વિદ્યાર્થીઓ/કોલેજો/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો બેંક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.
આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.
Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 28-07-2022
College Level
Gujarat Gyan Guru Quiz 29 July Questions 01 to 25
College Level (Answers)
1. ભારતમાં છેલ્લાં 8 વર્ષમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ અંદાજે કુલ કેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે ? 23 કરોડ
2. પ્રગતિ સેતુ યોજનાનો ઉદ્દેશ શો છે ?
3. ખેડૂતોને ગાય ઉછેર યોજનામાં દરેક ગાય માટે કેટલી સહાય મળે છે ? 10,800
4. चलो गाय की और....चलो गाव की और....चलो प्रकृति की और....કઈ સરકારી સંસ્થાનું વિઝન છે ? ખેડૂતો પર રાષ્ટ્રીય આયોગ
5. ભારતનું પ્રથમ માટી સંગ્રહાલય ક્યાં આવેલું છે ? પરોત્તુકોનમ
6. ગુજરાત સરકારના ગુજકોસ્ટ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ક્ષમતાનિર્માણ માટે કઈ વિશેષ સુવિધા વિકસાવવામાં આવી છે ?
7. ગુજરાત સરકાર દ્વારા જવારલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના વિષયમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીને કઈ ડિગ્રીના કોર્સ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
8. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણવિષયક કઈ નીતિ જાહેર કરી ? નેશનલ એજ્યુકેશન પોલિસી
9. ગુજરાત સરકાર દ્વારા 1998-99 થી 2011-12ના સમયગાળામાં પ્રાથમિક શાળાઓના કેટલા વર્ગખંડો બાંધવામાં આવ્યા છે ?
10. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ? ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)
11. DIETનું પૂરું નામ શું છે ? District Institute for Education and Training
12. સૌભાગ્ય યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી કઈ છે ? Rural Electrification Corporation Limited (REC)
13. ગુજરાતના ગેસ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ? 870 MW
14. ગુજરાત સોલર પાવર પોલિસી 2021નાં લક્ષ્યો કયા વર્ષ સુધી પૂરાં કરવાનાં રહેશે ? 2026
15. સૂર્ય ઊર્જા પ્રૉજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શો છે ? ઘરોની છત પર સોલાર પેનલ લગાવીને સૌર ઉર્જા ઉત્પન્ન કરવી.
16. જુલાઈ-2022 સુધી પ્રધાનમંત્રી જનધન યોજનાના (PMJDY) લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ? 46,04,61,374
17. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ધાત્રી-સગર્ભા માતાને કેટલા દિવસ સુધી વિના મૂલ્યે રાશન આપવાની જાહેરાત થઈ છે ? 1000
18. ગુજરાતમાં બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ? દિયોદર
19. અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ ઉમેદવાર કેટલા વર્ષ સુધી ફરજ બજાવી શકશે ? 04
20. ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યુવકોને એવોર્ડ આપવાની યોજના અમલમાં છે, આ એવોર્ડની રકમ કેટલી છે ?
21. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ? 35 કિલોગ્રામ
22. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય કાર્ડધારકોને દર મહિને કાર્ડદીઠ કેટલાં રાહતદરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે ? 18.50 રૂ/કિલોગ્રામ
23. કયા દિવસને 'વિશ્વ રંગભૂમિ દિન' તરીકે ઓળખવામાં આવે છે ? 27 માર્ચ
24. હિંદુ પંચાંગ મુજબ ધ્રાંગ મેળો કયા મહિનામાં ભરાય છે ? માઘ
25. મધ્યાહ્ન ભોજન યોજનાના ભાગ રૂપે ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓને સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFTRI) દ્વારા મંજૂર કરાયેલ કઈ ખાદ્યસામગ્રી પીરસવામાં આવે છે ?
Gujarat Gyan Guru Quiz 29 July Questions 26 to 50
College Level (Answers)
26. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)નો ઉદ્દેશ દેશમાં શેના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે ? કૌશલ્ય વિકાસ
27. 'અશ્રુઘર' નવલકથાના લેખકનું નામ શું છે ? રાવજી પટેલ
28. મીનળદેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું મલાવ તળાવ આજે કયા નામથી ઓળખાય છે ?
29. ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી ?
30. ગિરનારનો શિલાલેખ કોણે શોધેલ ? જેમ્સ ટોડ
31. ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ? પાલનપુર
32. ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું ? મુંબઈ
33. ફિલ્મઅભિનય ક્ષેત્રે ઝંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં ? દેવીકા રાની ચૌધરી
34. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષ જ્યાં મળી આવેલ છે તે લાખા બાવળ હાલમાં કયા જિલ્લામાં છે ? જામનગર
35. આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે ? આશાવલ
36. ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઈ ? 1939માં વડોદરાથી
37. 'મહાગુજરાત' નામ કોણે આપેલું હતું ? કનૈયાલાલ મુનશી
38. ગુજરાતના નળ કાંઠાના પઢારોમાં કઈ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ?
39. 'સ્મરણયાત્રા' કોની આત્મકથા છે ? કાકાસાહેબ કાલેલકર
40. ઝવેરચંદ મેઘાણીનો કયો કાવ્યસંગ્રહ ગાંધીવિષયક કાવ્યનો છે ? સિન્ધુડો
41. નર્મદે કઈ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી ? ગુજરાત સાહિત્ય સંસ્થા
42. ગુજરાતી સાહિત્યમાં દ્વિરેફ ઉપનામથી કોણે સર્જન કર્યું છે ? રામનારાયણ વિશ્વનાથ પાઠક
43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં ચંદ્રગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
44. ફિકસ રિલિજિયોસા (પીપળો) કયા ગ્રહ સાથે સંબંધિત છે ? ગુરૂ
45. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ? અશોક છોડ
46. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત ૧ હેક્ટરમાં કેટલા રોપાની મર્યાદામાં સરકારશ્રી (વન વિભાગ) દ્વારા રોપ વાવેતર કરી આપવામાં આવે છે ? 1111
47. 'પુનિત વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ? 2005
48. કસવિહોણી ખેતજમીનમાં વૃક્ષવાવેતરની યોજના હેઠળ કેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવે છે ?
49. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના દ્વિઅંગી જોવા મળે છે ?
50. ભારતમાં ભયના આરે (Endangered-E) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ? 410
Gujarat Gyan Guru Quiz 29 July Questions 51 to 75
College Level (Answers)
51. ભારતીય વનસર્વેક્ષણ (Forest Survey of India) સંસ્થાએ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ઝાડી-ઝાંખરા પ્રકારનાં (Scrub Forest) વનો છે ?
52. ગુજરાતમાં આવેલ નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ? એપ્રિલ 1969
53. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલ છે ? અંદમાન નિકોબાર
54. POSDCORB શબ્દ કયા વિદ્વાને આપ્યો છે ? લૂથર ગ્યૂલિક
55. કયા કાર્યક્રમનો હેતુ ભારતને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન સંલગ્ન અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનો છે ? ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ
56. 'આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો' યોજના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે ? નરેન્દ્રભાઈ મોદી
57. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં પાટણની રાણકી વાવનો સમાવેશ કયા વર્ષમાં થયો હતો ? 2014
58. ગુજરાતનાં સરહદી વિસ્તારમાં બોર્ડર વિંગ હોમગાર્ડઝની કેટલી બટાલિયનો કાર્યરત છે ? 02
59. ભારત કેટલા પાડોશી દેશો સાથે તેની જમીની સરહદ વહેંચે છે ? 07
60. ગુજરાત રાજ્યમાં મહિલાજેલ ક્યાં આવેલ છે ? સાબરમતી સેન્ટ્રલ જેલ
61. 'MA (મા) યોજના' હેઠળ કયા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે ?
