Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 25-08-2022 (7th Week Answers)

        

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 24-08-2022 (7th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 25 August Questions 01 to 25

College Level (Answers)

1. કયું પોર્ટલ ખેડૂતને કૃષિ ઉત્પાદનોની ખરીદી અને વેચાણની પારદર્શક પ્રક્રિયા સ્થાપિત કરવામાં મદદ કરે છે ? i-ખેડૂત 

2. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા તથા ખેડૂતોની આવકમાં વધારો કરવાના હેતુથી કઈ નીતિ અમલમાં મુકવામાં આવી છે ? સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ 

3. બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ? ત્રીજું 

4. ભારત સરકાર દ્વારા વર્ષ 2019 માં શરૂ કરાયેલ STARS પ્રોજેક્ટ યોજનાનું પુરું નામ શું છે ? Scheme for Translational and Advanced Research in Science

5. CSIR (વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ) જિજ્ઞાસા પ્રોગ્રામ હેઠળ બાળકો માટે ભારતની પ્રથમ વર્ચ્યુઅલ સાયન્સ લૅબ કોણે શરૂ કરી ? ડૉ જીતેન્દ્ર સિંહ

6. એકલવ્ય મૉડેલ રેસિડેન્સીયલ શાળા યોજનાનું અમલીકરણ કરતી એજન્સી કઈ છે ? ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી 

7. ગુજરાતના સૌથી મોટા પુસ્તકાલયનું નામ આપો. સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા 

8. 'સૂર્ય ઉર્જા રૂફ ટોપ યોજના' લગાવવાનો જે ખર્ચ થાય છે તે અંદાજે કેટલા વર્ષમાં વસૂલ થઈ જાય છે ? 5 વર્ષ 

9. ગુજરાતનાં ગામોમાં 24 કલાક વીજળી કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ? જ્યોતિર્ગ્રામ યોજના

10. અશ્મીભૂત ઇંધણ સિવાયના સ્રોતનો ઉપયોગ કરીને ગ્રીન ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં કેટલાંમાં સ્થાને છે ? ત્રીજા 

11. અટલ પેન્શન યોજના અંતર્ગત 12 માસ સુધી પ્રીમિયમ ના ભરી શકાય તો શું થાય છે ? એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવશે

12. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસ લિમિટેડ દ્વારા કોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ? ગુજરાત સરકારની સંસ્થાઓ

13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-પ્રથમ વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ? 3 લાખ 

14. ભારતમાં ફાઇનાન્સ કમિશનની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ 

15. ગુજરાત રાજયમાં કુલ કેટલી સાહિત્ય અકાદમીઓ કાર્યરત છે ? 06 

16. ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ? વૌઠાનો મેળો

17. 'ગુજરાત કલાસંઘ'ના સ્થાપક કોણ હતા ? રવિશંકર રાવલ

18. જલઝીલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઉજવાય છે ? ભાલ 

19. સ્વતંત્ર ગુજરાતના ઉદ્ઘારક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર કોણે લખ્યું છે ? બબલભાઈ મહેતા 

20. હિંદુ તત્ત્વજ્ઞાનની કઈ પદ્ધતિ પર શંકરાચાર્યએ નવમી સદીમાં ભાષ્ય લખ્યું હતું ? ઉત્તરામીમાંસા તત્વજ્ઞાન

21. 'બૃહત્કથા'ના રચયિતા કોણ છે ? ગુણાઢ્ય

22. ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપનાનું વર્ષ જણાવો. 1935

23. એલ્સ્ટોનિયા સ્કોલરિસ (સપ્તપર્ણી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ? શ્રી અજિતનાથ સ્વામી 

24. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના વિહગ (પક્ષી) જોવા મળે છે ? 479

25. બાયોડાયવર્સિટી પર્યાવરણીય વિજ્ઞાન અને જૈવવિવિધતા અંતર્ગત બી.પી. પાલ નેશનલ ઍન્વાયર્નમેન્ટ ફેલોશિપ ઍવોર્ડ કેટલા વર્ષ માટે આપવામાં આવે છે ? 2 વર્ષ 

Gujarat Gyan Guru Quiz 25 August Questions 26 to 50

College Level (Answers)

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે સ્લોથ રીંછ(Sloth Bear)ની સંખ્યા કેટલી છે ? 293

