Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 30-08-2022 (8th Week Answers)

            

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 29-08-2022 (8th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 30 August Questions 01 to 25

College Level (Answers)

1. રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ પ્રકારના ખેડૂતોને ટ્રેક્ટરમાં સહાય આપવાની યોજના કઈ છે ? રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના

2. ગુજરાત રાજ્યમાં કઈ યોજના તળે ગ્રામ્ય કક્ષાએ બેકા૨ યુવાનોને ગ્રામ્ય તળાવો ઇજારે આપી , તેમાં મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ હાથ ધરાવી, રોજગારી મેળવી પોતાના ૫ગભ૨ થઈ શકે તે માટે તાલીમ આ૫વામાં આવે છે? 

3. નેશનલ એગ્રીકલ્ચરલ રિસર્ચ સિસ્ટમ (NARS) નો અભિન્ન ભાગ શું છે, જેનો હેતુ કૃષિ અને સંલગ્ન સાહસોમાં સ્થાન વિશિષ્ટ ટેક્નોલોજી મોડ્યુલોનું મૂલ્યાંકન કરવાનો છે? તકનીકી મૂલ્યાંકન, શુદ્ધિકરણ અને પ્રદર્શનો

4. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્સ પ્રોજેક્ટ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે? 13,700 કરોડ 

5. ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતું 'સન્ધાન'નું પ્રસારણ કરતી સંસ્થાનું નામ જણાવો?

6. યુક્રેનથી ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા મિશનનું નામ શું હતું? ઓપરેશન ગંગા

7. ભારતીય નૌકા સૈન્યનું તાલીમકેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે ? અમદાવાદ

8. ગુજરાત સરકાર દ્વારા ખાનગી રહેઠાણોના છત પર સોલર સિસ્ટમ લગાવવા માટે કેટલી સબસિડી આપવામાં આવે છે? 3 KW સુધીની ક્ષમતાની છત માટે 40 ટકા અને તેનાથી વધુ 10 KW સુધી 20 ટકા

9. કયા કોરિડોર હેઠળ આશરે 20,000 મેગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન થાય છે? ગ્રીન એનર્જી કોરીડોર 

10. ભારતમાં રસાયણો અને પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસમાં ગુજરાતનો કેટલો હિસ્સો છે? 41 %

11. 'PM - ગાતિશક્તિ' યોજના માટે કેટલા વિભાગોની રચના કરવામાં આવી છે ? 16

12. SWIFTનું પૂરું નામ શું છે ? Society for Worldwide Interbank Financial Telecommunications

13. સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમનો લાભ કોને મળવા પાત્ર છે ?

14. ક્રેડિટ ઓથોરાઇઝેશન સ્કીમ કોની દ્વારા રજૂ કરવામાં આવેલી છે ? ભારતીય રીઝર્વ બેંક 

15. કઈ યોજના હેઠળ સભ્ય રાષ્ટ્રોમાં વિવિધ ફેસ્ટિવલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, એક્ઝિબિશન, યાત્રા વગેરેનું આયોજન કરવામાં આવે છે ? રાષ્ટ્રીય સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ

16. ગુજરાત સ્થાપના દિવસને ગુજરાત સરકાર દ્વારા કયા નામથી ઘોષિત કરવામાં આવ્યો છે ? ગુજરાત ગૌરવ દિવસ

17. કયા ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યાં હતાં ? વી. એસ. રમાદેવી 

18. પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘મુંબઇ સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ ? ફરદુનજી મર્ઝબંજી

19. સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે ?

20. ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ? સારનાથ 

21. 'ઊરુભંગ' નાટકના રચયિતા કોણ છે? ભાસા

22. સત્યશોધક સમાજના સ્થાપકનું નામ જણાવો. જ્યોતીન્દ્રરાવ ફૂલે 

23. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કેવા લોકોની વસ્તી ધરાવતા ગામોને મ્યુઝિકલ ઈન્સ્ટુમેન્ટ યોજનાનો લાભ મળે છે ?

24. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Cnidaria જોવા મળે છે ? 11,000

25. ઢોલ કયા પ્રાણીનું સ્થાનિક નામ છે ? એશિયાટિક જંગલી કૂતરો, લાલ કૂતરો અને વ્હિસલિંગ કૂતરો

Gujarat Gyan Guru Quiz 30 August Questions 26 to 50

College Level (Answers)

26. ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ? ખેડા 

27. તાંબુ, જસત, સીસું અને આરસ પથ્થર કઈ ટેકરીઓમાંથી મળી આવે છે ? અરવલ્લી 

28. નિકાસ તૈયારી સૂચકાંક-2020માં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? હરિયાણા 

29. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

30. શાળા /કોલેજોમાં પર્યાવરણ જાગૃતિ માટે ગીર ફાઉન્ડેશન દ્વારા કઈ યોજના અમલમાં આવી છે ?

31. કઈ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણી શકાય છે ? રેડિયોકાર્બન ડેટિંગ

32. હર્પેટોલોજી શું છે? સરિસૃપ અને ઉભયજીવીઓ સાથે સંબંધિત પ્રાણીશાસ્ત્રની શાખા

33. કયા વિભાગ દ્વારા 'રાજભાષા ગૌરવ પુરસ્કાર' યોજના રજૂ કરવામાં આવી? રાજભાષા વિભાગ

34. ગુજરાતમાં સૈનિક આરામ ગૃહ ક્યાં ક્યાં આવેલા છે?

35. જાન્યુઆરી, 2022 માં કઈ તારીખે ભારતીય સેનાએ પોતાનો 74 મો સેના દિવસ ઉજવ્યો હતો ? 15 જાન્યુઆરી 

36. 'રૂટિન ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ'માં નીચેનામાંથી કયા ઘટકોનો સમાવેશ થાય છે ?

37. આંગણવાડી કક્ષાએ 'સુપોષણ સંવાદ' ક્યારે ઉજવવામાં આવે છે ? દર મહિનાનો પહેલો મંગળવાર

38. સર્વિસિસ ઇ-હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિ-કન્સલ્ટેશન (સેહટ) ઓપીડી પોર્ટલ કોના માટે શરું કરવામાં આવ્યું હતું ? ત્રણેય સેવાઓના તમામ હકદાર કર્મચારીઓ અને પરિવારો

39. 'મિશન ઇન્દ્રધનુષ યોજના' નો આરંભ કયા દિવસે કરવામાં આવ્યો ? 8 ઓક્ટોબર 2017

40. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે લાગુ કરવામાં આવી ? 1 જુલાઇ 2015 

41. ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમા PLI યોજનાનુ પુરુ નામ શું છે? Production-Linked Incentive

42. યાર્ન સપ્લાય યોજનાનો ઉદ્દેશ શો છે? સુવ્યવસ્થિત સિસ્ટમ દ્વારા, સમગ્ર દેશમાં વણકરોને યોગ્ય ગુણવત્તાના યાર્ન ઉપલબ્ધ કરાવવા માટે

43. સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી) યોજના જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી) ના ઘટકોમાંનો એક છે તેનો ઉદ્દેશ શો છે? દેશના 43 લાખ વણકરો અને તેની સાથે જોડાયેલા કામદારોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે

44. નીચે દર્શાવેલ પદાર્થોમાંથી કોને 'સફેદ સોનું' કહેવામાં આવે છે ?

45. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અટલ પેન્શન યોજનાનુ ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ? કોલકાતા 

46. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત ડિપ્લોમા ધારક લાયકાત ધરાવતા લાભાર્થીને કેટલા રુપિયાનુ માસિક સ્ટાઈપેંડ આપવામા આવે છે ? 2000 રૂપિયા 

47. SHREYAS યોજનાનો મુખ્ય ઉદેશ શો છે ? શીખવાની પ્રક્રિયામાં રોજગારીની તકોનો પરિચય આપીને વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતા વિકસાવવી

48. ભારત સરકારના NCS પોર્ટલનો મુખ્ય હેતુ શો છે ? તકોને યુવાનોની આકાંક્ષાઓ સાથે જોડો

49. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાની મહત્તમ અનુમતિપાત્ર સંખ્યા 250 છે? 80

50. કયા લેખ હેઠળ ભારતીય સંઘીય વ્યવસ્થાને એકાત્મક વ્યવસ્થામાં રૂપાંતરિત કરી શકાય?

