Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 23-08-2022 (7th Week Answers)

      

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 22-08-2022

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 23 August Questions 01 to 25

College Level (Answers)

1. ખેડૂતો સૂર્યપ્રકાશ દ્વારા ખેતરમાં જ વીજળી ઉત્ત્પન કરી ૧૨ કલાક વીજળી મેળવી શકે અને વધારાની વીજળીનું વેચાણ કરી શકે તે માટે કઈ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે ? પીએમ કુસુમ યોજના

2. રાજ્ય સરકાર દ્વારા માછીમાર મહિલાને ખાસ કઈ સહાય આપવામાં આવે છે ?

3. ગંગા એક્વેરિયમ કે જે ભારતના સૌથી મોટા અને સુંદર સ્થાપત્ય અને જાહેર માછલીઘરમાંનું એક છે તે કયા શહેરમાં આવેલું છે ? લખનૌ

4. AIIB નું પૂરું નામ શું છે ? Asian Infrastructure Investment Bank

5. ખાસ કરીને મહિલાઓ માટે લેબોરેટરીથી જમીન સુધી ટેકનોલોજીના પ્રચાર માટે વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? SERB-POWER

6. વર્ષ 2009માં શરૂ કરાયેલ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનનું નવું સ્વરૂપ કયું છે ? સાક્ષર ભારત

7. ગુજરાતમાં રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? વલસાડ 

8. 'કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાની' ગ્રાન્ટને રીલીઝ કરવા કયા વિભાગની મંજૂરી અનિવાર્ય છે ?

9. ઉન્નત જ્યોતિ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? 5 જાન્યુઆરી, 2015

10. ગુજરાત સરકારની પ્રોત્સાહક અને કાબેલ નીતિને પરિણામે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્થાપનમાં ખાનગી સેક્ટરનો કેટલા ટકા રહ્યો છે ?

11. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કોના સહયોગથી ‘સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ’નો આરંભ કરવામાં આવ્યો છે ?

12. માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત માહિતી મેળવવા માટે અરજી સાથે કેટલી ફી ભરવી પડે છે ? રૂ. 10/-

13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-પ્રથમ વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ? 3 લાખ 

14. ભારતમાં આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા પ્રકાશિત થાય છે ? નાણાં મંત્રાલય 

15. ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક ક્યાં આવેલું છે ? ગોમતી નગર, લખનૌ

16. ભૂચર મોરીનું યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું ? જુલાઈ 1591

17. કચ્છમાં આવેલું કયું સ્થળ રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે ? ગિરી પ્રદેશ

18. અડાલજની વાવમાં કેટલાં પ્રવેશદ્વાર છે ? 03

19. નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના જીવનચરિત્રનું નામ શું છે ? સાત દિવસ X 3 કલાક

20. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ હતી ? 12 નવેમ્બર 1930

21. દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા કયા લોકોએ આપી હોવાનું મનાય છે ? નિહંગો

22. 'કુમાર' સામયિકના સ્થાપક કોણ છે ? રવિશંકર રાવળ 

23. અલ્બીઝિયા લેબેક (શિરીષ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

24. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની દ્વિઅંગી જોવા મળે છે ? 06

25. ગુજરાતમાં આવેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ? 258 ચોરસ કિ.મી.

Gujarat Gyan Guru Quiz 23 August Questions 26 to 50

College Level (Answers)

26. રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ? ધૂપગઢ

27. કંથકોટનો ડુંગર ક્યાં આવેલો છે ? કચ્છ

28. પ્રસારભારતીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? દિલ્હી 

29. આઈક્રિયેટ(iCreate)ની સ્થાપના ક્યારે થઈ છે ? 2012

30. 'વિશ્વ સાયકલ દિવસ' કયારે ઉજવવામાં આવે છે ? 3 જૂન 

31. કઈ પોલિસીથી 5 કરોડ રૂપિયાનું ઈંધણ બચાવી શકાશે અને આગામી ચાર વર્ષમાં Co2 ઉત્સર્જનમાં 6 લાખ ટનનો ઘટાડો થશે ? ઇલેક્ટ્રિક વાહન પોલિસી

32. નીચેનામાંથી કોને 'કૃત્રિમ બુદ્ધિમત્તા(આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ના પિતા' તરીકે માનવામાં આવે છે? જ્હોન મેકકાર્થી

