આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.
વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો
· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
ભાગ લેવા માટેની લાયકાત
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 18-08-2022
https://ankitpatelgkmyway.blogspot.com/
College Level
Gujarat Gyan Guru Quiz 19 August Questions 01 to 25
College Level (Answers)
1. AGR 2 (કૃષિ મશીનરી) હેઠળ કૃષિ યાંત્રિકરણ વધારવા માટે કોને સહાય આપવામાં આવે છે ? sc/st સિવાયના ખેડુતો
2. ગુજરાત રાજ્યમાં ફિશિંગ બોટનો રેકોર્ડ કયા ઓનલાઈન પોર્ટલ દ્વારા ઉપલબ્ધ થઈ શકે છે ? રીયલ ક્રાફ્ટ
3. કઈ સોસાયટી એકત્રીકરણ અને કૃષિ વ્યવસાયના વિકાસ દ્વારા નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ? SFAC
4. ગરીબ અને વંચિત જૂથનાં બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ કયા એક્ટ નીચે આપવામાં આવે છે ? Right to Education Act
5. નીચેનામાંથી 'સન્ધાન' કયા વિષયમાં શિક્ષણ આપે છે ? વિજ્ઞાન અને કળા
6. અટલ ઇનોવેશન મિશન (AIM)ના મિશન ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ચિંતન વૈષ્ણવ
7. IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ડૉ.વિક્રમ સારાભાઈ
8. 'જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના' હેઠળ લાભ મેળવવા માટે આવક મર્યાદા શી છે ? No limit
9. કયા પ્રોજેક્ટનો ઉદ્દેશ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત્રમાંથી ઉત્પન્ન થતી વીજળીને પરંપરાગત રાષ્ટ્રીય ગ્રિડ સાથે સમન્વયિત કરવાનો છે ? ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ
10. ડિસેમ્બર 2021 સુધીમાં ગુજરાતમાં સોલાર રૂફટોપ સ્કીમ હેઠળ કેટલા મેગાવોટની ક્ષમતાના સોલાર રૂફ સ્થાપિત કરવામાં આવ્યા છે ? 632.26 MW
11. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના કોને લાગુ પડે છે ? નવો ગ્રામ ઉદ્યોગ
12. 2017માં શ્રી નીતિનભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા મતવિસ્તારથી ચૂંટાયા ? મહેસાણા
13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ આપવામાં આવે છે ? 10.50 લાખ
14. ભારતમાં મૂડીબજારની સ્થિતિનું નિયમન કોના દ્વારા કરવામાં આવે છે ? સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)
15. નટબજાણિયાને સાધનસામગ્રી માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ? 2000 રૂપિયા
16. વસ્તુપાળને ગુજરાતના મહાઅમાત્યનું પદ કોણે આપ્યું ? રાજા વિશળદેવ વાઘેલા
17. ગુજરાતનું કયું શહેર જૈન કળાના લઘુચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે ? પાલિતાણા
18. વઢિયાર પંથકમાં વરાણાના મેળામાં કયા ઈષ્ટદેવના મહાત્મ્યના સંદર્ભમાં મેળો ભરાય છે ? ખોડિયારમાતા
19. ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે ? ચાળો
20. કયું પ્રતીક ગૌતમ બુદ્ધનો ત્યાગ દર્શાવે છે ? સવારી ઘોડો
21. 'હર્ષચરિત' ગ્રંથ કોણે લખ્યો છે ? બાણભટ્ટ
22. નાગરિક સેવા(સિવિલ સર્વિસ) પાસ કરનાર પ્રથમ ભારતીય કોણ હતા ? સત્યેન્દ્રનાથ ટાગોર
23. એગલ માર્મેલોસ (બિલ્વ) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ? વિશ્વામિત્ર
24. નીચેનામાંથી કયા રાજ્યએ મેન્ગ્રોવના આવરણમાં સૌથી વધુ વધારો દર્શાવ્યો છે ? ગુજરાત
25. ગુજરાતમાં આવેલ નળ સરોવર પક્ષી અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ? 120.82
Gujarat Gyan Guru Quiz 19 August Questions 26 to 50
College Level (Answers)
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે થોળના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ? 57011
27. માધવપુરથી પ્રાચી સુઘીનો પ્રદેશ ક્યા નામથી ઓળખાય છે ? લીલી નાઘેર
28. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચનો હેતુ શું છે ? ભુકંપનું મૂલ્યાંકન
29. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ? ક્લાઇમેટ ચેન્જ ઇમ્પેક્ટ સ્ટડી
30. નવા સંશોધન અને ટેકનોલોજીનો વિનિયોગ કરી કૃષિલક્ષી વિકાસમાં અગ્રેસરતા માટે ગુજરાત સરકારની કઈ સંસ્થા કામ કરે છે ? એગ્રિકલ્ચર ટેકનોલોજી મૅનેજમેન્ટ એજન્સી
