આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.
વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો
· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
ભાગ લેવા માટેની લાયકાત
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 11-09-2022 (10th Week Answers)
https://ankitpatelgkmyway.blogspot.com/
College Level
Gujarat Gyan Guru Quiz 12 September Questions 01 to 25
College Level (Answers)
1. સરકારશ્રી દ્વારા પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં કઈ યોજના હેઠળ સિંચાઈ માટે પાણી પહોંચી રહ્યું છે ?
2. ખેડૂત કઈ યોજના હેઠળ છોડનું પાલનપોષણ કરી અને ગુજરાત વનવિભાગને વેચાણ કરે છે ? ગ્રામવન યોજના
3. વન વિભાગની વિવિધ યોજના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે જુદી જુદી યોજનો અમલમાં છે ?
4. પીળી ક્રાંતિના પિતા તરીકે ભારતમાં કોણ ઓળખાય છે ?
5. કયા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની સાધન સહાય યોજનાનો લાભ મળે છે ?
6. ગુજરાતના વિદ્યાર્થીને સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન માટે સક્ષમ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી છે ? સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી (SSIP 2.0)
7. ફિકસ બેંગાલેન્સિસ (વડ) કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
8. રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ 33 જિલ્લાઓમાં 75 વડનાં જંગલો સ્થાપવામાં આવશે અને વન વિભાગ દરેક જંગલમાં 75 વડનાં વૃક્ષો વાવશે ?
9. ટેસ્ટ ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા ?
10. પંચમહાલમાં આવેલ 'જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય' શેના માટે જાણીતું છે ?
11. એશિયાનું સૌથી મોટું પબ્લિક ડોમેન VSAT નેટવર્ક કયું છે ?
12. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'ગો ગ્રીન' યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ?
13. ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? સાહિત્યરત્ન એવોર્ડ
14. 'ચંદ્રયાન- 2'ના મિશન ડાયરેકટ રહી ચૂકેલાં કોણ 'રૉકેટ વુમન ઑફ ઈન્ડિયા' તરીકે ઓળખાય છે ?
15. કઈ યોજનાનો હેતુ દેશના વારસાની જાળવણી અને હેરિટેજ શહેરોનો આર્થિક વિકાસ કરવાનો છે ?
16. શામક અને પેઇનકિલર્સ તરીકે દુરુપયોગ કરવામાં આવતી સાયકોટ્રોપિક દવાઓ ધરાવતી આંતરરાષ્ટ્રીય પોસ્ટલ, એક્સપ્રેસ મેઇલ અને કુરિયર શિપમેન્ટ પર સંયુક્ત ગુપ્ત માહિતી એકત્ર કરવાની કાર્યવાહીનું નામ શું છે ?
17. સંકટસ્થિતિમાં નાગરિકો માટે ઓલ-ઇન્ડિયા ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) નંબર શું છે ?
18. વરિષ્ઠ પત્રકાર અને લેખકશ્રી આદિત્ય કાંતની કઇ નવલકથા યુવાનોને નશાખોરીથી દૂર રહેવાની પ્રેરણા પૂરી પાડે છે ?
19. 'ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના'નો લાભ ક્યાંથી મેળવી શકાય છે ?
20. 'રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ યોજના'નો લાભ કોને મળે છે ?
21. કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યની બી.પી.એલ. માતાઓને ત્યાં જન્મેલા તમામ બાળકોને બાળરોગ ચિકિત્સકો સાથે ભાગીદારી કરીને તેમના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કોઈપણ જાતના ખર્ચ વગર નવજાત શિશુ સંભાળ માટે આવરી લેવામાં આવે છે ?
22. 'સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ' હેઠળ 'આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર' તરીકે કોણ પાત્રતા ધરાવે છે ? બે શિક્ષકો, પ્રાધાન્યમાં એક પુરુષ અને એક સ્ત્રી
23. સરકાર દ્વારા કયું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે યુઝર ફ્રેન્ડલી મલ્ટિપલ ચેનલો દ્વારા હોસ્પિટલોમાં મળતી સેવાઓ માટે ભારતના દર્દીઓનો પ્રતિસાદ લે છે ?
