Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 01-09-2022 (8th Week Answers)

              

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 31-08-2022 (8th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 01 September Questions 01 to 25

College Level (Answers)

1. ગુજરાતમાં 2021-22 સુધીમાં પશુઓ માટે કેટલી ડિસ્પેન્સરી(PPP મોડમાં) શરૂ કરાઈ છે ?

2. નવનિર્મિત બનાસ ડેરી કેટલા વીઘામાં ફેલાયેલી છે ?

3. પીએમ કિસાન યોજના ક્યારે શરૂ થઈ ? 24 ફેબ્રુઆરી 2019

4. ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને અનુસૂચિત જાતિના એમ.ફિલ. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન થીસિસ બનાવવા માટે કઈ યોજના હેઠળ સહાય મળે છે ?

5. 'ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ' હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ એમ.ફિલ., પીએચ.ડી.ની ફેલોશિપ મેળવવા માટે અરજી કરી શકશે ?

6. ઓક્ટોબર-૨૦૧૩માં શરૂ કરવામાં આવેલી કેન્દ્ર પ્રાયોજિત યોજના કઈ છે, જેનો હેતુ દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વ્યૂહાત્મક ભંડોળ પૂરું પાડવાનો છે ? RUSA

7. IISERનું પૂરું નામ શું છે ? Indian Institute of Science Education and Research

8. કયા વર્ષે 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'નો શુભારંભ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો ? 1 મે 2016

9. સૌર ચરખા મિશનનો ઉદ્દેશ શું છે ? ખાસ કરીને મહિલાઓ અને યુવાનો માટે રોજગાર નિર્માણ દ્વારા સર્વસમાવેશક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા અને ગ્રામીણ વિસ્તારોમાં સૌર ચરખા ક્લસ્ટરો દ્વારા ટકાઉ વિકાસ

10. સરકારી નોંધ મુજબ વીજ કર મુક્તિ પોર્ટલ 6 મહિનાને બદલે, અરજીના નિકાલ માટે કેટલો સમય લેશે ?

11. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાનો લાભ કઈ ઉંમરના નાગરિક લઈ શકે ? 18 થી 50 વર્ષ 

12. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પોલિસી લાગુ કરવા માટે કંપનીની નેટવર્થ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? 500 કરોડ 

13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

14. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

15. કલાવૃન્દને વિદેશમાં કલા પ્રસ્તુતિ માટે મોકલવામાં આવે તેવા કિસ્સામાં વૃન્દના તમામ સભ્યને આપવાની સહાયને ગણતા કુલ કેટલી રકમ સુધીની સહાય મળે છે ?

16. જે કૃતિનાં પ્રકાશન માટે આર્થિક સહાયક મંજૂર કરવામાં આવી હોય, તેનો હુકમ થયા બાદ કેટલાં વર્ષમાં પુસ્તક પ્રગટ કરવાનું રહે છે ? 8 વર્ષ 

17. સહસ્ત્રલિંગ તળાવને કિનારે કેટલા શિવાલયો હતા ? 1000

18. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે ? દાંડીયા રાસ 

19. ગુજરાતમાં 'મૂકસેવક' તરીકે કોણ જાણીતું બન્યું હતું ? રવિશંકર વ્યાસ 

20. ભગવાન બુદ્ધનું નિર્વાણ સ્થળ જણાવો. કુશીનગર

21. 'અભિનવ ભારત'ના સ્થાપકનું નામ જણાવો. વિનાયક દામોદર સાવરકર અને ગણેશ દામોદર

22. નીચે આપેલા નામમાંથી કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?

23. ભારતના કયા રાજ્યમાં જંગલ વિસ્તારની મહત્તમ ટકાવારી છે ?

24. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India)એ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ખુલ્લા વનો છે ?

25. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચિંકારાની સંખ્યા કેટલી છે ?

