Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 21-08-2022 (7th Week Answers)

    

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 19-08-2022

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 21 August Questions 01 to 25

College Level (Answers)

1. ગુજરાતની એગ્રિકલ્ચર ઓર્ગેનિક યુનિવર્સિટી ભારતમાં કેટલામી યુનિવર્સિટી છે ? પ્રથમ 

2. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં સરકારી સબસિડીની ઉપલી મર્યાદા કેટલી છે ? સરકારી સબસિડી પર કોઈ ઉચ્ચ મર્યાદા નથી

3. આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવતી દેશની કઈ સંશોધન સંસ્થા છે ?

4. NCERTનું પૂરું નામ શું છે ? National Council of Educational Research and Training

5. ગુજરાત સરકારની કઈ સંસ્થા લક્ષિત જૂથોના બાળકો અને શિક્ષકો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક ટેલિવિઝન (વીડિયો) અને રેડિયો (ઓડિયો) કાર્યક્રમો તૈયાર કરે છે ?

6. GCERTનું પૂરું નામ શું છે ? Gujarat Council of Educational Research and Training

7. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે 'ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી' આ પ્રમાણપત્ર માટે કેટલી આવકમર્યાદા નક્કી કરવામાં આવેલ છે ? 6 લાખ

8. મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના સોલાર સિટીઝ પ્રોગ્રામના ભાગરૂપે ભારતમાં કેટલાં સોલર સિટી વિકસાવવામાં આવશે ? 60

9. સોલાર ચરખા મિશન હેઠળ કેટલી મહિલા ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે ? 80 લાખ 

10. CASEનું પૂરું નામ શું છે ? Computer Aided Software Engineering

11. કમ્પોઝિશન ડિલર દ્વારા માલના સપ્લાયના કિસ્સામાં નોંધાયેલ વ્યક્તિએ શું આપવાનું રહેશે ?

12. નલ સે જલ મિશન અન્વયે કયા વિસ્તારમાં નળથી જળ આપવાનો નિર્ણય થયો છે ?

13. તા. 31-12-2021ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં નર્મદા જિલ્લાની ગરુડેશ્વર બજાર સમિતિને કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવેલ છે ?

14. ભારતમાં રેપોરેટ કોણ નક્કી કરે છે ? RBI

15. એક ભવાઈ મંડળીને ગુજરાત રાજ્યમાં એક કાર્યક્રમ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ?

16. નીચેનામાંથી કયો પુરસ્કાર ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલો છે ?

17. 'હરિજન સેવક સંઘ'ની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ગાંધી

18. શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ કયાં થયું હતું ? જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ

19. ગુજરાતી રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી ?

20. કયા સમ્રાટે સંસ્કૃત ભાષામાં 'નાગાનંદ' નાટક લખ્યું હતું ? હર્ષ 

21. ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે ? ભાનુ આથૈયા

22. 'રેવન્યૂ સ્ટેમ્પ' કૃતિનાં લેખિકા કોણ છે ? અમૃતા પ્રીતમ

23. સરકા ઇન્ડિકા (અશોક) વૃક્ષ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?

24. ગુજરાતમાં વન્યજીવ રક્ષિત વિસ્તારનું પ્રમાણ કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે ? 8.83 ટકા 

25. ઉત્તર ભારતના મેદાનોમાં કયા પ્રકારના જંગલો પાર્ક લેન્ડ ભૂમિ દૃશ્યનું નિર્માણ કરે છે ? ભેજવાળા પાનખર અને સૂકા પાનખર જંગલો

Gujarat Gyan Guru Quiz 21 August Questions 26 to 50

College Level (Answers)

26. ગુજરાતમાં વન્યપ્રાણી સપ્તાહ કઈ વિભૂતિની જન્મજયંતીથી ઉજવવાનું શરૂ થયું છે ? મહાત્મા ગાંધી 

27. ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલો ઘાટ કયો છે ? પશ્ચિમ ઘાટ

28. મેસ્લોએ ‘જરૂરિયાતના અધિક્રમ'માં માનવીની સૌપ્રથમ જરૂરિયાત કઈ દર્શાવી છે ? શારીરિક જરૂરિયાતો

29. એશિયાનું સૌથી મોટું પબ્લિક ડોમેન VSAT નેટવર્ક કયું છે ? પવન નેટવર્ક

30. આપેલામાંથી ઈ-શ્રમકાર્ડ કોણ કઢાવી શકે છે?

