Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 17-07-2022 (2nd Week Answers)

1. PMFBY (પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના) ભારત સરકારે કયા વર્ષથી અમલમાં મૂકી છે ? 18 ફેબ્રુઆરી 2016 

2. કઈ યોજનાથી ગુજરાતનો ખેડૂત વિશ્વના સંપર્કમાં આવ્યો ? પરંપરાગત કૃષિ વિકાસ યોજના 

3. ભારતમાં પીએમ કિસાન યોજના કયા વર્ષથી કાર્યરત થઈ છે ? 24 ફેબ્રુઆરી 2019 

4. ગુજરાત રાજ્યમાં ઈન્ડો-ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ કયા સ્થળે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો કાર્યરત કરવામાં આવ્યું છે ? જુનાગઢ 

5. ગુજરાતમાં ગીર ગાય અભ્યારણ્ય ક્યાં આવેલું છે ? ધરમપુર, પોરબંદર 

6. ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગ ખાતા માટેનું માછીમારી બોટનુ રજિસ્ટ્રેશનનું વેબ બેઝ પોર્ટલ કયું છે?https://cof.gujarat.gov.in

7. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના ક્યારે શરૂ કરી ? 2 જાન્યુઆરી 2015

8. ધોરણ 10માં 70 ટકાથી વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે કઈ યોજના અંતર્ગત દર મહિને રૂ. 15,000 મળી શકે ?

9. ફિલેટલી (શોખ તરીકે સ્ટેમ્પ્સમાં યોગ્યતા અને સંશોધનના પ્રોત્સાહન માટે શિષ્યવૃત્તિ)ને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? દીન દયાળ સ્પર્શ યોજના 

10. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેરિટના આધારે અપાતી ચીફ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કીમનું સંક્ષિપ્ત રૂપ કયું છે ? Merit-cum-Means

11. ઇનોવેશનને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તેમજ વ્યાપ વધારવા કોલેજોમાં શેની રચના કરવામાં આવી છે ?

12. MBBS કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય કરવાની યોજના કઈ છે ?

13. SSIP નીતિના વધુ સારા અમલીકરણ અને લાભો માટે ગુજરાત સરકાર દ્વારા SSIP હેઠળ કયા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે ? SSIP હેકાથોન 

14. કઈ યોજના હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારો માટે મફત મીટર કનેક્શન આપવામાં આવે છે ? સૌભાગ્ય યોજના 

15. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 700 મેગા વોટનો સોલાર પાર્ક ગુજરાતમાં ક્યાં નિર્માણાધીન છે ? વિઘાકોટ, કચ્છ 

16. ભારતમાં પવન ઊર્જાના ઉત્પાદનમાં બીજું સૌથી મોટું રાજ્ય કયું છે ? ગુજરાત 

17. કોને એનર્જી એફિશિયન્ટ યુનિટ તરીકે ઊર્જા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતા માટેનો CII રાષ્ટ્રીય પુરસ્કાર-2013 મળ્યો હતો ? વડોદરા સ્થિત પાવર સ્ટેશન

18. સોલાર ચરખા મિશનનો શુભારંભ કોણે કર્યો હતો ? શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકાર 

19. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક કયાં આવેલો છે ? કચ્છ 

20. PFMSને લાગુ કરનાર કચેરીનું નામ જણાવો. Office of the Controller General of Accounts

21. જો કોઈ એકમ એક જ રાજ્યમાં એકથી વધુ શાખાઓ ધરાવતું હોય, તો બધી જ શાખાઓ માટે GST નોંધણીનો શો નિયમ છે ? વિવિધ રાજ્યોમાં બહુવિધ શાખાઓ માટે અલગથી GST નોંધણી નથી

22. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશ્વ બેન્કના સહયોગથી કઈ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે ? જ્ઞાનકુંજ પ્રોજેક્ટ 