31. ક્યા પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે ? કુદરતી જમીન
32. ટોપોલોજી શબ્દનો અર્થ શું છે ? તે સ્થાનો અને કુદરતી લક્ષણોનો અભ્યાસ
33. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર કયો છે ? 1930
34. કયો અનન્ય ફ્લેગશિપ પ્રોજેક્ટ SMART પોલીસિંગ માટે ગુજરાત પોલીસ કર્મચારીઓને સશક્ત બનાવે છે ? e-GujCop
35. નીચેનામાંથી કયો બંધ કર્ણાટકમાં આવેલો છે ? તુંગભદ્રા
36. ગુજરાતમાં કયા વર્ષમાં 108 સેવા શરૂ કરવામાં આવી હતી ? 2007
37. 2022 માં ગુજરાતમાં 'પોષણ સુધા યોજના' કુલ કેટલા આદિજાતિ જિલ્લાઓ માટે શરૂ કરી છે ? 14
38. શાળા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમનો હેતુ શું છે ? શાળાઓમાં બાળકોને આરોગ્ય અને પોષણ વિશે ઉંમરને અનુરૂપ માહિતી પૂરી પાડવી
39. જનઔષધિ કેન્દ્રનો હેતુ શું છે ? જનતાને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ પૂરી પાડવા
40. રાષ્ટ્રીય એસ.સી.- એસ.ટી હબ યોજનાનો ઉદ્દેશ શો છે ? sc/st સાહસિકોને વ્યાવસાયિક સહાય પૂરી પાડવી
41. હેન્ડલૂમ ઉત્પાદનોની સુધારેલી ઉત્પાદકતા અને ગુણવત્તા દ્વારા તેમની કમાણી વધારવા માટે વણકરોને લૂમ્સ/એસેસરીઝ પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી કઈ યોજના રજૂ કરવામાં આવી હતી ? હાથકરખા સંવર્ધન સહાયતા
42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેર પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ? ખેડૂતો માટે પૂરક આવક પૂરી પાડવી. વૈજ્ઞાનિક મધમાખી વ્યવસ્થાપન પદ્ધતિઓ અપનાવવા માટે
43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
44. આરસપહાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં મળી આવે છે ? કોટેશ્વર
45. ભારત સરકાર દ્વારા 'વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના' હેઠળ મળવાપાત્ર પેન્શનની રકમ કેટલી છે ? 3000 રૂપિયા
46. ગુજરાત સરકાર દ્વારા 'ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના' હેઠળ કામદારની દીકરીને જારી કરાયેલા બોન્ડ માટે આપોઆપ પ્રથમ કોને વારસદાર બનાવવામાં આવ્યા છે ? માતા
47. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી સાયકલ સબસિડી યોજના અનુસાર સાયકલનું બિલ મંજૂર કરાવવા માટે નીચેનામાંથી શું જરૂરી છે ? દુકાનદારનો GST નંબર અને લાભાર્થીના નામવાળું બીલ
48. ભારતમાં સૌપ્રથમ શ્રમિક વિદ્યાપીઠ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ? ભારત સરકાર
49. સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કીટેકચર બિલ કયા વર્ષમાં પસાર થયું હતું ? 1941
50. સંસદ દ્વારા પુનઃવિચારણા માટે પસાર કરાયેલું બિલ કોણ પરત કરી શકે છે ? રાષ્ટ્રપતિ
Gujarat Gyan Guru Quiz 19 August Questions 51 to 75
College Level (Answers)
51. સંગ્રહખોરી કે કાળાબજારીને કારણે જો અવરોધ ઊભો થાય તયારે ઉત્પાદનોની ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ સ્થાપિત કરવામાં આવ્યો હતો ? આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ
52. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતના બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે ? 04
53. આઝાદ ભારતના અંતિમ અને એક માત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? ચક્રવર્તી રાજગોપાલાચારી
54. PMMY નો અર્થ શું છે ? પ્રધાનમંત્રી મુદ્રા યોજના
55. FEMA નું પૂરું નામ શું છે ? Federal Emergency Management Agency
56. ગુજરાતના કયા સૂકા વિસ્તારોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે 'સ્ટેટ વાઈડ ડ્રિંકિંગ વોટર ગ્રીડ' હેઠળ આવરી લેવામાં આવ્યા છે ? કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને પંચમહાલ
57. પ્રાદેશિક પાણી પુરવઠા યોજના કયા સ્ત્રોત પર આધારિત છે ? ટ્યુબવેલ (ભૂગર્ભ સ્ત્રોત) અથવા સપાટીના જળ સ્ત્રોતો (ડેમ અથવા નર્મદાનું પાણી)
58. CCA માપદંડ કે જેના આધારે ભારતમાં લઘુ સિંચાઈ યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનું પૂરું નામ શું છે ? Cultivable Command Area