31. 'ચંદ્રયાન- 2'ના મિશન ડાયરેકટ રહી ચૂકેલાં કોણ 'રૉકેટ વુમન ઑફ ઈન્ડિયા' તરીકે ઓળખાય છે ? ડો.રિતુ કરીધલ શ્રીવાસ્તવ

32. કયા ભારતીય વૈજ્ઞાનિકને પેન્ટિયમ ચિપના પિતા તરીકે ઓળખવામાં આવે છે ? વિનોદ ધામની

33. ડિસેમ્બર 2019માં શરૂ કરાયેલા કયા વૈશ્વિક ઓપરેશનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ભાગ લીધો હતો ? ઓપરેશન ટ્રાન્સ

34. ગૃહ મંત્રાલય (MHA) દ્રારા વર્ષ 2014-15માં કઈ તાલીમ સંસ્થાને પશ્ચિમ ઝોન કક્ષાની 'બેસ્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેનિંગ ઑફ ગેજેટેડ ઓફિસર્સ'ની કેટેગરીમાં ' યુનિયન હોમ મિનિસ્ટર ટ્રોફી' એનાયત કરવામાં આવેલ ? નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેટ પોલીસ એકેડમી, ચાંદખુરી

35. ભારતીય થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 15 જાન્યુઆરી 

36. 'વ્હાલી દીકરી યોજના' માટે પાત્રતાનો માપદંડ શું છે ? ગરીબી રેખા નીચે (BPL) પરિવારો આ યોજના માટે પાત્ર છે

37. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જે એક સંપૂર્ણ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ છે તેની વિશેષતા નીચેના પૈકી કઈ છે ?

38. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માતૃત્વ અને બાળ વિકલાંગતા તથા મૃત્યુદરમાં ઘટાડો કરવા નીચેનામાંથી શું શરૂ કરવામાં આવ્યું હતું ?

39. વિશ્વ આરોગ્ય દિવસ પર સ્વસ્થ ભારત મોબાઇલ એપ્સ કોણે લોન્ચ કરી ? શ્રી જેપી નડ્ડા

40. સોફ્ટ સ્કીલ ડેવલપમેન્ટ માટે સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે? 8 કરોડ 

41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ? પરંપરાગત કારીગરો માટે ટકાઉ રોજગારનું સર્જન કરવું અને તેમના વેતનમાં વધારો કરવો

42. કયું ઓનલાઈન પ્લેટફોર્મ સિંગલ યુઝર આઈડી સાથે 32 કેન્દ્રીય વિભાગો, 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રાલયોની મંજૂરી મેળવવા માટે બનાવવામાં આવ્યું છે ? નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ (NSWS)

43. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન (ASIIM) યોજનાનો ઉદ્દેશ શો છે ? દિવ્યાંગોને વિશેષ પ્રાધાન્ય આપીને SC યુવાનોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું

44. મજગવન હીરાની ખાણો કયા રાજ્યમાં આવેલી છે ? મધ્યપ્રદેશ

45. 'પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના' હેઠળ લાભાર્થીને લઘુતમ કેટલું માસિક પેન્શન મળવાપાત્ર છે ? રૂ. 3000/- દર મહિને

46. ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં જાહેર શૌચાલય માટે જમીનની ફાળવણી અને શૌચાલયની જાળવણીની જવાબદારી કોની છે ?

47. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજના અંતર્ગત શ્રમનિકેતન હૉસ્ટેલના નિર્માણ માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ? 2021-22માં રૂ. 10 કરોડ આપવામાં આવ્યા હતા અને 2022-23 માટે રૂ. 12.60 કરોડ ફાળવવામાં આવ્યા છે

48. SHREYAS યોજના હેઠળ લાભાર્થીએ મેળવેલ પ્રમાણપત્ર ક્યાં માન્ય ગણાય છે ?

49. સંસદ દ્વારા 42મો સુધારો કાયદો ક્યારે અપનાવવામાં આવ્યો હતો ? 1976

50. ભારતીય બંધારણની કઈ કલમો કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધોની ચર્ચા કરે છે ? 268 થી 281

Gujarat Gyan Guru Quiz 21 August Questions 51 to 75

College Level (Answers)

51. કોઈ પણ ફોજદારી કેસમાં પુરાવાનો બોજ કોના પર રહેલો છે ? ફરિયાદી 

52. NITI નું પૂરુ નામ શું છે ? National Institution for Transforming India

53. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના હાલના અધ્યક્ષ કોણ છે ? શ્રી જસ્ટિસ અરુણ કુમાર મિશ્રા

54. ટેક્સ હેવનનો અર્થ શું છે ?

