આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.
વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો
· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
ભાગ લેવા માટેની લાયકાત
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 12-09-2022 (10th Week Answers)
https://ankitpatelgkmyway.blogspot.com/
College Level
Gujarat Gyan Guru Quiz 13 September Questions 01 to 25
College Level (Answers)
1. ગુજરાત સરકાર દ્વારા રણોત્સવ કયા મહિનાઓ દરમિયાન ઉજવવામાં આવે છે ? ઓક્ટોમ્બર થી ફેબ્રુઆરી
2. નીચેનામાંથી કઈ સંસ્થા નિકાસ,ધિરાણ અને વીમા સાથે સંલગ્ન છે ?
3. વિશ્વનું સૌથી લાંબું રેલવે સ્ટેશન કયા દેશમાં આવેલું છે ?
4. ગુજરાતના કયા શહેરને 'સોલાર સિટી' તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે ?
5. ગુજરાત રાજ્યના 'અંત્યોદય અન્ન યોજના' (AAY) કુટુંબોને ક્યારથી કાર્ડદીઠ માસિક ૧ કિલોગ્રામ તુવેરદાળનું વિતરણ કરવામાં આવે છે ?
6. રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશન ભારત કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
7. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી સપોર્ટ (આઇટીએસ) યોજના જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનો એક છે, તેનો ઉદ્દેશ શો છે ?
8. મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા માટેની યોજના કઇ છે ?
9. નેશનલ રેલ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? વડોદરા
10. આયુષ્માન ભારતનો શુભારંભ કોણે કર્યો ?
11. ભારત સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના કયા લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી ?
12. ATVTનું પૂરું નામ શું છે ?
13. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના ક્યારે શરૂ કરી ?
14. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશ્વ બેન્કના સહયોગથી કઈ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે ? જ્ઞાનકુંજ યોજના
15. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
16. ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ?
17. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટેની યોજનામાં ગુજરાત સરકાર દ્વારા પેરાપીટ વોલ બનાવવા માટે કેટલા ટકા રકમની સહાય આપવામાં આવે છે ?
18. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ?
19. PFMS કયા વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી છે ?
20. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં આવાસીય આરક્ષિતતા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખાણ માટેનાં ધોરણો કયા છે ?
21. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત રસ્તા, નહેરકાંઠા અને રેલ્વેની બંને બાજુની પટ્ટીઓમાં વૃક્ષવાવેતર યોજના સને 2010-2011થી કયા નામે ઓળખાય છે ?
22. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અંતર્ગત ડેરી સહકાર યોજના કયા દૃષ્ટિકોણને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી ? સહકારથી સમૃદ્ધિ સુધી
23. IGSTનું પૂરું નામ શું છે ?
24. વાત્સલ્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવે છે ?
25. ગુજરાતનાં પ્રથમ મહિલા કુલપતિનું નામ જણાવો.
Gujarat Gyan Guru Quiz 13 September Questions 26 to 50
College Level (Answers)
26. ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?
27. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતી હોમ ટાઉન યોજનાનો લાભ પતિ-પત્નીના કિસ્સામાં કેટલી વ્યક્તિઓને મળશે ?
28. ReD (દસ્તાવેજોની નોંધણી)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?
29. ભારતીય વિધાર્થીઓને પર્યાવરણ અને ભૌગોલિક સંપદાનો પરિચય થાય એ માટે નીચેનામાંથી કયું પોર્ટલ કાર્યરત છે ?
30. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ? રાજ્યસભા
31. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે?
32. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે?
33. ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ?
34. પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામાં આવે છે ?
35. આવકવેરા ધારા, 1961ની કલમ 80 EE મુખ્યત્વે નીચેનમાંથી કઈ કપાત સાથે સંબંધિત છે?
36. ગુજરાતમાં સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ? બારડોલી
37. સરદાર સરોવર ડેમ કેટલો લાંબો છે ?
38. 'જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના'ના અરજદાર માટે વય મર્યાદાના માપદંડ શું છે?
39. ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો ?
40. નીચેનામાંથી કઈ યોજના હવાઈ ટિકિટના ભાવમાં ઘટાડો કરીને હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપે છે ?