Gujarat Gyan Guru Quiz 01 September Questions 26 to 50

College Level (Answers)

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે જંગલી સુવર(Wild Boar)ની સંખ્યા કેટલી છે ?

27. બાંગર અને ખદર જમીન કઈ જમીનના પ્રકારો છે ?

28. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નેશનલ ફેલોશિપ સ્કીમ માટે પાત્રતાના માપદંડ શું છે ?

29. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 વિદ્યાર્થીઓને કઈ પ્રવૃત્તિમાં સપોર્ટ કરે છે ?

30. ‘માતાની પછેડી’માં કયા પ્રકારના રંગોનો ઉપયોગ થાય છે ?

31. કયા તત્ત્વથી પ્રદૂષિત પાણી 'બ્લુ બેબી સિન્ડ્રોમ' નામની બીમારીનું કારણ બને છે ?

32. નીચેના ભારતીય વૈજ્ઞાનિકો પૈકી, રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સના સભ્ય કોણ છે ?

33. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?

34. નીચેનામાંથીભારતનું કયું રાજ્ય 'કુમાર ગાંધર્વ' એવોર્ડ આપે છે ?

35. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયા બે સ્થળોને જોડે છે ?

36. 'સુમન યોજના' કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?

37. ગુજરાતમાં કયા મુખ્યમંત્રી દ્વારા ઇ-સંજીવની ઓ.પી.ડી.ની શરૂઆત થઈ ?

38. આયુષ્માન ભારત ડિજિટલ મિશન (એબીડીએમ)'નો ઉદ્દેશ શું છે ?

39. 'પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના'માં કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે ?

40. આસીસ્ટન્સ ટુ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુશન (એટીઆઈ) યોજના માટે કોણ પાત્રતા ધરાવે છે ?

41. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઑફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો, નીચેના વિકલ્પોમાંથી એક ઉદ્દેશ કયો છે ?

42. ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા દેશમાં હેન્ડલૂમ્સ અને હસ્તકલાના ક્ષેત્રોને પુનર્જીવિત કરવા, પ્રોત્સાહન આપવા અને વિકસાવવા માટે નીચેનામાંથી કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?

43. MSME હેઠળ પ્રોક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (PMS) યોજનાનો એક ઘટક શું છે ?

44. ધોળીધજા બંધ કઈ નદી પર આવેલો છે ?

45. શ્રમયોગી પોતાના નિવાસસ્થાને શૌચાલય બનાવવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે ?

46. 'અટલ પેન્શન યોજના' હેઠળ 'ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ'માં નોંધાયેલ બાંધકામ કામદારો દ્વારા ચૂકવણી કરવા માટે લઘુત્તમ પ્રીમિયમની રકમ કેટલી છે ?

47. ભારત સરકારની 'દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના'નો લાભ મેળવવા મહિલાઓ માટે મહત્તમ વયમર્યાદા કેટલી છે ?

48. ભારત સરકાર દ્વારા સ્થપાયેલ 'પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર (પી.એમ.કે.કે.)'નું કાર્ય શું છે ?

49. બંધારણ મુજબ રાજ્ય વિધાન પરિષદ કોણ બનાવી શકે કે નાબૂદ કરી શકે ?

50. હાઉસ ઓફ પ્રોરોગેશનનો અર્થ શું થાય છે ?

Gujarat Gyan Guru Quiz 01 September Questions 51 to 75

College Level (Answers)

51. ગુજરાત સિનેમા (રેગ્યુલેશન) (સુધારા) અધિનિયમ, 2005 હેઠળ, કોને તેમના અધિકારક્ષેત્રમાં લાઇસન્સ આપવાનો અધિકાર છે ?

52. કેન્દ્રશાસિત પ્રદેશોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે ?

53. રાષ્ટ્રીય મહિલા આયોગ કોની આગેવાનીમાં રચવામાં આવ્યું હતું ?

54. પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પરિવાર દ્વારા જમા રકમ ક્યારે ઉપાડી શકાય છે ?

