Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 18-08-2022 (6th Week Answers)

  

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 17-08-2022

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 18 August Questions 01 to 25

College Level (Answers)

1. ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં થતાં નુકસાન સંદર્ભે કેટલા ટકા વળતર મળે છે ? 15%

2. કૃષિમાં ODOPનું પૂરું નામ શું છે ? One District One Product

3. 'ઇ-ગોપાલા' એપ્લિકેશન કયા વિભાગની છે ? પશુપાલન અને ડેરી 

4. ગામડાંઓમાં વિદ્યાલક્ષ્મી યોજના કયા માપદંડના આધારે શરૂ કરવામાં આવી હતી ? જે ગામોમાં 35 ટકાથી ઓછી સ્ત્રીઓ સાક્ષર હોય 

5. ઓલ ઇન્ડિયા સર્વે ઑફ હાયર એજ્યુકેશન રિપોર્ટ કયા મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? શિક્ષણ મંત્રાલય

6. MYSY અંતર્ગત કોને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે ? KCG

7. શાળા પ્રવેશોત્સવ 2022માં ગુજરાતની કુલ કેટલી સરકારી શાળાઓએ ભાગ લીધો હતો ? 32,013 

8. ભારતનું સૌથી મોટું સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ? મુન્દ્રા 

9. ગુજરાતમાં ખનીજતેલના શુદ્ધિકરણની રિફાઇનરી કયાં આવેલ છે ? વડોદરા 

10. ગુજરાતના કયા જિલ્લામાં ધુવારણ ગેસ આધારિત CCPP આવેલો છે ? આણંદ 

11. અટલ પેન્શન યોજના કયા વર્ષથી અમલમાં આવી છે ? 2015-16 

12. GSFS કેટલા ડિપોઝિટ પ્રૉડક્ટ્સ ઓફર કરે છે ? 02 

13. ગુજરાત રાજ્ય દ્વારા નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન કરવામાં આવેલા કુલ વાસ્તવિક ખર્ચમાંથી કેટલા ટકા વિકાસ ખર્ચ થયો છે ? 63 %

14. ગુજરાત રાજ્યમાં તા. 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને સી. એફ. એલ. ટ્યૂબ ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ? 500 રૂપિયા 

15. વર્ષ 2022માં વસંતોત્સવ કેટલા દિવસ માટે ઉજવવામાં આવ્યો હતો ? 10 

16. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર ઉજવણી ક્યારે સમાપ્ત થશે ? 15 ઓગસ્ટ 2023

17. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતની કઈ વ્યકિતએ કરી હતી ? મેડમ ભીખાઈજી કામા 

18. ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઊતર્યા હતા ? રાજકોટ 

19. ‘આનંદ મંગળ કરું આરતી’ - જેવી જાણીતી આરતી લખનાર કવિ કોણ છે ? પ્રીતમ 

20. 'હરિજન' નામનું સાપ્તાહિક કોણ પ્રકાશિત કરતું હતું? મહાત્મા ગાંધી 

21. સિંધુ ખીણના ' સુરકોટડા 'ના અવશેષો નીચે દર્શાવેલ કયા રાજ્યમાંથી મળે છે ? ગુજરાત 

22. સરદાર પટેલ અવસાન પામ્યા ત્યારે તેમની પાસે કેટલી બેંકબચત હતી ? 216 રૂપિયા 

23. વિશ્વનાં જૈવવૈવિધ્ય પૈકી કેટલા ટકા વૈવિધ્ય ભારતમાં મળી આવે છે ? 60 થી 70 ટકા 

24. ભારતીય વન પ્રાણી સંસ્થાના વર્ગીકરણના આધારે ભારતમાં બાર પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તાર પૈકી કેટલા જૈવ ભૌગોલિક વિસ્તાર ગુજરાતમાં આવેલા છે ? 04 

25. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે સાંભર (Sambar) હરણની સંખ્યા કેટલી છે ? 7176

Gujarat Gyan Guru Quiz 18 August Questions 26 to 50

College Level (Answers)

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે નળ સરોવરના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ? 3,13,361 

27. ‘વાડીઓના જિલ્લા’ તરીકે ગુજરાતનો કયો જિલ્લો પ્રખ્યાત છે ? વલસાડ 

28. ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગમાં કેટલા પેટા વિભાગો અસ્તિત્વમાં છે ? 05 

