Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 16-08-2022 (6th Week Answers)


આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 15-08-2022

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 16 August Questions 01 to 25

College Level (Answers)

1. સમગ્ર દેશમાં ગુજરાત કયા પાકમાં ૨૪ ટકા ઉત્પાદન સાથે અગ્રણી છે ?

2. ગુજરાત રાજ્યમાં આકસ્મિક મૃત્યુ અથવા સંપૂર્ણ કાયમી અપંગતાના કિસ્સામાં માછીમારો કઈ યોજના હેઠળ વીમો મેળવી શકે છે ? પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના

3. ભારતના વર્તમાન કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી કોણ છે ? પુરષોત્તમ રૂપાલા 

4. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 હેઠળ ઇન્સ્ટિટ્યૂશન્સ ઑફ એમિનન્સ (IOEs) માટે કઈ સંસ્થાની ભલામણ કરી શકાય ?

5. 'ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ' હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ 'પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ' મેળવવા માટે અરજી કરી શકશે ?

6. ગુજરાતમાં કઈ સંશોધન સંસ્થા આવેલી છે જે કાપડ પર સંશોધન કરે છે ? અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (અટીરા)

7. PMRFનું પૂરું નામ શું છે ? Prime Minister's Research Fellows

8. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સૂર્યશક્તિ કિશાન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ છે ? 2018

9. જાન્યુઆરી 2023ના અંત સુધીમાં ગુજરાત સરકાર દ્વારા 'કિસાન સૂર્યોદય યોજના' હેઠળ કેટલાં ગામોને આવરી લેવામાં આવશે ? 4000

10. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં પાઇપલાઇન નેટવર્ક GSPL દ્વારા પસાર થાય છે ? 25 

11. અટલ પેન્શન યોજનાના ગ્રાહકોને માસિક પેન્શનની કેટલી રકમ આપવામાં આવે છે ? 1000 થી 5000 રૂપિયા 

12. ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ (આઇ.સી.ડી.) સામે લીધેલ લોનનું વ્યાજદર ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટના વ્યાજદર કરતાં કેટલું વધારે છે ?

13. અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ ઉમેદવારને ચોથા વર્ષે મહિને કેટલો પગાર મળશે ? 40 હજાર રૂપિયા

14. વિનિમયનો સત્તાવાર દર જાળવવાની જવાબદારી કોની છે ? મધ્યસ્થ બેંક

15. બિહુ એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ? આસામ 

16. આલ્બેર કામૂની 'ધ આઉટસાઈડર' મૂળ કઈ ભાષામાં લખાયેલી નવલકથા છે ? ફ્રેંચ 

17. ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે ?

18. ગુજરાતી સાહિત્યમાં 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શું છે ? વ્યાકરણ ગ્રંથ 

19. કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.

20. 'વેદ' શબ્દનો શાબ્દિક અર્થ શો છે ? જ્ઞાન, સૂઝ, પવિત્ર લખાણો

21. રાજા ભોજે કયો ગ્રંથ લખ્યો છે ? ચિંતામણિ-સારણિકા

22. ચટગાંવ શસ્ત્રાગાર હુમલાના મુખ્ય નાયક કોણ હતા ? સૂર્ય સેન

23. વુડફોર્ડિયા ફ્રુટીકોસા (ધાવડી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?

24. સિંહની જાતિઓ અને સંવર્ધનનાં આનુવંશિક લક્ષણો જાળવી રાખવા માટે ગુજરાતમાં કેટલા 'જીન પૂલ' સ્થાપવામાં આવેલ છે ? 03

25. ગુજરાત વન વિભાગના વર્ષ 2016ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ભસતા હરણ (Barking Deer)ની સંખ્યા કેટલી છે ?

Gujarat Gyan Guru Quiz 16 August Questions 26 to 50

College Level (Answers)

26. દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ ‘નેશનલ મરીન પાર્ક’ કયા બંદરના સમુદ્રી વિસ્તારમાં આવેલો છે ? જામનગર 

27. ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કયા જિલ્લામાં આવેલી છે ? બનાસકાંઠા

28. બિપ્લોબી ભારત ગેલેરી શું દર્શાવે છે ? સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારીઓનું યોગદાન અને બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે તેમનો સશસ્ત્ર પ્રતિકાર

29. કલાઇમેન્ટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

30. અજરખ કળા કયા પ્રકારની કળા છે ? બ્લોક પ્રિન્ટિંગનું અનન્ય સ્વરૂપ

31. નીચેનામાંથી કયો સ્ત્રોત ગુજરાતને સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડે છે ?

32. ભારતમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે ? દિલ્હી 

33. ભૂતપૂર્વ સૈનિકો, સેવા આપતા સંરક્ષણ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે નીચેનામાંથી કોણ કલ્યાણ યોજના પ્રદાન કરે છે ?

34. ભારતમાં બોડી વેર કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનાર ગુજરાત રાજ્ય કયું સ્થાન ધરાવે છે ? પ્રથમ 

35. સતલજ અને કાલી નદી વચ્ચેના હિમાલયના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? કુમાઉ હિમાલય

36. 'મમતા ઘર યોજના'નો લાભ કોને મળે છે ? સગર્ભા સ્ત્રીઓ કે જેઓ બીપીએલ/એસસી/એસટી પરિવારોમાંથી છે તેઓ વય અને બાળકોની સંખ્યાને ધ્યાનમાં લીધા વગર

37. આઈએમઆર (શિશુ મૃત્યુદર) ઘટાડવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ? ભારત નવજાત એક્શન પ્લાન

38. ઇ-બ્લડ બેન્કિંગનું કાર્ય શું છે ? રક્ત સંગ્રહ, પરીક્ષણ, સંગ્રહ અને અંતિમ ઉપયોગ અને નિકાલની ઇલેક્ટ્રોનિક દેખરેખને સક્ષમ કરે છે

39. નીચેનામાંથી કોવિડ-19 માટેની પ્રથમ ભારતીય સ્વદેશી એન્ટીબોડી ડિટેક્શન કિટ કઈ છે ?

40. સ્ટેન્ડ-અપ ભારત યોજના હેઠળ ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝ સેટ કરવા માટે એસસી / એસટી અથવા મહિલા ઉદ્યોગસાહસિકને કેટલી રકમ આપી શકાય છે ? રૂ. 10 લાખથી રૂ. 1 કરોડની વચ્ચે

41. ધ પ્રૉડક્શન લિંકડ ઇન્સેન્ટીવ સ્કીમ ફોર ટેક્ષટાઈલ યોજના શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ? ઉચ્ચ મૂલ્યના મેન-મેઇડ ફાઇબર (MMF) કાપડ, વસ્ત્રો અને તકનીકી કાપડના ઉત્પાદનને પ્રોત્સાહન આપો

42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ? ભારતમાં આત્મનિર્ભરતા બનાવવા માટે અગરબત્તીની સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો

43. 'સિલ્ક સમગ્ર - 2' યોજનામાં કયા ક્ષેત્રો હેઠળ વિવિધ ઘટકો અને પેટાઘટકોનો સમાવેશ થાય છે?

44. આંધ્રપ્રદેશનો અનંતપુર જિલ્લો નીચેનામાંથી કયા ખનીજ માટે પ્રખ્યાત છે ?

45. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય શ્રમરત્ન પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?

46. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત પસંદ કરાયેલા લાભાર્થીને કેટલા મહિના સુધી સ્ટાઇપેન્ડ આપવામા આવે છે ? 12

47. તા. 16થી 18 જૂન, 2022 દરમિયાન આયોજિત ત્રિદિવસીય 'મેગા જોબ ફેર -2022' ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે યોજ્વામાં આવેલ હતો ? ભગવાન મહાવીર યુનિવર્સિટી

48. ભારત સરકાર દ્વારા સ્થપાયેલ કેન્દ્ર P.M.K.Kનું પૂરું નામ શું છે? પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર

49. પબ્લિક એકાઉન્ટસ કમિટીના સભ્યોની નિમણૂક કયા ગૃહમાંથી થાય છે ? બંને ગૃહ 

50. આધાર બિલ લોકસભા અને રાજ્યસભામાં કયા વર્ષમાં મંજૂર થયું હતું ? 2016 

Gujarat Gyan Guru Quiz 16 August Questions 51 to 75

College Level (Answers)

51. બંધારણની કઈ કલમ સંબંધિત રાજ્યની ગૌણ અદાલતો પર ઉચ્ચ ન્યાયાલયને નિયંત્રણ આપે છે ? 235

52. માહિતીનો અધિકાર (RTI) એ કયો અધિકાર છે ? માહિતીની સ્વતંત્રતા

53. કોણ બે એંગ્લો-ઇન્ડિયન સભ્યોને લોકસભા માટે નામાંકન કરી શકે છે ? રાષ્ટ્રપતિ 

54. કોની પાસેથી ડાયરેક્ટ ટેક્સ લેવામાં આવે છે ? કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો

55. ભારતમાં વિવિધ વિકાસ કાર્યક્રમો મુજબ SABLA યોજનાના કેન્દ્રમાં કોણ છે ? ભારત સરકાર