55. નાણાકીય વ્યવહારોમાં કયા નિયમન હેઠળ KYC (તમારા ગ્રાહકને જાણો) નિયમો રજૂ કરવામાં આવ્યા છે ? મની લોન્ડરિંગ અધિનિયમ નિવારણ

56. પશ્ચિમ બંગાળમાં સૌથી મોટો આર્સેનિક શુદ્ધિકરણ પ્લાન્ટ ક્યાં સ્થિત છે ? ફરક્કા

57. PMKSYનું પૂરું નામ શું છે ? Pradhan Mantri Krishi Sinchayee Yojana

58. પ્રિપેરેશન ઑફ ફિઝીબિલિટી રિપોર્ટ ફોર કલ્પસર પ્રૉજેક્ટ અંતર્ગત કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ?

59. વિરમગામનું મેદાન કઈ નદીના કાંપથી બનેલ છે ?

60. વિકાસથી વંચિત રહેલા લોકવિસ્તારોની ખામીઓને દૂર કરવા માટે કઈ યોજના છે ?

61. પંચાયતીરાજ સંસ્થાઓના દૃઢીકરણના એકમાત્ર ધ્યેય સાથે જીપીડીપીને આગળ વધારવા કયા નામનું અભિયાન કરવામાં આવે છે ? લોકોની યોજના ઝુંબેશ

62. 'સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ' યોજના અન્વયે રાજ્ય સરકારે વર્ષ : 2007-08 વર્ષની ઉજવણી કયા નામથી કરી હતી?

63. સ્વદેશ દર્શન યોજના હેઠળ, પ્રવાસન મંત્રાલય આમાંથી શેના માટે રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનને કેન્દ્રીય નાણાકીય સહાય - CFA પ્રદાન કરે છે ?

64. ગુજરાતમાં આવેલ એશિયાના સૌથી લાંબા રોપ વેનું નામ શું છે ? ગિરનાર રોપ-વે

65. ગુજરાતના પોરબંદર શહેરમાં મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મસ્થળ પર આવેલા સંગ્રહાલયનું નામ શું છે ? કીર્તિ મંદિર

66. મીનાક્ષી મંદિર કયાં આવેલું છે ? મદુરાઈ, તમિલનાડુ

67. વર્ષ 2020-21માં ગુજરાત સરકાર દ્વારા મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે ? 1.1 લાખ કરોડ

68. અમદાવાદમાં સાબરમતી નદી પર કુલ કેટલા પુલ છે ? 04

69. 'સુરત ડાયમંડ બોર્સ'નું ક્ષેત્રફળ કેટલું છે ? 35.54 એકર

70. સેફ્ટી હોમ ફોર ચિલ્ડ્રનમાં બાળકને કઈ ઉંમર સુધી રાખી શકાય ? 21 વર્ષ

71. ભારતમાં સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર શાળાની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી છે ? કેરળના એર્નાકુલમ જિલ્લામાં થ્રીક્કાકારા

72. 'સહકાર મિત્ર યોજના' ચલાવવા માટે જવાબદાર સત્તા કઈ છે ?

73. 'જલ જીવન મિશન' ક્યારે શરૂ કરવામાં આવ્યું ? 2019

74. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ પેરામેડિકલમાં અભ્યાસ કરતા કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?

75. 'પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ' યોજના હેઠળ ધોરણ 9થી 10માં ભણતાં કન્યા અને કુમાર વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ?

Gujarat Gyan Guru Quiz 21 August Questions 76 to 100

College Level (Answers)

76. સંત શિરોમણી શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય તાલીમ યોજનાનો લાભ લેવા ઇચ્છતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કૌટુંબિક આવકમર્યાદા કેટલી હોવી જોઈએ ?

