Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 11-09-2022 (10th Week Answers)

                     

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 09-09-2022 (9th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 11 September Questions 01 to 25

College Level (Answers)

1. જમીન અંતર્ગત RDFLનું પૂરું નામ જણાવો.

2. સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારની યોજના હેઠળ પ્રથમ સ્થાન મેળવનાર ખેડૂતને શાલ અને પ્રમાણપત્ર સાથે કેટલી રકમનો પુરસ્કાર આપવામાં આવે છે ? 51,000 રૂપિયા 

3. સરદાર સરોવર ડેમ કેટલો લાંબો છે ?

4. ગુજરાતના દરિયાકિનારે એલએનજી પ્રાપ્તિ અને પુનઃગેસિફિકેશન ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન આપવાની કઈ નીતિ છે?

5. કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડે ?

6. કયા બિનપરંપરાગત ઊર્જા સ્રોતના વપરાશમાં ગુજરાતને 'વિકાસશીલ રાજ્ય'નો એવોર્ડ મળ્યો છે ?

7. એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ?

8. ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે ?

9. ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ?

10. અંબાજીની નજીક આવેલું કયું સ્થળ તેની આરસપહાણ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે ?

11. ISFR રિપોર્ટ હેઠળ નીચેનામાંથી શેનું મૂલ્યાંકન કરાય છે ?

12. એપ્રિલ 2022 દરમિયાન ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઈલ એપ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ?

13. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

14. મોઢેરા સૂર્યમંદિરનું  નિર્માણ સોલંકી વંશના કયા રાજાએ કર્યું હતું ?

15. ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે યોજાયેલા વર્ષ 2020ના 25મા વસંતોત્સવની થીમ શી હતી ?

16. ગુજરાત પોલીસના VISWAS પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ?

17. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા ફટાકડાના વેચાણ માટે લાયસન્સ આપવામાં આવે છે ?

18. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓની નિમણૂક સાથે સંબંધિત છે ?

19. કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?

20. આરોગ્ય રક્ષા યોજનાના લાભાર્થી કોણ હોઈ શકે ?

21. વિશ્વના કયા દેશમાં સૌથી વધુ સંખ્યામાં મેડિકલ કૉલેજો છે ?

22. રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ હેઠળ 'નિક્ષય' એટલે શું?

23. ખિલખિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે ?

24. વિનામૂલ્યે ચશ્મા કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે ?

25. 'સંજીવની એક્સપ્રેસ બાઇક સર્વિસ'નો હેતુ શું હતો ?

Gujarat Gyan Guru Quiz 11 September Questions 26 to 50

College Level (Answers)

26. રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા ટેલિ-મેડિસિન સેવાઓ પ્રદાન કરવા માટે કયું પોર્ટલ શરું કરવામાં આવ્યું હતું ?

27. MSME હેઠળ ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ (ZED) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

28. DPIIT માન્ય સ્ટાર્ટ-અપ્સના નફાને કેટલાં વર્ષના બ્લોક માટે આવકવેરામાંથી મુક્તિ મળે છે ? 7 વર્ષના બ્લોકમાંથી સતત 3 વર્ષ

29. માર્કેટિંગ સપોર્ટ એન્ડ સર્વિસીસ' (એમએસએસ) જે 'નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ' (એનએચડીપી) ના ઘટકોમાંનો એક છે તેનો ઉદ્દેશ શો છે ?

30. ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ?

31. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે?

32. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB) ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે?

33. ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ઈ-શ્રમ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. ?

34. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ શો છે ?

35. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજના હેઠળ B.D.S./B.A.M.S./B.H.M.S વિદ્યાર્થીને પ્રવેશ માટે કેટલી રકમની મદદ મળે છે ? 7500 રૂપિયા 

36. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના' હેઠળ ક્યા પ્રકારનો લાભ મળવાપાત્ર છે ?