24. ગુજરાત સરકારના ઈ - મમતા પ્રોગ્રામનો હેતુ શો છે ?
25. ભારતને તેની 'પોલિયો મુક્ત' સ્થિતિ માટે સત્તાવાર પ્રમાણપત્ર કોણે રજૂ કર્યું ?
Gujarat Gyan Guru Quiz 12 September Questions 26 to 50
College Level (Answers)
26. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશભરમાં રસીની સપ્લાય ચેઇન સિસ્ટમને મજબૂત બનાવવા માટે કયો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ?
27. કઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને સહકારી ક્ષેત્રમાં કામનો અનુભવ મેળવવા માટે ઇન્ટર્ન તરીકે લેવામાં આવે છે ?
28. સેતુ ભારતમ પ્રોજેક્ટનો હેતુ શો છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત અને સીમલેસ મુસાફરી માટે પુલ બાંધવા
29. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?
30. સમર્થ યોજના નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ક્ષમતાનિર્માણ માટેની મુખ્ય યોજના છે ?
31. કયું પોર્ટલ ભારતમાં વ્યવસાય શરૂ કરવા સાથે જોડાયેલ અગિયાર કેન્દ્રીય સરકારી સેવાઓ માટે સિંગલ-વિન્ડો ઍક્સેસ પ્રદાન કરે છે ?
32. નીચેનામાંથી કયો પ્રોજેક્ટ 'ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ' દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે ?
33. શ્રમિકોને ભારત સરકારની અન્ય યોજનાનો સરળતાથી લાભ મળી શકે એ હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કઇ યોજના અમલમાં મૂકવામાં આવી હતી ?
34. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો હેતુ શો છે ?
35. ભારત સરકારની 'અટલ પેન્શન યોજના'માં લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની મહત્તમ રકમ કેટલી છે ? 5000 રૂપિયા/મહિના
36. ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ જન શિક્ષણ સંસ્થાન (JSS)નો હેતુ શું છે ?
37. ભારત સરકારના 'પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર (પી.એમ.કે.કે)'ની રચના કયા મિશન હેઠળ કરવામાં આવી હતી ?
38. ગુજરાત સરકાર દ્વારા 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ લાભાર્થીને મળવાપાત્ર નાણાકીય લોનની રકમ કેટલી છે ?
39. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી સાયકલ સબસિડી યોજના અનુસાર સાયકલનું બિલ મંજૂર કરાવવા માટે નીચેનામાંથી શું જરૂરી છે ?
40. મિશન સાગર યોજનાના મિશન-૪ હેઠળ ભારતે કોમોરોસના બંદરે અંજુઆનને શું રાહત મોકલી ?
41. ભારતનું સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવેલ છે ? કચ્છના અખાતમાં
42. ભારતના રાષ્ટ્રપતિ કોના દ્વારા ચૂંટાય છે ?
43. રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે ?
44. આઝાદ ભારતના અંતિમ અને એક માત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?
45. 'કાબિલ' કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી સંયુક્ત સાહસ કંપની છે ?
46. પૉલિસી ધારકના મૃત્યુ અથવા અન્ય કોઈ કારણસર પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વારસદારને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
47. નીચેનામાંથી કઈ વસ્તુને GST બિલ હેઠળ આવરી લેવામાં આવ્યું નથી ?
48. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે?
49. ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન કયું છે ?
50. અટલ મિશન ફોર રીજ્યુવેનેશન અને અર્બન ટ્રાંસફોર્મેશનનું ટૂંકુ નામ શું છે? અમૃત
Gujarat Gyan Guru Quiz 12 September Questions 51 to 75
College Level (Answers)
51. સ્માર્ટ સિટી મિશન કોની સાથે સંબંધિત છે?
52. પાણી પૂરવઠા યોજના અંતર્ગત કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે?
53. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ મકાનો કોના નામ પર મંજૂર કરવામાં આવે છે?
54. ગુજરાત સરકારનો 'સૌની' કયા પ્રકારનો સિંચાઈ પ્રોજેક્ટ છે?
55. ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ હેઠળ પશુઓ માટે દૈનિક પાણી પુરવઠાનો દર કેટલો છે? 100 lpcd (લિટર/કેપિટા/દિવસ) દર
56. ગુજરાતના સંદર્ભે HUDCO નું પૂરું નામ શું છે?
57. ભૂગર્ભ જળ તપાસ માટે ગુજરાતમાં GWRDC હેઠળ કઈ યોજના કાર્યરત છે?
58. સૌરાષ્ટ્ર-નર્મદા અવતરણ યોજના કયા નામથી ઓળખાય છે?
59. દેશી બોવાઈન(ગાય) ઓલાદોના વિકાસ અને સંરક્ષણ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
60. ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ?
61. ગુજરાત રાજયની કઈ યોજના હેઠળ ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતાં મોટા ભાગના બી.પી.એલ. કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે ? શહેરી બેઘર માટે આશ્રય યોજના
62. ગ્રામસભાની નોટીસ કેટલાં દિવસ પહેલાં આપવાની હોય છે ?
63. અમદાવાદ શહેરના સૌપ્રથમ બનેલા પાકા રસ્તાનું નામ શું હતું ?
64. ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર બ્રોડ્બેન્ડ, વીસેટ, ઇન્ટરનેટ દ્વારા ઇ-સેવાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવી છે ?
65. પ્રથમ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ ભારતના કયા શહેરમાં યોજાઈ હતી?
66. GSRTC બસ સેવાઓના પાસ માટે અરજી કરવા માટેની વેબસાઇટ કઇ છે?
67. ભારતમાં કયું શહેર બનાના શહેર તરીકે ઓળખાય છે ? જલગાંવ
68. સેવન સિસ્ટરના ભાઈ તરીકે કયા રાજ્યને ઓળખવામાં આવે છે ?
69. સાલસેટ ટાપુએ ભારતના નીચેનામાંથી કયા રાજ્યનો એક ભાગ છે ?
70. પ્રસિદ્ધ બ્લેકબક નેશનલ પાર્ક ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?
71. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત અને અડચણ વિનાની મુસાફરી માટે પુલ બનાવવા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
72. મુંબઈ-અમદાવાદ વચ્ચેના પ્રથમ હાઇસ્પીડ ટ્રેન પ્રૉજેક્ટ શરૂ કરવાનો સમારોહ ક્યારે યોજાયો હતો ?
73. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની લંબાઈ કેટલી હશે ?
74. ગુજરાતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ? 2009
75. કઈ યોજનાનો હેતુ 10 થી 18 વર્ષની વય જૂથના જુનિયર સ્તરના રમતવીરોને તૈયાર કરવાનો છે ?
Gujarat Gyan Guru Quiz 12 September Questions 76 to 100
College Level (Answers)
76. ભારતની બાળ દત્તક એજન્સીને શું કહેવામાં આવે છે ?
77. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?
78. સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા કયા છે ?
79. કઈ યોજના હેઠળ લઘુત્તમ યોગદાન રૂ. 250 સાથે પાત્રતા ધરાવનાર અરજદારો 7.6 ટકા નું ઊંચું વળતર અને મહત્તમ રૂ.1.5 લાખના કર લાભો મેળવી શકે છે ?
80. પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ કે જેનો ઉદ્દેશ હોશિયાર બાળકોની કુશળતા અને જ્ઞાનને સમૃદ્ધ કરવાનો છે તે યોજના કોના નામ પર છે ? ધ્રુવ તારા
81. ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું કાર્યાલય કયા નામે ઓળખાય છે ?
82. બ્રહ્મપુત્રા નદી પરનો બોગીબીલ પુલ કયા પ્રકારનો પુલ છે ?
83. 2022માં ઈન્દોરમાં યોજાયેલી 'પેરા ટેબલ ટેનિસ નૅશનલ ચેમ્પિયનશીપ'માં વિજેતા થયેલ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ શું છે ?
84. ગિરનારનું પ્રાચીન નામ શું છે ?
85. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહિને કેટલાં કેરોસિનનું વિતરણ કરવામાં આવે છે ?
