Ad Code

Ticker

6/recent/ticker-posts

Rivers of Gujarat | ગુજરાતની નદીઓ ભાગ-02 | Gujarat ni Nadio Part-02

List of Rivers of Gujarat & Gujarat ni Nadio ni mahiti | Gujarat ni Nadio PDF | Gujarat nu Naditantra | Gujarat ni Nadio na Nam | Nadio nu udgam sthan | Nadio ni gujarat ma lanbai | Nadio nu antim sthan | Length of all rivers in Gujarat 

આ લેખમાં આપણે ગુજરાતની નદીઓ પર બાંધવામાં આવેલ બંધ, નદી કિનારાના જોવાલાયક સ્થળો, નદીઓ પરથી જિલ્લાઓના નામ વિશે જાણકારી મેળવીશું.

ગુજરાતમાં નાની મોટી મળીને કુલ 185 નદીઓ આવેલી છે. જેમાંથી તળ ગુજરાતમાં 17, સૌરાષ્ટ્રમાં 71 અને કચ્છમાં 97 નદીઓ વહે છે.

આપેલ માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

નદીઓ પર બાંધવામાં આવેલ બંધો

નદીનું નામ બંધનું નામ નદીનું નામ બંધનું નામ
ખારી નદી રુદ્રમાતા રૂકમાવતી નદી વિજયસાગર
નાગમતી નદી નાગમતી નાયરા નદી લખપત
માલણ નદી ફતેહગઢ કનકાવતી નદી કનકાવતી
કાળી નદી પાનન્ધ્રો પંજોરા નદી ગજનસર
ઘૂરૂડ નદી નિરોણા સાકર નદી તાપર
બ્રહ્માણી નદી બ્રહ્માણી-1 & બ્રહ્માણી-2 મચ્છુ નદી મચ્છુ-1 & મચ્છુ-2
આજી નદી આજી-1, આજી-2 & આજી-3 ભાદર નદી ભાદર-1(નીલાખા) & ભાદર-2
શેત્રુંજય નદી ખોડિયાર & રાજસ્થળી વઢવાણ ભોગાવો નદી નાયકા & ધોળીધજા
મછુન્દ્રી નદી દ્રોણેશ્વર હિરણ નદી હિરણ-1(કમલેશ્વર) & હિરણ-2(ઉમરેઠી)
કાળવો નદી વિલિંગ્ડન ધાતરવડી નદી ધાતરવડી-1 & ધાતરવડી-2
ઉબેણ નદી ઉબેણ ઊંડ નદી ઊંડ-1 & ઊંડ-2
કાળુભાર નદી કાળુભાર ઘેલો નદી ઘેલો-સોમનાથ & ઘેલો-ઈતરિયા
બનાસ નદી દાંતીવાડા સરસ્વતી નદી મુક્તેશ્વર
સીપુ નદી સીપુ સાબરમતી નદી ધરોઈ, વાસણા & સંત સરોવર
હાથમતી નદી હાથમતી માઝમ નદી માઝમ
વાત્રક નદી વાત્રક મહી નદી બજાજા, કડાણા & વણાકબોરી
પાનમ નદી પાનમ વિશ્વામિત્રી નદી આજવા & ઢાઢર શાખાનો દેવ
કરાડ નદી કરાડ હડફ નદી ઉમરિયા
નર્મદા નદી સરદાર સરોવર, જીતગઢ & નર્મદા સાગર તાપી નદી ઉકાઈ & કાકરાપાર
અંબિકા નદી મધર ઇન્ડિયા દમણગંગા નદી મધુબન પરિયોજના