59. 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' કોની જન્મજયંતી પર શરૂ કરવામાં આવી હતી ? જયપ્રકાશ નારાયણ
60. ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ? 24 એપ્રિલ
61. નાણાપંચે રાજય સરકારના એકત્રિત ભંડોળમાંથી પંચાયતોને નાણા ફાળવવા કોને ભલામણ કરવાની હોય છે ? રાજય સરકાર
62. મતદાર યાદી પંચાયતની મુદ્દત પૂરી થવાના કેટલાં સમય પહેલાં તૈયાર કરવાની હોય છે ? બે માસ
63. આઝાદીના 75માં વર્ષ નિમિત્તે અને ભારતની આઝાદીની લડતમાં યોગદાન આપનાર તમામ લોકોને સન્માન આપવા માટે સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ? આઝાદી કા અમૃત મહોત્સવ
64. ઈન્દ્રોડાપાર્ક પ્રાણી સંગ્રહાલય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ? ગાંધીનગર
65. PPP (Public-Private Partnership) મોડ પર બનેલ અને 2021માં ઉદઘાટન કરાયેલ પ્રથમ અદ્યતન રેલ્વે સ્ટેશન કયું હતું ? રાની કમલાપતિ રેલ્વે સ્ટેશન
66. બાલી જાત્રા ઉત્સવ માટે કયું શહેર પ્રખ્યાત છે ? કટક શહેર
67. સાબરમતી રિવરફ્રન્ટની લંબાઈ કેટલી છે ? 11.5 કિમી
68. ગુજરાતમાં 'મુખ્યમંત્રી આવાસ યોજના' ની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ? 2015
69. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનાવવામાં આવનાર ચાર-લેન(માર્ગીય) સિગ્નેચર બ્રિજનો શિલાન્યાસ ક્યારે કર્યો હતો ? 2017
70. ધોરણ 1 થી 5માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ? યુનિફોર્મ માટે રુ.50/માસ અને પરચુરણ ખર્ચ માટે રુ.1500/વર્ષ
71. સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ફોર્મ ક્યાંથી મેળવી શકાય છે ? પોસ્ટઓફિસ અને બેન્ક
72. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિશન સાગર યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2015
73. ગ્રામીણ ભારત માટે SVAMITVA યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? ગ્રામીણ લોકોને તેમની રહેણાંક મિલકતોના દસ્તાવેજ કરવાનો અધિકાર પૂરો પાડવો જેથી તેઓ તેમની મિલકતનો ઉપયોગ આર્થિક હેતુઓ માટે કરી શકે
74. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે આપવામાં આવતી ૨૫ લાખની લોન કેટલા ટકાના વાર્ષિક વ્યાજ દરે આપવામાં આવે છે ? 4 ટકા
75. માઈ રમાબાઈ સાત ફેરા સમૂહ લગ્નમાં જોડાનાર કન્યાઓને કેટલી રકમ ચેક દ્વારા ચૂકવવામાં આવે છે ? 2.50 લાખ
Gujarat Gyan Guru Quiz 19 August Questions 76 to 100
College Level (Answers)
76. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ/પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ 10માં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ? 21,000 રૂપિયા
77. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી રોજગાર કચેરીઓ કાર્યરત છે ? 48
78. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલ હતી ? 2013
79. રાજ્ય સરકાર દ્વારા મુશ્કેલ સંજોગોમાં અટવાયેલી મહિલાને આશ્રય પૂરો પાડવા કઈ યોજના કાર્યરત છે ? સ્વાધારગૃહ યોજના
80. પાણી પુરવઠાની વ્યવસ્થાઓ, કામગીરી અને યોજનાઓ અર્થે મહિલાઓની ભાગીદારી મજબૂત કરવા માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે ? મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના
81. 'અન્ન ત્રિવેણી યોજના' અંતર્ગત કન્યા દીઠ કેટલા કિલોગ્રામ અનાજ સહાય આપવામાં આવે છે ? 60
82. કચ્છ પ્રદેશના કયા વિસ્તારની ભેંસ વખણાય છે? બન્ની પ્રદેશ
83. સિક્કીમ રાજ્યનું પાટનગર કયું છે ? ગંગટોક
84. અષ્ટાધ્યાયી ગ્રંથના લેખકનું નામ જણાવો ? પાણીની
85. ગાંધીજીનું નિધન કયા સ્થળે થયું હતું ? બિરલા હાઊસ, દિલ્હી
86. નીચેનામાંથી કયો બ્રહ્મપુત્ર નદીનો ટાપુ છે ? માજુલી
87. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? ઉદયપુર
88. કયા ભારતીય ચેસ ખેલાડીએ ‘2022 રેકજાવિક ઓપન ટુર્નામેન્ટ’ જીતી ? પ્રજ્ઞાનન્ધા
89. પ્લેઇંગ ઇટ માય વે આત્મકથાના લેખક કોણ છે ? સચિન તેંડુલકર
90. નીચેનામાંથી કઈ આરોગ્યની સૌથી સચોટ વ્યાખ્યા છે ? આરોગ્ય એ સંપુર્ણ શારિરીક, માનસિક અને સમાજિક સુખાકારીની સ્થિતિ છે.