23. અટલ પેન્શન યોજના અંતર્ગત 6 માસ સુધી પ્રીમિયમ ના ભરી શકાય તો શું થાય છે ? એકાઉન્ટ ફ્રિઝ થાય 

24. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ? 5.50 લાખ 

25. ગુજરાત સરકાર દ્વારા તા 31/01/2022ની સ્થિતિએ નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-19)ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમયાન આરોગ્ય વિભાગના સંક્રમિત થયેલ કોરોના વોરિયર્સના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને કેટલી રકમની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે ? 25 લાખ 

26. મોઢેરા સૂર્યમંદિરનું  નિર્માણ સોલંકી વંશના કયા રાજાએ કર્યું હતું ? ભીમદેવ - પ્રથમ 

27. ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે યોજાયેલા વર્ષ 2020ના 25મા વસંતોત્સવની થીમ શી હતી ? એક ભારત શ્રેષ્ઠ ભારત 

28. મોઢેરા ખાતેના સૂર્ય મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા સૂર્યનું પ્રથમ કિરણ કોને પ્રકાશિત કરે છે ? ગર્ભગૃહને 

29. ચરકુલા નૃત્ય કયા રાજ્યમાં ભજવાય છે ? ઉત્તર પ્રદેશ 

30. માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદગુરુનો જીવનકાળ ક્યો છે ? 1858 - 1931

31. જંગલ વિસ્તારમાં રહેતા કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજના અંતર્ગત કુટુંબદીઠ દરવર્ષે કેટલા વાંસ આપવામાં આવે છે ? 908 વાંસ 

32. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ ક્યાંથી મળશે ?

33. બાયોગેસ/સોલર કુકર વિતરણ યોજના હેઠળ કોણ લાભ લઈ શકે છે ? ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારો 

34. ગ્રામ વન ઉછેર યોજના અન્વયે વાવેતરમાંથી સ્થાનિક લોકો કયી કિમતે લઈ જઈ શકે છે ? 2,500 રુપિયા 

35. વિરાસત વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ? 31 જુલાઈ 2011 

36. જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગને અરજી આપ્યેથી ગ્રામ પંચાયતોને કેટલા રોપાની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવે છે ?

37. ભારતમાં, ગુજરાતનાં મેન્ગ્રોવ આવરણ કયા નંબર પર છે ? 3

38. ISFR રિપોર્ટ હેઠળ નીચેનામાંથી શેનું મૂલ્યાંકન કરાય છે ?

39. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સંધિપાદ જોવા મળે છે ?

40. ભારતમાં લુપ્ત (Extinct-Ex) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ? 22

41. કયા સમયગાળા દરમિયાન તમામ ખાદી ગ્રામોદ્યોગ ભવનો લોકોને વિવિધ ખાદી ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ આપે છે ? સપ્ટેમ્બર 

42. NAPCCનું પૂરું નામ શું છે ? National Action Plan on Climate Change

43. NAMO ટેબ્લેટ કોને આપવામાં આવે છે ? 12 પાસ વિદ્યાર્થીઓને 

44. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ? ઇકોસિસ્ટમ સશક્તિકરણ

45. નીચેના પૈકીનું કયું સ્થળ ગુજરાત સરકાર દ્વારા ઇકો કેમ્પ સાઈટ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?

46. કયો વિભાગ હોમગાર્ડઝની પ્રવ્રૃત્તિને માર્ગદર્શન આપે છે ? ગૃહ વિભાગ 

47. ભારતીય નૌ સેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 4 ડિસેમ્બર 

48. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી ગ્રામીણ જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ? સિક્કિમ 

49. RKSKનું પૂરું નામ આપો. Rashtriya Kishor Swasthya Karyakram

50. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ? 2018 

51. ભારતમાં સ્વદેશી અને વૈકલ્પિક ચિકિત્સા પ્રણાલીના શિક્ષણ, સંશોધન અને પ્રસાર માટે કયું મંત્રાલય જવાબદાર છે ? આયુષ મંત્રાલય 

52. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ કઈ યોજના હેઠળ કાર્ય કરે છે ? નેશનલ હેલ્થ મિશન 

53. ગર્ભાવસ્થા અને ડિલિવરી સેવાઓ સંબંધિત પ્રશ્નો માટે આપણે કોનો સંપર્ક કરવો જોઈએ ?

