આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.
વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો
· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
ભાગ લેવા માટેની લાયકાત
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 16-08-2022
https://ankitpatelgkmyway.blogspot.com/
College Level
Gujarat Gyan Guru Quiz 17 August Questions 01 to 25
College Level (Answers)
1. કઈ યોજનાના સ્કીમ ડ્રાફ્ટ મુજબ રાજ્ય સરકાર 50,000 રૂ.અને 75,000 રૂ.વચ્ચેની કોઈપણ રકમ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે ? PM-KISAN Scheme
2. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી ૧૦૦ ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતરો માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?
3. કઈ ખેતીથી જમીનની તંદુરસ્તી સુધરે છે અને એ રીતે વનસ્પતિ,પ્રાણીઓ,મનુષ્યો અને ધરતીનું પોષણ થાય છે ? સજીવ ખેતી
4. ભારત સરકારની કઈ યોજના 'ઉત્પાદનો અને સેવાઓના વિકાસ,નવીનતા અને ભારતમાં રોજગાર દરમાં વધારો' ના ધ્યેય સાથે શરૂ કરવામાં આવી હતી ? સ્ટાર્ટઅપ ઈન્ડિયા યોજના
5. શાળા પ્રશાસનનું ધ્યાન વિદ્યાર્થીઓ પર રહે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા દરેક શાળા માટે 'વિદ્યાર્થી દેવો ભવ' સૂત્ર સાથે કઈ યોજના દાખલ કરવામાં આવી છે ? સમગ્ર શિક્ષા
6. કયા રાજ્યે 2021માં ઈ-વાહનો ખરીદવા માટે નવી સબસીડી યોજનાની જાહેરાત કરી છે ? ગુજરાત
7. 31મી માર્ચ 2021ના રોજ UGC મુજબ ભારતમાં કેટલી કેન્દ્રીય યુનિવર્સિટીઓ આવેલી છે ? 54
8. 'સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના' હેઠળ GUVNL તરફથી કેટલા દરિયાકાંઠાના તાલુકાઓને સબસિડી મળી છે ? 38
9. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ) ક્યારે શરુ કરવામાં આવ્યું હતું ? 2015
10. 'કિસાન સૂર્યોદય યોજના'નો ઉદ્દેશ શો છે ? સિંચાઈ માટે દિવસનો વીજ પુરવઠો પૂરો પાડો
11. ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત રોજગારીની નવી તકો ઊભી કરવા IT અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવા કઈ નીતિની જાહેરાત કરવામાં આવી છે ? ગુજરાત બાયોટેકનોલોજી નીતિ 2022-27
12. 01/09/2021ની અસરથી, 91થી 180 દિવસ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
13. 'માનવ ગરિમા યોજના' નો ઉદ્દેશ શો છે ? રાજ્યના અનુસૂચિત જાતિ સમુદાયના જીવનધોરણને સુધારવા માટે
14. કેલેન્ડર વર્ષ 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 'પર ડ્રોપ મોર ક્રોપ' અંતર્ગત જામનગર જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
15. ભારત છોડો અંદોલનના પ્રથમ દિવસે ગુજરાત કોલેજ, અમદાવાદની સામે ભારતીય ધ્વજ લહેરાવતા અંગ્રેજ અફસર દ્વારા ગોળી વાગવાથી કોણ શહીદ થયું હતું ? વિનોદ કિનારીવાલા
16. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથાનું નામ શું છે ? મારી હકીકત
17. હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો.
18. ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યાં આવેલી છે ? રાજકોટ
19. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે ? જ્યોતીન્દ્ર હરિહરશંકર દવે
20. ગાંધી-ઇરવિન કરાર કઈ સાલમાં થયો હતો ? 1931
21. શેષ,સ્વૈરવિહાર અને દ્વિરેફ -એ કયા ગુજરાતી સર્જકના ઉપનામો છે ?
22. ગુજરાતી સાહિત્યના કયા સર્જકને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ? રઘુવીર ચૌધરી
23. ભારતના કયા રાજ્યમાં જંગલ વિસ્તારની લઘુત્તમ ટકાવારી છે ? હરિયાણા
24. વન સંપત્તિની દૃષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ? 10
25. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે નીલગાય(Roz, Nilgai- Blue Bull)ની સંખ્યા કેટલી છે ? 1,86,770
Gujarat Gyan Guru Quiz 17 August Questions 26 to 50
College Level (Answers)
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે કાળિયાર (Blackbuck)ની સંખ્યા કેટલી છે ? 14,281
27. 'વિક્રમશીલા ગંગાની ડોલ્ફીન અભયારણ્ય' જે ભારતમાં ડોલ્ફીનનું એકમાત્ર અભયારણ્ય છે,તે કયા રાજ્યમાં આવેલું છે ? બિહાર
28. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે ?