27. કચ્છ જિલ્લાની મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? ધીણોધર 

28. ગુજરાત રાજ્ય બાયોટૅકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ? બાયોફ્યુલ્સ 

29. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પૉલિસી 2.0 ક્યારે લોન્ચ કરવામાં આવી ? 5 જાન્યુઆરી 2022

30. નીચેનામાંથી કયા સાધનની ખરીદી પર ગો ગ્રીન યોજના અંતર્ગત રાજ્ય સરકાર સબસિડી આપે છે ? ઇલેક્ટ્રિક ટુ વ્હીલર 

31. સંશોધન સંસ્કૃતિને મજબૂત કરવા નિર્મિત કરેલી 'STRIDE ' યોજનામાં કેટલા ઘટકો છે ? 03

32. IISc એ ‘હાઈબ્રિડ ક્લાઉડ લૅબ’ બનાવવા માટે કઈ ટૅકનોલોજી કંપની સાથે ભાગીદારી કરી છે ? IBM 

33. સત્તાવાર ભાષા વિભાગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? ગૃહ મંત્રાલય 

34. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે તાલુકા મહિલા સુરક્ષા સમિતિમાં કેટલી બિન સરકારી મહિલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ? 15

35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું હતું ? કેરળ 

36. પોલિયોના રોગ સામે બાળકને રક્ષણ આપવા માટે કઈ યોજના અંતર્ગત રસી આપવામાં આવે છે ? મિશન ઇન્દ્રધનુષ યોજના 

37. NBCC નું પૂરું નામ શું છે ? National Buildings Construction Corporation Limited

38. 'બાળ રક્ષા કીટ' માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

39. JEET નું પૂરું નામ શું છે ? જોઇન્ટ ઍફર્ટ ફૉર ઍલિમિનેશન ઑફ ટીબી 

40. ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (જીઇએમ) પ્લેટફૉર્મ અંતર્ગત ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓની ખરીદી કોના માટે કરવામાં આવે છે ? તમામ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના મંત્રાલયો 

41. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ જીવન વીમાનો લાભ મેળવવા માટે હેન્ડલૂમ કામદારો દ્વારા ચૂકવાતું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે ? રૂ. 436 પ્રતિ વર્ષ

42. નીચેનામાંથી કયો ઘટક રાષ્ટ્રીય હસ્તકલા વિકાસ કાર્યક્રમ (NHDP) સાથે સંબંધિત છે ? હસ્તકલાના ક્ષેત્રમાં ડિઝાઈન અને તકનીકી અપગ્રેડ 

43. ઇન્ફોર્મેશન, ઍજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ શો છે ?

44. ગુજરાતમાં ચિનાઈ માટીના ઉદ્યોગો કયાં વિકસ્યા છે ? કચ્છ, રાજકોટ, મોરબી અને મહેસાણા

45. શ્રમયોગીને પ્રવાસ કરવા માટેની કઈ યોજના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નિયત કરવામાં આવી છે ? વિહારધામ યોજના 

46. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમ અકસ્માત યોજનાનો લાભ કઈ તારીખથી આપવાનું શરૂ કરવામાં આવ્યું ? 1 એપ્રિલ 2018

47. યુવાનોનું કૌશલ્યવર્ધન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કુલ કેટલા કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે ? 101

48. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે શ્રમ અને રોજ્ગાર મંત્રાલાય દ્વારા આયોજિત ICONIC WEEKમાં NCS e-bookની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ? ડૉ. શશાન્તભાઈ ગોઍલ 

49. રાજ્ય વિધાનસભાને કોણ બોલાવે છે ? રાજ્યપાલ 

50. લોકસભાના સભ્યને ગેરલાયક ઠેરવવાના નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે ? સ્પીકર 

Gujarat Gyan Guru Quiz 25 August Questions 51 to 75

College Level (Answers)

51. ભારત સરકારનો કયો અધિનિયમ ખેડૂતોના ઉત્પાદનના આંતરરાજ્ય વેપારને માર્કેટયાર્ડની બહાર પરવાનગી આપે છે ? ખેડુતોનું ઉત્પાદન વેપાર અને વાણિજય અધિનિયમ 2020