33. ભારતની સર્વોચ્ચ અદાલતે કયા વર્ષમાં સાક્ષી સુરક્ષા યોજનાને મંજૂરી આપી છે? 2018

34. વરિષ્ઠ પત્રકાર અને લેખકશ્રી આદિત્ય કાંતની કઇ નવલકથા યુવાનોને નશાખોરીથી દૂર રહેવાની પ્રેરણા પૂરી પાડે છે ? High on Kasol

35. ઉત્તરાખંડ,ઉત્તરપ્રદેશ,બિહાર,પશ્ચિમ બંગાળ અને સિક્કીમ કયા દેશ સાથે સરહદથી જોડાયેલાં છે ? નેપાળ

36. 'ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના'નો લાભ ક્યાંથી મેળવી શકાય છે ? કોઈપણ સરકાર અથવા ખાનગી હોસ્પિટલો

37. ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 16 માર્ચ 

38. નીચેનામાંથી કયા આઇટી પ્લેટફોર્મનો ઉપયોગ આયુષ સુવિધાઓમાં હેલ્થકેર ડિલિવરી સિસ્ટમ અને દર્દીની સારસંભાળની તમામ કામગીરીને અસરકારક રીતે સંચાલિત કરવા માટે થાય છે ?

39. નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત વિલેજ હેલ્થ, સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી (વીએચએસએનસી)નો ઉદ્દેશ શું છે? આરોગ્ય કાર્યક્રમો અને સરકારી પહેલો વિશે સમુદાયને માહિતગાર કરો

40. ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમની લાભપ્રદ બાબત કઈ છે? કૌશલ્યમાં સુધારો કરો અને વ્યવસાયમાં જ્ઞાન મેળવો

41. સમગ્ર દેશમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલ ODOP યોજનાનો ઉદ્દેશ્ય શો છે? દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવું જે તમામ પ્રદેશોમાં સર્વગ્રાહી સામાજિક-આર્થિક વિકાસને સક્ષમ કરે છે.

42. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, ઓટોમેટિક રૂટ હેઠળ કેટલી એફડીઆઈની મંજૂરી આપવામાં આવી છે?

43. કયા હેતુ માટે "સિલ્ક સમગ્ર - 2" કાર્યક્રમ રાજ્ય સરકારો અને અન્ય અમલીકરણ એજન્સીઓના પ્રયત્નોનો સમન્વય કરે છે?

44. ગુજરાતમાં વડોદરા વિસ્તારની મોતીપુરા ખાણમાં કયો પથ્થર કાઢવામાં આવે છે? સફેદ સંગમરમર

45. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઈ-શ્રમ કાર્ડનો લાભ કયા રાજ્યની મહિલા લાભાર્થીઓએ સૌથી વધુ લીધેલ છે ?

46. ગુજરાત રાજ્યમાં 'અટલ પેન્શન યોજના' હેઠળ બાંધકામ કામદારો દ્વારા વય મુજબ ચૂકવણી કરવાની મહત્તમ પ્રિમીયમની રકમ કેટલી છે ? 1000 થી 5000 રૂપિયા 

47. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર માટે કંપની દ્વારા નિયમોનો અનાદર કરવાના કિસ્સામાં આપેલ રકમને કેટલા ટકા વ્યાજ સાથે પરત લેવામાં આવે છે?

48. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રુપે શ્રમ અને રોજગાર મંત્રાલાય દ્વારા આયોજિત ICONIC WEEKનો મુખ્ય ઉદેશ શો હતો. ?

49. ભારતીય બંધારણની કલમ 352 શું સાથે સંબંધિત છે? રાષ્ટ્રીય કટોકટી

50. ભારતીય બંધારણની કલમ 39 નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? નાગરિકો, પુરુષો અને સ્ત્રીઓને સમાનરૂપે, આજીવિકા માટે પર્યાપ્ત સાધનનો અધિકાર છે

Gujarat Gyan Guru Quiz 23 August Questions 51 to 75

College Level (Answers)

51. ભારતીય બંધારણના કયા સિદ્ધાંતો હેઠળ આરોપીને મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે? આર્ટિકલ 39A

52. ભારતના બંધારણના કયા ભાગમાં આંતરરાષ્ટ્રીય શાંતિને દર્શાવવામાં આવી છે ? આર્ટિકલ 51 (ભાગ-4)

53. દર વર્ષે RTI એક્ટના કાયદાના અમલીકરણ બાબતે પોતાનો વાર્ષિક અહેવાલ કેન્દ્ર સરકારને કોણ રજૂ કરે છે? કેન્દ્રીય માહિતી આયોગ

54. વડા પ્રધાન કેર ફંડ એ ભારત સરકારનું ભંડોળ નથી અને આ રકમ ભારતના એકીકૃત ભંડોળમાં આવતી નથી, આ વાક્ય કોણે કહ્યું હતુ ?

