આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.
વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો
· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
ભાગ લેવા માટેની લાયકાત
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 14-09-2022 (10th Week Answers)
https://ankitpatelgkmyway.blogspot.com/
College Level
Gujarat Gyan Guru Quiz 15 September Questions 01 to 25
College Level (Answers)
1. ભારતનું પ્રથમ માટી સંગ્રહાલય ક્યાં આવેલું છે ? પરોત્તુકોનમ, કેરળ
2. ગુજરાત રાજ્યમાં કયો બેરેજ કલ્પસર યોજનાનો ભાગ છે ?
3. કૃષિ નિયામકની કચેરી દ્વારા હવામાન નિરીક્ષણ અહેવાલ ક્યારે જાહેર કરવામાં આવે છે ?
4. CMFRI દ્વારા સંશોધકો અને લોકોના શિક્ષણ માટે દરિયાઈ અને દરિયાકાંઠાના વાતાવરણમાં બનતી પ્રજાતિઓના સંગ્રહ, જાળવણી, સૂચિ અને પ્રદર્શન માટે કયું સંગ્રહાલય સ્થાપવામાં આવ્યું છે?
5. કચ્છ જિલ્લાના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર " છે?
6. સંસદમાં યુવાનોની ભાગીદારી વધારવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
7. MHRD દ્વારા દૂરવર્તી શિક્ષણ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે વેબ આધારિત શિક્ષણ માટે કયું રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ? SWAYAM
8. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણવિષયક કઈ નીતિ જાહેર કરી ?
9. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી જે સરકારી શાળાઓમાં સ્વયંસેવક શિક્ષકોની સેવા સ્વીકારીને સાક્ષરતાના સુધાર તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે ?
10. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં ઇ-બૂક્સ અને ઇ-કન્ટેન્ટ્સનું સ્ટોર હાઉસ કયું છે ?
11. કઈ યોજના હેઠળ ગરીબ સિવાયના અન્ય પરિવારો માટે 500 રૂપિયાના ચાર્જથી મીટર કનેક્શન આપવામાં આવે છે ?
12. ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે ?
13. પીએમ-કુસુમ યોજનામાં કેટલા ઘટકો છે? 03
14. ગુજરાતનું સૌથી મોટો પાવર પ્લાન્ટ કયો છે ?
15. બોર્ડર એરિયા વિલેજને વિકસાવવા માટે કેન્દ્રીય નાણાં પ્રધાનના બજેટ 2022 માં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
16. CGSTનું પૂરું નામ શું છે ?
17. ભારતમાં જીડીપીનો સમાવેશ કરતા રાષ્ટ્રીય હિસાબો તૈયાર કરવા માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે ?
18. ગ્રામીણ વિસ્તાર માટે માનવ કલ્યાણ યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
19. શરૂઆતમાં કોલકાતામાં રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાની કેન્દ્રીય કચેરીની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ તેને કાયમી ધોરણે ક્યાં ખસેડવામાં આવી હતી ? મુંબઈ
20. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા યાત્રાધામ ખાતે નવું એરપોર્ટ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે ?
21. ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કઈ ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવવામાં આવી છે ?
22. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષ જ્યાં મળી આવેલ છે તે લાખા બાવળ હાલમાં કયા જિલ્લામાં છે ?
23. તાસ્કંદ કરાર સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા?
24. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ કયાં થયો હતો ?
25. સંસ્કૃતમાં સૌપ્રથમ વ્યાકરણનો ગ્રંથ રચનાર વ્યાકરણશાસ્ત્રી કોણ હતા ? પાણિની
Gujarat Gyan Guru Quiz 15 September Questions 26 to 50
College Level (Answers)
26. વન વિભાગના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે કિસાન શિબિર યોજના અમલમાં છે ?
27. ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બાયોસ્ફિયર કયુ છ ?
28. ભારતમાં વનવિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે ?
29. ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે ?
30. સિંહની જાતિઓ અને સંવર્ધનનાં આનુવંશિક લક્ષણો જાળવી રાખવા માટે ગુજરાતમાં કેટલા 'જીન પૂલ' સ્થાપવામાં આવેલ છે ?
31. ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લાઇમેટ એક્શન ક્યારે ઉજવવામાં આવે છે ? 25 સપ્ટેમ્બર
32. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે?
33. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં શહેરમાં IN-SPACE (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર )નું ઉદ્ઘાટન કર્યું ?
34. મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સના સંદર્ભમાં 'નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન'ની મોબાઈલ એપનું નામ શું છે?
35. ભારત સરકાર દ્વારા આઝાદીના 75મા વર્ષે સ્વતંત્રતા સંગ્રામ, વિચારો, સિદ્ધિઓ, સંઘર્ષ, કાર્યો - સંકલ્પો - આ પાંચ સ્તંભોને અનુલક્ષીને ક્યા પ્રકારના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ?
36. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને રાજ્યના લોકોને આંતરિક સુરક્ષા પૂરી પાડવાનો મુખ્ય હેતુ ગુજરાત સરકારના કયા વિભાગનો છે ? આંતરિક સુરક્ષા -I વિભાગ
37. ગુજરાત રાજ્યમાં કેટલી મધ્યસ્થ જેલ કાર્યરત છે ?
38. ભૂતપૂર્વ સૈનિકો, સેવા આપતા સંરક્ષણ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે નીચેનામાંથી કોણ કલ્યાણ યોજના પ્રદાન કરે છે ?
39. કયું મંત્રાલય સત્તાવાર ભાષાને લગતા મહત્ત્વના નિર્ણયો લે છે?
40. ફરજ દરમ્યાન 50 ટકાથી વધુ શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા જવાનને રૂ. 100000/-ની રોકડ સહાય કયા ભંડોળ અંતર્ગત આપવામાં આવે છે ?
41. પ્રધાનમંત્રી 'જન આરોગ્ય યોજના' ના લાભાર્થીઓ માટે ટોલ ફ્રી નંબર કયો છે ?
42. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશભરમાં રસીની સપ્લાય ચેઇન સિસ્ટમને મજબૂત બનાવવા માટે કયો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ? યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ
43. નિક્ષય પોષણ યોજના' હેઠળ સારવારના સંપૂર્ણ સમયગાળા માટે ટીબીના દરેક સૂચિત દર્દીને દર મહિને કેટલી રકમ આપવામાં આવે છે ?
44. સ્ટીલથી બનેલી દેશની પ્રથમ અને સૌથી મોટી જાહેર હોસ્પિટલ કઈ છે ?
45. બીપીએલ (ગરીબી રેખા નીચે) નાગરિકોને રેનલ-કેર સેવાઓ પરવડે તેવી બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
46. નીચેનામાંથી કઈ યોજના સામાન્ય નાગરિકો માટે ઉડ્ડયનને સસ્તુ બનાવીને પ્રાદેશિક હવાઈ જોડાણને પ્રોત્સાહન આપે છે ?
47. ધ પ્રૉડક્શન લિંકડ ઇન્સેન્ટીવ સ્કીમ ફોર ટેક્ષટાઈલ યોજના શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
48. ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ' (ZED) હેઠળ માઇક્રો એન્ટરપ્રાઇઝને કેટલી સબસીડી આપવામાં આવે છે ? એન્ટરપ્રાઇઝ દીઠ 1.9 લાખ
49. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?
50. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) અંતર્ગત 'શિશુ' વર્ગ હેઠળ કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે ?
Gujarat Gyan Guru Quiz 15 September Questions 51 to 75
College Level (Answers)
51. ગુજરાત સરકારે ઈ-શ્રમ પોર્ટલ ઉપર નોંધણી માટે કઈ એજન્સીને શ્રમિક સહાયતા કેન્દ્ર તરીકે જાહેર કરી છે ?
52. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય 'શ્રમશ્રી' અને 'શ્રમદેવી' પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?
53. ભારત સરકારના 'SANKALP' પ્રકલ્પ માટે લોનની સહાય કોણ પૂરી પાડે છે ?
54. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ? 18 થી 40 વર્ષ
55. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
56. મંજૂરી વિના સંસદમાં કેટલા દિવસની ગેરહાજરી પછી સંસદસભ્યને ગેરલાયક ઠેરવી શકાય ?
57. જો કોઈ રાષ્ટ્રપતિ પદ પર હોય ત્યારે મૃત્યુ પામે તો ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી કાર્ય કરી શકે છે ?
58. રાજ્ય સરકારના વ્યવસાયના વધુ અનુકૂળ વ્યવહાર માટેના નિયમો કોણ બનાવે છે ?
59. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ આવતા વિભાગોનાં નામ શું છે ?
60. RTI હેઠળ નાગરિકોને માહિતી પૂરી પાડવા માટે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? જાહેર માહિતી અધિકારી
61. મુદ્રા કાર્ડ કયા પેમેન્ટ પ્લેટફોર્મ પરનું ડેબિટ કાર્ડ છે ?
62. પંચાયતરાજ સાથે સંકળાયેલી સંસ્થાઓની ગવર્નન્સ ક્ષમતાઓને વધારવા માટે નીચેનામાંથી કઈ નવી પુનઃરચિત યોજના શરૂ કરવામાં આવી હતી ?
63. ઇ-ધરા કયા પ્રકારની સિસ્ટમ છે ?
64. FEMA નું પૂરું નામ શું છે ?
65. નાણાકીય વ્યવહારોમાં કયા નિયમન હેઠળ KYC (તમારા ગ્રાહકને જાણો) નિયમો રજૂ કરવામાં આવ્યા છે ?
66. નેશનલ હાઇડ્રોલોજી પ્રૉજેક્ટ (NHP) ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 2016
67. ગ્રામ પંચાયત સ્તરે ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપનની સુવિધા માટે 'અટલ ભુજલ યોજના' કયા મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી ?
68. ગુજરાતના કયા સૂકા વિસ્તારોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે 'સ્ટેટ વાઈડ ડ્રિંકિંગ વોટર ગ્રીડ' હેઠળ આવરી લેવામાં આવ્યા છે ?
69. પ્રિપેરેશન ઑફ ફિઝીબિલિટી રિપોર્ટ ફોર કલ્પસર પ્રૉજેક્ટ અંતર્ગત કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ?
70. GUDCનું આખુ નામ શું છે ? Gujarat Urban Development Company Ltd.
71. પંચાયતની મુદ્દત કેટલાં વર્ષની હોય છે ? 5 વર્ષ
72. નાણાપંચે રાજય સરકારના એકત્રિત ભંડોળમાંથી પંચાયતોને નાણા ફાળવવા કોને ભલામણ કરવાની હોય છે ?
73. પંચાયતીરાજ સંસ્થાઓના દૃઢીકરણના એકમાત્ર ધ્યેય સાથે જીપીડીપીને આગળ વધારવા કયા નામનું અભિયાન કરવામાં આવે છે ?
74. ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ?
75. કઈ યોજનાનો ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને સ્વચ્છ રાંધણ ગેસ (એલ.પી.જી)પ્રદાન કરીને તેમનાં સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે ?
Gujarat Gyan Guru Quiz 15 September Questions 76 to 100
College Level (Answers)
76. FASTagની માન્યતા અવધિ કેટલી છે ?
77. 27મી સપ્ટેમ્બર, 2017ના રોજ ભારતની છબીને ઉચ્ચ સ્તરના પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
78. વર્ષ 2016માં ગુજરાત રાજ્યના તમામ ગામોને અને પરા વિસ્તારને બારેમાસ બહેતર રોડ સાથે જોડી આપવા કઈ યોજના જાહેર કરવામાં આવી ? પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના
79. ભારતની પ્રથમ અન્ડર સી ટનલ કયા પ્રૉજેક્ટ અંતર્ગત બાંધવાની દરખાસ્ત કરવામાં આવી છે ?
80. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ?