77. સ્ટાર્ટ-અપ ઇન્ડિયાનો લાભ લેવા માટે કંપની/પાર્ટનરશીપનું વાર્ષિક ટર્નઓવર વધુમાં વધુ કેટલું હોવું જોઈએ ? 100 કરોડ 

78. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર- 2.0નું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? અમિત શાહ 

79. ગર્ભવતી સ્ત્રીઓને કઈ યોજનામાં પોષક ખોરાક આપવામાં આવે છે ? ઘરે રાશન લો

80. નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સ્ટાઈપેન્ડ મેળવવા માટે સુનિશ્ચિત કરેલી આવક મર્યાદા કેટલી છે ? 2.50 લાખ

81. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવા કઈ યોજના શરૂ કરેલ છે ? PADKAR

82. ચોટીલાનો પ્રદેશ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે ? પાંચાલ 

83. મચ્છુ ડેમ-2 ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? મોરબી 

84. શિક્ષાપત્રી ગ્રંથના રચયિતા કોણ છે ? સતાનંદ સ્વામી

85. 'યંગ ઇન્ડિયા' સાપ્તાહિકના સ્થાપક કોણ હતા ? મહાત્મા ગાંધી 

86. અલકનંદા અને ભાગીરથી કયા સ્થળે મળે છે અને ગંગા નામ ધારણ કરે છે ? દેવપ્રયાગ

87. શારદાપીઠ કયા સ્થળે આવેલું છે ? જમ્મુકાશ્મીર

88. માનવ ઠક્કર કઈ રમત સાથે જોડાયેલું જાણીતું નામ છે ? ટેબલ ટેનીસ 

89. ટેસ્ટ ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા ? અનિલ કુંબલે

90. નીચેનામાંથી કયા વિટામિનને કોબાલામિન તરીકે પણ ઓળખવામાં આવે છે? B12

91. ફંગલ ત્વચાના ચેપ કે જે સામાન્ય રીતે અંગૂઠાની વચ્ચે શરૂ થાય છે તેને શું કહેવામાં આવે છે? રમતવીરનો પગ (ટિની પેડિસ)

92. અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 17 

93. ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? ન્યાયતંત્ર 

94. કયા કવિની રચનાઓ 'ગરબી' તરીકે ઓળખાય છે ? દયારામ 

95. વર્ષ 2012માં કાર્ટૂનિસ્ટ સ્વર્ગસ્થ મારિયો ડી મિરાન્ડાને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? પદ્મ વિભૂષણ

96. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે ? હોમો સેપિયન્સ

97. વાતાવરણીય દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ? બેરોમીટર

98. કયા ગવર્નર-જનરલને ભારતરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા ? સી. રાજગોપાલાચારી

99. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સિવિલ સર્વિસના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ? નૃપેન્દ્ર મિશ્રા

100. 'દાંડીકૂચ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 12 માર્ચ 

Gujarat Gyan Guru Quiz 21 August Questions 101 to 125

College Level (Answers)

101. 'વિશ્વ કેન્સર દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 4 ફેબ્રુઆરી

102. કયા કેન્દ્રીય બજેટમાં 'વન સ્ટેશન વન પ્રોડક્ટ'ની જાહેરાત કરવામાં આવી હતી ? કેન્દ્રીય બજેટ 2022-23

103. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? 1981

104. 'માલગુડી ડેઝ'ના લેખક કોણ છે ? આર.કે. નારાયણ

105. પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો? 1965

106. ઇસરોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-2 મૂન મિશન ચંદ્રના કયા વિસ્તારમાં શોધ કરશે ? ના દક્ષિણ ધ્રુવ

107. એલ.સી.એ. તેજસમાં કયું એન્જિન ફીટ કરવામાં આવ્યું છે ? F404 IN20 એન્જિન

108. કચ્છમાં કોની યાદમાં દર વર્ષે મેળો ભરાય છે ? મલ્લિનાથજી

109. રાવણની પત્નીનું નામ શું હતું ? મંદોદરી

110. દાંડિયા-રાસ કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે ? ગુજરાત 

111. તાજમહેલ કયા સમ્રાટના શાસન દરમિયાન બંધાયો હતો ? શાહજહાં

112. રણકપુર જૈન મંદિર રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલું છે ? પાલી જિલ્લો

113. ગીર જિલ્લાના કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે ? તુલસીશ્યામ

114. મહારાષ્ટ્રમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ? ઔંધા નાગનાથ મંદિર

115. ઋગ્વેદમાં સૌથી વધુ મંત્રો કયા વૈદિક દેવતાના છે ? ઇન્દ્ર

116. બેન કિંગ્સલી નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

117. રસીકરણનો આરંભ કોણે કર્યો ? એડવર્ડ જેનર

118. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે?

