Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 31-08-2022 (8th Week Answers)

             

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 30-08-2022 (8th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 31 August Questions 01 to 25

College Level (Answers)

1. ગુજરાત રાજ્યમાં જમીનની ખારાશ (સેલીનીટી) ઘટાડવા કેટલા જિલ્લાઓમાં યોજના ચાલે છે ? 10

2. ગુજરાત રાજ્યમાં જોખમી રાસાયણિક જંતુનાશકોની સરખામણીમાં વધુ અસરકારક વિકલ્પ રેડિયેશન પ્રૉસેડિંગનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ?

3. નાશવંત ખેતપેદાશ જેવી કે ફળો, શાકભાજી, ફિશ પ્રૉડક્ટસ અને ડેરી પ્રૉડક્ટસને સરળતાથી ગુજરાતમાંથી દેશ અને વિદેશોમાં નિકાસ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી છે ? કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)

4. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ -2020માં કેવા પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે ? એકલા તકનીકી યુનિવર્સિટીઓ, આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટીઓ, કાનૂની અને કૃષિ યુનિવર્સિટીઓ

5. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST-GOI) હેઠળની સંસ્થા NATMOનું પૂરુંનામ શું છે ? National Atlas and Thematic Mapping Organisation

6. ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના કુલાધિપતિ કોણ છે ? રાજ્યપાલ 

7. ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટે સહાય અંગેની યોજનાઓ અંતર્ગત 'માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના' (CMMS) અન્વયે પેરામેડિકલ અભ્યાસ માટે કેટલી રકમ સુધીની ટ્યુશન ફી સહાય મળવાપાત્ર છે ? નિશ્ચિત વાર્ષિક ટ્યુશન ફીના 50%

8. સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના હેઠળ આગામી 3 વર્ષમાં કેટલા સબસ્ટેશન સ્થપાય તેવી શક્યતા છે ?

9. ગુજરાતના કયા સ્થળને એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે ? લામ્બા

10. અમદાવાદની કઈ વીજકંપની રહેણાંક અને ઔદ્યોગિક હેતુ માટે વીજપુરવઠો પૂરો પાડી રહી છે ? ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ

11. અટલ પેન્શન યોજનામાં લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં કોને નક્કી કરેલ પેન્શનની રકમ મળવાપાત્ર છે ? જીવનસાથી

12. પાણીના ટીપે ટીપાંનો ઉપયોગ કરીને મહત્તમ ખેતઉત્પાદન કરવા પ્રેરિત કરતી યોજના કઈ છે ? સૂક્ષ્મ સિંચાઈ યોજના

13. મફત છત્રી યોજનાનો હેતુ શું છે ?

14. ભારતમાં એ.ટી.એમ. રજૂ કરનારી પ્રથમ બેંક કઈ છે ? HSBC બેન્ક 

15. પુષ્કર મેળો ક્યાં યોજાય છે ? રાજસ્થાન 

16. કયા ગુજરાતી કલાકારે સતત 99 કલાક, 99 મિનિટ, 99 સેકન્‍ડ શાસ્‍ત્રીય સંગીતનું ગાન કરી ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે ? આશિત દેસાઈ 

17. સ્વતંત્રતા સમયે થયેલ ખેડાના સત્યાગ્રહનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ? 

18. ગુજરાતમાં બોલાતી ભાષાને 'ગુજરાતી' તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ? ગુર્જર

19. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે ?

20. સિદ્ધાર્થને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે સ્થળનું નામ શું છે ? બોધગયા

21. 'હયવદન' નાટકના લેખક કોણ છે ? ગિરીશ કર્નાડ

22. આઝાદ હિન્દ ફોજની સ્થાપના કોણે કરી હતી ? રાશ બિહારી બોઝ

23. મિમુસોપ્સ એલેંગી (બોરસલ્લી) કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?

24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારનાં છિદ્રકાય જોવાં મળે છે ? 4000

25. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ટપકાંવાળા હરણ (Spotted Deer- Chital)ની સંખ્યા કેટલી છે ?

Gujarat Gyan Guru Quiz 31 August Questions 26 to 50

College Level (Answers)

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે નળ સરોવરના જળ પક્ષીઓ ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?

27. અલેકની ટેકરીઓ કયાં આવેલી છે ?