55. નીચેનામાંથી કઇ વસ્તુને જીએસટી બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ?

56. સરદાર સરોવર પ્રોજેક્ટ દ્વારા કેટલા ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે ?

57. ભાડભુત બેરેજ પ્રોજેક્ટમાં કેટલા દરવાજાનો સમાવેશ થયેલ છે ?

58. 2,000 હેક્ટરથી વધુ અને 10,000 હેક્ટર સુધીની સીસીએ ધરાવતી યોજનાને ભારતમાં કઈ પ્રકારની સિંચાઈ યોજના કહેવામાં આવે છે ?

59. એલિસબ્રિજ અમદાવાદમાં કઈ સાલમાં બન્યો હતો ?

60. 14006 ગ્રામ પંચાયતોને વી-સેટ આધારિત ઈ-કનેક્ટીવીટીથી જોડવાનું કઈ યોજના દ્વારા શક્ય બન્યુ છે ?

61. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કા હેઠળ ગોબરધન યોજનાનું પૂરું નામ શું છે ?

62. વિશ્વનો સૌથી મોટો ઓપ્ટિકલ ફાઈબર આધારિત ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ કયો છે ?

63. કયા વર્ષમાં અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્વ-પશ્ચિમ કોરિડોરના એક વિભાગનું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?

64. ગુજરાતમાં નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા એવિએશન પાર્ક ક્યાં વિકસાવવામાં આવી રહ્યો છે ?

65. સમગ્ર વર્ષ દરમિયાન આર્મી અને મશીનની ગતિશીલતાને સક્ષમ કરવા માટે વ્યૂહાત્મક ઝોઝિલા ટનલ ક્યાં બનાવવામાં આવી રહી છે ?

66. કઈ કંપની હૈદરાબાદમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલમાં સૌથી મોટો મેટ્રો પ્રોજેક્ટ બનાવી રહી છે ?

67. નીચેનામાંથી કોણ 'પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેર'ના CLSS ઘટકના લાભાર્થી નથી ?

68. શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યારે થઈ હતી ?

69. ગુજરાતમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે ઓછી આવક જૂથ-II માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કેટલી છે ?

70. ગ્રામ્ય અને ત્યારબાદના સ્તરે ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સુવિધાઓ વિશે જાગૃતિના સંદર્ભમાં VHSNDનું પૂર્ણ સ્વરૂપ શું છે ?

71. મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો હતો ?

72. ભારતમાં તમામ લોટરી પર કયો ટેક્સ સ્લેબ રેટ લાગુ પડે છે ?

73. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?

74. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ ગત વર્ષે કેટલા માર્ક મેળવેલ હોવા જોઈએ ?

75. સ્કોલરશીપ ટુ સ્ટુડન્ટ ફોર ITI પ્રોફેશનલ કોર્સિસ સ્ટડી યોજના'નો લાભ લેવા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?

Gujarat Gyan Guru Quiz 01 September Questions 76 to 100

College Level (Answers)

76. જિલ્લા સ્તરે ખેલકૂદમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની શોધ કરી તેમને ખેલકૂદ શાળાઓમાં પ્રવેશ આપવા માટે સરકારશ્રી દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવે છે ?

77. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ ઝાલોદમાં કયા સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું ?

78. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 'ખેલ પ્રતિભા પુરસ્કાર' હેઠળ ઓલિમ્પિક રમતોમાં સુવર્ણ ચંદ્રક વિજેતાને કેટલું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?

79. 'પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના'નો લાભ લેવા માટે સ્વસહાય જૂથ ઓછામાં ઓછું કેટલાં વર્ષથી કાર્યરત હોવું જોઈએ ?

80. 'સરસ્વતી સાધના યોજના' અંતર્ગત અનુ.જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન કેવી રીતે આપવામા આવે છે ?

81. 'કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ યોજના'નો લાભ લેવા આવક મર્યાદા કેટલી છે ?

