Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 09-09-2022 (9th Week Answers)

                    

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 08-09-2022 (9th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 09 September Questions 01 to 25

College Level (Answers)

1. ગુજરાત રાજ્યમાં ઘેટાં અને ઊનનાં વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ કરતી વ્યાપક સેવા અને માર્કેટિંગ સંસ્થા કઈ છે ?

2. DRDO નું પૂરું નામ શું છે ?

3. કડાણા ડેમમાં કયા પ્રકારનું પાવર-સ્ટેશન છે ?

4. એશિયાનો સૌથી મોટો સોલારપાર્ક (ચારણકા સોલરપાર્ક) ક્યારે શરુ કરવામાં આવ્યો હતો ? ડિસેમ્બર 2010 

5. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા જિલ્લામાં આયુર્વેદિક કૉલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ?

6. ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું જન્મ વર્ષ કયું છે ?

7. વધારાના બજેટની ભલામણ ક્યારે કરવામાં આવે છે ?

8. ચોરવાડથી સોમનાથ તરણ સ્પર્ધાનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?

9. કૅલેન્ડર વર્ષ 2020માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 'પર ડ્રોપ મોર ક્રોપ' અંતર્ગત જામનગર જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?

10. 'મા અન્નપૂર્ણા યોજના' હેઠળ મધ્યમવર્ગનાં ગરીબ કુટુંબોને ચોખા કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?

11. ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો ?

12. ગાંધીજી પર આધારિત કઈ ફિલ્મમાં ગુજરાતી સંગીતકાર ઉદય મજમુદારે સંગીત આપ્યું છે ?

13. શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું ?

14. ભારતમાં યુનિવર્સિટીઓનું નિયમન કોણ કરે છે ?

15. વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા ?

16. અગલે મર્મેલોસ(બીલી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?

17. ગુજરાતમાં ઓછા ભય હેઠળ પણ સંકટની નજીકની કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?

18. ગુજરાતમાં આવેલ રતનમહાલ રીંછ અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

19. ઉત્તર ગુજરાતનો આબુથી સાબરમતી નદી સુધીનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?

20. વનવિભાગ દ્વારા દાહોદ તાલુકાના કયા ગામે પર્યાવરણ ,આરોગ્ય અને મનોરંજન એકસાથે આપતા 'આરોગ્ય વન'ને વિકસાવવામાં આવ્યું છે ?

21. ભારતનું પ્રથમ ઇકૉફ્રેન્ડલી રેલ્વે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?

22. કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકને ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની પહેલ હાથ ધરવામાં આવી છે ?

23. ભૂકંપની તીવ્રતા માપવા માટે વપરાતા સાધનનું નામ શું છે ?

24. ઇસરો દ્વારા પાર પાડવામાં આવેલા કયા મિશનમાં આઠ મહિલાઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી ?

25. કયા ભારતીય વૈજ્ઞાનિક બ્લૉક સિસ્ટમના શોધક છે ?

Gujarat Gyan Guru Quiz 09 September Questions 26 to 50

College Level (Answers)

26. સુશાસન દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી ?

27. એન.પી.આર.નું પૂરું નામ શું છે કે જેનો હેતુ ભારતના દરેક રહેવાસીની વસ્તી વિષયક માહિતી એકઠી કરવાનો છે ?

28. સ્વતંત્ર ભારતની સાતમી વસતીગણતરી કઈ હતી ? વસતીગણતરી 2011 

29. 'રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના' હેઠળ સરકારમાન્ય હૉસ્પિટલમાં સારવાર માટે કેટલી રકમ આપવામાં આવે છે ?

30. 'ઇટ રાઇટ ઇન્ડિયા' ચળવળની ટૅગલાઇન શું છે ?

31. ગ્રામ આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (વીએચએસએનસી) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

32. પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ 'કિશોર' વર્ગને કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે ?