56. રાષ્ટ્રીય નદીસંરક્ષણ યોજનાને મજબૂત કરવા માટે કઈ નવી પહેલ કરવામાં આવી છે ? નમામી ગંગે કાર્યક્રમ

57. ભાડભૂત યોજનાનો હેતુ શો છે ? 599 મિલિયન ક્યુબિક મીટર MCM ની સંગ્રહ ક્ષમતા સાથે જળાશય બનાવો, ભરતીની ખારાશના પ્રવેશ અને જમીનના ધોવાણને અટકાવો

58. સૌની યોજના લિંક -II કયા ડેમને આવરી લે છે ? મોરબી જીલ્લાના મચ્છુ-II ડેમ થી જામનગર જીલ્લાના સાની ડેમ

59. નેશનલ અર્બન રેન્ટલ હાઉસિંગ પોલિસી ક્યારે લાગુ કરવામાં આવી હતી ? 2007

60. ગુજરાત રાજ્યની કુલ કેટલી તાલુકા પંચાયતોને 'વાઇડ એરીયા નેટવર્ક' દ્વારા જોડવામાં આવી છે ? 224 

61. કઈ યોજના અંતર્ગત ગ્રામજનોને સામેલ કરીને અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને, સંસદ સભ્યના નેતૃત્વ હેઠળ ગ્રામવિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે ? સાંસદ આદર્શ ગામ યોજના 

62. 'ગુજરાતમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા' (તા. 18-11-2021થી તા. 20-11-2021)ની ઉજવણી અંતર્ગત આવાસોનું લોકાર્પણ કઈ યોજના હેઠળ કરવામાં આવેલ હતું ?

63. કઈ પરિયોજના પહેલેથી જ નિર્મિત માળખાગત સુવિધાઓની અસરકારકતા વધારવા, મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેશન, સાતત્યપૂર્ણ અવરજવર માટે માળખાગત ખામીઓ દૂર કરવા અને રાષ્ટ્રીય અને આર્થિક કોરિડોરને સંકલિત કરવા પર કેન્દ્રિત છે ? ભારતમાલા 

64. દિલ્હીનો લાલ કિલ્લો, કુતુબ મિનાર, સફદરજંગ મકબરો, જંતર-મંતર, દારા શિકોહ લાઇબ્રેરી- જેવી હેરિટેજ સાઇટ્સને કયા પ્રૉજેક્ટ હેઠળ 'મોન્યુમેન્ટ મિત્ર' અંતર્ગત વિકસાવવાનો, જાળવવાનો અને સંચાલન કરવાનો છે ?

65. 'PRAGATI KA HIGHWAY'ના ટવીટ અનુસાર ભારતમાં ભારતમાલા પ્રૉજેક્ટ હેઠળ દરરોજ સરેરાશ કેટલા કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવી રહ્યો છે ?

66. ગિરનાર પર્વત પરનું મલ્લિનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું ? વસ્તુપાલ અને તેજપાલ

67. રૂ. 600001થી રૂ.1200000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવશે ?

68. કયા રાજ્યમાં ભારતનું પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રશિક્ષણ કેન્દ્ર આવેલું છે ? ગુજરાત

69. ગુજરાતના કયા શહેરોમાં મેટ્રો રેલ પ્રૉજેક્ટ છે ? અમદાવાદ અને સુરત 

70. 'નવી સ્વર્ણિમા યોજના' હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પછાત વર્ગોની મહિલાઓને મહત્તમ કેટલી લોન આપી શકાય છે ? 1 લાખ 

71. નીચેનામાંથી કયા વર્ગના લોકો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર છે ?

72. કયા સોશિયલ ગ્રૂપને પીએમ સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) દ્વારા સત્તા આપવામાં આવી છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

73. નીચેનામાંથી કયો વિકલ્પ SVAMITVA યોજના સાથે સંબંધિત છે ?

74. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ઇજનેરી અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનાર કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?

75. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત રાજ્યકક્ષાએ ધોરણ 10માં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ પેટે કેટલી રકમ આપવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 16 August Questions 76 to 100

College Level (Answers)

76. સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ ઑફ ગવર્મેન્ટ કૉલેજ, ગુજરાત અંતર્ગત પ્રથમ ક્રમ મેળવનારને કેટલા રૂપિયા મળવાપાત્ર છે ? 50,000 રૂપિયા 

77. સરકારશ્રીની કઈ યોજના દ્વારા નર્મદા નદીના નીરને છોટાઉદેપુરના હાંફેશ્વર પાસેથી દાહોદની દક્ષિણમાં આવેલા છેક છેવાડાના ગામો સુધી પહોંચતાં કરવામાં આવ્યાં છે ? દક્ષિણ વિસ્તાર પ્રાદેશિક પાણી પુરવઠા યોજના

78. જયુબિલી ઑફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે ? પ્રિન્સ કે.એસ. રણજીતસિંહજી

79. વિદ્યાસાધના યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?