નદી કિનારાના જોવાલાયક સ્થળો

નદીનું નામ સ્થળનું નામ
બ્રહ્માણી નદી પાંડવોનું પવિત્ર કેદારધામ, સુંદર ભવાની તીર્થધામ
મચ્છુ નદી મોરબી, વાંકાનેર, મિયાણા, મણિ મંદિર
આજી નદી રાજકોટ
ભાદર નદી જસદણ, આટકોટ, જેતપુર, નવાગઢ, ઉપલેટા, ધોળાજી, કુતિયાણા
શેત્રુંજય નદી અમરેલી, ધારી, પાલિતાણા
વઢવાણ ભોગાવો નદી ચોટીલા, સાયલા, મુળી, વઢવાણ
લીમડી ભોગાવો નદી લીમડી
મછુન્દ્રી નદી દ્રોણેશ્વર મહાદેવનું મંદિર
ધાતરવડી નદી રાજુલા, ખાખબાઈ
ઓઝત નદી ખીજડીયા, નવાગામ
ઉબેણ નદી ભેંસાણ
માલેશ્રી નદી નિષ્કલંક મહાદેવ
કાળુભાર નદી ઉમરાળા, હોજાવદળ, રતનપુર
ઘેલો નદી અડતાળા, નવાગામ, વલભીપુર, ગઢડા, ઘેલો-સોમનાથ
બનાસ નદી ડીસા, દાંતીવાડા, કાંકરેજ, શિહોર, મેથાણ
રૂપેણ નદી મહેસાણા
સરસ્વતી નદી દાંતા, પાટણ, સિદ્ધપુર, બિંદુ સરોવર, સહસ્ત્રલિંગ તળાવ, કાર્તિકેય મંદિર
પુષ્પાવતી નદી મીરાં દાતાર, ગણપતિ મંદિર(એઠૌર), મોઢેરાનું સૂર્યમંદિર
બાલારામ નદી બાલારામ મહાદેવનું મંદિર
સાબરમતી નદી વૌઠા, સપ્તેશ્વર, મહુડી, ઘંટાકર્ણ મંદિર, પુનિત વન, ઇન્દ્રોડા પાર્ક, દધિચી આશ્રમ, ગાંધી આશ્રમ, રિવરફ્રન્ટ, ધોળેશ્વર મંદિર
હાથમતી નદી ભિલોડા, હિંમતનગર
મેશ્વો નદી દેવની મોરી, શામળાજીનું મંદિર, બૌદ્ધ સ્તુપ, શ્યામલ વન
વાત્રક નદી મહેમદાવાદ, ખેડા, ઉત્કંઠેશ્વર, ભમરિયો કુવો, ચાંદા-સૂરજ મહેલ
સુખભાદર નદી સુરેન્દ્રનગર, ધંધુકા
શેઢી નદી નડિયાદ, પૂજ્ય મોટાનો આશ્રમ
મહી નદી મહીસાગર વન, કાવી-કંબોઈ
વિશ્વામિત્રી નદી વડોદરા, પંચમહાલ
ઓરસંગ નદી છોટાઉદેપુર, બોડેલી, પાવી જેતપુર
કરાડ નદી રતનપુર
હડફ નદી લીમખેડા
નર્મદા નદી હાંફેશ્વર, સુલપાણેશ્વર, શુક્લતીર્થ, ચાંદોદ, કરનાળી, ભરુચ, નારેશ્વર, આલીયા બેટ, કબીર વડ
તાપી નદી સુરત, નિઝર, માંડવી
કરજણ નદી ચાંદોદ, કરનાળી
પૂર્ણા નદી નવસારી, મહુવા
અંબિકા નદી બિલિમોરા
ઔરંગા નદી વલસાડ
પાર નદી વલસાડ
કોલક નદી ઉદવાડા
દમણગંગા નદી વાપી
વાંકી નદી ધરમપુર
વેંગણિયા નદી ગણદેવી
મીંઢોણા નદી બારડોલી, બાજીપુરા, મલેકપુર
રંગાવલી નદી ઉચ્છલ, નવાપુર, રાયપુર
વાલ્મિકી નદી ડાંગ

નદીઓના નામ પરથી જિલ્લાઓના નામ

નદીનું નામ જિલ્લાનું નામ
મહી નદી મહીસાગર
બનાસ નદી બનાસકાંઠા
સાબરમતી નદી સાબરકાંઠા
નર્મદા નદી નર્મદા
તાપી નદી તાપી

Post a Comment

0 Comments

Ad Code