Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 14-09-2022 (10th Week Answers)

                        

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 13-09-2022 (10th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 14 September Questions 01 to 25

College Level (Answers)

1. ધન્વંતરી હોસ્પિટલનો ઉદ્દેશ શો છે ? પરવડે તેવા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પહોંચાડવા

2. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ? બેરોજગાર યુવાનોની વેતન કમાવાની ક્ષમતામાં વધારો

3. ઇ-શ્રમ પોર્ટલ નીચેનામાંથી ભારત સરકારના કયા વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ? શ્રમ અને રોજગાર મંત્રાલય

4. સાંસદ આદર્શ ગ્રામ યોજના કોણે શરૂ કરી હતી ? શ્રી નરેન્દ્રભાઇ મોદી 

5. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ પાવન ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે? 1 લાખ 

6. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ દ્વારા કેટલું અંતર કાપવામાં આવશે ? 508.17 કિમી 

7. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ? આંબેડકર ફોરેન સ્ટડી સ્કીમ

8. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ? ગ્રેટર ફ્લેમિંગો

9. સૂર્યશક્તિ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ? રાજ્યની વીજળીની અછતને પહોંચી વળવા અને ખેડૂતોની આવક વધારવા

10. RUSAએ MHRD દ્વારા ક્યા શિક્ષણક્ષેત્રને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ છે ? ઉચ્ચ શિક્ષણક્ષેત્ર 

11. ગ્રામીણ લોકોને 'પાકાં ઘર' કઈ યોજના હેઠળ પૂરાં પાડવામાં આવે છે ?

12. માતા યશોદા ગૌરવનિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે વીમા કવચની આવકમર્યાદા કેટલી નિશ્ચિત કરવામાં આવી છે ?

13. પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન ક્યાંથી મેળવી શકાય છે ?

14. GOG દ્વારા ઉપયોગમાં લેવાતી ભૂંગરૂ તકનીક શું છે ?

15. ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં સુધાર લાવવા તેમજ આર્થિક સશક્તિકરણ અર્થે રાજ્ય સરકારે કયા મિશનની શરૂઆત કરેલ છે ? 

16. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ? ઇન્દિરા આવાસ યોજના 

17. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ?

18. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાયક લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે ?

19. નેશનલ એસસી-એસટી હબ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?

20. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી સામાન્ય સમરસ ગ્રામ પંચાયતને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ? 4.75 લાખ 

21. મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા SEBC વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કોને મળે છે ?

22. કોમ્યુનિટી ટોઇલેટનું બાંધકામ કઈ સરકારી યોજના અંતર્ગત કરવામાં આવે છે ?

23. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગર ક્યાં આવેલું છે ?

24. ગુજરાત રાજ્યમાં ભારત સરકારના કૌશલ્યવિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા નાસ્મેદ ગામમાં કઈ સંસ્થાની સ્થાપના કરવાનું આયોજન છે ?

25. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા અનુક્રમે કેટલાં સભ્ય હોય છે ?

Gujarat Gyan Guru Quiz 14 September Questions 26 to 50

College Level (Answers)

26. ગ્રામીણ વિસ્તારોમાં પંડિત દીનદયાલ આવાસ યોજના માટેના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ? 1.20 લાખ 

27. શાળા યુનિફોર્મની ત્રણ જોડીના કેટલા રૂપિયા બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે ?

28. ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?

29. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?

30. ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?

31. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી 'મહિલા સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી વાર કેટલા રુપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે?

32. મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? 25 ડિસેમ્બર 2000 

33. 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

34. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?

35. ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જરુરી છે ?

36. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?

37. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

38. સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 દ્વારા કેટલા રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે ?

39. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?

40. શ્રવણ તીર્થદર્શન યોજના હેઠળ જૂન 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલો પ્રવાસ ખર્ચ ચૂકવવામાં આવે છે ? 50 %

41. ઓબીસી છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયોના નિર્માણ માટેની સુધારેલી યોજના હેઠળ કન્યા છાત્રાલયોના કિસ્સામાં રાજ્ય સરકારોને કેન્દ્રીય સહાય કેટલી થશે ?

42. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા સમરસ કન્યા/કુમાર છાત્રાલય કાર્યરત છે ?