52. કેપિટલ માર્કેટમાં પ્રવેશ મેળવનાર એશિયાની પ્રથમ મ્યુનિસિપલ કઈ છે ? અમદાવાદ મ્યુનિસિપલ 

53. ભારતના સૌપ્રથમ સ્વાસ્થ્ય મંત્રી કોણ હતા ? રાજકુમારી અમૃત કૌર

54. નીચેનામાંથી કઈ સરકારી યોજના નાણાકીય સમાવેશ સાથે સંબંધિત છે ? પ્રધાનમંત્રી જનધન યોજના 

55. નીચેનામાંથી કયો ઉદ્યોગ સૂર્યોદય ઉદ્યોગ તરીકે ઓળખાય છે ? માહિતિ ટેકનોલોજી 

56. ગુજરાતના SAUNI લિન્ક પ્રોજેક્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં સિંચાઈ બંધો કયા માધ્યમથી ભરવાનો હેતુ છે ? સૌરાષ્ટ્ર વિસ્તારને ફાળવવામાં આવેલ નર્મદાના પૂરના પાણીને ડાયવર્ટ કરવું

57. ગુજરાત સરકાર સિંચાઈ યોજનાઓના કમાન્ડ વિસ્તારોમાં વોટર યુઝર્સ ઍસોસિએશનને સામુદાયિક એકત્રીકરણ માટે કેટલો ખર્ચ ફાળવે છે ? 90 ટકા 

58. સિંચાઈનો લાભ વધારવા ગુજરાત સરકારે 'ઉકાઈ પૂર્ણા હાઈ લેવલ કેનાલ'ને કઈ નદી સુધી લંબાવવાનો નિર્ણય લીધેલ હતો ? અંબિકા 

59. હિરણ્યા, કોસંબી અને ભીમાક્ષી નદીઓના ત્રિવેણી સંગમ પર કયું શહેર વસેલું છે ? ખેડબ્રહ્મા 

60. નીચેનામાંથી કયું પૉર્ટલ પંચાયત વિભાગ અને જિલ્લા પંચાયત વિશે માહિતી આપે છે ? GSWAN 

61. કોવિડ -19 સમયગાળામાં કઈ યોજના હેઠળ મહિલા જનધન ખાતાધારકોને ત્રણ મહિના માટે દર મહિને રૂ. 500ની સહાય આપવામાં આવી હતી ? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ 

62. ગ્રામસભાની કાર્યવાહીની નોંધ કેટલાં સપ્તાહમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીને મોકલી આપવાની હોય છે ? એક 

63. ગુજરાતમાં કેટલા વન્યજીવ અભયારણ્ય આવેલા છે ? 23

64. ગુજરાત ટૂરિઝમ હેઠળ નીચેનામાંથી કયું હોટલનું જૂથ છે ? તોરણ 

65. સ્વદેશ દર્શન યોજના હેઠળ વર્ષ 2017-18માં વિકાસ માટે કેટલા વિષયોનું સર્કિટ ઓળખવામાં આવ્યુ છે ? 15

66. BRO એ કઈ સંસ્થાનું ટૂંકું સ્વરૂપ છે? Border Roads Organisation

67. 'પ્રધાનમંત્રી આવાસ યોજના' (શહેરી) કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ ? 2015

68. ગ્રીન હાઇવે પૉલિસી ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2015

69. ગુજરાતના કયા શહેરમાં સૌથી લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવનાર છે ? વડોદરા 

70. પછાત વર્ગો, લઘુમતીઓ, અપંગો અને અન્ય સામાજિક જૂથોનો વિકાસ અને સશક્તિકરણ કયા વિભાગ હેઠળ આવે છે ? સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ 

71. કઈ યોજના પૉસ્ટલ લાઈફ ઇન્સ્યૉરન્સ વિસ્તૃત કવરેજને ઓળખે છે ? સંપુર્ણ બીમા ગ્રામ યોજના 

72. સીમાંત વ્યક્તિઓની આજીવિકા માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના કઈ છે ? SMILE

73. કઈ યોજના હેઠળ 5 વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા કેદીઓને સહાય પૂરી પાડવામાં આવેલ છે ? કેદી સહાય યોજના 

74. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો મુખ્ય ઉદેશ્ય શો છે? મફત ટૂંકા ગાળાની કૌશલ્ય તાલીમ આપીને દેશમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહિત કરો અને કૌશલ્ય પ્રમાણપત્ર માટે યુવાનોને નાણાકીય પુરસ્કારો આપીને આને પ્રોત્સાહન આપો

75. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત રાજ્ય કક્ષાએ ધોરણ 10માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ પેટે કેટલી રકમ આપવામાં આવે છે ? 41,000 રૂપિયા 

Gujarat Gyan Guru Quiz 25 August Questions 76 to 100

College Level (Answers)

76. EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ,ગુજરાત હેઠળ કેટલી ફી મુક્તિ મળે છે ? પ્રતિ વર્ષ ₹2 લાખની મર્યાદા સાથે 50 ટકા ફી માફી

77. વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ, ભારતમાં ઈનૉવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને ભારત સરકાર કેટલી અનુસૂચિત ભાષાઓમાં ઈનોવેશન ઈકોસિસ્ટમમાં પ્રવેશ મેળવવા માટે સક્ષમ બનાવશે ? 22

78. રામકૃષ્ણ પરમહંસનો જન્મ કઈ તારીખે થયો હતો ? 18 ફેબ્રુઆરી 1836

79. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી મહિલાઓના આર્થિક ઉત્થાન તથા પુન:સ્થાપન માટેની યોજનાનો લાભ લેવા કયા પૂરાવા આપવા પડે છે ? કોઇ પુરાવાની જરૂર નથી. 

80. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નવજાત શિશુને કેટલા દિવસ સુધી નિ:શુલ્ક આરોગ્યની સારવાર મળે છે ? 1 વર્ષ 

81. વિવિધ હિંસાથી પીડિત મહિલાને આર્થિક રીતે સહાય રૂપ બનવા કયા ફંડની જોગવાઇ કરેલ છે ? વિકટીમ કમ્પન્સેશન ફંડ 

82. ભારતના મૅન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલું ગુજરાતનું કયું શહેર છે ? અમદાવાદ

83. ભારતના કયા વિદ્વાને 'સૂર્ય સ્થિર છે' એવું સૌપ્રથમ વાર જણાવ્યું હતું ? આર્યભટ્ટ 

84. કસ્તુરબાનું નિધન કયા સ્થળે થયું હતું ? આગા ખાન પેલેસ, પુણે 

85. તાપ્તી નદી નીચેનામાંથી કયા પ્રદેશમાંથી વહે છે ? સાતપુડા વિસ્તાર

86. સિલિકોન વેલી તરીકે ભારતનું કયું શહેર ઓળખાય છે ? બેંગ્લોર 

87. જલ્લીકટ્ટુ રમત કયા દેશની છે ? ઇન્ડિયા 

88. ક્રિકેટ બેટની અનુમતિ પ્રાપ્ત મહત્તમ લંબાઈ કેટલી છે ? 38 ઇંચ 

89. કયા મંત્રાલય હેઠળ 'સ્વચ્છ ભારત મિશન' ચલાવવામાં આવી રહ્યું છે ? જલશક્તિ મંત્રાલય 

90. ભારતમાં કટોકટીની જાહેરાત કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ 

91. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિવાદ થાય તો કોના દ્વારા ઉકેલ લાવવામાં આવે છે ? સુપ્રીમ કોર્ટ 

92. નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું તખ્ખલુસ કયું છે ? ઉશનસ 

93. કયો નંબર રામાનુજન-હાર્ડી નંબર તરીકે જાણીતો છે ? 1729

94. આયોડિનની ઉણપને કારણે કયો રોગ થાય છે ? હાઇપોથાઇરોડિઝમ

95. મારુતુર ગોપાલન રામચંદ્રનને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1988

96. ભારતમાં રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 22 જૂલાઇ 

97. ભારતમાં 'રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 9 જુલાઇ 

98. ભારતનું સૌપ્રથમ સોલાર પાવર રેલ્વે સ્ટેશન કયું છે ? ગુવાહાટી 

99. પ્રથમ ઇકો-ફ્રેન્ડલી રાજ્ય ભવન કયું છે ? ગરવી ગુજરાત ભવન o

100. દૂરદર્શન પર 'માલગુડી ડેઝ' ક્યારે ટેલિકાસ્ટ થયું હતું ? 1986

Gujarat Gyan Guru Quiz 25 August Questions 101 to 125

College Level (Answers)