81. ધોરીમાર્ગ સેક્ટરની કઈ યોજના જટિલ માળખાકીય અંતરને દૂર કરીને સમગ્ર દેશમાં ભાડું અને મુસાફરોની અવરજવરની કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
82. ગુજરાતમાં 'મુખ્યમંત્રી આવાસ યોજના' હેઠળ ઓછી આવક જૂથ - 1ના લાભાર્થી માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કઈ છે ?
83. ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય બજેટ 2022-23 માં નીચેનામાંથી કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
84. ગુજરાત રાજ્યમાં તમામ સ્ટાર્ટઅપ હિતધારકો માટે 'માઇન્ડ-ટુ-માર્કેટ' થી શરૂ કરીને એન્ડ-ટુ-એન્ડ ઇનોવેશન અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કયું કેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે ? i-Hub
85. ગુજરાતમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?
86. ગુજરાત સરકારની સેનિટરી માર્ટ યોજનાની વયમર્યાદા કેટલી છે ?
87. ધોરણ 9માં અભ્યાસ કરતી એસ.સી. (અનુસૂચિત જાતિ) કેટેગરીની વિદ્યાર્થિનીઓ માટે સરસ્વતી સાધના યોજના હેઠળ શું આપવામા આવે છે ?
88. વિદેશ અભ્યાસ માટેની શૈક્ષણિક લોન માટે વ્યાજ સહાય માટેની ડૉ.આંબેડકર સ્કીમનો ઉદ્દેશ શું છે ?
89. ભારત સરકાર દ્વારા સોનાની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે કઈ ગોલ્ડ સ્કીમ રજૂ કરવામાં આવી છે ?
90. RPWD Act 2016 શું વ્યાખ્યાયિત કરે છે ?
91. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર અરજી કરવાની હોય છે?
92. કઈ યોજનાનો હેતુ 10 થી 18 વર્ષની વય જૂથના જુનિયર સ્તરના રમતવીરોને તૈયાર કરવાનો છે ?
93. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે?
94. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 'ખેલ પ્રતિભા પુરસ્કાર' હેઠળ ઓલિમ્પિક રમતોમાં સુવર્ણ ચંદ્રક વિજેતાને કેટલું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
95. સુરતમાં રોજગાર દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ રોજગારી પૂરી પાડવા કયા પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો?
96. મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના'ની સ્થાપના માટે કેટલી મહિલાઓનું સ્વસહાય જૂથ હોવું જોઈએ ?
97. સગર્ભા માતાઓ અને જન્મથી બે વર્ષ સુધીના બાળકોને કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ?
98. બેટી બચાવો અભિયાન' અંતર્ગત યુવક-યુવતીઓને કયા શપથ લેવડાવવામાં આવે છે ?
99. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલયલ સ્કૂલ કોને લાભકારક છે ?
100. બેટી બચાવો બેટી પઢાવો યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Gujarat Gyan Guru Quiz 15 September Questions 101 to 127
College Level (Answers)
101. અયોધ્યા કઈ નદીને કિનારે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે ? સરયુ નદી
102. શિવાકાશી શાના માટે જાણીતું છે ?
103. નીચેની કઈ નદી ભારતની દ્વીપકલ્પીય નદી છે ?
104. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ્સ (TOISA) 2019માં કયા ભારતીય રમતવીરને 'સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યા છે ?
105. ધૂમ્રપાનથી કયા અંગનું કેન્સર થઈ શકે છે?
106. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?
107. કેન્દ્ર સરકારની કઈ એજન્સી ખનિજોના મેપિંગ અને સંશોધન માટે જવાબદાર છે?
108. કયા ભારતીય ઇજનેર બોઝ કોર્પોરેશનના સ્થાપક અને અધ્યક્ષ હતા ? અમર જી બોઝ
109. શ્રી પ્રણવ મુખર્જીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
110. ભારતીય થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
111. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2022માં 'પ્રધાનમંત્રી સંગ્રહાલય'નું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું ?
112. 'જય જય ગરવી ગુજરાત..' .કોની કાવ્યરચના છે ?
113. એલ.ઈ. ડી. નું પૂરું નામ શું છે ?
114. ગુજરાતનો બીજો સૌથી મોટો ડેમ કયો છે?