43. કઈ યોજના હેઠળ કુટીર ઉદ્યોગોના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોને તેમના વ્યવસાયના વિકાસ માટે મશીનરી અથવા કાચો માલ ખરીદવા માટે નાણાકીય સહાય મળે છે ?

44. બિલ્ડિંગ માટે અગ્નિસલામતીની મંજૂરી યોજનાઓ સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો ?

45. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય (6-લેન) ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?

46. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાની લાભપ્રદ બાબત કઈ છે ?

47. ગુજરાતના ઉદ્યોગો અને ઉત્પાદનને સર્વાંગી વેગ આપનાર પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ?

48. કયું સરકારી મિશન 3 R- રીડયુસ, રીયુઝ અને રિસાયકલના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઘન કચરાના સ્રોતને અલગ પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ? સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0

49. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઈ છે ?

50. 'ભારતીય તટરક્ષક દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 14 September Questions 51 to 75

College Level (Answers)

51. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?

52. ભારત સરકારની 'અટલ પેન્શન યોજનામાં' લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની લઘુત્તમ રકમ કેટલી છે ?

53. નીચેનામાંથી કયો કર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવે છે અને રાજ્ય સરકારો દ્વારા એને એકત્રિત કરીને રાખવામાં આવે છે ?

54. પંચાયતી રાજ સંગઠનનો અગત્યનો ભાગ કયો છે ? ગ્રામ સભા 

55. કયું સ્થળ ભારતનું પિટસબર્ગ તરીકે ઓળખાય છે?

56. 'રાયડર કપ' કઈ રમત સાથે સંકળાયેલ છે?

57. ગુજરાતની કઈ સંસ્થા જળ સંસાધન વિકાસના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે?

58. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનું વહીવટી નિયંત્રણ કોની પાસે છે ?

59. નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્ય ભાષા 'ખાસી' છે ?

60. ડૉ. રાજેન્દ્ર પ્રસાદને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1962 

61. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ નાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે?

62. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?

63. મોઢેરાના સૂર્ય મંદિરના કુંડનું નામ શું છે?

64. પ્રથમ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ ભારતના કયા શહેરમાં યોજાઈ હતી? મુંબઈ 

65. કડાણા યોજના કઈ નદી પર છે ?

66. ભારતીય વાયુસેના માટે કેટલા એલ.સી.એ તેજસ બનાવવામાં આવશે?

67. ગ્રામીણ વિસ્તારમાં લૈંગિક અને શૈક્ષણિક તફાવત દૂર કરવાના ઉદ્દેશ માટે કઈ યોજના કાર્યરત છે ?

68. 'ગૂર્જરી ભૂ' કાવ્યના રચયિતા કોણ છે ?

69. જૈન સ્થાપત્ય 'હઠિસિંહના દેરાં' ક્યાં આવેલ છે?

70. કઈ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે OBC વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે?

71. નીચેનામાંથી કયું બ્રાઇન દ્રાવણના વિદ્યુતવિભાજનનું ઉત્પાદન છે?

72. ભારતનું કયુ શહેર 'સિલિકોન સિટી' તરીકે પ્રખ્યાત છે?

73. હાઇ સ્પીડ રેલ તાલીમ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?

74. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ? 5 વર્ષ 

75. કોણ ડાંગની દાદી તરીકે જાણીતું છે? પૂર્ણિમા અરવિંદ પકવાસા

Gujarat Gyan Guru Quiz 14 September Questions 76 to 100

College Level (Answers)

76. રાજ્ય સરકાર દ્વારા ધો.10 અને ધો.12માં અભ્યાસ કરતી કન્યાઓને બોર્ડની પરીક્ષા ફી માંથી કેટલા ટકા મુક્તિ આપવામાં આવે છે ?

77. ભારતના કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના કરવામાં આવશે?

78. 'રેવન્યુ સ્ટેમ્પ' આત્મકથાની લેખિકાનું નામ શું છે?

79. 'ઉણપ રોગ' શબ્દની વ્યાખ્યા કરો

80. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર'- ભાષાની આ પ્રસિદ્ધ પંક્તિ કોની છે ?