37. ભારત સરકારની 'દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના'નો લાભ મેળવવા મહિલાઓ માટે મહત્તમ વયમર્યાદા કેટલી છે ? 45 વર્ષ 

38. ગુજરાત સરકાર દ્વારા અપાતું UWIN કાર્ડનું પૂરું નામ શું છે ?

39. ગુજરાત સરકાર દ્વારા 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ કઈ સહાય પૂરી પાડવામાં આવે છે ?

40. FIRનું આખું નામ શું છે ? First Information Report

41. કાયદા સુધારણા અંગે ભલામણ કયા પંચને કરવામાં આવે છે?

42. નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ?

43. સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

44. કયો અનુચ્છેદ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળના આધારે કોઈપણ નાગરિક સાથે ભેદભાવને પ્રતિબંધિત કરે છે ?

45. ગુજરાતની ગ્રામપંચાયત કયા પ્રૉજેક્ટ હેઠળ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવી છે ?

46. નીચેનામાંથી કયો કર તમામ આયાત અને નિકાસ માલ પર લાદવામાં આવે છે ?

47. સેબીની સ્થાપના ક્યારે થઈ હતી ?

48. GST કોના પર લાગશે ?

49. દાંતીવાડા ડેમ કઈ નદી પર આવેલો છે ? બનાસ નદી 

50. સરકારની સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા તરીકે 'વાસ્મો'ની કામગીરી શું છે ?

Gujarat Gyan Guru Quiz 11 September Questions 51 to 75

College Level (Answers)

51. 'સૌની યોજના લિંક-1'માં કયા ડેમોનો સમાવેશ થાય છે?

52. ગુજરાત રાજ્ય સરકાર 'સ્વજલધારા કાર્યક્રમ' હેઠળ કેટલા ટકા ખર્ચ ઉઠાવે છે ?

53. 'ડિજિટલ ઈન્ડિયા' અંતર્ગત દેશનું પ્રથમ ડિજિટલ શહેર કયું બન્યુ છે ?

54. 'NUHHP' નું પૂરું નામ શું છે ?

55. મુખ્યમંત્રી ગૃહ યોજનાનું અમલીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?

56. રાજ્ય સરકારનાં કયા મિશન હેઠળ પાણીની સંપૂર્ણ ગુણવત્તાની દેખરેખ, સંકલન અને પાણીજન્ય રોગોથી બચાવને લાગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ? રાષ્ટ્રીય જલ જીવન મિશન

57. કાંકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે ?

58. 2,000 હેક્ટરથી વધુ અને 10,000 હેક્ટર સુધીની સીસીએ ધરાવતી યોજનાને ભારતમાં કઈ પ્રકારની સિંચાઈ યોજના કહેવામાં આવે છે ? મધ્યમ સિંચાઈ યોજના

59. કયા કાર્યક્રમના પ્રથમ ચરણમાં 2000 (બે હજાર) ગ્રામ પંચાયતોમાં 22 (બાવીસ) સેવાઓને ઑનલાઇન કરવામાં આવી છે ?

60. ગુજરાત રાજયમાં સ્માર્ટ વિલેજ યોજનાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?

61. પંચાયતો પર કોનું નિયંત્રણ હોય છે?

62. કઈ યોજના ગ્રામજનોના જીવનને સુધારવા માટે ઢોરનો કચરો, રસોડાના અવશેષો, પાકના અવશેષો અને બજારના કચરા સહિતના બાયો-વેસ્ટને રૂપાંતરિત કરીને ગામડાઓમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરે છે?

63. કઈ યોજનામાં સરકાર, દાતાઓ તેમજ ગામના લોકો વચ્ચે જનકલ્યાણ વિકાસ થકી ગામમાં સુવિધાઓ અને જીવંતતા વધારવાની કલ્યાણકારી ભાવના અમલમાં છે?

64. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ની ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટોલ વસૂલાત માટેની પદ્ધતિ કઈ છે ?

65. ગુજરાત સરકારે કઈ કંપની સાથે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગના 10000 કિલોમીટરના પટ પર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે MOU કર્યા ?