115. મહાભારત'ના રચયિતા કોણ છે ?
116. જલારામ બાપા સંત સાથે સંકળાયેલું મોટુ તીર્થસ્થળ કયું છે ? વીરપુર
117. ભારતના કયા રાજ્યમાં 'મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ' આવેલું છે ?
118. ગુજરાતના કયા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?
119. શરીરના મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને શું કહેવાય છે ?
120. મોનિટરને CPU સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ થાય છે?
121. પ્રખ્યાત શોર મંદિરો ક્યાં સ્થિત છે?
122. દાંતનું એનેમલ શેનું બનેલુ હોય છે ? કેલ્શિયમ ફોસ્ફેટ
123. 'श्रमः एव जयते' આ કોનું ધ્યેય વાક્ય છે?
124. હું માનવી માનવ થાઉં તો ઘણું' આ કયા કવિની પ્રસિદ્ધ પંક્તિ છે ?
125. ખજૂરાહોના કયા મંદિરમાં રામ અને સીતાની છબી દર્શાવવામાં આવી છે ? પાર્શ્વનાથ મંદિર
126. પ્રસ્તુત વીડિયોમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની સહાય માટે કઇ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ?
127. આપેલ વીડિયોમાં ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
https://ankitpatelgkmyway.blogspot.com/
School Level
Gujarat Gyan Guru Quiz 15 September Questions 01 to 25
School Level (Answers)
1. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ માટે કયું પોર્ટલ ઓનલાઈન ટ્રેડિંગ પોર્ટલ છે?
2. નીચેનામાંથી શું સારી સુગંધ અને ઔષધીય મૂલ્ય ધરાવે છે?
3. દરિયામાં માછીમારી કરતી બોટો એકથી વધુ દિવસ માટે દરિયામાં રહે છે ત્યારે કઈ સહાય આપવામાં આવે છે ?
4. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું સૂત્ર કયું છે ?
5. નીચેના પૈકી કયો ઔષધીય પાક છે ?
6. આપણા શિક્ષકો અને શિક્ષણમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતાનો સમાવેશ કરીને તમામ સ્તરે શિક્ષણની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ સાથે 'પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન ઓન ટીચર્સ એન્ડ ટીચિંગ' યોજના ડિસે. 2014માં કોણે શરૂ કરી ?
7. શિક્ષણ મંત્રાલયની પહેલ મનોદર્પણ કઈ સેવાઓ પ્રદાન કરે છે ?
8. 'દીક્ષા'નું પૂરું નામ શું છે ?
9. 2014 પછી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કોણ છે, જેમણે દરેક રાજ્યમાં નવા IIT, NIT, IIM ખોલવાની પહેલ કરી અને સેટઅપ કર્યું?
10. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-2022ની થીમ શું હતી ?
11. GUVNLનું પૂરું નામ જણાવો.
12. 'સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ'ની શરૂઆત કોણે કરી હતી ?
13. ભારતનો સૌપ્રથમ પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો હતો ?
14. ઓટોમોબાઇલમાં ઇંધણનો વપરાશ ઘટાડવા માટે વ્યક્તિએ શું કરવું જાઇએ ?
15. 'ઉન્નત જ્યોતિ યોજના' ભારતના કયા વડાપ્રધાને શરૂ કરી હતી ?
16. CPSMSનું પૂરું નામ શું છે ?
17. 'PM - ગતિશક્તિ' યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
18. 'NEFT'નું પૂરું નામ શું છે ?
19. નીચેનામાંથી કોણ ભારતમાં કેપિટલ માર્કેટનું નિયમનકાર છે?
20. ભારતમાં રિઝર્વ બેંક સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે?
21. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ગુજરાતના કયા સ્થળને સ્થાન મળ્યું છે ?
22. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું ?
23. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા ?
24. કઈ યોજના દેશમાં કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક છત્ર યોજના છે ?
25. 'મા અન્નપૂર્ણા યોજના' હેઠળ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને ઘઉં કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
Gujarat Gyan Guru Quiz 15 September Questions 26 to 50
School Level (Answers)
26. રતનમહાલ સ્લોથ રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
27. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ ?