80. દીકરી યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 

81. ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી મિશન મંગલમ્ યોજનાના લાભાર્થી કોણ છે ?

82. ખંડાલા ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર 

83. તાપી જિલ્લાનું વડું મથક કયું છે ? વ્યારા 

84. કોલકત્તા કઈ નદીને કિનારે સ્થિત છે ? હુગલી 

85. કયો રાજપૂત રાજા તેની ટેક માટે જાણીતો છે ? મહારાણા સંગ્રામ સિંહ

86. ઝુઆરી નદી ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ? ગોવા 

87. 'ઉત્કલ પ્રદેશ' આજે કયા રાજ્ય તરીકે ઓળખાય છે ? ઓડિશા 

88. 'ધ વર્લ્ડ બીનીથ હિઝ ફીટ' એ નીચેનામાંથી કયા વ્યક્તિત્વનું જીવનચરિત્ર છે ? પુલેલા ગોપી ચંદ

89. પ્રથમ T20 વર્લ્ડ કપ કોણે જીત્યો ? ઇન્ડિયા 

90. દૂધની શુદ્ધતા ચકાસવા માટે કયું સાધન વપરાય છે ? લેક્ટોમીટર

91. શાણપણનો દાંત (Wisdom tooth) શું છે ? મોંમાં દેખાવાના છેલ્લા કાયમી દાંત

92. ભારતના બંધારણમાં 'રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા' એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? 66

94. અખાની કટાક્ષ રચનાઓ કયા નામે ઓળખાય છે ?

95. પૃથ્વીના ગર્ભમાં કયું ખનીજ જૂથ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ? ફેલ્ડસ્પાર

96. નીચેનામાંથી શું આલ્કલાઇન છે ?

97. 'વિશ્વ પર્યાવરણ દિવસ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? 5 જૂન 

98. ભારતરત્ન મેળવનાર પ્રથમ બિન-ભારતીય કોણ હતા ? અબ્દુલ ગફાર ખાન

99. દર વર્ષે ભારતમાં પદ્મ પુરસ્કારોની જાહેરાત કયા દિવસે કરવામાં આવે છે ? ગણતંત્ર દિવસ

100. ભારતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ કયા નામથી ઉજવવામાં આવે છે ? સેવા દિવસ 

Gujarat Gyan Guru Quiz 16 August Questions 101 to 125

College Level (Answers)

101. 'રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ' દિવસ કયારે ઉજવવામાં આવે છે ? 14 ડિસેમ્બર 

102. વર્ષ 2022ના 'વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ'ની થીમ કઈ રાખવામાં આવી હતી ? કાર્યસ્થળમાં સમાવેશ

103. 'જય જય ગરવી ગુજરાત' ગુજરાતના સત્તાવાર રાજ્ય ગીત તરીકે કયા વર્ષમાં સ્વીકારવામાં આવ્યું હતું ? 2010

104. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કર્યો છે ? ઝવેરચંદ મેઘાણી 

105. ભગવદ ગીતામાં કેટલા અધ્યાય છે ? 18

106. મૂડી બજારોના સંદર્ભમાં FPOનું સંક્ષિપ્ત રૂપ શું દર્શાવે છે ? follow-on public offering

107. ભારતીય નૌકાદળની શિશુમાર વર્ગની સબમરીન કઈ છે? INS શિશુમાર (S44)

108. નાથપા ઝાકરી હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રૉજેક્ટ કઈ નદી પર આવેલો છે ? સતલુજ 

109. નીચેનામાંથી કઈ કૃતિ કુંદનિકા કાપડિયાની છે ?

110. બીજી બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ હતી ? વૈશાલી (બિહાર રાજ્ય)

111. પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠ કયા ધર્મના શિક્ષણનું કેન્દ્ર હતી ? બૌદ્ધ ધર્મ

112. ઇસુ ખ્રિસ્તના જન્મદિવસે ઉજવાતા ધાર્મિક તહેવારનું નામ શું છે ? ક્રિસમસ

113. પ્રખ્યાત પર્યટન સ્થળ ઊટી કયા રાજયમાં આવેલું છે ? તમિલનાડુ 

114. ગુજરાતમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ? નાગેશ્વર જ્યોતિર્લિંગ

115. ભારતમાં કામાખ્યા દેવીમંદિર ક્યાં આવેલું છે ? આસામ 

116. શરીરનું સૌથી નબળું હાડકું કયું છે ? હાંસડી

117. લિમ્બા રામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? રમત 

118. 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 21 ફેબ્રુઆરી 

119. તમે ઇ-મેલ દ્વારા કયા પ્રકારનો ડેટા મોકલી શકો છો ? ઓડિયો, વિડિયો, ચિત્રો

120. દેલવાડા જૈન મંદિરો ક્યાં સ્થિત છે ? માઉન્ટ આબુ 

121. રણજિતવિલાસ મહેલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? મોરબી 

122. ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓની માહિતી તેની ગ્રામીણ વસતી સુધી કેવી રીતે પહોંચાડે છે ?