81. માનવશરીરની ત્વચા, જ્યારે વધુ પડતા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે ત્વચાના રંગદ્રવ્યોને કારણે કાળી થઈ જાય છે. તે ચામડીના રંગદ્રવ્યોનું નામ શું છે ? મેલાનિન

82. દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ તિરુપતિ કયા રાજ્યમાં આવેલું છે ?

83. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ?

84. કોમનવેલ્થ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારંભ ક્યારે યોજવામાં આવ્યો ?

85. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી પમ્પ સેટ માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?

86. દૂધ સંજીવની યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને કેટલું દૂધ પૂરું પાડવામાં આવે છે ?

87. ભારતમાં વનવિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે ? 24.62 %

88. બીપીએલ (ગરીબી રેખા નીચે) નાગરિકોને રેનલ-કેર સેવાઓ પરવડે તેવી બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

89. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાના MOU ગુજરાત સરકાર અને નીચેનામાંથી કઈ GIDC ઔધોગિક એસોસિએશન વચ્ચે કરવામાં આવેલા છે ?

90. આધુનિક ટપક સિંચાઈ પદ્ધતિના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

91. ચટગાંવ શસ્ત્રાગાર હુમલાના મુખ્ય નાયક કોણ હતા ?

92. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?

93. ગુજરાતમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા' (તા. 18-11-2021થી તા. 20-11-2021)ની ઉજવણી અંતર્ગત આવાસોનું લોકાર્પણ કઈ યોજના હેઠળ કરવામાં આવેલ હતું ?

94. ભારતના અવકાશ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અમદાવાદના બોપલ ખાતે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા કેન્દ્રનું નામ શું છે? IN-SPACe

95. શપથ હેઠળ લેખિત નિવેદન અને સાચા નિવેદન તરીકે નિર્માતા દ્વારા સહી કરવામાં આવે - તેને શું કહેવામાં આવે છે ?

96. PM-KISAN યોજના' હેઠળ લાભાર્થીઓ નક્કી કરવા માટેની છેલ્લી તારીખ કઈ હતી ?

97. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રુપે શ્રમ અને રોજગાર મંત્રાલાય દ્વારા આયોજિત ICONIC WEEKનો મુખ્ય ઉદેશ શો હતો. ?

98. ભારતના બંધારણના કયા ભાગમાં આંતરરાષ્ટ્રીય શાંતિને દર્શાવવામાં આવી છે ? આર્ટીકલ 51 - ભાગ 4 

99. કોના માટે ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?

100. 8મી જાન્યુઆરી 2017ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા 14માં પ્રવાસી ભારતીય દિવસના અવસરે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી, જે NRI અને વિદેશી વૈજ્ઞાનિક સમુદાયને ભારતમાં સંશોધન અને વિકાસમાં ભાગ લેવા અને યોગદાન આપવા સક્ષમ બનાવે છે ?

Gujarat Gyan Guru Quiz 14 September Questions 101 to 127

College Level (Answers)

101. શિક્ષણક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

102. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહિને કેટલાં કેરોસિનનું વિતરણ કરવામાં આવે છે ?

103. MNREનું પૂરું નામ શું છે ? Ministry of New and Renewable Energy

104. 'પી.એમ.ગતિશક્તિ કાર્યક્રમ' હેઠળ બારેમાસ ૨૪ કલાક વીજળી પૂરી પાડવા કેટલા કિલોમીટરનું ટ્રાન્સમિશન નેટવર્ક તૈયાર કરેલ છે ?

105. પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનીજ મળે છે ?

106. ભારતીય નૌકા સૈન્યનું તાલીમકેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે ?

107. ઢોલ કયા પ્રાણીનું સ્થાનિક નામ છે ?

108. સર્વિસિસ ઇ-હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિ-કન્સલ્ટેશન (સેહટ) ઓપીડી પોર્ટલ કોના માટે શરું કરવામાં આવ્યું હતું ? તમામ હકદાર કર્મચારીઓ અને તેમના પરિવારો

109. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારનાં છિદ્રકાય જોવાં મળે છે ?

110. સુએઝ નહેર બન્યા પછી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું ઘટ્યું છે ?