28. ડિજિટલ સેવા સેતુ હેઠળ હાલમાં કેટલી ગ્રામપંચાયતો છે ? 14,000 +

29. કલાઇમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

30. ભારતમાં વન સપ્તાહ ઉજવણીની શરૂઆત કોણે કરી હતી ? કનૈયાલાલ માણેકલાલ મુનશી

31. ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પોલિસીમાં આવતા ઇલેક્ટ્રિક વાહનોમાં કયા પ્રકારની બેટરીનો ઉપયોગ કરે છે ? 2 kWh લિથિયમ-આર્યન બેટરી

32. વિશ્વની અવકાશ એજન્સીઓમાં ISROનું સ્થાન કયું છે ?

33. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ની સ્થાપના ભારત સરકારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અધિનિયમ હેઠળ કયા વર્ષમાં કરી છે ? 2009

34. મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું પુસ્તક 'સાયબર સેફ ગર્લ'નું વિમોચન ગુજરાતમાં કોણે કર્યું હતું. ? ડૉ.અનંત પ્રભુજી

35. સુએઝ નહેર બન્યા પછી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું ઘટ્યું છે ? 7000 કિમી 

36. ગુજરાતમાં તાવ અને કોવિડ માટે હેલ્પલાઇન નંબર કયો છે ?

37. વિશ્વ મેલેરિયા દિવસ 2022ની થીમ કઈ છે ? મેલેરિયા રોગનો બોજ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતાનો ઉપયોગ કરો

38. શાળાઆરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ ભારત સરકારની કઈ યોજના હેઠળ કાર્ય કરે છે. ? આયુષ્માન ભારત

39. નીચેનામાંથી કયું પુસ્તક ભારત સરકાર દ્વારા 'રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમ' હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું છે ?

40. ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્યવિકાસ કાર્યક્રમનો ઉદ્દેશ શો છે ? યુવાનોને કારકિર્દીના વિકલ્પોમાંથી એક તરીકે સ્વરોજગાર અથવા ઉદ્યોગસાહસિકતાને ધ્યાનમાં લેવા પ્રેરિત કરવા

41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?

42. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ની કઈ સ્કીમ હેન્ડલૂમ એજન્સીઓ/વણકરને તેમના ઉત્પાદનોને સીધા ગ્રાહકોને વેચવા માટે માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે ?

43. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?

44. વર્ષ 2017માં કંડલા બંદરનું નામ બદલીને શું કરવામાં આવ્યું ? દીનદયાલ પોર્ટ 

45. ગુજરાત સરકાર દ્વારા 'સક્ષમ- KVK 2.0' યોજના હેઠળ નવાં વ્યવસાય શરૂ કરવા માટે લાભાર્થીને એક વખત અપાતી પ્રોત્સાહનની મહત્તમ રકમ કેટલી છે ? 25,000 રૂપિયા 

46. ગુજરાત સરકારના આત્મનિર્ભર સહાય પેકેજ અન્વયે વનવાસી-આદિવાસી શ્રમિકોને વતનમાં પાકું મકાન બાંધવા માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

47. ભારત સરકારની SHREYAS યોજના ક્યા દિવસે શરૂ કરવામાં આવી હતી ? 27 ફેબ્રુઆરી 2019

48. કેટલા તાલીમ ભાગીદારોએ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અંતર્ગત નોંધણી કરાવી છે ? 290

49. પ્રથમ ગુજરાત વિધાનસભામાં કેટલા સભ્યો હતા ? 132

50. હાઇકોર્ટના નિવૃત્ત જજ ક્યાં પ્રેક્ટિસ કરી શકે છે ? તે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં અપવાદ સાથે પ્રેક્ટિસ કરી શકે છે

Gujarat Gyan Guru Quiz 31 August Questions 51 to 75

College Level (Answers)

51. જમ્મુ અને કાશ્મીર ઑફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ કોઈ પણ સત્તાવાર હેતુઓ માટે ઉપયોગમાં લેવા કઈ ભાષાઓને સત્તાવાર ભાષાઓ તરીકે જાહેર કરવામાં આવી છે ? કાશ્મીરી, ડોગરી, ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી

52. ભારતમાં આયોજન પંચની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

53. હાલમાં નીતિ આયોગના CEO કોણ છે ? શ્રી પરમેશ્વરન અય્યર

54. સાંસદ આદર્શ ગ્રામયોજના હેઠળ 2024 સુધીમાં દરેક સાંસદશ્રી દ્વારા કેટલા ગામોનો વિકાસ કરવામાં આવશે ? 08

55. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે ? INS પ્રલયા

56. ગુજરાતના ઓછા પાણીવાળા વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સંચાલન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?