41. કયો અધિનિયમ એરક્રાફ્ટની ગેરકાયદેસર જપ્તીના દમન માટે હેગ હાઇજેકિંગ કન્વેન્શનને લાગુ કરે છે ?
42. ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી ? મદ્રાસ
43. ગુજરાતના ગેસ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ?
44. ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું ?
45. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
46. ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે ગાંધીનગરની કઈ બે યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી ?
47. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગ્મેંટેશન યોજના (HRIDAY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
48. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિત્વ સુપેરે પ્રગટ થાય છે ? માણસાઈના દીવા
49. ગુજરાતમાં ભારતીય રિઝર્વ બેંકની શાખા કયા શહેરમાં આવેલી છે ?
50. પારસીઓ કયા યુગમાં ગુજરાતમાં આવ્યા હતા ?
Gujarat Gyan Guru Quiz 13 September Questions 51 to 75
College Level (Answers)
51. ભવાઈના આદ્યપિતા અસાઈત ઠાકર ઊંઝામાં આવ્યા પછી તેઓ કઈ જ્ઞાતથી ઓળખાવા લાગ્યા ?
52. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ખંડકાવ્યની રચના કોણે કરી હોવાનું માનવામાં આવે છે ?
53. ગુજરાતમાં આવેલ મરીન સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
54. ભારતની 2011ની વસતીગણતરી મુજબ ભારતની કુલ જનસંખ્યા કેટલી હતી ? 121 કરોડ
55. SHODH યોજના અંતર્ગત ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
56. કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે ?
57. જાહેર વહીવટના વિકાસનો ત્રીજો તબક્કો (ઈ.સ.1938 થી ઈ.સ. 1947) શાનાથી સંબંધિત છે ?
58. વર્ષ 2011ની SECC દ્વારા ઓળખી કાઢવામાં આવેલા કુટુંબો કઈ યોજના હેઠળ નિઃશુલ્ક વીજજોડાણો મેળવવા પાત્ર બનશે ?
59. 'કુલી' નવલકથાના લેખક કોણ છે ?
60. ગુજરાતમાં i -Hubની સ્થાપના ક્યારે થઈ ? 2019
61. ફિકસ લેકર (પીપળ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે?
62. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નું કાર્ય શું છે?
63. સૌની યોજનાનો ત્રીજો તબક્કો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો?
64. CMFRI દ્વારા સંશોધકો અને લોકોના શિક્ષણ માટે દરિયાઈ અને દરિયાકાંઠાના વાતાવરણમાં બનતી પ્રજાતિઓના સંગ્રહ, જાળવણી, સૂચિ અને પ્રદર્શન માટે કયું સંગ્રહાલય સ્થાપવામાં આવ્યું છે?
65. 67મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
66. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
67. સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ એ કયા પાકોના પ્રકારો છે?
68. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 'STRIDE ' યોજના ક્યારે મંજૂર કવામાં આવી?
69. કઈ યોજના નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થા સુરક્ષા અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે? પ્રધાનમંત્રી કિસાન માન ધનયોજના
70. કયા પ્રોગ્રામમાં ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ અને રહેણાંક/કોમર્શિયલ લોડ ના અલગીકરણનું મુખ્ય પાસું છે જેથી કરીને વીજ ચોરી અટકાવવા પગલાં લઈ શકાય?
71. ભારતનું કયું બંદર અરબી સમુદ્રની રાણી તરીકે ઓળખાય છે?
72. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના' હેઠળ વીમાધારકના આંશિક શારીરિક અશક્તતાનાં કિસ્સામાં કેટલું કવરેજ પૂરું પાડવામાં આવે છે?
73. ભારતમાં રાષ્ટ્રીય આવકનો અંદાજ કોના દ્વારા લગાવવામાં આવે છે ?
74. ગુજરાતમાં એકમાત્ર એકમાત્ર જળ પ્લાવિત સંવર્ધનક્ષેત્ર ક્યાં આવેલું છે?