33. કયા કાર્યક્રમ હેઠળ કાપડ મંત્રાલયે હૅન્ડલૂમ્સ વણકરો અને તેમના પરિવારો માટે શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા માટે IGNOU અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપન સ્કૂલિંગ (એનઆઈઓએસ) સાથે એમઓયુ કરવામાં આવેલ છે ?

34. ભારતનું પ્રથમ ગ્રીન ફિલ્ડ દહેજ બંદર કયા રાજ્યમાં આવેલું છે ?

35. ગુજરાતમાં દેશના કેટલા ટકા મીઠાનું ઉત્પાદન થાય છે ? 70-80 ટકા 

36. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના માટે કેટલી સહાય આપવામાં આવે છે ? રૂ. 1,60,000 

37. ગુજરાત સરકારની મુખ્યમંત્રી ઍપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયાનુ માસિક સ્ટાઇપેંડ આપવામા આવે છે ?

38. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના અંતર્ગત વ્યક્તિ તેની નોકરીના કાર્યકાળ દરમિયાન શ્રમયોગી સાઇકલ સબસિડી યોજનાનો લાભ કેટલી વખત મેળવી શકે છે ?

39. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 1.0' કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?

40. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આઈકૉનિક વીક કયારે ઉજવવામાં આવ્યું હતું ? 7 થી 13 માર્ચ 2022 

41. શ્રમિક વિદ્યાપીઠની પ્રથમ સ્થાપના ભારતમાં ક્યાં થઈ હતી ?

42. ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત 'STRIVE' પ્રકલ્પનું પૂરું નામ શું છે ?

43. એકવાર ઇમર્જન્સી ઘોષણા થઈ જાય પછી નાગરિકનો તેના મૂળભૂત અધિકારોના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર કોના દ્વારા સ્થગિત કરવામાં આવે છે ?

44. ભારતીય બંધારણનું માળખું કેવું છે ?

45. કયો અધિનિયમ ગુજરાત રાજ્યના અંતરિયાળ અને પ્રાદેશિક જળાશયોમાં મત્સ્યોદ્યોગના સંરક્ષણ, જાળવણી અને વિકાસ માટેનો છે ?

46. ભારતના બંધારણમાં કેટલા પ્રકારના મૂળભૂત અધિકારો સમાવિષ્ટ છે ?

47. રાષ્ટ્રીય પંચવર્ષીય યોજનાના અમલીકરણની સમીક્ષા કઈ સંસ્થા કરે છે ?

48. સંઘ જાહેર સેવા આયોગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?

49. પીએમ જીવનજ્યોતિ વીમા યોજનામાં નામ નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ? 18 થી 50 વર્ષ 

50. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ?

Gujarat Gyan Guru Quiz 09 September Questions 51 to 75

College Level (Answers)

51. ભારતીય નૌકાદળનું વીર વર્ગ કોર્વેટ કયું છે?

52. 'પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના' અંતર્ગત ઓછામાં ઓછી કેટલી વસ્તી ધરાવતા વિસ્તારોને જોડવામાં આવે છે ?

53. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે?

54. ગુજરાત સરકાર વોટર એન્ડ સૅનિટેશન મૅનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?

55. પ્રધાનમંત્રી જનધન યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો હતો ?

56. જ્યાં સિંચાઈ માટે પાણીનો સીધો પ્રવાહ ઉપલબ્ધ નથી તેવા વિસ્તારોમાં ભારત સરકાર કયા પ્રકારની નાની સિંચાઈ યોજના અમલમાં મુકે છે ? સરફેસ ફ્લો સિંચાઇ યોજના 

57. મધ્ય ગુજરાતનું મેદાન કઈ નદીઓના કાંપથી રચાયેલ છે ?

58. નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતનાં કુલ કેટલાં ગામોએ 'પંચવટી યોજના' અમલમાં મૂકી છે ? 5771 

59. રાજય સરકારે વર્ષ- 2010 ના પરિપત્રથી વર્ષ દરમિયાન કેટલી ગ્રામસભાઓ કરવાનું સૂચન કર્યું છે ?

