Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 29-08-2022 (8th Week Answers)

           

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 28-08-2022 (8th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 29 August Questions 01 to 25

College Level (Answers)

1. ખેડૂત પરિવારની મહિલાઓ માટે ખેત ઉત્પાદન વધારી શકાય અને ખેતીની વૈજ્ઞાનિક તાલીમ આપી શકાય તે માટે કઈ યોજના શરુ કરેલ છે ? મહિલા કિસાન સશક્તિકરણ પરિયોજના

2. ગુજરાત રાજ્યમાં ખેડૂતને વોટર કેરિંગ(પાણીના વાહન)પાઇપની સહાય કેટલા વર્ષે મળે છે ? 2 વર્ષ 

3. 'સોનખત' અને 'હીરાખત' શામાંથી બનાવેલ ખાતરો છે ?

4. ઉદ્દીશા-પ્લેસમેન્ટ યોજનાનો હેતુ શો છે ? બીઇનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક્સપોઝર આપવા માટે

5. કયા રાજ્યની સરકારે 'જ્ઞાનકુંજ ઈ-ક્લાસ' પ્રોજેક્ટ શરૂ કર્યો છે ? ગુજરાત 

6. એજ્યુકેશન લોન પર 'ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ' માં સબસિડી માટે કેટલી રકમની એજ્યુકેશન લોન ઉપલબ્ધ છે ? 10 લાખ 

7. ભાવનગરમાં આવેલી કેન્દ્રીય કક્ષાની સંશોધન સંસ્થાનું પૂરું નામ શું છે ? સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

8. MNREનું પૂરું નામ શું છે ? The Ministry of New and Renewable Energy

9. 'પી.એમ.ગતિશક્તિ કાર્યક્રમ' હેઠળ બારેમાસ ૨૪ કલાક વીજળી પૂરી પાડવા કેટલા કિલોમીટરનું ટ્રાન્સમિશન નેટવર્ક તૈયાર કરેલ છે ? 27,000 સર્કિટ કિલોમીટર

10. વર્ષ 2030 સુધી રીન્યુએબલ સ્ત્રોત થકી વીજ ઉત્પાદનની ક્ષમતા વધારીને કેટલા ગીગાવોટ સુધી કરવાની છે ? 500 ગીગાવોટ 

11. 'સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ' મુજબ 'બિઝનેસ' શબ્દની વ્યાખ્યા કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? Sec 2(17) of CGST Act, 2017

12. 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ'નો મુખ્ય હેતુ શો છે ? તમામ નાના અને સીમાંત ખેડૂતોને લઘુત્તમ આવક આધાર તરીકે પ્રતિ વર્ષ રૂ. 6,000 સુધી મળશે

13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસતીવાળા)પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

14. ભારતીય ચલણી નોટમાં કેટલી ભાષાઓ છાપવામાં આવે છે ? 15 

15. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી ? રવિશંકર રાવલ

16. રંગઅવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો ? ગોધરા 

17. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો ? પાલનપુર 

18. સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું હતું ? સ્વરાજ આશ્રમ 

19. ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ? દલપતરામ 

20. ગૌતમ બુદ્ધે કરેલા ગૃહત્યાગને કયા નામે ઓળખવામાં આવે છે ? મહાન પ્રસ્થાન

21. રાધાના પિતાનું નામ શું હતું ? વૃષભાનુ

22. 'સંઘર્ષમાં ગુજરાત' પુસ્તકના લેખકનું નામ જણાવો. ઝવેરચંદ મેઘાણી 

23. વિશ્વની સપુષ્પી વનસ્પતિ પૈકી 6% ટકા વનસ્પતિ ભારતમાં મળે છે, તેમાંથી કેટલા ભાગની વનસ્પતિ ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી ? 18 %

24. આપેલા વિકલ્પોમાંથી જંગલને ઉગાડવાની અને ફરીથી ઉત્પન્ન કરવાની કળાને શું કહેવામાં આવે છે ? સિલ્વીકલ્ચર

25. કયું પક્ષી સૌથી અદભુત માળો બાંધે છે ? મિલનસાર વણકર

Gujarat Gyan Guru Quiz 29 August Questions 26 to 50

College Level (Answers)

26. વાગડનું મેદાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ 

27. પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનીજ મળે છે ? મેઁગેનીઝ 

28. NAMO ટેબ્લેટનું પૂરું નામ શું છે ? New Avenues of Modern Education through Tablets

29. કયા મિશનનો ઉદ્દેશ્ય ભારતના ઘટતા જતા વન આવરણનું રક્ષણ, પુનઃ સ્થાપન અને વધારો કરવાનો છે ? ગ્રીન ઈન્ડિયા મિશન

30. ગુજરાત સરકાર દ્વારા આરંભ કરાયેલ 'ગો ગ્રીન' યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ? સમગ્ર રાજ્યમાં પર્યાવરણમાંથી પ્રદૂષણ ઘટાડવા માટે

31. 'ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ' હેઠળ GEMS (ગ્લોબલ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગ સિસ્ટમ) પ્રોજેક્ટનો સ્કોપ શું છે ?