75. 'બંધારણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 26 નવેમ્બર
Gujarat Gyan Guru Quiz 13 September Questions 76 to 100
College Level (Answers)
76. બ્યુટીઆ મોનોસ્પર્મા (ખાખરો/પલાશ) વૃક્ષ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
77. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું કાર્ય કયા ત્રણ સ્તંભો પર આધારિત છે?
78. દેશી બોવાઈન(ગાય) ઓલાદોના વિકાસ અને સંરક્ષણ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
79. ભારત સરકાર દ્વારા જનજાતિ ગૌરવ દિવસ ક્યારે ઉજવાય છે ?
80. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
81. નેશનલ એક્સપ્રેસ હાઈવે-2 (NE2) ક્યાં આવેલો છે ?
82. બેરોમીટરની શોધ કોણે કરી ? ઇવેન્જેલિસ્ટા ટોરીસેલી
83. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં કયા અધિનિયમ હેઠળ ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
84. ભારત સરકાર દ્વારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી ?
85. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ આપવામાં આવતા પુરસ્કાર માટેના આવેદનપત્રક કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે ?
86. કઈ યોજનાનો હેતુ કોયર પ્રોસેસિંગ (કાથી પર પ્રક્રિયા) કરતા પ્રદેશોમાં મહિલા કારીગરો સહિત ગ્રામીણ કારીગરોને સ્વ-રોજગારની તકો પૂરી પાડવાનો છે ?
87. સમાન તકો, સમાનતા, સામાજિક ન્યાય અને દિવ્યાંગજનોના સશક્તિકરણની ખાતરી કરવા માટે સક્ષમ વાતાવરણ બનાવવાની યોજના કઈ છે ?
88. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદો સાંભળ્યો હતો ? બનારસ હિન્દુ યુનિવર્સિટી
89. ‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો ?
90. કચ્છ જિલ્લામાં આવેલા પાનધ્રો વિસ્તારમાંથી કયું ખનીજ મળી આવે છે ?
91. ખંડાલા ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?
92. વર્ષ 2022ના 'વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ'ની થીમ કઈ રાખવામાં આવી હતી ? બધા માટે સમાવિષ્ટ ગુણવત્તાયુક્ત શિક્ષણ
93. ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓની માહિતી તેની ગ્રામીણ વસતી સુધી કેવી રીતે પહોંચાડે છે ?
94. ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત રોજગારીની નવી તકો ઊભી કરવા IT અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવા કઈ નીતિની જાહેરાત કરવામાં આવી છે ?
95. શેષ,સ્વૈરવિહાર અને દ્વિરેફ -એ કયા ગુજરાતી સર્જકના ઉપનામો છે ?
96. અમદાવાદમાં ગ્રીન કવર વધારવા નવનિર્મિત 'નરેન્દ્ર મોદી વન' માં 2021-2022 દરમિયાન કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ? 71,000
97. AIIB નું પૂરું નામ શું છે ?
98. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની દ્વિઅંગી જોવા મળે છે ?
99. ગુજરાતમાં વડોદરા વિસ્તારની મોતીપુરા ખાણમાં કયો પથ્થર કાઢવામાં આવે છે?
100. ભારતમાં એપ્રેન્ટિસશીપ રજીસ્ટ્રેશન માટે કયા પોર્ટલનો ઉપયોગ થાય છે ?
Gujarat Gyan Guru Quiz 13 September Questions 101 to 127
College Level (Answers)
101. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
102. ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા લોન્ચ કરાયેલ સોફ્ટવેર 'FASTER'નું પૂરું નામ શું છે ?
103. ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 1954
104. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે ?
105. ગુજરાત સરકાર દ્વારા 'ડિજિટલ ઈન્ડિયા વીક -2022' અંતર્ગત 'ડિજિટલ મેલા એક્ષ્પો' ક્યાં યોજવામાં આવ્યો હતો ?
106. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો પ્રયાસ પહાડી રાજ્યો,રણ વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારોના કેટલાંથી વધુ વ્યક્તિઓની વસ્તી ધરાવતા આવાસને જોડવાનો છે?
107. વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
108. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? શેત્રુંજય ટેકરીઓ
109. નીચેની કઈ નદી ભારતની દ્વીપકલ્પીય નદી છે ?
110. કયું ક્રિકેટ ગ્રાઉન્ડ 'The G' તરીકે પણ ઓળખાય છે ?