91. નીચેનામાંથી કયું પ્રોટીન હોર્મોન છે ? ઇન્સ્યુલીન
92. વર્ષમાં કેટલી વાર લોકસભાની બેઠક મળવી ફરજિયાત છે ? 02
93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? 55
94. ક્રોમેટ્સના ઉત્પાદન માટે રાસાયણિક ઉદ્યોગમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે ? ક્રોમિયમ
95. નીચેનામાંથી કયો બંધ ઇન્દિરા ગાંધી નહેરને પાણી પૂરું પાડે છે ? હરિકા
96. નીચેનામાંથી કઈ એન્ડોથર્મિક પ્રક્રિયા છે ? ગરમીનું શોષણ
97. કોષ વિભાજનની કઈ પ્રક્રિયામાં રંગસૂત્રો પ્રતિકૃતિ બનાવે છે અને બે પુત્રી કોષોમાં સમાન રીતે વિતરિત થાય છે ? મિટોસિસ
98. ડૉ. ભગવાન દાસને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1955
99. રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારનો પ્રથમ પુરસ્કાર કોને અને કયા વર્ષમાં આપવામાં આવ્યો છે ? 4 ફેબ્રુઆરી 1958ના રોજ હરીશ ચંદ્ર
100. 'રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 24 એપ્રિલ
Gujarat Gyan Guru Quiz 19 August Questions 101 to 125
College Level (Answers)
101. ભારતમાં છત્રપતિ શિવાજી જયંતીની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 19 ફેબ્રુઆરી
102. ભારતનો પ્રથમ અંડરવોટર મેટ્રો પ્રોજેક્ટ કયા શહેરમાં શરૂ થવાની તૈયારીમાં છે ? કોલકાતા
103. 2021માં ગુજરાતની કઈ સાઈટ "વર્લ્ડ હેરીટેજ સાઈટ" તરીકે સૂચિબદ્ધ છે ? ધોળાવીરા
104. આનંદવર્ધનના પ્રખ્યાત ગ્રંથનું નામ શું છે ? ધ્વન્યાલોકા
105. કયા કવિ જન્મથી આંધળા હતા ? સુરદાસ
106. કઈ ઈ-કોમર્સ જાયન્ટે તાજેતરમાં મોબાઈલ ગેમિંગ સ્ટાર્ટ-અપ Mech Mocha હસ્તગત કર્યું છે ? ફ્લિપકાર્ટ
107. આર્થિક જૂથમાં G-15 શું છે ? સહકારને પ્રોત્સાહન આપવા અને અન્ય આંતરરાષ્ટ્રીય જૂથો માટે ઇનપુટ પ્રદાન કરવા માટે એક અનૌપચારિક ફોરમની સ્થાપના કરવામાં આવી છે
108. ભારતના કયા ડેમ પર સૌથી ઉંચો હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે ? તેહરી
109. રામાયણની મૂળ રચના કઈ ભાષામાં લખાયેલી છે ? સંસ્કૃત
110. પ્રાચીન ભારતમાં પલ્લવ વંશની રાજધાની કઈ હતી ? કાંચીપુરમ
111. પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠમાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી ? 10,000
112. શીખ સમુદાયનો કયો પવિત્ર તહેવાર પ્રથમ શીખ ગુરુના જન્મને ચિહ્નિત કરે છે ? ગુરુ નાનક જયંતિ
113. પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ? મધ્યપ્રદેશ
114. તામિલનાડુના કયા જિલ્લામાં રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ? રામનાથપુરમ
115. પંજાબના કયા સ્થળે 'સુવર્ણ મંદિર' આવેલું છે ? અમૃતસર
116. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ
117. કોરોના વાયરસના સ્ત્રોતની તપાસ કરવા માટે કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોની ટીમ ચીનમાં પ્રવેશી છે ? WHO
118. કમ્પ્યુટર સિસ્ટમમાં બુટિંગનો અર્થ શું છે ? કમ્પ્યુટરની મુખ્ય મેમરી અથવા રેન્ડમ એક્સેસ મેમરી (RAM) માં ઓપરેટિંગ સિસ્ટમ લોડ કરવા માટે
119. કમ્પ્યુટરમાંથી પ્રિન્ટેડ આઉટપુટને શું કહે છે ? હાર્ડકોપી
120. રોબર્ટ બ્રુસ ફૂટ નામના ભૂસ્તરવેત્તાને ઈ.સ. 1893માં ગુજરાતના ભૂસ્તરીય અન્વેષણ દરમિયાન સાબરમતી નદીના તટમાંથી ક્યા યુગના હથિયારો મળી આવ્યાં ? આદી અશ્મ યુગ
121. 'દાદા હરિની વાવ' ક્યાં આવેલી છે ? અમદાવાદ
122. વિજ્ઞાનને લગતી માહિતી આપતું પાક્ષિક સફારી સામયિકના પ્રકાશકનું નામ શું છે ? નાગેન્દ્ર વિજય
123. ફ્લિપકાર્ટ (Flipkart)ના સહ-સ્થાપકો કોણ છે ? સચિન, બિન્ની બંસલ
124. 'સત્યાર્થ પ્રકાશ' કોની કૃતિ છે ? મહર્ષિ દયાનંદ સરસ્વતી
125. અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો ? વર્ગિસ કુરિયન
https://ankitpatelgkmyway.blogspot.com/
School Level
Gujarat Gyan Guru Quiz 19 August Questions 01 to 25
School Level (Answers)
1. બી.પી.એલ. કાર્ડ ધરાવતા આર્થિક નબળા કૃષિ કામદારો માટે કઈ યોજના છે ? કિસાન પરિવહન યોજના
2. ગુજરાતમાં સુમુલ ડેરી ક્યાં આવેલી છે ? સુરત
3. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ 'ટેબ્લેટ આસિસ્ટન્સ' મેળવવા માટે અરજી કરી શકશે ? BCK-353
4. ગુજરાત સરકારની કઈ યોજના ગુજરાત રાજ્યના નિવાસી બિનઅનામત વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં સ્થિત IIT/IIM/NIFT/NID/IRMA ખાતે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લોન લેવાની મંજૂરી આપે છે ? એજ્યુકેશન લોન સ્કીમ
5. શૈક્ષણિક કાર્યક્રમો માટે ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વંદે ગુજરાતની કઈ ચેનલ ઉપયોગી છે ? વંદે ગુજરાત 13
6. 'ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના'ની જાહેરાત કોણે કરી હતી ? શ્રી પીયુષ ગોયલ
7. નીચેનામાંથી કયો વિશ્વનો સૌથી મોટો નૅશનલ ડૉમેસ્ટિક લાઇટિંગ પ્રોગ્રામ છે ? ઉજાલા પ્રોગ્રામ
8. CPSMSનું બદલાયેલું નામ શું છે ? Public Financial Management System
9. ભારતમાં નીચેનામાંથી કયો ડિજિટલ વ્યવહાર નથી ? રોકડ વ્યવહાર
10. ગુજરાતમાં જનતા અને રાજ્યના યોગદાન દ્વારા ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વતનપ્રેમ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી હતી ? ઓગસ્ટ 2021
11. સપ્તક એન્યુઅલ ફેસ્ટિવલ ઑફ મ્યુઝિક એ વાર્ષિક કેટલાં દિવસીય ભારતીય શાસ્ત્રીય સંગીત મહોત્સવ છે ? 13
12. ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે ? 30 જાન્યુઆરી 1948
13. ખંભાત શાના માટે પ્રખ્યાત છે ? અકીક
14. યુનેસ્કોની વલ્ડૅ હેરિટેજ સાઈટમાં પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાતી સ્થળ નીચેનામાંથી કયું છે ? ચાંપાનેર
15. સવિનય કાનૂનભંગની ચળવળનું વર્ષ જણાવો. 1930
16. ઈ.સ. 1849માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું ? એલેકઝાંડર કિન્લોક ફોબ્સ
17. ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે ? મીરાંબાઈ
18. સૌથી પ્રાચીન વેદનું નામ જણાવો. ઋગ્વેદ
19. ધ્રુવની માતાનું નામ શું હતું ? સુનીતિ
20. લોકચિત્રોની શૈલી 'મધુબની' ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં લોકપ્રિય છે ? બિહાર
21. ત્રિપિટક શું છે ? બૌદ્ધ ધર્મગ્રંથ
22. નાળિયેરી પૂનમને અન્ય કયા તહેવાર રૂપે ઉજવવામાં આવે છે ? રક્ષાબંધન
23. લંડનથી પરત ફરતા જહાજમાં ગાંધીજીએ કયા પુસ્તકની રચના કરી હતી ? હિંદ સ્વરાજ
24. બ્રહ્મસમાજના સ્થાપક કોણ હતા ? રાજારામ મોહનરાય
25. સંબંધિત સામાજિક વનીકરણના પરિક્ષેત્ર વન અધિકારીને સોલર કૂકર માટે કયા પરિશિષ્ટ નંબર પ્રમાણે અરજી કરવાની રહે છે ? પરિશિષ્ટ નં. 7

26. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના રોટીફેરા (Rotifera) જોવા મળે છે ? 330
27. વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને 40 થી 60 ટકા અપંગતા આવે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ? 1 લાખ
28. ગુજરાતમાં આવેલ બાલારામ અંબાજી વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1989
29. નાગાલેંડનું રાજ્ય પ્રાણી કયું છે ? મિથુન
30. વન વિભાગમાંથી બાયોગેસ વિતરણ યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ? 06