54. કયા વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરી છે ? શ્રી નરેન્દ્રભાઇ મોદી 

55. કેટલા વર્ષ સુધી બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવાનાં રહે છે ? 5 વર્ષ 

56. રોગી કલ્યાણ સમિતિનો મુખ્ય ઉદ્દેશ શો છે ? સંપુર્ણ પારદર્શિતા સાથે જવાબદારી અને લોકોની ભાગીદારી સાથે ટકાઉ ગુણવત્તાયુકત સંભાળ પૂરી પાડવા માટે

57. મુક્ત વેપારનીતિમાં કઈ બાબત મહત્ત્વની હોય છે ?

58. ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત ખાતે નીચેના પૈકી કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે ?

59. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?

60. દેશમાં ડેનિમના ઉત્પાદક તરીકે ગુજરાતનું કયું સ્થાન છે ? પ્રથમ 

61. બેલાડિલા શેના માટે પ્રખ્યાત છે ? આર્યનના ઉત્પાદન માટે 

62. નીચેનામાંથી કયા રાજ્યમાં હટ્ટી સોનાની ખાણ આવેલી છે ? કર્ણાટક 

63. નીચેનામાંથી કયા શહેરની ઔદ્યોગિક વસાહતમાં મેડીકલ વાન કાર્યરત છે ?

64. ભારત સરકારની સ્ટાર્ટ-અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમથી કેવો લાભ મળવાપાત્ર છે ?

65. ગુજરાત સરકારે ઈ-શ્રમ પોર્ટલ ઉપર નોંધણી માટે કઈ એજન્સીને શ્રમિક સહાયતા કેન્દ્ર તરીકે જાહેર કરી છે ? Labour & Employment Department

66. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના હેઠળ કેટલું કવચ પૂરું પાડવામાં આવે છે ? 2 લાખ 

67. ગુજરાત સરકાર દ્વારા 'સક્ષમ- KVK 2.0' યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ? 59 વર્ષ 

68. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુવાનોમાં જરૂરી કૌશલ્યના વિકાસ માટેનું સ્કિલ ઇન્ડિયા મિશન ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું ? જુલાઈ 2015 

69. ગુજરાત સરકાર દ્વારા ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ કામદારની દીકરીને એનાયત કરાયેલા બોન્ડને કોણ વટાવી શકે છે ?

70. કયો અધિનિયમ સિવિલ એરક્રાફ્ટનું ઉત્પાદન, કબજો, ઉપયોગ, સંચાલન, વેચાણ, આયાત અને નિકાસ અને એરોડ્રામના લાઇસન્સનું નિયમન કરે છે ? Aircraft Act, 1934 and Aircraft Rules, 1937

71. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સ્થાપના ક્યારે કરવામાં આવી ? 31 ઓક્ટોબર 2019

72. મંજૂરી વિના સંસદમાં કેટલા દિવસની ગેરહાજરી પછી સંસદસભ્યને ગેરલાયક ઠેરવી શકાય ? 60 દિવસ 

73. ભારતમાં કયા પ્રકારનો સમાજવાદ છે ? માર્ક્સવાદ 

74. રાજ્યના રાજ્યપાલને કેવી રીતે હટાવી શકાય ? રાષ્ટ્રપતિ દ્વારા

75. સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 11 ઓક્ટોબર 2014 

76. PANનો અર્થ શું છે ? Permanent Account Number

77. પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન ક્યાંથી મેળવી શકાય છે ? Commercial Banks, RRBs, Small Finance Banks, Cooperative Banks, MFIs and NBFCs

78. અર્બન વાઇફાઇ અંતર્ગત wifi hotspotનું નામ શું છે ? Urban Wifi 

79. અટલ ભુજલ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ? 25 ડિસેમ્બર 2019

80. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ? 2.67 લાખ સુધીની વ્યાજ સબસિડી

81. કઈ સિંચાઈ પ્રથા મહત્તમ જળ સંરક્ષણ તરફ દોરી જાય છે ?