55. GST દ્વારા નીચેનામાંથી કયો કર નાબૂદ કરવામાં આવ્યો છે ?

56. 'FHTC' નું પૂરું નામ શું છે? Functional Household Tap Connection

57. કોના માટે ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?

58. ગુજરાત સરકારની ઉદવહન સિંચાઈ યોજના દ્વારા કેટલા હેક્ટર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ મળશે ?

59. ભાદર નદી ક્યા સ્થળે સમુદ્રસંગમ પામે છે ? પોરબંદર 

60. ગુજરાતમાં 5000 થી 25,000ની વસ્તી ધરાવતી 'મહિલા સમરસ ગ્રામ પંચાયત'ને પ્રથમવાર કેટલા રુપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?

61. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં અનુસૂચિત જનજાતિના કેટલા ટકાને અગ્રીમતા આપવામાં આવે છે? 50%

62. ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે કોણ ગ્રાન્ટ પૂરી પાડે છે ? નાણા પંચ

63. આસામના ધૌલા સાદિયા પુલથી દૈનિક કેટલું ઈંધણ બચશે ? 10 લાખ/દિવસ 

64. વડનગરના કીર્તિ તોરણનું વૈકલ્પિક નામ શું છે ? આનંદપુરા

65. આમાનું સાગરમાલા કાર્યક્રમના ઘટકોમાંનું એક કયું છે ?

66. ભૂજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે ? ભુજંગ નાગ મંદિર

67. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ગુજરાતના કેટલા ગામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ?

68. નવસારી મેડિકલ કૉલેજનો શિલાન્યાસ કોણે કર્યો ? નરેન્દ્ર મોદી

69. ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય બજેટ 2022-23 માં નીચેનામાંથી કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?

70. વિદેશ અભ્યાસ માટેની શૈક્ષણિક લોન માટે વ્યાજ સહાય માટેની ડૉ.આંબેડકર સ્કીમનો ઉદ્દેશ શું છે ? આ યોજના અન્ય પછાત વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગના મેરીટોરીયસ વિદ્યાર્થીઓને વ્યાજ સબસીડી આપવાનો છે જેથી તેઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટેની વધુ સારી તકો પૂરી પાડી શકાય અને તેમની રોજગાર ક્ષમતામાં વધારો થાય.

71. SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટે લાયક BA/B.Com/B.Sc ના ડે-સ્કોલર વિદ્યાર્થીને શું લાભ મળવાપાત્ર છે?

72. ભારત સરકાર દ્વારા સોનાની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે કઈ ગોલ્ડ સ્કીમ રજૂ કરવામાં આવી છે ? ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS)

73. ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ

74. કુમારો માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?

75. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયનો લાભ લેવા માટે ધોરણ 10માં કેટલા ટકા હોવા જરૂરી છે? 80 %

Gujarat Gyan Guru Quiz 23 August Questions 76 to 100

College Level (Answers)

76. રિસર્ચ સ્કોલરશીપ, ગુજરાત માટે વિદ્યાર્થીની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 40 વર્ષ 

77. મહીસાગરના કડાણા વિસ્તારમાં કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે ?

78. ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ભાગ લેવા માટે ગુજરાતની કેટલી મહિલા ખેલાડીઓ ક્વોલિફાય થઈ હતી ? 06

79. ગુજરાત રાજ્યમાં કેટલા 'કુટુંબ સલાહ કેન્દ્રો' કાર્યરત છે ? 63

80. 'પ્રધાનમંત્રી આવાસ યોજના' હેઠળ અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા કયા છે ?