29. કયા પ્રૉજેક્ટ હેઠળ ગુજરાતના નાગરિકો સિટી બસ સ્ટેન્ડ, કોર્ટ, નગરપાલિકા, સિવિલ હૉસ્પિટલ અને અન્ય સ્થળોએ મફત પબ્લિક વાઇ-ફાઇ સેવા મેળવી શકે છે ? અર્બન વાઇફાઇ પ્રોજેક્ટ

30. સરકાર દ્વારા શરૂ કરાયેલ 'ગો ગ્રીન યોજના'નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ? ગુજરાતનો કાયમી રહેવાસી 

31. અમદાવાદના કયા તળાવ ખાતે 'નરેન્દ્ર મોદી વન ' માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ? લાલ બહાદુર શાસ્ત્રી તળાવ 

32. તાજેતરના સંશોધન મુજબ પ્રોટીન આધારિત ઉપકરણો કયા રોગને શોધવા માટે બનાવવામાં આવ્યા છે ? નોવેલ કોરોના વાઇરસ

33. ભ્રષ્ટાચારને લગતા કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત સરકારે કેટલી ફાસ્ટ ટ્રેક અદાલતો શરૂ કરેલ છે ? 13

34. મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં 'SHE'નું પૂરું નામ શું છે ? સેફટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ 

35. શ્રી અટલ બિહારી બાજપાઈનો જન્મદિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ? સુશાસન દિવસ

36. 'ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના' હેઠળ માર્ગ અકસ્માત પીડિત માટે સરકાર દ્વારા હૉસ્પિટલના ચાર્જની મહત્તમ કેટલી રકમ આપવામાં આવે છે ? રૂ. 50,000

37. વિશ્વ રસીકરણ સપ્તાહ 2022ની થીમ શું છે ? બધા માટે લાંબા જીવન

38. નીચેનામાંથી કયો ઘટક 'રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ)' હેઠળ આવરી લેવામાં આવ્યો છે ?

39. 'મા' યોજનાનો હેતુ કયો છે ? સ્તનપાન વિશે જનજાગૃતિ લાવવી 

40. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) અંતર્ગત 'શિશુ' વર્ગ હેઠળ કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે ? 50,000 રૂપિયા 

41. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઑફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, આજીવિકા બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો ઉદ્દેશ શો છે ? દેશમાં ઉદ્યોગસાહસિક વિકાસ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ બનાવીને સ્થાનિક સ્તરે નોકરીઓનું સર્જન કરવું અને બિન-રોજગારી ઘટાડવી

42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ? ભારતમાં આત્મનિર્ભરતા બનાવવા માટે અગરબત્તીની સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો

43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે ? ઈન્ટરનેટ વેબસાઇટ અને મોબાઈલ ઉપકરણો પર પ્રચાર અભિયાન 

44. ગુજરાતમાં સૌથી મોટું વિન્ડ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ? કચ્છ 

45. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી સાઇકલ સબસિડી યોજના માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી છે ? ત્રણ વર્ષની નોકરી 

46. 'વ્યવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના' હેઠળ વ્યવસાયથી થતી માંદગીના ઉપચાર દરમિયાન લાભાર્થીને મહિને કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે ? 1500 રૂપિયા 

47. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના' હેઠળ ક્યા પ્રકારનો લાભ મળવાપાત્ર છે ? કાર્યકારી મૂડી લોન 

48. ગુજરાત સરકાર દ્વારા 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ લાભાર્થીને મળવાપાત્ર નાણાકીય લોનની રકમ કેટલી છે ? 1 લાખ 

49. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યના રાજ્યપાલ બિલને રાષ્ટ્રપતિ વિચારણા માટે રાખી શકે છે ? 200

50. કયા સુધારામાં ‘સમાજવાદ’ અને ‘સેક્યુલરિઝમ’ શબ્દો દાખલ કરવામાં આવ્યા હતા ? 42

Gujarat Gyan Guru Quiz 18 August Questions 51 to 75

College Level (Answers)