111. ભારતમાં પ્રકાશિત થયેલું પ્રથમ અખબાર કયું હતું ?
112. ગ્રામ્ય અને ત્યારબાદના સ્તરે ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સુવિધાઓ વિશે જાગૃતિના સંદર્ભમાં VHSNDનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
113. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
114. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર લેખકનું નામ શું છે ? નંદશંકર મહેતા
115. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને વધારવા માટે કઈ યોજના અપનાવવામાં આવી છે ?
116. સ્વરાજ પક્ષ સાથે કોણ સંકળાયેલું હતું ?
117. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ગીધ (Vultures Species)ની સંખ્યા કેટલી છે ?
118. ભારતમાં કઈ યોજનાનો હેતુ દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને સંગઠિત દૂધ પ્રાપ્તિનો હિસ્સો વધારવાનો છે ?
119. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?
120. ગુજરાતનું પહેલું સૌર ઊર્જા ગામ કયું છે ?
121. વર્ષ 2021 માટે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?
122. અમદાવાદ કયા સમયગાળા દરમિયાન ગુજરાતનું પાટનગર હતું ?
123. અમદાવાદની આઠ વર્ષની આર્યાએ ક્લાઈમેટ ચેન્જ પર લખેલા પુસ્તકનું નામ શું છે ?
124. 'પ્રધાનમંત્રી કિસાન ઊર્જાસુરક્ષા અને ઉત્થાન મહા અભિયાન યોજના' હેઠળ રાજ્ય સરકારો દ્વારા કેટલી સબસિડી સહાય પૂરી પાડવામાં આવે છે ?
125. પીએમએસએમએ(PMSMA)નું પૂરું નામ જણાવો.
126. ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી કઈ યોજના વિશેની વાત કરી રહ્યા છે?
127. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી શરુ કરેલ પીએમ સુરક્ષા વીમા યોજના અંતર્ગત મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને કેટલા રૂપિયાની વીમા સહાય આપવામાં આવે છે? 2 લાખ
https://ankitpatelgkmyway.blogspot.com/
School Level
Gujarat Gyan Guru Quiz 13 September Questions 01 to 25
School Level (Answers)
1. કિંગશુક નાગ દ્વારા લખાયેલ શ્રી નરેન્દ્રભાઈ મોદીને સમર્પિત પુસ્તકનું નામ શું છે ?
2. સ્વચ્છ ભારત મિશનનું સૂત્ર કયું છે ?
3. ગુજરાત સરકાર દ્વારા 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
4. ગુજરાતમાં અભયમ્ યોજના હેઠળ મહિલા હેલ્પલાઇન નંબર શો છે ?
5. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ માટે કયું પોર્ટલ ઓનલાઈન ટ્રેડિંગ પોર્ટલ છે?
6. નીચેનામાંથી કયો કાર્યક્રમ ઇ-ગ્રામ દ્વારા ઓનલાઈન સરકારી સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે?
7. ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા?
8. ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધનના વર્તમાન મંત્રીશ્રી કોણ છે ?
9. સ્મશાનગૃહમાં અગ્નિદાહ કરાવનાર ગુજરાતની પ્રથમ મહિલા કોણ છે ?
10. 'પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના' કયા કામદાર વર્ગ માટે છે ?
11. અમૂલ ડેરીની કઈ વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા રાષ્ટ્રના ખેડૂતોને ડેરી સહકાર યોજના સમર્પિત કરવામાં આવી ?
12. ગુજરાતના પોરબંદર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
13. કઈ યોજના અંતર્ગત ખેતીના હેતુ માટે વાહનો ખરીદવા લાભાર્થીઓને નાણાકીય સહાય મળે છે ?
14. પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને કુપોષણનિવારણ માટેની યોજના કઈ છે ?
15. ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી ?
16. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે ?
17. કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
18. ગુજરાત સરકારના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને કામના સ્થળે જવા માટે કઈ વસ્તુની ખરીદીમાં સબસિડી આપવામાં આવે છે ?
19. વિશ્વનું સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનિંગ હબ ક્યાં આવેલું છે?
20. ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
21. 'ભક્તિ વન' ક્યાં આવેલું છે ?
22. ગાંધીનગર ખાતે આવેલ કઈ ડેરીના ચાર અત્યાધુનિક પ્લાંટ્સનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું ?
23. SDGનું પૂરું નામ શું છે?
24. યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા કયા વિભાગની રચના કરવામાં આવી હતી ?
25. IIM અમદાવાદમાં સુરક્ષિત પ્રવેશ મેળવવા માટે ગ્રેજ્યુએશન પછી કઈ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે?
Gujarat Gyan Guru Quiz 13 September Questions 26 to 50
School Level (Answers)
26. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?
27. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
28. સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવનાર વર્ગને જીવનવીમો પૂરો પાડતી યોજના કઈ છે ?
29. દાયકાઓ સુધી તાપમાન, વરસાદ, પવનની પેટર્ન વગેરેની સરેરાશ પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફારો થાય તેને શું કહેવામાં આવે છે ?
30. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રારંભ થયેલી કઈ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના લાભાર્થીને પેન્શન આપવામાં આવે છે ?
31. D-SIR કયા સંદર્ભ માટે પ્રયોજાય છે?
32. શ્રમયોગીને હોમ લોન આપવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?
33. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગમાં કુલ કેટલા સભ્યો હોય છે?
34. ગુજરાતી સાહિત્યમાં 'ખંડકાવ્ય'ના સ્વરૂપમાં સૌ પ્રથમ કોણે સર્જન કર્યું હતું ?
35. ગુજરાતના અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
36. શાળા અસ્મિતા (Shala Asmita) યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે ?
37. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
38. ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા ?
39. શિક્ષણનો અધિકાર કયા સૂત્ર સાથે ઘડવામાં આવ્યો હતો ?
40. મોબાઈલ ફોનની બેટરીમાં કયા પ્રકારના સેલનો ઉપયોગ થાય છે?
41. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
42. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
43. હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું ?
44. વર્ષ 2020માં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જેર્સ સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લોંચ થયું ?
45. 'રાજતરંગિણી' ગ્રંથના લેખકનું નામ જણાવો.
46. ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા ?
47. નિક્ષય પોષણ યોજના શું છે ?
48. 'ઇન્ડિકા' પુસ્તકના લેખકનું નામ જણાવો.
49. ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે રજૂ કર્યો હતો ?
50. રેઈન વોટર હાર્વેસ્ટિંગનો હેતુ શો છે ?
Gujarat Gyan Guru Quiz 13 September Questions 51 to 75
School Level (Answers)
51. ગુજરાતના ડાકોરમાં આવેલ પ્રસિદ્ધ તળાવનું નામ શું છે ?
52. મિઝોરમનું રાજ્ય પ્રાણી કયું છે ?
53. હજારીબાગનો ઉચ્ચપ્રદેશ કયા ખનીજ માટે પ્રખ્યાત છે ?
54. નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ સોમનાથના ત્રિવેણીમાં થાય છે ?
55. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનની સ્થાપના ક્યારે થઈ હતી ?
56. 'સત્યાર્થપ્રકાશ'ના લેખક કોણ છે?
57. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ કયા નામથી ઓળખાય છે ?
58. કેલેન્ડર વર્ષ 2020માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 'પર ડ્રોપ મોર ક્રોપ' અંતર્ગત પાટણ જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
59. મેધાલયનું રાજ્ય પ્રાણી કયું છે ?
60. ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાનિર્માણ માટે કઈ સર્વોચ્ચ સંસ્થા કાર્યરત છે ?
61. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૩ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
62. લોકસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે ?
63. શહેરી વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?
64. 2014 પછી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કોણ છે, જેમણે દરેક રાજ્યમાં નવા IIT, NIT, IIM ખોલવાની પહેલ કરી અને સેટઅપ કર્યું?
65. રામપ્રસાદ બિસ્મિલ કઈ ઘટના સાથે સંકળાયેલા હતા?
66. અટીરા(ATIRA) શાના માટે જાણીતું છે ?