Gujarat Gyan Guru Quiz 30 August Questions 51 to 75

College Level (Answers)

51. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એક્ટ 2008 હેઠળ, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં સ્થાપિત થયેલ છે? ગાંધીનગર 

52. નીતિપંચની સ્થાપના કોના આદેશથી થઈ છે? નરેન્દ્ર મોદી 

53. ભારતના સૌપ્રથમ નોબલ પારિતોષિક વિજેતા કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર 

54. ભારતમાં વિદેશી વિનિમયને નિયંત્રિત કરનારી સત્તાનું નામ શું છે? ભારતીય રિઝર્વ બેંક

55. NSDL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ નીચેનામાંથી કોની સાથે વ્યવહાર કરે છે? 

56. ગંદા પાણીના શુદ્ધિકરણ તથા સલામત નિકાલ માટે સીવેજ ટ્રીટમેંટ પ્લાન્ટ કઈ યોજના અંતર્ગત આવે છે?

57. જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરી પ્રદૂષણ માં ઘટડો કઈ યોજના અમલમાં છે?

58. ગુજરાત સરકાર દ્વારા જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે સુજલામ સુફલામ જલ અભિયાનનો પાંચમો તબક્કો ક્યારે શરૂ કરવામાં આવ્યો? 31 મે 2022

59. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ? લગૂન 

60. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો પ્રયાસ પહાડી રાજ્યો,રણ વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારોના કેટલાંથી વધુ વ્યક્તિઓની વસ્તી ધરાવતા આવાસને જોડવાનો છે?

61. કઈ યોજના ગ્રામજનોના જીવનને સુધારવા માટે ઢોરનો કચરો, રસોડાના અવશેષો, પાકના અવશેષો અને બજારના કચરા સહિતના બાયો-વેસ્ટને રૂપાંતરિત કરીને ગામડાઓમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરે છે? ગોબર ધન યોજના 

62. કઈ યોજનામાં સરકાર, દાતાઓ તેમજ ગામના લોકો વચ્ચે જનકલ્યાણ વિકાસ થકી ગામમાં સુવિધાઓ અને જીવંતતા વધારવાની કલ્યાણકારી ભાવના અમલમાં છે?

63. ભારતમાલાના પરિયોજન તબક્કા-1 હેઠળ કેટલા કિલોમીટરનું બાંધકામ હાથ ધરવામાં આવી રહ્યું છે? 19,785 કિમી 

64. 2017 ના ગુજરાત રાજ્ય સરકારના બુજેટમા ક્યા પર્યટન સ્થળે સૌથી મોટુ એક્વેરિયમ નિર્માણ કરવાની જોગવાઇ કરવામાં આવી છે? અમદાવાદ

65. ગુજરાતમાં રાજ્ય ટ્રાન્સપોર્ટ બસની ટિકિટ બુક કરવા માટે નીચેનામાંથી કઈ એપ માન્ય છે?

66. ગુજરાતના કયા યાત્રાધામની ગણના ચારધામ યાત્રામાં થાય છે ?

67. વર્ષ 2016-17 માટે ગુજરાતમાં 'મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ કેટલું કામ પૂર્ણ થયું હતું ? 62 %

68. ગુજરાતમાં મુખ્ય મંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ? 3 લાખ 

69. અમદાવાદના નવા રમતગમત સંકુલનું નિર્માણ કેટલા એકર જમીનમાં થવાનું છે ? 236 એકર

70. વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા અને તેમના કલ્યાણને સક્ષમ કરવા માટેની પેન્શન યોજના કઈ છે? નેશનલ પેન્શન સ્કીમ 

71. ગણવેશ માટે સહાય મેળવવા માટે ધોરણ 1 થી 8 ના અનુસૂચિત જાતિ(SC)ના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા શું છે? 2.5 લાખ 

72. મિશન કર્મયોગીનો હેતુ શું છે?

73. કઈ કેન્દ્ર સરકારની યોજના હેઠળ સરકાર દ્વારા જમીનમાલિકોને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવે છે? સ્વામિત્વ યોજના

74. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે સરકારશ્રીની કઈ કચેરી કાર્યરત છે?

75. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે?