28. 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડા કે જે 12 વર્ષની ઉંમરથી વૃક્ષો વાવે છે, તેમને કયું સન્માન આપવામાં આવ્યું છે?
29. ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?
30. વન્ય પશુના હુમલામાં દુધાળાં ઘેટાં-બકરાં મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
31. સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ વિભાગ દ્વારા 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને સૌર ઉર્જાના પ્રચારમાં તેમના નેતૃત્વ માટે કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?
32. ગુજરાત સરકાર દ્વારા 'ગો ગ્રીન' યોજના કયારે શરૂ કરવામાં આવી છે ?
33. ડિજિટલ અર્થતંત્રમાં ગ્રામીણ ભાગીદારી માટે સરકાર દ્વારા શરૂ કરેલા મિશનનું નામ શું છે ? .
34. કઈ કોડિંગ ઇવેન્ટમાં સ્પર્ધાત્મક પ્રોગ્રામિંગ, કૉમ્પ્યુટર એપ્લિકેશન્સ અને સૉફ્ટવેરનો સમાવેશ થાય છે ?
35. આજનો યુવાન 'જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બને'-આ સૂત્ર કોણે આપ્યું ?
36. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મોબાઈલ તેમજ વાહન ચોરીની ફરીયાદ માટે કઈ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે ?
37. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે ?
38. ભારતમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ક્યાં આવેલું છે ?
39. લાંચ લેતી વખતે જાહેર સેવકને રંગે હાથ પકડવા માટે લાંચ-રુશવત વિરોધી બ્યુરો કઈ કાર્યપદ્વતિ અપનાવે છે ?
40. કયો વિભાગ નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિઓને નિર્દેશિત કરે છે?
41. ગુજરાત રાજ્યના સ્કીલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામને કયા ઍવોર્ડથી સન્માનિત કરાયો ?
42. કયા દેશે પડોશી દેશોને વિનામૂલ્યે કોવિડ -19 રસીની નિકાસ કરી ?
43. કયા મહિનાને સ્તન કેન્સર જાગૃતિના મહિના તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
44. આરોગ્ય વિભાગથી સંબંધિત NHMનું પૂરું નામ શું છે ?
45. કઈ યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટેલિફોન મારફત / ઓનલાઈન નિ:શુલ્ક ટેલીકન્સલ્ટેશન સેવાઓ આપવા માટે શરૂ કરવામાં આવી છે ?
46. 2019માં યોજાયેલી 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ શું હતી?
47. 5 GWનો વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં વિકસિત થઈ રહ્યો છે ?
48. ગુજરાતમાં ઉદ્યોગસાહસિકોને તેમનો વ્યવસાય સ્થાપવામાં મદદ કરવા માટે કઈ એજન્સી કાર્યરત છે ?
49. ગુજરાત ગારમેન્ટ એન્ડ એપેરલ પૉલિસી કયા વર્ષથી અમલમાં આવી ?
50. 2016માં કરેલ જાહેરાત મુજબ ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?
Gujarat Gyan Guru Quiz 15 September Questions 51 to 75
School Level (Answers)
51. અનુસૂચિત જાતિના લોકોને બેન્કમાં લોન લીધા વગર સ્વરોજગારી મેળવવા ટૂલ કીટ આપતી ગુજરાત સરકારની યોજના કઈ છે ?
52. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસુતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસુતિ સમયે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
53. ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનીયોરશીપ મંત્રાલય દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કીલ્સની સ્થાપના ગુજરાતમાં ક્યાં થવાની છે ?
54. શ્રમ કાયદાની ફરિયાદ માટે ભારત સરકાર દ્વારા શરું કરાયેલ વન-સ્ટોપ-શોપ માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?
55. ભારતમાં અગાઉ શ્રમિક વિદ્યાપીઠ તરીકે ઓળખાતી યોજનાનું નવું નામ શું છે ?
56. વિધાન પરિષદના સભ્ય પોતાનું રાજીનામું કોને સુપરત કરે છે ?