123. શૈક્ષણિક ઇ-સંસાધનોનું પ્રદર્શન અને પ્રસાર કરવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા કઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી ? ePathshala

124. 'વૈષ્ણવજન' ભજનના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા 

125. માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી જોડાયેલી છે? સરસ્વતી 

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 16 August Questions 01 to 25

School Level (Answers)

1. 'અંત્યોદય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 25 સપ્ટેમ્બર 

2. સંવર્ધન હેતુ માટે સારી ગુણવત્તાવાળા અને ઉચ્ચ દૂધ ઉત્પાદક દૂધના પ્રાણીઓની ઉપલબ્ધતાને સમજવા અને શોધવા માટે ગુજરાત રાજ્યમાં કઈ યોજના છે ?

3. વર્ષ 2014 પછી કોના વડાપ્રધાનપદ હેઠળ ભારતે દર અઠવાડિયે નવી યુનિવર્સિટી ખોલી ? નરેન્દ્ર મોદી 

4. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલને અત્યારે કયા નામથી ઓળખવામાં આવે છે ? મોહનદાસ ગાંધી વિદ્યાલય 

5. 'ફાઈનાન્સિયલ લોન ફોર ટ્રેનિંગ ઓફ કૉમર્શિઅલ પાયલોટ' યોજનામાં અરજી કરવા માટેની આવશ્યકતાઓ શું છે ?

6. પીજીવીસીએલ(PGVCL)નું પૂર્ણ નામ શું છે ? પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ 

7. ભારતીય દરિયાકિનારા પર ઇન્ડિયન એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં ઓફશોર વિન્ડ એનર્જી વિકસાવવાનો હેતુ કઇ નીતિનો છે ? National offshore wind energy policy 

8. 'PM - ગતિશક્તિ' યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ? 13 ઓક્ટોબર 2021

9. RTGSનું પૂરું નામ શું છે ? Real Time Gross Settlement 

10. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ હસ્‍તક આવેલા ગોડાઉન કેન્દ્રોમાં અનાજની સંગ્રહશક્તિ વધારવાની કઈ યોજના હાથ ધરેલ છે ?

11. વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવ્યો હતો ? મહારાજા સયાજીરાવ ગાયકવાડ III

12. મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે ? વડોદરા 

13. મહાન દેશભકત શ્યામજીકૃષ્ણ વર્માનો જન્મ કયાં થયો હતો ? માંડવી 

14. ઊંઝા નજીક આવેલું એવું કયું સ્થળ છે જ્યાં હિન્દુ-મુસ્લિમ બંને કોમનાં દર્શનાર્થીઓ આવે છે ? મિરાદાતાર દરગાહ 

15. ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે ? જલારામ બાપા 

16. પ્રાકૃત-અપભ્રંશ ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચવાનો યશ કોના ફાળે જાય છે ? હેમચંદ્રાચાર્ય 

17. શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા‘માધવ કયાંય નથી’ કોણે લખી છે ? હરીન્દ્ર દવે 

18. ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયાં થયો હતો ? ચોટીલા 

19. કૃષ્ણ અને સુદામા કોના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ? સંદીપની ઋષિ 

20. સિદ્ધાર્થને ક્યારે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી ?

21. વસંતપંચમીનો તહેવાર ક્યારે ઉજવાય છે ? મહા સુદ પાંચમ 

22. 'ગિદ્દા' અને 'ભાંગરા' નૃત્યો મુખ્યત્વે ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ? પંજાબ 

23. કોનાં પ્રભાતિયાં જાણીતાં છે ? નરસિંહ મહેતા 

24. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમ દીવાની તરીકે કોણ ઓળખાય છે ?

25. ફિકસ બેંગાલેન્સિસ (વડ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

Gujarat Gyan Guru Quiz 16 August Questions 26 to 50

School Level (Answers)

26. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના નૂપુરક જોવા મળે છે ? 152 

27. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India)એ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ગીચ વનો છે ?

