વિદ્યાર્થીઓ/કોલેજો/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો બેંક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.
આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.
Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 31-07-2022
College Level
Gujarat Gyan Guru Quiz 01 August Questions 01 to 25
College Level (Answers)
1. ગુજરાત રાજ્યમાં છેલ્લા દાયકામાં આશરે કેટલા ટકા વધુ કૃષિવિકાસ દર નોંધાયો છે? 10.7 %
2. વર્ષ ૨૦૨૧ના અંતે ગુજરાતમાં કેટલા APMC છે ? 15
3. ગુજરાત સરકારશ્રીની કઈ યોજનાથી ઉત્તર ગુજરાત,કચ્છ અને સુરેન્દ્રનગરના ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો છે ? સિંચાઇ માટે નર્મદાનું પાણી
4. મત્સ્યોદ્યોગ સહાયમાં અપાતી કઈ સહાય લાઇફ સેવિંગ પ્રકારની છે ? લાઈફ જેકેટ
5. પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે ?
6. ભારત સરકાર દ્વારા ઉત્પાદન વિકાસથી લઈને ઉત્પાદન વ્યાપારીકરણ સુધીના સ્ટાર્ટ-અપ્સને આર્થિક સહાય પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? Startup India Seed Fund Scheme
7. શિક્ષણ મંત્રાલય (MoE) દ્વારા શરૂ કરાયેલ 'NIPUN'નું આખું નામ શું છે ? National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy
8. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપના માટે ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે ? રાજકોટ
9. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ ક્યારથી અમલમાં આવી છે ? 2009
10. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ હેઠળ કઈ યોજના હેઠળ NTDNT (વિચરતી વિમુક્ત જાતિ)ના ફક્ત વિદ્યાર્થીઓ જ 'પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ' મેળવવા માટે અરજી કરી શકે છે ?
11. કયું કમિશન ભારતમાં યુનિવર્સિટી શિક્ષણના પ્રચાર અને સંકલન સાથે સંબંધિત છે ? The University Grants Commission of India (UGC India)
12. ૨૦૨૨ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે ભારત સરકારનું લક્ષ્ય શું છે ? 175 GW
13. જ્યોતિગ્રામ યોજનાને કારણે આઠ કલાક અવિરત વીજપુરવઠો કયા ક્ષેત્રને પ્રાપ્ત થાય છે ? ઘરગથ્થુ અને કુટીર ઉદ્યોગ
14. કૃષિક્ષેત્રે વીજ પુરવઠો અને વીજ વિતરણ વ્યવસ્થાના નુકસાનને ઓછું કરવા અને વીજચોરી અટકાવવાના હેતુથી રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે ?
15. અકોટા- દાંડિયા બજારપુલ ઉપર કેટલા વોટ પાવરની સોલાર પેનલ મૂકવામાં આવી છે? 7,92,000 Unit Power
16. CPSMS કયા વર્ષમાં લાગુ કરવામાં આવી ? 2009
17. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ? 18 to 70
18. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા જિલ્લામાં ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે ? નવસારી
19. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ કોની સાથે રજિસ્ટર્ડ છે ? RBI
20. ગુજરાતમાં ભારતીય રિઝર્વ બેંકની શાખા કયા શહેરમાં આવેલી છે ? અમદાવાદ
21. NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં (PHH) વ્યક્તિદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ? 5 kg
22. સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતી પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું વિધિવત્ ઉદ્ઘાટન કરાયું હતું ? 31 ઓક્ટોબર
23. રાણકી વાવનું મુખ કઈ તરફ ખૂલે છે ? પુર્વ
24. ગુજરાતના તાલુકાઓમાં ચણા અને રાયડાની ખરીદી માટે ખેડૂતે NICના કયા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે ?