119. કમ્પ્યુટર આઉટપુટ ઉપકરણ 'VDU'નું આખું નામ શું છે ? video display unit

120. શૈલ ગુફા ગુજરાતનાં ક્યા જિલ્લામાં આવેલી છે ? કચ્છ

121. રૂદ્દ્ર મહાલય નામથી પ્રસિદ્ધ ભગવાન શિવનું મંદિર ક્યાં આવેલું છે? સિદ્ધપુર

122. કયા ખંડમાં સૌથી વધુ વસતીગીચતા છે ? એશિયા

123. પોટેશિયમ નાઇટ્રેટનું આણ્વિક સૂત્ર શું છે? KNO3

124. સ્વામી વિવેકાનંદ ધર્મસંમેલનમાં ભાગ લેવા ગયા હતા તેનું આયોજન કઈ સાલમાં કરવામાં આવ્યું હતું ? 11 સપ્ટેમ્બર 1893

125. કયા જિલ્લાનો વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે ?

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 21 August Questions 01 to 25

School Level (Answers)

1. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે કેટલી સહાય મળે છે ? 1500 રૂપિયા 

2. ગુજરાતમાં મિનિસ્ટ્રી ઑફ ફૂડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝ (MOFPI)ની યોજનાઓના અમલીકરણ માટે નોડલ એજન્સી જીએઆઈસીનું પૂરું નામ શું છે ? Gujarat Agro Industries Corporation Ltd

3. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ફૂડ બિલ સહાય મેળવવા અરજી કરી શકશે ?

4. AISHEનું પૂરું નામ શું છે? All India Survey on Higher Education 

5. મેક ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે આઇએસટીઆઈ હેઠળ કઈ યોજના સ્થાપિત કરવામાં આવી છે ? Technology Development Fund

6. 'ગુજરાત ટુ વ્હીલર સ્કીમ'ના લાભાર્થી કોણ છે ?

7. આંતરરાષ્ટ્રીય સૌર સંધિ (ISA)ની જાહેરાત કોણે કરી હતી ? નરેન્દ્ર મોદી 

8. 01 સપ્ટેમ્બર, 2021 થી રોકાણકારને લિક્વિડ ડિપોઝિટ સ્કીમમાં તેના દ્વારા મૂકવામાં આવેલા ભંડોળ પર કેટલું ફિક્સ્ડ દરે વ્યાજ ચૂકવવામાં આવે છે ? 2.50 ટકા 

9. નીચેનામાંથી ભારતની સૌથી જૂની જાહેર ક્ષેત્રની બેંક કઈ છે ?

10. શામળાજીના મેળાની શરૂઆત અને અંતનો સમયગાળો કયો છે ? 21 દિવસ 

11. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક કોને પ્રાપ્ત થયો હતો ? ઝવેરચંદ મેઘાણી 

12. મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું ? ભીમદેવ પ્રથમ 

13. સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી ? 7 માર્ચ 1980 શાહીબાગમાં

14. કચ્છના રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે ? શરદ પૂર્ણિમા 

15. ગુજરાતનાં કુમુદિની લાખિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? ડાન્સ 

16. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું ? ચંદ્રગુપ્ત મૌર્ય 

17. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું ? માણસાઈના દીવા 

18. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે ? મારી હકિકત 

19. 'પંચતંત્ર'ની રચના કોણે કરી છે ? વિષ્ણુ શર્મા 

20. 'ઉત્તરરામચરિત' કોના દ્વારા લિખિત નાટક છે ?

21. જલ્લીકટ્ટુ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? તમિલનાડુ 

22. નીચેનામાંથી ગુજરાતી લોકસાહિત્યના સંશોધક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી 

23. 'કલાપી' કોનું તખલ્લુસ છે ? સુરસિંહજી તખતસિંહજી ગોહિલ 

24. 'મરાઠા' નામનું સમાચારપત્ર કોના દ્વારા ચલાવવામાં આવતું હતું ? બાળ ગંગાધર તિલક 

25. સિમ્પ્લોકોસ રેસમોસા (લોધ્ર) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?

Gujarat Gyan Guru Quiz 21 August Questions 26 to 50

School Level (Answers)

26. ગુજરાતમાં ભયના આરે(Endangered-E) કોટીમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ? 20 

27. વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને 60 ટકા કરતા વધુ અપંગતા આવે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ? 3.2 લાખ 

28. ગુજરાતમાં આવેલ રામપરા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ? 15

29. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે ? સહ્યાદ્રિ 

30. વન વિભાગમાંથી ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?

31. 'GUJCOST' નું પૂરું નામ શું છે ? Gujarat Council on Science and Technology 

32. ગુજરાત રાજ્યમાં લેન્ડ રાઈટ ઓફ રેકોર્ડની ઓનલાઈન અધિકૃત નકલો ક્યાંથી મળી શકે છે ? મહેસુલ વિભાગ

33. ગિફ્ટ સિટી કઈ નદી કિનારે આવેલું છે ? સાબરમતી 

34. ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિઓનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?