28. ગુજરાતમાં આવેલ ગીર વાઈલ્ડલાઈફ અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ? 1412

29. ઉત્તરપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ? Barasingha 

30. મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી કયું છે ? Indian Giant Squirrel 

31. કોવિડ-19 દરમિયાન કઈ યોજના હેઠળ ફેરિયાઓની લોન મંજૂર કરવામાં આવી છે ? PM SVANidhi Scheme 

32. ગુજરાતના નાગરિકો કઈ એપ્લિકેશન દ્વારા ફરિયાદો રજૂ કરવા માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી શકે છે ?

33. ગુજરાત સરકાર દ્વારા 'ગો ગ્રીન' યોજના કયારે શરૂ કરવામાં આવી છે ? 25 ઓક્ટોબર 2021

34. ઈ-વેસ્ટ રૂલ્સ ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષથી અમલમાં આવ્યા છે ? 2012

35. એશિયાનું સૌથી મોટું પ્લેનિટોરિયમ કયું છે ? બિરલા 

36. 'જલ શક્તિ અભિયાન : કેચ ધ રેઈન 2022' કોણે શરૂ કર્યું છે ? રામનાથ કોવિંદ 

37. વસ્તીની દૃષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવતો દેશ છે ? 02 

38. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે ? શિવસાગર સરોવર 

39. 'જેલ : ઈતિહાસ અને વર્તમાન' પુસ્તકનું વિમોચન ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ક્યારે કરવામાં આવ્યું ?

40. માર્ગ અકસ્માતમાં કટોકટીની મદદ માટે કયા નંબરનો ઉપયોગ થાય છે ? 1073

41. કયા વર્ષે ગુજરાત સિકલ સેલ એનિમિયા કન્ટ્રોલ સોસાયટીની રચના કરવામાં આવી હતી ? 2006

42. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમનો મુખ્ય ફાયદો શો છે?

43. કુલ 59 મંજૂર ટેક્સટાઈલ પાર્કમાંથી, ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક્સ (SITP) માટેની યોજના હેઠળ કેટલા પાર્ક પૂર્ણ થયા છે? 22

44. 'ATIRA'ના પ્રથમ ડિરેક્ટર કોણ હતા? વિક્રમ સારાભાઇ 

45. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?

46. વર્ષ 2022 સુધીમાં ભારતમાં કેટલી જન શિક્ષણ સંસ્થાન (JSS) કાર્યરત છે ? 233

47. ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનીયોરશીપ મંત્રાલય દ્વારા કલોલ નજીક નાસ્મેદમાં સ્થાપનાર ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કીલ્સનું ભૂમિપૂજન કોણે કર્યું હતું ? અમિત શાહ 

48. કઈ યાદીમાં સંઘ અને રાજ્યો બંનેની ધારાસભાઓને કાયદો બનાવવાની સત્તા છે ?

49. કેટલા એંગ્લો-ઈન્ડિયનો લોકસભા માટે નોમિનેટ થાય છે ? 02

50. મંત્રી પરિષદના સભ્યો સામૂહિક રીતે કોના પ્રત્યે જવાબદાર છે ? રાષ્ટ્રપતિ 

Gujarat Gyan Guru Quiz 16 August Questions 51 to 75

School Level (Answers)

51. જાહેર હિતની અરજી (PIL) શેની સાથે જોડાયેલ હોઈ શકે છે ?

52. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?

53. કયો અધિનિયમ મેનેજમેન્ટની કેટલીક સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરે છે ?

54. ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરવા માટે ભારત સરકાર દ્વારા કયા કમિશનની રચના કરવામાં આવી હતી ?

55. NDMA દ્વારા ક્યારથી કેન્દ્ર સરકારની યોજના 'આપદા મિત્ર' લાગુ કરી છે ?

56. ગુજરાત સરકારના મિશન મોડ અભિગમ હેઠળ ગ્રામ્ય સ્તરે નર્મદાના પાણી પુરવઠાના યોગ્ય વ્યવસ્થાપન માટે કઈ સમિતિઓની રચના કરવામાં આવી છે?

57. હર ઘર જલ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં કેટલા ગ્રામીણ પરિવારોને નળનાં પાણીનાં જોડાણો આપવામાં આવ્યા છે ? 5.78 કરોડ 

58. નીચેનામાંથી કયા શહેરમાં 'નાગોઆ બીચ' આવેલ છે ? દીવ 

59. ગુજરાતમાં સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ? 2014

60. જળ સંરક્ષણ, ગ્રે વોટર મેનેજમેન્ટ અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પાણીના રિચાર્જ અને પુનઃઉપયોગ માટે કઈ યોજના અમલમાં છે ? અટલ ભુજલ યોજના 

61. ગુજરાતમાં જિલ્લા પંચાયત દ્વારા 'રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ'ના ટેન્ડરો કઈ રીતે મંગાવવામાં આવે છે?