111. વર્ષ 2017માં કંડલા બંદરનું નામ બદલીને શું કરવામાં આવ્યું ?

112. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પોલિસી લાગુ કરવા માટે કંપનીની નેટવર્થ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

113. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચિંકારાની સંખ્યા કેટલી છે ?

114. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નેશનલ ફેલોશિપ સ્કીમ માટે પાત્રતાના માપદંડ શું છે ?

115. 1942માં કયા ભારતીય વૈજ્ઞાનિકને એડમ્સ પુરસ્કાર મળ્યો હતો ? ડો. હોમી ભાભા 

116. ગુજરાત સરકારની 'બાળસખા યોજના' નો હેતુ શું છે ?

117. ભારતની સંસદનો કયો અધિનિયમ પર્યાવરણીય મુદ્દાઓને સંભાળવા માટે વિશેષ ટ્રિબ્યુનલની રચના કરે છે ?

118. ગુજરાતમાં આવેલ બરડા વાઈલ્ડલાઈફ સૅન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

119. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી વસતી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો હતો ?

120. નીચેનામાંથી કોને અંગ પ્રત્યારોપણમાં દાતા તરીકે સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે ?

121. ગુજરાતનો કયો પ્રદેશ 'સમુદ્રકિનારાની જમીન' તરીકે ઓળખાય છે ?

122. ગુજરાત ટુરિઝમે કઈ શ્રેણી માટે 2014-15નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો ? પર્યટનના વ્યાપક વિકાસમાં શ્રેષ્ઠ રાજ્ય/યુટી

123. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'પોષણ સુધા યોજના'નો લાભ મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?

124. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ વર્ષ: ૨૦૧૭-૧૮થી દેશી ઓલાદના પશુઓના પશુપાલનની કામગીરી કરતી સંસ્થાઓને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ?

125. ભારત સરકારની PMAY-G યોજના હેઠળ, મેદાની વિસ્તાર માટે લાભાર્થીને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ? 1.20 લાખ 

126. પ્રસ્તુત વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના હસ્તે દેશના યુવાઓના સ્વપ્નોને પૂરા કરવા કઇ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ? 

127. ઉપરોક્ત વીડિયોમાં જે યોજના વિશે વાત કરવામાં આવી છે, તે યોજનાની કેટલી શ્રેણી હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો ? 

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 14 September Questions 01 to 25

School Level (Answers)

1. બનાસ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?

2. રાજકોટમાં આજી ડેમ ખાતે વિકસાવેલ સાંસ્કૃતિક વનનું નામ શું છે?

3. ભારતના કયા રાજ્યમાં રણોત્સવ ઉજવવામાં આવે છે ?

4. ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું ?

5. ગિરનારના શિલાલેખમાં કોની ધર્મઆજ્ઞાઓ કોતરવામાં આવેલી છે ?

6. ઘણી સરકારી સેવાઓ મેળવવા માટેની એપ કઈ છે ?

7. ડિજીલોકર એકાઉન્ટ કયા અધિકૃત ડિજિટલ નંબર સાથે જોડાયેલ છે ?

8. ગુજરાત સરકાર દ્વારા 'સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમ યોજના'માં અરજી કરવા કે તે માટેની લાયકાત માટે બિન અનામત વર્ગના અરજદારોની કૌટુંબિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?

9. ગુજરાત સરકાર દ્વારા અમલી 'સ્વરોજગારલક્ષી' યોજના માટે કયા રાજ્યનો નાગરિક અરજી કરવા પાત્ર છે ?

10. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી 'કોચિંગ સહાય યોજના' હેઠળ ખાનગી કોચિંગ ક્લાસમાં જોડાવા માટે ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષમાં કેટલી વાર વિદ્યાર્થી નાણાકીય સહાય મળવા પાત્ર છે ?

11. ગુજરાત રાજ્યમાં લાંબાગાળાની રિન્યૂએબલ પોલિસીના વિકાસ અને ટકાઉ ઉર્જા કાર્યક્રમોના અમલીકરણમાં કઇ એજન્સીએ અગ્રેસરની ભૂમિકા ભજવી છે ?