62. આયુષ મંત્રાલયની રચના કયા વર્ષમાં થઈ હતી ? 2014
63. 'નિરામય ગુજરાત યોજના'નો લાભ કેટલા લોકો મેળવી શકશે ? 3 કરોડ
64. 'ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022'નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? ગાંધીનગર
65. 'રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન' યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ? 2005
66. ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો, તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોને કયો એવોર્ડ આપવામાં આવે છે ? નિર્મલ ગ્રામ પુરસ્કાર
67. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 મુજબ, ઉત્પાદન વિકાસ, માર્કેટિંગ અને વ્યાવસાયિક સહાય માટે સ્ટાર્ટ-અપ્સ કેટલો સીડ સપોર્ટ મેળવી શકે છે ? 33,00,000 સુધીનો
68. ભારતમાં ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ FERAનું સ્થાન કયા કાયદાએ લીધું ? ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ
69. વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) પર નીતિના નિર્માણ માટે કયો નોડલ વિભાગ કાર્યરત છે ?
70. કઈ યોજના હેઠળ કુટીર ઉદ્યોગોના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોને તેમના વ્યવસાયના વિકાસ માટે મશીનરી અથવા કાચો માલ ખરીદવા માટે નાણાકીય સહાય મળે છે ?
71. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?
72. પસંદ કરેલ યાત્રાસ્થળોના સંકલિત અને સર્વગ્રાહી વિકાસ માટે નીચેનામાંથી કઈ નીતિ છે ?
73. લઘુ / સૂક્ષ્મ ઉદ્યોગ સાહસો અને બિન-કૃષિ ક્ષેત્રના વ્યક્તિઓને કોલેટરલ ફ્રી લોન આપવા માટે કઈ યોજના અમલમાં છે ? પ્રધાનમંત્રી મુદ્રા યોજના
74. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાતમાં શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ધોરણ ૧૦ના વિદ્યાર્થીને કેટલી રોકડ સહાય મળે છે ? 2500
75. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી લગ્નસહાય યોજના અંતર્ગત લગ્નતારીખથી કેટલી સમયમર્યાદામાં અરજી કરવાની હોય છે ?
Gujarat Gyan Guru Quiz 29 July Questions 76 to 100
College Level (Answers)
76. શ્રમયોગીનાં બાળકો રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
77. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીના બાળકોને ટેબલેટ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
78. ગુજરાત સરકાર દ્વારા 'અકસ્માત જૂથ વીમા યોજના'નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારોના કામદારોની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ? 14 વર્ષ
79. ઉચ્ચ અને સર્વોચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક માટે ક્યા અધિનિયમે કૉલેજિયમ સિસ્ટમને બદલી છે ? 99મો બંધારણીય સુધારો અધિનિયમ, 2014
80. વાણિજ્યિક વિવાદોની પેન્ડન્સી ઘટાડવા માટે કયો નવો કોર્ટ એક્ટ અસ્તિત્વમાં આવ્યો ?
81. બિલ્ડિંગ માટે અગ્નિસલામતીની મંજૂરી યોજનાઓ સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો ?
82. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે ? સંસદ
83. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોના સમર્થનની જરૂર છે ? 50
84. નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ દેશમાં કન્યાના વિકાસ માટે છે ?
85. કયા વિસ્તારને સિટી સર્વે આપવામાં આવે છે ?
86. ગામ નમૂના નંબર 1 (અ)માં શેનો સમાવેશ હોય છે ?