32. કયા ભારતીય વૈજ્ઞાનિક ભારતના પરમાણુ ઊર્જા આયોગના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ? ડો. હોમી ભાભા 

33. B.P.R & D નું પૂરું નામ શું છે ? The Bureau of Police Research & Development

34. પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ સૈનિકોની ધર્મપત્નીઓને દીકરીના લગ્ન માટે કયું બોર્ડ સહાય આપે છે ? આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ

35. કસ્તુરીમૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ? ગુરેઝ નેશનલ પાર્ક

36. 'સુમન યોજના'ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 10 ઓક્ટોમ્બર 2019 

37. પ્રસુતિ આઇસીયુનો મુખ્ય ઉદ્દેશ શો છે ?

38. નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ દવાઓના ઓનલાઇન લાઇસન્સિંગ માટે શરું કરવામાં આવ્યું છે ? e-AUSHADHI portal

39. 'થેલેસેમિયા બાળ સેવા' યોજનાનો ઉદ્દેશ શો છે ? હિમોગ્લોબીનોપેથી અને સિકલ સેલ રોગો માટે એક વખતની સારવારની તક પૂરી પાડે છે.

40. 'ગુજરાત સોલર પોલિસી 2021' અને 'સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના – ગુજરાત' અંતર્ગત, નાણાકીય વર્ષ 21-22ના અંત સુધીમાં અંદાજે કેટલા લોકોને લાભ પહોંચાડવાનો લક્ષ્યાંક હતો ? 8 લાખ 

41. ખાદી કારીગરો માટે 'વર્ક-શેડ' યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?

42. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે ? આ યોજના રાજ્ય સરકારોને વર્તમાન મિની ટેક્નોલોજી કેન્દ્રોના નવા અને આધુનિકીકરણ માટે નાણાકીય સહાયની કલ્પના કરે છે.

43. 'ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન' (IEC) યોજના અંતર્ગત,પ્રિન્ટ મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?

44. 1774માં ભારતમાં કોલસાનું પ્રથમ ઉત્ખનન કયા સ્થળે કરવામાં આવ્યું હતું ? રાનીગંજ કોલફિલ્ડ

45. 'પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના'નો લાભ લેવા લાભાર્થીની મહત્તમ માસિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ? 15,000 રૂપિયા 

46. ગુજરાત સરકાર દ્વારા 'શિક્ષણ સહાય યોજના' હેઠળ પી.ટી.સી,આઇ.ટી.આઈ અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

47. ગુજરાત સરકારની 'શ્રમ નિકેતન યોજના'ના MOU રાજય સરકાર વતી ક્યા વિભાગના કમિશ્નરશ્રીએ કર્યા હતા ?

48. ભારત સરકારનું NCS પોર્ટલ ક્યારે શરુ કરવામાં આવ્યુ હતું ? 20 જૂલાઇ 2015

49. ગુજરાત વિધાનસભામાં ST વર્ગ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ? 27 

50. મંત્રી પરિષદમાં વડાપ્રધાન સહિત મંત્રીઓની મહત્તમ ટકાવારી કેટલી હોવી જોઈએ ? 15 %

Gujarat Gyan Guru Quiz 29 August Questions 51 to 75

College Level (Answers)

51. ભારતીય બંધારણ હેઠળ કેટલા પ્રકારના લખાણો છે ? 22 ભાગોમાં 395 અનુચ્છેદ

52. સમાનતાનો અધિકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 14

53. ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા ? શ્રી સન્મુખમ ચેટ્ટી

54. ભારતીય નૌકાદળનું ખુરકી કક્ષાનું કોરવેટ કયું છે?