66. સોમનાથ જ્યોતિર્લિંગ કયા શહેરમાં સ્થાપિત છે ?

67. માઉન્ટ આબુ નામનું હવા ખાવાનું સ્થળ કઈ પર્વતમાળામાં આવેલું છે ?

68. ગાંધી આશ્રમ કઈ નદી પર આવેલો છે ?

69. લેન્ડ રેકોર્ડ માટે કઈ સિસ્ટમ છે ?

70. ગુજરાતમાં ફિલ્મ શુટીંગને પ્રોત્સાહિત કરવા સરકારે કઈ ક્લીયરન્સ પોલીસી અપનાવી?

71. ગુજરાતમં કઈ યોજના હેઠળ રાજ્ય સરકાર માર્ગ અકસ્માતના તમામ પીડિતોને હૉસ્પિટલ પહોંચવાના પ્રથમ 48 કલાકમાં રૂ.50,000 સુધીની મફત સારવાર આપે છે ? વાહન અકસ્માત સહાય યોજના

72. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પરની ટ્રેનો કઈ ઝડપે ચાલશે ? 320 કિમી/કલાક 

73. કેબલ બ્રિજ ગુજરાતના કયા શહેરમાં બાંધવામાં આવ્યો છે ?

74. બોગીબીલ બ્રિજ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

75. જમ્મુ અને કાશ્મીરમાં આવેલ ચેનાની-નાશરી ટનલની લંબાઈ કેટલી છે ? 9.028 કિમી 

Gujarat Gyan Guru Quiz 11 September Questions 76 to 100

College Level (Answers)

76. વયો નમન યોજના કયા દિવસે લાગુ કરવામાં આવી છે ?

77. દેશમાં બાળક દત્તક લેવા અને નિયંત્રણ માટે કઈ એજન્સી કામ કરે છે ?

78. ધોરણ 11થી 12માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?

79. સરકારની કઈ યોજના બાળકીનાં માતાપિતાને તેમના બાળકીના ભાવિ શિક્ષણ અને લગ્નખર્ચનુ ભંડોળ ભેગું કરવા માટે પ્રોત્સાહિત કરે છે?

80. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી) દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ટ્રેકિંગ માટે શરૂ કરવામાં આવેલી યોજના ASHMITAનું આખું નામ શું છે? All School Monitoring Individual Tracing Analysis

81. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યૂશન ફી પેટે કેટલી રકમ મળે છે ?

82. પાછલા પાંચ વર્ષમાં ગુજરાતમાં આશરે કેટલા આદિવાસી લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવેલ છે?

83. ગુજરાતની મહિલા ખેલાડી માના પટેલનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ?

84. NAMO ટેબ્લેટનું પૂરું નામ શું છે ?

85. કયા ભારતીય વૈજ્ઞાનિક ભારતના પરમાણુ ઊર્જા આયોગના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ? ડો. હોમી ભાભા 

86. કચ્છ જિલ્લામાં નીચેનામાંથી કયું ધાર્મિક સ્થળ આવેલું છે ?

87. आजादी का अमृतमहोत्सव અંતર્ગત 'સ્પેશિયલ ઓલમ્પિક ભારત' દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો તેમજ પુખ્તવયના રમતવીરો માટે શેનું આયોજન કરવામાં આવ્યું હતું ?

88. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના એન.ટી.ડી.એન.ટી વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ? 1,50,000 રૂપિયા 

89. ઇન્ડિયન નૅશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઑથોરાઇઝેશન સેન્ટરની સ્થાપના અમદાવાદના કયા સ્થળે કરવામાં આવનાર છે ?

90. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના ઇનોવેશન અને રિસર્ચને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કયા ઓનલાઇન ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો હતો?

91. જોખમી અને ભૌગોલિક અંતરિયાળ વિસ્તારમાં કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ?

92. 'મમતા ડોળી યોજના' અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?

93. 'મમતા સખી યોજના' અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?

