59. સૌપ્રથમ કયા દેશે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું ? અમેરિકા 

60. ભારતના બંધારણમાં 'રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા' એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

61. 'શિક્ષણનો હક' બંધારણના કયા ભાગમાં આવે છે ?

62. કયા ભારતીય એરોસ્પેસ વૈજ્ઞાનિકે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)માં કામ કર્યું અને "વિકાસ" એન્જિનની શોધ કરી? એસ. નામ્બી નારાયણન

63. વાતાવરણીય દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ?

64. કયા વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે "ગરમી એ ઊર્જાનું એક સ્વરૂપ છે"?

65. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?

66. સચિન તેંડુલકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

67. ભારતીય પાર્લામેન્ટરી ગ્રુપ દ્વારા સંસદના વર્તમાન સભ્યને તેમના ઉત્તમ પ્રદાન બદલ કયો એવોર્ડ આપવામાં આવે છે? ઉત્કૃષ્ટ સંસદસભ્ય માટે પુરસ્કાર

68. ABHA- IDનું પૂરું નામ શું છે ?

69. મિશન ઇન્દ્રધનુષ યોજનાનો શું લાભ છે ?

70. ગુજરાત સરકારના ઈ - મમતા પ્રોગ્રામનો હેતુ શો છે ?

71. વિશ્વ ડૉક્ટર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

72. 'પોષણ સુધા યોજના'થી કયો લાભ થશે ?

73. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન 1930માં જીનીવામાં થયું હતું, તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમનાં અસ્થિ ભારત કયા વર્ષમાં લાવવામાં આવ્યાં હતાં ?

74. ભારત છોડો અંદોલનના પ્રથમ દિવસે ગુજરાત કોલેજ, અમદાવાદની સામે ભારતીય ધ્વજ લહેરાવતા અંગ્રેજ અફસર દ્વારા ગોળી વાગવાથી કોણ શહીદ થયું હતું ?

75. દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ 'સાયબર આશ્વસ્ત'નો આરંભ ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહે ક્યારે કરાવ્યો ? 10 જાન્યુઆરી 2020 

Gujarat Gyan Guru Quiz 19 September Questions 76 to 100

College Level (Answers)

76. કયું મંત્રાલય સત્તાવાર ભાષાને લગતા મહત્ત્વના નિર્ણયો લે છે?

77. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કયું રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ? ઓપરેશન ગંગા 

78. સ્વતંત્ર ભારતની પ્રથમ વસતીગણતરીની શરૂઆત કયાં વર્ષમાં કરવામાં આવી હતી ?

79. ભારતમાં અપ્રતિબંધિત માર્ગો દ્વારા રિટેલમાં એફડીઆઈ માટે માન્ય મર્યાદા કેટલી છે ?

80. ગુજરાત સોલર પાવર પોલિસી ક્યારે લાગુ પાડવામાં આવી ?

81. વર્ષ 2022 માટે MSME માટે કેટલા રાષ્ટ્રીય MSME પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા?

82. કેટલી ઉંમરથી લાભાર્થીને ભારત સરકારની અટલ પેન્શન યોજના હેઠળ પેન્શન મળવાપાત્ર બને છે ? 60 વર્ષ 

83. શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ફરજિયાતપણે શું દર્શાવવાનું હોય છે ?

84. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસૂતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસૂતિ સમયે પુત્રીનો જન્મ થાય તો કેટલી રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે ?

85. શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના બિલ મંજૂર કરાવવા માટે બિલ સાથે શું જોડવું જોઈએ ?

86. વ્યાપારીઓ, છૂટક વેપારીઓ, દુકાનદારો અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ માટે સ્વૈચ્છિક અને સહયોગી સરકારી પેન્શન માટે ભારત સરકારની કઈ યોજના ઉપલબ્ધ છે ?

87. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 1.0' કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?

88. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ આવતા વિભાગોનાં નામ શું છે ?