86. ભિક્ષા નહીં શિક્ષા એ મંત્ર સાથે શહેરના સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચે શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણ આપતા સરકારશ્રીના પ્રોજેક્ટ નું નામ શું છે? .
87. 'સાધન સહાય યોજના' અંતર્ગત મેડિકલના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે કેટલી સાધન સહાય મળે છે ? 10,000 રૂપિયા
88. ગુજ્રરાત સરકારશ્રીની 'દિવ્યાંગ લગ્ન સહાય યોજના'નો લાભ લેવા માટેનું અરજીપત્રક કઈ કચેરીમાંથી મેળવવાનું હોય છે?
89. સ્કોલરશીપ ટુ સ્ટુડન્ટ ફોર ITI પ્રોફેશનલ કોર્સિસ સ્ટડી યોજનાનો લાભ લેવા ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ?
90. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ?
91. કઈ પ્રાથમિક શાળામાંથી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 12-14 વર્ષનાં બાળકો માટે કોવિડ રસીકરણ શરૂ કર્યું ?
92. કસ્તુરબા પોષણ સહાય યોજના મેળવનાર લાભાર્થીએ સગર્ભાવસ્થાના પ્રથમ છ માસના ગાળામાં કોની પાસે નોંધણી કરાવવી પડે છે ?
93. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમનો લાભ કેટલી વાર્ષિક આવક ધરાવતી મધ્યમ વર્ગીય મહિલાને મળે છે ?
94. નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશનના લાભનો અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
95. ગુજરાત સરકારની 'વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના' અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવનાર કન્યાઓ માટે કયા બોન્ડ લેવામાં આવે છે ?
96. 'નેશનલ આયર્ન યોજના'નો મુખ્ય હેતુ શું છે ?
97. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ? ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ
98. નિપુણ ભારત મિશનની શરૂઆત ભારત સરકારના કયા વિભાગ દ્વારા કરવામાં આવી છે ?
99. શિક્ષણકાર્ય યોગ્ય રીતે થાય તે માટે શિક્ષકોની અછતને પહોંચી વળવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
100. ભારતમાં એ.ટી.એમ. રજૂ કરનારી પ્રથમ બેંક કઈ છે ?
Gujarat Gyan Guru Quiz 12 September Questions 101 to 127
College Level (Answers)
101. સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2021-22 અનુસાર, ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે ?
102. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં આવાસીય આરક્ષિતતા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખાણ માટેનાં ધોરણો કયા છે ?
103. ICDSનું પૂરું નામ શું છે ? Integrated Child Development Services
104. ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કયા જિલ્લામાં આવેલી છે ?
105. કલાઇમેન્ટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
106. ભૂતપૂર્વ સૈનિકો, સેવા આપતા સંરક્ષણ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે નીચેનામાંથી કોણ કલ્યાણ યોજના પ્રદાન કરે છે ?
107. સર્વિસિસ ઇ-હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિ-કન્સલ્ટેશન (સેહટ) ઓપીડી પોર્ટલ કોના માટે શરું કરવામાં આવ્યું હતું ?
108. 'મિશન ઇન્દ્રધનુષ યોજના' નો આરંભ કયા દિવસે કરવામાં આવ્યો ? 25 ડિસેમ્બર 2014
109. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે ?
110. નીચેનામાંથી કઈ યોજના હવાઈ ટિકિટના ભાવમાં ઘટાડો કરીને હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપે છે ?
111. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ડિપ્લોમા ધારક લાયકાત ધરાવતા લાભાર્થીને કેટલા રુપિયાનુ માસિક સ્ટાઈપેંડ આપવામા આવે છે ?
112. ગિરા ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? ડાંગ
113. PPFનો અર્થ શું છે ?
114. રોડ પરનો ટ્રાફિક ઘટાડવા માટે સરકારની કઈ યોજના કાર્યરત છે ? રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા નીતિ
115. મત્સ્યોદ્યોગનો વિકાસ,પાણીની ખારાશમાં ઘટાડો તથા નર્મદા નદી પર 'સ્ટેંડ એલોન' પ્રોજેક્ટ કઈ યોજનાનો ભાગ છે ?