60. તાલુકા પંચાયત પર કોનું નિયંત્રણ હોય છે ?

61. ગામની કુલ વસ્તીની સંખ્યાને ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા વડે ભાગતા જે સંખ્યા આવે તેના આધારે શેની રચના થાય છે ?

62. ભારતમાં L&T એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ પર સૌથી મોટો મેટ્રો પ્રૉજેક્ટ ક્યાં બાંધ્યો ?

63. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની કઈ શાખા બંદરો, શિપિંગ, શિપિંગ બિલ્ડિંગ,શિપ રિપેરિંગ અને ઇનલેન્ડ વૉટર ટ્રાન્સપોર્ટ પરના સમય શ્રેણીના ડેટા એકત્ર,સંકલિત અને પ્રસારિત કરે છે ?

64. રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવેના વિકાસ માટે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના માર્ગ નિર્માણનું લક્ષ્ય શું છે ?

65. મહુડી જૈનતીર્થની સ્થાપના કોણે કરી હતી ?

66. PMAY-U હેઠળ CLSS ના MIG-II લાભાર્થીઓને વ્યાજ સબસિડી માટે મળવાપાત્ર હાઉસિંગ લોનની રકમ કેટલી છે ?

67. કૉલેજોમાં પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ વિશે જાગૃતિ લાવવા માટે ગુજરાત સરકારની કઈ સંસ્થા છે જે ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા વૃદ્ધિ અને નિર્ધારિત લક્ષ્યાંકોની સિદ્ધિની ખાતરી કરે છે ?

68. નીચેનામાંથી કયા શહેરમાં ડૉ. આંબેડકર ઇન્ટરનૅશનલ સેન્ટર આવેલું છે ?

69. SHRESHTA યોજનાના લાભાર્થીઓ કોણ છે ?

70. સ્વયંમના બધા કોર્સ કઈ રીતે ઉપલબ્ધ છે ?

71. NIRVIK યોજનાનો ઉદ્દેશ શો છે ? નિકાસકારોને ઊંચું વીમા કવચ પ્રદાન કરવું અને નાના પાયે નિકાસકારો પર પ્રીમિયમમાં ઘટાડો કરવો 

72. બંગાળના સૌપ્રથમ ગવર્નર કોણ હતા ? વોરન હેસ્ટિંગ્ઝ  

73. ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

74. સાત ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિનાં કુટુંબ માટેની આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?

75. 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' હેઠળ મૅડિકલ અને ડૅન્ટલ સેલ્ફ-ફાઇનાન્સ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યૂશન ફી સહાય આપવામાં આવે છે ? 2,00,000 અથવા 50 ટકા ટ્યૂશન ફી પૈકી જે ઓછું હોય તે 

Gujarat Gyan Guru Quiz 09 September Questions 76 to 100

College Level (Answers)

76. ગુજરાત ક્રિકેટ ઍસોસિએશન (જીસીએ)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

77. 2022 માં 'રવીન્દ્રનાથ ટાગોર જયંતિ' ક્યારે ઉજવવામાં આવી ?

78. અમદાવાદ શહેર સિવાય રાજ્યભરમાં જીવન આસ્થા હેલ્પલાઇન અંતર્ગત ટોલ ફ્રી નંબર કયો છે ?

79. 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના'માં 2022-23 નાણાકીય વર્ષના બજેટની જોગવાઈ શું છે ?

80. સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટનો ઉદ્દેશ શો છે ? મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે 

81. ઘરેલુ હિંસા અધિનિયમ ભારતીય સંસદ દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો ?

82. ગુઆહાટીનું જૂનું નામ શું હતું ?

83. નીચેનામાંથી કયા મેળામાં પશુઓનું વેચાણ થાય છે ?

84. નાલંદા શું હતું ?

85. ઋગ્વેદમાં કઈ નદીનો વધારે વાર ઉલ્લેખ થયેલો છે ? સિંધુ 

86. ચમોલી જેને વેલી ઑફ ફ્લાવર્સ નૅશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે તે કયા રાજ્યમાં આવેલું છે ?