Gujarat Gyan Guru Quiz 30 August Questions 76 to 100

College Level (Answers)

76. પાછલા પાંચ વર્ષમાં ગુજરાતમાં આશરે કેટલા આદિવાસી લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવેલ છે?

77. ગુજરાત સરકાર દ્વારા ૧લી ઓગસ્ટને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જ્ઞાનશક્તિ દિવસ

78. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કેન્દ્ર સરકાર દ્વારા બંને દેશો સાથે સંકલન કરીને આશરે કેટલા ભારતીય વિદ્યાર્થીઓને સહી-સલામત ભારત પાછા લાવવામાં આવ્યા હતા? 7457 

79. 'વિદ્યા સાધના યોજના'નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારની વાર્ષિક આવકની મર્યાદા કેટલા રૂપિયા છે ? 1.20 લાખ 

80. સગર્ભા માતાઓ અને જન્મથી બે વર્ષ સુધીના બાળકોને કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ? મિશન ઇન્દ્રધનુષ 

81. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓ માટે કેટલું આરક્ષણ રાખેલ છે ? 50 %

82. નળ સરોવર ગુજરાતનાં ક્યા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ

83. પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડા અભયારણ્યમાં મુખ્ય કયું પ્રાણી જોવા મળે છે ? ચિત્તો 

84. સુખદેવને ફાંસી ક્યા વર્ષે આપવામાં આવી હતી? 23 માર્ચ 1931

85. ગુલામગીરી પુસ્તક કોણે લખ્યું હતું? ડગ્લાસ એ. બ્લેકમોન

86. નીચેનામાંથી કયા રાજ્યમાં 'મિરી' હિલ્સ આવેલું છે? અરૂણાચલ પ્રદેશ 

87. સોન નદી નીચેનામાંથી કયા સ્થળેથી નીકળે છે?

88. કઈ રમતોને 'ડ્રાફ્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે? ચેકર્સ

89. ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ કોની પાસે છે? માઈકલ ફેલ્પ્સ · 23 ગોલ્ડ 

90. રોગના પ્રસારણની પદ્ધતિના અભ્યાસને શું કહે છે? રોગશાસ્ત્ર

91. આયોડિનની ઉણપને કારણે કયો રોગ થાય છે? થાઈરોઈડ 

92. વિશ્વનું પ્રથમ લેખિત બંધારણ કયા દેશનું છે ? અમેરિકા 

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયની સલાહ માંગે છે ? 143

94. ગોરખનાથના અનુયાયીઓને કયા નામે ઓળખવામાં આવે છે? યોગીઓ, ગોરખનાથી, દર્શની અથવા કાનફટા

95. કેન્દ્ર સરકારની કઈ એજન્સી ખનિજોના મેપિંગ અને સંશોધન માટે જવાબદાર છે? ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ

96. માનવની શ્વાસ લેવાની પ્રક્રિયાનું નામ શું છે? પ્રેરણા, અથવા ઇન્હેલેશન

97. કયા વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે "ગરમી એ ઊર્જાનું એક સ્વરૂપ છે"? જેમ્સ પ્રેસ્કોટ

98. મૌલાના અબ્દુલ કલામ આઝાદને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1992 

99. વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને કલાના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા? અજોય ચક્રવર્તી

100. 'ઈન્ડિયન ફોરેન સર્વિસ ડે' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 9 ઓક્ટોબર

Gujarat Gyan Guru Quiz 30 August Questions 101 to 125

College Level (Answers)

101. 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ? 21 ફેબ્રુઆરી

102. વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 8 સપ્ટેમ્બર 

103. 2021માં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ? ગુરૂગ્રામ 

104. ગુજરાતી સાહિત્યસ્વરૂપ 'છપ્પા' એટલે શું ?

105. નટવર નીરખ્યા નેન તે.....-આ વાકયનો અલંકાર કયો થાય ? વર્ણાનુપ્રાસ 

106. કયો આફ્રિકન રાષ્ટ્ર ચોકલેટ માટે પ્રખ્યાત છે? આઇવરી કોસ્ટ

107. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT સેલ) હેઠળ સમગ્ર રાજ્યમાં કુલ ૩૩૨ જેટલા જનસેવા કેન્દ્રો પરથી કેટલી સેવાઓ પૂરી પાડવામાં આવે છે?

108. ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના માટે અથાગ પ્રયત્ન કરાવનાર ફકીરી કોના નામથી જાણીતી છે? ઇંદુલાલ યાજ્ઞિક 

109. 'મનોરમા' કલાપીની કઈ જાણીતી કાવ્યકૃતિનું ફિલ્મી રૂપાંતરણ છે ?

110. ભારતમાં રાજા હર્ષવર્ધનના શાસનકાળની સામાજિક અને ધાર્મિક સ્થિતિનું વિવરણ કયા ચીની યાત્રાળુએ કર્યું છે ? હ્યુએન ત્સંગ

111. ભારતમાં ગણિતશાસ્ત્રના પિતામહ કોણ ગણાય છે ? આર્યભટ્ટ 

112. બોનાલુ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તેલંગણા 

113. 'આરબસાગરનું મોતી' તરીકે કયુ શહેર જાણીતું છે? વર્કલા ઉદય મર્તંડાપુરમ

114. ભારતના કયા રાજ્યમાં રામેશ્વરમ જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે? તમિલનાડુ 

115. ભારતના બ્લેક હોલ મેન તરીકે કોણ જાણીતું છે? સી. વી. વિશ્વેશ્વર

116. ગુજરાતનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યા સ્થળે આવેલું છે .? વડોદરા 

117. માનવ શરીર પ્રણાલીમાં રેનવીયરની ગાંઠો ક્યાં જોવા મળે છે? મેલીનેટેડ ચેતાક્ષ સાથે ખારા વહનના મૂળમાં

118. આજે કઈ સામાન્ય કોડિંગ સિસ્ટમનો મોટાભાગે ઉપયોગ થાય છે?

119. સાચા ગંતવ્ય, ચોક્કસ ડિલિવરી વચ્ચેની ડિલિવરી માટે ડેટા કમ્યુનિકેશનનો ત્રીજો મહત્વનો ધ્યેય નીચેનામાંથી કયો છે?

120. નાલંદા મહાવિહારનું પુરાતત્ત્વીય સ્થળ ક્યાં આવેલું છે? બિહાર 

121. પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ-સભ્યતાનું કેન્દ્ર લોથલ કોણે શોધ્યું હતું? એસ. આર. રાવ 

122. કઈ સંખ્યાને રામાનુજન નંબર તરીકે ગણવામાં આવે છે ? 1729

123. કઈ પ્રક્રિયામાં પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થયા પછીથી પ્રવાહી સ્વરૂપમાં ઘટ્ટ થાય છે ? બાષ્પીભવનનું વિપરીત

124. 'उदारचरितानां तु वसुधैव कुटुंबकम् ' પંક્તિ કયા ગ્રંથમાં આવેલી છે? ઋગ્વેદ 

125. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? શત્રુંજય ટેકરી

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 30 August Questions 01 to 25

School Level (Answers)

1. ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો.

2. બકરીના દૂધમાંનુ કયુ તત્વ ડેંગ્યુના દર્દીઓ માટે ફાયદાકારક છે?

3. ડિપ્લોમા એન્જિનિયરિંગ વિદ્યાર્થી માટે MYSY શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્રતાના માપદંડ શું છે?

4. MBBSનું પૂરું નામ શું છે?

5. 'રાષ્ટ્રીય ગણિત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

6. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળની કઈ યોજનામાં અનુસૂચિત જનજાતિમાં 2.50 લાખથી વધુ વાર્ષિક પારિવારિક આવક ધરાવતી માત્ર કન્યાઓ જ 'પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ' મેળવવા માટે અરજી કરી શકશે?

7. ગુજરાતની કઈ એજન્સીને વર્ષ 2019-20 માટે વિન્ડ એનર્જી ક્ષેત્રે બેસ્ટ પર્ફોર્મન્સનો એવોર્ડ મળ્યો હતો?

8. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કૃષિ, જમીન સર્વેક્ષણ, આરોગ્ય અને અન્ય માળખાકીય ક્ષેત્રોમાં કોનો ઉપયોગ વધારવાનું આયોજન છે ?

9. ગુજરાતી ભાષાના પ્રથમ નિબંધકાર કોણ હતા ?