87. અર્બન વર્ષ 2005 કોના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું ? મનમોહન સિંહ
88. કઈ યોજના પંચાયત સંચાલિત ભૂગર્ભજળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે ? અટલ ભુજલ યોજના
89. કયા દરિયાઈ પ્રાણીને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે ? ગંગા ડોલ્ફીન
90. 'અટલ ભુજલ યોજના' હેઠળ ગુજરાતના કેટલાં ગામડાંઓને લાભ મળવાપાત્ર છે ? 2201
91. ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 2005
92. નર્મદા યોજના ગુજરાતનાં કેટલાં ગામડાંઓને પૂરથી રક્ષણ પૂરું પાડશે ? 210
93. રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ? 50 ટકા
94. નીચેનામાંથી 100% નળથી પાણી પુરવઠો પૂરો પાડતા રાજ્યો કયા છે ? ગોવા, હરિયાણા, તેલંગાણા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પુડુચેરી, દાદર અને નગર હવેલી અને દમણ અને દીવ
95. ગુજરાતમાં 5000ની વસતી ધરાવતી 'સામાન્ય સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ? 4.75 લાખ
96. ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી 'મહિલા સમરસ ગ્રામ પંચાયત'ને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ? 6.25 લાખ
97. સખી મંડળના સભ્યોનો ટકાઉ આજીવિકા વિકાસ, ક્ષમતાવર્ધન અને કૌશલ્યવર્ધન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ? રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન
98. ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલની શરૂઆત કયા વિભાગ અંતર્ગત કરવામાં આવી છે ? પંચાયતી રાજ મંત્રાલય
99. રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના (NPP)નો સાગરમાલા પ્રૉજેક્ટ દરિયાકિનારાના કેટલા કિલોમીટર સુધીના વિકાસ માટે છે ? 7500
100. મુખ્ય બંદરો પર MSDE ના પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર હેઠળ કયા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે ? 812
Gujarat Gyan Guru Quiz 29 July Questions 101 to 125
College Level (Answers)
101. 2022માં યોજાયેલ વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ કોના પ્રચાર માટે યોજવામાં આવેલ હતી ? પુરાતત્વીય વારસો અને સંસ્કૃતિ
102. કેન્દ્ર સરકારે જૂન 2022માં ગુજરાતમાં કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રૉજેક્ટને મંજૂરી આપી હતી ? ધોલેરા
103. ભારતમાં સૌથી વધુ 'વર્લ્ડ હેરિટેજ' સાઇટ કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર
104. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલી લાંબી હાઈવે સુરંગ કઈ છે ? અટલ ટનલ
105. પીએમ- ડિવાઈન (PM-DevINE)નું પૂરું નામ શું છે ? Prime Minister's Development Initiative for North East
106. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રૉજેક્ટ કયા વર્ષમાં શરૂ થયો હતો ? 2019
107. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય (6-લેન) ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન ક્યારે કર્યું હતું ? 2018
108. ગિરનાર પર્વત પર યાત્રાળુઓ માટે શરૂ કરવામાં આવેલ રોપ-વેની લંબાઈ કેટલી છે ? 2320 મીટર
109. કોના ઉદ્દેશ દિવ્યાંગજનોનું સક્ષમ સશક્તિકરણ કરવાના , સમાન તકોની અનુભૂતિ કરાવવા, તેમને માટે વાલીઓ અને ટ્રસ્ટીઓની નિમણૂક માટેની પ્રક્રિયાઓ વિકસિત કરવાનો છે ?
110. ભારતની બાળ દત્તક એજન્સીને શું કહેવામાં આવે છે ? CARA
111. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ? સર્વ શિક્ષા અભિયાન
112. સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા કયા છે ?
113. માનવગરિમા યોજના અંતર્ગત લાભ લેવા ઇચ્છતા ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જનજાતિના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ? 47,000
114. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે બારમા ધોરણમાં ઓછામાં ઓછા કેટલા ટકા આવેલ હોવા જોઈએ ? 75 ટકા
115. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તબીબી સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે?
116. એમ.ફિલ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ કેટલી ફેલોશિપ સહાય મળે છે ? 2500
117. સખી વન સ્ટોપ સેન્ટર દરેક જિલ્લામાં કયા સ્થળે કાર્યરત છે ?
118. કન્યા માટેની પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશીપનો લાભ કઈ વિદ્યાર્થીનીઓ લઈ શકે છે ?
119. મુનિ મેતરજ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
120. ફ્રી શીપ કાર્ડ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા કઈ છે ?
121. બાયસેગ દ્વારા 3થી 6 વર્ષનાં બાળકો માટે કયા શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ?
122. 'જનની સુરક્ષા યોજના'નો લાભ લેવા માટે કયો પુરાવો રજૂ કરવાનો હોય છે ?