101. ઇ-કેવાયસી આધાર પ્રમાણીકરણ હાથ ધરવા માટે સેબી દ્વારા કઈ સંસ્થાને મંજૂરી મળી ? એન.એસ.ઇ 

102. અગ્નિ-1 કયા પ્રકારની મિસાઈલ છે ? ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલ

103. સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે પણ લોકપ્રિય છે ? જન કલ્યાણ

104. ભારતમાં દહીંહાંડી ઉત્સવ કયા તહેવાર સાથે સંકળાયેલ છે ? કૃષ્ણ જન્માષ્ટમી

105. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર 

106. ભારતમાં કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ઓડિશા 

107. નીચેનામાંથી કઇ પ્રજાતિ મહત્તમ આવરદા ધરાવે છે ? કાચબો 

108. નીચેનામાંથી કયો શબ્દ સ્પ્રેડશીટ્સને લગતો નથી ? બ્રાઉઝર 

109. ભારતમાં પ્રસિદ્ધ કામાખ્યા મંદિર ક્યાં આવેલું છે ? આસામ 

110. બ્રિટિશ સંસદને સંબોધન કરનાર પ્રથમ ભારતીય રાજકીય નેતા કોણ હતા ? નરેન્દ્ર મોદી 

111. ઍરોનોટિકસ શેને લગતું વિજ્ઞાન છે ? ફ્લાઇટના વિજ્ઞાનનો અભ્યાસ

112. ગાંધીસાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે ? મધ્યપ્રદેશ 

113. નીચેનામાંથી કઈ આરોગ્યની સૌથી સચોટ વ્યાખ્યા છે ?

114. ગુપ્તકાળ દરમિયાન શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર કયું હતું ? મથુરા 

115. મદનમોહન માલવિયાને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 2015

116. નીચેનામાંથી કોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

117. ગુજરાતમાં નારેશ્વરમાં આવેલ રંગ અવધૂત મહારાજનો આશ્રમ કઈ નદી ઉપર આવેલો છે ? નર્મદા 

118. પ્રાચીન ભારતનું મહત્વનું બંદર ‘તામ્રલિપ્ત’ ક્યાં આવેલું હતું ? પશ્ચિમ બંગાળનો પૂર્વ-મેદિનીપુર જિલ્લો

119. પ્રાચીન ભારતનું ‘કુશસ્થલી’ નગર હાલ ક્યા નામે ઓળખાય છે ? દ્વારકા 

120. નાહરગઢ કિલ્લો રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલો છે ? જયપુર 

121. નીચેનામાંથી કયું ત્વચાના પિગમેન્ટેશન માટે જવાબદાર છે ? મેલાનોસાઇટસ

122. મૉડેમનું પૂરું નામ શું છે ? મોડ્યુલેટર-ડિમોડ્યુલેટર

123. ભારતનું કયું રાજ્ય લોકકલા 'ફડ ચિત્રો' સાથે સંકળાયેલું છે ? રાજસ્થાન 

124. હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતા કોણે શહીદી વહોરી હતી ? વિનોદ કિનારીવાલા

125. ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે ? ગોંડલ 

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 25 August Questions 01 to 25

School Level (Answers)

1. ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું છે ?

2. લેક્ટોઝ ઇનટૉલેરન્સ શું છે ?

3. સરદાર પટેલ ક્વિઝ મહાભિયાન -2021નું આયોજન કઈ ઍપ્લિકેશનથી કરવામાં આવ્યું હતું ?

4. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ (IIM) અમદાવાદની સ્થાપના કોણે કરી ?

5. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઇ સ્કીમમાં આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે ?

6. સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ગુજરાતના લોકોને વિવિધ કેટેગરીમાં શિક્ષિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ ચેનલ શરૂ કરવામાં આવી છે ?

7. ફેમ ઇન્ડિયા FAME (Faster Adoption and manufacturing of Hybrid and Electrical vehicles) સ્કીમની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી છે ?

8. વીમા સંબંધિત કોઈ પણ જાણકારી માટે સરકારશ્રીની કઈ વૅબસાઇટ કાર્યરત છે ?