57. ગુજરાત હાઉસિંગ બોર્ડની કઈ કલમ હેઠળ બે પુનઃવિકાસ યોજનાઓ હાથ ધરવામાં આવી છે ?

58. ઉદવહન સિંચાઈ યોજના નીચેનામાંથી કયા જળાશય પર આધારિત છે ?

59. ગાંધી આશ્રમ કઈ નદી પર આવેલો છે ? સાબરમતી 

60. સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ વર્ષ 2015થી કયા નામે ઓળખાય છે ? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

61. પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના હેઠળ જમીનધારકો માટે કાર્ડ કઈ રીતે ઇસ્યૂ કરવામાં આવે છે ?

62. ગુજરાતમાં સરદાર પટેલ આવાસ યોજના-2 હેઠળ 2014થી 2018 દરમ્યાન ગુજરાતમાં કુલ કેટલાં આવાસ બનાવ્યા છે ?

63. હાલમાં ભારતના કેટલા જિલ્લાઓ નેશનલ હાઇવે કનેક્ટિવિટી ધરાવે છે ?

64. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ની ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટોલ વસૂલાત માટેની પદ્ધતિ કઈ છે ? FASTag

65. UNESCOની ઑગસ્ટ 2019ની યાદી અનુસાર ભારતમાં કેટલી વિશ્વ હેરિટેજ સાઇટ્સને માન્યતા પ્રાપ્ત થયેલી છે ? 40

66. પાવાગઢમાં મહાકાળી માતાજીની સ્થાપના કયા ઋષિ દ્વારા કરવામાં આવી છે ? ઋષિ વિશ્વામિત્ર

67. 'પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ' હેઠળ મકાનનું લઘુત્તમ માપ કેટલું નક્કી કરવામાં આવ્યું છે ? 160 ચોરસ મીટર 

68. વર્ષ 2022 સુધીમાં ગુજરાતમાં કેટલી નવી મેડિકલ કૉલેજની સ્થાપના કરવામાં આવનાર છે ? 05 

69. અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોરમાં કેટલા રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે ? 04

70. કઈ યોજના હેઠળ કોઈ પણ ભારતીય નાગરિક બિન કૃષિક્ષેત્રની આવક પેદા કરતી વ્યવસાયિક પ્રવૃત્તિ માટે લોન લઈ શકે છે ? પ્રધાનમંત્રી મુદ્રા યોજના

71. PM-CARES ફંડમાંથી બાળક ક્યારે લાભ મેળવવા માટે પાત્ર ગણાય છે ? 18 વર્ષની ઉંમર પછી 23 વર્ષની ઉંમર સુધી

72. ભૂતપૂર્વ/ સેવા આપતા/ RPF/ RPSF/ CAPF/ સશસ્ત્ર રાઇફલ્સના વોર્ડ અને વિધવાઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવશે ? પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના

73. વિજ્ઞાન, ટેકનોલોજી અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ખાસ કરીને કઈ યોજના બનાવવામાં આવી છે ? મહિલા વૈજ્ઞાનિક યોજના-A

74. દિવ્યાંગ વ્યક્તિને આર્થિક સાધન-સહાય કેટલા રૂપિયાની મર્યાદામાં આપવામાં આવે છે? 300 રૂપિયા 

75. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપઆઉટમાં ઘટાડો થાય તે ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?

Gujarat Gyan Guru Quiz 31 August Questions 76 to 100

College Level (Answers)

76. 'એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના'થી વલસાડ જિલ્લાના કેટલાં ગામડાંઓને પીવાનું પાણી મળશે ? 174

77. સ્ટાર્ટ-અપ ઇન્ડિયાની પહેલી જાહેરાત માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી ? 15 ઓગસ્ટ 2015 

78. ગુજરાતની મહિલા ખેલાડી માના પટેલનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ? સ્વિમિંગ 

79. ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ મહિલાઓ ગૃહઉદ્યોગ થકી પગભર થઈ શકે તે માટેની કઈ યોજના છે ?

80. 'નેશનલ આયર્ન યોજના'નો મુખ્ય હેતુ શું છે ?

81. 'બેટી બચાવો અભિયાન' અંતર્ગત યુવક-યુવતીઓને કયા શપથ લેવડાવવામાં આવે છે ?