81. ગુજરાત સરકારની 'વિધાલક્ષ્મી બોન્ડ યોજના' અંતર્ગત ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર કન્યાઓને કેટલા રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે ? 2000 રૂપિયા 

82. કુરુક્ષેત્ર કયા રાજ્યનો જિલ્લો છે ? હરિયાણા 

83. બનાસ ડેરી ગુજરાતનાં કયા શહેરમાં આવેલી છે ? પાલનપુર 

84. પાવાપુરી શું છે ? જૈનો માટે પવિત્ર સ્થળ

85. એન્ગલો-વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા હંસરાજ

86. ભારતનું સૌથી મોટું કોફી ઉત્પાદક રાજ્ય કયું છે? કર્ણાટક

87. ગોમતી નદી નીચેનામાંથી કયા સ્થળેથી નીકળે છે ? ગોમત તાલ

88. ઓલિમ્પિક મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ? કર્ણમ મલ્લેશ્વરી

89. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું સંચાલન કઈ સંસ્થા દ્વારા થાય છે ? ગુજરાત ક્રિકેટ એસોસિએશન 

90. બાળકોને ટેટાનસ, હૂપિંગ, કફ અને ડિપ્થેરિયા સામે રક્ષણ આપવા માટે કઈ સંયોજન રસી આપવામાં આવતીનું આવે છે ? Tdap (ટિટાનસ-ડિપ્થેરિયા-પર્ટ્યુસિસ)

91. નીચેનામાંથી કયા વ્યક્તિગત સ્વાથ્ય (personal hygeine)ના ભાગો છે ?

92. સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ 

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંઘની કારોબારી સત્તા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? 53

94. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સિનેગોગ’ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ? અમદાવાદ

95. નીચેનામાંથી લોખંડની કાચી ધાતુની ખાણ ક્યાં સ્થિત છે ?

96. હાઇડ્રોજનની શોધ કોણે કરી ? હેનરી કેવેન્ડિશ

97. ક્લોરોફોર્મનો ઉપયોગ શો છે ? દ્રાવક તરીકે, એક પદાર્થ જે અન્ય પદાર્થોને ઓગળવામાં મદદ કરે છે

98. ખેલકૂદમાં સો પ્રથમ ભારત રત્ન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો ? સચિન તેંડુલકર

99. ભારત સરકાર દ્વારા વિદેશીઓ/NRI/PIO/OCI ની શ્રેણીમાંથી કેટલાં લોકોને પદ્મ પુરસ્કાર 2021 એનાયત કરવામાં આવ્યો હતો ? 10 

100. 'રાષ્ટ્રીય દરિયાઈ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 11 જુલાઈ

Gujarat Gyan Guru Quiz 23 August Questions 101 to 125

College Level (Answers)

101. ભારતમાં જમનાદાસ બજાજ પુણ્યતિથિ ક્યારે ઉજવવામાં આવે છે ? 11 ફેબ્રુઆરી 

102. 'ભારત ગૌરવ યોજના' હેઠળની પ્રથમ ટ્રેન કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી? 14 જૂન 2022

103. 'ગરવી ગુજરાત ભવન' ક્યાં આવેલું છે? ન્યુ દિલ્હી 

104. 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.....' એ પદરચના કયા કવિની છે ? નરસિંહ મહેતા 

105. કવિ દયારામને કેવા કવિ તરીકે ઓળખવામાં આવે છે ? ગરબીના કવિ 

106. જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? હાથી 

107. 'આઈરીસ' મોડ્યુલ એટલે શું? માત્ર આંતરશાખાકીય શિક્ષણ મોડ્યુલો

108. સિંચાઈ અને હાઈડ્રો-ઈલેક્ટ્રીક હેતુઓ માટે ભાગીરથી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો હતો ? તેહરી 

109. 'અગ્નિકુંડમાં ઉગેલુ ગુલાબ' ના લેખકનું નામ શું છે ?

110. પ્રારંભિક વૈદિકકાળના આર્યોનો મુખ્યત્વે કયો ધર્મ હતો ?

111. કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે ?

112. બસ્તર દશેરા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? છત્તીસગઢ 

113. રાજસ્થાનના કયા શહેરમાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે ? પુષ્કર 

114. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ? ઔરંગાબાદ 

115. ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત 'સબરીમાલા મંદિર' આવેલું છે ? કેરળ 

116. નીચેનામાંથી ક્યો રોકડિયો પાક છે ?