9. કોના સહયોગથી સંસ્કૃતિકુંજ, ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજનમાં કરવામાં આવે છે ?

10. રઘુવીર ચૌધરીને કયા વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ?

11. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા ?

12. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ જણાવો.

13. વર્લ્ડ હેરિટેજ સ્થળ ચાંપનેરનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે ?

14. કયા બિનગુજરાતી સાહિત્યકાર 'સવાઇ ગુજરાતી' તરીકે ગણના પામ્યા છે ?

15. ઉત્તર ગુજરાતમાં આવેલી યુનિવર્સિટી કયા સાહિત્યસર્જકના નામ સાથે જોડાયેલી છે ?

16. ભારતની મોટાભાગની ભાષાઓની જનનીરૂપ ભાષા કઈ છે ?

17. પુરાણોની રચના કોણે કરી છે ?

18. જેલમ અને ચિનાબ નદીઓની વચ્ચેના રાજ્યનો રાજા કોણ હતો ?

19. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ?

20. પર્યુષણ કયા ધર્મનો તહેવાર છે ?

21. રવીન્દ્રનાથ ટાગોરને 'ગુરુદેવ'નું બિરુદ કોણે આપ્યું હતું ?

22. જૂનાગઢ ક્યારે ભારત સંઘમાં ભળ્યું ?

23. સિમ્પ્લોકોસ રેસમોસા (લોધ્ર)છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?

24. ગુજરાતના ગીરમાં રહેતા સિંહનું સરેરાશ આયુષ્ય અંદાજે કેટલું હોય છે ?

25. વર્ષ 2020-21માં માનવ-પ્રાણી વચ્ચેના સંઘર્ષને ઘટાડવા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ દેખરેખ માટે વનવિભાગ દ્વારા કેટલા સિંહોને રેડિયો કોલર લગાવવામાં આવ્યા ?

Gujarat Gyan Guru Quiz 25 August Questions 26 to 50

School Level (Answers)

26. ગુજરાતમાં આવેલ કચ્છ રણ વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

27. ફોરેસ્ટ ફાયર એલર્ટ સીસ્ટમ વર્ઝન 2.0 ઍપ્લિકેશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?

28. ત્રિપુરાનું રાજ્ય પ્રાણી કયું છે ?

29. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?

30. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રગટ થતા સામયિકનું નામ શું છે ?

31. ગુજરાતમાં સિસ્મૉલૉજીકલ રિસર્ચ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી ?

32. ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના કયા પ્રોજેક્ટ હેઠળ રાજ્યની મુખ્ય નદીઓના પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે ?

33. પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી કયો વાયુ બચાવે છે ?

34. ફુલબ્રાઈટ-કલામ ક્લાઈમેટ ફેલોશિપનું સંચાલન કઈ સંસ્થા કરે છે ?

35. દર વર્ષે ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

36. નીચેનામાંથી કયો દેશ ભારત સાથે સૌથી વધુ જમીન સરહદથી જોડાયેલો છે ?

37. કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સંદર્ભમાં 'NDRF'નું પૂરું નામ શું છે ?

38. ભારતમાં વર્ષ-2021માં માનનીય રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલ 'જીવન રક્ષા પદક' કોને આપવામાં આવ્યો હતો ?

39. ઈ -સંજીવની OPD શું છે ?

40. ભારતની હીરાની રાજધાની સુરતની નજીક વિકાસશીલ સ્માર્ટ સિટી - ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ (ડ્રીમ) સિટીમાં નીચેનામાંથી શું ઉપલબ્ધ હશે ?

41. 2017માં યોજાયેલી 8મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કઈ થીમ પર યોજાઇ હતી ?

42. નીચેનામાંથી કયા ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં ત્રીજા ક્રમે છે ?

43. ભારતમાં 'નૂનમતી' સ્થાન નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ?

44. ભારતના કયા નાણામંત્રી દ્વારા 16 જાન્યુઆરી 2016 ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇવેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?

45. ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભ લેવા માટે ગ્રામ્યવિસ્તારમાં લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી રાખવામાં આવી છે ?

46. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના' હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવણી કરવાની પ્રીમિયમની લઘુત્તમ રકમ કેટલી છે ?

47. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે ?