123. 'કસ્તુરબા પોષણ સહાય યોજના' અંતર્ગત કુલ કેટલી રકમ સહાયરૂપે બેંક ખાતામાં જમા થાય છે ? 6000
124. સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી કોના દ્વારા આપવામાં આવે છે ?
125. 'આજીવિકા યોજના' હેઠળ ગરીબ કુટુંબના ઉત્થાન માટે નાના-મોટા ધંધા કરવા માટે વ્યક્તિગત કેટલા લાખની લોન બેંક દ્વારા આપવામાં આવે છે ?
Gujarat Gyan Guru Quiz (G3Q) Today Question Answer | 29-07-2022 |
School Level
Gujarat Gyan Guru Quiz 29 July Questions 01 to 25
School Level (Answers)
1. પ્રાણીઓની વિષ્ટા(મળ-મૂત્ર) અને અન્ય સેન્દ્રિય કચરાનું પાચન (ડાઈઝેશન) કરી વાયુ સ્વરૂપે મેળવાતું સ્વચ્છ અને સસ્તું બળતણ કયું છે ? બાયોગેસ
2. નવી શિક્ષણ નીતિ (NEP) ક્યારે સુધારાઈ? 1992 અને 1998
3. ગુજરાતમાં સૌથી મોટું ખનીજ ક્ષેત્ર ક્યાં આવેલું છે ? દેવભૂમિ દ્વારકા
4. કેન્દ્રીય બજેટ કયા મહિનાના પ્રથમ કાર્યકારી દિવસે સંસદમાં રજૂ કરવામાં આવે છે ? ફેબ્રુઆરી
5. તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે ? સુરેંદ્રનગર
6. 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' રચના કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટિયાં
7. ગુજરાત વિધાનસભાના મકાનનું નામ કયા મહાનુભવના નામ ઉપરથી છે ? વિઠ્ઠલભાઈ પટેલ
8. ગાંધીજીને 'બાપુ'નું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું ? ચંપારણ સત્યાગ્રહ
9. ઐતિહાસિક સ્થળ 'ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ
10. ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો ? આલ્ફ્રેડ હાઇસ્કૂલ
11. ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ?
12. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ
13. હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું ?
14. અશોકનો શિલાલેખ ગુજરાતના કયા શહેરમાં આવેલ છે ? જુનાગઢ
15. 'વીરાંજલિ વન' ક્યાં આવેલું છે ? સાબરકાંઠા
16. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ 'ગુજરાતના બગીચા તરીકે' ઓળખાય છે ?
17. ગિરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે ? ડાંગ
18. ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? દેવભૂમિ દ્વારકા
19. 'ISRO'નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? બેંગલુરુ
20. ગુલમર્ગ ગિરિમથક કયા આવેલું છે ? જમ્મુ અને કાશ્મીર
21. ભારતમાં વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ કયો હોય છે ? 21 ડિસેમ્બર
22. ભારતમાં 'વિજય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 16 ડિસેમ્બર
23. હાડકાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન ડી
24. ફૂટવેર અને ચામડાનાં વસ્ત્રોના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ બીજા ક્રમે છે? ઈન્ડિયા
25. ખાદી કારીગરો માટેની વર્ક-શેડ યોજના માટે કોણ અરજી કરી શકે છે ? BPL કેટેગરીના ખાદી કારીગરો
Gujarat Gyan Guru Quiz 29 July Questions 26 to 50
School Level (Answers)
26. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
27. ગુજરાત રાજ્યમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે કયું બોર્ડ કાર્ય કરે છે ? ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
28. નીતિપંચનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હી
29. ભારતની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા કઈ છે? રાજ્યસભા
30. ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું ? મગદલ્લા