82. માઉન્ટ આબુ નામનું હવા ખાવાનું સ્થળ કઈ પર્વતમાળામાં આવેલું છે ?

83. ભારતમાં કયું શહેર બનાના શહેર તરીકે ઓળખાય છે ?

84. થુમ્બા કયા રાજયમાં આવેલ છે ?

85. મૌર્ય સામ્રાજ્યમાં પાટલીપુત્રની નગર શાસન પધ્ધતિ વિશે જાણવા માટેનું સૌથી મહત્વનું સ્ત્રોત નીચેનામાંથી કયું છે ?

86. નીચે જણાવેલી કઈ નદી 'દક્ષિણ ગંગા' તરીકે ઓળખાય છે ?

87. સેવન સિસ્ટરના ભાઈ તરીકે કયા રાજ્યને ઓળખવામાં આવે છે ?

88. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ્સ (TOISA) 2019માં કયા ભારતીય રમતવીરને 'સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યા છે ?

89. ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ છે ?

90. નીચેનામાંથી હૃદયનું સૌથી અંદરનું પડ કયું છે ?

91. નીચેનામાંથી કયા રોગને 'સાલ્મોનેલા એન્ટરિકા સેરોટાઈપ ટાઈફી' પણ કહેવામાં આવે છે ?

92. ભારતના બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકાર છે ?

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

94. ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ ગણાય છે ?

95. સોરેલ સિમેન્ટના ઉત્પાદનમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે ?

96. કયા ભારતીય ઇજનેર બોઝ કોર્પોરેશનના સ્થાપક અને અધ્યક્ષ હતા ?

97. ઓઝોન સ્તર શું છે ?

98. આચાર્ય વિનોબા ભાવેને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

99. નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

100. 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 01 September Questions 101 to 125

College Level (Answers)

101. 'વિશ્વ ક્ષય રોગ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

102. 3 એપ્રિલ 2022ના રોજ યોજાયેલી ભારત-ફ્રેન્ચ દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનું નામ શું છે ?

103. તાજેતરમાં પદ્મ વિભૂષણથી સન્માનિત પ્રભા અત્રે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

104. ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ ના લેખક કોણ છે ?

105. ગાંધીજીની 'સત્યના પ્રયોગો' આત્મકથા સૌપ્રથમ કયા સામાયિકમાં પ્રગટ થઈ હતી ?

106. કઈ સંસ્થા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સ બહાર પાડે છે ?

107. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?

108. 'તમે ભલે દૂબળાં હો, પરંતુ કાળજુ વાઘ અને સિંહનું રાખો' આ વિધાન કયા મહાપુરુષે કહ્યું હતું ?

109. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર લેખકનું નામ શું છે ?

110. નીચેનામાંથી કયું રાજ્ય સંગીતના ક્ષેત્રમાં દર વર્ષે 'તાના-રીરી' પુરસ્કાર આપે છે ?

111. પ્રાચીન ભારતની વિક્રમશીલા વિદ્યાપીઠ ભારતના હાલના કયા રાજ્યમાં આવેલી હતી ?

112. ઉત્તરાયણનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવે છે ?

113. ગુજરાતમાં 'મીરાંદાતાર'ની દરગાહ ક્યાં આવેલી છે ?

114. મધ્યપ્રદેશના કયા જિલ્લામાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?

115. પંડિત જસરાજ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જાણીતા છે ?

116. ગાણિતિક વિઝાર્ડરીમાં કમ્પ્યુટરને હરાવનાર ભારતીય કોણ હતા ?

117. લૂણી નદી પુષ્કર નજીકથી શરૂ થઈને નીચેનામાંથી ક્યાં સમાપ્ત થાય છે ?

118. નીચેનામાંથી કયો પ્રોગ્રામ પંક્તિઓ(રો) અને સ્તંભોને(કોલમ્સ) લગતી સંખ્યાઓની ગણતરી કરવા સક્ષમ બનાવે છે ?