35. કોટા એટોમિક પાવર સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન 

36. ગુજરાત ગૌરવ અભિયાનની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ? ઝાબુઆ 

37. ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે ? દાહોદ 

38. ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર માટે પાંચ ઇન્ડિયા રિઝર્વ (આઇઆર) બટાલિયનની સ્થાપનાને ક્યારે મંજૂરી આપી હતી ? 10 ફેબ્રુઆરી 2016

39. ફાયરિંગની ઘટનામાં ગુના સ્‍થળ પરથી મળી આવતાં કારતૂસ, કારતૂસનાં ખોખાં, બુલેટ, ફાયર આર્મસ, કપડાં તથા શરીર પરના ઘા, હેન્‍ડવોશ વગેરેના પરિક્ષણ પરથી ગુનેગારને ગુના સાથે સાંકળવા માટે જરૂરી પુરાવા પૂરા પાડવાનું કામ ગુજરાતના કયા વિભાગનું છે ?

40. મમતા કાર્ડ શું છે ?

41. ગુજરાત રાજ્યના સ્કીલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામને કયા ઍવોર્ડથી સન્માનિત કરાયો ?

42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?

43. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે ? સુરત 

44. ભારતમાં સૌ પ્રથમ સિમેન્ટનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? ચેન્નાઈ 

45. 2016માં કરેલ જાહેરાત મુજબ ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ? બેગ્લુરુ 

46. ઇ-શ્રમ કાર્ડ ધારક વ્યક્તિ જો આંશિક વિકલાંગતાનો ભોગ બને તો તે લાભાર્થીને કેટલી સહાય ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે ? 1 લાખ 

47. આઈ.ટી.આઈ. વિદ્યાર્થીઓને 'ગુજરાત સામૂહિક-જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના' હેઠળ કેટલી રકમનું વીમાકવચ આપવામાં આવે છે ?

48. કોણે પ્રસ્તાવનાને ભારતીય બંધારણની ઓળખ તરીકે ઓળખાવી હતી ?

49. ભારતના રાષ્ટ્રપતિએ કયા ખરડામાં વીટો સત્તાનો ઉપયોગ કર્યો હતો તેનું એકમાત્ર ઉદાહરણ કયું છે ?

50. નીચેનામાંથી કોને 'સતત સંસ્થા' કહી શકાય ? સેનેટ 

Gujarat Gyan Guru Quiz 21 August Questions 51 to 75

School Level (Answers)

51. સ્પેસીફાઇડ બેંક નોટ્સ સેશન ઓફ લાયબિલિટી ઍક્ટ ક્યારે અમલમાં આવ્યો ? 27 ફેબ્રુઆરી 2017

52. ભારતનાં બંધારણમાં ડૉ.બી. આર. આંબેડકરના સૌથી વધુ માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કલમો અને પરિશિષ્ટ કેટલાં હતાં ?

53. કઈ સમિતિએ મૂળભૂત ફરજો પર એક અલગ પ્રકરણનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી ?

54. ભારતની સર્વોચ્ચ અદાલત ક્યારે અસ્તિત્વમાં આવી ? 28 જાન્યુઆરી 1950

55. ઇ-ધરા વ્યવસ્થાપન અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કુલ કેટલા મહેસુલી કેસોની વિગતો ઓનલાઈન મુકવામાં આવી છે ?

56. NGRBA નું પુરું નામ શું છે ? National Ganga River Basin Authority 

57. ગુજરાતની સહભાગી સિંચાઈ યોજનાઓ સાથે જોડાયેલા ખેડૂતોને કઈ સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે ?

58. આજવા ડેમ કોણે બંધાવ્યો હતો ? મહારાજા સયાજીરાવ ગાયકવાડ III

59. ભારતની સૌથી ઊંડી નદી કઈ છે ? બ્રહ્મપુત્ર 

60. શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, જીપી બિલ્ડીંગો, આરોગ્ય કેન્દ્રો, સુખાકારી કેન્દ્રો અને સામુદાયિક ઇમારતોને નળ કનેક્શન આપવા માટે કઈ યોજના કાર્યરત છે ? જલ જીવન મિશન 

61. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ 2019 થી 2024 સુધીમાં સાંસદ દીઠ કેટલા ગામો પસંદ કરવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે ? 08

62. ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અપડાઉન સુવિધા માટે 'વનબંધુ કલ્યાણ યોજના' હેઠળ કેટલી બસો ફાળવવામાં આવી હતી ?