29. ડ્રીમ સિટીમાં 'DREAM' શબ્દનો અર્થ શું થાય છે ? નવી શરૂઆત અને જોડાણો
30. અમદાવાદની આઠ વર્ષની આર્યાએ ઇકો-સિસ્ટમ ઉપર લખેલ પુસ્તકનું નામ જણાવો. માનવ રચના
31. અમદાવાદમાં ગ્રીન કવર વધારવા નવનિર્મિત 'નરેન્દ્ર મોદી વન' માં 2021-2022 દરમિયાન કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ? 10.13 લાખ
32. 'સ્ત્રી શક્તિ વિજ્ઞાન સન્માન' પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા કયા ભારતીય વૈજ્ઞાનિક હતા ? પ્રોફેસર પ્રતિમા સિંહા
33. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બાબતોનો વિભાગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ? ગૃહ મંત્રાલય
34. યોગઉત્સવ-2022નું આયોજન લકુલીશ યુનિવર્સિટી દ્વારા ક્યારે કરવામાં આવ્યું હતું ?
35. જ્યારે પ્રથમ વસતી ગણતરી કરવામાં આવી ત્યારે સ્વતંત્ર ભારતના સેન્સસ કમિશનર કોણ હતા ? ડબલ્યુ.સી. પ્લોડેન
36. રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ યોજના'નો લાભ કોને મળે છે ?
37. કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યની બી.પી.એલ. માતાઓને ત્યાં જન્મેલા તમામ બાળકોને બાળરોગ ચિકિત્સકો સાથે ભાગીદારી કરીને તેમના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કોઈપણ જાતના ખર્ચ વગર નવજાત શિશુ સંભાળ માટે આવરી લેવામાં આવે છે ? બાલ સખા યોજના
38. નીચેનામાંથી કઈ સુવિધા nikshay.in પૂરી પાડે છે ?
39. 'સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ' હેઠળ 'આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર' તરીકે કોણ પાત્રતા ધરાવે છે ? દરેક શાળામાં બે શિક્ષકો
40. 'ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ' (ZED) હેઠળ માઇક્રો એન્ટરપ્રાઇઝને કેટલી સબસીડી આપવામાં આવે છે ? એન્ટરપ્રાઇઝ દીઠ 1.9 લાખ
41. ભારતના અવકાશ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અમદાવાદના બોપલ ખાતે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા કેન્દ્રનું નામ શું છે? IN-SPACe
42. NER અને સિક્કિમમાં MSME ના પ્રમોશનનો મુખ્ય લાભ શો છે ? વર્તમાન મિની ટેકનોલોજી કેન્દ્રોના નવા અને આધુનિકીકરણ માટે રાજ્ય સરકારોને નાણાકીય સહાય
43. 'માર્કેટિંગ સપોર્ટ એન્ડ સર્વિસીસ' (એમએસએસ) જે 'નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ' (એનએચડીપી) ના ઘટકોમાંનો એક છે તેનો ઉદ્દેશ શો છે ? બંનેને સાકલ્યવાદી અને સંકલિત રીતે જોડીને સ્થાનિક અને નિકાસ બજારમાં માર્કેટિંગ ચેનલોનો વિકાસ અને પ્રોત્સાહન
44. ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ?
45. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય 'શ્રમશ્રી' અને 'શ્રમદેવી' પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ? રૂ. 40,000/-
46. ગુજરાત સરકાર દ્વારા 'શિક્ષણ સહાય યોજના' હેઠળ ડિગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
47. શ્રમયોગીના દિવ્યાંગ બાળકો માટેની સહાય યોજના માટે કયા પ્રકારની દિવ્યાંગતાને ધ્યાનમાં લેવામાં આવતી નથી ?
48. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 3.0' કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ? 2015
49. RTI હેઠળ નાગરિકોને માહિતી પૂરી પાડવા માટે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? જાહેર માહિતી અધિકારી
50. કયા અભ્યાસ માટે 'મદનમોહન પંચી કમિશન'ની નિમણૂક કરવામાં આવી હતી ? કેન્દ્ર-રાજ્ય સંબંધો પર કમિશન
Gujarat Gyan Guru Quiz 17 August Questions 51 to 75
College Level (Answers)
51. શપથ હેઠળ લેખિત નિવેદન અને સાચા નિવેદન તરીકે નિર્માતા દ્વારા સહી કરવામાં આવે - તેને શું કહેવામાં આવે છે ? એફિડેવિટ
52. રાજ્યોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવાની સત્તા કોની પાસે હોય છે ? ભારતના રાષ્ટ્રપતિ
53. ભારતના અંતિમ વાઈસરોય કોણ હતા ? માઉન્ટબેટન
54. નાણા મંત્રાલય હેઠળ,'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' ક્યારે અમલમાં આવી હતી ? 17 ડિસેમ્બર 2016
55. નીચેનામાંથી કઈ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે રચાયેલ છે ? પ્રધાન મંત્રી શ્રમ યોગી માન-ધન યોજના
56. જળ સંસાધનોની માહિતી, ગુણવત્તા અને સુલભતામાં સુધારો કરવા તેમજ સંસાધનોની ક્ષમતાને મજબૂત કરવા,- ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટનું નામ શું છે ? સ્વજલ
57. ગુજરાતમાં લોકભાગીદારીવાળી પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ? સમુદાય સંચાલિત પાણી પુરવઠા કાર્યક્રમ
58. 'સૌની યોજના'નું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું હતું ? નરેન્દ્ર મોદી
59. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ? શેત્રુંજી
60. ગુજરાતમાં 5000થી 25,000 ની વસતી ધરાવતી 'સામાન્ય સમરસ ગ્રામ પંચાયત'ને પ્રથમ વાર કેટલા રુપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ? 5 લાખ
61. 'PM-KISAN યોજના' હેઠળ લાભાર્થીઓ નક્કી કરવા માટેની છેલ્લી તારીખ કઈ હતી ? 1 ફેબ્રુઆરી 2019
62. ગુજરાતમાં નવેમ્બર-2021ના અંત સુધીમાં કઈ યોજના અંતર્ગત 3,07,493 આવાસો પૂર્ણ કરેલા છે ?
63. રાજપીપળા ખાતે નાના વિમાનો માટે કયા પ્રકારનું એરપોર્ટ બનાવવામાં આવશે ?
64. ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયા સ્થળે આવેલું છે ? અમદાવાદ જંકશન રેલ્વે સ્ટેશન
65. સરકાર દ્વારા પ્રથમ/છેલ્લા માઇલ પોર્ટ કનેક્ટિવિટી રોડ પ્રોજેક્ટ્સ અને સંબંધિત આંતર-વિભાગીય સંકલન,સંબંધિત કાર્ગો ટ્રાફિક માટે મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ (MMLPs) માટે કઈ કંપનીને સાંકળી લેવામાં આવી છે ? નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ (NHLML)
66. જૂન 2022 સુધીમાં સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ) માં કેટલા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે ? 29
67. ગુજરાત સરકાર દ્વારા 'પ્રગતિપથ યોજના' ક્યારે જાહેર કરવામાં આવી હતી ? ફેબ્રુઆરી 2005
68. 'સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ' માટે કુલ કેટલું બજેટ ફાળવવામાં આવેલું છે ? 13,000 કરોડ
69. 'સુદામા સેતુ પુલ'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ? 2016
70. બી.પી.એલ. કેટેગરીથી સંબંધિત વરિષ્ઠ નાગરિકો માટે શારીરિક સહાય અને સહાયક-જીવંત ઉપકરણો - કઈ યોજના પ્રદાન કરે છે ? રાષ્ટ્રીય વયોશ્રી યોજના
71. નીચેનામાંથી કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ 'બાબુ જગજીવન રામ છાત્રાલય' ની સુવિધાનો લાભ લઈ શકે છે ? અનુસૂચિત જાતિ
72. કઈ યોજના હેઠળ સરકાર દ્વારા કેટલાય ઘરોમાં 'પીએમ-શૌચાલય' બનાવવામાં આવ્યા છે ? સ્વચ્છ ભારત મિશન
73. ભારતના સૌપ્રથમ નાણામંત્રી કોણ હતા ? શ્રી સન્મુખમ ચેટ્ટી
74. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મળતી 15 લાખની લોન કેટલા ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે ? 10.85 ટકા
75. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે લઘુમતી વર્ગના ગ્રામીણ વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ? 6 લાખ
Gujarat Gyan Guru Quiz 17 August Questions 76 to 100
College Level (Answers)
76. એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના હેઠળ સરકારશ્રીના પ્રયત્નો થકી વલસાડના આદિવાસી બાંધવો માટે કેટલા ફૂટ ઉપર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું ?