10. ગુજરાતી સાહિત્યમાં લલિત નિબંધનો પ્રારંભ સાચા અર્થમાં કયા યુગથી જોવા મળ્યો હતો ?

11. ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?

12. અમૃતલાલ શેઠે મુંબઈથી ગુજરાતી ભાષામાં કયું સાંધ્ય દૈનિક શરૂ કર્યું હતું ?

13. સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે ?

14. આકાશવાણીનો ગુજરાતમાં વિધિવત પ્રારંભ કયારે થયો ?

15. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ?

16. હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું અંગ્રેજી અખબાર શરૂ કર્યું?

17. 'મહાભારત' શરૂઆતમાં કયા નામથી ઓળખાતું હતું ?

18. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું ?

19. જૈન ધર્મના ચોવીસીમા તીર્થંકરનું નામ જણાવો.

20. કોણે ગંગાને ધરતી પર અવતરિત કરી હતી?

21. 'બંસીબોલ'ના કવિ કોણ છે?

22. અસહકારના આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી?

23. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા 'ગીર ઓનલાઇન બુકિંગ સિસ્ટમ' માટે કઈ વેબસાઇટ પ્રદાન કરવામાં આવી છે ?

24. વિશ્વની સપુષ્પી વનસ્પતિ પૈકી કેટલા ટકા વનસ્પતિ ભારતમાં મળે છે ?

25. જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

Gujarat Gyan Guru Quiz 30 August Questions 26 to 50

School Level (Answers)

26. ગુજરાતમાં આવેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

27. ગુજરાતમાં કેટલા અખાત આવેલા છે ?

28. નીચે દર્શાવેલા પાર્કમાંથી કયો પાર્ક સૌથી પ્રથમ ભારતના રાષ્ટ્રીય પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ?

29. ગોવાનું રાજ્ય પ્રાણી કયું છે ?

30. 'SSIP'નું પૂરું નામ શું છે ?

31. 'ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા'નું સંચાલન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?

32. ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ કયા વાહનને આવરી લેવાયું છે ?

33. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે ?

34. કઈ ફેલોશિપ ભારતીય મહિલા વૈજ્ઞાનિકો, એન્જિનિયર્સ અને ટેક્નોલોજિસ્ટને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં યુએસએની અગ્રણી સંસ્થાઓમાં સંશોધન હાથ ધરવાની તક પુરી પાડે છે ?

35. રાષ્ટ્રપતિશ્રી દ્વારા રાજ્યના 'GUJCTOC-2015' ના કાયદાને કયા વર્ષે મંજૂર કરવામાં આવ્યો હતો ?

36. દેવપ્રયાગ પાસે અલકનંદા અને ભાગીરથી નદી મળે છે તે પછી કયા નામે ઓળખાય છે ?

37. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ કયા વર્ષે લાગુ કરવામાં આવ્યો હતો?

38. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016) હેઠળ એસિડ હુમલાના કિસ્સામાં મહત્તમ કેટલું વળતર આપવામાં આવે છે?

39. ભારત સરકારની નીચેનામાંથી કઈ યોજનાએ અકસ્માત વખતે દર્દીને ઈમરજન્સી સારવારમાં મદદરૂપ થવા માટે 'ગોલ્ડન અવર્સ'ને ખૂબ જ ઉપયોગી બનાવ્યું છે?

40. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજના જે ભારત સરકારની પહેલ છે, એ ક્યારે શરુ કરવા માં આવી?

41. ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ નો હેતુ શો છે?

42. ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે ?

43. ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ?

44. 2016માં કરેલ જાહેરાત મુજબ, ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે?

45. બાંધકામ શ્રમયોગીના બાળને પીએચ.ડી.અભ્યાસ માટે માસિક સ્ટાઇપેન્ડ ઉપરાંત અન્ય ખર્ચ માટે ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક કેટલી સહાય મળે છે ?

46. ગુજરાત સરકારના ગુજરાત ગ્રામીણ કામદાર કલ્યાણ બોર્ડ દ્વારા 'અકસ્માત જૂથ વીમા યોજના' હેઠળ લાભાર્થીનાં મૃત્યુનાં કિસ્સામાં કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

47. ઇનલેન્ડ વેસેલ્સ બિલ 2021 માં કેટલા પ્રકરણો વહેંચાયેલા છે?