51. દેશના પ્રથમ કાયદા અધિકારી કોણ છે? ભારતના એટર્ની જનરલ

52. ફેક્ટરીઓ અને અન્ય સ્થાપનાઓમાં કર્મચારીઓ માટે ભવિષ્યનિધિ પ્રદાન કરવા માટે સંસદમાં કયો કાયદો રજૂ કરવામાં આવ્યો હતો ? Provident Funds and Miscellaneous Provisions Act, 1952

53. સૌપ્રથમ વહીવટી સુધારણા આયોગની રચના કોના અધ્યક્ષપદે કરવામાં આવી ? મોરારજી દેસાઈ

54. ઇ-ધરા કયા પ્રકારની સિસ્ટમ છે ? લેન્ડ રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ

55. નીચેનામાંથી કઈ વસ્તુને GST બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ? ડીઝલ 

56. 'સ્વચ્છ ભારત અભિયાન' પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોની જન્મજયંતીના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું ? મહાત્મા ગાંધી 

57. ગુજરાતના સિંચાઈ વિભાગે કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈના લાભ માટે વિવિધ કામગીરી કરી છે ? સુજલામ-સુફલામ યોજના

58. 'સૌની યોજના'લિંક -III કયા ડેમોને આવરી લે છે ? ધોળીધજા ડેમ અને વેણુ-1 ડેમ 

59. વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ? ઔરંગા

60. 'મિશન અંત્યોદય' હેઠળ ગુજરાત રાજ્યની કેટલી ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે ? 2660 

61. ગુજરાતમાં વતનપ્રેમ યોજના સોસાયટી કઈ યોજનાના અસરકારક અમલીકરણ માટે છે ? વતનપ્રેમ યોજના 

62. ગુજરાતમાં નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતમાં કુલ કેટલાં ગામ 'તીર્થગામ-પાવન ગામ' તરીકે જાહેર કરેલા છે ? 1411 

63. ભારતીય રેલવેએ કઈ યોજના હેઠળ પ્રથમ ખાનગી ટ્રેન શરૂ કરી ? ભારત ગૌરવ યોજના

64. ભારતીય રેલવેનું પશ્ચિમ ઝોનનું વડું મથક કયું છે ? ચર્ચગેટ

65. જૂન 2022માં શરૂ થયેલી ભારતમાં પ્રથમ ભારત ગૌરવ ટ્રેન કઈ કંપની ચલાવે છે ? દક્ષિણ સ્ટાર રેલ

66. મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા ? 1200 

67. 'પ્રગતિપથ યોજના' હેઠળ હાઇ-સ્પીડ કૉરિડોર કેટલા કિલોમીટર વિસ્તૃત કરવામાં આવેલ છે ? 50 કિમી 

68. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા વર્ષમાં નર્મદા નદી પર બાંધવામાં આવેલા એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું ? માર્ચ 2017

69. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH) માટે સેન્ટર ઑફ એક્સેલન્સ બિલ્ડીંગ ક્યાં આવેલું છે ? કર્ણાટક 

70. ઘટતી બાળ જાતિદરને સુધારવા માટે કઈ યોજના અમલમાં છે ? બેટી બચાઓ, બેટી પઢાઓ 

71. કઈ યોજનાએ ગામડાંઓને ધુમાડા રહિત રસોઈ બનાવવામાં મદદ કરી છે ? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 

72. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પરિવારને કયો રેશન પુરવઠો મળે છે ? 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 કિલો ખાદ્યતેલ  

73. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધ્રુવ યોજનાની શરૂઆત ક્યાંથી કરી ? ઇસરોથી 

74. આદિવાસી શિક્ષાઋણ યોજના અંતર્ગત આપવામાં આવતી લોન કેટલા વ્યાજ દરે આપવામાં આવે છે ? 6 ટકા 

75. અનુસૂચિત જાતિના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને શહેરમાં રહીને ભણવા તેમજ રહેવા- જમવા માટે નિ:શુલ્ક સેવાઓ સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ? DDU-GKY

Gujarat Gyan Guru Quiz 18 August Questions 76 to 100

College Level (Answers)

76. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભારતની કેટલામી સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે ? 02

77. ભારત સરકારની કઈ યોજના ઓછુ ભણેલા અથવા ધોરણ 10 કે 12માં અધવચ્ચેથી શાળા છોડી દીધેલ યુવાનોને કૌશલ પ્રશિક્ષણ આપે છે ? પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના

78. ગુજરાત સરકાર દ્વારા ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ક્રિકેટર યુસુફ પઠાણ અને મુનાફ પટેલને કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો ? એકલવ્ય એવોર્ડ

79. 'મમતા ડોળી યોજના'નો લાભ કોને મળવાપાત્ર છે ? સગર્ભા માતા 

80. 'આજીવિકા યોજના' અંતર્ગત કોને લાભ મળવાપાત્ર છે ? સ્વસહાય જૂથની મહિલા સભ્ય 

81. 'વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના'ના લાભ મેળવવા ગામમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે ? 35% કરતા ઓછા

82. બિહારમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર કયું છે ? નાલંદા 

83. ગુજરાતના કયા સ્થળને પુરાતત્વવિજ્ઞાનીઓ સિંધુ સંસ્કૃતિનું મોહેં-જો-દડો કહે છે ? ધોળાવીરા 

84. સંત જ્ઞાનેશ્વર ક્યાં રાજ્યના હતા ? મહારાષ્ટ્ર 

85. 'સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં' -મંત્રની ભેટ આપનાર કોણ હતું ? વીર સાવરકર 

86. નીચે જણાવેલી કઈ નદી તેના મુખે ડેલ્ટા બનાવતી નથી ? તાપી 

87. અંદમાન અને નિકોબાર ટાપુનું મુખ્ય મથક કયું છે ? પોર્ટ બ્લેર

88. એશિયન ગેમ્સ યોજનાર પ્રથમ શહેર કયું છે ? દિલ્હી 

89. 'વિમ્બલ્ડન ટ્રોફી' કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેનિસ 

90. નીચેનામાંથી કયા વિટામિન્સ યકૃતમાં સંગૃહીત થાય છે ? A, D, E ,K

91. યોગની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે ? યોગ એ સ્વસ્થ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે. 

92. ભારતીય સૈન્યના સર્વોચ્ચ વડા કોણ છે ? રાષ્ટ્રપતિ 

93. નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ અથવા નામોમાં ફેરફાર બંધારણના કયા ભાગમાં આવે છે ? ભાગ 1 - આર્ટીકલ 3 

94. વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં ઈ.સ. ૧૮૪૮માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી ? આર.બી.રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ

95. લદ્દાખમાં યુરેનિયમ મળ્યું તે કયા પ્રકારનાં સંસાધનનું ઉદાહરણ છે ? સંભવિત સંસાધન

96. ક્લોરોફિલમાં મધ્યસ્થ ધાતુ કઈ છે ? મેગ્નેશિયમ 

97. પાણી અને આલ્કોહોલના મિશ્રણને અલગ કરવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ? નિસ્યંદન

98. ડૉ. બિધાનચંદ્ર રોયને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1961

99. સુશ્રી હોમાઈ વ્યારાવાલાને વર્ષ 2011માં કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? મહિલા ફોટો જર્નાલિસ્ટ

100. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ક્યારે ઉજવાય છે ? 29 જૂન 

Gujarat Gyan Guru Quiz 18 August Questions 101 to 125

College Level (Answers)

101. 'આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 29 એપ્રિલ

102. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) કઈ સંસ્થા સાથે સ્વદેશી એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ વિકસાવવા માટે ભાગીદાર છે ? ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)

103. ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગનિક એગ્રિકલચરલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? હાલોલ

104. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...' આ પંક્તિ કોની છે ? કવિ ખબરદાર 

105. પંડિત ઓમકારનાથ ઠાકુરે ભરૂચમાં કઈ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી ? ગાંધર્વનિકેતન   

106. કઈ બેંકને બેંકર્સ બેંક ઑફ ઇન્ડિયા કહેવામાં આવે છે ? The central bank

107. ભારતીય નૌકાદળની આઇ.એન.એસ. સિન્ધુરાજ સબમરીન કયા વર્ગની સબમરીન છે ? કિલો-ક્લાસ ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન

108. સિંચાઈ યોજનાના ભાગ રૂપે નહેર, ડેમ અથવા ટાંકી દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતા વિસ્તારોને શું કહેવામાં આવે છે ? અયાકટ   

109. કયા ગુજરાતી ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન છે ? અઝીમ હાશિમ પ્રેમજી