31. ગુજરાતમાં વૃદ્ધ લોકો માટે મનોરંજનના સાધનો, ચાલવા માટેના ટ્રેક અને અન્ય પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? પ્રધાનમંત્રી વય વંદના યોજના
32. વર્ષ 2020માં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જેર્સ સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લોંચ થયું ? દક્ષિણ-પૂર્વ
33. ૬-માર્ગીય (6-લેન) ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું ? નીતિન ગડકરી
34. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરિક કોણ હતા? અબ્દુલ ગફાર ખાન
35. 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવે છે ? 21 જૂન
36. ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ છે ? બેલા ત્રિવેદી
37. પૃથ્વીની સપાટી પર જલાવરણનો આશરે કેટલા ટકા ભાગ છે ? 70.8 ટકા
38. થોળ પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે ? કલોલ
39. તુલશીશ્યામ નામનું સ્થળ શાના માટે પ્રખ્યાત છે ? ગરમ પાણીના ઝરા
40. ભદ્રા પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
41. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ? ગુજરાત
42. ભારત સંઘમાં વિલીનીકરણ માટે ગુજરાતના કયા દેશી રજવાડા માટે આરઝી હકૂમત રચાઈ હતી? જુનાગઢ
43. 1857ના વિપ્લવનું પ્રતીક શું હતું? લાલ કિલ્લો
44. 'આમુક્તમાલ્વદ' ગ્રંથની રચના વિજયનગરના કયા શાસકે કરી હતી? કૃષ્ણદેવરાય
45. 'રાજતરંગિણી' ગ્રંથના લેખકનું નામ જણાવો. કલ્હાણ
46. નીચેનામાંથી કઈ નદી ભારતની સૌથી લાંબી નદી છે ? ગંગા
47. નીચેનામાંથી કઈ નદી પ્રણાલીએ 'જોગ' ધોધ બનાવે છે? શરાવતી
48. કર્ણાટકમાં આવેલો 'કૃષ્ણ રાજા સાગર' બંધ નીચેની કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? કાવેરી
49. નીચેનામાંથી કઈ નદી ગંગાની સૌથી લાંબી ઉપનદી છે ? યમુના
50. વિંધ્યાચળ અને સાતપુડા પર્વતશ્રેણીને કઈ નદી અલગ કરે છે ? નર્મદા
Gujarat Gyan Guru Quiz 29 July Questions 51 to 75
School Level (Answers)
51. સાબરમતી નદી કયા સમુદ્રને મળે છે ? અરબી સમુદ્ર
52. 'નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ કોન્ટેસ્ટ' સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી હતી? 1985
53. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાઈ હતી ? હેમિલ્ટન, ઓન્ટારિયો, કેનેડા
54. ચેસબોર્સમાં કેટલાં ચોરસ હોય છે ? 64
55. એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતો ? ચેતન શર્મા
56. પ્રથમ ફિફા વર્લ્ડ કપ ક્યારે યોજાયો હતો ? 1930
57. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ? હોકી
58. પેશન ફ્રૂટ કયા ખનિજથી ભરપૂર હોય છે ? મેગ્નેશિયમ
59. માનવ મગજના કયા ભાગને ભાવનાત્મક મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે ? લિમ્બિક સિસ્ટમ
60. ભારતના રાષ્ટ્રીય પશુનું નામ શું છે ? વાઘ
61. ગુજરાતમાં રાજ્યસભાની કુલ સંખ્યા કેટલી છે ? 11
62. હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન તરીકે કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ
63. UPSCના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ
64. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ 58
65. અગાઉના સમયમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત અમદાવાદ શહેરને કયા નામથી ઓળખવામાં આવતું હતું ? માંચેસ્ટર ઓફ ઇન્ડિયા
66. નીચેનામાંથી કયા ભાગમા પર્યાવરણના બિન-જીવંત ઘટકોમાં ભૂમિસ્વરૂપો, આબોહવા, જળાશયો, તાપમાન, ભેજ, હવા વગેરેનો સમાવેશ થાય છે ?