31. રેશનકાર્ડ ધારક ભારતના ગમે તે સ્થળેથી અનાજ મેળવી શકે છે તે યોજનાનું નામ શું છે ? વન નેશન વન રેશનકાર્ડ યોજના
32. કઈ કોડિંગ ઇવેન્ટમાં સ્પર્ધાત્મક પ્રોગ્રામિંગ, કૉમ્પ્યુટર એપ્લિકેશન્સ અને સૉફ્ટવેરનો સમાવેશ થાય છે ? હેકાથોન
33. ગુજરાત સરકારની કઈ નીતિનો હેતુ ઇ-વાહનોને પ્રોત્સાહન આપી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી પર્યાવરણને બચાવવાનો છે ? ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પોલિસી
34. વાતાવરણના કયા સ્તરમાં મહત્તમ તાપમાન ઘટીને માઈનસ 90 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે ? મધ્ય આવરણ
35. નીચેનામાંથી કયો જિલ્લો મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે ? દાહોદ
36. ગુજરાત ગૌરવ અભિયાનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ? નરેન્દ્ર મોદી
37. લાંચ લેતી વખતે જાહેર સેવકને રંગે હાથ પકડવા માટે લાંચ-રુશવત વિરોધી બ્યુરો કઈ કાર્યપદ્વતિ અપનાવે છે ? ટ્રેપ કેસ
38. અનિશી (આંદામાન નિકોબાર ટાપુ યોજના ફોર હેલ્થ ઇન્સ્યોરન્સ) ક્યારે શરૂ કરવામાં આવી હતી, જે દરદી દીઠ રૂ. 5 લાખ સુધીની કેશલેસ સારવાર પ્રદાન કરે છે ? 26 જાન્યુઆરી 2015
39. હાલમાં કાર્યરત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.એમ. વ્યાસનું પૂરું નામ શું છે ? ડો. જયંત મગનભાઈ વ્યાસ
40. વિટામિન કઈ ભાષાનો શબ્દ છે ? લેટિન
41. ભારતમાં કયા દિવસને 'રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ? 1 ઓક્ટોબર
42. ગુજરાત ગારમેન્ટ એન્ડ એપેરલ પૉલિસી કયા વર્ષથી અમલમાં આવી ? 2017
43. ગુજરાતનું કયું બંદર 'કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ' તરીકે ઓળખાય છે ? દહેજ
44. કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેકટ કયાં આવેલો છે ? પાનધ્રો
45. ભારતમાં સૌથી જૂની ઑઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે ? આસામ
46. ગુજરાત સરકાર દ્વારા 'શિક્ષણ સહાય યોજના'નો લાભ કેવા બાંધકામ કામદારોને મળવાપાત્ર છે ? બાંધકામ શ્રમ કલ્યાણ બોર્ડ સાથે નોંધાયેલ
47. ભારત સરકારના કૌશલ્યવિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત સંગઠન IISCSનું પૂરું નામ શું છે ? ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કીલ સેન્ટર્સ
48. ભારતમાં એક સદન વિધાનસભા ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા કેટલી છે ? 24
49. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ક્યારે અસ્તિત્વમાં આવ્યું ? 1964
50. દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કયો અનુચ્છેદ સ્વતંત્ર ચૂંટણી કમિશનની જોગવાઈ કરે છે ? 324

51. ભારત સરકારનું કયું અધિનિયમ ખેડૂત અને ખરીદનાર વચ્ચેના કરાર દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે રાષ્ટ્રીય માળખું બનાવે છે ? ભાવ ખાતરી અને ફાર્મ સર્વિસ ઍક્ટ 2020
52. ભારતીય બંધારણમાં બહુમતના કેટલા પ્રકારો છે ? 04
53. ભારતના સૌપ્રથમ કાયદા મંત્રી કોણ હતા ? ડો. બાબાસાહેબ આંબેડકર
54. કયો અધિનિયમ સુનિશ્ચિત કરે છે કે મહિલાઓને તમામ કાર્યસ્થળો પર જાતીય સતામણી સામે રક્ષણ મળે ? મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ
55. નીચેનામાંથી કઈ ભારતમાં આવકવેરા માટેની સર્વોચ્ચ વહીવટી સત્તા છે ? સીબીડીટી
56. ઉત્તરાખંડના ઋષિકેશમાં આવેલ ઘાટ કયા નામથી ઓળખાય છે ? ત્રિવેણી ઘાટ
57. સૌની પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કઈ રીતે ફાયદાકારક છે ? ખેડૂતો પાસેથી જમીન સંપાદન નથી કરાઈ
58. દમણગંગા સિંચાઈ યોજના ગુજરાતના કયા જિલ્લાને લાભદાયી છે ? વલસાડ
59. સ્માર્ટ સિટી મિશનના રાઉન્ડ-2માં કયું શહેર ટોચ પર છે ? અમૃતસર
60. મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ? 50 %
61. પંચાયતી રાજ વ્યવસ્થાનો હેતુ શો છે ? સત્તાનું વિકેન્દ્રીકરણ
62. પોર્ટબ્લેર બંદરનો ભારતનાં મુખ્ય બંદરોની યાદીમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યો ? 1 જૂન 2010
63. ડાકોર મંદિર સાથે કયા સંતની ભક્તિકથા જોડાયેલી છે ? સંત બોડાણા
64. ઇનક્રેડિબલ ઇન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટેટર (IITF) સર્ટિફિકેશન પ્રોગ્રામ કઈ વ્યક્તિઓની ક્ષમતા વધારવા માટે શરૂ કરવામાં આવ્યો છે ? બધા હિતધારકો કે જેની સાથે મુલાકાતી વાર્તાલાપ કરે
65. ઓખા-બેટ દ્વારકા વચ્ચે કયા પ્રકારનો પુલ બાંધવામાં આવશે ? કેબલ-સ્ટેઇડ આઇકોનિક બ્રિજ
66. ગોમતી ચૌરાહા – ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટનું કામ ક્યારે પૂર્ણ થયું હતું ? 4 ડિસેમ્બર 2015
67. 'એલ્ડર લાઈન' માટેનો ટોલ-ફ્રી નંબર ક્યો છે ? 14567
68. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધ્રુવ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? ઓક્ટોબર 2019
69. પી.એમ.મફત સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા માટે પરિણીત મહિલાના પતિ માટે આવકમર્યાદા કેટલી છે ? 12,000 રૂપિયા
70. અનુસૂચિતજાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે ? મેડિકલ અને એન્જિનિયરિંગ
71. ભારત સરકાર દ્વારા ગુજરાતના કયા જિલ્લાનો 'એસ્પીરેશનલ' (અલ્પવિકસિત) જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ? દાહોદ
72. ગુજરાતમાં ભારતીય જિમ્નેસ્ટિક્સ (વ્યાયામ)ના પ્રચારકો કોણ હતા ? છોટુભાઈ અને અંબુભાઇ પુરાણી
73. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર માસની કઈ તારીખે નિષ્ણાત તબીબ દ્વારા સગર્ભાની તપાસણી કરવામાં આવે છે ? 9મી
74. વર્ષ 2020-21માં મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા અગાઉ જાણીતી "ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસિસ" યોજનાનું સુધારેલું નામ શું છે ? મિશન વાત્સલ્ય
75. એન્ટિબાયોટિક શબ્દનો પ્રથમ ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ? વેક્સમેન

76. આપણી સોલાર સિસ્ટમ નો સૌથી મોટો ગ્રહ કયો છે ? ગુરુ
77. P અને Qની સરેરાશ માસિક આવક રૂ. 5050 છે. Q અને Rની સરેરાશ માસિક આવક રૂ. 6250 છે અને P અને Rની સરેરાશ માસિક આવક રૂ. 5200 છે. તો Pની માસિક આવક કેટલી ? રૂ. 2000
78. કોના મૃત્યુના શોક માટે ગાંધીજીએ એક વર્ષ સુધી ખુલ્લા પગે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી ? ગોપાલકૃષ્ણ ગોખલે
79. સૌથી મોટા લાકડાના ચરખાનું અનાવરણ કયા એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી
80. UPI દ્વારા કેટલી બેન્ક સાથે વ્યવહાર કરી શકાય છે ? અમર્યાદિત
81. તમામ સરકારી સેવાઓ ઈલેક્ટ્રોનિક રીતે નાગરિકો સુધી પહોંચાડીને સરકાર સંલગ્ન પરિવર્તન કોના દ્વારા શક્ય બન્યું છે ? ઇ-ક્રાંતિ
82. ગુજરાતનું સૌથી જૂનું તોરણ કયા નામે ઓળખાય છે ? હરિશ્ચન્દ્રની ચોરી
83. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોને જુદો પાડતો અખાત કયો છે ? કચ્છનો અખાત
84. ભારતનું કયું શહેર ડેસ્ટિની શહેર તરીકે ઓળખાય છે ? વિશાખાપટનમ્
85. બાબા રામચંદ્રએ ક્યાંના ખેડૂતોને સંગઠિત કર્યા હતા ? અવધ
86. અંગ્રેજી શાસનકર્તાઓની આર્થિક શોષણનીતિ ખુલ્લી પાડીને રાષ્ટ્રવાદ જગાવવામાં કોણે અગત્યનું પ્રદાન કર્યું હતું ? દાદાભાઈ નવરોજી
87. હડપ્પાની સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનાં શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે ? એકશૃંગ પશુ
88. નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્ય તેલક્ષેત્રો આવેલા છે ? આસામ
89. વેમ્બનાડ તળાવ ક્યાં આવેલું છે ? કેરળ
90. શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલી પીચ છે ? 11
91. ટેનિસમાં કેટલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે ? 04
92. નીચેનામાંથી કઈ રમતની સેરેના વિલિયમ્સ ટોચની ક્રમાંકિત રમતવીર છે ? ટેનિસ
93. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે ? દૂધ અને દૂધની બનાવટો
94. કલમ-336માં કેન્દ્રીય સેવાઓ માટે ક્યા સમુદાયને વિશેષ જોગવાઈ મળે છે ? એંગ્લો ઇન્ડિયન કોમ્યુનિટી
95. પ્રસિદ્ધ પુસ્તક 'આનંદમઠ'ના લેખક કોણ છે ? બંકિમચંદ્ર
96. વિટામિન Aનું રાસાયણિક નામ શું છે ? રેટિનોલ
97. ઇકોસિસ્ટમમાં શેનો સમાવેશ થાય છે ? સજીવો અને નિર્જીવ પદાર્થો
98. ડીઆરડીઓ (DRDO)નાચેરમેન કોણ છે ? ડો. જી. સતીશ રેડ્ડી
99. રમત-ગમત ક્ષેત્રે સુશ્રી સાઇના નેહવાલને પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યાં હતાં ? 2016
100. વર્ષ 2009 માટે 57મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? ડી. રામાનાયડુ

101. વર્ષ 1984 માટે 32મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? સત્યજિત રે
102. 'વિશ્વ રેડક્રોસ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 8 મે
103. 'વિશ્વ વાંસ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 18 સપ્ટેમ્બર
104. વિશ્વ હડકવા દિવસ ક્યારે હોય છે ? 28 સપ્ટેમ્બર
105. ભારતના પૂર્વીય ભાગમાં અંગ્રેજોએ સૌપ્રથમ વાર તેમનાં કારખાનાં ક્યાં ખોલ્યાં હતાં? ઓરિસ્સા
106. વલસાડ કઈ નદીના કિનારે વસેલું છે ? ઔરંગા
107. વોશિંગ મશીનનો કાર્યકારી સિદ્ધાંત શું છે ? સેન્ટ્રિફ્યુગેશન
108. 'પિનાકપાણિ' ઉપનામ કયા સર્જકનું છે ? પીતાંબર પટેલ
109. લોકોને ઈ-સ્ટેમ્પિંગની સુવિધા સરળતાથી પ્રાપ્ત થાય તે માટે ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કેટલા ઇ-સ્ટેમ્પિંગ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ? 3861
110. 'ભુવન' કઈ સંસ્થાનું જિયોપોર્ટલ પ્લેટફોર્મ છે ? ISRO
111. 'ક્યા ભૂલું ક્યા યાદ કરુ' કોની પ્રસિદ્ધ આત્મકથા છે ? હરિવંશરાય બચ્ચન
112. વાલ્મીકિ રામાયણમાં કુલ કેટલા શ્લોકો છે ? 24,000
113. 'નુઆખાઈ' ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? ઑડીસા
114. આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીનું મુખ્ય મથક રાજસ્થાનનાં કયા સ્થળે આવેલું છે ? આબુ રોડ
115. નાગાલેન્ડનું રાજ્ય ફૂલ કયું છે ? રોડોડેન્ડ્રોન
116. કયો વેદ સંગીતના વેદ તરીકે ઓળખાય છે ? સામવેદ
117. પ્રખ્યાત સરોદ વગાડનાર નીચેનામાંથી કોણ છે ? અમજદ અલીખાન
118. દેવે દસ પેજની વાર્તા બનાવી છે પણ પહેલા બે પેજ જ છાપવા માંગે છે તો તેણે કૉમ્પ્યુટરમાં પ્રિન્ટનો કયો કમાન્ડ પસંદ કરવો જોઈએ ? Print from 1 to 2
119. JPEGનું પૂરું નામ શું છે ? જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટસ ગ્રુપ
120. કોમ્પ્યુટર નેટવર્કમાં MANનું આખું નામ શું છે ? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક
121. અજંતા ગુફા ચિત્રોનું મુખ્ય વિષયવસ્તુ શું છે ? જાતક કથાઓ
122. 'દિગ્વિર નિવાસ પેલેસ' ગુજરાતમાં ક્યાં આવેલો છે ? વાંસદા
123. વિજ્ઞાનમાં પીએચ.ડી કરનાર ભારતમાં પ્રથમ મહિલા કોણ હતા ? કમલા સોહોની
124. ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવતી ધાતુનું નામ શું છે? મરક્યુરી
125. ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે ? વલસાડ

0 Comments