94. ગ્રામીણ વિસ્તારમાં લૈંગિક અને શૈક્ષણિક તફાવત દૂર કરવાના ઉદ્દેશ માટે કઈ યોજના કાર્યરત છે ?

95. ગર્ભવતી સ્ત્રીઓને કઈ યોજનામાં પોષક ખોરાક આપવામાં આવે છે ?

96. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવા કઈ યોજના શરૂ કરેલ છે ?

97. ભારતમાં કૃષિ ખાતાનો વૃદ્ધિ દર લક્ષ્યાંક અગ્નિ પૂર્વ એશિયાઇ દેશોએ પ્રાપ્ત કરેલ લક્ષ્યાંકની સાપેક્ષમાં કેવો છે ?

98. સોસાયટી ફોર ક્રિએશન ઑફ ઓપોર્ચ્યુનીટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશનું ટૂંકું નામ શું છે ?

99. કઈ યોજનાને 'સહજ બિજલી હર ઘર યોજના' તરીકે પણ ઓળખવામાં આવે છે?

100. કઈ યોજના અંતર્ગત ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સના ઉપયોગ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પોતાની આવક બમણી કરશે ?

Gujarat Gyan Guru Quiz 11 September Questions 101 to 127

College Level (Answers)

101. સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનામાં કઈ સ્કીમનો સમાવેશ થાય છે ?

102. નીચેનામાંથી કયા રાજ્યએ મેન્ગ્રોવના આવરણમાં સૌથી વધુ વધારો દર્શાવ્યો છે ?

103. 'વિશ્વ સાયકલ દિવસ' કયારે ઉજવવામાં આવે છે ? 3 જૂન 

104. કઈ પોલિસીથી 5 કરોડ રૂપિયાનું ઈંધણ બચાવી શકાશે અને આગામી ચાર વર્ષમાં Co2 ઉત્સર્જનમાં 6 લાખ ટનનો ઘટાડો થશે ?

105. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?

106. ગુજરાત રાજ્યમાં મહિલાજેલ ક્યાં આવેલ છે ?

107. 'ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022'નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? ગાંધીનગર 

108. સી. ડી. એન. સી.નું પૂરું નામ જણાવો.

109. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ, નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા અથવા અસ્તિત્વ ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે ?

110. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?

111. તા. 16થી 18 જૂન, 2022 દરમિયાન આયોજિત ત્રિદિવસીય 'મેગા જોબ ફેર -2022' ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે યોજ્વામાં આવેલ હતો ?

112. માહિતીનો અધિકાર (RTI) એ કયો અધિકાર છે ?

113. ગુજરાતી સાહિત્યમાં 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શું છે ?

114. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?

115. નદીઓના ઇન્ટરલિંકિંગ પ્રૉજેક્ટના ભાગરૂપે સરસ્વતી નદીને રિચાર્જ કરવા માટે ધરોઈ પ્રૉજેક્ટમાંથી કઈ લિંક લેવામાં આવી છે ?

116. સ્થાનિક સિંચાઈને ફાયદો થાય તે માટે સરફેસ ફ્લો ઇરિગેશન સ્કીમ હેઠળ ભારત સરકારની મદદથી નાના તળાવોમાં કયા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ?

117. 'ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.' શેના અંતર્ગત કાર્યરત છે ? રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન

118. આખા વર્ષ દરમિયાન આર્મી અને મશીનની ગતિશીલતાને સક્ષમ કરવા માટે વ્યૂહાત્મક ઝોઝિલા ટનલ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં બનાવવામાં આવી રહી છે ?

119. ગુજરાત સરકારે માતૃભૂમિ પર વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા,દાન સ્વીકારવા માટે કઈ યોજના શરૂ કરી છે ? ગુજરાત ગૌરવ અભિયાન

120. ગુજરાતમાં રાજ્ય ટ્રાન્સપોર્ટ બસની ટિકિટ બુક કરવા માટે નીચેનામાંથી કઈ એપ માન્ય છે?

121. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધ્રુવ યોજનાની શરૂઆત ક્યાંથી કરી ?

122. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ/પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ 10માં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?

123. ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમવાર કઈ ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી હતી ? સમ્રાટ પૃથ્વીરાજ

124. કઈ ભારતીય અકાદમી નૃત્ય, નાટક અને સંગીતને પ્રોત્સાહન આપી રહી છે ?

125. 'નેશનલ આયર્ન યોજના'માં શાળાએ ન જતાં બાળકોને કોના દ્વારા અઠવાડિયામાં એક વાર IFA ની ગોળી આપવામાં આવે છે ?

126. ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરવામાં આવી છે એ યોજનાએ 2021 સુધીમાં સફળતાના કેટલાં વર્ષ પૂરા કર્યા છે ? 5 વર્ષ 

127. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત મેદાની વિસ્તારના નવા આવાસ માટે આવાસ દીઠ સહાય કેટલી મળે છે? 

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 11 September Questions 01 to 25

School Level (Answers)

1. 'લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા યોજના' હેઠળ ગરીબ કુટુંબોની શેની સલામતી ઉ૫ર વધુ ભાર મૂકવામાં આવેલ છે ?

2. ઓઝોન વાયુ વાતાવરણના કયા સ્તરમાં સ્થિત છે ?

3. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલુ છે ?

4. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે ?

5. ગુજરાતની પરંપરાગત સાડી કઈ છે ?

6. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં ?

7. સોલંકીકાળ દરમિયાન ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?

8. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો.

9. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ ?

10. કઈ યોજના હેઠળ જાહેર મહત્ત્વ અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી શાળાઓ, કૉલેજો સરકારી પરિસરની સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે ?

11. 'પાવક વન' ક્યાં આવેલું છે ?

12. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (આઇસીએફઆરઇ) દ્વારા વનીકરણ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રોમાં મૂળ અને ઉત્કૃષ્ટ કામગીરી/ સંશોધન માટે ભારતીય નાગરિકોને વનીકરણમાં ઉત્કૃષ્ટતા માટે કયુ રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે ?

13. 'એકતા વન' ક્યાં આવેલું છે ?

14. ઊડતી ખિસકોલી ગુજરાતના કયા જંગલ વિસ્તારમાં જોવા મળે છે ?

15. તરણેતરનો મેળો કયા મંદિરની નજીક ઉજવવામાં આવે છે ?

16. વિશ્વની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામનાર 'સત્યના પ્રયોગો'ના લેખકનું નામ શું છે ?

17. 'સાત પગલાં આકાશ'માં નવલકથાના લેખિકાનું નામ શું છે ?

18. વનસપ્તાહ કયા મહિનામાં ઉજવાય છે ?

19. ક્લાઈમેટ ચેન્જ માટે GIM યોજનાનું પૂરું નામ આપો.

20. 'એન.સી.બી' નું પૂરું નામ શું છે ?

21. 'આયુષ્યમાન ભારત યોજના' બીજા કયા નામથી ઓળખાય છે ?

22. કઈ યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટેલિફોન મારફત / ઓનલાઈન નિ:શુલ્ક ટેલીકન્સલ્ટેશન સેવાઓ આપવા માટે શરૂ કરવામાં આવી છે ?

23. કઈ એપ્લિકેશન દ્વારા બ્લૂટૂથ આધારિત કોન્ટેક્ટ ટ્રેસિંગનો ઉપયોગ કરીને કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કરનાર વ્યક્તિની નિકટ આવેલા સંભવિત વપરાશકર્તાને ઓળખી શકાય છે ?

24. કોવિડ રસીકરણના સેલ્ફ-રજિસ્ટ્રેશન માટે કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે ?

25. વિટામમિનના અભ્યાસને શું કહેવાય ?

Gujarat Gyan Guru Quiz 11 September Questions 26 to 50

School Level (Answers)

26. કેન્દ્ર સરકાર દ્વારા 'પી.એમ.એસ.એસ.વાય.યોજના' હેઠળ પ્રથમ નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કયા શહેરમાં બનાવવામાં આવી છે ?

27. કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં 108 સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો?

28. નૅશનલ હેલ્થ મિશન (એનએચએમ)ના બે પેટા-મિશન નીચેનામાંથી કયા છે ?

29. 'આયુષ્યમાન ભારત યોજના'ના પ્રથમ સી.ઈ.ઓ. કોણ હતા ?

30. IDSPનું પૂરું નામ શું છે ?

31. ભવનાથ મહાદેવનો મેળો ગુજરાતમાં કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?

32. UMANGનું પૂરું નામ શું છે?

33. કાયદાના જતન અને પોલીસબળ માટે ખાસ કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?

34. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજના જે ભારત સરકારની પહેલ છે, એ ક્યારે શરુ કરવા માં આવી?

35. ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ નો હેતુ શો છે?

36. વર્ષ 2021-22માં વિશ્વમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે ?

37. ગુજરાત સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ 2017ના ચોક્કસપણે અસરકારક અમલીકરણ માટે કઈ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે ?

38. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?

39. મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો.

40. કૌશલ્ય-ધ સ્કીલ યુનિવર્સિટી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ?

41. ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભ લેવા માટે શહેરીવિસ્તારમાં લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી રાખવામાં આવી છે ?

42. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા સમાધાન પોર્ટલને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

43. ઇ-શ્રમ કાર્ડ ધારક વ્યક્તિ જો આંશિક વિકલાંગતાનો ભોગ બને તો તે લાભાર્થીને કેટલી સહાય ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે ?

44. આઈ.ટી.આઈ. વિદ્યાર્થીઓને 'ગુજરાત સામૂહિક-જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના' હેઠળ કેટલી રકમનું વીમાકવચ આપવામાં આવે છે ?

45. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસુતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસુતિ સમયે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

46. ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનીયોરશીપ મંત્રાલય દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કીલ્સની સ્થાપના ગુજરાતમાં ક્યાં થવાની છે ?

47. શ્રમ કાયદાની ફરિયાદ માટે ભારત સરકાર દ્વારા શરું કરાયેલ વન-સ્ટોપ-શોપ માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?

48. કોરોના સમયે ગુજરાત સરકારે રાજ્યમાં ૬૮.૮૦ લાખ જેટલા શ્રમિક પરિવારોને કુટુંબદીઠ બેંક ખાતામાં કેટલા રૂપિયા ચૂકવવાનો નિર્ણય લીધો હતો ?

49. ભારત અને વિશ્વના વિજ્ઞાન અને નવીનતાની દ્રષ્ટિએ VAIBHAVનું પૂરું નામ શું છે ?

50. ગુજરાતના કયા મહત્ત્વના બંદરનું નામ 'દીનદયાળ બંદર' તરીકે 2017માં બદલવામાં આવ્યું હતું ?

Gujarat Gyan Guru Quiz 11 September Questions 51 to 75

School Level (Answers)

51. ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?

52. ભારતની બંધારણ સભામાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?

53. સંશોધનના ક્ષેત્રે AIMનું પૂરું નામ શું છે ?

54. NAMO ટેબ્લેટ કોને આપવામાં આવે છે ?

55. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ?

56. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનો લાભ આપવા માટે કઈ યોજના ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ-2007માં શરૂ કરવામાં આવી છે ?

57. ખેડૂતોને પાઈપલાઈન અને પમ્પ હાઉસ જેવી સુવિધા કઈ નહેર દ્વારા પૂરી પાડવામાં આવે છે ?

58. નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ સોમનાથના ત્રિવેણીમાં થાય છે ?

59. સૌરાષ્‍ટ્રમાં સૌપ્રથમ કયા શહેરમાં રેલ્‍વે શરૂ કરવામાં આવી?

60. કઈ યોજના હેઠળ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 100 MBPS ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે ?

61. સાંસદ આદર્શ ગ્રામયોજના ક્યારથી અમલમાં આવી ?