119. નીચેનામાંથી કયું કમ્પ્યૂટરનું ઇનપુટ ડિવાઇસ નથી ?

120. ભારતના વર્તમાન સંસદ ભવનની રચના કોણે કરી હતી ?

121. દ્વારકાધીશ રણછોડરાયનું મંદિર કઈ નદીનાં તટમાં આવેલુ છે ?

122. 'બ્રૉડબેન્ડ હાઈવે, ઈ-ગવર્નન્સ અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ' સરકારના કયા પ્રોગ્રામના આધારસ્તંભ છે ?

123. હેરિટેજ રિસર્ચ પરના નવા પ્રોગ્રામ SHRIનું પૂરું નામ શું છે ?

124. ગુજરાત રાજ્યના ઉદઘાટક કોણ હતા ?

125. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે ?

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 01 September Questions 01 to 25

School Level (Answers)

1. ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજય કરે છે ?

2. ખેતરોમાં પાણી અને વીજળીની તંગી સામે લડવા માટે ખેડૂતો માટે કઈ યોજના છે ?

3. કૉલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની સેન્ટ્રલ સેક્ટર સ્કીમનો લાભ મેળવવા માટે 12મા ધોરણમાં ઓછામાં ઓછી કેટલી ટકાવારી જરૂરી છે ?

4. ક્યારે SERB દ્વારા એક્સિલીરેટ વિજ્ઞાન યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિક સંશોધનને મોટો વેગ આપવાનો અને વૈજ્ઞાનિક માનવશક્તિને તૈયાર કરવાનો છે ?

5. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનનો હેતુ શો છે ?

6. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રસારણ ચેનલ 'વંદે' ગુજરાતનું પૂરું નામ શું છે ?

7. CNGનું પૂરું નામ શું છે?

8. છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ-૯થી કૉલેજ સુધીના વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હીલરનો લાભ કઈ એજન્સી દ્વારા મળ્યો છે ?

9. ગુજરાત રાજયમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?

10. કેન્દ્રીય બજેટ 2022માં ખેલો ઈન્ડિયા કાર્યક્રમને કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે ?

11. કયા નિબંધકાર જીવનલક્ષી નિબંધકાર તરીકે ઓળખાયા ?

12. ગુજરાતી સાહિત્યના પ્રથમ કરૂણપ્રશસ્તિ કાવ્યનું શીર્ષક શું છે ?

13. અણહિલપુર પાટણના સ્થાપકનું નામ જણાવો.

14. ઈ.સ. ૧૯૩૦માં ગુજરાતમાં બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું ?

15. કઈ સદીથી ‘ગુજરાત’ નામ ચલણી બન્યું ?

16. લંકેશ તરીકે જાણીતા ગુજરાતી અભિનેતાનું નામ શું છે ?

17. 'સિદ્ધહેમશબ્દાનુશાસન'ના લેખકનું નામ જણાવો.

18. ‘વૈતાલપચ્ચીસી’ અને ‘સૂડાબહોતેરી’ની પદ્યવાર્તાઓના રચયિતા કોણ છે ?

19. વૈદિક વિધિ-વિધાનોની વિસ્તૃત માહિતી આપનાર ગ્રંથ કયા નામે ઓળખાય છે ?

20. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામા તીર્થંકર છે ?

21. નીચેનામાંથી કયું નૃત્ય માત્ર સોલો નૃત્ય છે ?

22. મહાભારતનું યુદ્ધ અટકાવવા માટે વિષ્ટિકાર તરીકે કૌરવસભામાં કોણ ગયું હતું ?

23. નીચેનામાંથી કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?

24. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ કામચલાઉ પાટનગર કયા શહેરને બનાવાયું ?