67. ભારતના પ્રથમ ટેસ્ટ-ટ્યુબ બેબીના નિર્માતા કોણ છે ? ડૉ. સુભાષ મુખરજી
68. મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં નીચેનામાંથી કઈ વસ્તુ શોધાઈ હતી ? ઇલેક્ટ્રોન પરના ચાર્જનું ચોક્કસ માપ
69. હિમોગ્લોબિનમાં મધ્યસ્થ ધાતુ કઈ છે ? ફેરસ આર્યન
70. આપણી કિડનીની ઉપર આવેલ ગ્રંથિ કઈ છે ? એડ્રિનલ
71. નીચેનામાંથી કઈ ધાતુને છરી વડે સરળતાથી કાપી શકાય છે ? સોડિયમ
72. બાયોલોજીની નીચેનામાંથી કઈ શાખા કિડનીના અભ્યાસ સાથે સંબંધિત છે? Nephrology
73. જીવવિજ્ઞાનમાં ADHનું પૂરું નામ શું છે ? Anti Diuretic Hormone
74. પાણીની કઠિનતા દૂર કરવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરી શકાય છે? Calcium hydroxide
75. ભારત સરકારે ભારત રત્ન પુરસ્કાર માટે 'માનવ પ્રયાસના કોઈ પણ ક્ષેત્ર'ને સામેલ કરવાના માપદંડનો વિસ્તાર ક્યારથી કર્યો ? 2011
Gujarat Gyan Guru Quiz 29 July Questions 76 to 100
School Level (Answers)
76. કયા ઉદ્યોગપતિને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે ? Chairman JRD Tata
77. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1954
78. ઈન્દિરા ગાંધીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1971
79. જે.આર.ડી. ટાટાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1992
80. 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 25 જાન્યુઆરી
81. 'રાષ્ટ્રીય એકતા દિવસ' કયારે ઉજવવામાં આવે છે ? 31 ઓક્ટોબરે
82. 'રાષ્ટ્રીય ટપાલ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 10 ઓક્ટોબરે
83. 'સુશાસન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 25 ડિસેમ્બર
84. શ્રીમતી સરોજિની નાયડુની સ્મૃતિમાં ભારતમાં 13મી ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ? રાષ્ટ્રીય મહિલા દિવસ
85. હિન્દી પત્રકારત્વ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે ? 30 મે
86. ભારતમાં 'CRPF સ્થાપના દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 27 જૂલાઇ
87. ભારતમાં 'BSF (બી. એસ. એફ) સ્થાપના દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ? 1 ડિસેમ્બર
88. 6 સપ્ટેમ્બર, 2021નાં રોજ 5 વિદ્રોહી જૂથો, કેન્દ્ર સરકાર તથા આસામ રાજ્ય સરકારની વચ્ચે કયો શાંતિ કરાર થયો હતો?
89. ઓરંગ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ? આસામ
90. સૌથી વધુ આઈ.પી.એલ. મેચ કઈ ટીમે જીતી છે ? મુંબઈ ઇન્ડિયન્સ
91. દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ 2022’ ક્યારે મનાવવામાં આવે છે ? 4 ફેબ્રુઆરી
92. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાન્યુઆરી 2016માં પસંદ કરાયેલાં 20 શહેરોમાં અમદાવાદ શહેર ક્યા ક્રમે છે ? 06
93. આઇપીએલ-2022માં ગુજરાત ટાઇટન્સ ટીમનો કેપ્ટન કોણ હતો? હાર્દિક પંડ્યા
94. નીચેનામાંથી કયા રેલવે સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ પોડ હોટેલનું ઉદ્ઘાટન નવેમ્બર 2021માં કરવામાં આવ્યું હતું ? મુંબઈ સેન્ટ્રલ
95. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા શાળાનાં બાળકો માટે કયો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો ? યુવા વિજ્ઞાની કાર્યક્રમ
96. ગુજરાતી સાહિત્ય પરિષદનું બારમું અધિવેશન કોના પ્રમુખસ્થાને યોજાયું હતું ?
97. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદેશીને ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું ? કાવ્ય ત્રિપુટી
98. નીતિ આયોગની SATHની પહેલનું પૂર્ણ સ્વરૂપ શું છે? Sustainable Action for Transforming Human Capital-Education
99. એલ.સી.એ તેજસ ફાઇટર એરક્રાફ્ટનું નવીનતમ સંસ્કરણ કયું છે જે 2023-2024 સુધીમાં IAFમાં સામેલ થવા જઈ રહ્યું છે?
