Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 21-09-2022 (11th Week Answers)

                              

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank With Answers 20-09-2022 (11th Week Answers)

https://ankitpatelgkmyway.blogspot.com/

College Level

Gujarat Gyan Guru Quiz 21 September Questions 01 to 25

College Level (Answers)

1. રોડેન્ટિસાઈડ શેના મારણ માટે છે ?

2. જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયા નંબરે છે ?

3. આપત્તિના વર્ષોમાં વીમા કવચ પ્રદાન કરીને અને કોઈ પણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કઈ યોજના છે ?

4. ર૦ મીટરથી ઓછી લંબાઇની માછીમારી માટેની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના ડીઝલ કાર્ડધારક માછીમારોને કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે?

5. ગંગા એક્વેરિયમ કે જે ભારતના સૌથી મોટા અને સુંદર સ્થાપત્ય અને જાહેર માછલીઘરમાંનું એક છે તે કયા શહેરમાં આવેલું છે ?

6. પીએમ કિસાન યોજના ક્યારે શરૂ થઈ ?

7. પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે ?

8. ગીર ફાઉન્ડેશન દ્વારા કચ્છ-ભૂજના કયા વિસ્તારને ઘાસના વાવેતર દ્વારા પુન:જીવિત કરવામાં આવ્યું ?

9. નટબજાણિયાને સાધનસામગ્રી માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ?

10. કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે ?

11. કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?

12. મીનળદેવી ક્યાંનાં રાજકુંવરી હતાં ?

13. સિદ્ધપુરનો રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો ?

14. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020નો ઉદ્દેશ કયો છે ?

15. સંસદમાં યુવાનોની ભાગીદારી વધારવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

16. ગુજરાત સરકારના ગુજકોસ્ટ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ક્ષમતાનિર્માણ માટે કઈ વિશેષ સુવિધા વિકસાવવામાં આવી છે ?

17. કઈ યોજના હેઠળ ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ મફત આપવામાં આવે છે?

18. GCERT દ્વારા ક્યુ સામાયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે ?

19. IISERનું પૂરું નામ શું છે ?

20. કોને એનર્જી એફિશિયન્ટ યુનિટ તરીકે ઊર્જા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતા માટેનો CII રાષ્ટ્રીય પુરસ્કાર-2013 મળ્યો હતો ?

21. ચારણકા સોલાર પાર્કમાં સૌર ઊર્જાના ઉત્પાદનને કારણે વાર્ષિક કેટલા ટન કાર્બન ડાયોક્સાઇડના પ્રદૂષણમાં ઘટાડો થયો છે ?

22. રિન્યૂએબલ એનર્જી માટે ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઈ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાતના કયા જિલ્લામાં થયું ?

23. પી.એફ.એમ.એસ.નું પૂરું નામ શું છે ?

24. ALCOનું પૂરું નામ શું છે ?

25. આવકવેરા ધારા, 1961ની કલમ 80 EE મુખ્યત્વે નીચેનમાંથી કઈ કપાત સાથે સંબંધિત છે?

Gujarat Gyan Guru Quiz 21 September Questions 26 to 50

College Level (Answers)

26. ગ્રામીણ વિસ્તાર માટે માનવ કલ્યાણ યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?

27. નીચેનામાંથી કયું ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ નથી ?

28. કેલેન્ડર વર્ષ 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 'પર ડ્રોપ મોર ક્રોપ' અંતર્ગત જામનગર જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?

29. પાણીના ટીપે ટીપાંનો ઉપયોગ કરીને મહત્તમ ખેતઉત્પાદન કરવા પ્રેરિત કરતી યોજના કઈ છે ?

30. ગુજરાત રાજ્યમાં ગ્રાહકનાં માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે 'ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલ છે ?

31. ગુજરાત રાજ્યમાં 'અન્નબ્રહ્મ યોજના' કઈ તારીખથી અમલમાં આવી ?

32. કયા બે દિવસોને 'ગ્રાહક દિન' તરીકે ઉજવવામાં આવે છે ?

33. ફળાઉ વૃક્ષ વાવેતર યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?

34. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજનાનો લાભ મળે છે ?

35. ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે નળ સરોવરના જળ પક્ષીઓ ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?

36. રબરનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?

37. ડિજિટલ સેવા સેતુ હેઠળ હાલમાં કેટલી ગ્રામપંચાયતો છે ?

38. દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ તિરુપતિ કયા રાજ્યમાં આવેલું છે ?

39. ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક નીચેનામાંથી કયા શહેરમાં છે ?

40. જૂનાગઢમાં ભવનાથનો મેળો કયા પર્વ સમયે ભરાય છે ?

41. વિશ્વનું સૌથી મોટું પ્રાણી કયું છે?