55. GST બિલ પસાર કરવા માટે કયો બંધારણીય સુધારો કરવામાં આવે છે ? 101 મો 

56. રોડ પરનો ટ્રાફિક ઘટાડવા માટે સરકારની કઈ યોજના કાર્યરત છે ? 7,500 કરોડની યોજના

57. મત્સ્યોદ્યોગનો વિકાસ,પાણીની ખારાશમાં ઘટાડો તથા નર્મદા નદી પર 'સ્ટેંડ એલોન' પ્રોજેક્ટ કઈ યોજનાનો ભાગ છે ?

58. 'ભાડભૂત પ્રોજેક્ટ' શરૂ થવાની તારીખથી પૂર્ણ કરવાનો અંદાજિત સમય કેટલો છે ?

59. 'ઉબેણ ડેમ' ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? જૂનાગઢ 

60. 'ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.' શેના અંતર્ગત કાર્યરત છે ? કંપની એક્ટ, 1956

61. ગુજરાતની 'વતનપ્રેમ યોજના'ના યોગ્ય અમલીકરણ માટે બનાવેલ ગવર્નિગ બોડીમાં અધ્યક્ષસ્થાને કોણ હોય છે ?

62. કઈ એન્ડ્રોઈડ એપ્લિકેશનનો હેતુ 'પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના' (PMGSY) હેઠળ બાંધવામાં આવેલા માર્ગો સંબંધિત ફરિયાદોના નિવારણ માટે થાય છે ? મેરી સડક 

63. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ CEZ સૂર્યપુર હેઠળ કયા બંદરોને જોડવામાં આવશે ? 

64. ગુજરાતના યાત્રાધામોમાં સ્વચ્છતા જાળવવા પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કઈ યોજના શરૂ કરી હતી ? સ્વચ્છતા હી સેવા 

65. જી.એસ.આર.ટી.સી બસનો લાઇવ અને રીઅલ ટાઇમ ક્યાંથી ટ્રેક કરી શકાય ? ટ્રેક માય બસ 

66. કન્સલ્ટન્સી ફર્મ્સ અને મુખ્ય કર્મચારીઓને તેમના ઓળખપત્ર સીવી ઓનલાઈન અપલોડ કરવાની મંજૂરી આપવા અને તકનીકી દરખાસ્તોનું સ્વચાલિત સક્ષમ મૂલ્યાંકન કરવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કયા નેશનલ વેબ આધારિત પોર્ટલની રચના કરવામાં આવી છે ?

67. કેન્દ્ર સરકારે 'અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કૉરિડૉર પ્રોજેક્ટ' કઈ પરિયોજના હેઠળ હાથ ધરેલ છે ?

68. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે માં કેટલી લેન (Lane) હશે ? 08

69. અમદાવાદમાં નવું રમતગમત સંકુલ ક્યાં બનાવવામાં આવશે ? નારણપુરા

70. 40 વર્ષથી ઓછી ઉંમરના અનુસુચિત કામદારો માટે 60 વર્ષની વયપ્રાપ્તિ પર દર મહિને Rs. 5,000 સુધીના પેન્શન માટેની યોજના કઈ છે ? અટલ પેન્શન યોજના

71. 'કન્યા કલ્યાણ યોજના'નાં સંદર્ભમાં SSYનું પૂરું નામ શું છે ? સુકન્યા સમૃદ્ધિ યોજના 

72. AGNIVEERની ભાવિ કારકિર્દીની સંભાવનાઓ માટે કઈ સંસ્થાએ માન્ય 3 વર્ષનો કૌશલ્ય આધારિત બેચલર ડિગ્રી પ્રોગ્રામ ચલાવવાનો નિર્ણય લીધો છે ? ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી

73. ભારતમાં સૌપ્રથમ વિજ્ઞાનક્ષેત્રે નોબલ પારિતોષિક મેળવનાર કોણ હતા ? રવિન્દ્રનાથ ટાગોર 

74. 'વિદ્યાસાધના યોજના'નો શુભારંભ ક્યારથી થયેલો છે ? 2017

75. 'મહાત્મા ફુલે શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ પત્રકાર એવોર્ડ યોજના' અંતર્ગત કેટલી રોકડ સહાય આપવામાં આવે છે ? 5 લાખ 

Gujarat Gyan Guru Quiz 29 August Questions 76 to 100

College Level (Answers)

76.  'એ એમ નાઈક હેલ્થકેર કેમ્પસ અને નિરાલી મલ્ટિસ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ'નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ? શ્રી નરેન્દ્રભાઇ મોદી 

77. નાગરિકોને ગુણવત્તાસભર વીજળી મળી રહે તે હેતુથી તાજેતરમાં દાહોદમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે ? બાવકા સબસ્ટેશન

78.  'ધ જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ' ના લેખક કોણ છે ? રણજિતસિંહજી 

79. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'સખી યોજના'નું બીજું નામ શું છે ?