12. ગુજરાતની કઈ એજન્સીને વર્ષ 2019-20 માટે વિન્ડ એનર્જી ક્ષેત્રે બેસ્ટ પર્ફોર્મન્સનો એવોર્ડ મળ્યો હતો?

13. ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2019-20માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?

14. જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

15. છાત્રાલયોને બળતણના લાકડાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી દીઠ વાર્ષિક વધુમાં વધુ કેટલા ક્વિન્ટલ લાકડાનો જથ્થો આપવાનું નક્કી કરવામાં આવે છે ?

16. ગુજરાતમાં આવેલ છારી-ઢંઢ સંરક્ષણ અનામતની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

17. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના વિહગ(પક્ષી) જોવા મળે છે ?

18. સરકા ઇન્ડિકા (અશોક) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

19. ગુજરાતના મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?

20. આંતરરાષ્ટ્રીય કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?

21. ખજૂરાહોનાં મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ?

22. ઉત્તરાખંડ રાજ્યનું પાટનગર કયું છે ?

23. ડૉ. બાબા સાહેબ આંબેડકરની જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?

24. 'રાષ્ટ્રીય એકતા દિવસ' કયારે ઉજવવામાં આવે છે ?

25. 'વિશ્વ આઘાત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 14 September Questions 26 to 50

School Level (Answers)

26. 'આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

27. 'વિશ્વ યકૃત દિવસ' ક્યારે ઉજવાય છે ?

28. 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

29. કાર્બી આંગલોંગ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે?

30. ભારતે કયા જૂથ સાથે 'ડિજિટલ વર્ક પ્લાન ૨૦૨૨' અપનાવ્યો ?

31. પેનિસિલિનની શોધ કોણે કરી?

32. કયા રાજ્યમાં ગણેશ ચતુર્થીનો ધાર્મિક પર્વ ધામધૂમથી ઉજવાય છે ?

33. વિશ્વનું સૌથી સસ્તું ઇન્ટરપ્લેનેટરી સ્પેસ મિશન કયું છે?

34. જમીનસંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે શહેરી વિસ્તારની વ્યાખ્યામાંથી કયા વિસ્તારોને રદ કરવામાં આવ્યા છે જેથી ખેડૂતોને સંપાદિત થયેલી જમીનના ચાર ગણા વળતરનો લાભ મળી શકે ?

35. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?

36. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે ?

37. iORA ઓનલાઈન પોર્ટલ પરથી કેટલા દિવસમાં N.A.ની પરવાનગી મળી જાય છે?

38. 'ભૂલો ભલે બીજું બધુ માં-બાપને ભૂલશો નહી' લોક્ભોગ્ય રચનાના રચયિતા કોણ છે ?

39. રથયાત્રા કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?

40. ભારતના કયા રાજ્યમાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?

41. મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

42. ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર કયું માનવામાં આવે છે ?

43. આંખના અંદરના પડને શું કહેવામાં આવે છે ?

44. ઈન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ અને ફાયરફોક્સ કેવા પ્રકારનું સોફ્ટવેર છે?

45. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ માટે પ્રથમ સન્માનનીય ભારતીય કોણ હતા?

46. આયુર્વેદિક ડોક્ટર બનવા માટે કઈ ડિગ્રીની જરૂર પડે?

47. નીચેનામાંથી કયા રાજ્યમાં 'બનિહાલ ઘાટ' આવેલો છે ?

48. નીચેનામાંથી કઈ નદી 'બિહારનો શાપ' તરીકે ઓળખાય છે?

49. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા?

50. શિખર આરોહણ યોજના અન્વયે કઈ જગ્યા એ આરોહણ કરવવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 14 September Questions 51 to 75

School Level (Answers)

51. 'બોમ્બે જિમખાના' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

52. મુસ્કાન કિરાર કઈ રમત સાથે સંબંધિત છે ?

53. કયા પ્રાચીન ભારતીય ચિકિત્સકને સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

54. જીવવિજ્ઞાનની કઈ શાખા કિડનીના અભ્યાસ સાથે સંકળાયેલી છે?

55. ભારતના રાષ્ટ્રીય ફળનું નામ શું છે ?

56. ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી દ્વારા ગાણિતિક વિજ્ઞાનમાં કામ કરવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે?