62. કઈ યોજનાનો હેતુ સમગ્ર દેશમાં ગ્રામીણ વિકાસ ક્લસ્ટર બનાવવાનો છે ?

63. ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ છેલ્લાં ત્રણ વર્ષમાં ગુનો નોંધાયેલો ન હોય તેવા ગામ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?

64. ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યા ઉપર નિમણૂંક કયા આયોગ દ્વારા કરવામાં આવે છે?

65. સમગ્ર દેશની પંચાયતી રાજ સંસ્થાઓમાં વિકેન્દ્રિત આયોજન, પ્રગતિ અહેવાલ અને કાર્ય-પદ્ધતિઓમાં પારદર્શિતા લાવવાનો હેતુ કયા પોર્ટલનો છે?

66. મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ?

67. પંચાયતી રાજ વ્યવસ્થાનો હેતુ શો છે ?

68. નિર્માણાધીન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ એક વાર પૂર્ણ થઈ ગયા પછી તેની મુખ્ય વિશેષતા શું હશે?

69. ગુજરાતી કેલેન્ડર મુજબ ગુજરાત સરકારે કયા દિવસે કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી?

70. પોળોનું જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

71. ભારત સરકારનો ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ' રોડ સેફ્ટી વર્ષ 2019-20,20-21,21-22 નો એવોર્ડ સતત ત્રીજા વર્ષે કયા રાજ્યને મળેલ છે?

72. ગિરાધોધ કઈ નદી પર આવેલો છે ?

73. ઇ-સાઇન અને ઇ-સીલ સોલ્યુશનના DSCનું પૂરું નામ શું છે ?

74. હિમાલય પ્રદેશમાં પરિવહનની કઈ યોજના ભારતમાં સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવી છે?

75. ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય બનાવવા માટે 'પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ' (PMAY-G) હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 11 September Questions 76 to 100

School Level (Answers)

76. માર્તંડમંદિર કોને સમર્પિત છે?

77. નીચેનામાંથી કયો સ્રોત પુનઃપ્રાપ્ય ઊર્જાનો સ્ત્રોત છે ?

78. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?

79. નેશનલ એક્સપ્રેસ હાઇવે-2 (NE2) કયા બે રાજ્યમાં પથરાયેલો છે ?

80. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ NIMHRનું પૂર્ણ સ્વરૂપ શું છે ?

81. નીતિ આયોગ કઈ વ્યૂહાત્મક રાષ્ટ્ર-નિર્માણ પહેલ શરૂ કરવા માટે છે ?

82. ભારતમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

83. 'ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર' (DAIC) કયા શહેરમાં આવેલું છે ?

84. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં આંબેડકર સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું ?

85. શિખર આરોહણ, પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિઓ તરફ રાજ્યના યુવાઓને જોડવા પર્વતારોહણ ક્ષેત્રે કઈ યોજના અમલમાં છે ?

86. ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે ગુજરાતમાં વર્ષ 2021માં કઈ યોજનાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ?

87. PFRDAનું પૂરું નામ જણાવો.

88. વાનખેડે સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?

89. મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું 'હરિનો હંસલો' કાવ્યના સર્જકનું નામ શું છે ?

90. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ સંભાળ સંસ્થાઓ માટે 'CNCP'નું પૂર્ણ સ્વરૂપ શું છે ?

91. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2022માં ગુજરાત રાજ્યમાંથી 'નારી શક્તિ પુરસ્કાર' એવોર્ડ મેળવનાર કોણ છે ?

92. ગુજરાતની પ્રથમ બાઇકિંગ ક્વીન મહિલા કોણ છે ?

93. ગુજરાત રાજ્યમાં કઈ યોજના અંતર્ગત સગર્ભાને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે ?

94. સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 'બેટી બચાવો અભિયાન' કઇ યોજનાનો એક ભાગ છે ?

95. પ્રથમ ગુજરાતી મહિલા ડૉક્ટર કોણ હતા ?