89. કોઈ પણ ફોજદારી કેસમાં પુરાવાનો બોજ કોના પર રહેલો છે ?

90. આચાર્ય આનંદશંકર ધ્રુવે કયું સામયિક શરૂ કર્યું હતું ?

91. સંસ્કૃતમાં સૌપ્રથમ વ્યાકરણનો ગ્રંથ રચનાર વ્યાકરણશાસ્ત્રી કોણ હતા ?

92. ગુજરાતનો કયો જિલ્લો ટાંગલિયા કળા માટે પ્રખ્યાત છે ?

93. કયા ગુજરાતીએ લોકમાન્ય તિલક અને વિનાયક સાવરકરના મુકદમા લડેલા ?

94. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?

95. ભૂમિ, જળ ,વનસ્પતિ અને ખનીજોના સ્વરૂપમાં આપણને મળેલી બક્ષિસને શું કહેવામાં આવે છે ?

96. મોરબીમાં કયો બંધ આવેલો છે ?

97. ઇ- નગર યોજના શું છે?

98. ગુજરાતના ઉદ્યોગો અને ઉત્પાદનને સર્વાંગી વેગ આપનાર પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ?

99. કયા ફાયદાઓને કારણે સરદાર સરોવર ડેમને બહુહેતુક પ્રૉજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે?

100. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કલ્યાણ યોજના કયા વર્ષથી અમલમાં આવી ?

Gujarat Gyan Guru Quiz 19 September Questions 101 to 127

College Level (Answers)

101. તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે ?

102. મતદાર યાદી પંચાયતની મુદ્દત પૂરી થવાના કેટલાં સમય પહેલાં તૈયાર કરવાની હોય છે ?

103. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં મહિલા લાભાર્થીઓને કેટલાં ટકા અગ્રીમતા આપવામાં આવે છે ?

104. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ?

105. ભારતમાલાના પરિયોજન તબક્કા-1 હેઠળ કેટલા કિલોમીટરનું બાંધકામ હાથ ધરવામાં આવી રહ્યું છે?

106. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ તબક્કા -1ની કુલ લંબાઈ કેટલી છે ?

107. સેબીની સ્થાપના ક્યારે થઈ હતી ?

108. કોણ જમીનના રેકોર્ડને જાળવી રાખે છે ?

109. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે નું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?

110. મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થશે ?

111. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેની લંબાઈ કેટલી છે ?

112. કયા મુખ્ય ઘટકો પર NAPDDR (National Action Plan For Drug Demand reduction) ધ્યાન કેન્દ્રિત કરે છે?

113. SFCAC યોજના હેઠળ પાલક માતાપિતા માટે રૂ. 3000 ફાળવવા માટે કોણ જવાબદાર છે?

114. બંગાળના સૌપ્રથમ ગવર્નર કોણ હતા ?

115. ગિરનાર ખાતે રોપ-વે રાઈડ માટે ટિકિટ બૂક કરવા માટેની સાઈટ કઇ છે ?

116. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?

117. ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?

118. અનુસૂચિત જનજાતિના દૂરના અંતરિયાળ પ્રદેશમાં વસતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને સરકારી અને ખાનગી નોકરી મળી રહે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે?

119. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

120. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજનાના અમલીકરણ માટેનો વિભાગ કયો છે ?

121. બાલિકા સમૃદ્ધિ યોજના શું છે ?

122. ગર્ભવતી સ્ત્રીઓને કઈ યોજનામાં પોષક ખોરાક આપવામાં આવે છે ?

123. ગુજરાતમાં 'નારી અદાલત' ક્યારે શરૂ થઇ હતી ?

124. ડૉક્ટર પી.જી.સોલંકી, ડૉક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજના' હેઠળ અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને કેટલી સહાય આપવામાં આવે છે ?

125. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ? ટ્યુશન ફીના 50% અથવા રૂ. 1 લાખ, બેમાંથી જે ઓછું હોય

126. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી ?

127. સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે દિવ્યાંગ વ્યક્તિઓની દિવ્યાંગ ટકાવારી લધુતમ કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 19 September Questions 01 to 25

School Level (Answers)

1. ઉપરોક્ત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે યોજનાની વાત થયી રહી છે એ યોજનાની ટેગલાઈન શું છે ? 

2. પ્રસ્તુત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે યોજનાનો ઉલ્લેખ થાય છે એ યોજના હેઠળ ભારતનું કયું શહેર સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર થયું ? 

3. ટકાઉ કૃષિ વિકાસ માટે વિવિધ કૃષિ સંબંધિત સંસ્થાઓ સાથે કામ કરતી જિલ્લા કક્ષાની રજિસ્ટર્ડ એજન્સી કઈ છે ?

4. કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક વિષે જાણતા થયા ?

5. નીચેનામાંથી કયો સુગંધિત પાક છે?

6. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું સૂત્ર કયું છે ?

7. ગુજરાતનો સૌથી મોટો પુલ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

8. સ્ટેટ સ્ટાર્ટ-અપ રેન્કીંગમાં 2020માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યું છે ?

9. નીચેનામાંથી કયા વાયુનું પ્રમાણ વૃક્ષો કાપવાથી વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

10. તરણેતર મેળો હિંદુ પંચાંગ મુજબ ક્યારે ઉજવવામાં આવે છે ?

11. ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું ?

12. સામંતશાહી ઉપરાંત વેપારીનીતિનો વિરોધ કરનાર ભીલનેતા કોણ હતા ?

13. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ?

14. AMA, IIM અને PRL કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે ?

15. દરિયાઈ સંપત્તિ અને વ્યાપારના વિશેષ અભ્યાસ માટે કઈ યુનિવર્સિટી  સ્થાપવામાં આવી છે ?

16. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના હેઠળ કયા પ્રકારનું શિક્ષણ સુધારી શકાય ?

17. ગુજરાત સરકાર દ્વારા 'સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમ યોજના'માં અરજી કરવા કે તે માટેની લાયકાત માટે બિન અનામત વર્ગના અરજદારોની કૌટુંબિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?

18. 'શિક્ષક દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

19. 'કુટિર જ્યોતિ યોજના' હેઠળ વીજ જોડાણ માટે અરજદારને કેટલો ખર્ચ ચૂકવવો પડે છે?

20. એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક ચારણકા સોલાર પાર્કનો શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યો?

21. ભારતમાં રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત કયા ક્ષેત્રમાં છે ?

22. 'PM - ગતિશક્તિ' યોજનાની દેખરેખ માટે કયું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે ?

23. 01 સપ્ટેમ્બર, 2021 થી રોકાણકારને લિક્વિડ ડિપોઝિટ સ્કીમમાં તેના દ્વારા મૂકવામાં આવેલા ભંડોળ પર કેટલું ફિક્સ્ડ દરે વ્યાજ ચૂકવવામાં આવે છે ?

24. પરવાળાં અને દરિયાઈ જીવ સૃષ્ટિ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?

25. કયા વર્ષમાં રાષ્ટ્રીય AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) શરૂ કરવામાં આવ્યો હતો ?

Gujarat Gyan Guru Quiz 19 September Questions 26 to 50

School Level (Answers)

26. છાત્રાલયોને બળતણના લાકડાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી દીઠ વાર્ષિક વધુમાં વધુ કેટલા ક્વિન્ટલ લાકડાનો જથ્થો આપવાનું નક્કી કરવામાં આવે છે ?

27. પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોન (Seismic zone )માં આવે છે ?

28. દિવ્યાંગોનું સશક્તિકરણ સરકારની કઈ સેવાઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ?

29. સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક (SWAN), સ્ટેટ ડેટા સેન્ટર (SDC) અને eGRAM - કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) જેવા કોર ICT ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનામાં કયું ભારતીય રાજ્ય અગ્રેસર છે?