77. સરકારશ્રીની 'હાફેશ્વર યોજના' થકી આદિજાતિ વસતી ધરાવતા કુલ કેટલાં ગામોને પાણી પૂરું પાડવામાં આવ્યું છે ? 345
78. ‘દુલીપ ટ્રોફી’ કઈ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે ? ક્રિકેટ
79. 'જનની સુરક્ષા યોજના' અંતર્ગત પ્રસૂતિ માટે આવવા-જવાના વાહન ભાડા પેટે ગ્રામ્ય વિસ્તારની મહિલાને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? 500 રૂપિયા
80. આદિજાતિ વિદ્યાર્થીનીઓના વાલીઓને મફત અનાજ આપવાની યોજના કઈ છે ? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
81. ભારતમાં કેટલા આઈ.સી.પી.એસ(ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્સન સ્કીમ) છે ? 78
82. ઉકાઈ બંધ કઈ નદી પર આવેલો છે ? તાપી
83. બહુચરાજી યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા
84. ભગતસિંહને ફાંસી ક્યા વર્ષે આપવામાં આવી હતી ? 1931
85. 1946માં ભારતીય નૌકાસેનાનો વિદ્રોહ કયા સ્થળે થયો હતો ? મદ્રાસ
86. ભારતની દક્ષિણમાં કયો મહાસાગર છે ? હિંદ મહાસાગર
87. નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયું છે ? અમરકંટક
88. આમાંથી કયા શહેરમાં પ્રખ્યાત 'ઈડન ગાર્ડન' સ્ટેડિયમ આવેલું છે ? કોલકાતા
89. ચંદ્ર પર રમાયેલી પ્રથમ રમત કઈ હતી ? ગોલ્ફ
90. વિટામિન ડીની ઉણપ કયા રોગને જન્મ આપે છે ? રિકેટ્સ
91. દવાઓને ધર્મ,અંધશ્રદ્ધા અને ફિલસૂફીથી કોણે અલગ કરી ? હિપોક્રેટ્સ
92. મૂળભૂત અધિકારોના સંરક્ષક કોણ છે ? સુપ્રીમ કોર્ટ
93. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે ? 03
94. મણિશંકર રત્નજી ભટ્ટનું તખ્ખલુસ કયું છે ? કવિ કાન્ત
95. નીચેનામાંથી કયું બિન-ધાતુ ખનીજ છે ?
96. તરંગલંબાઇનો એકમ શું છે? મીટર
97. નીચેનામાંથી કઈ સૌથી નરમ ધાતુ છે ?
98. ભારતરત્ન ચંદ્રકનું નિર્માણ ક્યાં થાય છે ? આલીપુર મિન્ટ, કોલકાતા
99. ભારત સરકાર દ્વારા ૨૦૨૧ માં મહિલાઓને કેટલા પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા ? 34
100. 'રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવતી હોય છે ? 11 એપ્રિલ
Gujarat Gyan Guru Quiz 17 August Questions 101 to 125
College Level (Answers)
101. ભારતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મદિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? પૂર્ણિમંતા ફાલ્ગુન
102. ભારતે એપ્રિલ-2022માં કયા દેશ સાથે આર્થિક સહકાર અને વેપાર અંગે કરાર કર્યા ? ઓસ્ટ્રેલિયા
103. (DSDP) 'ડિસ્ટ્રિક્ટ કૌશલ્ય વિકાસ આયોજન પુરસ્કારો' 2022 ની 2જી પ્રતિયોગિતામાં કયો જિલ્લો શ્રેષ્ઠ રહ્યો છે ? રાજકોટ
104. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. જયશંકર ભુધરદાસ ભોજક
105. નીચેનામાંથી કયા સાહિત્યકાર હાયકુ માટે જાણીતા છે ?
106. ચંદ્રયાન-2 સાથેના રોવરનું નામ શું છે ? પ્રજ્ઞાન
107. એલ.સી.એ ફાઈટર એરક્રાફ્ટને 'તેજસ' નામ કોણે આપ્યું છે ? એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી
108. 'જય જય ગરવી ગુજરાત' કાવ્યરચના કોની છે ? નર્મદ
109. 'કુંવરબાઈનું મામેરુ યોજના' કયા કવિની દિકરીના નામ સાથે જોડાયેલું છે ? નરસિંહ મહેતા
110. નીચેનામાંથી સૌથી જૂની ભારતીય ભાષા કઈ છે ?