42. મૂડી બજારોના સંદર્ભમાં FPOનું સંક્ષિપ્ત રૂપ શું દર્શાવે છે ?

43. અરબિકા કઈ પાકની વિવિધતા છે ?

44. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?

45. ઇસરોની 'પોલાર વુમન' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

46. સત્યજીત રે નીચેનામાંથી શેની સાથે સંકળાયેલા હતા ?

47. ભગતસિંહને ફાંસી ક્યા વર્ષે આપવામાં આવી હતી ?

48. ઋગ્વેદમાં સંપત્તિનું મૂળ સ્વરૂપ (chief form) શું હતું ?

49. અમદાવાદ ખાતે આવેલું કાંકરિયા તળાવ ક્યારે બાંધવામાં આવ્યું હતું ?

50. ચંદીગઢ શહેરની રચના કોણે કરી હતી ?

Gujarat Gyan Guru Quiz 21 September Questions 51 to 75

College Level (Answers)

51. ભારતમાં હિમાલય પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે ?

52. અરુણાચલપ્રદેશની રાજધાની કઈ છે ?

53. નીચેનામાંથી કયું સ્વાસ્થ્યનું ચોથું પરિમાણ છે?

54. ફંગલ ત્વચાના ચેપ કે જે સામાન્ય રીતે અંગૂઠાની વચ્ચે શરૂ થાય છે તેને શું કહેવામાં આવે છે?

55. ભારતમાં બોક્સાઈટ મુખ્યત્વે નીચેનામાંથી કયા છે ?

56. ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત ક્યારે થઈ ?

57. ભારત સરકાર દ્વારા વિદેશી/એનઆરઆઈ/પીઆઈઓ/ઓસીઆઈની શ્રેણીમાં કેટલા લોકોને પદ્મ પુરસ્કાર વર્ષ 2022થી નવાજવામાં આવ્યા છે ?

58. રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારનો પ્રથમ પુરસ્કાર કોને અને કયા વર્ષમાં આપવામાં આવ્યો છે ?

59. ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?

60. કિશોરીઓને લોહતત્વની ગોળીઓ કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?

61. રાણકી વાવ કેટલા મીટર ઊંડી છે?

62. રાણકી વાવ કેટલાં મીટર લાંબી છે ?

63. મીનળદેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું મલાવ તળાવ આજે કયા નામથી ઓળખાય છે ?

64. વર્તમાન ગૃહમંત્રીએ દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ 'સાયબર આશ્વસ્ત' ક્યાં શરૂ કર્યું ?

65. ભ્રષ્ટાચારને લગતા કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત સરકારે કેટલી ફાસ્ટ ટ્રેક અદાલતો શરૂ કરેલ છે ?

66. ઉજ્જૈનમાં કઈ નદીના કિનારે કુંભમેળો યોજાય છે ?

67. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાનો ઉદ્દેશ શો છે ?

68. દેશની આયાત અને નિકાસ વચ્ચેના મૂલ્યના તફાવત માટે કયો શબ્દ વપરાય છે ?

69. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાની લાભપ્રદ બાબત કઈ છે ?

70. કઈ યોજનાનો હેતુ ટેક્ષ્ટાઈલ પ્રોસેસિંગ ક્ષેત્રને મરીન, રિવરાઇન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ઝેડએલડી) સહિત યોગ્ય તકનીક દ્વારા પર્યાવરણીય ધોરણોને પરિપૂર્ણ કરવા માટે સક્ષમ કરવાનો છે ?

71. આરસપહાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં મળી આવે છે ?

72. MSME હેઠળ પ્રોક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (PMS) યોજનાનો એક ઘટક શું છે ?

73. ગુજરાત ગાથા અને યશગાથા ગુજરાતની ટેલિવિઝન શ્રેણીમાંથી જનતાને કેવા પ્રકારની માહિતી મળી શકે છે ?

74. 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ આકાશવાણી પરથી સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન અને બલિદાનને બિરદાવતા કાર્યક્રમનું નામ શું છે ?

75. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના હેઠળ કેટલું કવચ પૂરું પાડવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz 21 September Questions 76 to 100

College Level (Answers)

76. ગુજરાત સરકાર દ્વારા ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ કામદારની દીકરીને એનાયત કરાયેલા બોન્ડને કોણ વટાવી શકે છે ?

77. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત ૪૦% થી ૭૦% શારીરિક વિકલાંગતા માટે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

78. ગુજરાત સરકાર દ્વારા 'ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના' હેઠળ બાંધકામ શ્રમિકની દીકરીને કેટલી રકમનાં બોન્ડ આપવામાં આવે છે ?