30. ભારતમાં ભૂગોળના જ્ઞાનનો પ્રસાર કરવા માટે 1978માં સ્થાપવામાં આવેલી કેન્દ્રીય સંસ્થા કઈ છે ?

31. કયું શહેર ભારતનું 'ઓરેન્જ સિટી' તરીકે ઓળખાય છે ?

32. 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

33. 'વિશ્વ એઇડ્સ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

34. IPL-2022માં 'પર્પલ કેપ' કોણે જીતી ?

35. ભારતની સૌથી લાંબી ટ્રેનનું બિરુદ કઈ ટ્રેન ધરાવે છે ?

36. નીચેનામાંથી કયા તહેવારોમાં બોટ રેસ એક વિશિષ્ટ લક્ષણ છે ?

37. નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાએ રચી છે ?

38. જયપુર લિટરેચર ફેસ્ટિવલ કયા વર્ષમાં શરૂ થયો હતો?

39. અગ્નિ-1 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે ?

40. ભારતીય નૌકાદળની આઈ.એન.એસ.શાલ્કી સબમરીન કયા વર્ગની સબમરીન છે ?

41. પનાસંક્રાંતિ તહેવાર ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?

42. જેસલ તોરલની સમાધિ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે ?

43. ઈન્ડિયા ગેટ ભારતના કયા રાજ્યમાં આવેલ છે?

44. મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

45. ઝારખંડનું રાજ્ય વૃક્ષ કયું છે ?

46. અશોક પંડિત કયા ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જાણીતા છે ?

47. સ્નાયુ તંતુઓના સંકોચનીય એકમને શું કહે છે ?

48. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?

49. મહાયાન કયા ધર્મનો સંપ્રદાય છે ?

50. www નું પૂર્ણ સ્વરૂપ શું છે?

Gujarat Gyan Guru Quiz 19 September Questions 51 to 75

School Level (Answers)

51. પ્રથમ જનરેશનનું કમ્પ્યુટર નીચેનામાંથી કોના ઉપર આધારિત હતું?

52. કોમ્પ્યુટરના કયા ઘટકને હૃદય તરીકે ગણવામાં આવે છે?

53. ગુજરાતનું સૌથી જૂનું અને પ્રથમ સંગ્રહાલય કયું છે ?

54. જાણીતા કવિ હેમચંન્દ્રાચાર્યએ ગુજરાતી વ્યાકરણનો કયો પ્રતિષ્ઠિત ગ્રંથ લખ્યો છે ?

55. કયા વર્ષમાં 'કાકટિયા રુદ્રેશ્વરા (રામપ્પા) મંદિર' ને 'વર્લ્ડ હેરિટેજ સાઇટ' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું?

56. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષારોપણની દેખરેખ રાખવા માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે ?

57. મેડિકલમાં એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા NEET નું પૂરું નામ શું છે?

58. નીચેનામાંથી કયું ભારતીય દ્વીપકલ્પ પ્રદેશનું સૌથી મોટું નદી બેસિન છે ?

59. અરવલ્લીની પશ્વિમ બાજુએ રાજસ્થાનમાં કયું રણ આવેલું છે ?

60. ભારતનું સૌથી વધુ બૌદ્ધ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?

61. ગોલ્ફમાં બોલને મારવા માટે વપરાતી લાકડીનું નામ શું છે?

62. ઓલિમ્પિક સિમ્બોલમાં કેટલી રિંગ્સ ગૂંથેલી છે?

63. નીચેનામાંથી હૃદયનું સૌથી અંદરનું પડ કયું છે ?

64. માનવ શરીરના કયા અંગ સાથે માયોપિયા રોગ જોડાયેલો છે ?

65. 'વિશ્વ નૃત્ય દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?

66. યુનેસ્કોની જાહેરાત મુજબ 'વિશ્વ થિયેટર ડે' ક્યારે ઉજવવામાં આવે છે ?

