Complete list of states and union territories of India with year of establishment, state language and capital

ભારત એક સંઘીય બંધારણીય પ્રજાસત્તાક છે જે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની બનેલી સંસદીય પ્રણાલી હેઠળ સંચાલિત છે. આપેલ માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ભારતનાં રાજ્યોની યાદી

ક્રમ રાજ્ય રાજધાની સ્થાપના સત્તાવાર ભાષા
1 આંધ્રપ્રદેશ અમરાવતી 1 નવેમ્બર 1956 તેલુગુ
2 અરૂણાચલ પ્રદેશ ઇટાનગર 20 ફેબ્રુઆરી 1987 અંગ્રેજી
3 આસામ દિસપુર 26 જાન્યુઆરી 1950 આસામી
4 બિહાર પટના 26 જાન્યુઆરી 1950 હિન્દી
5 છત્તીસગઢ રાયપુર 1 નવેમ્બર 2000 છત્તીસગઢી
6 ગોવા પણજી 30 મે 1987 કોંકણી
7 ગુજરાત ગાંધીનગર 1 મે 1960 ગુજરાતી
8 હરિયાણા ચંદીગઢ 1 નવેમ્બર 1966 હિન્દી
9 હિમાચલ પ્રદેશ શિમલા, ધરમશાલા 25 જાન્યુઆરી 1971 હિન્દી
10 ઝારખંડ રાંચી 15 નવેમ્બર 2000 હિન્દી
11 કર્ણાટક બેંગલોર 1 નવેમ્બર 1956 કન્નડ
12 કેરળ તિરૂવનંતપુરમ 1 નવેમ્બર 1956 મલયાલમ
13 મધ્યપ્રદેશ ભોપાલ 26 જાન્યુઆરી 1950 હિન્દી
14 મહારાષ્ટ્ર મુંબઈ, નાગપુર 1 મે 1960 મરાઠી
15 મણિપુર ઇમ્ફાલ 21 જાન્યુઆરી 1972 મણિપુરી
16 મેઘાલય શિલોંગ 21 જાન્યુઆરી 1972 અંગ્રેજી
17 મિઝોરમ ઐઝોલ 20 ફેબ્રુઆરી 1987 અંગ્રેજી, હિન્દી, મિઝો
18 નાગાલેન્ડ કોહિમા 1 ડિસેમ્બર 1963 અંગ્રેજી
19 ઓડિશા ભૂવનેશ્વર 26 જાન્યુઆરી 1950 ઓડિયા
20 પંજાબ ચંદીગઢ 1 નવેમ્બર 1966 પંજાબી
21 રાજસ્થાન જયપુર 26 જાન્યુઆરી 1950 હિન્દી
22 સિક્કિમ ગંગટોક 16 મે 1975 અંગ્રેજી, નેપાળી
23 તમિલનાડુ ચેન્નઈ 1 નવેમ્બર 1956 તમિલ
24 તેલંગાણા હૈદરાબાદ 2 જૂન 2014 તેલુગુ
25 ત્રિપુરા અગરતલા 21 જાન્યુઆરી 1972 બંગાળી, અંગ્રેજી, કોકરબક
26 ઉત્તરપ્રદેશ લખનૌ 26 જાન્યુઆરી 1950 હિન્દી
27 ઉત્તરાખંડ ભરરિસૈન, દેહરાદૂન 9 નવેમ્બર 2000 હિન્દી
28 પશ્ચિમ બંગાળ કોલકાતા 26 જાન્યુઆરી 1950 બંગાળી, નેપાળી

ભારતનાં કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી

ક્રમ કેન્દ્રશાસિત પ્રદેશ રાજધાની સ્થાપના સત્તાવાર ભાષા
1 આંદામાન અને નિકોબાર ટાપુ પોર્ટ બ્લેર 1 નવેમ્બર 1956 હિન્દી
2 ચંદીગઢ ચંદીગઢ 1 નવેમ્બર 1956 અંગ્રેજી
3 દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવ દમણ 26 જાન્યુઆરી 2020 હિન્દી, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી
4 દિલ્હી નવી દિલ્હી 1 નવેમ્બર 1956 હિન્દી, અંગ્રેજી
5 જમ્મુ અને કાશ્મીર શ્રીનગર, જમ્મુ 31 ઓક્ટોબર 2019 કાશ્મીરી, ડોગરી, ઉર્દુ, હિન્દી, અંગ્રેજી
6 લદ્દાખ લેહ, કારગિલ 31 ઓક્ટોબર 2019 હિન્દી, અંગ્રેજી
7 લક્ષદ્વીપ કવારત્તી 1 નવેમ્બર 1956 મલયાલમ, અંગ્રેજી
8 પુડુચેરી પુડુચેરી 16 ઓગસ્ટ 1962 તમિલ, અંગ્રેજી