57. આપણી કિડનીની ઉપર આવેલ ગ્રંથિ કઈ છે ?

58. નીચેનામાંથી કયો રોગ કૂતરાના કરડવાથી થાય છે ?

59. ઇલેક્ટ્રિક ચાર્જનું S.I એકમ શું છે ?

60. કઈ રક્તવાહિની ફેફસાંમાંથી ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે ?

61. કયા ભારતીય લેખકને ટૂંકી વાર્તાઓ માટે પ્રતિષ્ઠિત '૨૦૨૨ ઓ. હેનરી પ્રાઇઝ'થી નવાજવામાં આવ્યા છે ?

62. નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?

63. ભૂપેન હઝારિકાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા?

64. 'આયુષ્યમાન ભારત યોજના' બીજા કયા નામથી ઓળખાય છે ?

65. 'નિરામય યોજના'નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?

66. મધ્ય ગુજરાતમાં થતું કયું ઘાસ વા ના દર્દ માટે ઉત્તમ ઔષધ છે ?

67. ભારત સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે 'સાયબર ફોરેન્સિક લેબ કમ ટ્રેનિંગ સેન્ટર' સ્થાપવાના હેતુસર ગુજરાતને કેટલું અનુદાન મંજૂર કરવામાં આવ્યું હતું ?

68. આયુષ્માન ભારત હેઠળ 'આયુષ્માન CAPF' યોજનાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

69. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016) હેઠળ એસિડ હુમલાના કિસ્સામાં મહત્તમ કેટલું વળતર આપવામાં આવે છે?

70. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રાષ્ટ્રીય પોલીસ સ્મારક રાષ્ટ્રને ક્યારે સમર્પિત કરવામાં આવ્યું હતું ?

71. એફ.ડી.આઈ.(FDI)નું પૂરું નામ શું છે?

72. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમનો મુખ્ય ફાયદો શો છે?

73. નીચેનામાંથી કયા શહેરની કેસર કેરી ભારતમાં પ્રખ્યાત છે?

74. ખાદીમાં યાર્નની ગણતરી માપવા માટે કઈ પદ્ધતિને અનુસરવામાં આવે છે ?

75. સ્વદેશી ચળવળ દરમિયાન ભારતના વાઇસરોય કોણ હતા ?

Gujarat Gyan Guru Quiz 14 September Questions 76 to 100

School Level (Answers)

76. જીનકી મહેનત દેશ કા આધાર ઉનકી પેન્શન કા સપના સાકાર સૂત્ર નીચેનામાંથી કઈ યોજના સાથે સંકળાયેલું છે ?

77. પી .એમ. એસ. વાય. એમ. યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?

78. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા સમાધાન પોર્ટલને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

79. ન્યાયિક જવાબદારીનો અર્થ શું થાય છે ?

80. રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભાને શું કહેવામાં આવે છે ?

81. સંસદીય/વિધાનસભા મતવિસ્તાર માટે મતદાર યાદી તૈયાર કરવા માટે કોણ જવાબદાર છે ?

82. 'ગુજરાતી સાહિત્ય પરિષદ' કયું સામયિક બહાર પાડે છે ?

83. ગુજરાતી સાહિત્યના પ્રથમ કરૂણપ્રશસ્તિ કાવ્યનું શીર્ષક શું છે ?

84. ભારત-ચીન યુદ્ધ કયા વર્ષમાં થયું હતું ?

85. 'ગિદ્દા' અને 'ભાંગરા' નૃત્યો મુખ્યત્વે ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

86. 'કોમનવીલ' અને 'ન્યુ ઇન્ડિયા' સમાચારપત્ર કોના દ્વારા ચલાવવામાં આવતા હતા ?

87. ગુજરાતના પ્રથમ કોશકાર કોણ હતા ?

88. ભારતમાં પરમાણુ પરીક્ષણ માટે કયું સ્થળ જાણીતું બન્યું છે ?

89. ગુજરાતીઓનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે ?

90. ભારતનું સૌથી વધુ બોક્સાઈટનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

91. મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ?

92. ગુજરાતની સૌથી મહત્ત્વની સિંચાઈ યોજના કઈ છે ?