67. ભારત-ઈઝરાયેલ દ્વારા હોર્ટીકલ્ચર માટે સંયુક્ત રીતે સ્થપાયેલ સેન્ટર ઓફ એકસેલન્સ ગુજરાત રાજ્યમાં કેટલા છે?
68. અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય કઇ યોજના દ્વારા આપવામાં આવે છે?
69. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ એ કોનું ટેકનિકલ સપોર્ટ પાર્ટનર છે?
70. ગુજરાત રાજયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે?
71. એરોપ્લેનની શોધ કોણે કરી હતી?
72. ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કયાં થઈ હતી ?
73. કોની દંતકથા સહસ્ત્રલિંગ તળાવ સાથે જોડાયેલી છે?
74. વન અને પર્યાવરણ મંત્રાલયે 'જૈવિક વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ૨૦૨૦' ની ઉજવણી કરી છે, આ વર્ષની ઉજવણી માટેની થીમ શું હતી ?
75. લોકસભાના સૌપ્રથમ દલિત સ્પીકર કોણ હતા?
Gujarat Gyan Guru Quiz 13 September Questions 76 to 100
School Level (Answers)
76. સ્થાનિક સ્વશાસનનો પ્રારંભ કોણે કર્યો હતો?
77. ગુજરાત સરકારનો કયો વિભાગ દર મહિને વિકાસ સંબંધિત 'યોજના' મેગેઝિન પ્રકાશિત કરે છે ?
78. નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવન-જાવનની સુવિધા માટે 'વનબંધુ કલ્યાણ યોજના' હેઠળ કેટલી બસો ફાળવવામાં આવી હતી?
79. ગુજરાતમાં આવેલ જીવાવરણ અનામત (Biosphere Reserve) કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
80. ઉદ્યોગસાહસિક પ્રતિભા શોધવા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરવા માટે કઈ પહેલ હેઠળ ભારતના વિવિધ શહેરોમાં સફર કરે છે ?
81. કઈ સરકારી યોજના છોકરીની 21 વર્ષની ઉંમર અથવા 18 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તેના લગ્નના સમય સુધી જમા રકમ પર વધારે વ્યાજ દર આપે છે ?
82. રોજગાર સમાચાર ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા પ્રકાશિત થાય છે ?
83. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાંથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પ્રેરણા લે છે ?
84. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (District Level Sports School) યોજના હેઠળ પ્રત્યેક ખેલાડીઓને કેટલા રુપિયા સુધીનું મેડીક્લેમનું સુરક્ષા કવચ આપવામાં આવે છે ?
85. ઑક્ટોબરના કયા સપ્તાહમાં 'વન્યજીવ સપ્તાહ' ઉજવવામાં આવે છે ?
86. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ, યંત્રસામગ્રી અથવા કાર્યકારી મૂડી માટે, એટલે કે કાચા માલની ખરીદી માટે લાભાર્થીને કેટલી નાણાકીય સહાય મળે છે ?
87. હાલમાં ગુજરાતમાં શ્રી જુગતરામ દવે આશ્રમ સ્કૂલ સ્કીમ અંતર્ગત અનુસૂચિત જાતિની કેટલી આશ્રમ શાળાઓ છે ?
88. વીજ કરમુક્તિ પોર્ટલ પર ઓનલાઇન અરજીની સમીક્ષા અવધિ કેટલી છે ?
89. નરસિંહના મોટાભાગનાં પદો કયા છંદમાં રચાયા છે ?
90. ગુજરાતમાં આવેલ રતનમહાલ રીંછ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
91. એશિયાનો સૌથી લાંબો રોપ-વે કયો છે ?
92. 'આંતરરાષ્ટ્રીય નશામુક્તિ - નિવારણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
93. નીચેનામાંથી કેરળનું માર્શલ આર્ટનું સ્વરૂપ કયું છે ?
94. નીચેનામાંથી કોણ ભાષાશાસ્ત્રી છે ?
95. નીચે દર્શાવેલા રાજયોમાંથી કયા રાજ્યને ' દેવોની પોતાની ભૂમિ ' તરીકે ઓળખવામાં આવે છે ?