96. 'આજીવિકા યોજના' અંતર્ગત રોજગારી મળી શકે તેવા કૌશલ્યવર્ધક તાલીમ કોર્સ પૂર્ણ કર્યા બાદ N.C.V દ્વારા શું આપવામાં આવે છે ?

97. ધોરણ-8 સુધીની આદિજાતિ કન્યાઓની શાળામાં હાજરીમાં વધારો કરવા આદિજાતિ વિસ્તારમાં કન્યાઓના વાલીઓને કઇ યોજના અંતર્ગત અનાજ આપવામાં આવે છે ?

98. કયા રાજ્યની રાજધાનીનું શહેર તે રાજ્યમાં આવેલું નથી ?

99. કયો ભારતીય સ્ક્વોશ ખેલાડી પિટ્સબર્ગ ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટમાં રનર-અપ બન્યો?

100. એશિયન ચેમ્પિયનશિપ 2022માં ભારતની પીવી સિંધુએ કયો મેડલ/પોઝિશન જીતી?

Gujarat Gyan Guru Quiz 11 September Questions 101 to 127

School Level (Answers)

101. BHEL શેનું ઉત્પાદન કરે છે ?

102. ખનીજ ચોરી સામેની ફરિયાદ માટેની મોબાઈલ એપ કઈ છે ?

103. 'PM - ગતિશક્તિ' યોજનાની દેખરેખ માટે કયું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે ?

104. ગુજરાત વિધાનસભાના મકાનનું નામ કયા મહાનુભવના નામ ઉપરથી છે ?

105. ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો ?

106. ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ?

107. ગુજરાતનું કયું શહેર તેની પરંપરાગત બાંધણી સાડી માટે પ્રખ્યાત છે ?

108. ટેક્નોલોજી દ્વારા સરકારમાં કરવામાં આવતા સુધારાને કયા નામે ઓળખવામાં આવે છે?

109. એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?

110. ભારતમાં દર વર્ષે 7 ડિસેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

111. ભારતનું પેટ્રોલિયમ ઉત્પાદક રાજ્ય કયું છે ?

112. RTGSનું પૂરું નામ શું છે ?

113. કયા અધિનિયમમાં ઔદ્યોગિક વિવાદોની તપાસ અને સમાધાન માટેની જોગવાઈ છે ?

114. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના' હેઠળ મળવાપત્ર લોનની રકમ કેટલી છે ?

115. ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા માટે ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે?

116. માટીના સૌરીકરણની પ્રક્રિયામાં માટીને ઢાંકવા માટે કયા રંગના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ?

117. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?

118. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને અપાતી લોનની રકમનું વ્યાજ કોણ ભોગવતું હોય છે?

119. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ એ કોનું ટેકનિકલ સપોર્ટ પાર્ટનર છે?

120. સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યા શહેરમાં આવેલુ છે?

121. જ્યારે રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?

122. પીએમ મિશન કર્મયોગીની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

123. બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

124. પ્રથમ ભારતીય નિશાનેબાજ અને મહિલા પોલીસ અધિકારી તરીકે નિમણૂક પામેલ પહેલા સ્પોર્ટસ ગુજરાતી વુમન કોણ છે ?

125. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'મિશન વાત્સલ્ય યોજના' હેઠળ સંવેદનશીલ સંજોગો અને તકલીફ હોય તેવાં બાળકો માટે સહાય, હિમાયત અને માનસિક સ્વાસ્થ્ય સંલગ્ન સહાય માટેની યોજનાનું ટૂંકું નામ શું છે ?

126. જલ માર્ગ વિકાસ પ્રોજેકટ અંતર્ગત પ્રસ્તુત વિડીયોમાં દર્શાવેલ બીજા નંબરનું મલ્ટી મોડલ ટર્મિનલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતના કયા રાજયમાં શરૂ કરવામાં આવેલ છે ? 

127. સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનામાં મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તો તે અંતર્ગત કુલ કેટલાં ટકા મહિલાઓને પણ લોન આપવામાં આવી છે ? 

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code