48. ભારતના રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડવા માટે જે સત્તાનો ઉપયોગ કરે છે તેનું નામ શું છે ?

49. નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ કોણ કરે છે ?

50. ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો સાથે સુમેળ સાધતા નવા વિશ્વના નિર્માણની સમકાલીન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?

Gujarat Gyan Guru Quiz 25 August Questions 51 to 75

School Level (Answers)

51. ભારતના સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

52. 'સ્વાતંત્ર્ય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

53. TDR નું પૂરું નામ શું છે ?

54. CNG નું પૂરું નામ શું છે ?

55. અફોર્ડેબલ હાઉસિંગ મિશનનો હેતુ શો છે ?

56. કયા મંત્રાલયે 'સ્માર્ટ સિટીઝ એન્ડ ઍકેડેમિયા ટુવર્ડ ઍક્શન એન્ડ રિસર્ચ' શરૂ કર્યું છે ?

57. લૂણી નદી ક્યાં પૂરી થાય છે ?

58. વતનપ્રેમ યોજના ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કાર્યરત છે ?

59. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બાગ-બગીચા અને આનંદ પ્રમોદના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેવી કઈ યોજના માટે વર્ષ 2021-22માં રૂપિયા 100 લાખની જોગવાઈ કરવામાં આવી છે ?

60. ભારતમાલા પરિયોજના હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદ અને આંતરરાષ્ટ્રીય માર્ગની લંબાઈ કેટલી હશે ?

61. ડૉ. શ્યામ પ્રસાદ મુખરજી ટનલ કયા શહેરોની વચ્ચે આવેલી છે ?

62. શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક મઠ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?

63. 'છારી ઢંઢ વેટલેન્ડ રિઝર્વ' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

64. 'અટલ ટનલ' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

65. ઓડિસામાં વિજયવાડા-રાંચી માર્ગની કેટલી લંબાઈને વિકાસ માટે મંજૂર કરવામાં આવી છે ?

66. સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટેની પોષણ યોજના કઈ છે ?

67. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા BCK-47-ફ્રી મેડિકલ સહાય યોજના હેઠળ શહેરી વિસ્તાર માટે કેટલી આવકમર્યાદા છે ?

68. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા એમ.ફિલ અને પીએચ.ડી થીસિસ તૈયાર કરવા માટે કઈ ફેલોશિપ હેઠળ સહાય આપવામાં આવે છે ?

69. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીના કયા સત્રમાં 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મુકેલ હતો ?

70. કુપોષણને દૂર કરવા માટે પ્રાથમિક શાળાના આદિવાસી વિદ્યાર્થીઓ માટે દૂધ સંજીવની યોજના કયા જિલ્લામાં લાગુ કરવામાં આવી છે ?

71. ગુજરાતમાં પ્રથમ વ્યાયામશાળાના સ્થાપક કોણ હતા ?

72. ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી સમયે નીચેનામાંથી કયો પુરાવો રજૂ કરવો પડે છે ?

73. ઘરેલુ હિંસા કાયદાની કાર્યવાહી કોના દ્વારા થાય છે ?

74. કોરોનાગ્રાફનો ઉપયોગ શા માટે થાય છે ?

75. એક કિલોમીટર બરાબર કેટલા માઈલ હોય છે ?

Gujarat Gyan Guru Quiz 25 August Questions 76 to 100

School Level (Answers)

76. રેયોનનું રાસાયણિક નામ શું છે ?

77. મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?

78. સિક્કિમે ક્યારે ભારત સાથે જોડાણ માટે લોકમત દ્વારા મતદાન કર્યું હતું ?

79. ભારતીય રાષ્ટ્રધ્વજમાં અશોકચક્રનો રંગ શું છે ?

80. NIITના ડિજિટલ પ્લેટફોર્મના સંદર્ભમાં NIIT.tv શું છે ?

81. નીચેનામાંથી કયું સાધન વર્ચ્યુઅલ ક્લાસરૂમ ઍન્વાયરન્મૅન્ટ પૂરું પાડવા માટે સહયોગ આપે છે ?

82. ડાકોર યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

83. કોચરબ આશ્રમ અમદાવાદમાં કયા વિસ્તારમાં આવેલો છે ?