96. કયા વિદ્વાને જાહેર વહીવટને ઈચ્છિત ધ્યેયો સિદ્ધ કરવા માટેનું માનવીય અને ભૌતિક સંસાધનોનું સંગઠન અને નિર્દેશન કહ્યું છે ?
97. ધારાસભ્ય તરીકે ચૂંટાવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે ?
98. કયો કાયદો સામાજિક સુરક્ષા કાયદો છે જે બીમારી અને મૃત્યુની આકસ્મિક સ્થિતિમાં તબીબી સંભાળ અને રોકડ લાભ પ્રદાન કરે છે ?
99. ગુજરાત સરકારની 'ઉદવાહન પાઈપલાઈન યોજના' હેઠળ અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોને કઈ નહેર દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન છે ?
100. બંધારણ સભા દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યો હતો ?
Gujarat Gyan Guru Quiz 13 September Questions 101 to 127
School Level (Answers)
101. ભારત તરફથી 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ' (યુએનનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન) -2018 પ્રાપ્ત કરનાર કયા વડાપ્રધાન છે ?
102. વ્યક્તિઓની હેરફેર સામેનો વિશ્વ દિવસ ક્યારે હોય છે ?
103. શ્રી પંકજ અડવાણીને રમતગમતના ક્ષેત્રમાં પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા ?
104. કયા મિશનનો હેતુ ભારતના દરેક જિલ્લામાં 75 જળાશયોના વિકાસ અને પુનર્જીવનનો છે ?
105. 'નવલખા મહેલ' ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
106. અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં જમીનની નીચે કેટલી લંબાઈ છે?
107. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?
108. તારંગા કયા જિલ્લામાં આવેલું છે?
109. સરદાર વલ્લભભાઈ પટેલની માતાનું નામ જણાવો.
110. 'દાંડીયો' શું હતું ?
111. સંસદ દ્વારા પ્રથમ નાગરિકતા કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ?
112. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં ગુજરાતમાં એનિમલ કેર સેન્ટરનું લોકાર્પણ કયા જિલ્લામાં કર્યુ હતું ?
113. સૌરભ ચૌધરી કઈ રમત સાથે સંકળાયેલા છે ?
114. ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ હતા ?
115. કર્ણાટકનું રાજ્ય પ્રાણી કયું છે ?
116. ભારતમાં 'નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ' ક્યાં આવેલું છે ?
117. બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને રાજ્યસભાનું વિસર્જન કરવા સક્ષમ બનાવે છે?
118. નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ મેટા યુનિવર્સિટી ખ્યાલ અપનાવ્યો છે ?
119. સતત 99 કલાક, 99 મિનિટ, 99 સેકન્ડ શાસ્ત્રીય સંગીતનું ગાન કરી ડો. ધારી પંચમ દા એ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન ક્યારે પ્રાપ્ત કર્યું હતું ?
120. શક સંવત પ્રમાણે ગણેશચતુર્થી કયા મહિનામાં આવે છે ?
121. તરણેતર મેળો હિંદુ પંચાંગ મુજબ ક્યારે ઉજવવામાં આવે છે ?
122. 'નીતિશતક'ની રચના કોણે કરી છે ?
123. ગુજરાતમાં આવેલ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
124. જ્યારે આપણે કુટુંબમાં સ્ત્રીને સશક્ત કરીએ છીએ, ત્યારે આપણે સમગ્ર પરિવારને સશક્ત બનાવીએ છીએ. જ્યારે આપણે સ્ત્રીના શિક્ષણમાં મદદ કરીએ છીએ, ત્યારે આપણે ખાતરી કરીએ છીએ કે આખું કુટુંબ શિક્ષિત છે - મહિલા શિક્ષણ માટેનું આ વિધાન/સૂત્ર કોણે ટાંક્યું છે ?
125. વર્ષ 2020માં ગુજરાત સરકાર દ્વારા 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ કેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું ?
126. ઉપરોક્ત વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે જૂન,2022 સુધી કેટલા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ (SHCs)નું વિતરણ કરવામાં આવેલ છે?
127. પ્રસ્તુત વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ કક્ષાએ અત્યાર સુધી કેટલા ટકા મહિલાઓને આ યોજના હેઠળ પોતાના આવાસ મળ્યા છે ?
0 Comments