82. જગન્નાથપુરી કયા રાજ્યમાં આવેલું તીર્થક્ષેત્ર છે ? ઓડિશા 

83. ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ? એશિયાટીક સિંહ 

84. મરાઠી ભાષામાં કોણે ગીતા લખી હતી ? જ્ઞાનેશ્વર

85. બંગાળમાં દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી ? રોબર્ટ ક્લાઈવ 

86. નીચેની કઈ નદી ભારતની દ્વીપકલ્પીય નદી છે ?

87. ચિત્રકૂટ ધોધ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે ? છત્તીસગઢ 

88. કયું ક્રિકેટ ગ્રાઉન્ડ 'The G' તરીકે પણ ઓળખાય છે ? મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ

89. 'ક્રિકેટના ભગવાન' તરીકે કોને ઓળખવામાં આવે છે ? સચિન તેંડુલકર 

90. વિટામિન Kનું વૈજ્ઞાનિક નામ શું છે? ફાયટોનાડિયોન

91. ધૂમ્રપાનથી કયા અંગનું કેન્સર થઈ શકે છે? ફેફસાં

92. મૂળભૂત અધિકારોને કોણ લાગુ કરે છે ? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ

93. કોને 'બંધારણના આત્મા' તરીકે ઓળખવામાં આવે છે ? આર્ટીકલ 32 

94. 2015માં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ (મહિલા)ની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? સાઇના નહેવાલ 

95. ભારતમાં પ્રકાશિત થયેલું પ્રથમ અખબાર કયું હતું ? હિકીનું બંગાળ ગેઝેટ

96. ફ્લાઇંગ બલૂન માટે કયા ગેસનો ઉપયોગ થાય છે ? હિલીયમ અથવા હાઇડ્રોજન

97. કયા જથ્થાનો એકમ ઓહ્મના નિયમમાંથી લેવામાં આવ્યો છે ? વિદ્યુત પ્રતિકાર

98. લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર મેળવનાર પ્રથમ કોણ છે ? નરેન્દ્ર મોદી 

99. ભારતીય પાર્લામેન્ટરી ગ્રુપ દ્વારા સંસદના વર્તમાન સભ્યને તેમના ઉત્તમ પ્રદાન બદલ કયો એવોર્ડ આપવામાં આવે છે? ઉત્કૃષ્ટ સંસદસભ્ય પુરસ્કાર

100. 'આર્મી પોસ્ટલ સર્વિસ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 1 માર્ચ 

Gujarat Gyan Guru Quiz 31 August Questions 101 to 125

College Level (Answers)

101. 'વિશ્વ સ્વાસ્થ્ય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 7 એપ્રિલ 

102. કયા દિવસને 'ખાણ ખોદકામ કાર્યમાં સહાયતા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ? 4 એપ્રિલ 

103. ભારતનું પ્રથમ મેરીટાઇમ મ્યુઝિયમ નીચેનામાંથી કયા રાજ્યમાં સ્થાપિત થવાનું છે ? લોથલ, ગુજરાત

104. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય વિષય કયો હતો ?

105. ગાંધીજી દ્વારા ગુજરાતીમાં લખાયેલ પુસ્તક 'સત્યના પ્રયોગો'નો અંગ્રેજીમાં કોણે અનુવાદ કર્યો છે ? મહાદેવભાઇ દેસાઇ 

106. ઇસરો દ્વારા બનાવવામાં આવેલો પ્રથમ ઉપગ્રહનું નામ શું છે ? આર્યભટ્ટ 

107. કયા રાજ્ય/યુટીએ રાજ્યની માલિકીની ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ, CSpace શરૂ કરવાની જાહેરાત કરી છે ? કેરળ 

108. ગુજરાત સરકાર દ્વારા 2013-14 સુધીમાં કેટલા સરફેસ ફ્લો સિંચાઈ યોજનાના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા ?

109. વિરમગામ ખાતે ગંગુ વણઝારાએ બંધાવેલ તળાવનું નામ શું છે ? ગંગાસર તળાવ

110. 'રામચરિતમાનસ'ની રચના કોણે કરી છે ? તુલસીદાસ 

111. હડ્ડપ્પા સંસ્કૃતિમાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે ? ધોળાવીરા 

112. છપચાર કુટ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? મિઝોરમ 

113. કાંચનજંગા પર્વતની ઊંચાઈ કેટલી છે ? 8586 મીટર 

114. દક્ષિણ ભારતમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ? કાંચી કામકોટી પીઠમ

115. સુપ્રસિદ્ધ 'કૃષ્ણ જન્મસ્થાન મંદિર' ઉત્તરપ્રદેશમાં કઈ જગ્યાએ આવેલું છે ? મલ્લપુરા, મથુરા

116. નીચેનામાંથી કયો હોર્મોન સ્ટીરોઇડ છે ?