25. છાત્રાલયોને બળતણના લાકડાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી દીઠ વાર્ષિક વધુમાં વધુ કેટલા ક્વિન્ટલ લાકડાનો જથ્થો આપવાનું નક્કી કરવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 01 September Questions 26 to 50

School Level (Answers)

26. વન વિભાગની ખાસ અંગભૂત યોજના અંતર્ગત સ્વસહાય જૂથ મારફતે રોપઉછેર યોજનામાં ઉછરેલ રોપાનું વિતરણ કોણ કરશે ?

27. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ ભૌગોલિક વિસ્તારના 15430 ચોરસ કિ.મી. વન વિસ્તાર હતો તે વધીને 2014-15માં કેટલા ચોરસ કિ.મી. થાય છે ?

28. ગુજરાતમાં આવેલ છારી-ઢંઢ સંરક્ષણ અનામતની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

29. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?

30. ઉત્તરાખંડનું રાજ્ય પ્રાણી કયું છે ?

31. વન વિભાગમાંથી છાત્રાલયોને બળતણના લાકડા આપવા બાબત યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?

32. PFRDAનું પૂરું નામ જણાવો.

33. ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રોજગારના હેતુ માટે કયુ સમાચારપત્ર પ્રકાશિત કરવામાં છે ?

34. ગુજરાતના કયા ઇકો ટ્યુરિઝમ સ્થળે પ્લાસ્ટીકના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ?

35. ઇલેક્ટ્રિક ડાયનેમોની શોધ કોણે કરી હતી ?

36. ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા કોણ હતા ?

37. 'રાષ્ટ્ર રક્ષા યુનિવર્સિટી'ના પ્રથમ દીક્ષાંત સમારોહને કોણે સંબોધિત કર્યો હતો ?

38. કઠોળના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે ?

39. કયું વેબપોર્ટલ ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો/એજન્સીઓના તમામ રાષ્ટ્રીય પુરસ્કારોને એક ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ એકસાથે લાવવાની પહેલ છે ?

40. ગુજરાતમાં કેટલી મધ્યસ્થ જેલ આવેલી છે ?

41. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (એસએફએસઆઇ)ના અનુપાલન પરિમાણ હેઠળ નીચેનામાંથી કયા માપદંડને માપવામાં આવે છે ?

42. હેન્ડલૂમ પોલિસી અંતર્ગત નીચેનામાંથી કયા કારીગરોના સમૂહને ક્લસ્ટર તરીકે ગણવામાં આવે છે ?

43. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં નવીનતા અને સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

44. તુંગ ભદ્રા ડેમ કયા રાજ્યમાં આવેલો છે ?

45. ઇન્ડિયન મિનરલ્સ વાર્ષિક અંક 2020 મુજબ, ભારતમાં મેંગેનીઝ ઓર(કાચી ધાતુ)નું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

46. 2016માં કરેલ જાહેરાત મુજબ, ઓરેકલ કંપની ભારતમાં નીચેનામાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?

47. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ પેરામેડિકલ,નર્સિંગ ,હોમિયોપેથી, આયુર્વેદ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?

48. 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ મેળવેલ લોનનું લાભાર્થી દ્વારા કેટલું વાર્ષિક વ્યાજ આપવું પડે છે ?

49. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સુધારો) બિલ 2021 કયારે અમલમાં આવ્યું ?

50. ભારતના પ્રથમ ચીફ વિજિલન્સ કમિશનર કોણ હતા ?

Gujarat Gyan Guru Quiz 01 September Questions 51 to 75

School Level (Answers)

51. આવશ્યક ચીજવસ્તુઓના વટહુકમનો કયો સુધારો કેન્દ્ર સરકારને માત્ર અસાધારણ સંજોગોમાં (જેમ કે યુદ્ધ અને દુકાળ) અમુક ખાદ્ય ચીજોના પુરવઠાને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે ?

52. ભારતીય બંધારણની કલમ 30 કલમ (1) ધર્મ અને ભાષાઓ વિશે શું જણાવે છે ?