100. અગ્નિ-5 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે? 5000 કિમી
Gujarat Gyan Guru Quiz 29 July Questions 101 to 125
School Level (Answers)
101. iORA પોર્ટલ ઉપર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવેલ બોજા પ્રમાણપત્રનો લાભ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કેટલા લોકોએ લીધો છે?
102. સુજલામ સુફલામ જલ અભિયાન હેઠળ વર્ષ 2022માં ગુજરાતના કેટલાં તળાવો ઊંડા કરવામાં આવ્યાં છે ? 21,402
103. એવી દુનિયાનું નિર્માણ કરવું કે જ્યાં વિશ્વની ઊર્જા અને પાણીની જરૂરિયાતો ટકાઉ હાઇડ્રોપાવર દ્વારા પૂરી પાડવામાં આવે એ કઈ આંતરરાષ્ટ્રીય એજન્સીનું ઉદ્દેશ્ય છે? International Energy Agency
104. રાજકોટ જિલ્લાના વીરપુરના સંતનું નામ શું છે? સંત જલારામ
105. નીચેનામાંથી કયો કિલ્લો 'કતારગઢ' તરીકે ઓળખાય છે?
106. બોઘલી બિહુ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? આસામ
107. રથયાત્રા કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે? ઓડિશા
108. કયું રાજ્ય દર વર્ષે 'રણ ઉત્સવ'નું આયોજન કરે છે? ગુજરાત
109. રાણકપુર જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે? તીર્થંકર ઋષભનાથ
110. ઉત્તરાખંડના કયા જિલ્લામાં તુંગનાથ મંદિર આવેલું છે? રૂદ્રપ્રયાગ
111. આદિ શંકરાચાર્યએ બદ્રીકાશ્રમમાં કયા મઠની સ્થાપના કરી હતી ? ઉત્તરમાં બદ્રિકાશ્રમ જ્યોતિર્પીઠ
112. 'ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ' (ઈસ્કોન)ના સ્થાપક કોણ છે? A. C. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
113. 'ભારતીય બિસ્માર્ક' તરીકે કોણ ઓળખાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ
114. કિંગશુક નાગ દ્વારા લખાયેલ નરેન્દ્ર મોદીને સમર્પિત પુસ્તકનું નામ શું છે? The NaMo Story
115. આ શ્રેણી જુઓ: 53, 53, 40, 40, 27, 27, ... આગળ કઈ સંખ્યા આવવી જોઈએ? 14
116. કમ્પ્યુટર નીચેનામાંથી કઈ ભાષા સમજે છે?
117. માઈક્રોસોફ્ટ વર્ડ, માઈક્રોસોફ્ટ એક્સેલ અને માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ કયા સોફ્ટવેર પેકેજનો ભાગ છે? માઈક્રોસોફ્ટ ઓફિસ
118. સીપીયુનો કયો વિભાગ ગાણિતિક કામગીરી કરવા માટે જવાબદાર છે ? ALU
119. કમ્પ્યુટર ચિપ્સમાં નીચેનામાંથી કયું પ્રાકૃતિક તત્ત્વ પ્રાથમિક તત્ત્વ છે ? સિલિકોન
120. ગુજરાતમાં અશોકના શિલાલેખ ક્યાં આવેલા છે ? જુનાગઢ
121. 18મી સદીની શરૂઆતમાં બનેલું જંતર-મંતર ક્યાં આવેલું છે ? જયપુર
122. ગુજરાતનું પ્રથમ પ્રાગ ઐતિહાસિક સર્વેક્ષણ કોણે હાથ ધર્યું ?
123. પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ-સભ્યતાનું કેન્દ્ર લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદ
124. ગુજરાતના ક્યા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? ગીર સોમનાથ
125. ઇસરોના કયા સેન્ટર દ્વારા PSLV-C53 મિશન અંતર્ગત સિંગાપોર માટે ત્રણ ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા ? શ્રીહરીકોટા
0 Comments