110. 'બોહાગ બિહુ' ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? આસામ 

111. હડ્ડપ્પા સંસ્કૃતિની પ્રથમ ઓળખ ક્યારે થઈ હતી ? 1921 

112. ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં મોઆત્સુ ઉત્સવ ઉજવવામાં આવે છે ? નાગાલેંડ 

113. પ્રસિદ્ધ મહાબોધિ મંદિર ક્યાં આવેલું છે ? બોધ ગયા 

114. ભારતના કયા રાજ્યમાં ભીમાશંકર જયોર્તિલિંગ મંદિર આવેલું છે ? મહારાષ્ટ્ર 

115. ઇસરોની 'પોલાર વુમન' તરીકે કોને ઓળખવામાં આવે છે ? મંગળા મણિ

116. નીચેનામાંથી કયો વાયુજન્ય રોગ છે ? ઓરી 

117. નીચેનામાંથી કોને સ્નાયુનો અભ્યાસ કહેવામાં આવે છે ? માયોલોજી 

118. સીપીયુ (CPU)નું પૂરું નામ શું છે ? Central processing unit

119. નીચેનામાંથી કયો પ્રકાશના બીમનો ઉપયોગ કરી ડેટા ટ્રાન્સમિટ કરે છે ? ફાઈબર ઓપ્ટિક કેબલ 

120. 91 ફૂટ લાંબી બ્લ્યુ વ્હેલનું હાડપિંજર કયા સંગ્રહાલયમાં પ્રદર્શિત છે ? ન્યુ યોર્કમાં અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી

121. જૈન સ્થાપત્ય હઠીસિંહના દેરાંનું બાંધકામ ક્યારે કરવામાં આવ્યું હતું ? 18મી સદી

122. ડાયાલિસિસનો સબંધ શરીરના કયા અંગ સાથે છે ? કિડની 

123. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકો કોણ છે ? બિલ ગેટ્સ, પોલ એલન

124. સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિક પિતા કોણે માન્યા હતા ? સુભાષચંદ્ર બોઝ 

125. પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે? 07 

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 18 August Questions 01 to 25

School Level (Answers)

1. ગુજરાતમાં કયા સ્થળે 'વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો' આવેલો છે ? વલસાડ 

2. સુરત મિલ્ક યુનિયન લિમિટેડ ડેરીને કયા નામથી ઓળખવામાં આવે છે? સુમુલ ડેરી 

3. ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પુસ્તકાલયોનું નેટવર્કિંગ શું કહેવાય છે? inflibnet 

4. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન કઈ પ્રકારની યુનિવર્સિટી છે ?

5. ડાયરેક્ટર ઓફ ડેવલપિંગ કાસ્ટ્સ વેલ્ફેર હેઠળ મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે 'મેરિટ-કમ-મીન્સ સ્કોલરશિપ સ્કીમ'(લઘુમતી સમુદાયો માટે)માં અરજી કરવાની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ? 2.50 લાખ રૂપિયા 

6. ઊર્જા અને પેટ્રોરસાયણ વિભાગની કઈ યોજના હેઠળ LDVSને HVDSમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ?

7. ગુજરાતનું સૌથી મોટું હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન કયું છે ? સરદાર સરોવર 

8. ગુજરાત રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 11,185 કરોડ 

9. નીચેનામાંથી કોણ ભારતમાં કેપિટલ માર્કેટનું નિયમનકાર છે? SEBI  

10. ભારતમાં સૌથી વધુ હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર 

11. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1928

12. સામંતશાહી ઉપરાંત વેપારીનીતિનો વિરોધ કરનાર ભીલનેતા કોણ હતા ?

13. જૂનાગઢના ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે ? અડીકડીની વાવ

14. ગુજરાતની કઈ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે ? દમણગંગા 

15. સૌરાષ્ટ્રનો અત્યંત મહત્ત્વનો વોકર કરાર ક્યારે થયો હતો ?

16. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયું અખબાર શરૂ કર્યું હતું ? ઇન્ડિયન ઓપિનિયન 

17. સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે ?

18. ‘જૂનું તો થયું રે દેવળ...’ પદ કોનું છે ?