25. ગુજરાતી લેક્સિકોનની પહેલ દ્વારા ગુજરાતી ભાષાના અમૂલ્ય શબ્દભંડોળને ડિજિટાઈઝ કરીને ભાષાની સેવા કોણે કરી છે ? રતિલાલ ચંદરિયા
Gujarat Gyan Guru Quiz 01 August Questions 26 to 50
College Level (Answers)
26. વતનપ્રેમ યોજનામાં દાતા શેના મારફતે ચાલુ કાર્યો વિશેની માહિતી મેળવી શકે છે ? વેબ પોર્ટલ અને વતનપ્રેમ પ્રેરક મારફતે
27. મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા ? ઇંદુલાલ યાજ્ઞિક
28. જામનગર જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો. જોડીયા તાલુકાના પીથડ ગામ
29. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયું અખબાર શરૂ કર્યું હતું ? ઇન્ડિયન ઓપિનિયન
30. પારસીઓ કયા યુગમાં ગુજરાતમાં આવ્યા હતા ? 8મી અને 10મી સદી સીઇ વચ્ચે
31. પ્રાગ્ મહેલ ક્યાં આવેલો છે ? ભુજ
32. ગુજરાતની કઈ હિંમતવાન નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો ? નાયિકાદેવી
33. ગુજરાતના કયા શહેરમાં નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે ? ભાવનગર
34. સિદ્ધપુરનો 'રુદ્રમહાલય'સ્થાપત્યની કઈ શૈલીનો નમૂનો છે ? મારુ-ગુર્જરા
35. 'હરિનો મારગ છે શૂરાનો' - પદરચના કોની છે ?
36. ગુજરાતના સૌપ્રથમ ગુજરાતી ગઝલકાર કોણ હતા ? બાલાશંકર કંથારીયા
37. કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે ? પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ
38. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ?
39. હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું ? નવજીવન
40. ભવાઈના આદ્યપિતા અસાઈત ઠાકર ઊંઝામાં આવ્યા પછી તેઓ કઈ જ્ઞાતથી ઓળખાવા લાગ્યા ? તરગાળા
41. સૌથી પ્રાચીન બ્રાહ્મણગ્રંથ કયો ગણાય છે ? પંચવિંશ / તાંડ્ય બ્રાહ્મણ
42. તથાગત તરીકે કોને ઓળખવામાં આવે છે ? બુદ્ધા
43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં મંગળ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ? બબૂલ કેટેચુ
44. વનમહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?
45. નળસરોવર પક્ષી અભયારણ્યમાં કુલ કેટલા ટાપુઓ આવેલ છે ? 36
46. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન પ્રાણી જોવા મળે છે ? 410
47. ગુજરાતમાં આવેલ મરીન સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1980
48. પ્રકૃતિના સંરક્ષણમાં કયા સમુદાયના યોગદાનને માન્યતા આપવા અને આ ક્ષેત્રમાં અભ્યાસને પ્રોત્સાહિત કરવા માટે 'ડેઝર્ટ ઇકોલોજી ફેલોશિપ' આપવામાં આવે છે ? બિશ્નોઇ સમુદાય
49. મહી અને શેઢી નદી વચ્ચે આવેલું મેદાન કયા નામે ઓળખાય છે ? રાજસ્થાનનો વાગડ પ્રદેશ
50. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઈ છે ? બ્લેક બક
Gujarat Gyan Guru Quiz (G3Q) Today Question Answer | 01-08-2022 |
Gujarat Gyan Guru Quiz 01 August Questions 51 to 75
College Level (Answers)
51. મહી નદી ખંભાતના અખાતમાં કઈ ખાડીમાં સમુદ્રસંગમ પામે છે ? બંગાળના અખાતમાં
52. વિશ્વમાં યુરેનિયમનો સૌથી વિશાળ જથ્થો ધરાવતી ઘુમાલાપેલી ખાણ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ? આંધ્ર પ્રદેશ
53. ખજૂરાહો પ્રવાસસ્થળ ક્યાં આવેલું છે ? મધ્યપ્રદેશ
54. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
55. બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ? નરેન્દ્રભાઈ મોદી
56. નદી, પ્રવાહો અને મોટા કેનાલ નેટવર્ક દ્વારા પુનઃપ્રાપ્ય પાવર ઊર્જા ઉત્પન્ન કરવા માટે કયો પ્રૉજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ? કેનાલ સોલાર પાવર પ્રોજેક્ટ
57. 'રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન' યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ? 2014
58. 'વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર' માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ક્યારે અર્પણ કરવામાં આવે છે ?