93. સેન્ટર ફોર ગંગા રિવર બેસિન મેનેજમેન્ટ એન્ડ સ્ટડીઝની શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે ?

94. ભાડભૂત પ્રૉજેક્ટનું બાંધકામ ક્યારે શરૂ થયું ?

95. સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ દ્વારા પાણી પુરવઠો અને વીજ લાભ ભારતનાં કયા રાજ્યોને મળે છે ?

96. મોટા ભાગના રાજ્યોમાં 'સાંસદ આદર્શ ગ્રામ યોજના'ના અસરકારક અમલ માટે નોડલ ઓફિસર કોણ હોય છે ?

97. કઈ યોજના હેઠળ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 100 MBPS ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે ?

98. ગામમાં શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, પુસ્તકાલય, સ્મશાનગૃહ, તળાવ બ્યુટિફિકેશન, એસ.ટી.સ્ટેન્ડ વગેરે કામો કઈ યોજના અંતર્ગત લઈ શકાય એમ છે?

99. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ 'SAGY'નું પૂરું નામ શું છે?

100. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે ?

Gujarat Gyan Guru Quiz 14 September Questions 101 to 127

School Level (Answers)

101. સ્વામિત્વ યોજનાનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?

102. કઈ યોજના અંતર્ગત અન્ય ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે ઓળખાયેલ આદર્શ ગ્રામોને સ્થાનિક વિકાસના તાલીમ કેન્દ્રો તરીકે ઉછેરવામાં આવે છે?

103. ભારતની સંસદમાં શેનો સમાવેશ થાય છે ?

104. બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી?

105. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનો એક ઉદ્દેશ્ય કયા શેષ પ્રોજેક્ટ માટે અનુદાન સ્ત્રોત પ્રદાન કરે છે?

106. ગુજરાતના કયા મહત્ત્વના બંદરનું નામ 'દીનદયાળ બંદર' તરીકે 2017માં બદલવામાં આવ્યું હતું ?

107. કંડલા પોર્ટ ક્યાં આવેલું છે ?

108. ભારતમાં નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન હેઠળ કયા રાજ્યે પ્રથમ સ્ટેટ ડેટા સેન્ટર શરૂ કર્યું હતું?

109. મૈસુરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH) માટે સેન્ટર ઑફ એક્સલન્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?

110. આસામના ધોલા-સાદિયા બ્રિજ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

111. ભારતનું પ્રથમ 'વૈશ્વિક નાણાકીય અને આઈ. ટી. હબ' અને 'ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)' કયા રાજ્યમાં આવેલું છે ?

112. અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું ?

113. ભારતમાં 'પ્રધાનમંત્રી આવાસ યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

114. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

115. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?

116. નીચેનામાંથી કયો વર્ગ/વર્ગો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મફત કોચિંગની કેન્દ્રીય યોજનાનો લાભ લઈ શકે છે?

117. STRIDE યોજના શરૂ કરનાર સંસ્થા UGCનું પૂરું નામ શું છે ?

118. કાકરાપાર પાણી પુરવઠા યોજના કયા જિલ્લામાં કાર્યરત છે?

119. ભારતમાં દર વર્ષે કયા દિવસને 'મહાપરિનિર્વાણ દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ?

120. ગુજરાતનાં પ્રથમ મહિલા કુલપતિ કોણ છે ?

121. 'વિદ્યા સાધના યોજના' અંતર્ગત અનુ.જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન કેવી રીતે આપવામા આવે છે ?

122. મહિલાઓને પશુપાલન ક્ષેત્રે આર્થિક સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે?

123. ગુજરાતની પ્રથમ મહિલા અનુસ્નાતક કોણ છે ?

124. 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના માટે નોડલ મંત્રાલય કયું છે ?

125. પી.એમ.કે.વી.વાય. યોજનાનું આખું નામ શું છે?

126. ઉપરોક્ત વીડિયોમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો પ્રારંભ કયા વર્ષે કરવામાં આવ્યો હતો ? 

127. આપેલ વીડિયોમાં ભારત સરકારની જે યોજના વિશે વાત કરવામાં આવી છે તે યોજના અંતર્ગત કેટલા અનાજ પૂરું પાડવામાં આવ્યું છે ? 

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code