111. ભારતમાં જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા કયા આચાર્યને માનવામાં આવે છે ? વરાહમિહિરા
112. કયું શહેર 'તળાવોના શહેર' તરીકે ઓળખાય છે ? ઉદયપુર
113. દર 12 વર્ષે મહારાષ્ટ્રના કયા શહેરમાં કુંભમેળો ઉજવવામાં આવે છે ? નાસિક
114. આદિ શંકરાચાર્યે ભારતના કયા ભાગમાં 'જ્યોતિમઠ' ની સ્થાપના કરી હતી ? ઉત્તરાખંડ
115. 'ISCKON'(ઈસ્કોન)નું પુરુ નામ શું છે ? International Society for Krishna Consciousness
116. મહાનદી કયા રાજયની નદી છે ? છત્તીસગઢ
117. નીચેનામાંથી કોષનું પાવરહાઉસ કોને કહેવાય છે ? મિટોકોન્ડ્રિયા
118. નીચેનામાંથી કયું નોટપેડનું એક્સટેન્શન છે ? .txt
119. દસ્તાવેજો, મૂવીઝ, છબીઓ અને ફોટોગ્રાફ્સ કયા સર્વરમાં સંગ્રહિત થાય છે ? File Server
120. ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે ? મોઢેરા
121. 'મોતિશાહી મહેલ' ગુજરાતમાં ક્યાં આવેલો છે ? અમદાવાદ
122. બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધનું બાળપણનું નામ શું હતું ? સિદ્ધાર્થ ગૌતમ
123. કયા ડૉક્ટર હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓના રોગની સારવાર કરે છે ? રુમેટોલોજિસ્ટ
124. 'સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ' ક્યાં આવેલું છે ? કન્યાકુમારી
125. 'સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય' ક્યાં આવેલું છે ? જુનાગઢ
https://ankitpatelgkmyway.blogspot.com/
School Level
Gujarat Gyan Guru Quiz 17 August Questions 01 to 25
School Level (Answers)
1. મુખ્યમંત્રી પાકસંગ્રહ સ્ટ્રકચર યોજનાનો લાભ ખેડૂત કેટલી વાર લઇ શકે છે ? 01
2. દેશમાં લેડી-ફિંગર (ભીંડા)ના ઉત્પાદનમાં ગુજરાત કયા સ્થાને છે ?
3. બાળકોના સંસ્કારઘડતર અને નવા અભિગમના શિક્ષણ માટે કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
4. MOU નું પૂરું નામ શું છે ? Memorandum of Understanding
5. નવા શિખનારા માટે બનાવેલ પ્રારંભિક કમ્પ્યુટર કોર્સ CCC નું પૂરું નામ શું છે ? Course on Computer Concepts
6. 'સોલાર ચરખા મિશન' ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ? 31 જાન્યુઆરી 2016
7. ભારત સરકાર દ્વારા IREDA શેના માટે વિકસાવવામાં આવ્યું હતું ?
8. 'PM - ગતિશક્તિ' માસ્ટર પ્લાન અંતર્ગત 2022-23 સુધીમાં કેટલા કિલોમીટર સુધી રાષ્ટ્રીય રાજમાર્ગોને વિકસાવવાનું લક્ષ્ય છે ? 25,000 કિમી
9. 'NEFT'નું પૂરું નામ શું છે ? National Electronic Funds Transfer
10. ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાવાગઢના કાલિકામંદિરનું ધ્વજારોહણ ક્યારે કરવામાં આવ્યું ? 18 જૂન
11. નીચેનામાંથી કોણ ભાષાશાસ્ત્રી છે ?
12. ગુજરાતમાં સૌથી વધુ ચાલતો શામળાજીનો મેળો કેટલા દિવસ ચાલે છે ? 21
13. વાસ્કો-ડી-ગામા સૌપ્રથમ ભારતના કયા સ્થળે આવ્યા હતા ? કાલિકટ
14. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ? ગોપાલ કૃષ્ણા ગોખલે
15. ભગવાન લકુલીશનો જન્મ ક્યાં થયો હોવાનું માનવામાં આવે છે ? ગુજરાત
16. પ્રાગ ઐતિહાસિક યુગમાં કઈ લિપિ પ્રચલિત હતી ?
17. ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા ? બાલાશંકર કંથારીયા
18. બાબરા ભૂતની કથા કોની સાથે વણાયેલી છે ?
19. બુદ્ધના પૂર્વજન્મની રોચક કથાઓ શેમાં આવેલી છે ? Jataka takes
20. ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્ત થયું હતું તે બોધિગયા ક્યાં આવેલું છે ? બિહાર
21. નીચે દર્શાવેલા રાજયોમાંથી કયા રાજ્યને ' દેવોની પોતાની ભૂમિ ' તરીકે ઓળખવામાં આવે છે ? કેરળ
22. શ્રીકૃષ્ણના બાળસખાનું નામ શું હતું ? સુદામા
23. રિઝર્વ બેંકની સ્થાપનાનું વર્ષ જણાવો. 1935
24. 'ચૌરીચૌરા' નામનું સ્થળ કયા આંદોલન સાથે જોડાયેલું છે ? અસહકાર આંદોલન
25. ટીસ્યુ કલ્ચર/નીલગીરી ક્લોનલ રોપ વિતરણ યોજનાનો લાભ ક્યાંથી મળશે ?

26. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના મૃદુકાય જોવા મળે છે ? 67
27. ગુજરાતમાં આવેલ શૂલપાણેશ્વર વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1982
28. ગુજરાતમાં આવેલ 'કચ્છ ઘોરાડ અભયારણ્ય' કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
29. ગિરાધોધ કઈ નદી પર આવેલો છે ? અંબિકા
30. તેલંગણાનું રાજ્ય પ્રાણી કયું છે ? Chital
31. કયા વિદ્વાને જાહેર વહીવટને ઈચ્છિત ધ્યેયો સિદ્ધ કરવા માટેનું માનવીય અને ભૌતિક સંસાધનોનું સંગઠન અને નિર્દેશન કહ્યું છે ?
32. ઇ-સાઇન અને ઇ-સીલ સોલ્યુશનના DSCનું પૂરું નામ શું છે ? Digital Signature Certificate
33. કયા ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે ?
34. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
35. હોમી જહાંગીર ભાભાએ શેની શોધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી ?
36. આજનો યુવાન 'જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બને'-આ સૂત્ર કોણે આપ્યું ?
37. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મોબાઈલ તેમજ વાહન ચોરીની ફરીયાદ માટે કઈ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે ? e-FIR Service
38. 'શિકારીદેવી અભ્યારણ્ય' કયા રાજ્યમાં આવેલું છે ? હિમાચલ પ્રદેશ
39. વર્ષ ૨૦૧૨ની સ્થિતિએ ગુજરાતમાં કેટલી જિલ્લા જેલ હતી ?
40. હેલ્થકેર સંસ્થાઓ માટે માન્યતા કાર્યક્રમની સ્થાપના અને સંચાલન કરવા માટે કયું બોર્ડ બનાવવામાં આવ્યું છે ? NABH
41. મધ્ય ગુજરાતમાં થતું કયું ઘાસ વા ના દર્દ માટે ઉત્તમ ઔષધ છે ?
42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે ?
43. નીચેનામાંથી ગુજરાતના મેટ્રોપોલિટન શહેર પૈકીનું એક કયું શહેર છે ? ઓડિશા
44. ભારતનું સૌથી મોટું કાચું લોખંડ ઉત્પાદક રાજ્ય કયું છે ? ઝારખંડ
45. ભારતીય ખનીજ પુસ્તક 2019 મુજબ, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ અબરખનું સંસાધન છે ?
46. ગુજરાત સરકાર દ્વારા 'અંત્યેષ્ઠી સહાય યોજના'નો લાભ કોને મળવાપાત્ર છે ?
47. 'કૌશલ્ય વર્ધન કેન્દ્ર યોજના'નો ઉદ્ભવ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં થયો હતો ?
48. ભારતમાં નવું રાજ્ય બનાવવાના હેતુ માટે બિલ કોણે પસાર કરવું જોઈએ ? સંસદની સાદી બહુમતી
49. લોકસભાના સ્પીકર કઈ સ્થિતિમાં મતદાન કરી શકે છે ?
50. ભારતીય બંધારણની 7મી અનુસૂચિ હેઠળ સમવર્તી યાદીમાં કેટલા વિષયો છે ?

51. ન્યાયિક જવાબદારીનો અર્થ શું થાય છે ?
52. સંસદનું કયું અધિનિયમ કુશળ અને અકુશળ મજૂરોને ચૂકવવામાં આવતું લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરે છે ? Minimum Wages Act-1948
53. બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વોરન હેસ્ટીંગ
54. ભારત સરકારની કઈ સમિતિએ સંરક્ષણ સુધારા માટે ભલામણ કરી હતી ?
55. MUDRA લોન નીચેની કઈ પ્રવૃત્તિ માટે મેળવી શકાય છે ?
56. ગુજરાતમાં ભૂગર્ભ જળ તપાસ, સંશોધન, વ્યવસ્થાપન અને રિચાર્જના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કયું નિગમ કાર્યરત છે ?
57. 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' (SAGY) અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ચૂંટણીક્ષેત્ર વારાણસીના કયા ગામોને દત્તક લીધેલા છે ?