117. આઈ.સી.આઈ.સી.આઈ (ICICI)નું નામ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે ?

118. વિસ્તૃત ASCII કોડ સિસ્ટમ હેઠળ ડેટા રજૂઆત માટે કેટલા બિટ્સનો ઉપયોગ થાય છે ? 08 બિટ્સ 

119. ઇ-મેલ માટેના સ્ટોરેજ વિસ્તારને શું કહેવામાં છે ? મેઇલ બોક્સ 

120. અમદાવાદની 'મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેબર સ્ટડીઝ'ના આર્કિટેક્ટ કોણ હતા ? બી.વી.દોશી 

121. મહાબલીપુરમના પાંચ રથમંદિરમાંથી કયું સૌથી ઊંચું છે ? ધર્મરાજા રથ

122. આર્યભટ્ટ એવોર્ડ મેળવનારને પ્રશસ્તિપત્ર સાથે કેટલું રોકડ ઇનામ આપવામાં આવે છે ? 1 લાખ 

123. ટીઅર ગેસનું રાસાયણિક નામ શું છે ? ω-ક્લોરોસેટોફેનોન

124. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો ? 12 જાન્યુઆરી 1863

125. બિંદુ સરોવર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? સિદ્ધપુર 

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 31 August Questions 01 to 25

School Level (Answers)

1. કાંકરેજ નસલની ગાયો બ્રાઝિલમાં કયા નામે ઓળખાય છે?

2. ગુજરાત સરકાર દ્વારા મરઘાં ઉછેરનારાઓની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે શું પગલાં લેવામાં આવે છે ?

3. તમામ પ્રવાહોના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી રજૂ કરનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે?

4. ટાયર 1 એન્જિનિયરિંગ સંસ્થાઓની માન્યતા NBA દ્વારા કયા કરાર હેઠળ કરવામાં આવે છે ?

5. પાયલોટ તાલીમ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને લોન સહાય હેઠળ કેટલી લોન આપવામાં આવે છે?

6. ગુજરાત સરકાર દ્વારા કઈ 'વંદે ગુજરાત ચેનલ' ધોરણ 12 ના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટેના કાર્યક્રમોના પ્રસારણ માટે સમર્પિત છે ?

7. વિદ્યુતીકરણ દ્વારા કોઈ પણ ઇચ્છિત ધાતુના સ્તરને અન્ય પદાર્થ પર જમા કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

8. 2021માં સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતા માટે વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન કયું હતું ?

9. વિશ્વ બેંકનું મુખ્યાલય કયા દેશમાં આવેલું છે ?

10. ભારતીય રૂપિયાનું નવું ચલણ પ્રતીક (₹) સત્તાવાર રીતે કયા વર્ષમાં અપનાવવામાં આવ્યું હતું ?

11. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને અપાતા આહારમાં પ્રોટીન અને કેલરીની નિયત કરેલ માત્રા કરતાં વધુ માત્રા મળી રહે તે માટે ગુજરાત સરકાર કઈ સારી પ્રથાને અનુસરે છે ?

12. મનુભાઈ પંચોળી કયા ઉપનામથી પ્રસિદ્ધ થયા છે ?

13. નીચેનામાંથી કયું સામયિક સાહિત્યિક છે ?

14. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા ઐતિહાસિક સ્થળે ‘ગોવિંદગુરુ સ્મૃતિવન’ કાર્યરત કરેલું ?

15. માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?

16. કોરોના કાળ દરમિયાન કયા ગુજરાતી ચલચિત્ર કલાકારનું મૃત્યુ થયું ?

17. મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું 'હરિનો હંસલો' કાવ્યના સર્જકનું નામ શું છે ?

18. ‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - કાવ્યપંકિત કયા કવિની છે ?

19. ભારતીય સંસ્કૃતિમાં કયા યુગને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે ?