59. ભારતમાં સૌથી મોટો ગુંબજ કયા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક
60. 'ભારતીય તટરક્ષક દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 1 ફેબ્રુઆરી
61. કેટલા ગરીબ પરિવારોને 'રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન'નો લાભ આપવામાં આવશે ? 10 કરોડથી વધુ
62. 'જનની શિશુ સુરક્ષા યોજના' ક્યારે શરૂ થઈ હતી ? 1 જુન 2011
63. ગુજરાત સરકાર દ્વારા 'બાળસખા યોજના'ની શરૂઆત કયારે કરવામાં આવી હતી ? જાન્યુઆરી 2009
64. FSSAI દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? ગુજરાત
65. 'કાયાકલ્પ યોજના'માં સારી આરોગ્ય કામગીરી માટે કેટલા પુરસ્કાર આપવામાં આવે છે ?
66. વિશ્વ એઇડ્સ રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 18 મે
67. ગુજરાત સરકારે MSMEs પાસેથી સરપ્લસ સોલાર પાવરની ખરીદી માટેની કિંમત INR 1.75/યુનિટથી વધારીને કેટલી કરી છે ? રૂ. 2.25 / યુનિટ
68. એમએસએમઇ અંતર્ગત નીચેનામાંથી 'SIDBI' દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાય કઈ છે ?
69. ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (જીઇએમ) પ્લેટફોર્મ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ? 9 ઓગસ્ટ 2016
70. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?
71. સમર્થ યોજના નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ક્ષમતાનિર્માણ માટેની મુખ્ય યોજના છે ? ટેક્સટાઇલ સેક્ટર
72. કયું પોર્ટલ ભારતમાં વ્યવસાય શરૂ કરવા સાથે જોડાયેલ અગિયાર કેન્દ્રીય સરકારી સેવાઓ માટે સિંગલ-વિન્ડો ઍક્સેસ પ્રદાન કરે છે ? e-Biz
73. 'GeM સ્ટાર્ટ-અપ રનવે' સ્ટાર્ટ અપ્સ માટે કયા હેતુસર શરૂ કરવામાં આવ્યો હતો ? માલ અને સેવાઓની ઓનલાઇન ખરીદી
74. ભારત સરકાર દ્વારા કયા દિવસે પી .એમ. એસ. વાય એમ. યોજનાનો પ્રારંભ થયો હતો ? ફેબ્રુઆરી 2019
75. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત ૭૦% થી વધુ શારીરિક વિકલાંગતા માટે કેટલી સહાય આપવામાં આવે છે ? 50,000 રૂપિયા
Gujarat Gyan Guru Quiz 01 August Questions 76 to 100
College Level (Answers)
76. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની હોમ લોન વ્યાજ સબસિડી યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી સબસિડી આપવામાં આવે છે ? 6.50 ટકા
77. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના'નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ? 18 થી 50 વર્ષ
78. ગુજરાત સરકાર દ્વારા 'સક્ષમ- KVK 2.0' યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ? 14 વર્ષ
79. ગુજરાત વિધાનસભામાં ચિલ્ડ્રન યુનિવર્સિટી એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? 2009
80. ગુજરાત વિધાનસભામાં 'લવ જેહાદ' વિરુદ્ધનું બિલ કોણે રજૂ કર્યું? પ્રદીપસિંહ જાડેજા
81. ભારતની સંસદનું સચિવાલય કયા મંત્રાલય હેઠળ આવે છે ? સંસદીય બાબતોનું મંત્રાલય
82. ભારતના રાષ્ટ્રપતિ કોના દ્વારા ચૂંટાય છે ?
83. લોકસભાના કબજેદાર તરીકે કોને ગણવામાં આવે છે ?
84. નીચેનામાંથી કયો કર તમામ આયાત અને નિકાસ માલ પર લાદવામાં આવે છે ? કસ્ટમ ડ્યુટી
85. સેબીની સ્થાપના ક્યારે થઈ હતી ? 12 એપ્રિલ 1992
86. GST કોના પર લાગશે ?
87. સરદાર સરોવર પ્રૉજેક્ટ સિંચાઈ યોજનાના સંચાલન માટે ગુજરાત સરકારે 2013માં કયો કાયદો બનાવ્યો ?
88. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે જરૂરી પુરાવા કયા છે ?
89. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? નર્મદા
90. 'રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન' અંતર્ગત કયા લાભાર્થીઓનો સમાવેશ કરવમાં આવે છે ?
91. વિશ્વની સૌથી મોટી સિંચાઈ માટેની નર્મદા નદીની મુખ્ય નહેરની લંબાઈ કેટલી છે ? 458 કિમી
92. ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશનનું ધ્યેય શો છે ? સાર્વત્રિક સ્વચ્છતા કવરેજ હાંસલ કરવાના પ્રયાસોને વેગ આપવા અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરવા
93. હરિયાળી ક્રાંતિના સંદર્ભમાં ગુજરાતમાં નર્મદા યોજનાની શું અસર છે ?
