Ad Code

Ticker

6/recent/ticker-posts

List of districts of Gujarat and their talukas | ગુજરાતના જિલ્લાઓ અને તેમના તાલુકાઓની યાદી

List of Districts of Gujarat and their talukas

ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લાઓ હતા. હાલ ગુજરાતમાં 33 જિલ્લાઓ અને 267 તાલુકાઓ આવેલા છે.

આપેલ માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ગુજરાતના જિલ્લાઓ અને તેમના તાલુકાઓ

ક્રમ જિલ્લાનું નામ મુખ્યમથક તાલુકાઓ
1 અમદાવાદ અમદાવાદ 1.અમદાવાદ સિટી 2.બાવળા 3.સાણંદ 4.ધોલેરા 5.ધંધુકા 6.ધોળકા 7.દસ્ક્રોઇ 8.દેત્રોજ-રામપુરા 9.માંડલ 10.વિરમગામ
2 અમરેલી અમરેલી 1.અમરેલી 2.બગસરા 3.બાબરા 4.ધારી 5.જાફરાબાદ 6.ખાંભા 7.લાઠી 8.લીલિયા 9.રાજુલા 10.સાવરકુંડલા 11.કૂકાવાવ
3 અરવલ્લી મોડાસા 1.બાયડ 2.ભિલોડા 3.ધનસુરા 4.માલપુર 5.મેઘરજ 6.મોડાસા
4 આણંદ આણંદ 1.આણંદ 2.બોરસદ 3.ખંભાત 4.પેટલાદ 5.તારાપુર 6.સોજિત્રા 7.આંકલાવ 8.ઉમરેઠ
5 કચ્છ ભુજ 1.ભુજ 2.ભચાઉ 3.અંજાર 4.અબડાસા 5.માંડવી 6.મુંદ્રા 7.રાપર 8.ગાંધીધામ 9.લખપત 10.નખત્રાણા
6 ખેડા નડિયાદ 1.ખેડા 2.નડિયાદ 3.કઠલાલ 4.મહેમદાવાદ 5.કપડવંજ 6.ઠાસરા 7.મહુધા 8.ગલતેશ્વર 9.માતર 10.વસો
7 ગાંધીનગર ગાંધીનગર 1.ગાંધીનગર 2.કલોલ 3.દહેગામ 4.માણસા
8 ગીર સોમનાથ વેરાવળ 1.વેરાવળ 2.કોડીનાર 3.ઉના 4.સુત્રાપાડા 5.ગીર ગઢડા 6.તાલાલા
9 છોટાઉદેપુર છોટાઉદેપુર 1.છોટાઉદેપુર 2.સંખેડા 3.જેતપુર-પાવી 4.કવાટ 5.બોડેલી 6.નસવાડી
10 જામનગર જામનગર 1.જામનગર 2.જામજોધપુર 3.જોડિયા 4.લાલપુર 5.ધ્રોળ 6.કાલાવડ
11 જુનાગઢ જુનાગઢ 1.જુનાગઢ શહેર 2.જુનાગઢ ગ્રામ્ય 3.ભેસાણ 4.કેશોદ 5.માણાવદર 6.મેઁદરડા 7.માળિયા-હાટીના 8.માંગરોળ 9.વિસાવદર 10.વંથલી
12 ડાંગ આહવા 1.આહવા 2.વધાઈ 3.સુબીર
13 તાપી વ્યારા 1.વ્યારા 2.ડોલવણ 3.કુકરમુંડા 4.સોનગઢ 5.નિઝર 6.વાલોડ 7.ઉચ્છલ
14 દાહોદ દાહોદ 1.દાહોદ 2.ઝાલોદ 3.ધાનપુર 4.સિંગવડ 5.ફતેપુરા 6.ગરબાડા 7.દેવગઢ બારીયા 8.લીમખેડા 9.સંજેલી
15 દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 1.દ્વારકા 2.કલ્યાણપુર 3.ભાણવડ 4.ખંભાળિયા