117. નીચેનામાંથી કયું નાઈટ્રોજન વાયુનું રાસાયણિક સુત્ર છે ? N2

118. નીચેનામાંથી કયું રેન્જના યુનિયન માટે સંદર્ભ ઓપરેટર આપે છે ?

119. નીચેનામાંથી કઈ ઈન્ટરનેટ પર સૌથી વધુ લોકપ્રિય પ્રવૃત્તિ છે ?

120. ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાનને કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું ? 2004

121. ચંદીગઢ શહેરની રચના કોણે કરી હતી ? આર્કિટેક્ટ લે કોર્બુઝિયર

122. પ્રથમ પ્રયત્નમાં મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરનાર પ્રથમ દેશ કયો છે ? ભારત

123. યોગ પર કેન્દ્રિત સરકારી કાર્યક્રમ સત્યમનું પૂરૂ નામ શું છે ? Science and Technology of Yoga and Meditation

124. સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું ? નરેન્દ્ર નાથ દત્ત

125. કડાણા ડેમ કયા જિલ્લામાં આવેલ છે ? મહીસાગર

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 23 August Questions 01 to 25

School Level (Answers)

1. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને ફળ અને શાકભાજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવેલ હતું ?

2. ગુજરાત સરકાર દ્વારા નાના અને સીમાંત આદિવાસી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

3. ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન સંસ્થાઓને ત્રણ વ્યાપક શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે. નીચેનામાંથી કયું આ શ્રેણીઓમાં નથી ?

4. ગુજરાત સરકાર દ્વારા 'સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમ યોજના'માં અરજી કરવા કે તે માટેની લાયકાત માટે બિન અનામત વર્ગના અરજદારોની કૌટુંબિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?

5. 'પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ' યોજનાનો હેતુ શું છે ?

6. પુન:પ્રાપ્ય ઉર્જા આકર્ષકતા સૂચકાંક ૨૦૧૭ માં ભારતનું સ્થાન શું છે ?

7. નીચેનામાંથી કયું, બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરે છે ?

8. ગુજરાત રાજ્યમાં જળસંપતિ વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?

9. કેન્દ્રીય બજેટ 2022માં આયુષ મંત્રાલયને કેટલી રકમ ફાળવવામાં આવી છે ?

10. કઈ યોજનાનો ઉદ્દેશ રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમને રાષ્ટ્ર સેવામાં બદલવાની તક પૂરી પાડવાનો છે ?

11. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

12. જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે ?

13. ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ સૂર્યમંદિર ક્યાં આવેલું છે ?

14. સોલંકી વંશનો છેલ્લો શાસક કોને માનવામાં આવે છે?

15. રાસ નૃત્યશૈલીને કોણે પ્રચલિત કરી હતી?

16. ભવાઇના પ્રણેતાનું નામ જણાવો.

17. મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઈ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટ સેલર બની હતી ?

18. કયા વેદની ઋચાઓમાં જગતભરની સુખ-સમૃદ્ધિ માટેની પ્રાર્થનાઓ છે ?

19. ભગવદ્ ગીતાના શ્લોકોની સંખ્યા કેટલી છે ?

20. સતલજ નદીનું પ્રાચીન નામ શું છે ?

21. 'આઝાદ હિન્દ ફોઝ 'ની સ્થાપના કોણે કરી હતી ?

22. પવિત્ર ચારધામની સ્થાપના કોણે કરી હતી ?

23. ભારતની પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરવામાં કયા ગુજરાતી વેપારીએ યોગદાન આપ્યું હતું ?

24. 'કોમનવીલ' અને 'ન્યુ ઇન્ડિયા' સમાચારપત્ર કોના દ્વારા ચલાવવામાં આવતા હતા ?

25. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વન ઉછેર યોજના અન્વયે વાવેતર પરિપક્વ થયે ખાતા રાહે કપાણ કરી મળતી ચોખ્ખી આવકના કેટલા ટકા રકમ ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે આપવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 23 August Questions 26 to 50

School Level (Answers)

26. ભયમાં મૂકાયેલ 8 સસ્તન પ્રાણીઓ પૈકી દેશમાં કયું પ્રાણી ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે ?