80. 'બકરાં એકમની સ્થાપના' માટે અનુસૂચિત જનજાતિની મહિલાને મહત્તમ કેટલા ટકા રકમની સહાય મળે છે ? 35 %

81. 'કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના' અંતર્ગત કેટલા વર્ષની કન્યાઓને લાભ મળે છે ? 0-2 વર્ષ 

82. ભારતમાં ગુલમર્ગ નામક પર્યટનસ્થળ ક્યાં આવેલું છે ? જમ્મુકાશ્મીર

83. 'ધરોઈ યોજના' કઈ નદી પર છે ? સાબરમતી 

84. અમદાવાદમાં ગાંધીજીએ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ? કોચરબ 

85. મહારાજ લાયબલ કેસ સાથે કોનું નામ સંકળાયેલું છે ? નાનાભાઈ રૂસ્તમજી રાણીના અને કરસનદાસ મૂળજી

86. મહાનદી,ગોદાવરી,કૃષ્ણા અને કાવેરી નદીઓ ક્યાં વહે છે ? બંગાળના અખાતમાં 

87. કઈ પર્વતશ્રેણી 'પર્વતોની રાણી' તરીકે ઓળખાય છે ? ગઢવાલ હિમાલયન શ્રેણી

88. ભારતીય રમતવીર સોમદેવ દેવવર્મન કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેનિસ 

89. કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટન રમતની શરૂઆત ક્યારે થઈ ? 1966

90. નીચેનામાંથી કયું પ્રાણીશાસ્ત્રના અભ્યાસનો એક ભાગ છે ?

91. 'વર્ડ ફૂડ સેફ્ટી ડે' ક્યારે ઉજવવામાં આવે છે ? 7 જૂન

92. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંરક્ષક દળોના વડા ગણવામાં આવે છે ? 53

93. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા 

94. ગુજરાતમાં ‘નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન’ નામની સંસ્થા ક્યાં આવેલી છે ? અમદાવાદ

95. એક્રેલિકમાં 'સેલિબ્રેશન ટ્રિપ્ટીચ' ચિત્ર કોણે દોર્યું છે ? તૈયબ મહેતા

96. કયા ભારતીય વૈજ્ઞાનિક 1966માં યુનાઇટેડ સ્ટેટ્સના કુદરતી નાગરિક બન્યા હતા અને 1987માં તેમણે 'નેશનલ મેડલ ઓફ સ્પેસ સાયન્સ' મેળવ્યો હતો? હર ગોવિંદ ખોરાના

97. વિશ્વમાં પીવા માટે વપરાતા પાણીની ટકાવારી કેટલી છે ? 1.2 %

98. ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 1954 

99. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ? કેશુભાઈ પટેલ 

100. ભારતમાં 'સી.એ.(C.A) દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 1 જુલાઇ 

Gujarat Gyan Guru Quiz 29 August Questions 101 to 125

College Level (Answers)

101. 'વિશ્વ પુસ્તક દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 23 એપ્રિલ 

102. ભારતીય સેનાના એરબોર્ન રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા માર્ચ-એપ્રિલ 2022 દરમિયાન ક્યાં હવાઈ અભ્યાસ હાથ ધરવામાં આવેલ હતો ? પોખરણ 

103. કયા રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા પરિસરમાં વાણિજ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું ? દિલ્હી 

104. ભવાઈના સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે ?

105. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે ? પ્રેમનાંંદ ભટ્ટ 

106. નીચેનામાંથી કઈ સંસ્થા નેશનલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનની ક્રેડિટ મર્યાદાને અધિકૃત કરે છે ? NABARD 

107. રાજ્ય સરકાર દ્વારા જી.આઈ.ડી.સી.ને જે જમીન ફાળવવામાં આવે છે,તેમાંની 7૦% જમીન બજાર કિંમતના કેટલા ટકા ભાવથી આપવામાં આવે છે ? 50 %

108. 25 મેગાવોટ સુધીના હાઇડલ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન અને સુવિધા આપવા માટે ગુજરાત સરકાર દ્વારા 2016 માં કઈ નીતિ લાગુ કરવામાં આવી હતી ? ગુજરાત સ્મોલ હાઇડલ પોલિસી-2016

109. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહાત્મા ગાંધી 

110. ભારતમાં પલ્લવ વંશના સંસ્થાપકનું નામ શું છે ? સિંહ વિષ્ણુ

111. કયા હિન્દુ દેવતાના માનમાં પુરીમાં રથયાત્રા ઉજવવામાં આવે છે ? ભગવાન જગન્નાથ

112. 'છઠ પૂજા' કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે ? બિહાર 

113. 'નવાબોનું નગર' તરીકે કયું શહેર જાણીતું છે ? લખનૌ

114. આદિ શંકરાચાર્યે ભારતમાં કેટલા 'મઠ'ની સ્થાપના કરી છે ? 04

115. ડૉ.વી.કુરિયન કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે ? ડેરી ફાર્મિંગ

116. ભારતમાં ક્યો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે ?

117. સામાન્ય પુખ્ત પુરુષ માટે હિમોગ્લોબિનનું સામન્ય મૂલ્ય શું છે ? 13.2 થી 16.6 ગ્રામ પ્રતિ ડેસીલીટર

118. જ્યારે તમે Ctrl + V કી દબાવો છો ત્યારે શું થાય છે ? વર્તમાન કર્સર સ્થાનમાં ક્લિપબોર્ડની સામગ્રી પેસ્ટ કરે છે.

119. ઈન્ટરનેટ માટે આપેલ પૈકી શું જરૂરી નથી ?

120. વોટસન સંગ્રહાલય ગુજરાતમાં ક્યાં આવેલુ છે ? રાજકોટ 

121. લાલ પથ્થર પર બારીક અને શ્રેષ્ઠ જાળી કોતરણીકલાનો બેનમૂન નમૂનો ધરાવતી અને તેના કારણે સમગ્ર ભારતના કલાત્મક નમૂનાઓમાં અગ્ર સ્થાન પામેલ 'સીદી સૈયદની જાળી' ક્યાં આવેલી છે ? અમદાવાદ

122. ગુજરાત સરકાર દ્વારા 'ડિજિટલ ઈન્ડિયા વીક -2022' અંતર્ગત 'ડિજિટલ મેલા એક્ષ્પો' ક્યાં યોજવામાં આવ્યો હતો ? ગાંધીનગર 

123. દાંતમાં સડો થવાનું કારણ શું છે ? તમારા મોંમાં બેક્ટેરિયા, વારંવાર નાસ્તો કરવો, ખાંડયુક્ત પીણાં પીવો અને તમારા દાંતને સારી રીતે સાફ ન કરો

124. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે કયા નામથી પ્રસિદ્ધ છે ? ભગવદ ગીતા 

125. કયું શહેર ભારતનું 'મસાલાનું શહેર' ગણાય છે? કોઝિકોડ

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 29 August Questions 01 to 25

School Level (Answers)

1. કૃષિને કારણે કેટલા ટકા ગ્લોબલ વોર્મિંગ થાય છે ?

2. કૃષિમાં IPM નું પૂરું નામ શું છે ?

3. 2021માં 'વિશ્વ વિકલાંગતા દિવસ' નિમિત્તે બાળકોને કેવા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવી હતી ?

4. 'સર્વ શિક્ષા અભિયાન' (SSA) ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?

5. 'સ્વરોજગરલક્ષી યોજના'માં અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત વય મર્યાદા કેટલી છે ?

6. નીચેનામાંથી કઈ સંસ્થામાં ત્રણ મુખ્ય ક્ષેત્રો 'સેટેલાઇટ કોમ્યુનિકેશન, જીઓ-ઇન્ફોર્મેટિક્સ અને જિયો-સ્પેશિયલ ટેક્નોલોજી' છે ?

7. ગુજરાતમાં કુલ કેટલા પાવર પ્લાન્ટ છે ?

8. ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2019-20માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?

9. 'ગુજરાતી સાહિત્ય પરિષદ' કયું સામયિક બહાર પાડે છે ?

10. 'ગુજરાત વિદ્યાસભા' દ્વારા કયું સામયિક ચાલે છે ?

11. કૃષ્ણમિત્ર સુદામાનું એક માત્ર મંદિર કયાં આવેલું છે ?

12. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ?

13. કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા ?

14. 'દોશી-હુસૈનની ગુફાઓ' કયા શહેરમાં આવેલી છે ?

15. ગુજરાતના ઇતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે ?

16. ‘કંઈક લાખો નિરાશામાં,અમર આશા છુપાઈ છે ’ના સર્જક કોણ છે ?

17. ધ્રુવના પિતાનું નામ શું હતું ?

18. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું ?

19. કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકે કયા ધર્મનો અંગીકાર કર્યો હતો ?

20. બલરામનાં માતાનું નામ શું હતું ?

21. 'ધૂમકેતુ' કોનું તખલ્લુસ છે ?

22. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ વાર્તાકાર તરીકે કોણ જાણીતું હતું ?

23. સાયનોડોન ડેક્ટીલોન (ડુબ) કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?

24. 'ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ' (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યમાં નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે કોણ સહભાગી બને છે ?

25. ઓ.સી.ઈ.એમ.એસ (ઓનલાઇન કન્ટિન્યુસ એમિશન એન્ડ ઇન્ફ્લુએન્ટ મોટરીંગ સિસ્ટમ )સિસ્ટમ એ શાને સંલગ્ન છે ?

Gujarat Gyan Guru Quiz 29 August Questions 26 to 50

School Level (Answers)

26. વિશ્વમાં એકમાત્ર વૃક્ષ મેળો ક્યાં ભરાય છે ?

27. ગુજરાતના મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?

28. હિમાચલપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?

29. વન વિભાગમાંથી ખેતરની ફરતે લોખંડના કાંટાળાતારની વાડ કરી આપવાની યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?

30. GSWANનું પૂરું નામ શું છે ?

31. ભારતમાં તમામ પ્રવાહોના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી રજૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે ?

32. નીચેનામાંથી કઈ યોજના વધતા કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે ઉપયોગી છે ?

33. ખોરાકની ઊર્જા કયા એકમમાં માપવામાં આવે છે ?

34. પ્રોટીનના મૂળભૂત બિલ્ડીંગ બ્લોક્સ શું છે ?

35. ભારતના 73માં પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના રાજપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત- સાબરકાંઠાના કયા વિસ્તારના ક્રાંતિકારીનો ટેબ્લો (ઝાંખી) પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ?

36. ભારત દેશ પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલો છે ?

37. પ્રતિષ્ઠિત 'પ્રેસિડેન્ટ'સ કલર્સ'થી સન્માનિત થવામાં ગુજરાત રાજ્યની પોલીસ દેશમાં ક્યા નંબરે હતી ?

38. નિયામક,નાગરિક સંરક્ષણ,ગુજરાત રાજ્ય,અમદાવાદના નિયંત્રણ હેઠળ નાગરિક સંરક્ષણની જિલ્લા તથા યુનિટ કક્ષાએ કેટલી કચેરીઓ આવેલી છે ?

39. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) હેઠળ નીચેનામાંથી કઇ રસી પૂરી પાડવામાં આવે છે ?

40. 'ગ્રામોદ્યોગ વિકાસ યોજના' હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?

41. ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિ પરિવારે 'કેલિકો મિલ'ની સ્થાપના કરી હતી ?

42. શાર્ક ઓઇલ શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે ?

43. ભાવનગર જિલ્લામાં ખારા પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ કયાં આવેલો છે ?

44. 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા' હેઠળની પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?

45. ગુજરાત સરકારના 'શ્રમયોગી કલ્યાણ બોર્ડ' દ્વારા 'ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના' અંતર્ગત શ્રમયોગીનું બાળક એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવે તો તેને કેટલી સહાય મળે છે ?

46. ગુજરાત સરકારના ગુજરાત 'ગ્રામીણ કામદાર કલ્યાણ બોર્ડ' દ્વારા 'અકસ્માત જૂથ વીમા યોજના' હેઠળ લાભાર્થીને આંશિક અશક્તાતાના કિસ્સામાં કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

47. સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે અને સ્થગિત કરે છે ?

48. માહિતી અધિકાર અધિનિયમ 2005 કઈ તારીખથી અમલમાં આવ્યો ?

49. કોણે ત્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો ?

50. જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ, કઈ પ્રાદેશિક ભાષાઓને વિકસાવવા અને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

Gujarat Gyan Guru Quiz 29 August Questions 51 to 75

School Level (Answers)

51. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન કોણ હતા ?

52. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર કોણ હતા ?

53. 'સુકન્યા સમૃદ્ધિ યોજના'માંથી મળેલી નીચેનામાંથી કઈ ચૂકવણીને મુક્તિ આપવામાં આવી છે ?

54. ઓછી આવકવાળા કુટુંબો માટે ઝૂંપડપટ્ટીની જગ્યાએ નીચેનામાંથી કઈ સરકારી યોજના ઉપલબ્ધ કરવામાં આવી છે ?