19. એકલવ્યના ગુરુ કોણ હતા ? ગુરુ દ્રોણ

20. પુરીમાં 'રથયાત્રા' કયા ભગવાનના સન્માનમાં ઉજવવામાં આવે છે ? ભગવાન જગન્નાથ 

21. 1857ના વિપ્લવનો પ્રથમ શહીદ કોણ હતો ? મંગલ પાંડે 

22. 'સત્ય એ જ ઈશ્વર છે' એ મહાસૂત્ર કોણે આપ્યું છે ? મહાત્મા ગાંધી 

23. 'ગીતાંજલિ'ના રચયિતા કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર 

24. વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે થઈ હતી ? 17 ઓક્ટોબર 1940 

25. સેડ્રસ દેવડારા (દેવદાર) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

Gujarat Gyan Guru Quiz 18 August Questions 26 to 50

School Level (Answers)

26. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Sipuncula જોવા મળે છે ? 162

27. દીપડાના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે ? લીપ 

28. ગુજરાતમાં આવેલ ગીરનાર વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મીના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ? 1153

29. દુનિયાનું સૌથી મોટું ક્ષારીય રણ કયાં આવેલું છે ? દક્ષિણ પશ્ચિમ બોલિવિયા 

30. મધ્યપ્રદેશનું રાજ્ય પક્ષી કયું છે ? Indian paradise flycatcher 

31. રાજ્ય સરકારે GSWANની સ્થાપના ક્યારે કરી છે ? 2001-02

32. ડિજિટલ અર્થતંત્રમાં ગ્રામીણ ભાગીદારી માટે સરકાર દ્વારા શરૂ કરેલા મિશનનું નામ શું છે ? .

33. સમાચાર અને માહિતીનું આંતરરાષ્ટ્રીય પ્રસારણ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે ?

34. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?

35. રસાયણશાસ્ત્રમાં સોનાની સંજ્ઞા શું છે ? Au 

36. વિદ્યાર્થીઓને પ્રોટોટાઈપ વિકસાવવા માટે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ?

37. ગુજરાતનો વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે ? કચ્છ 

38. ભારતમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ક્યાં આવેલું છે ? દિલ્હી 

39. ભારતના પ્રથમ મહિલા IPS અધિકારી કોણ હતાં? કિરણ બેદી 

40. NFHSનું પૂરું નામ આપો. National Family Health Survey 

41. સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામનું મુખ્ય લક્ષ્ય શું છે ?

42. મિલ ગેટ ભાવે તમામ પ્રકારના યાર્ન ઉપલબ્ધ કરવા માટે દેશભરમાં કઈ યોજના લાગુ કરવામાં આવી છે ? Yarn Supply Scheme

43. ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું ? રોત્તમ મોરારજી 

44. ગુજરાતમાં સૌથી વધુ મગફળી તેલનું ઉત્પાદન ક્યાં થાય છે ? જૂનાગઢ 

45. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલો નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે?

46. ભારત સરકાર દ્વારા 'વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના' કયા વર્ગને પોતાના દાયરામાં આવરી લે છે ?

47. મજૂર અને ઉદ્યોગ એકમોનાં વિવાદોનાં ઝડપી નિકાલની સુવિધા આપતા SAMADHAN પોર્ટલનું પૂરું નામ શું છે?

48. બંધારણના ભાગ IV માં કયો અનુચ્છેદ રાજ્ય વિધાનસભા સાથે સંબંધિત છે?

49. વિશ્વનો પહેલો દેશ કયો હતો જેણે પોતાના નાગરિકો માટે RTI તરીકે કાયદો ઘડ્યો હતો? સ્વિડન 

50. સંસદ સભ્ય કયા કેસમાંથી પ્રતિરક્ષાનો દાવો કરી શકે છે? સિવિલ કેસ 

Gujarat Gyan Guru Quiz 18 August Questions 51 to 75

School Level (Answers)

51. ભારતીય બંધારણમાં ન્યાયિક સમીક્ષા નીચેનામાંથી કયા પર આધારિત છે?

52. પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965માં છેલ્લો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? 2015

53. ભારતના સૌપ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ કણિયા 

54. બંધારણના કયા સુધારાએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની સત્તામાં ઘટાડો કર્યો હતો? 42

55. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA) હેઠળ, ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે? 5મી તારીખે 

56. કયું પાણી બેક્ટેરિયોલોજિકલ અને રાસાયણિક રીતે શુદ્ધ છે? Distilled water 

57. પાણીના સંબંધમાં NRDWP નું પૂરૂ નામ શું છે? National Rural Drinking Water Programme 

58. 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2014

59. ભારતનો સૌપ્રથમ હાઇડ્રો ઇલેક્ટ્રીક પાવર પ્લાન્ટ કયા ધોધ પર સ્થાપવામાં આવ્યો હતો? દાર્જિલિંગ 

60. ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યા ઉપર નિમણૂંક કયા આયોગ દ્વારા કરવામાં આવે છે?

61. સમગ્ર દેશની પંચાયતી રાજ સંસ્થાઓમાં વિકેન્દ્રિત આયોજન, પ્રગતિ અહેવાલ અને કાર્ય-પદ્ધતિઓમાં પારદર્શિતા લાવવાનો હેતુ કયા પોર્ટલનો છે? eGramSwaraj 

62. UNESCO એ 2021 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં ગુજરાતના ક્યા સ્થળનો સમાવેશ કર્યો છે? ધોળાવીરા 

63. નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સમાં ઇન્ટરશિપ કરી રહેલા અનુસ્નાતક વિદ્યાર્થીઓને દર મહિને કેટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે? 15,000 રૂપિયા 

64. 'શુકલતીર્થ' ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે? ભરુચ 

65. ભારતમાં એપ્રિલ 2020 થી 15 જાન્યુઆરી, 2021 સુધી કેટલા કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ થયેલ છે? 5381 કિમી 

66. ભારતમાં એપ્રિલ 2020 થી 15 જાન્યુઆરી, 2021 સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણની પ્રતિ દિવસની ઝડપ કેટલી હતી? 37 કિમી 

67. નીચેનામાંથી કયું સંમેલન ભારતીય ડાયસ્પોરા પાસેથી સક્રિય સમર્થન માંગે છે?

68. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા BCK-47-ફ્રી તબીબી સહાય યોજના હેઠળ ગ્રામીણ વિસ્તાર માટે કેટલી આવક મર્યાદા પાત્ર છે? 2.50 લાખ રૂપિયા 

69. પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના માટે કયા વિસ્તારોને પાત્ર લાભાર્થી વિસ્તારો તરીકે ગણવામાં આવે છે?

70. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો કયા વિદ્યાર્થીઓ લાભ લઇ શકે છે? 40%થી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ 

71. 21 જૂનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 

72. અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરું નામ શું છે ?

73. સ્ત્રી અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોષણ અભિયાન માટે તેના મુખ્ય સામાજિક ક્ષેત્રમાંથી વધુ સારી રીતે રોલ આઉટ કરવા માટે માહિતી તકનીકીને એકીકૃત કરવા માટે કયા એક દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ? POSHAN અભિયાન 

74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'મિશન વાત્સલ્ય' યોજના મુજબ 'CNCP' બાળ સંભાળ યુનિટમાં કેટલા બાળકોને સમાવી શકાય છે?

75. નીચેનામાંથી કયું બતાવે છે કે પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે?

Gujarat Gyan Guru Quiz 18 August Questions 76 to 100

School Level (Answers)

76. વિનેગર ની અંદર કયુ પ્રાક્રુતીક એસીડ આવેલ છે? ઍસિટક એસિડ 

77. એસિડ વરસાદની pH કેટલી હોય છે? 04

78. 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીનો જન્મદિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે કયા નામથી ઉજવવામાં આવે છે? International Day of Non-violence 

79. આઝાદી પછી કેટલા સભ્યોએ ભારતીય બંધારણ સભાની રચના કરી ? 389

80. ડિજિટલ ઈન્ડિયાના સંદર્ભે સ્વયમનું પૂરું નામ શું છે? Study Webs of Active Learning for Young Aspiring Minds

81. UPI શું છે?

82. લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ? ધોળકા 

83. પંચમહાલ જિલ્લામાં આવેલા ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે ?

84. પૃથ્વી તેની ધરી પરનું એક ભ્રમણ કેટલા સમયમાં પૂરું કરે છે ? 24 કલાક 

85. જૈન ધર્મના અંતિમ તીર્થંકર કોણ ગણાય છે?