84. કયું શહેર ભારતનું સ્કૉટલેન્ડ તરીકે ઓળખાય છે ?

85. ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ કયાં આવેલો છે ?

86. ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર કઈ તારીખે થયો ?

87. હિન્દ છોડો ચળવળ દરમિયાન અમદાવાદ ખાતે રચાયેલી સમાંતર સરકારના 'શહેર સૂબા' તરીકે કોણ હતું ?

88. ભારતમાં સરોવરનાં મેદાનો ક્યાં આવેલાં છે ?

89. 'નલ સે જલ મિશન' દ્વારા ગુજરાતના કેટલા ટકા લોકો સુરક્ષિત, પર્યાપ્ત અને નિયમિત પીવાનું પાણી મેળવે છે ?

90. 'એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

91. ફૂટબોલ મેચ સામાન્ય રીતે કેટલી મિનિટ રમાય છે ?

92. યુરો કપ નીચેનામાંથી કઈ રમત સાથે સંબંધિત છે ?

93. એડ્રેનલ ગ્રંથિ શરીરના કયા ભાગની ઉપર આવેલી હોય છે ?

94. મૂળભૂત હકોની વ્યાખ્યા બંધારણની કઈ કલમમાં છે ?

95. 'જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ' બંધારણની કઈ કલમમાં છે ?

96. ઇલેક્ટ્રિક મોટર શું રૂપાંતરિત કરે છે ?

97. જન ઔષધિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

98. વર્ષ 2020 માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

99. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારો હેઠળ કેટલી પેટા કેટેગરીના પુરસ્કારો આપવામાં આવે છે ?

100. વર્ષ 1994 માટે 42માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે ઍવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

Gujarat Gyan Guru Quiz 25 August Questions 101 to 125

School Level (Answers)

101. વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?

102. 'વિશ્વ દર્દી સુરક્ષા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. કયું શહેર 'ઇલેક્ટ્રોનિક સિટી ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાય છે ?

104. ડાંગ જિલ્લામાં દીપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે ?

105. 2021માં ખેલો ઇન્ડિયા યુથ ગેઇમ્સની ચોથી આવૃત્તિનું આયોજન કયા ભારતીય રાજ્ય/યુટી દ્વારા કરવામાં આવ્યું હતું ?

106. 'ધ ઑટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન' કોણે લખી છે ?

107. ખેતીની જમીનની માપણી આધુનિક પદ્ધતિથી સચોટપણે થાય તે માટે કેવાં પ્રકારનાં મશીનો વસાવવામાં આવ્યાં છે ?

108. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. વેલા સબમરીન કયા વર્ગ ની સબમરીન છે ?

109. સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મનું નામ શું છે ?

110. લોકવાયકા મુજબ શબરીના એઠાં બોર કોણે ચાખ્યાં હતાં ?

111. નીચેનામાંથી કયું મંદિર ચૌલ સામ્રાજ્યના સમયનું નથી ?

112. ચોખા અને દાળમાંથી બનતી દક્ષિણ ભારતની લોકપ્રિય વાનગી કઈ છે ?

113. કોણાર્ક સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે ?

114. રાજસ્થાનના નાથદ્વારામાં કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ?

115. ભારતના માર્ટિન લ્યૂથર તરીકે કોણ ઓળખાય છે ?

116. ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત 'યમુનોત્રી મંદિર' આવેલું છે ?

117. ગાયત્રી મંત્ર કોના દ્વારા રચવામાં આવેલ છે ?

118. માઇકલ જૅક્સન નીચેનામાંથી કયા ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા ?

119. સંપૂર્ણ URLના પ્રથમ ભાગમાં વેબ સ્ત્રોતને ઍક્સેસ કરવા માટે શું જરૂરી છે ?

120. કૉમ્પ્યુટરની ઓપન સોર્સ ઑપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે ?

121. રાણકી વાવ ક્યારે બાંધવામાં આવી હતી ?

122. સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર પથને શું કહે છે ?

123. લાકડાના પલ્પનો ઉપયોગ કરીને કયું ફાઇબર બનાવવામાં આવે છે ?

124. નીચેનામાંથી કઇ ઉમદા ધાતુ છે ?

125. જાંબુઘોડા કયા જિલ્લામાં આવેલું છે ?

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code