20. કયા ગુપ્ત સમ્રાટનું વીણા વગાડતું ચિત્ર સિક્કા ઉપર અંકિત કરવામાં આવ્યું હતું ?

21. પાટલીપુત્રના સ્થાપક કોણ હતા ?

22. પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્રીનું નામ શું હતું ?

23. ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યા સ્થળથી થઈ હતી?

24. ભારતમાં પરમાણુ પરીક્ષણ માટે કયું સ્થળ જાણીતું બન્યું છે ?

25. પ્રોસોપિસ સિનેરિયા (શમી) કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?

Gujarat Gyan Guru Quiz 31 August Questions 26 to 50

School Level (Answers)

26. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Brachipoda જોવા મળે છે ?

27. વન્ય પશુના હુમલામાં બિન દુધાળા પ્રાણીઓ ઊંટ, ઘોડા અને બળદ મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?

28. ગુજરાતમાં આવેલ ગીરનાર વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

29. વન મંત્રાલય દ્વારા જંગલમાં આગના વાસ્તવિક સમય અને ચોક્કસ સ્થાન મેળવવા માટે કઈ સેટેલાઇટ બેઝ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે ?

30. મણિપુરનું રાજ્ય પ્રાણી કયું છે ?

31. ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી કયું છે ?

32. ગુજરાત રાજ્યની સૌર ઊર્જા નીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ?

33. ગુજરાતની દરેક ગ્રામ પંચાયતો કયા પ્રોજેક્ટ હેઠળ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવી છે ?

34. વિશ્વ પર્યાવરણ દિવસ-2022 ની થીમ શું છે ?

35. રાજકોટમાં આજી ડેમ ખાતે વિકસાવેલ સાંસ્કૃતિક વનનું નામ શું છે?

36. કયા ભારતીય વૈજ્ઞાનિકે અનંત શ્રેણીની શોધ કરી?

37. ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષે શરૂ થઈ ?

38. નીચેનામાંથી ભારતનું 'માંનાક મેરેડિયન' કયું છે ?

39. 15 મી ડિસેમ્બર 2019 ના રોજ નીચેનામાંથી કયા રાજ્યની પોલીસને પ્રતિષ્ઠિત 'પ્રેસિડેન્ટ'સ કલર્સ' થી સન્માનિત કરવામાં આવી હતી?

40. રાજ્યના નાગરિકોની ફરિયાદના ઝડપી નિકાલ કરવાના ઉમદા હેતુથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કયો ઓનલાઈન કાર્યક્રમ યોજવામાં આવે છે?

41. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (SFSI)નો ઉદ્દેશ શું છે ?

42. ભારતમાં સુવર્ણ ક્રાંતિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

43. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાથી કોણ નાણાકીય લાભો મેળવી શકે?

44. નીચેનામાંથી કયા શહેરની કેસર કેરી ભારતમાં પ્રખ્યાત છે?

45. ભારતમાં લિગ્નાઇટ કોલસાનું સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

46. 2016માં કરેલ જાહેરાત મુજબ, ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે?

47. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ ધોરણ 10થી 12માં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?

48. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા સમાધાન પોર્ટલને SKOCH એવોર્ડ ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો?

49. ધ સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર બિલ, 2014 હેઠળ કેટલી સ્કૂલ અને પ્લાનિંગ આર્કિટેક્ચરને રાષ્ટ્રીય સંસ્થાઓ તરીકે જાહેર કરવામાં આવી છે. ?

50. કોની મૂળભૂત ફરજો કલમ 51 A માં સૂચિબદ્ધ છે?

Gujarat Gyan Guru Quiz 31 August Questions 51 to 75

School Level (Answers)

51. સેન્ટ્રલ યુનિવર્સિટીઝ (સુધારા) બિલ 2021 હેઠળ, સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના માટે કયું સ્થાન પ્રદાન કરવામાં આવ્યું છે?

52. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટમાં કેવા પ્રકારનું વહીવટી માળખું છે ?

53. બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

54. લોકસભા હેઠળ કેટલી વિભાગીય સમિતિઓ કામ કરે છે?

55. 2021 પહેલા સરદાર સરોવર પ્રોજેક્ટ દ્વારા ગુજરાતમાં કેટલી વસ્તીને પીવાના પાણીના પુરવઠાનો લાભ મળ્યો હતો?

56. 'સ્વજલધારા પ્રોજેક્ટ' ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?

57. નીચેનામાંથી કયું એક મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર નથી ?

58. ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોને સ્વ-રોજગાર મળી રહે તે હેતુ સાથે શેની શરૂઆત કરવામાં આવી ?

59. પંચાયતની પાણી સમિતિમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે ?

60. સાંસદ આદર્શ ગ્રામ યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે?

61. બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને 'ખુશ્બુ ગુજરાત કી' અભિયાન દ્વારા ગુજરાતના કયા પાસાને પ્રમોટ કર્યુ છે ?

62. રાષ્ટ્રીય પ્રવાસન સમિટ- 2017 ક્યાં યોજાઇ હતી ?

63. પરિવહન મંત્રાલયે સમુદાય, ખેડૂતો, ખાનગી ક્ષેત્ર, એનજીઓ અને સરકારી સંસ્થાની ભાગીદારી સાથે હાઇવે કોરિડોરને હરિયાળી બનાવવા માટે કઈ નીતિ અપનાવી છે?

64. કઈ યોજના હેઠળ દેશમાં સક્ષમ અને જવાબદાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્થાનિક સરકાર સાથે ભાગીદારીમાં પ્રવાસન સ્થળોના સંકલિત વિકાસ માટે મજબૂત માળખું બનાવવાનું મિશન છે?

65. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?

66. 'અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ' ના પ્રથમ તબક્કામાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરની સૂચિત લંબાઈ કેટલી છે?

67. કયા વર્ષગાળા માટે નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાંડ રીડક્શન (NAPDDR) નું આયોજન કરવામાં આવ્યું છે?

68. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ઓ.બી.સી. વર્ગ સહિત નબળા વર્ગના ઉત્થાન માટે વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાને કેટલી રકમ આપવામાં આવે છે?

69. ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના 18 થી 65 વર્ષના બેરોજગાર વ્યક્તિઓને તથા વિકલાંગ વ્યક્તિઓને સ્વતંત્ર વ્યવસાયમાં બેંક મારફતે લોન ધિરાણ માટેનો લાભ સરકારશ્રીની કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?

70. EBC ફી એક્શમ્પશન સ્કીમ હેઠળ અડધી ફી માફ કરવા ધોરણ 12માં કેટલા ટકા હોવા જોઈએ ?

71. 'રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના' અંતર્ગત સાહસવીરે પારિતોષિક માટે જરૂરી લાયકાત માટે કોના પ્રમાણપત્રની જરૂરિયાત હોય છે ?

72. કઈ પંચવર્ષીય યોજનામાં એકીકૃત બાળ વિકાસ સેવાઓ શરૂ કરવામાં આવી હતી ?

73. પેરા ઓલિમ્પિકમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?

74. મોનાઝાઇટ કોની અશુદ્ધ ધાતુ (ore) છે ?

75. પુખ્ત માનવના હાડપિંજરમાં કેટલા હાડકા હોય છે?

Gujarat Gyan Guru Quiz 31 August Questions 76 to 100

School Level (Answers)

76. કઈ સંસ્થાએ એન્ટી કોવિડ ડ્રગ 2-ડીજી વિકસાવી?

77. ક્રિકેટ રમતની પ્રથમ 10 ઓવરમાં રન રેટ માત્ર 3.2 હતો. 282 રનના લક્ષ્ય સુધી પહોંચવા માટે બાકીની 40 ઓવરમાં રન રેટ કેટલો હોવો જોઈએ ?

78. ગાંધીજીને તેમના જીવનમાં કેટલી વખત જેલવાસ થયો હતો ?

79. નીચેનામાંથી કોણે એપ્રિલ 1930માં મીઠાના કાયદાને તોડવા માટે તાંજોર કિનારે કૂચનું આયોજન કર્યું હતું ?

80. ગાંધીજીએ કયા વર્ષમાં 'ખાદી ચળવળ' શરૂ કરી ?

81. ડિજિલોકર શું છે?

82. વર્ષ 2016માં આધાર અધિનિયમ પસાર કરીને કોના દ્વારા UIDAIની સ્થાપના કરવામાં આવી હતી ?

83. ગુજરાતની પશ્ચિમે કયો મહાસાગર છે ?

84. તોરણિયો ડુંગર ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલો છે ?

85. ભારતનું કયું શહેર ચંદન શહેર કહેવાય છે ?

86. સરદાર વલ્લભભાઈ પટેલની માતાનું નામ જણાવો.