87. ભારતનું કયું શહેર સાત ટાપુઓનું શહેર કહેવાય છે ?

88. કઈ બોર્ડ ગેમમાં 225 ચોરસ છે ? સ્ક્રેબલ 

89. મેરેથોન રેસનું અંતર કેટલું છે ?

90. એડ્રેનલ ગ્રંથિ શરીરના કયા ભાગની ઉપર આવેલી હોય છે ?

91. નીચેનામાંથી કયા વિટામિનને પાણીમાં દ્રાવ્ય વિટામિન કહેવામાં આવે છે ?

92. ભારતમાં વાણીના અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?

93. ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા હક બંધારણના કયા ભાગમાં આવે છે ?

94. નીચેનામાંથી કયા રાજ્યમાં તાંબાનું ખાણકામ કરાયું નથી ?

95. ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત ક્યારે થઈ ?

96. એક્સ-રેની શોધ કોણે કરી ?

97. ક્રોનોમીટર દ્વારા કયા પરિમાણને માપી શકાય છે ?

98. વર્ષ 2022 માં ભારત સરકાર દ્વારા કેટલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે ?

99. ભારતરત્ન ઍવોર્ડ જીતનાર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?

100. 'રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 09 September Questions 101 to 127

College Level (Answers)

101. ભારતમાં 'સમાનતા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

102. વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ સૌ પ્રથમ કયા વર્ષે ઉજવવામાં આવ્યો હતો ?

103. નીચેનામાંથી લોકનાયક તરીકે કોણ પ્રખ્યાત છે ?

104. સાહિત્ય સ્વરૂપ 'સૉનેટ'માં કુલ કેટલી પંક્તિઓ હોય છે ?

105. 'નમીએ તુજને' કવિતાના કવિ કોણ છે ?

106. મંગળની ભ્રમણકક્ષામાં પહોંચનાર એશિયાનો પહેલો દેશ કયો છે ?

107. અગ્નિ-2 કયા પ્રકારની મિસાઇલ છે ?

108. કડાણા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

109. ગુજરાતના કયા શહેરમાં ખનીજતેલનું સૌથી વધુ ઉત્પદન થાય છે ? વડોદરા 

110. નીચેનામાંથી કયા છેલ્લા મૌર્ય રાજાની હત્યા પુષ્યમિત્ર સુંગ દ્વારા કરવામાં આવી હતી ?

111. કથકલી કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે ?

112. સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનું આયોજન કયું રાજ્ય કરે છે ?

113. ઉત્તરાખંડના કયા શહેરમાં દર બાર વર્ષે કુંભમેળો ઉજવવામાં આવે છે ?

114. શ્રી રંગનાથસ્વામી મંદિર કયા દેવતાને સમર્પિત છે?

115. પશ્ચિમ બંગાળનું રાજ્ય વૃક્ષ કયું છે ?

116. IVF નું પૂરું નામ જણાવો.

117. ખોરાક આપણા શરીરના કયા ભાગમાં શોષાય છે ? નાનું આંતરડું 

118. નીચેનામાંથી કઈ કૉમ્પ્યુટર જનરેશન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે ?

119. ઈન્ટરનૅટના સંબંધમાં ISP નું પૂરું નામ શું છે ? ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર 

120. હડપ્પન શહેર ધોળાવીરાને કયા વર્ષમાં યુનૅસ્કો વર્લ્ડ હૅરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું ?

121. શર્મિષ્ઠા તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?

122. નીચેના ક્રમમાં આગળની સંખ્યા કઈ છે- 7, 14, 21, 28,.... ? 35 

123. 'સત્યમ્' કાર્યક્રમ કયા ક્ષેત્રને લગતા સંશોધનને પ્રોત્સાહિત કરે છે ?

124. નરસિંહ મહેતાનું જન્મ સ્થાન કયું છે ?

125. ગાંધીજયંતી દુનિયાભરમાં બીજા કયા નામે ઉજવાય છે ?