94. GUDCનું આખુ નામ શું છે ? Gujarat Urban Development Company
95. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ કઈ યોજનાનો હેતુ ટ્રીટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પશુઓ અને જૈવિક કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવામાં સમુદાયોને મદદ કરવાનો છે ? ગોબરધન યોજના
96. શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ? ગ્રામ વિકાસ મંત્રાલય
97. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો સમયગાળો કેટલાં વર્ષનો રહેલો છે ? 4 વર્ષ
98. કઈ યોજનાનો ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને સ્વચ્છ રાંધણ ગેસ (એલ.પી.જી)પ્રદાન કરીને તેમનાં સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે ? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
99. મુન્દ્રા પોર્ટ , જે ભારતના તમામ ઓપરેશનલ બંદરોમાં સૌથી મોટું છે, તેની કેટલા MMT કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા છે ? 338
100. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ પ્રથમ મલ્ટી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર કયા સ્થળે ખાતે સ્થાપવામાં આવ્યું છે ? જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી
Gujarat Gyan Guru Quiz 01 August Questions 101 to 125
College Level (Answers)
101. આમાંથી કયું સ્થળ પક્ષીઓં જોવા માટેનું સ્થળ છે ?
102. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ?
103. ભારતની પ્રથમ અન્ડર સી ટનલ કયા પ્રૉજેક્ટ અંતર્ગત બાંધવાની દરખાસ્ત કરવામાં આવી છે ? કોસ્ટલ રોડ પ્રોજેક્ટ
104. હમીરસર તળાવ ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? ભુજ
105. કેવડિયા ખાતે એકતા નગર રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કોણે કર્યો ? રામનાથ કોવિંદ
106. ભારતીય પરંપરાના જ્ઞાન સાથે આવતીકાલના શિક્ષકોના ઘડતર અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના આશય સાથે કઈ સંસ્થા શરૂ કરવામાં આવી છે ?
107. કમલપથ રોડ ક્યાં આવેલો છે ? રાધનપુરથી મોઢેરા
108. પહાડી રાજ્યના લોકો માટે મકાનો બાંધવા માટે 'પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)'હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ? 1.30 લાખ
109. નીચેનામાંથી કઈ યોજના દેશમાં કન્યાની સંપત્તિના વિકાસ માટે છે ? પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના
110. કેન્દ્ર સરકારની યોજના 'SMILE'નું પૂરું નામ શું છે ? Support for Marginalised Individuals for Livelihood and Enterprise
111. PM-YASASVI યોજના હેઠળ પ્રિ-મેટ્રિકના લાભાર્થી વિદ્યાર્થીઓને બેંક ખાતામાં સ્કોલરશિપ તરીકે કેટલી રકમ જમા કરવામાં આવે છે ? પ્રતિ વર્ષ રૂ. 75,000 થી રૂ. 1,25,000
112. 'વન નેશન વન રેશનકાર્ડ' યોજના હેઠળ લાભાર્થીઓની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે ? બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા
113. આદિવાસી બાળાઓમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકામાં આદિવાસી કન્યાઓનું શિક્ષણ ઊંચું આવે તે માટે કઈ સરકારી યોજના કાર્યરત છે ? કેન્દ્રીય ક્ષેત્રની શિષ્યવૃત્તિ યોજના
114. 'MYSY' યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના ઇજનેરી કોર્સ માટે પ્રથમ વર્ષે કેટલી પુસ્તકસહાય આપવામાં આવે છે ? 5000
115. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદ્યાર્થીઓને કેટલી કેટેગરીમાં લાભ મળે છે ?
116. રોજગારી કૌશલ્યવિકાસ,ડિજિટલ સાક્ષરતા,આરોગ્ય અને પોષણ માટેની તકો જેવી સરકારશ્રીની વિવિધ સેવાઓ અંગેની માહિતી ગ્રામસ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવા માટે સરકારશ્રીનું કયું એકમ કાર્યરત છે ?
117. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ વેપારક્ષેત્ર માટે મહત્તમ કેટલું લોનધિરાણ મળે છે ? 8 લાખ
118. અનુસૂચિત જાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ? 2.5 લાખ
119. ફેલોશિપ સ્કીમ (ધો.11થી અનુસ્નાતક સુધી) યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ? 2.5 લાખ
120. સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી પ્રવેશ મળી શકે તેવા ઉમદા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ સરકારશ્રીની યોજના કઈ છે ?
121. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?
122. 'કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના'નો લાભ લેવાની આવકમર્યાદા કેટલી છે ?
123. દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નાના પાયે માસિક બચત કરવા કઈ યોજના અમલી બનાવાઈ છે ? સુકન્યા સમૃદ્ધિ યોજના
124. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ 'બેટી બચાવો યોજના'ને વડાપ્રધાન બન્યા બાદ તેમણે કયા સ્વરૂપે રાષ્ટ્રીય યોજના તરીકે લાગુ કરી છે ? બેટી બચાવો બેટી પઢાવો
125. 'રાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 9 ઓગસ્ટ
School Level
Gujarat Gyan Guru Quiz 01 August Questions 01 to 25
School Level (Answers)
1. ગુજરાત રાજ્યમાં કલોલ ખાતે કઈ કંપનીનો યુરિયા પ્લાન્ટ આવેલો છે ? IFFCO
2. બાળવિકાસ પર અભ્યાસક્રમો આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ વિશેષ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ? Children's University
3. BHEL શેનું ઉત્પાદન કરે છે ? ગેસ ટર્બાઇન, સ્ટીમ ટર્બાઇન, ટર્બોજનરેટર્સ, બોઇલર્સ, પમ્પ્સ અને હીટ એક્સ્ચેન્જર્સ, પલ્વરાઇઝર્સ અને ઇલેક્ટ્રિકલ સ્વીચ ગિયર્સ
4. ડૉ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
5. ગુજરાતના કયા મેળાને એપ્રિલ-૨૦૨૨ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકેનું બહુમાન મળ્યું છે ? માધવપુર
6. ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો વાર્ષિક ઉત્સવ ગુજરાતમાં કયા સ્થળે યોજવામાં આવે છે ? મોઢેરા
7. ૨જી ઑક્ટોબરે ઉજવાતી ગાંધી જયંતી વિશ્વભરમાં અન્ય કયા નામે ઊજવાય છે ? આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
8. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે ? ભુજ
9. ગુજરાતના ગૌરવ સમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ જણાવો. નવસારી
10. કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે ? સંત મેકરણ દાદા
11. સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા ? જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા
12. સૌરાષ્ટ્રમાં બૌદ્ધવિહારો નીચેનામાંથી કયા શહેરમાંથી પ્રાપ્ત થયા છે ? વલ્લભી
13. ધોળાવીરા ગુજરાતમાં ક્યાં આવેલું છે ? કચ્છ
14. જલમાર્ગે ભારત આવનાર સૌ પ્રથમ યુરોપિયન કોણ હતો ? વાસ્કો દ્ ગામા
15. ગુજરાતનું મુખ્ય ફૂલ કયું છે ? મેરીગોલ્ડ
16. ગુજરાતના કયા જિલ્લામાં પૂર્ણા અભયારણ્ય આવેલું છે ? ડાંગ
17. 21મી જૂને સૂર્યના સીધા કિરણો શેના પર પડે છે ? કેન્સરનું ઉષ્ણકટિબંધ
18. આસામનું રાજ્ય પ્રાણી કયું છે ? ભારતીય ગેંડા
19. નીચેનામાંથી કયું પ્રથમ ગણતરીનું ઉપકરણ છે ?
20. ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે રજૂ કર્યો હતો ? ન્યુટન
21. 'એન.સી.બી'નું પૂરું નામ શું છે ? Narcotics Control Bureau
22. 'ભારતીય વાયુ સેના દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 8 ઓકટોબર
23. કોરોના વાયરસથી બચવા માટે આમાંથી કઈ સાવચેતી રાખવાની જરૂર છે ?
24. સુવર્ણ ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ? મધ અને બાગાયતનું ઉત્પાદન
25. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે ? ભાવિ મધમાખી ઉછેર કરનારા સાહસિકો
Gujarat Gyan Guru Quiz 01 August Questions 26 to 50
School Level (Answers)
26. ગુજરાતની કઈ એજન્સી રોકાણકારોની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ? રાજ્ય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી
27. 'રાષ્ટ્રીય પેન્શન યોજના ફોર ટ્રેડર્સ અને સેલ્ફ એમ્પ્લોયડ પર્સન્સ યોજના' અંતર્ગત નોંધણી કરવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટરને શોધવામાં કઈ વેબસાઈટ મદદરૂપ થાય છે ?
28. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સંસ્થા કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ? ભારતનું રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
29. વન-ડે વર્લ્ડ કપમાં સૌપ્રથમ હેટ્રીક મેળવનાર ભારતીય ખેલાડી કોણ હતા ? ચેતન શર્મા
30. રેઈન વોટર હાર્વેસ્ટિંગનો હેતુ શો છે ? જંગી મૂડી ખર્ચની જરૂરિયાત વિના સમગ્ર વર્ષ દરમિયાન પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્થાનિક રીતે ઉપલબ્ધ વરસાદી પાણીનો ઉપયોગ કરવો
31. PMJVK નું પૂરું નામ શું છે ? પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ
32. બાપા સીતારામ આશ્રમ ક્યાં આવેલો છે ? બગદાણા
33. એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રૉજેક્ટ ક્યાં આવેલો છે ? ગિરનાર
34. અગ્નિપથ હેઠળ અગ્નિવીરોને તેમની 4 વર્ષની સેવાઓ પૂરી થવા પર શું આપવામાં આવશે ? ફાળો અને વ્યાજ સહિત ₹11.7 લાખ
35. આદિવાસી વિસ્તારોમાં કઈ યોજના થકી રાજ્યના તમામ ગામોમાં ચોવીસ કલાક વીજળી પ્રાપ્ત થઈ રહી છે ? દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના
36. અમદાવાદ શહેર માટે 'જીવન આસ્થા'નો હેલ્પલાઇન નંબર કયો છે ? 1800-233-333-0
37. પૃથ્વી પરનું મહત્તમ ઊંચાઈ ધરાવતું ગિરિશિખર કયું છે ? માઉન્ટ એવરેસ્ટ
38. કાશ્મીરની શિયાળુ રાજધાની કઈ હોય છે ? જમ્મુ
39. કચ્છ જિલ્લાનું એ કયું ગામ છે જે ગામમાંથી ક્ષત્રપ વંશના કાર્દમક કુળના છ શિલાલેખો મળ્યા છે ? ખાવડા
40. ગુજરાતના ડાકોરમાં આવેલ પ્રસિદ્ધ તળાવનું નામ શું છે ? ગોમતી તળાવ
41. પંજાબના અમૃતસર શહેરની સ્થાપના કોણે કરી હતી ? ગુરુ રામદાસ
42. એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ? જામનગર
43. વાયકોમ સત્યાગ્રહ સાથે કોનું નામ સંકળાયેલું છે ? મૂહમદ બક્ષીર
44. હડપ્પીય સીલો (seals)નો સૌથી પ્રચલિત આકાર કયો છે ? ચોરસ
45. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું ? કવિકાલસર્વજ્ઞા
46. ભારતનું કયું રાજ્ય ભૂતાન સાથે સૌથી લાંબી જમીન સરહદથી જોડાયેલું છે ? અરુણાચલ પ્રદેશ
47. નીચેનામાંથી કયું વિશ્વનું સૌથી મોટું મેંગ્રોવનું જંગલ છે ? સુંદરવન
48. આંધ્રપ્રદેશમાં બોલાતી મુખ્ય ભાષાઓ કઈ છે ? તેલુગુ
49. નીચેનામાંથી કઈ નદી ભારતમાંથી નીકળી ભારતમાં જ સમાઈ જાય છે ? ચંબલ
50. નીચેનામાંથી કઈ નદી 'બિહારનો શાપ' તરીકે ઓળખાય છે? કોશી
Gujarat Gyan Guru Quiz 01 August Questions 51 to 75
School Level (Answers)
51. અરવલ્લીની પશ્વિમ બાજુએ રાજસ્થાનમાં કયું રણ આવેલું છે ? થાર
52. NCOEનું પૂરું નામ શું છે ? National Centres of Excellence
53. ક્રિકેટ મેચના મેદાન પર કેટલા અમ્પાયર હોય છે ? 02
54. ચેસમાં ભારતનો 70મો ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યો છે ? રાજા ઋત્વિક
55. ચેસ માટે અર્જુન એવોર્ડ મેળવનાર પુરુષોમાં સૌ પ્રથમ કોણ હતું ? મેન્યુઅલ આરોન
56. 'ચાઈનામેન' શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે ? ક્રિકેટ
57. નીચેનામાંથી કોનો ઉપયોગ બોક્સિંગમાં થાય છે ?