58. 'SAAR' પ્રોગ્રામનું પૂરું નામ શું છે ?
59. 'HRIDAY' હેઠળ ગુજરાતમાં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કયા સર્કિટને મંજૂરી આપવામાં આવી છે ?
60. પંચાયત એ કેવું સંસ્થાપિત મંડળ છે ?
61. મોટા ભાગના રાજ્યોમાં 'સાંસદ આદર્શ ગ્રામ યોજના'ના અસરકારક અમલ માટે નોડલ ઓફિસર કોણ હોય છે ?
62. યુનેસ્કો દ્વારા રાણકીવાવને ક્યારે 'વર્લ્ડ હેરિટેજ સ્થળ' તરીકે જાહેર કરવામાં આવી હતી ? 2014
63. જે વ્યક્તિ, સદ્ભાવનાથી,ચૂકવણી અથવા પુરસ્કારની અપેક્ષા વિના,અને કાળજી અથવા વિશેષ સંબંધની કોઈ ફરજ વિના, અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સહાય અથવા કટોકટીની સંભાળનું સંચાલન કરવા સ્વેચ્છાએ આગળ આવે છે તેને આપણે શું કહીએ છીએ ?
64. ભારતનું કયું રેલવે સ્ટેશન ગ્રીન એનર્જી પર કામ કરતું પ્રથમ રેલવે સ્ટેશન હતું ?
65. 'પ્રધાનમંત્રી આવાસ યોજના' (ગ્રામીણ) હેઠળ વર્ષ 2022 સુધીમાં,કુલ બે-તબક્કામાં કેટલા મકાનો બાંધવાનું લક્ષ્ય છે ?
66. 'અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ' ના પ્રથમ તબક્કામાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કેટલા સ્ટેશન હશે ?
67. કોની જન્મજયંતિ પર 'વૈભવ 2020 યોજના'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?
68. કઈ યોજના રોકડ પ્રોત્સાહનોના સંદર્ભમાં વેતનની ખોટ માટે વળતરની ખાતરી આપે છે, જેથી મહિલા પ્રથમ જીવતા બાળકના જન્મ પહેલાં અને પછી પૂરતો આરામ કરી શકે ?
69. PMની 'મફત સિલાઈ મશીન યોજના' હેઠળ દેશની ગરીબ અને મજૂર વર્ગની લાયકાત ધરાવતી મહિલાઓને શું ફાળવવામાં આવ્યું હતું ?
70. 'છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના' અંતર્ગત રાજ્યકક્ષાએ ધોરણ 12ના કોઈપણ પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ રૂપે કેટલી રકમ આપવામાં આવે છે ?
71. 'એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના' પ્રોજેક્ટમાં કયા બંધના પાણીને પંપીંગ સ્ટેશનથી ઉપર ઉઠાવી લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે ?
72. 'સંકલિત ડેરી વિકાસ પ્રોજેક્ટ'નો લાભ કોને મળી શકે છે ?
73. 'મહિલાઓ માટે તાલીમી યોજના'નો લાભ લેવા કેટલી આવક મર્યાદા સુનિશ્ચિત કરેલ છે ?
74. વર્ષ 2022 માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'મિશન શક્તિ યોજના' હેઠળ 'સામર્થ્ય' પેટા યોજનામાં કઈ યોજનાઓ બંધ કરવામાં આવી છે ?
75. નીચેનામાંથી શેના લીધે હાડકાં નબળા પડી શકે છે ?

76. એક સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહિટ થાય?
77. માનવ આંખના રેટિના પર રચાયેલી છબી કેવી હોય છે ?
78. નીચેનામાંથી કઈ ચળવળને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી હતી ?
79. 'પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ'(PMEGP) હેઠળ સ્વીકાર્ય પ્રોજેક્ટ/યુનિટની મહત્તમ કિંમત કેટલી છે ?
80. ભારતનેટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શો છે?
81. વર્ષ 2001-02માં તેના અમલીકરણ સમયે, GSWAN એ ક્યા ક્ષેત્રનું સૌથી મોટું નેટવર્ક હતું ?
82. મહાકાલનું પ્રખ્યાત મંદિર ભારતના કયા શહેરમાં આવેલું છે ?
83. ઊટી કઈ પર્વતમાળાઓની વચ્ચે આવેલું છે ?
84. કયું શહેર ભારતનું 'ઓરેન્જ સિટી' તરીકે ઓળખાય છે ?
85. નીચેનામાંથી પ્રાચીનકાળમાં 'અણુ સિદ્ધાંત' વિષયક સંશોધન કરનાર ભારતીય ભૌતિક વિજ્ઞાની કોણ હતા ?