126. આપેલ વિડિઓમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદી કઈ યોજના વિશે વાત કરી રહ્યા છે? ડિજીટલ ઈન્ડિયા 

127. છાત્રો, યુવાઓ તેમજ વ્યાપારીઓ માટે સરળતાથી જાણકારી મળે તે માટે ભારત સરકાર દ્વારા કયું ઓનલાઈન પોર્ટલ ઉપ્લબ્ધ્ કરાવ્યુ છે? જન વિકાસ પોર્ટલ 

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 09 September Questions 01 to 25

School Level (Answers)

1. ભારતમાં ચંદનનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે ?

2. માટીના સૌરીકરણની પ્રક્રિયામાં માટીને ઢાંકવા માટે કયા રંગના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ?

3. ગુજરાત સરકાર દ્વારા કઈ 'વંદે ગુજરાત ચેનલ' ધોરણ 10 ના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટે કાર્યક્રમો પ્રસારિત કરવા માટે સમર્પિત છે ?

4. ગુજરાત સરકાર દ્વારા કઈ 'વંદે ગુજરાત ચેનલ' ડિગ્રી ઈજનેરી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવા માટે સમર્પિત છે ?

5. કયા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડરને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 'વંદે ગુજરાત' શૈક્ષણિક ચેનલોના પ્રસારણની મંજૂરી છે ?

6. ભારતની પ્રથમ રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થા (NRTI) ની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી હતી ?

7. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન કોણે શરૂ કર્યું હતું ?

8. તાના-રીરીની સમાધિ ક્યાં આવેલી છે ?

9. ઇન્દુલાલ યાજ્ઞિકનું હુલામણું નામ શું હતું ?

10. વર્તમાન સમયે જલિયાંવાલા બાગ ક્યાં આવેલો છે ?

11. જલિયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો ?

12. 'હિન્દ છોડો' ચળવળની ઘોષણા ક્યાંથી કરવામાં આવી હતી ?

13. 'ચલો દિલ્હી ' નું સૂત્ર કોણે આપ્યું હતું ?

14. કેબિનેટ મિશનનું વર્ષ જણાવો.

15. અખિલ ભારત હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ?

16. સાહિત્યિક કાર્યક્રમ અને પરિસંવાદો યોજવા માટે કઈ સંસ્થા આર્થિક સહાય કરે છે ?

17. 'રામ રમકડું જડિયું રે લોલ' જાણીતું પદ કોણે રચ્યું છે ?

18. વન વિભાગ દ્વારા છાત્રાલયોને બળતણના લાકડા બજાર ભાવના કેટલા ટકાના રાહત દરે ઉપલબ્ધ થાય છે ?

19. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વન ઉછેર યોજના અન્વયે વન વિભાગ કેટલા હેક્ટરની મર્યાદામાં વૃક્ષ વાવેતર કરી આપે છે ?

20. ગુજરાતના અમદાવાદ-સુરેન્દ્રનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?

21. 'ટાઈગર મેન ઑફ ઈન્ડિયા' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

22. ભારતનું સૌથી મોટું પક્ષીગૃહ કયાં આવેલું છે ?

23. મધ્યપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?

24. વન વિભાગમાંથી રોપા મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?

25. વન વિભાગમાંથી ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ કરી આપવાની યોજનામાં થનાર ખર્ચના કેટલા ટકા રકમ સહાય તરીકે મળશે ?

Gujarat Gyan Guru Quiz 09 September Questions 26 to 50

School Level (Answers)

26. અટલ ઇનોવેશન મિશનનો હેતુ શો છે ?

27. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 વિદ્યાર્થીઓને કઈ પ્રવૃત્તિમાં સપોર્ટ કરે છે ?

28. જમીન સુરક્ષા માટે દેશી ગાય આધારિત ખેતી માટે સરકારે જાહેર કરેલી યોજનાનું નામ શું છે ?

29. 'રૉકેટ વુમન ઑફ ઈન્ડિયા' તરીકે ઓળખાતા રીતુ કરિધલને કોના હસ્તે 'યંગ સાયન્ટિસ્ટ'નો ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે ?