55. ગુજરાતના સંતરામપુર,કડાણા અને લુણાવાડા તાલુકાના જળસંકટગ્રસ્ત ગામોને કઈ નહેર દ્વારા સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે ?

56. અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા ?

57. ભારતનું આર્થિક રીતે વિકસિત રાજ્ય કયું છે ?

58. ગ્રામીણ વિસ્તારમાં પાછા ફરેલા સ્થળાંતરિત શ્રમિકોને રોજગારીની તકો કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે ?

59. વાઇબ્રન્ટ ગ્રામ સભા એ શું છે ?

60. કયો રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઈ સિંહ માટે પ્રખ્યાત છે?

61. 'બોગીબીલ પુલ' એક સંયુક્ત માર્ગ અને રેલ પુલ છે જે ભારતના કયા રાજ્યમાં આવેલો છે ?

62. પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ 'પાવાગઢ' કયા જિલ્લામાં આવેલું છે ?

63. ગુજરાત પર્યટન વિભાગ દ્વારા ' દેખો દ્વારકા' અંતર્ગત દેવભૂમિ દ્વારકા તથા આસપાસના પ્રેક્ષણીય સ્થળોના પ્રવાસ માટે વ્યક્તિદીઠ કેટલી ફી નક્કી કરવામાં આવી છે ?

64. મેઘાલય રાજ્યમાં NH-44(E) ના શિલોંગ-નોંગસ્ટોઇન વિભાગને 2-માર્ગીય (2-લેનિંગ) બનાવવાનું કાર્ય કયા વર્ષમાં પૂર્ણ થયું હતું ?

65. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ વસૂલવા માટે કયા ઈલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ થાય છે ?

66. પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi)ની શરૂઆત ક્યારે થઈ હતી ?

67. 'ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર' (DAIC) કયા શહેરમાં આવેલું છે ?

68. 'સાત ફેરા સમૂહલગ્ન યોજના' અંતર્ગત શહેરી વિસ્તારના અનુસૂચિત જાતિનાં કુટુંબો માટેની આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?

69. 'છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના' અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ 10માં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ રૂપે કેટલી રકમ આપવામાં આવે છે ?

70. ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે ગુજરાતમાં વર્ષ 2021માં કઈ યોજનાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ?

71. રમતગમતની પ્રતિભાઓને ઓળખીને તાલીમ,પૂરતું પોષણ અને વ્યાપક ટુર્નામેન્ટ એક્સપોઝર સાથે ગુજરાત રાજ્યની નામાંકિત શાળાઓમાં સારા શિક્ષણ સાથે તેનું સંવર્ધન કરવા માટે 'સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત' દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

72. ગુજરાત રાજ્યમાં કઈ યોજના અંતર્ગત સગર્ભાને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે ?

73. 'મહિલા અને બાળ વિકાસ મંત્રાલય' દ્વારા 'મિશન શક્તિ યોજના' હેઠળ BBBPનું પૂરું નામ શું છે ?

74. કયા ક્લિનિકલ ટ્રાયલમાં COVID-19થી સાજા થયેલા દર્દીનું લોહી ગંભીર સ્થિતિવાળા દર્દીને ચડાવવામાં આવે છે ?

75. જમીનને ખેડવી અને ઉછેરવી તેને શું કહે છે ?

Gujarat Gyan Guru Quiz 29 August Questions 76 to 100

School Level (Answers)

76. કપડાં અને વાસણોની સફાઇ માટે વપરાતા ડીટર્જન્ટમાં શેનો સમાવેશ થાય છે ?

77. મહાત્મા ગાંધી દ્વારા 9મી ઓગસ્ટ, 1942ના રોજ કઈ ચળવળની શરૂઆત થઇ હતી ?

78. 'પૂર્ણ સ્વરાજ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી ?

79. ખાદીનું કાપડ શેમાંથી બને છે ?

80. દેશના તમામ કેન્દ્રીય વિદ્યાલયો માટે ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ કયું છે ?

81. નીચેનામાંથી કયો વિશ્વનો સૌથી મોટો બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે ?

82. 'મણિમંદિર' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?

83. 'છપ્પનિયા દુકાળ’ તરીકે જાણીતો બનેલો દુષ્કાળ કઈ સાલમાં પડ્યો હતો ?

84. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?

85. 'ભારતના નેપોલિયન' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

86. ગાંધીજીએ પોતાના 'પાંચમા પુત્ર' તરીકે કોને સ્વીકાર્યા હતા ?

87. જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં કોણે વાઇસરોયની કાર્યકારી પરિષદમાંથી રાજીનામું આપી દીધું હતું ?

88. 'રેડ રિવર' તરીકે કઈ નદી ઓળખાય છે ?

89. ઘડિયાળના કાંટાની ગતિ કયા પ્રકારની હોય છે ?

90. વાનખેડે સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?

91. કયા ભારતીય ચેસ ખેલાડીએ ‘2022 રેકજાવિક ઓપન ટુર્નામેન્ટ’ જીતી છે ?

92. 'રાષ્ટ્રીય રમતગમત દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?

93. ફંગલ ત્વચાના ચેપ કે જે સામાન્ય રીતે અંગૂઠાની વચ્ચે શરૂ થાય છે તેને શું કહેવામાં આવે છે ?

94. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

95. પંચાયતી રાજની વ્યાખ્યા કયા બંધારણીય અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

96.  સજીવોના બાયનોમીયલ(Binomial)નામકરણના પિતા કોણ હતા ?

97. સેફ્ટી બ્રેક જે એલિવેટરને ક્રેશ થવાથી રોકે છે તેની શોધ કોણે કરી છે ?

98. શ્રી પંકજ અડવાણીને રમતગમતના ક્ષેત્રમાં પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા ?

99. યુદ્ધસમયના બહાદુરી પુરસ્કારોમાંનો ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર કયો છે ?

100. વર્ષ 2019 માટે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં 'શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગર'નો એવોર્ડ કોને મળેલ છે ?

Gujarat Gyan Guru Quiz 29 August Questions 101 to 125

School Level (Answers)

101. 'આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

102. 'વિશ્વ માછીમારી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. 'અમૃત' (AMRUT)નું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?

104. 'અસ્તોમા સદ ગમય...' પ્રાર્થના કયા ઉપનિષદમાંથી લેવામાં આવી છે ?

105. કયા મિશનનો હેતુ ભારતના દરેક જિલ્લામાં 75 જળાશયોના વિકાસ અને પુનર્જીવનનો છે ?

106. 'કન્યાવિદાય' કોની રચના છે ?

107. 'હેલીના' કયા પ્રકારની મિસાઈલ છે ?

108. ભારતીય નૌકાદળની આઈ.એન.એસ.શાલ્કી સબમરીન કયા વર્ગની સબમરીન છે ?

109. સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓના નૃત્યનું નામ શું છે ?

110. રામાયણમાં સૌથી વધારે બલિદાન આપનાર લક્ષ્મણની પત્નીનું નામ શું હતું ?

111. ઈલોરાની ગુફામાં ક્યું મંદિર આવલું છે ?

112. અથર્વવેદની રચના કોણે કરી છે ?

113. કયુ શહેર 'ઉદ્યાનનગરી' તરીકે ઓળખાય છે ?

114. ડાંગ દરબાર ક્યા સ્થળે ઉજવાય છે ?

115. 'ભારતના શેક્સપિયર' તરીકે કોણ ઓળખાય છે ?

116. ઉત્તરાખંડનું રાજ્ય વૃક્ષ કયું છે ?

117. કઠ ઉપનિષદ (कठोपनिषद्) કયા વેદ સાથે સંબંધિત છે ?

118. નીચેનામાંથી કયું એક (single ) પટલ દ્વારા આવરી લેવામાં આવે છે ?

119. ઇન્ટીગ્રેટેડ સર્કિટમાં વપરાયેલ MOS નું પૂર્ણ સ્વરૂપ શું છે ?

120. ફાઇલ ફોર્મેટમાં PDF નું પૂર્ણ સ્વરૂપ શું છે ?

121. જાણીતા કવિ હેમચંન્દ્રાચાર્યએ ગુજરાતી વ્યાકરણનો કયો પ્રતિષ્ઠિત ગ્રંથ લખ્યો છે ?

122. 'નવલખા મહેલ' ગુજરાતમાં ક્યાં આવેલો છે ?

123. નીચેનામાંથી કઈ 'ફ્લાય એશ મેનેજમેન્ટ એન્ડ યુટિલાઈઝેશન મિશન'ની નોડલ એજન્સી છે ?

124. કયા ડોક્ટર હૃદય અને રક્તવાહિનીઓની સમસ્યાઓનુ નિદાન તથા સારવાર કરે છે ?

125. 'ધોળી ધજા ડેમ' કયા જિલ્લામાં આવેલ છે ?

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code