63. વડોદરામાં નવીનીકરણ થયેલ બસ સ્ટેન્ડનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ? 15 ફેબ્રુઆરી 2014

64. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં કયું પ્રખ્યાત યાત્રાધામ આવેલું છે ? શામળાજી 

65. ભારત સરકારના કયા પ્રોજેક્ટનો હેતુ તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને અવરોધોથી મુક્ત કરવાનો છે ? ભારતમાલા પરિયોજના 

66. ગોમતી ચૌરાહા - ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટનો કુલ ખર્ચ કેટલો છે ? 1114.27 કરોડ 

67. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 1 જાન્યુઆરી 2017

68. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને શું મળે છે ?

69. માર્ચ 2022 માં RPWD એક્ટ- 2016, વિવિધ પહેલો અને ભારત સરકારની યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવા અને વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ અને સમાવેશ માટે વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? કેવડીયા 

70. 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના'નાં અમલીકરણ માટે કઈ નોડલ સંસ્થાની નિયુક્તિ કરવામાં આવી છે ?

71. અનુસૂચિત જાતિ કલ્યાણ અંતર્ગત GUJCET, NEET, JEE અને PMT પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીને ધોરણ 10માં કેટલા ટકા હોવા જોઈએ? 45 ટકા 

72. રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના અંતર્ગત સાહસવીરે પારિતોષિક માટે જરૂરી લાયકાત મુજબ 7000 મીટરથી વધુ ઊંચાઇ કેટલી વખત સર કરેલી હોવી જોઈએ ?

73. નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સ્ટાઇપેન્ડ માટે મંજૂરી કોણ આપે છે ?

74. મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલા અને ભાળ મળેલા બાળકો માટે નાગરિક કેન્દ્રિત એપ્લિકેશન માટે 'મિશન વાત્સલ્ય' હેઠળના પોર્ટલનું નામ શું છે ? ખોયા-પાયા 

75. ઝિકા જંગલ કયા દેશમાં આવેલું છે ? યુગાન્ડા 

Gujarat Gyan Guru Quiz 21 August Questions 76 to 100

School Level (Answers)

76. વૃક્ષ નીચે રાત્રે સૂવું શા માટે સલાહભર્યું નથી ?

77. પી.એચ. સ્કેલ શું માપવા માટે વપરાય છે ? એસિડિકતા 

78. 12મી માર્ચ 1930ના રોજ શરૂ થયેલી દાંડીકૂચ ક્યારે સંપન્ન થઈ હતી ? 6 એપ્રિલ 1930

79. KVIC દ્વારા પુન:જીવિત 'મોનપા હેન્ડમેડ પેપર' કયા રાજ્યનું છે ? અરુણાચલ પ્રદેશ 

80. GSDC (ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર) શું છે ?

81. ડિજિટલ ઇન્ડિયાનો હેતુ કયો છે ?

82. કાશ્મીરમાં આવેલું સુવિખ્યાત સ્વયંભૂ જ્યોતિર્લિંગ કયું છે ? અમરનાથ 

83. ભારત એશિયાખંડના કયા છેડા પર આવેલો દેશ છે ? દક્ષિણ ભાગ 

84. નીચેનામાંથી સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે ?

85. ઝાંસીની રાણીની સમાધિ (છત્રી) ક્યાં આવેલી છે ? ગ્વાલિયર 

86. પોન્ડીચેરીમાં કોનો સુપ્રસિદ્ધ આશ્રમ આવેલો છે ?

87. ઇ.સ.1929માં કેન્દ્રીય વિધાનસભામાં બૉમ્બ ફેંકવામાં ભગતસિંહના સાથી કોણ હતા ? બટુકેશ્વર દત્ત 

88. ભારત સરકાર દ્વારા નાગરિકો માટે દસ્તાવેજોની સાચવણી થાય અને ઝડપી ઉપલબ્ધ બને તે માટે સરકારે કઈ ડિજિટલ સેવા ઉપલબ્ધ કરી છે ? DigiLocker 

89. કઈ માટી સુકાઈ જતાં સૌથી વધુ તિરાડ અને સંકોચાય છે ? કાળી માટી 

90. માતૃભૂમિ યુવા શકિત કેન્દ્ર પ્રત્યેક ગામદીઠ કેટલાં હોય છે ?

91. હોકીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ કોની વચ્ચે રમાઈ હતી ? વેલ્સ અને આયર્લેન્ડ 

92. અશ્વિની પોનપ્પા કઈ રમત સાથે સંકળાયેલા છે ? બેડમિન્ટન 

93. માનવ શરીરના કયા અંગ સાથે માયોપિયા રોગ જોડાયેલો છે ? આંખ 

94. નીચેનામાંથી ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ? હરિલાલ કણિયા 

95. બુદ્ધના પ્રસિદ્ધ શિષ્યો સારીપુત્ર અને મૌદ્ગલ્યાયનના અવશેષો પર બનેલો સ્તૂપ કઈ જગ્યાએ સ્થિત છે ? સાંચી 

96. અણુઓના કૃત્રિમ વિચ્છેદનની શોધ કોણે કરી ?

97. અશ્મિભૂત ઊર્જાનો સ્ત્રોત શું છે ?

98. જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયા છે ?

99. વર્ષ 1999માં સુશ્રી લતા મંગેશકરને કયા ક્ષેત્ર માટે પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં ? Playback Singer 

100. ભૂટાનના રાજા દ્વારા ડિસેમ્બર 2021માં ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો' કોને એનાયત કરવામાં આવ્યો છે ?

Gujarat Gyan Guru Quiz 21 August Questions 101 to 125

School Level (Answers)

101. વર્ષ 1981 માટે 29માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? સ્વર્ણ કમલ 

102. 'વિશ્વ બહેરા મૂંગા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 23 સપ્ટેમ્બર 

103. 'વિશ્વ પેપર બેગ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 12 જૂલાઇ 

104. 'આંતરરાષ્ટ્રીય ચા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ? 21 મે 

105. પ્રથમ કોમન વેલ્થ ગેમ્સ ક્યારે યોજાઇ હતી ? 1930

106. પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાનાં કારણે રચાયું હતું ? દુધિયું તળાવ 

107. કયા દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? 11 જૂલાઇ 

108. 'ભગવદ ગીતા'નો પ્રથમ અંગ્રેજી અનુવાદ ક્યારે પ્રકાશિત થયો હતો ? 1785

109. ગુજરાત રાજ્યના અલગ અલગ સર્વે નંબરના કેટલા ૭/૧૨ના મહેસુલી રેકર્ડ ઓનલાઈન કરવામાં આવ્યાં ?

110. અવકાશ ટેકનોલોજીના સંદર્ભમાં, 'GAGAN' શું છે?

111. 'સત્યના પ્રયોગો' કોની સુપ્રસિદ્ધ આત્મકથા છે ? મહાત્મા ગાંધી 

112. અજંતા અને ઇલોરા શું છે ? ગુફાઓ 

113. 'શ્રીમદ ભગવદગીતા' મૂળરૂપે કઈ ભાષામાં લખાઈ હતી ? સંસ્કૃત 

114. પ્રસિદ્ધ કામખ્યા મંદિર ક્યાં આવેલુ છે ? આસામ 

115. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ? કમળ 

116. ત્રિપુરાનું રાજ્ય વૃક્ષ કયું છે ?

117. એન્ટોમોલોજીનો અભ્યાસ કરતા વિજ્ઞાનનું નામ શું છે ? પ્રાણીશાસ્ત્ર 

118. બાઈનરીમાં 4-કિલોબાઈટ કેટલા બાઈટ દર્શાવે છે ? 4096

119. નીચેનામાંથી કયું ઉપકરણ ઈન્ટરનેટમાં ઇનપુટ અને આઉટપુટ બંને માટે વપરાય છે ?

120. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનું ડિફોલ્ટ ફાઈલ એક્સટેન્શન કયું છે ? .pptx 

121. અજંતા ખાતેના બૌદ્ધ ગુફાના સ્મારકોને કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યા હતા ? 1983

122. કઈ ચિત્રકલા સુભદ્રા, બલરામ, ભગવાન જગન્નાથ, દશાવતાર અને ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે સંબંધિત દ્રશ્ય પર આધારિત છે ? પટ્ટ ચિત્રકલા 

123. સૌરમંડળનો સૌથી મોટો ચંદ્ર કયા ગ્રહનો ઉપગ્રહ છે ? ગુરુ 

124. કયા વૈજ્ઞાનિકે રેડિયમ અને પોલોનિયમની શોધ કરી અને કેન્સરની સારવાર શોધવામાં યોગદાન આપ્યું ?

125. આરાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? બનાસકાંઠા 

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code