30. ઑક્સિજનની શોધ કોણે કરી હતી ?

31. કયા કાર્ડધારકના મૃત્યુ બાદ અંત્યેષ્ટિ માટે રૂ 5000/ તેના સગાવહાલાંને મળે છે ?

32. નેશનલ વૉટર મિશન (NWM) દ્વારા હાલમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

33. દેશના કેટલાં રાજ્યોમાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?

34. નાસિકમાં કઈ નદીના કિનારે કુંભમેળો યોજાય છે ?

35. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આપણે કયા પ્રકારના સાયબર ક્રાઈમની જાણ કરી શકીએ છીએ ?

36. રાષ્ટ્રીય ભારતીય લશ્કરી કોલેજ (RIMC) ભારતમાં ક્યાં આવેલી છે ?

37. વર્ષ 2019માં ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ પોલીસ એકેડેમીઝ (INTERPA) દ્વારા ફૉરેન્સિક સાયન્સ તથા સંશોધનાત્મક વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ 'લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવૉર્ડ' કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

38. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016)નો સુધારો ક્યારે બહાર પાડવામાં આવ્યો ?

39. 'રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન' હેઠળ કઈ માન્ય સરકારી યોજના છે ?

40. કાયાકલ્પ ઍવૉર્ડ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

41. હાથશાળ યોજના અંતર્ગત જાહેરાત અને પ્રચાર માટે કેટલી સહાય આપવામાં આવે છે ?

42. ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?

43. ગુજરાતનું કયું શહેર ગૅસ આધારિત વિદ્યુત મથક ધરાવતું ભારતનું એકમાત્ર શહેર બન્યું છે ?

44. 2021માં ભારતમાં સૌથી વધુ તાંબાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

45. જાદુગુડા યુરેનિયમ ખાણ ભારતના કયા રાજ્યમાં આવેલી છે ?

46. ભારતનું સૌથી મોટું બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર - ભામાશા ટેકનો હબ કયા રાજ્યમાં આવેલું છે ?

47. કયો અધિનિયમ ઈ-કાર્ટ અને ઈ-રિક્ષાને તેના દાયરામાં લાવે છે ?

48. ભારતીય બંધારણના કયા સિદ્ધાંતો અને ફરજો હેઠળ જંગલો અને વન્યજીવન સહિત પર્યાવરણની સુરક્ષા અને સુધારણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

49. સંસદમાં ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ કયા વર્ષમાં મંજૂર થયું હતું?

50. શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ કરવા માટે 2018 માં કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?

Gujarat Gyan Guru Quiz 09 September Questions 51 to 75

School Level (Answers)

51. નીચેનામાંથી ભારતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?

52. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા ?

53. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો ?

54. લોકસભામાં એંગ્લો-ઈન્ડિયન કૉમ્યુનિટીમાંથી રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોને નોમિનેટ કરી શકાય છે ?

55. ભારતીય બંધારણનો 42મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?

56. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

57. માછલીના ઉત્પાદનમાં વધારો કઇ ક્રાંતિ દ્વારા થયો છે ?

58. બંધારણમાં ગ્રામ પંચાયતની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

59. કેન્દ્ર સરકારની કઈ યોજના હેઠળ પ્રવાસન ક્ષેત્રના વિવિધ સેવા પ્રદાતાઓને તાલીમ આપવામાં આવે છે ?

60. માર્કેટિંગ આસિસ્ટન્ટ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ પ્રવાસન સેવા પ્રદાતાઓ માટે નાણાકીય સહાયની કેટલી મદદ અનુમતિપાત્ર છે ?

61. આસામમાં બનેલા નવા બ્રહ્મપુત્રા પુલના નિર્માણ માટે કેટલો ખર્ચ થયો હતો ?

62. આસામમાં બનેલા નવા બ્રહ્મપુત્રા પુલની લંબાઈ કેટલી છે ?