48. ભારતીય બંધારણના કયા ભાગ હેઠળ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય શબ્દો સમાવિષ્ટ છે?

49. ભાગેડુ આર્થિક અપરાધી કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો?

50. સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટી એક્ટ 2005 હેઠળ, CEPT યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં સ્થાપિત થયેલ છે?

Gujarat Gyan Guru Quiz 30 August Questions 51 to 75

School Level (Answers)

51. ભારતના સૌપ્રથમ કમાન્ડર ઈન ચીફ સર સેનાપતિ કોણ હતા?

52. બંધારણના 42મા સુધારામાં કેટલા વિષયોને રાજ્ય યાદીમાંથી સમવર્તી યાદીમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા?

53. વર્તમાન સમયમાં કયો દેશ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે?

54. ઈન્ફોર્મેશન, એજ્યુકેશન, કોમ્યુનિકેશન કઈ યોજનાને અંતર્ગત આવે છે?

55. ગુજરાતના સંદર્ભે TPS નો અર્થ શું થાય છે?

56. ગુજરાતનું પ્રથમ સ્માર્ટ સિટી કયું છે ?

57. ગામડાઓમાં જાહેર સુવિધાઓ સુધારવા માટે ભારતના કયા રાજ્યે તાજેતરમાં 'સ્માર્ટ વિલેજ' કાર્યક્રમ શરૂ કર્યો ?

58. પંચાયતી રાજમાં ત્રણેય સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય છે?

59. ગ્રામીણ વિકાસ મંત્રાલય 'SVEP' પૂરું નામ શું છે?

60. અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં જમીનની નીચે કેટલી લંબાઈ છે?

61. ગુજરાત રાજ્યના હાઇવે પર નાના વાહનોને ટોલ ટેક્સમાથી મુક્તિ ક્યારથી આપવમાં આવી?

62. 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'માં કયા મહાનુભાવની વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે ?

63. તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક વૃદ્ધિ અભિયાન કઈ યોજના તરીકે ઓળખાય છે?

64. આસામમાં બનેલા નવા બ્રહ્મપુત્રા પુલનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું?

65. NETC નું પૂરું નામ શું છે?

66. હોશિયાર બાળકોની કુશળતા અને જ્ઞાનને સમૃદ્ધ બનાવવા માટેની યોજનાનું નામ શું છે?

67. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય (MSJ&E) દ્વારા તાજેતરમાં પ્રથમ પશ્ચિમ પ્રાદેશિક સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે શેનુ આયોજન કરવામાં આવ્યું છે?

68. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના લઘુમતી વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?

69. આંબેડકર ચેર યોજનાનું અમલીકરણ સરકારશ્રીની કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે?

70. પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીની યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિદેશ અને દેશભરની મોટી કંપનીઓને ભારતદેશમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે?

71. કયા ગુજરાતી ગાયકે 101 કલાકની આસપાસ પર્ફોમન્સ આપીને નોન સ્ટોપ સિંગિંગનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે?

72. 'કસ્તુરબા પોષણ સહાય યોજના' કોને મળવાપાત્ર છે ?

73. 'મિશન વાત્સલ્ય' યોજના હેઠળ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારને સ્પોન્સરશિપ અથવા ફોસ્ટર કેર અથવા આફ્ટર કેર માટે બાળક દીઠ કેટલી માસિક ગ્રાન્ટ આપવામાં આવશે?

74. પ્રકાશની તીવ્રતા માપવા માટેનું એકમ શું છે?

75. છોડના કયા ભાગમાંથી અફીણ મેળવવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 30 August Questions 76 to 100

School Level (Answers)

76. નીચેનામાંથી કઈ અધાતુ ચમકદાર છે?

77. ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે?

78. 1954માં ભારતરત્ન પુરસ્કાર મેળવનારા કોણ હતા?

79. પ્રથમ ખાદી ઉત્પાદન કેન્દ્ર કયા રાજ્યમાં હતું?

80. SDCનું પૂરું નામ શું છે?

81. ડિજિટલ ઈન્ડિયાના સંબંધમાં, UPI શું છે?