62. ગુજરાતના કયા મહત્ત્વના બંદરનું નામ 'દીનદયાળ બંદર' તરીકે 2017માં બદલવામાં આવ્યું હતું ? કંડલા 

63. મુલાકાતીઓ, ઉદ્યોગ, પર્યાવરણ અને યજમાન સમુદાયોની જરૂરિયાતોને સંબોધીને તેની વર્તમાન અને ભાવિ આર્થિક, સામાજિક અને પર્યાવરણીય અસરોનો સંપૂર્ણ હિસાબ લેતો પર્યટનનો પ્રકાર કયો છે ? 

64. રાજ્ય સરકારોના પ્રવાસન વિભાગોને વિદેશના બજારોમાં પ્રવાસન સ્થળો અને ઉત્પાદનો, ટૂર પેકેજોના ઓનલાઈન પ્રમોશન માટે કઈ યોજના હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે ? MDA Scheme 

65. ગુજરાતના કયા શહેરોમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોનું નિર્માણ થવા જઈ રહ્યું છે ? અમદાવાદ

66. આસામમાં ગુવાહાટી પેસેન્જર રોપ-વે બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ? 56 કરોડ 

67. ભારત સરકાર દ્વારા સંચાલિત કયો કાર્યક્રમ મહિલા પ્રસૂતિને લગતા લાભ આપવા માટે છે ? પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન 

68. ગુજરાત સરકારના WCD કાર્યક્રમનું પૂરું નામ શું છે ? Women and Child Development 

69. વિકલાંગતા ક્ષેત્રે સહકાર માટે ભારત સરકાર સાથે મેલબોર્ન યુનિવર્સિટીના સહયોગથી કયો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે ?

70. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાયોજના માટે વાર્ષિક કેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે ? 436 રૂપિયા 

71. પંચમહાલ જિલ્લાના મોરવાહડફ માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે ? 

72. જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (District Level Sports School) યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવી હતી ? 2005 

73. 'મિશન ઇન્દ્રધનુષ યોજના' અંતર્ગત સગર્ભા મહિલાઓને માટે કયા સેશનનું આયોજન કરવામાં આવે છે ?

74. મહિલાઓ માટે 'મિશન શક્તિ યોજના' હેઠળ 'શક્તિ નિવાસ' સંસ્થા સ્થાપવાનો હેતુ શો છે ?

75. નીચેનામાંથી કયું રાઇઝોમ છે?

Gujarat Gyan Guru Quiz 16 August Questions 76 to 100

School Level (Answers)

76. નિષ્ક્રિય ડાયટોમિક ગેસનું નામ આપો, જે દહનક્ષમ પણ નથી કે દહનમાં મદદ પણ કરતો નથી ? કાર્બન ડાયોક્સાઇડ 

77. પ્લાસ્ટિકના કચરા અને પોલિથિન બેગના નિકાલ માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે ?

78. ગાંધીજીએ કઈ જેલને મંદિર સાથે સરખાવી હતી ?

79. આઝાદ હિન્દ ફોજના પ્રથમ કમાન્ડર ઇન ચીફ કોણ હતા? મોહન સિંહ 

80. CSC કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અસ્તિસ્ત ધરાવે છે ? 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ 

81. ટેક્નોલોજી દ્વારા સરકારમાં કરવામાં આવતા સુધારાને કયા નામે ઓળખવામાં આવે છે? e-Governance 

82. એશિયાનો સૌથી લાંબો રોપ-વે કયો છે ? ગિરનાર 

83. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ૧ ગંગા નદીના કિનારાનાં કયાં બે સ્થળોને જોડે છે ? હલ્દિયા - અલ્હાબાદ 

84. નીચેનામાંથી કયું સિક્કિમ હિમાલયનું શિખર છે ? કંચનજંગા 

85. અમદાવાદનું સ્થાપના વર્ષ જણાવો. 1411

86. હીનયાન કયા ધર્મનો સંપ્રદાય છે? બુદ્ધ 

87. 14 એપ્રિલ કઈ વિભૂતિનો જન્મદિવસ છે ? બાબાસાહેબ આંબેડકર 

88. નીચેનામાંથી કયો ધોધ હિમાચલ પ્રદેશમાં લેહ-મનાલી હાઇવે પર આવેલો છે ? 