53. આંતરરાષ્ટ્રીય કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?

54. ભારતના મુસ્લિમ સમુદાયની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિની તપાસ કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?

55. ભારતનો સૌથી ઊંચો ડેમ તેહરી કઈ નદી પર બાંધવામાં આવેલો છે ?

56. સ્વજલધારા કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્ય સરકારના લાભાર્થીઓના ખર્ચની રકમ કેટલા % હોય છે ?

57. TULIPનું પૂરું નામ શું છે ?

58. HRIDAYનું પૂરું નામ શું છે ?

59. વેબ પોર્ટલ ઈ-ગ્રામ સ્વરાજ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

60. ગુજરાતમાં રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટની વહીવટી મંજૂરી કઈ કક્ષાએથી આપવામાં આવે છે?

61. ગુજરાતનો એ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ કયો છે, જેના હેઠળ ખંભાતના અખાતમાં લાંબો ડેમ બાંધવામાં આવશે ?

62. પ્રખ્યાત શૈવ તીર્થ સૂરપાણેશ્વર કઇ નદીના કિનારે આવેલુ છે ?

63. નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કયા હેતુ માટે ઈ-ઓફિસ, ઈ-ટેન્ડરીંગ, ઈ-મોનીટરીંગ, ઈ-એક્સેસ જેવા ઈ-ટૂલ્સની વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે ?

64. ભારતનું કયું રેલવે સ્ટેશન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્વીકૃત થયેલ છે ?

65. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રાજ્ય ધોરીમાર્ગ આવેલ છે ?

66. ઓરિસ્સામાં વિજયવાડા-રાંચી માર્ગના વિકાસ માટે અંદાજિત ખર્ચ તરીકે કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?

67. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાયક લાભાર્થીને '૫રિવહન યોજના' અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે ?

68. સૌપ્રથમ ભારતીય વાયુસેનાના વડા કોણ હતા ?

69. અનુસૂચિત જનજાતિની મહિલાઓના આર્થિક વિકાસ માટે 'આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના' (AMSY) હેઠળ NSTFDC દ્વારા કેટલા રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે ?

70. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં ગુજરાતમાં એનિમલ કેર સેન્ટરનું લોકાર્પણ કયા જિલ્લામાં કર્યુ હતું ?

71. જિલ્લા કક્ષાની રમતગમત શાળાઓ (ડીએલએસએસ)માં કેટલા વર્ગના વિદ્યાર્થીઓ છે ?

72. ગુજરાત રાજ્યમાં સગર્ભા અને ધાત્રી માતા માટે કઈ યોજના કાર્યરત છે ?

73. ગુજરાતની પ્રથમ બાઇકિંગ ક્વીન મહિલા કોણ છે ?

74. જ્યારે સિલ્વર (Ag) હવાના સંપર્કમાં આવે છે ત્યારે તેના પર શેનું કાળું કોટિંગ બને છે ?

75. મશરૂમ્સ શું છે?

Gujarat Gyan Guru Quiz 01 September Questions 76 to 100

School Level (Answers)

76. સૂર્યપ્રકાશ વર્ણપટમાં કેટલા રંગો હોય છે?

77. પ્રવાહની મેગ્નેટિક અસરની શોધ કોણે કરી હતી ?

78. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?

79. ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

80. ભારતીય બંધારણ દ્વારા કેટલા મૂળભૂત અધિકારો માન્ય છે ?

81. સરકારી ખરીદી માટે નીચેનામાંથી કયું ઓનલાઈન માર્કેટ પ્લેસ પારદર્શક છે ?

82. મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી અપડેટ કરવા માટે નીચેનામાંથી કયા સોફ્ટવેરનો ઉપયોગ કરી શકાય ?

83. પાવાગઢ યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

84. ઓરિસાનું કોણાર્ક મંદિર કોણે બંધાવ્યું હતું ?

85. કયું શહેર 2022માં સતત પાંચમી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે ?