82. કયા રાજ્યમાં વાંસ-ટપક-સિંચાઈ પદ્ધતિ પ્રચલિત છે? મેઘાલય 

83. કડાણા જળાશય અને નર્મદાના વધારાના પૂરના પાણીને ગુજરાતમાં પાણીની અછતવાળા વિસ્તારોમાં વાળવા માટે કઈ કેનાલની સ્થાપના કરવામાં આવી છે ? સુજલામ સુફલામ 

84. GOG દ્વારા ઉપયોગમાં લેવાતી ભૂંગરૂ તકનીક શું છે ?

85. ગામડાઓમાં પાણી પુરવઠાને માપવા અને મોનિટર કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ પ્રકારની આધુનિક ટેકનોલોજી આધારિત સિસ્ટમ મૂકવામાં આવી છે ? Sensor-based IoT devices

86. માર્ચ 2022થી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કેટલા લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું ? 25 લાખ 

87. જામનગર કઈ નદીના કિનારે આવેલ છે ? રંગમતી નદી 

88. શહેરી વિસ્તારમાં મળતી સગવડો ગ્રામ્ય કક્ષાએ મળે તે હેતુથી કયું મિશન કાર્યરત છે ? સ્વચ્છ ભારત મિશન - શહેરી 2.0

89. ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ? ગ્રામસભાના સભ્યો 

90. સ્વામિત્વ (SVAMITVA) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 24 એપ્રિલ 2021 

91. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ તીર્થ ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ? 5000 રુપિયા 

92. ઈ-ગ્રામ સ્વરાજ એ શું છે ? એક સિંગલ ઇન્ટરફેસ કે જેના પર વિગતો પંચાયત મુજબ સુચિબદ્ધ કરવામાં આવશે

93. મુરમુગાવ બંદર કયા રાજ્યમાં આવેલું છે ? ગોવા 

94. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 12 ફેબ્રુઆરી 2016 

95. સીમાદર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગુજરાતમાં કયા સ્થળે થયું હતું ? નડાબેટ, બનાસકાંઠા 

96. ભારત સરકારની કઈ પહેલ હેઠળ વંદે ભારત એક્સપ્રેસની ડિઝાઈન અને ઉત્પાદન ચેન્નઈના પેરામ્બુર ખાતે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ) દ્વારા કરવામાં આવ્યું હતું ? મેક ઇન ઇન્ડિયા 

97. મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશો પર બનેલ સૌથી મોટું અને એકમાત્ર મ્યુઝિયમ કયું છે ? દાંડી કુટિર 

98. વ્યક્તિગત સુખાકારીને જાળવવાના અથવા વધારવાના ધ્યેય સાથે સંકળાયેલી મુસાફરી અને આનંદ અથવા વ્યવસાય માટે મુસાફરી કરતી વખતે શારીરિક, માનસિક, આધ્યાત્મિક અથવા પર્યાવરણીય સુંદરતાની શોધનો સમાવેશ થાય છે.' તેનુ નામ ક્યું છે ?

99. ભારતનો સૌથી લાંબો રોડ બ્રિજ કયો છે ? ધોલા સાદિયા પુલ

100. મહાત્મા મંદિરના તમામ સેમિનાર હોલની કુલ બેઠક ક્ષમતા કેટલી છે? 8,500

101. FASTagનું સમગ્ર સંચાલન કોણ કરે છે ? National Payment Corporation of India

102. નીચેનામાંથી કયો મુખ્ય કોરિડોર માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવતો નથી?

103. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ક્યારે શરૂ કરવામાં આવ્યો ? 16 ઓગસ્ટ 2004 

104. ભારતના ચાર મહાનગરો વચ્ચેનો સમય અને અંતર ઘટાડવા માટે કયો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે ? Golden Quadrilateral Project

105. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે કેટલી સહાય મળવા પાત્ર છે ? 1 લાખ 

106. કઈ સમિતિ/કમિશને ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમની ભલામણ કરી હતી ? યુ.જી.સી.(UGC)ની વહીવટી અને શૈક્ષણિક સુધારણા સમિતિ 

107. કઈ યોજના થકી બાળકીનાં માતાપિતાના ખાતામાં પૈસા જમા કરાવવા પર વધારે વ્યાજ દર મળે છે ? સુકન્યા સમૃદ્ધિ યોજના 

108. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલાં બાળકોને કોના આદેશ હેઠળ પ્લેસ ઓફ સેફ્ટીમાં રાખવામાં આવે છે ?

109. નોકરીના સંદર્ભમાં OJASનું પૂરું નામ શું છે ? Online Job Application System

110. આદિવાસી શિક્ષા ઋણ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કુટુંબની વાર્ષિકઆવક મર્યાદા કેટલી હોવી જોઈએ ? 54,500 રુપિયા 

111. MYSY યોજના અંતર્ગત સરકારમાન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ? 25,000 રુપિયા 

112. ડોક્ટર પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજનાનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના ગ્રામ વિસ્તારમાં રહેતાં કુટુંબો માટે કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ? 24,000 રુપિયા 

113. ઇન્સ્ટ્રુમેન્ટલ આસિસ્ટન્ટ ફોર મેડિકલ, ઇજનેરી, ડિપ્લોમા સ્ટુડન્ટ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ? 2,50,000 થી ઓછી વાર્ષિક આવકવાળા 

114. અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીનાં બાળકોના શિક્ષણ માટે કઈ સરકારી યોજના કાર્યરત છે ?

115. મેડિકલ, એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર, વેટરનરી, પોલિટેક્નિકલ, લો, એમબીએ, બાયોસાયન્સ વગેરે અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને મોંઘાં પુસ્તકો ખરીદવાં ન પડે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?

116. કયા પોર્ટલ પર રમતવીર-ખેલાડી તેમની સિદ્ધિઓ અપલોડ કરી શકે છે જેનાથી તેઓને સરકારી યોજનાઓનો લાભ મળી શકે ? dbtyas-sports.gov.in

117. હિરોલા જૂથ પાણી પુરવઠા યોજના ક્યા જિલ્લામાં કાર્યરત છે ? દાહોદ 

118. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ વિદ્યાર્થીઓને પ્રતિમાસ અભ્યાસની સાથે કેટલા રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળે છે ? 2000 રુપિયા 

119. ખેલો ઈન્ડિયા- 2022 અંતર્ગત 10 મી. એરરાઈફલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા ખેલાડીનું નામ આપો. રમિતા જિંદલ 

120. નારી અદાલતમાં ન્યાય મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ? 5 લાખ 

121. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની સહાય મેળવવા માટે કેટલા દિવસ પૂર્વે આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવી પડે છે ? 150 દિવસ 

122. કઈ યોજનામાં ખાનગી દવાખાનામાં કરાવવામાં આવતી પ્રસૂતિ વિનામૂલ્યે હોય છે ? પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના 

123. ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં સુધાર લાવવા તેમજ આર્થિક સશક્તિકરણ અર્થે રાજ્ય સરકારે કયા મિશનની શરૂઆત કરેલ છે ? દીન દયાલ અંત્યોદય 

124. માતા તેમજ નવજાત બાળકને હોસ્પિટલથી તેમના ઘરે પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ એમ્બ્યુલન્સ સેવા કયા નામે ઓળખાય છે ? ખિલખિલાહટ 

125. જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી ? મૃદુલા સારાભાઈ 

Post a Comment

0 Comments

Ad Code