57. ભારતના રાષ્ટ્રપતિએ કયા ખરડામાં વીટો સત્તાનો ઉપયોગ કર્યો હતો તેનું એકમાત્ર ઉદાહરણ કયું છે ?
58. બંધારણની કઈ જોગવાઈ છે કે જે દરેક રાજ્યની સરકાર કાર્ય કરે છે તેની ખાતરી કરવા માટે સંઘ પર ફરજ લાદે છે?
59. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં કેટલા સભ્યોને નામાંકિત કરી શકાય છે ?
60. ભારતમાં સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય છે ?
61. ભારતમાં ગરીબીના મૂલ્યાંકન માટે કઈ એજન્સી જવાબદાર છે ?
62. જમીન દફતરોની જાળવણી અને સેવાઓ વધુ સારી રીતે પૂરી પાડવા કઈ સીસ્ટમનો અસરકારક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ?
63. વર્તમાન સમયમાં કયો દેશ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે?
64. સૂર્યપ્રકાશ વર્ણપટમાં કેટલા રંગો હોય છે?
65. KYCનો અર્થ શું છે ?
66. નર્મદા કેનાલનું ઉદ્ઘાટન કયા વર્ષમાં થયું હતું ?
67. ગામડાઓમાં જાહેર સુવિધાઓ સુધારવા માટે ભારતના કયા રાજ્યે તાજેતરમાં 'સ્માર્ટ વિલેજ' કાર્યક્રમ શરૂ કર્યો ?
68. 'સ્વજલધારા પ્રોજેક્ટ' ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?
69. TULIPનું પૂરું નામ શું છે ?
70. કઈ યોજના હેઠળ વર્ષ 2022ના અંત સુધીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારને પરવડી શકે તેવા ઘરો પૂરા પાડવાની સુવિધા છે ?
71. તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણીમાં પ્રમુખ બનવા માટે શું જરૂરી છે ?
72. પંચાયતી રાજમાં ત્રણેય સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય છે?
73. પંચાયતની પાણી સમિતિમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે ?
74. સાંસદ આદર્શ ગ્રામ યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે?
75. વેબ પોર્ટલ ઈ-ગ્રામ સ્વરાજ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
Gujarat Gyan Guru Quiz 15 September Questions 76 to 100
School Level (Answers)
76. કયું પોર્ટલ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ મંદિરોના તમામ પ્રસંગો, ઉત્સવો અને લાઇવ દર્શનને પ્રદર્શિત કરવાનો હેતુ ધરાવે છે?
77. એકવાર ભારતમાલા અમલમાં મુકાયા પછી કેટલા જિલ્લાઓને નેશનલ હાઈવે લિન્કેજ દ્વારા જોડવાની અપેક્ષા છે ?
78. કચ્છમાં વ્હાઇટ ડેઝર્ટ ફેસ્ટિવલ કયા નામે ઉજવાય છે?
79. વાહનવ્યવહાર મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત સેવા માટે કઈ વેબસાઇટ લોન્ચ કરી છે?
80. IRCTC મુસાફરો માટે મુસાફરી વીમા પ્રીમિયમની રકમની કિંમત કેટલી છે?
81. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગરનું ઉદઘાટન કોણે કર્યું ?
82. ગિફ્ટ સિટી કઈ નદીના કાંઠે આવેલું છે ?
83. ગુજરાતમાં ગિરનાર ખાતે રોપ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું?
84. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 'આઉટડોર પ્રેક્ટિસ ફીલ્ડ' ની સંખ્યા કેટલી છે ?
85. ''ભારતમાલા પરિયોજના' ના પ્રથમ તબક્કામાં કુલ કેટલી લંબાઈનું બાંધકામ હાથ ધરવામાં આવી રહ્યું છે ?
86. સૌપ્રથમ ભારતીય થલસેનાના વડા કોણ હતા?
87. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના 'SIPDA' નું પૂરું નામ શું છે ?
88. ભારતના વૃદ્ધ નાગરિકોના સંદર્ભમાં SAGEનું પૂરું નામ શું છે ?