86. નીચેનામાંથી કોણ સ્ત્રીકેળવણીના પ્રખર પુરસ્કર્તા હતા ?
87. મહાદેવભાઈ દેસાઈના દેહાંત બાદ ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?
88. ભારતના કયા રાજ્યને 'મસાલાનો બગીચો' કહેવાય છે ?
89. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY)- કેટલું નાણાકીય કવરેજ પ્રદાન કરે છે ?
90. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયું છે ?
91. અભિનવ બિન્દ્રા પછી ઓલિમ્પિક સુવર્ણચંદ્રક જીતનાર બીજા વ્યક્તિગત ભારતીય એથ્લેટ કોણ છે ?
92. 'પિચર' શબ્દ કોની સાથે સંકળાયેલો છે ?
93. માનવ મગજના કયા ભાગને 'ભાવનાત્મક મગજ' તરીકે પણ ઓળખવામાં આવે છે ?
94. સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?
95. ભારતની બહાર સૌથી લાંબી ચાલતી ભારતીય સ્પર્ધા, મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022 ની વિજેતા કોને જાહેર કરવામાં આવેલ છે ?
96. નીચેનામાંથી કયા સ્વરૂપમાં છોડ વાતાવરણમાંથી નાઇટ્રોજન શોષી લે છે ?
97. નીચેનામાંથી ભારતની સૌથી મોટી માછલી કઈ છે ?
98. સીએનજી (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
99. નીચેનામાંથી કોને વર્ષ 2016માં ભારત સરકાર દ્વારા ગુજરાતના કલા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
100. 'લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર' મેળવનાર એકમાત્ર વડાપ્રધાન કોણ છે જેણે રાષ્ટ્ર,તેના લોકો અને સમાજ માટે નવિન,અદભૂત અને અનુકરણીય યોગદાન આપ્યું છે ?

101. વર્ષ 2019 માટે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે ?
102. 'વિશ્વ હેપિટાઈટિસ દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?
103. 'આર્મી મેડિકલ કોર્પ્સ' સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે ?
104. 'વિશ્વ શાકાહારી દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
105. બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
106. ગાંધીજીના સમાધિસ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે ?
107. સૌથી વધુ વળતર આપનારા સીઈઓની ૨૦૨૧ ફોર્ચ્યુન ૫૦૦ ની સૂચિમાં કોણ ટોચ પર છે ?
108. 'પોસ્ટ ઓફીસ' કોની પ્રખ્યાત કૃતિ છે ?
109. રાજ્ય સરકારે સરકારી બિનઉપજાઉ પડતર જમીન વિન્ડ/સોલાર/વિન્ડ-સોલાર હાઈબ્રિડ પાર્ક માટે વાર્ષિક કેટલા ભાડાપટ્ટે ફાળવવાની નીતિ જાહેર કરી છે ?
110. ભારતીય નૌકાદળની આઈ.એન.એસ.શિશુમાર સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
111. સીતાજીના પાલક પિતાનું નામ શું હતું ?
112. મહાભારત ગ્રંથની રચના કોણે કરી હતી ?
113. પ્રખ્યાત 'નાબાકલેબારા' ઉત્સવ નીચેનામાંથી કયા રાજ્યનો છે ?
114. ભારતનું કયુ શહેર 'સ્પેસ સિટી' તરીકે ઓળખાય છે ?
115. ભારતમાં 'પાયોલી એક્સપ્રેસ' તરીકે કોણ ઓળખાય છે ?
116. સુપ્રસિદ્ધ 'ભગવાન બાહુબલી મંદિર' ઉત્તરપ્રદેશમાં કઈ જગ્યાએ આવેલું છે ?
117. યકૃત દ્વારા સ્ત્રાવિત પિત્ત રસનું કાર્ય શું છે ?
118. એક્સેલમાં કયું કાર્ય x નું વર્ગમૂળ આપે છે ?
119. કોમ્પ્યુટર કયા મોડમાં સંખ્યાઓની ગણતરી કરે છે ?
120. HTTPS માં 'S' એટલે શું ?
121. આગ્રાના લાલ કિલ્લાને કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યો હતો ?
122. ઉત્તરાખંડની લોકકલા કઈ છે ?
123. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન ક્યાં સ્થિત છે ?
124. સામાન્ય રીતે અથાણાં અને જામમાં કયા પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે ?
125. 'પૂર્ણા અભ્યારણ' ગુજરાતના કયા જિલ્લામાં આવેલુ છે ?

0 Comments