89. વિશ્વના પ્રથમ નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે કર્યું હતું ? કલોલ 

90. 'બેંગલોર બ્લૂઝ ચેલેન્જ કપ' જે રમત સાથે સંકળાયેલ છે તેનું નામ આપો. બાસ્કેટબોલ 

91. 2018 હોકી વર્લ્ડ કપ ક્યાં યોજાયો હતો? કલિંગા સ્ટેડિયમ 

92. ચેસની રમતમાં કેટલા ચોરસ હોય છે ? 64

93. માનવ શરીરમાં યકૃત ક્યાં આવેલું છે?

94. 'ખિતાબોની નાબૂદી' બંધારણની કઈ કલમમાં છે ?

95. યુનેસ્કોની જાહેરાત મુજબ 'વિશ્વ થિયેટર ડે' ક્યારે ઉજવવામાં આવે છે ? 27 માર્ચ 

96. બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે ? ટંગસ્ટન

97. ફેફસાંમાં એલ્વીઓલીની સંખ્યા કેટલી છે ? 480 મિલિયન 

98. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ 2022માં કયું રાજ્ય ટોચ પર છે ? ગુજરાત 

99. વર્ષ 2010માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતમાંથી પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો?

100. ગ્રૅન્ડ કોલર ઑફ ધ સ્ટેટ ઑફ પેલેસ્ટાઈન એવોર્ડ (વિદેશી મહાનુભાવોને પેલેસ્ટાઈન પુરસ્કારનું સર્વોચ્ચ સન્માન) -2018 પ્રાપ્તકર્તા કોણ હતા?

Gujarat Gyan Guru Quiz 16 August Questions 101 to 125

School Level (Answers)

101. વર્ષ 1998 માટે 46મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? બી.આર. ચોપડા 

102. 'આંતરરાષ્ટ્રીય નશામુક્તિ - નિવારણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 26 જૂન 

103. 'વિશ્વ હોમિયોપેથી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 10 એપ્રિલ 

104. 'નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ' ક્યારે હોય છે ? 18 જૂલાઇ 

105. કયા વાદ્ય વગાડવા માટે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન પ્રખ્યાત હતા ? શહાનાઈ 

106. ભારતની સૌથી લાંબી ટ્રેન વિવેક એક્સપ્રેસ કયાં સ્ટેશનો વચ્ચે દોડે છે ? દિબ્રુગઢ - કન્યાકુમારી 

107. ભારતનું કયું શહેર વેક્યુમ આધારિત ગટર ધરાવતું પ્રથમ શહેર બન્યું છે ? આગ્રા 

108. ગુજરાતી સાહિત્યના કવિ અને તેમના તખલ્લુસનું કયું જોડકું ખોટું છે ?

109. જાન્યુઆરી-2022 સુધીમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીઓ માટે કયા પ્રકારની અધિકૃતતા આપવામાં આવી છે ?

110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. વાગીર સબમરીન કયા વર્ગની સબમરીન છે ? Fifth Scorpene Class Submarine 

111. એકલવ્યે કોને ગુરુ માન્યા હતા ? દ્રોણાચાર્ય 

112. 'ભક્તિ પરંપરા'માં કીર્તનને કોણે લોકપ્રિય બનાવ્યું? ચૈતન્ય મહાપ્રભુ 

113. પ્રાચીન ભારતમાં નીચેનામાંથી કયું શહેર જળ વ્યવસ્થાપન માટે જાણીતું હતું ? ધોળાવીરા 

114. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? આસામ 

115. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે ? 18

116. ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત 'ગંગોત્રી મંદિર' આવેલું છે ? ઉત્તરાખંડ 

117. Pleura - પરિફેફસી (એક સ્તર) શું આવરી લે છે ? ફેફસાં, રક્તવાહિનીઓ, ચેતા અને શ્વાસનળી 

118. નીચેનામાંથી કયું 1-ગીગાબાઇટની બરાબર છે ?

119. નીચેનામાંથી કયું ઉપકરણ પોર્ટેબલ કમ્પ્યુટર છે ?

120. ઇન્ટરનેટનો પ્રમાણભૂત પ્રોટોકોલ કયો છે ? TCP / IP

121. રાણકી વાવ કયા વંશના રાજાની યાદમાં બાંધવામાં આવી હતી ? ચાલુકય 

122. નીચેનામાંથી કેરળનું માર્શલ આર્ટનું સ્વરૂપ કયું છે ? Kalaripayattu

123. રોકેટ ન્યૂટનના ગતિના કયા નિયમ પ્રમાણે કામ કરે છે? 03

124. 1 કિલો બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી ઉષ્માઊર્જાનું પ્રમાણ કેટલું છે ?

125. ખારાઘોડા શેના ઉત્પાદન માટે જાણીતું છે ? મીઠું 

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code