89. ''NIRVIK' યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?
90. યાંત્રિક રીતે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની કઈ યોજના સ્વચ્છતા સંબંધિત ઉપકરણો,વાહનોની ખરીદી માટે નાણાકીય સહાય પૂરી પાડે છે ?
91. અનુસૂચિત જાતિની હસ્તકલા કારીગર મહિલાઓને કયો ઍવૉર્ડ આપવામાં આવે છે ?
92. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની જરૂરિયાત આધારિત સુવિધાઓ આપતી સરકારશ્રીની યોજનાનું નામ શું છે?
93. નોન-સ્ટોપ સિંગિંગનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવનારી જાણીતી ગાયિકા ધારિની પંડ્યાનું લોકપ્રિય નામ શું છે?
94. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
95. છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા હતા?
96. બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસ 2022ની થીમ કઈ છે ?
97. મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પર જાતીય સતામણી સંબંધિત ફરિયાદો નોંધાવવા માટેના પોર્ટલનું નામ શું છે ?
98. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ સંભાળ સંસ્થાઓ માટે 'CNCP'નું પૂર્ણ સ્વરૂપ શું છે ?
99. 'અન્ન ત્રિવેણી યોજના' અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
100. 'કસ્તુરબા પોષણ સહાય યોજના'નો લાભ મેળવવા માટે સગર્ભા મહિલાએ કયા દિવસે નોંધણી કરાવવી પડે છે ?
Gujarat Gyan Guru Quiz 15 September Questions 101 to 127
School Level (Answers)
101. ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે ?
102. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
103. વિંધ્યાચળ અને સાતપુડા પર્વતશ્રેણીને કઈ નદી અલગ કરે છે ?
104. ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યું છે ?
105. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કઈ નદીના કિનારે આવેલું છે ?
106. ગવર્નર તરીકેની નિમણૂક માટેની ન્યૂનતમ વય કેટલી છે ?
107. ટ્યુબ લાઇટમાં ચૉકનો હેતુ શો છે ?
108. ભારતીય વાયુસેનાએ કઈ સંસ્થા સાથે સંરક્ષણ ઉત્પાદનમાં સંશોધન માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે ?
109. કયા ઉદ્યોગપતિને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે ?
110. 'પરાક્રમ દિવસ' કોના જન્મદિને ઉજવાય છે ?
111. ISROના નવા હ્યુમનૉઇડ રોબોટનું નામ શું છે જે આગામી દિવસોમાં અવકાશમાં જશે ?
112. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા ?
113. ભારતીય નૌકાદળની શિશુમાર વર્ગની સબમરીન કઈ છે ?
114. ગુજરાત રાજ્યમાં નાના હાઈડ્રો પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી કોણ છે ?
115. નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાત સાથે સંકળાયેલું છે ?
116. હિંદુ ધર્મનું આધ્યાત્મિક અને પવિત્ર શહેર વારાણસી કયા રાજયમાં આવેલું છે ?
117. અંગ્રેજી ચેનલ તરીને પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?
118. 'બદ્રીનાથ મંદિર' ક્યાં આવેલું છે ?
119. સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી હતી ?
120. કયા પ્રકારની પ્રક્રિયા ફાઈલની સાઇઝ ઘટાડે છે જે ઈન્ટરનેટ પર ટ્રાન્સફર કરવા માટે ઝડપી છે?
121. એક જ રાતમાં નિર્માણ પામેલું 'છાબ તળાવ' ગુજરાતમાં ક્યાં આવેલું છે?
122. ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
123. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે?
124. ડિજિટલ ઈન્ડિયા મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
125. ડિજીલોકર એકાઉન્ટ કયા અધિકૃત ડિજિટલ નંબર સાથે જોડાયેલ છે ?
126. ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ને 24 કલાક વીજળી પહોચાડવા માટે જે યોજનાનો પ્રારંભ કર્યો હતો તે યોજનાનું નામ શું છે ?
127. ઉપરોક્ત વીડિયોમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરાયેલ યોજના કઇ છે ?
0 Comments