67. મિથેનમાં કેટલા કાર્બન પરમાણુઓ હોય છે?

68. વિટામિન Aનું રાસાયણિક નામ શું છે ?

69. રાજીવ ગાંધીને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

70. વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ?

71. નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા રમતગમતના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

72. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

73. NACOનું પૂરું નામ શું છે ?

74. ગુજરાત સરકાર દ્વારા ગરીબીરેખા નીચે જીવતા દર્દીઓને તબીબી સારવાર સાથે મદદરૂપ થવા નીચેનામાંથી કઈ સમિતીની સ્થાપના કરવામાં આવી છે ?

75. કુપોષિત બાળકો માટે આંગણવાડી કેન્દ્રો પર 'બાલ શક્તિમ કેન્દ્ર' દ્વારા કેવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 19 September Questions 76 to 100

School Level (Answers)

76. ભારત સરકારની નીચેનામાંથી કઈ યોજનાએ અકસ્માત વખતે દર્દીને ઈમરજન્સી સારવારમાં મદદરૂપ થવા માટે 'ગોલ્ડન અવર્સ'ને ખૂબ જ ઉપયોગી બનાવ્યું છે?

77. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016) હેઠળ પુનર્વસન માટે મહત્તમ કેટલું વળતર આપવામાં આવે છે ?

78. ભારત દેશ પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલો છે ?

79. વિશ્વમાં ચામડાના વસ્ત્રોની નિકાસમાં કયો દેશ બીજા ક્રમે છે ?

80. DREAM Cityનું પૂરું નામ શું છે ?

81. ગુજરાતમાં ઉદ્યોગસાહસિકોને તેમનો વ્યવસાય સ્થાપવામાં મદદ કરવા માટે કઈ એજન્સી કાર્યરત છે ?

82. તુંગ ભદ્રા ડેમ કયા રાજ્યમાં આવેલો છે ?

83. ખાદીમાં યાર્નની ગણતરી માપવા માટે કઈ પદ્ધતિને અનુસરવામાં આવે છે ?

84. નીચેનામાંથી કઈ ચળવળને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી હતી ?

85. ભારતીય બંધારણ દ્વારા કેટલા મૂળભૂત અધિકારો માન્ય છે ?

86. કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ?

87. ગુજરાત રાજ્યના શ્રમયોગીઓનું પ્રધાનમંત્રી જનજીવન યોજનાનું પ્રિમીયમ કોણ ભરે છે ?

88. ભારત સરકારની SHREYAS યોજના હેઠળ embedded એપ્રેન્ટિશીપ કોર્ષ સાથે કેટલી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છે ?

89. ગુજરાત રાજ્યના રોજગારવાંછુ યુવાનો રોજગારલક્ષી માહિતી મેળવી શકે તેવી ઓનલાઈન કોલ સેન્ટર યોજનાનું નામ શું છે ?

90. ગુજરાત સરકારની 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ લાભાર્થીએ મેળવેલ લોન પર લાભાર્થી વતી રાજ્ય સરકાર દ્વારા કેટલું વાર્ષિક વ્યાજ ભોગવવાનું રહેશે ?

91. શ્રમ કાયદાની ફરિયાદ માટે ભારત સરકાર દ્વારા શરું કરાયેલ વન-સ્ટોપ-શોપ માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?

92. ભારતમાં ન્યાયિક સમીક્ષાની સત્તા કોની પાસે છે ?

93. વ્યક્તિની ત્રણ મહિનાથી વધુની અટકાયત માટે કોની પાસેથી અધિકૃતતાની જરૂર છે ?

94. કયું બિલ એન્ટાર્કટિક પર્યાવરણનું રક્ષણ કરવા અને તે પ્રદેશની પ્રવૃત્તિઓનું નિયમન કરવા માગે છે ?

95. ઐતિહાસિક નવલકથા 'જય સોમનાથ'ના લેખકનું નામ શું છે ?