86. માર્તંડ મંદિર કયા રાજયમાં આવેલું છે?

87. ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી?

88. સૌચીપારા ધોધ કયા રાજ્યમાં આવેલો છે?

89. દામોદર કુંડ ક્યાં આવેલો છે?

90. મહેશ ભૂપતિ કઈ રમત સાથે સંકળાયેલ છે?

91. કતાર ફૂટબોલ વર્લ્ડ કપ 2022 ની મેચો કેટલા સ્ટેડિયમમાં રમાશે?

92. કબડ્ડીની ટીમમાં ____ ખેલાડીઓ હોય છે?

93. છોડના કયા ભાગમાં સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણ થાય છે?

94. 'એમિક્સ ક્યુરી'નો અર્થ શું થાય છે ?

95. યુનાઇટેડ કિંગડમે સ્વતંત્રતાના 75મા વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે કેટલી શિષ્યવૃત્તિની જાહેરાત કરી?

96. સોડા પાણીમાં કયા વાયુની હાજરી હોય છે?

97. નીચેનામાંથી કોને બે ખંડવાળું હૃદય હોય છે?

98. કયા વર્ષ સુધીમાં ભારતે સિંગલ-યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર બંધ કરવાનો નિર્ધાર કર્યો છે?

99. વર્ષ 2017 માં ભારત સરકાર દ્વારા દિલ્હીના કયા પ્રખ્યાત ક્રિકેટરને રમતગમતના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?

100. આ પુરસ્કાર ભારત સરકાર દ્વારા નાગરિકોને "જીવને ખૂબ જ મોટા જોખમના સંજોગોમાં સ્પષ્ટ હિંમતથી બચાવવા માટે" માટે આપવામાં આવે છે?

Gujarat Gyan Guru Quiz 18 August Questions 101 to 125

School Level (Answers)

101. વર્ષ 1980 માટે 28માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

102. 'વિશ્વ પૃથ્વી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. 'આફ્રિકન નેશનલ કોંગ્રેસ સ્થાપના દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

104. 'વિશ્વ ટુના(માછલી)દિવસ' ક્યારે હોય છે ?

105. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી?

106. દ્વારકાનું મંદિર એ કઈ નદીનાં કાંઠા ઉપર આવેલું છે?

107. કયા રાજ્ય/યુટીએ 2022માં 'શાળા શિક્ષણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ'નું આયોજન કર્યું હતું?

108. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ છે?

109. ભારતમાં સેમિકન્ડક્ટર બનાવવા માટે કઈ ભારતીય કંપનીએ ફોક્સકોન સાથે સંયુક્ત સાહસ (JV) ની રચના કરી છે?

110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. કલવારી સબમરીન કયા વર્ગ ની સબમરીન છે?

111. મહર્ષિ વાલ્મિકીએ કયા ધર્મ ગ્રંથની રચના કરી ?

112. ભારતમાં સોનાના સિક્કા બહાર પાડનારા પ્રથમ શાસકો કોણ હતા?

113. હિંદુ ધર્મમાં કયા ભગવાનને સંરક્ષક માનવામાં આવે છે?

114. માઉન્ટ આબુમાં ગુરુ દત્તાત્રેયનું મંદિર કયા સ્થળે આવેલું છે?

115. 'પેરટ ઓફ ઇન્ડિયા' તરીકે કોણ ઓળખાય છે?

116. 'तत् त्वम् असि' સંસ્કૃત વાક્ય નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી અપનાવવામાં આવ્યું છે?

117. પેટમાં કયા એસિડનો સ્ત્રાવ થાય છે?

118. નીચેનામાંથી કયું કોમ્પ્યુટરમાં હાર્ડવેર તરીકે ગણવામાં આવતું નથી?

119. નીચેનામાંથી શામાં બીજી જનરેશનના કોમ્પ્યુટરનું નિર્માણ થયું હતું?

120. નીચેનામાંથી કયું એપ્લીકેશન સોફ્ટવેર નથી?

121. કયા કિલ્લાનું મૂળ નામ 'ગિરિદુર્ગ' હતુ?

122. રૂ.50 ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે?

123. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષારોપણની દેખરેખ રાખવા માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે ?

124. માનવ શરીરનું સૌથી મજબૂત હાડકું કયું છે?

125. ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે?

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code