79. શ્રમયોગી તેની નોકરીના સમયગાળા દરમિયાન પોતાના દિવ્યાંગ બાળકો માટે સહાય યોજનાનો લાભ કેટલી વાર મેળવી શકે છે ?

80. ગુજરાત સરકાર દ્વારા 'શિક્ષણ સહાય યોજના' હેઠળ પી.ટી.સી,આઇ.ટી.આઈ અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

81. ગુજરાત સરકાર દ્વારા 'શ્રમયોગી કલ્યાણ મેળા'નું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?

82. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે ?

83. માહિતીનો અધિકાર (RTI) એ કયો અધિકાર છે ?

84. વર્તમાન સમયમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ કોણ છે?

85. ભારતમાં આયોજન પંચની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

86. 'સ્મરણયાત્રા' કોની આત્મકથા છે ?

87. મહાભાષ્યની રચના કોણે કરી છે ?

88. રવીન્દ્રનાથ ટાગોરે 'ક્ષુધિત પાષાણ' (Hunger Stone) કૃતિની રચના ક્યાં કરી હતી ?

89. મધ્યપ્રદેશમાં કોરબાનું મહત્ત્વ શેના માટે છે?

90. સરદાર સરોવર નર્મદા કેનાલ દ્વારા પીવાના પાણીની સુવિધા રાજ્યના કેટલા જિલ્લાઓમાં પૂરી પાડવાનું આયોજન છે ?

91. ગરીબોને ઝૂંપડપટ્ટીની જગ્યાએ સારું રહેણાંક મળી રહે તે માટે સરકારશ્રીની નીચેનામાંથી કઇ યોજના અમલમાં છે ?

92. શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા માટે ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ ?

93. ખંભાતના અખાતના પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠાને જોડાતા બહુહેતુક બંધનું નામ શું છે?

94. શહેરી વિસ્તારમાં મળતી સગવડો ગ્રામ્ય કક્ષાએ મળે તે હેતુથી કયું મિશન કાર્યરત છે ?

95. ઇ-ગ્રામ સ્વરાજ એપ્લિકેશનનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

96. જો કોઈ વ્યક્તિ ગ્રામપંચાયતની કાર્યપદ્ધતિ અને કામને લગતાં રેકર્ડની નકલ માંગે તો કેટલાં દિવસમાં રેકર્ડની નકલ નિયત ફી લઈને આપવાની હોય છે?

97. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો પ્રયાસ પહાડી રાજ્યો,રણ વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારોના કેટલાંથી વધુ વ્યક્તિઓની વસ્તી ધરાવતા આવાસને જોડવાનો છે?

98. 2021 સુધીમાં રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હતી ?

99. કયો અનુચ્છેદ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળના આધારે કોઈપણ નાગરિક સાથે ભેદભાવને પ્રતિબંધિત કરે છે ?

100. પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ?

Gujarat Gyan Guru Quiz 21 September Questions 101 to 127

College Level (Answers)

101. પોરબંદર જિલ્લામાં શ્રીકૃષ્ણ, શ્રી બલરામ અને શ્રી સુભદ્રાજીનું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે ?

102. ડૉ. ભૂપેન હજારિકા સેતુ ઉત્તર પૂર્વના કયા રાજ્યોને જોડે છે ?

103. ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો (DTC)ની યોજના હેઠળ ખાનગી સહભાગીઓને ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો સ્થાપવા માટે કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?

104. કયા વર્ષમાં અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્વ-પશ્ચિમ કોરિડોરના એક વિભાગનું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?

105. ભારતમાં રત્નો અને જ્વેલરીની ચીજવસ્તુઓની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન કેટલું છે ?

106. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રૉજેક્ટ કયા વર્ષમાં શરૂ થયો હતો ?

107. ગુજરાતમાં 'નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત' ની સ્થાપના ક્યારે થઈ હતી?

108. કયા પ્રૉજેક્ટ હેઠળ ગુજરાતના નાગરિકો સિટી બસ સ્ટેન્ડ, કોર્ટ, નગરપાલિકા, સિવિલ હૉસ્પિટલ અને અન્ય સ્થળોએ મફત પબ્લિક વાઇ-ફાઇ સેવા મેળવી શકે છે ?

109. માણસના વાળ અને નખમાં કયું પ્રોટીન હોય છે ?

110. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ?

111. નીચેનામાંથી કયા પોર્ટલ પર પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની અરજીઓ મંગાવવામાં આવે છે ?

112. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

113. તીથલ બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

114. મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં રૂપાંતરિત અગાઉની આલ્ફ્રેડ શાળા ક્યાં આવેલી છે ?

115. હિરોલા જૂથ પાણી પુરવઠા યોજના ક્યા જિલ્લામાં કાર્યરત છે ?

116. એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર દ્વારા કઈ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે ?