87. ગુરુવાયર એ પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર છે, જેને 'દક્ષિણની દ્વારકા' કહે છે. આ મંદિર ક્યાં આવેલું છે?

88. 'દાંડીયો' શું હતું ?

89. ગોળ( Round ) ક્રાંતિ કયા ઉત્પાદન સાથે જોડાયેલી છે ?

90. ભારતનું સૌથી મોટું તળાવ કયું છે?

91. ઓલિમ્પિક સિમ્બોલમાં કેટલી રિંગ્સ ગૂંથેલી છે?

92. ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા જિમનાસ્ટ બનવાનો રેકોર્ડ કોના નામે છે?

93. ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે?

94. 'ભારતની નાગરિકતા' બંધારણના કયા ભાગમાં આવે છે ?

95. સંસદ દ્વારા પ્રથમ નાગરિકતા કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ?

96. આપણી પૃથ્વી પરની તમામ ચયાપચય ઊર્જાનો અંતિમ સ્ત્રોત કયો છે?

97. પિનાકા એમકે-૧ રોકેટ સિસ્ટમનું પરીક્ષણ કઈ સંસ્થાએ તાજેતરમાં કર્યું છે?

98. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?

99. ભારત સરકાર દ્વારા 'સર્વોત્તમ જીવન રક્ષા પદક' હેઠળ પ્રસ્તુત સુવર્ણ ચંદ્રકની પાછળની બાજુએ શું એમ્બોસ કરેલું હોય છે?

100. વર્ષ 1999 માટે 47મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

Gujarat Gyan Guru Quiz 31 August Questions 101 to 125

School Level (Answers)

101. 'વિશ્વ વસ્તી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

102. 'વિશ્વ પશુ ચિકિત્સા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. ભારતે કયા દેશ સાથે બાયોમેડિકલ સાધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એમઓયુ (MOU) પર હસ્તાક્ષર કરવાની મંજુરી આપી છે?

104. ક્વાંટ મેળો ક્યાં ભરાય છે?

105. QS વર્લ્ડ યુનીવર્સીટી રેન્કિંગની નવીનતમ આવૃત્તિમાં કઈ સંસ્થા ભારતમાં શ્રેષ્ઠ ઉચ્ચશિક્ષણ સંસ્થા તરીકે ઉભરી આવી છે?

106. 'મળેલા જીવ' એ કોની કૃતિ છે ?

107. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ રી-સરવેની કામગીરી સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં ગુજરાત રાજ્યનાં કુલ કેટલાં ગામોમાં પૂર્ણ થઈ ગઈ છે ?

108. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. શંકુલ સબમરીન કયા વર્ગ ની સબમરીન છે?

109. ચોરવાડ અને વેરાવળની બહેનો દ્વારા ટીપવાની ક્રિયા દ્વારા કરવામાં આવતા નૃત્યનું નામ શું છે ?

110. ઘડામાં મુકાયેલ દીવો 'ગર્ભદીપ' ગુજરાતના કયા લોકનૃત્ય તરીકે ઓળખાય છે ?

111. તાજમહેલ ક્યાં આવેલો છે?

112. વૈદિકકાળમાં આર્યોનો મુખ્ય ખોરાક કયો હતો?

113. મહારાષ્ટ્રનું એક માત્ર ઇકો ક્રેંડલી હિલ સ્ટેશન કયું છે?

114. તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે?

115. બંગાળમાં 'માસ્ટર દા' તરીકે કોણ ઓળખાય છે?

116. મેઘાલયનું રાજ્ય વૃક્ષ કયું છે?

117. 'યોગસૂત્ર'ના લેખક કોણ છે?

118. કોવિડ-19 દર્દીઓમાં કઈ સિસ્ટમ મોટાભાગે પ્રભાવિત થાય છે?

119. અપર કેસ અક્ષરોને લોઅર કેસમાં રૂપાંતરિત કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે?

120. એક ગીગા બાઇટ્સ એટલે આશરે કેટલાં બાઇટ્સ ?

121. સ્થાપત્યનો અખૂટ ખજાનો ધરાવતું 'કીર્તિ તોરણ' ક્યાં આવેલું છે?

122. દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલ જગવિખ્યાત રથ મંદિરો કયા યુગની આગવી ઓળખ છે?

123. આવર્તનનું એકમ શું છે ?

124. WWWનું પૂરું નામ શું છે ?

125. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે?

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code