27. ફોરેસ્ટ પ્રોડક્ટિવિટી ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ?

28. ગુજરાતમાં આવેલ કચ્છ ઘોરાડ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

29. ઝારખંડનું રાજ્ય પ્રાણી કયું છે ?

30. કેરળનું રાજ્ય પ્રાણી કયું છે ?

31. નોડલ એજન્સી TRIFED દ્વારા અનુસૂચિત જનજાતિને આર્થિક રીતે સ્વતંત્ર અને સમૃદ્ધ બનાવવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના લાગુ કરવામાં આવી હતી ?

32. અનટ્રીટેડ સોલીડ વેસ્ટ સંબંધિત 'ગુજરાત વેસ્ટ ટુ એનર્જી પોલિસી-2016' કયા રાષ્ટ્રીય અભિયાનમાં મોટો ફાળો આપે છે ?

33. ગુજરાત બોર્ડના કયા નોટિફિકેશનમાં વિવિધ ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતા 16 પ્રકારના ઇંધણના ઉપયોગને માન્યતા અને નિયમન કરવામાં આવ્યું છે ?

34. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?

35. ઇલેક્ટ્રિક પ્રતિકાર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?

36. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા ટેકનિકલ અભ્યાસ માટે કન્યાઓને કઈ શિષ્યવૃતિ આપવામાં આવે છે ?

37. ગુજરાતના વિજિલન્સ કમિશનરની નિમણૂક કોણ કરે છે ?

38. ભારતના ઉત્તરના છેડાથી દક્ષિણના છેડા સુધીનું અંતર કેટલા કિલોમીટર છે ?

39. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016) હેઠળ પુનર્વસન માટે મહત્તમ કેટલું વળતર આપવામાં આવે છે ?

40. બાળ આરોગ્ય કાર્યક્રમ હેઠળ ન્યૂબોર્ન કેર કોર્નર એટલે શું?

41. નેશનલ હેલ્થ મિશન માટે નીચેનામાંથી કયું સાચું છે ?

42. ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા દેશમાં હેન્ડલૂમ્સ અને હસ્તકલાના ક્ષેત્રોને પુનર્જીવિત કરવા, પ્રોત્સાહન આપવા અને વિકસાવવા માટે નીચેનામાંથી કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?

43. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટ માટે કોણ અરજી કરી શકે છે ?

44. ભારતનું સૌથી વધુ બોક્સાઈટનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

45. ઝરિયા કોલસાની ખાણો દેશના કયા રાજ્યમાં આવેલી છે ?

46. શ્રમ કાયદાની ફરિયાદ માટે ભારત સરકાર દ્વારા શરું કરાયેલ વન-સ્ટોપ-શોપ માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?

47. કોરોના સમયે ગુજરાત સરકારે રાજ્યમાં ૬૮.૮૦ લાખ જેટલા શ્રમિક પરિવારોને કુટુંબદીઠ બેંક ખાતામાં કેટલા રૂપિયા ચૂકવવાનો નિર્ણય લીધો હતો ?

48. ધારાસભ્ય તરીકે ચૂંટાવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે ?

49. બંધારણની કઈ જોગવાઈ છે કે જે દરેક રાજ્યની સરકાર કાર્ય કરે છે તેની ખાતરી કરવા માટે સંઘ પર ફરજ લાદે છે?

50. વ્યક્તિની ત્રણ મહિનાથી વધુની અટકાયત માટે કોની પાસેથી અધિકૃતતાની જરૂર છે ?

Gujarat Gyan Guru Quiz 23 August Questions 51 to 75

School Level (Answers)

51. ફ્યુજીટિવ ઈકોનોમિક ઓફેન્ડર એક્ટ શું કરે છે ?

52. કયો કાયદો સામાજિક સુરક્ષા કાયદો છે જે બીમારી અને મૃત્યુની આકસ્મિક સ્થિતિમાં તબીબી સંભાળ અને રોકડ લાભ પ્રદાન કરે છે ?

53. કયા 'ફ્રેમવર્ક' હેઠળ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજના ભારતને આપત્તિ-પ્રતિરોધક બનાવે છે ?

54. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સંસદીય સમિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

55. ભારતમાં ગરીબીના મૂલ્યાંકન માટે કઈ એજન્સી જવાબદાર છે ?

56. સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ) યોજના શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?