116. 'ભાડભૂત પ્રોજેક્ટ' શરૂ થવાની તારીખથી પૂર્ણ કરવાનો અંદાજિત સમય કેટલો છે ?
117. ગુજરાતમાં સખી મંડળને બેંક ધિરાણ, હુન્નર કૌશલ્યની તાલીમ કઈ યોજના દ્વારા આપવામાં આવે છે ?
118. ‘તારી આંખનો અફીણી’ - ગીત કોણે લખ્યું ?
119. કઈ યોજના અંતર્ગત વનબંધુઓ અને બીપીએલ પરિવારોને વિનામૂલ્યે વીજજોડાણ આપવાની જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ?
120. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ કયા રસ્તાઓ બનાવવામાં આવે છે ?
121. બાળકોને સુરક્ષા પૂરી પાડવાના સંદર્ભમાં GSCPS નું પૂરું નામ શું છે?
122. દાહોદને કયા પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?
123. કઈ યોજનામાં ખાનગી દવાખાનામાં કરાવવામાં આવતી પ્રસૂતિ વિનામૂલ્યે હોય છે ?
124. ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં સુધાર લાવવા તેમજ આર્થિક સશક્તિકરણ અર્થે રાજ્ય સરકારે કયા મિશનની શરૂઆત કરેલ છે ?
125. માતા તેમજ નવજાત બાળકને હોસ્પિટલથી તેમના ઘરે પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ એમ્બ્યુલન્સ સેવા કયા નામે ઓળખાય છે ?
126. રાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરવામાં આવેલ સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 2022 સુધી કેટલાં લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે? 30 કરોડથી વધુ
127. પ્રસ્તુત વીડિયોમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ "મેરી પહેચાન" પ્લેટફોર્મ પર કયા ડોક્યુમેન્ટથી રજીસ્ટર કરી શકાય છે?
https://ankitpatelgkmyway.blogspot.com/
School Level
Gujarat Gyan Guru Quiz 12 September Questions 01 to 25
School Level (Answers)
1. 'પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર' શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?
2. વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
3. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને ટ્રેક્ટરની સુવિધા પ્રદાન કરવા કઈ યોજના શરૂ કરી છે ?
4. કઈ યોજના અંતર્ગત ખેતીના હેતુ માટે વાહનો ખરીદવા લાભાર્થીઓને નાણાકીય સહાય મળે છે ?
5. Which of the following universities in Gujarat is working in the field of animal husbandry?
6. Under which scheme, are farmers provided financial support in the event of failure of any of the notified crop as a result of natural calamities, pest and diseases?
7. 'આંખ આ ધન્ય છે' કોનો કાવ્યસંગ્રહ છે ?
8. ગુજરાતી કવિતાના 'આદિકવિ'નું બિરુદ કોને મળ્યું છે ?
9. નીચેનામાંથી કયું નૃત્યસ્વરૂપ ગુજરાત સાથે સંકળાયેલું છે ?
10. સરદાર વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું ?
11. જેસોર રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
12. ગુજરાતના મહેસાણા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
13. કયા 'વન'માં આદિવાસીઓના વિવિધ સંગીતનાં સાધનોના ભીંતચિત્રો છે ?
14. છારીઢંઢ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
15. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે ?
16. ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?
17. કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે ?
18. ગુજરાતનો સૌ પ્રથમ વાઈ -ફાઈ તાલુકો કયો છે ?
19. ગુજરાતમાં એમએલપી - મલ્ટિ - લેયર્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ શેમાં થાય છે ?
20. નીચેનામાંથી કોણ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે ?
21. ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાનિર્માણ માટે કઈ સર્વોચ્ચ સંસ્થા કાર્યરત છે ?
22. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો હેતુ શો છે ?
23. VHN નું પૂરું નામ શું છે ?
24. ભારત સરકારની નીચેનામાંથી કઈ યોજનાએ અકસ્માત વખતે દર્દીને ઈમરજન્સી સારવારમાં મદદરૂપ થવા માટે 'ગોલ્ડન અવર્સ'ને ખૂબ જ ઉપયોગી બનાવ્યું છે?
25. નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ ચિકિત્સકો અને જાહેર જનતા બંનેને ટેકો આપવા માટેના પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
Gujarat Gyan Guru Quiz 12 September Questions 26 to 50
School Level (Answers)
26. 'AB PM-JAY આરોગ્ય વીમા યોજના' વિશે મોટા પાયે જાગૃતિ લાવવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?
27. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ કામચલાઉ પાટનગર કયા શહેરને બનાવાયું ?
28. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
29. 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'માં કયા મહાનુભાવની વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે ?
30. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 'શોધશુદ્ધિ' કાર્યક્રમનો હેતુ શું છે ?
31. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) હેઠળ નીચેનામાંથી કઇ રસી પૂરી પાડવામાં આવે છે ?
32. 'ગ્રામોદ્યોગ વિકાસ યોજના' હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
33. ભારતમાં સુવર્ણ ક્રાંતિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
34. નીચેનામાંથી કયા શહેરની કેસર કેરી ભારતમાં પ્રખ્યાત છે?
35. UPIનું પૂરું નામ શું છે?
36. મોરબી નીચેનામાંથી કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે ?
37. 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ લોન ક્રેડિટથી પ્રથમ છ મહિના માટે લાભાર્થી દ્વારા કેટલું વ્યાજ અને મૂડી ચૂકવવા પાત્ર થશે ?
38. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 16 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી?
39. લિગ્નાઈટ કોલસો ગુજરાતમાં કયા જિલ્લામાં મળી આવે છે ?
40. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોનાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે ?
41. 'ઈ-શ્રમ'માં ઘરે બેઠા નોંધણી થઈ શકે તે માટે કઈ વેબસાઇટ ઉપલબ્ધ છે ?
42. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ ધોરણ 10થી 12માં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
43. ગુજરાત સરકાર દ્વારા આઈ.ટી.આઈ.ની તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગારી માટે નીચેનામાંથી કઈ સહાય આપવામાં આવે છે ?
44. ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટી (જી.એસ.ડી.એસ.) નો ઉદેશ્ય શું પૂરું પાડવાનો છે ?
45. સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં કોનું યોગદાન મહત્વનું છે?
46. પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ 'પાવાગઢ' કયા જિલ્લામાં આવેલું છે ?
47. ભારતમાં સવિનય કાનૂનભંગની ચળવળ ક્યાંથી શરું થઇ હતી ?
48. સૌથી ઊંચો ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવે છે ?
49. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતું સમાધાન પોર્ટલને SKOCH એવોર્ડ ક્યાં એનાયત કરવામાં આવ્યો હતો ?
50. ભારતીય વાયુસેનાના વડાની નિમણૂક સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ?
Gujarat Gyan Guru Quiz 12 September Questions 51 to 75
School Level (Answers)
51. લોકસભાના સ્પીકર કઈ સ્થિતિમાં મતદાન કરી શકે છે ?
52. નીચેનામાંથી કોને 'સતત સંસ્થા' કહી શકાય ?
53. ભારતીય બંધારણમાં કેટલી સંસદીય સમિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
54. પીએમ જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
55. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
56. રેઈન વોટર હાર્વેસ્ટિંગનો હેતુ શો છે ?
57. કઈ નદીને ખારી નદી તરીકે ઓળખવામાં આવે છે ?
58. નીચેનામાંથી કયા શહેરમાં 'નાગોઆ બીચ' આવેલ છે ?
59. નીચેનામાંથી ગુજરાતના મેટ્રોપોલિટન શહેર પૈકીનું એક કયું શહેર છે ?
60. પંચાયતી રાજ મંત્રાલય અંતર્ગત ગ્રામસભાની બેઠકોને વધુ સહભાગી, પારદર્શક અને ગતિશીલ બનાવવાનો પ્રાથમિક ઉદ્દેશ કયા પોર્ટલનો છે ?
61. કઈ યોજના હેઠળ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 100 MBPS ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે ?
62. કઈ યોજનાનો હેતુ સમગ્ર દેશમાં ગ્રામીણ વિકાસ ક્લસ્ટર બનાવવાનો છે ?
63. તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણીમાં પ્રમુખ બનવા માટે શું જરૂરી છે ?
64. નીચેનામાંથી કયું સૌથી ઊંચું બારમાસી ઘાસ છે ?
65. કેન્દ્ર સરકારની કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં 'સંકલિત વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ' આવે છે ?
66. ગુજરાતમાં બે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ ક્યાં શરૂ થનાર છે ?
67. શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, જીપી બિલ્ડીંગો, આરોગ્ય કેન્દ્રો, સુખાકારી કેન્દ્રો અને સામુદાયિક ઇમારતોને નળ કનેક્શન આપવા માટે કઈ યોજના કાર્યરત છે ?
68. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે?
69. ગુજરાત સરકાર દ્વારા નબળા વર્ગની કન્યાઓને લગ્ન માટે આર્થિક સહાય આપતી યોજનાનું નામ શું છે ?
70. પ્રવાસન મંત્રાલયે હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં ટોલ ફ્રી નંબર 1800111363/ શોર્ટ કોડ 1363 પર 24x7 ટોલ ફ્રી બહુભાષી પ્રવાસી માહિતી હેલ્પલાઇન ક્યારે શરૂ કરી?
71. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?
72. એશિયાટીક સિંહના સંરક્ષણની સાવચેતી રૂપે, વન વિભાગે બે સિંહ અને સિંહણને કયા અભયારણ્યમાં ખસેડ્યા છે?
73. ભારતમાં અમરનાથ યાત્રા ક્યા સ્થળેથી શરુ થાય છે?
74. GIFT Cityનું પૂરું નામ શું છે ?
75. વર્ષ 2020માં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જેર્સ સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લોંચ થયું ?
Gujarat Gyan Guru Quiz 12 September Questions 76 to 100
School Level (Answers)
76. ૬-માર્ગીય (6-લેન) ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
77. એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રૉજેક્ટ ક્યાં આવેલો છે ?
78. PM-DevINE યોજનાના કેન્દ્રમાં ભારતના કયા પ્રદેશો છે ?
79. ALMICO દ્વારા દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે શું વિકસાવવામાં આવ્યું છે?
80. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય શું છે?
81. વ્હાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે?
82. બીસીકે -15 યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી લોન મળે છે ?
83. વાલ્મીકિ, હાડી, નાદિયા, સેનવા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ હેઠળ લાયકાત માટે આવક મર્યાદા કેટલી છે ?
84. ISLRTC(ભારતીય સાંકેતિક ભાષા અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્ર)એ કોની સાથે 06.10.2020 ના રોજ ધોરણ I થી XIIનાં પાઠ્યપુસ્તકોને ISL (ડિજિટલ ફોર્મેટ)માં રૂપાંતરિત કરવા માટે એક MoU પર હસ્તાક્ષર કર્યા ?
85. છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા હતા?
86. રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓને સહીસલામત સ્વદેશ પરત લાવવા માટે સરકારશ્રીની કઈ યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી ?
87. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
88. 'વિદ્યા સાધના યોજના' અંતર્ગત અનુ.જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન કેવી રીતે આપવામા આવે છે ?
89. કામ કરતી મહિલાઓના સુરક્ષિત રહેઠાણ અને પર્યાવરણ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
90. અમદાવાદ શહેર માટે 'જીવન આસ્થા'નો હેલ્પલાઇન નંબર કયો છે ?
91. 'બકરાં એકમની સ્થાપના' માટે અનુસૂચિત જનજાતિની કઈ મહિલા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે?
92. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'મિશન શક્તિ યોજના' હેઠળ મહિલાઓ માટે સંકલિત રાહત અને પુનર્વસન ગૃહનું નામ શું છે?
93. પ્રાથમિક શિક્ષણમાં કન્યાનો પ્રવેશદર વધારવા માટે રાજ્ય સરકાર શું કાર્ય કરે છે ?
94. મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલાં કે મળેલાં બાળકો માટેના મિશન વાત્સલ્ય હેઠળના પોર્ટલનું નામ શું છે ?
95. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર માસની કઈ તારીખે નિષ્ણાત તબીબ દ્વારા સગર્ભાની તપાસણી કરવામાં આવે છે ?
96. વર્ષ 2020-21માં મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા અગાઉ જાણીતી "ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસિસ" યોજનાનું સુધારેલું નામ શું છે ?
97. મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલા અને ભાળ મળેલા બાળકો માટે નાગરિક કેન્દ્રિત એપ્લિકેશન માટે 'મિશન વાત્સલ્ય' હેઠળના પોર્ટલનું નામ શું છે ?
98. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?
99. ગુજરાતમાં બટાકાનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
100. ગ્રેહામ ગ્રીન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?
Gujarat Gyan Guru Quiz 12 September Questions 101 to 127
School Level (Answers)
101. ગુજરાતનું કયું શહેર સૌથી વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે?
102. ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે ?
103. દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
104. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
105. ગુજરાત રાજ્યનું ઉદ્ઘઘાટન કયા મૂકસેવકના હસ્તે થયું હતું?
106. કયા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન 'કુમાર'ની શરૂઆત કરી હતી?
107. 'સત્યમેવ જયતે' શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે?
108. ધોવાનો સોડાનું સામાન્ય નામ શું છે ?
109. હાડકાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?
110. સિકલ સેલ એનિમિયાથી બચવા માટે ગુજરાત સરકારે કયો કાર્યક્રમ શરૂ કર્યો છે ?
111. નીચેનામાંથી કોણ ભારતમાં કેપિટલ માર્કેટનું નિયમનકાર છે?
112. સમાચાર અને માહિતીનું આંતરરાષ્ટ્રીય પ્રસારણ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે ?
113. 'કૌશલ ભારત કુશળ ભારત' સૂત્ર નીચેનામાંથી કઈ યોજના સાથે સંકળાયેલું છે ?
114. કોરોનાકાળ સમયે વિશ્વના અન્ય દેશોમાં ફસાઈ ગયેલાં લોકોને ભારત સરકારની કઈ યોજના હેઠળ સ્વદેશ લાવવામાં આવ્યા ?
115. GSWANનું પૂરું નામ શું છે ?
116. ડિજીલોકરમાં કયા દસ્તાવેજો સંગૃહિત કરી શકાતા નથી ?
117. ગુજરાતનો કડાણા પ્રોજેક્ટ કઈ નદી પર છે ?
118. તાલુકા પંચાયત દર મહિને ગ્રામ પંચાયતના કયા અધિકારીની બેઠક બોલાવે છે ?
119. ગુજરાતમાં 'રૂર્બન ડ્રેનેજ પ્રૉજેક્ટ'ના કામોની તકનીકી તથા ડ્રાફ્ટ ટેન્ડર માટેની મંજૂરી કોના દ્વારા આપવામાં આવે છે ?
120. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કેટલા મેગાપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે ?
121. અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
122. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે પાત્રતા ધરાવતી છોકરીની મહત્તમ ઉંમર કેટલી રાખવામાં આવી છે?
123. પંચમહાલ જિલ્લાના મોરવાહડફ માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે ?
124. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળકોને દત્તક લેવા માટેના 'મિશન વાત્સલ્ય' હેઠળના પોર્ટલનું નામ શું છે ?
125. 'મિશન ઇન્દ્રધનુષ યોજના' અંતર્ગત સગર્ભા મહિલાઓને માટે કયા સેશનનું આયોજન કરવામાં આવે છે ?
126. લાલ કિલ્લા પરથી પ્રવચન આપતા પ્રધાનમંત્રી વર્ષ 2019 પછી પ્રત્યેક સાંસદને કેટલા ગામને આદર્શ ગામ તરીકે બનાવવાનું પ્રસ્તાવ આપી રહ્યા છે?
127. યુવાનોમાં સ્કિલ અને રોજગારીની તકો ઉભી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિજ્ઞાન ભવનથી શરૂ કરે સ્કિલ ઈન્ડિયા મિશનને ક્યારે લોન્ચ કરવામાં આવેલ છે ?
0 Comments