63. નવો બ્રહ્મપુત્રા પુલ ક્યાં આવેલો છે ?

64. જ્યારે વાહન ગતિમાં હોય ત્યારે ટોલ ચૂકવણી કરવા માટે FASTag માં કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે ?

65. વિઝિટિંગ એડવાન્સ્ડ જોઈન્ટ રિસર્ચ ફેકલ્ટી યોજના કોને સમર્પિત છે ?

66. નીચેનામાંથી કયો રાષ્ટ્રીય હેલ્પલાઇન ટોલ ફ્રી નં. SC/ST ના સભ્યો પર થતા અત્યાચાર(એટ્રૉસીટી) નિવારણ માટે છે ?

67. અલ્પસાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના હેઠળ ધોરણ ૬ થી ૧૦ સુધી અભ્યાસ કરતી બાળાઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે ?

68. 'ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ' હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ડિગ્રી ઈજનેરીના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે કેટલી ટ્યુશન ફી મળવાપાત્ર છે ?

69. ફેલોશિપ સ્કીમ, ગુજરાત હેઠળ સેકન્ડરી લેવલના વિદ્યાર્થીને દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે ?

70. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલું છે ?

71. વડોદરામાં છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીએ સ્થાપેલી ગુજરાતની પહેલી વ્યાયામશાળા કઈ હતી ?

72. ભરૂચમાં છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીએ સ્થાપેલી ગુજરાતની પહેલી વ્યાયામશાળા કઈ હતી ?

73. 'મમતાઘર યોજના'ના લાભાર્થી કોણ છે ?

74. 'અન્ન ત્રિવેણી યોજના' અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

75. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલી 'મિશન વાત્સલ્ય' યોજનાનો હેતુ શો છે?

Gujarat Gyan Guru Quiz 09 September Questions 76 to 100

School Level (Answers)

76. નીચેનામાંથી કયું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'મિશન વાત્સલ્ય યોજના' હેઠળ 'બિન સંસ્થાકીય સંભાળ સેવાઓ'નો ભાગ નથી ?

77. નીચેનામાંથી કયું ઈન સીટુ સંરક્ષણ હેઠળ માન્ય નથી ?

78. નીચે પૈકી કયા વૈજ્ઞાનિકે માઇક્રોફોનની શોધ કરી હતી ?

79. ન્યુટનનો કયો નિયમ પદાર્થ પર લાગતું બળ શોધવામાં મદદ કરે છે ?

80. ગાંધીજી દ્વારા પસંદ કરાયેલ પ્રથમ 'વ્યક્તિગત સત્યાગ્રહી' કોણ હતા ?

81. ભારતીય રાષ્ટ્રધ્વજમાં મોટેભાગે કયું કાપડ વાપરવામાં આવે છે ?

82. 'આઝાદી કા અમૃત મહોત્સવ' ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે ?

83. આજની તારીખે (જુલાઈ 2022માં) ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કોણ છે ?

84. આધાર માટે નોંધણી કરતી વખતે નીચેનામાંથી કઈ માહિતી જરૂરી નથી ?

85. VLE શું છે ?

86. અંબાજી યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

87. કયું શહેર ભારતનું બ્લેક સિટી તરીકે ઓળખાય છે ?

88. 1928માં દક્ષિણ ગુજરાતમાં કયો સત્યાગ્રહ થયો હતો ?

89. રાષ્ટ્રીય કૅલેન્ડરનો પ્રથમ મહિનો કયો ગણાય છે ?

90. ભારતમાં બેરન પર્વત ક્યાં આવેલો છે ?

91. એમઆઈજી એરક્રાફ્ટ એન્જિનને ક્યાં એસેમ્બલ કરવામાં આવે છે ?

92. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કઈ નદીના કિનારે આવેલું છે ?

93. પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી મેરાડોના નીચેનામાંથી કયા દેશનો છે ?

94. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકતા હક' બંધારાણના કયા ભાગમાં આવે છે ?

95. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

96. ટ્યુબ લાઇટમાં ચૉકનો હેતુ શો છે ?