57. ગુજરાત સરકારની 'ઉદવાહન પાઈપલાઈન યોજના' હેઠળ અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોને કઈ નહેર દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન છે ?

58. કઈ યોજના અંતર્ગત દીકરીના 'જન્મપ્રસંગે' બાળ જન્મોત્સવ મનાવવામાં આવે છે?

59. ઉકાઈ ડેમ ખાતે બાંધવામાં આવેલ જળાશયનું નામ શું છે ?

60. સ્વચ્છતાનું ધોરણ સુધારીને ગ્રામીણ જીવનનું ધોરણ ઊંચું લાવવા સરકાર કઈ યોજના માટે ગ્રાન્ટ આપે છે ?

61. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બાગ-બગીચા અને આનંદ પ્રમોદના સાધનો ઉપલ્બ્ધ કરાવવામાં આવે છે તેવી કઈ યોજના માટે વર્ષ 2022-23માં રુપિયા 190 લાખની જોગવાઈ કરવામાં આવી છે?

62. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

63. નીચેનામાંથી કયું ગુજરાતના કચ્છ પ્રદેશનું અનોખું પરંપરાગત ઘર છે?

64. 'સિંધુ દર્શન યોજના'અંતર્ગત લાભાર્થી જીવનમાં કેટલી વાર નાણાકીય સહાય મેળવી શકે છે ?

65. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં સમરસ છાત્રાલય ચાલે છે ?

66. ગુજરાતમાં ગિરનાર ખાતે રોપ-વેનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

67. નીચેનામાંથી કયા મંત્રાલયે વિત્તિય સાક્ષરતા અભિયાન શરૂ કર્યું છે ?

68. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કયું મિશન 2024 સુધીમાં ગ્રામીણ ભારતના તમામ ઘરોમાં વ્યક્તિગત ઘરના નળ કનેક્શન દ્વારા સુરક્ષિત અને પર્યાપ્ત પીવાનું પાણી પહોંચાડવાની કલ્પના કરે છે ?

69. નીચેનામાંથી ISLRTC (ભારતીય સાંકેતિક ભાષા અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્ર) દ્વારા 2021માં શું શરૂ કરવામાં આવ્યું ?

70. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ પાત્રતા ધરાવતા પેરામેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?

71. કઇ યોજના હેઠળ, ભારત સરકાર ભારતના ટોચના એથ્લેટ્સને ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સની તૈયારીઓમાં સહાય પૂરી પાડે છે?

72. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં સંકલિત ડેરી વિકાસ પ્રોજેક્ટ અમલમાં છે ?

73. 'સુપોષિત માતા સ્વસ્થ બાલ યોજના'નો મુખ્ય ઉદ્દેશ શો છે ?

74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા યોજનાની દેખરેખ માટે 'મિશન વાત્સલ્ય' હેઠળના પોર્ટલનું નામ શું છે ?

75. આપેલામાંથી કયું નિંદામણ નાશક છે?

Gujarat Gyan Guru Quiz 23 August Questions 76 to 100

School Level (Answers)

76. પદાર્થ દ્વારા તેની સ્થિતિને લીધે પ્રાપ્ત કરેલી ઊર્જાને શું કહેવામાં આવે છે ?

77. નીચેનામાંથી કયું રસાયણ ભારતમાં પ્રતિબંધિત છે ?

78. ભારતમાં સવિનય કાનૂનભંગની ચળવળ ક્યાંથી શરું થઇ હતી ?

79. સૌથી ઊંચો ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવે છે ?

80. નીચેનામાંથી કઈ ડિજિટલ ઈન્ડિયા પહેલ છે ?

81. મેડિકલ કન્સ્યુલેશન, ઓનલાઈન મેડિકલ રેકોર્ડ્સ, પુરવઠો અને સમગ્ર ભારતમાં દર્દીની માહિતીનો સમાવેશ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત શેમાં થાય છે ?

82. અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી માતરભવાનીની વાવ કયા પ્રકારની છે ?

83. તરણેતરનો મેળો નીચેનામાંથી કયા મંદિરે ભરાય છે ?

84. કયું શહેર ભારતનું વ્હાઇટ સિટી તરીકે ઓળખાય છે ?

85. ગ્રીક રાજા સેલ્યુકસે ચંદ્રગુપ્તના દરબારમાં રાજદૂત તરીકે કોને મોકલ્યો હતો ?

86. મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી ?

87. ચંદ્રગુપ્ત મૌર્યએ કયા વંશનો નાશ કરી મગધમાં પોતાનું સામ્રાજય સ્થાપ્યું હતું ?

88. દક્ષિણ ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે ?

89. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)અંતર્ગત ભારતના કેટલા ગરીબ અને નબળા પરિવારોને આવરી લેવામાં આવ્યા છે ?

90. ટોક્યો ઓલિમ્પિક 2020 માટે ભારતીય ઓલિમ્પિક ટીમના સત્તાવાર થીમ ગીતના સંગીતકાર અને ગાયક નીચેનામાંથી કોણ છે ?

91. કેપ્ટન કૂલ તરીકે કોણ ઓળખાય છે ?

92. કયો ક્રિકેટર 400 આંતરરાષ્ટ્રીય છગ્ગા મારનાર પ્રથમ ભારતીય બન્યો ?

93. નીચેનામાંથી કયો રોગ પ્રોટીનની ઉણપને કારણે થાય છે ?

94. ભારતની સૌથી જૂની હાઇકોર્ટ કઇ છે ?

95. કયા લેખકે મંદિરના સ્થાપત્યમાં ગંગા અને યમુનાના નિરૂપણનો ઉલ્લેખ કર્યો છે ?

96. ન્યુટનના 'પ્રથમ લો ઓફ મોશન'નું બીજું નામ શું છે ?

97. સારા બળતણની લાક્ષણિકતા કઈ છે ?

98. કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ સ્વદેશી વિકસિત ઘૂંટણ પ્રોસ્થેટિક્સ 'કદમ' વિકસાવ્યું છે ?

99. નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા સિવિલ સર્વિસના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

100. વર્ષ 2011 માટે 59માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ?

Gujarat Gyan Guru Quiz 23 August Questions 101 to 125

School Level (Answers)

101. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું સંચાલન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે ?

102. 'વિશ્વ દૂધ દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?

103. 'રાષ્ટ્રીય પાલતુ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

104. 'વિશ્વ રંગહિનત્વ જાગૃતિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

105. સૌપ્રથમ કમ્પ્યુટરનું નામ શું હતું ?

106. વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો ?

107. કયો દિવસ પાઈ(Pi) દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

108. 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ'-કયા કવિની રચના છે ?

109. 'CEPI' એ કોવિડ વેક્સિન વિકસાવવા માટે કઈ ભારતીય ફાર્મા કંપની સાથે ભાગીદારીની જાહેરાત કરી છે ?

110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુધ્વજ સબમરીન કયા વર્ગ ની સબમરીન છે ?

111. મર્યાદા પુરુષોત્તમ તરીકે કોનુ નામ જાણીતું છે ?

112. પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠ ભારતના હાલના કયા રાજ્યમાં આવેલી હતી ?

113. જૈન ધર્મનું પાલન કરતી વખતે જૈનો કેટલા વ્રત લે છે ?

114. સિક્કિમની રાજધાની કઈ છે ?

115. મણિપુરનું રાજ્ય ફૂલ કયું છે ?

116. નીચેનામાંથી કયા વેદમાં યજ્ઞનું સૂત્ર છે ?

117. નીચેનામાંથી કઈ ઇકો-સિસ્ટમ પૃથ્વીની સપાટીના સૌથી મોટા વિસ્તારને આવરી લે છે ?

118. સર્ચ એન્જિનના પરિણામમાં દેખાતા અમુક શબ્દો કે શબ્દસમૂહોને બાકાત રાખવા માટે કયા સંકેતનો ઉપયોગ થાય છે ?

119.  આમાંથી કયું મોનિટર પણ કહેવામાં આવે છે ?

120.  વર્લ્ડ વાઇબ વેબની દરખાસ્ત કોની હતી ?

121. ગુજરાતમાં દામોદર કુંડ ક્યાં આવેલ છે ?

122. નીચેનામાંથી કયું વિશ્વ ધરોહર સ્થળ નથી ?

123. રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે ?

124. પાણીને જંતુરહિત કરવા માટે કઈ અધાતુનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે ?

125. આજવા ડેમ કઈ નદી પર આવેલો છે ?

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code