16 નર્મદા રાજપીપળા 1.નાંદોદ 2.સાગબારા 3.ડેડીયાપાડા 4.ગરુડેશ્વર 5.તિલકવાડા
17 નવસારી નવસારી 1.નવસારી 2.ગણદેવી 3.ચીખલી 4.વાસંદા 5.જલાલપોર 6.ખેરગામડા
18 પંચમહાલ ગોધરા 1.ગોધરા 2.હાલોલ 3.કાલોલ 4.ઘોઘંબા 5.જાંબુઘોડા 6.શહેરા 7.મોરવા-હડફ
19 પાટણ પાટણ 1.પાટણ 2.રાધનપુર 3.સિદ્ધપુર 4.ચાણસ્મા 5.સાંતલપુર 6.હારીજ 7.સમી 8.સરસ્વતી 9.શંખેશ્વર
20 પોરબંદર પોરબંદર 1.પોરબંદર 2.રાણાવાવ 3.કુતિયાણા
21 બનાસકાંઠા પાલનપુર 1.પાલનપુર 2.થરાદ 3.ધાનેરા 4.વાવ 5.દિયોદર 6.ડીસા 7.કાંકરેજ 8.દાંતા 9.દાંતીવાડા 10.વડગામ 11.લાખણી 12.ભાભર 13.સુઈગામ 14.અમીરગઢ
22 બોટાદ બોટાદ 1.બોટાદ 2.ગઢડા 3.બરવાળા 4.રાણપુર
23 ભરૂચ ભરૂચ 1.ભરૂચ 2.અંકલેશ્વર 3.આમોદ 4.વાગરા 5.હાંસોટ 6.જંબુસર 7.નેત્રંગ 8.વાલીયા 9.જગડિયા
24 ભાવનગર ભાવનગર 1.ભાવનગર 2.ઘોઘા 3.મહૂવા 4.ગારીયાધાર 5.ઉમરાળા 6.જેસર 7.પાલીતાણા 8.શિહોર 9.તળાજા 10.વલભીપુર
25 મહીસાગર લુણાવાડા 1.લુણાવાડા 2.કડાણા 3.ખાનપુર 4.બાલાસિનોર 5.વીરપુર 6.સંતરામપુર
26 મહેસાણા મહેસાણા 1.મહેસાણા 2.કડી 3.ખેરાલુ 4.બેચરાજી 5.વડનગર 6.વિસનગર 7.વિજાપુર 8.ઊંઝા 9.જોટાણા 10.સતલાસણા 11.ગોજારીયા
27 મોરબી મોરબી 1.મોરબી 2.માળીયા-મીયાણા 3.હળવદ 4.વાંકાનેર 5.ટંકારા
28 રાજકોટ રાજકોટ 1.રાજકોટ 2.ગોંડલ 3.ધોરાજી 4.જામકંડોરણા 5.જેતપુર 6.જસદણ 7.કોટડાસાંગાણી 8.પડધરી 9.ઉપલેટા 10.લોધિકા 11.વિછીયા
29 વડોદરા વડોદરા 1.વડોદરા 2.કરજણ 3.પાદરા 4.ડભોઇ 5.સાવલી 6.શિનોર 7.ડેસર 8.વાઘોડીયા
30 વલસાડ વલસાડ 1.વલસાડ 2.કપરાડા 3.પારડી 4.વાપી 5.ધરમપુર 6.ઉંમરગામ
31 સાબરકાંઠા હિંમતનગર 1.હિંમતનગર 2.ખેડબ્રહ્મા 3.પ્રાંતિજ 4.ઇડર 5.તલોદ 6.પોશીના 7.વિજયનગર 8.વડાલી
32 સુરત સુરત 1.સુરત સીટી 2.કામરેજ 3.બારડોલી 4.માંગરોળ 5.મહુવા 6.ઓલપાડ 7.માંડવી 8.ચોર્યાસી 9.પલસાણા 10.ઉમરપાડા
33 સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર 1.વઢવાણ 2.પાટડી 3.ચોટીલા 4.દસાડા 5.લખતર 6.ધ્રાંગધ્રા 7.લીંબડી 8.થાનગઢ 9.સાયલા 10.ચુડા

Post a Comment

0 Comments

Ad Code