97. નીચેનામાંથી કઈ સંસ્થાએ પુનઃપ્રાપ્ય ઊર્જા, ઇલેક્ટ્રિક મોબિલિટી, વૈકલ્પિક ઇંધણ અને ઇએસજી પ્રોજેક્ટ્સ વિકસાવવાના ક્ષેત્રમાં સહકાર વધારવા માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસઇસીઆઈ) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા ?

98. ભારત સરકાર દ્વારા 'સર્વોત્તમ જીવન રક્ષા પદક' હેઠળ ઍવૉર્ડ મેળવનારને કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?

99. વર્ષ 1988 માટે 36માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

100. 'આંતરરાષ્ટ્રીય કૉફી દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 09 September Questions 101 to 127

School Level (Answers)

101. 'વિશ્વ વિકાસ માહિતી દિવસ' ક્યારે હોય છે ?

102. 'સોનાઈ રૂપઈ વન્યજીવ અભયારણ્ય' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ' ?

103. ઑલ ઈંગ્લેન્ડ ઓપન બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ 2022માં કયો ભારતીય શટલર રનર્સ-અપ રહ્યો હતો ?

104. ‘દ્વિદલ’ બોધવાર્તાના લેખક કોણ છે ?

105. મુનશી પ્રેમચંદની પ્રખ્યાત નવલકથા 'ગોદાન' નીપ્રથમ આવૃતિ ક્યારે પ્રકાશિત થઈ હતી ?

106. રોડ સેફ્ટી પ્રોજેક્ટના ભાગ રૂપે કયું ભારતીય શહેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત કેમેરાથી આવરી લેવામાં આવશે ?

107. ભારતીય નૌકાદળની શિશુમાર વર્ગની સબમરીન કઈ છે ?

108. આજવા ડેમ કોણે બંધાવ્યો હતો ?

109. ગુજરાતી સાહિત્યમાં છપ્પા દ્વારા કટાક્ષ કરનાર લોકપ્રિય કવિનું નામ શું છે ?

110. 'સાંખ્યયોગ' ની રચના કોણે કરી હતી ?

111. હિંદુ ધર્મમાં કયા ભગવાનને સંહારક માનવામાં આવે છે ?

112. ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?

113. નાગઝીરા વન્ય જીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?

114. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે ?

115. નીચેનામાંથી કયો વેદ જાદુઈ મંત્રો અને મેલી વિદ્યા સાથે સંબંધિત છે ?

116. માનવ શરીરમાં પાંસળીની કેટલી જોડ હોય છે ?

117. સ્નાયુ તંતુઓના સંકોચનીય એકમને શું કહે છે ?

118. કમ્પ્યુટરમાં RAM ક્યાં સ્થિત છે ?

119. એકબીજા સાથે જોડાયેલા બે અથવા વધુ કમ્પ્યુટરો વચ્ચે માહિતી શેર કરવા માટે શું જરૂરી છે ?

120. નીચેનામાંથી બિહારની સૌથી જૂની હયાત રોક-કટ ગુફા કઈ છે ?

121. ભારતનો સૌથી મોટો મઠ-'તવાંગ મઠ' ક્યાં આવેલો છે ?

122. ભારતીય યુનિવર્સિટીઓમાં સંશોધન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની પહેલ 'PURSE'નું પૂરું નામ શું છે?

123. નીચેનામાંથી કયો ગેસ 'લાફિંગ ગેસ' તરીકે ઓળખાય છે ?

124. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?

125. પાવાગઢના ડુંગર માંથી કઈ નદી નીકળે છે?

126. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપનને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવેલ જલ માર્ગ વિકાસ પ્રોજેકટ અંતર્ગત જલમાર્ગના વિકાસ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે ? 

127. પ્રસ્તુત વિડિયોમાં જણાવેલ One Nation One Ration Card યોજના અત્યાર સુધી કુલ કેટલા રાજ્યોમાં આ યોજના અમલમાં મુકાઈ ગઈ છે ? 

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code