82. ભારત દેશમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું છે ?

83. ભારતમાં પૂર્વ રેલનું મુખ્ય કેન્દ્ર કયું છે ?

84. કયું શહેર ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાય છે?

85. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ક્યું રાષ્ટ્રભક્તિનું ગીત વિખ્યાત છે?

86. ગુજરાતમાં સૌથી વધુ જૈન મંદિરો ક્યાં આવેલા છે?

87. નીચેના પૈકી કયો ગ્રંથ પારસી ધર્મનો છે?

88. ટપાલ વ્યવસ્થા સરળ ચોક્કસ અને ઝડપી બને તે માટે ટપાલ વિભાગ દ્વારા કઈ ટેકનિકનો ઉપીયોગ કરવામાં આવે છે ?

89. વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે ?

90. પી.ટી.ઉષાની આત્મકથાનું નામ શું છે?

91. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા વર્ગની કુસ્તીમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો?

92. પોલોની રમતની ઉત્પત્તિ નીચેનામાંથી કયા ભારતીય રાજ્યોમાં થઈ હતી?

93. કયા વિટામિનની ઉણપથી બેરીબેરી રોગ થાય છે?

94. 'નાગરિકતા હકોનું સાતત્ય' બંધારણની કઈ કલમમાં આવે છે ?

95. ભારતના બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે ?

96. કયામાં સૌથી વધુ ઘનતા હોય છે?

97. સૌથી નાનું ઉડાન વિનાનું પક્ષી કયું છે?

98. વર્ષ 2010 માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?

99. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો કોણ રજૂ કરે છે ?

100. વર્ષ 1997 માટે 45માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

Gujarat Gyan Guru Quiz 30 August Questions 101 to 125

School Level (Answers)

101. 'આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

102. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?

103. ભારતીય સંઘમાં વિલીનીકરણ સ્વીકારનાર પ્રથમ રજવાડું કયું હતું?

104. મહાગંગા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે?

105. કયા રાજ્યમાં દેશની પ્રથમ પોર્ટેબલ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?

106. ભારતીય ભાષાનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે ?

107. iORA પર તા.૧૫.3.૨૦૨૧ સુધીમાં અરજીઓના નિકાલની ટકાવારી કેટલી છે?

108. પ્રાથમિક સેવા ક્ષેત્રમાં IRNSS સિસ્ટમ દ્વારા કેટલી પોઝીશનલ એકયુરેશી પ્રદાન કરવાની અપેક્ષા છે?

109. ભારતનું બંધારણ ઘડવામાં ગુજરાતના કયા મહાનુભાવનું નામ સામેલ હતું ?

110. લવ અને કુશ કોના પુત્ર હતા ?

111. નટરાજની કાંસાની મૂર્તિઓ કયા સમયગાળા દરમિયાન બનાવવામાં આવી હતી?

112. 'ગરાડી' કયા પ્રદેશનું લોકનૃત્ય છે?

113. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલું છે?

114. હરિહરેશ્વર બીચ મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે?

115. ન્યુક્લિઅર પ્રોગ્રામના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

116. મિઝોરમનું રાજ્ય વૃક્ષ કયું છે ?

117. કયો વેદ ધાર્મિક વિધિઓ સાથે વહેવાર કરે છે?

118. નીચેનામાંથી કયું કોવિડ-19નું શ્રેષ્ઠ વર્ણન કરે છે?

119. નીચેનામાંથી કઈ કોમ્પ્યુટર-જનરેશનમાં વેક્યૂમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

120. નીચેનામાંથી કયું નેટવર્ક નથી?

121. પ્રખ્યાત કંડારિયા મહાદેવ મંદિર, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યાં સ્થિત છે?

122. ભારતમાં 'કોર્ણાકનું સુર્ય મંદિર' ક્યાં આવેલું છે?

123. કઈ સરકારી એજન્સીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષારોપણની દેખરેખ રાખવા માટે મોબાઈલ એપ ‘હરિત પથ’ લોન્ચ કરી ?

124. પોટેશિયમ સલ્ફેટનું સૂત્ર શું છે?

125. તારંગા કયા જિલ્લામાં આવેલું છે?

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code