86. મોપલા વિદ્રોહ ક્યાં થયો હતો ?

87. બેલૂર મઠ કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલો છે ?

88. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે 'આચાર્ય' કોનું ઉપનામ હતું ?

89. પુષ્કર સરોવર ક્યાં આવેલું છે ?

90. ભારતનું સૌથી વધુ બૌદ્ધ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?

91. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?

92. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભારત માટે સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો તે અંતર કેટલું છે ?

93. સૌરભ ચૌધરી કઈ રમત સાથે સંકળાયેલા છે ?

94. મૂળભૂત હકો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા બંધારણના કયા ભાગમાં આવે છે ?

95. ભારતની આઝાદી પહેલાં દાદરા અને નગર હવેલી કોના વહીવટી નિયંત્રણ હેઠળ હતાં ?

96. નીચેનામાંથી કયો સૌરમંડળનો સૌથી ઠંડો ગ્રહ છે ?

97. ૨૦૨૧ના વર્લ્ડ ટ્રી સિટી તરીકે કયા ભારતીય શહેરની નિમણૂક કરવામાં આવી હતી ?

98. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ઇજનેરીના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

99. હાલમાં 'શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર' હેઠળ એવોર્ડ મેળવનારને કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?

100. વર્ષ 2002 માટે 50મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

Gujarat Gyan Guru Quiz 01 September Questions 101 to 125

School Level (Answers)

101. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

102. વિશ્વ રમતગમત પત્રકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. જ્હોન લોજી બેયર્ડે નીચેનામાંથી શેની શોધ કરી ?

104. ગુજરાતમાં ઓગસ્ટ 2022 દરમિયાન 'મેઘ મલ્હાર પર્વ' ક્યાં ઉજવવામાં આવી રહ્યું છે ?

105. બે વર્ષ માટે નીતિ આયોગના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

106. 'ખોટી બે આની' હાસ્યરચના કયા સાહિત્યકારની કૃતિ છે ?

107. વર્ષ ૨૦૦૪થી વર્ષ ૨૦૨૧ સુધીમાં ગામ નમુના નં. ૬, ૭/૧૨ તથા ૮-અ ની કેટલી નકલોનું વિતરણ ઈ-ધરા કેન્દ્ર ખાતે થી કરવામાં આવ્યું છે ?

108. ભારતીય નૌકાદળની કોલકાતા-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે?

109. ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ હતા ?

110. રામના ગુરુનું નામ શું હતું

111. ‘ધોળાવીરા’ ભારતના ક્યા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે?

112. 'મડાઈ ઉત્સવ' નીચેનામાંથી કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

113. ચિલિકા તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

114. વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલુ છે ?

115. કમળનું વનસ્પતિશાસ્ત્ર અનુસાર નામ શું છે ?

116. ગોવાનું રાજ્ય વૃક્ષ કયું છે ?

117. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર કોણ છે ?

118. યુનાઈટેડ કિંગડમ (UK)ની રાજધાની કઈ છે ?

119. નીચેનામાંથી કઈ શોર્ટ કટ કી ફાઇલની પ્રોપર્ટીઝ દર્શાવે છે ?

120. ઈમેલમાં Bccનું પૂરું નામ શું છે ?

121. ગુજરાતમાં પ્રાગ મહેલ ક્યાં આવેલો છે ?

122. નીચેનામાંથી 2018માં ભારતની કઈ સાઇટને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી હતી ?

123. કયા વૈજ્ઞાનિકે રાસાયણિક સંયોગીકરણના નિયમોની રજૂઆત દ્વારા રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો ?

124. ભારતમાં ઇન્ટરનેટ લોકો માટે સાર્વજનિક રૂપે ક્યારથી ઉપલબ્ધ થયું ?

125. ગુજરાતનું કયું બંદર મત્સ્ય બંદર તરીકે ઓળખાય છે ?

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code