58. કયા રંગના કુદરતી ખોરાકના સ્ત્રોતમાં વધુ માત્રામાં વિટામિન એ હોય છે ? લાલ, પીળા, લીલા ફાળો
59. પેટના ઉપરના અને જમણા ભાગમાં પાંસળીની અંદર કયું અંગ આવેલું છે ? લીવર
60. ભારતના રાષ્ટ્રીય ફળનું નામ શું છે ? કેરી
61. ભારતના પ્રથમ નાગરિક કોને ગણવામાં આવે છે ? રાષ્ટ્રપતિ
62. ભારત દેશના બંધારણીય વડા કોણ છે ? વડાપ્રધાન
63. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? 67
64. કયું ગૃહ કાયમી ગૃહ છે ? રાજ્યસભા
65. 'ધ્વનિ' કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા સર્જક્ને મળેલ છે ? રાજેન્દ્ર શાહ
66. 1944માં ભારતીય યુનિવર્સિટી દ્વારા 'ડૉક્ટર ઑફ સાયન્સ'થી નવાજવામાં આવેલાં પ્રથમ મહિલા કોણ હતાં ? અસીમ ચેટરજી
67. કયા ભારતીય વૈજ્ઞાનિકને પરમ સુપર કમ્પ્યુટર્સના આર્કિટેક્ટ તરીકે ઓળખવામાં આવે છે ? વિજય પાંડુરંગ ભાટકર
68. સોનું એ શેનું ઉદાહરણ છે ? એલિમેન્ટ
69. પ્રાણીજ ઉત્પાદનના સંદર્ભે 'ટેલો' શું છે ? પ્રાણીની ચરબી
70. ઇલેક્ટ્રિક ચાર્જનું S.I એકમ શું છે ? કુલમ્બ
71. પીળો અને લીલો રંગ મિશ્રણ કરવાથી કયો રંગ બને છે ? મોરપીંછ
72. શરીરમાં ઇન્સ્યુલિન ક્યાં ઉત્પન્ન થાય છે ? સ્વાદુપિંડ
73. નીચેનામાંથી પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં થાય છે ? ખાતર
74. સૌર કોશ કયા સિદ્ધાંત પર કામ કરે છે ? ફોટોવૉલ્ટેઇક અસર
75. ફેમિના મિસ ઇન્ડિયા 2022નો તાજ કોને પહેરાવવામાં આવ્યો છે ? સીની સેટ્ટી
Gujarat Gyan Guru Quiz 01 August Questions 76 to 100
School Level (Answers)
76. વર્ષ ૨૦૨૨માં ભારત સરકારે મહિલાને વિવિધ ક્ષેત્રોમાં કેટલા પદ્મ પુરસ્કારો એનાયત કર્યા છે ? 34
77. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા તબીબીના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ? ડૉ. બેલે મોનપ્પા હેગડે
78. નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણનાં ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ? શ્રી ચંદ્રશેખર કાંબરા
79. જગદીશ શેઠને કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણનાં ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ? 2020
80. 'કારગિલ વિજય દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ? 26 જુલાઇ
81. 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 16 માર્ચ
82. ભારતના પોખરણ પરમાણુ પરીક્ષણના દિવસને કઈ રીતે ઓળખવવામાં આવે છે ? પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણોને ચિહ્નિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે
83. 'પાઈ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 14 માર્ચ
84. 'વિશ્વ રંગમંચ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 27 માર્ચ
85. 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 18 મે
86. 'વિશ્વ શરણાર્થી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 20 જૂન
87. વિશ્વ સંગીત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 21 જૂન
88. ભારતમાં કોની જન્મજયંતીને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? શ્રીનિવાસ રામાનુજન
89. વર્ષ ૨૦૨૨માં કઈ ટીમે સૌ પ્રથમ રણજી ટ્રોફી જીતી હતી ? મધ્યપ્રદેશ
90. એશિયા કપ 2022માં ભારતીય મહિલા હોકી ટીમે કયું સ્થાન મેળવ્યું ? પ્રથમ
91. ખાણખોદકામ કાર્યમાં સહાયતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ સૌપ્રથમ કયા વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો ? 8 ડિસેમ્બર 2005
92. ઇસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? બેગલુરુ
93. ભારતનું પ્રથમ ખાનગી રેલ્વે સ્ટેશન ક્યાં આવેલું છે ? હબીબગંજ
94. સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા જુલાઈ 2022માં શરૂ કરવામાં આવેલી પરીક્ષા માટેની ડિજિટલ પહેલનું નામ શું છે ? પરીક્ષા સંગમ
95. રેડિયોની શોધ કોણે કરી ? Guglielmo Marconi
96. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા ? કનૈયાલાલ મુનશી
97. 'ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે ? નાનાલાલ દલપતરામ કવિ
98. સરેરાશ આવક શાની બરાબર છે ?
99. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને તેના પેન્શનરોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે કઈ સુવિધા સાથે ભાગીદારી કરી છે ? કોમન સર્વિસ સેન્ટર
100. ચંદ્રયાન-2ને અવકાશમાં લઈ જવા માટે કયા રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? GSLV Mark-III
Gujarat Gyan Guru Quiz 01 August Questions 101 to 125
School Level (Answers)
101. અગ્નિ-3 મિસાઈલની સ્ટ્રાઇક રેન્જ કેટલી છે? 3000 કિમી
102. કઈ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરોમાં જળસંચયના બાંધકામ માટે 80% સબસિડી આપવામાં આવે છે ?
103. એશિયાનો પ્રથમ ભૂગર્ભ હાઇડલ પ્રૉજેક્ટ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? હિમાચલ પ્રદેશ
104. કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો ? હેમચંદ્રચાર્ય
105. નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાત સાથે સંકળાયેલું છે ? ગરબા
106. બૈસાખી ભારતના કયા રાજ્યોમાં ઉજવવામાં આવે છે ? પંજાબ અને હરિયાણા
107. કયા ભગવાનનો જન્મદિવસ ચૈત્ર સુદ નોમને દિવસે ઉજવવામાં આવે છે ? સ્વામિનારાયણ
108. દક્ષિણ ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર ક્યું છે ? અનાઈ પિક
109. હિંદુ ધર્મનું આધ્યાત્મિક અને પવિત્ર શહેર વારાણસી કયા રાજયમાં આવેલું છે ? ઉત્તરપ્રદેશ
110. સોમનાથ મંદિર ભારતના કયા રાજ્યમાં છે ? ગુજરાત
111. આદિ શંકરાચાર્યએ ગુજરાતમાં સ્થાપેલો 'શારદા મઠ' ક્યાં આવેલો છે ? દ્વારકા
112. ભારતમાં પ્રખ્યાત 'લોટસ ટેમ્પલ' ક્યાં આવેલું છે ? ન્યૂ દિલ્હી
113. રાજા રવિ વર્મા નીચેનામાંથી કઈ કલા સાથે સંલગ્ન હતા ? પૌરાણિક ચિત્ર
114. ભારતમાં જાહેરાત ક્ષેત્રે સ્વૈચ્છિક સ્વ-નિયમનકારી સંસ્થા કઈ છે ? એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
115. ગ્રેહામ ગ્રીન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? રાઇટર અને જર્નાલિસ્ટ
116. નીચેનામાંથી કઈ કમ્પ્યુટર ભાષા ફક્ત બાઈનરી કોડમાં લખાય છે ? મશીન લેગ્વેજ
117. પ્રિન્ટ પ્રિવ્યૂની ઉપયોગિતા શું છે ?
118. ALUનું પૂરું નામ શું છે ? એરિથમેટિક લૉગિકલ યુનિટ
119. નીચેનામાંથી કઈ બાબત સાથે BIOS સંકળાયેલ છે ?
120. ગુજરાતમાં સપ્તમુખી વાવ ક્યાં આવેલી છે ? ડભોઇ
121. ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય કયું છે? કચ્છ સંગ્રહાલય
122. ઇલોરાના કૈલાસમંદિરનું નિર્માણ કયા રાજવંશે કર્યું હતું ? રાષ્ટ્રકૂટ રાજવંશ
123. 'કાંકરિયા તળાવ'નું મૂળ નામ કયું હતું? હૌઝ-એ-કુતુબ
124. ગુજરાતના આદિવાસીઓનાં ધાર્મિક ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે ? પીથોરા
125. 'ડિજિટલ ઇન્ડિયા વીક 2022'ની થીમ શું છે ? Catalyzing New India's Techade
0 Comments