96. 'મંગળ મંદિર ખોલો' કાવ્યના રચયિતાનું નામ જણાવો?

97. ઈ.સ. 1849માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું ?

98. ઇન્દુલાલ યાજ્ઞિકનું હુલામણું નામ શું હતું ?

99. નીચેનામાંથી કયા શહેરમાં 'નાગોઆ બીચ' આવેલ છે ?

100. ટૂંકાગાળામાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ અને ઓછા ખર્ચામાં વૈશ્વિક કક્ષાની મેટ્રો સેવા કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 19 September Questions 101 to 127

School Level (Answers)

101. દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કયો છે ?

102. સ્વામિત્વ (SVAMITVA) યોજનાનું પૂરું નામ જણાવો?

103. પંચાયતની પાણી સમિતિના મંત્રી કોણ હોય છે ?

104. ગુજરાત વિધાનસભા કુલ કેટલી બેઠકો ધરાવે છે ?

105. બંધારણના ભાગ IV માં કયો અનુચ્છેદ રાજ્ય વિધાનસભા સાથે સંબંધિત છે?

106. ગુજરાતમાં સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે ?

107. પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ 'પાવાગઢ' કયા જિલ્લામાં આવેલું છે ?

108. ગુજરાતનો મેટ્રો રેલ પ્રોજેક્ટ ક્યાંથી શરૂ થયો ?

109. AUDAનું પૂરું નામ શું છે ?

110. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 'ઇન્ડોર પ્રેક્ટિસ પિચ' ની સંખ્યા કેટલી છે ?

111. ડિજિટલ ગુજરાત મોબાઈલ એપ્લિકેશન પર કેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે ?

112. કયા પાકની પરાળને બાળવાથી દિલ્હીમાં પ્રદૂષણ થાય છે ?

113. માનવ શરીરના કયા કોષો સૂક્ષ્મજીવાણુઓ અથવા બેક્ટેરિયા સામે લડે છે?

114. પ્રધાનમંત્રીના આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ ભારતના નાગરિકોને કયું કાર્ડ આપવામાં આવે છે?

115. એવરેસ્ટ સર કરનાર સૌપ્રથમ ઈન્ડો નેપાળી પર્વતારોહક કોણ હતા ?

116. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીને ગરમ કરવાની સામગ્રીમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે ?

117. લોગરીધમ કોષ્ટકો કોના દ્વારા શોધાયેલા હતા ?

118. ભારતમાં સૌપ્રથમ 'સી પ્લેન' સર્વિસ કોણે શરૂ કરી?

119. સાપુતારા હિલ સ્ટેશન કઈ પર્વતમાળામાં આવેલું છે ?

120. ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે ?

121. ગુજરાતની પ્રથમ મહિલા મર્ચન્ટ નેવી ઓફિસર કોણ છે ?

122. કામ કરતી મહિલાઓના છ માસથી ત્રણ વર્ષ સુધીનાં બાળકોની સારસંભાળ માટે ગુજરાત સરકારે કઈ યોજના બહાર પાડેલ છે ?

123. મહિલાઓને ઝડપી ન્યાય અપાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે ?

124. મહિલાઓ માટે 'મિશન શક્તિ યોજના'માં 'સામર્થ્ય પેટા યોજના' હેઠળ આપવામાં આવેલ મુખ્ય લાભ કયો છે ?

125. મહિલાઓ માટેની 'મિશન શક્તિ યોજના'માં 'સંબલ' પેટા યોજના હેઠળ તાજેતરમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે?

126. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (District Level Sports School) યોજના હેઠળ પ્રત્યેક ખેલાડીઓને કેટલા રુપિયા સુધીનું મેડીક્લેમનું સુરક્ષા ક​વચ આપ​વામાં આવે છે ?

127. અનુસૂચિત જાતિના કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન તથા સહાય સરકારશ્રીની કઇ યોજના હેઠળ આપવામાં આવે છે ?

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code