117. વનબંધુ કલ્યાણ યોજના ક્યારે શરૂ થયેલ છે ?

118. કઈ યોજનામાં ખાનગી દવાખાનામાં કરાવવામાં આવતી પ્રસૂતિ વિનામૂલ્યે હોય છે ?

119. ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?

120. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમનો લાભ કેટલી વાર્ષિક આવક ધરાવતી મધ્યમ વર્ગીય મહિલાને મળે છે ?

121. 'કસ્તુરબા પોષણ સહાય યોજના' કોને મળવાપાત્ર છે ?

122. રાજયની મહિલાઓના નામે મિલકતની નોંધણીના પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના છે ?

123. ડોક્ટર પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા ટાઈપિંગ યોજના હેઠળ કાયદાના સ્નાતકોને આપવામાં આવતી લોન કેટલા ટકા વ્યાજના દરે આપવામાં આવે છે ?

124. ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓમાં ડોક્ટર આંબેડકર ચેર ઉભી કરવામાં આવી છે?

125. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનો લાભ લેવા માટેની અરજી કયા પોર્ટલ પર કરવાની હોય છે ?

126. પ્રસ્તુત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિવાસી સમાજ માટે જે યોજના વિશે ઉલ્લેખ થયેલ છે એ યોજનાનો પ્રારંભ કયા વર્ષે થયો ? 

127. આપેલ વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સામાન્ય નાગરિક માટે હવાઈ યાત્રા શક્ય બને એ માટે કઈ યોજના વિશે વાત કરવામાં આવેલ છે ? 

https://ankitpatelgkmyway.blogspot.com/

School Level

Gujarat Gyan Guru Quiz 21 September Questions 01 to 25

School Level (Answers)

1. મોરિંગા ઓલિફેરા સામાન્ય રીતે કયા નામે ઓળખાય છે ?

2. પ્રાકૃતિક તત્ત્વો જેમ કે પ્રાણીઓ, છોડ, બેક્ટેરિયા અને અમુક ખનિજોમાંથી મેળવેલા જંતુનાશકોને શું કહેવામાં આવે છે? બાયોપેસ્ટીસાઇડ્સ

3. અનાજની જાળવણી માટે સામાન્ય રીતે કયું તેલ વપરાય છે ?

4. મુખ્યમંત્રી પાકસંગ્રહ સ્ટ્રકચર યોજનાનો લાભ ખેડૂત કેટલી વાર લઇ શકે છે ?

5. ગાયના દૂધમાં કયું ઘટક છે, જે તેને આરોગ્યપ્રદ બનાવે છે અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી મનુષ્યની અનેક બીમારીઓને દૂર કરવા માટે મજબૂત ઔષધીય મૂલ્ય ધરાવે છે ?

6. ગ્લોબલ વોર્મિંગની અસરથી ક્યા સ્ફિયરના તાપમાનમાં વધારો થાય છે ?

7. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં 2019માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યુ છે ?

8. કલાઈમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી પુરસ્કાર યોજનામાં તૃતીય પુરસ્કાર કેટલી રકમનો આપવામાં આવે છે ? 1.50 લાખ 

9. જલ વિદ્યુત શક્તિને સફેદ કોલસો શા માટે કહેવામાં આવે છે?

10. જ્યોતિર્લિંગની સંખ્યા કેટલી છે ?

11. ગુજરાતમાં કયો પ્રદેશ લીલી નાઘેર નામે જાણીતો છે ?

12. રાસ નૃત્યશૈલીને કોણે પ્રચલિત કરી હતી?

13. નીચેનામાંથી કયું પૅન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાય છે ?

14. પાક, એગ્રી બઝ, બજારભાવ અને હવામાન એ ચાર કયા ડિજિટલ પ્લેટફોર્મના વિભાગો છે ? MyAgriGuru

15. ભારતમાં આપણે કોની યાદમાં શિક્ષક દિવસ ઉજવીએ છીએ ?

16. ગુજરાતની સૌથી જૂની સરકારી એન્જિનિયરિંગ કૉલેજ કઈ છે જેણે તાજેતરમાં જ સ્થાપનાના ૭૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે?

17. ગિજુભાઈ બધેકાની યાદમાં વર્ષ 2021ને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

18. શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીનું વડું મથક પંચમહાલ જિલ્લામાં ક્યાં આવેલું છે ?

19. PGVCLનું પૂરું નામ શું છે ?

20. વીજ ક્ષેત્રની રાજ્ય સરકારની કઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં અમલી બની છે ? સુધારેલ વિતરણ ક્ષેત્ર યોજના

21. કઈ યોજના હેઠળ ગરીબોનું ખાતું બેંકો, પોસ્ટઑફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે ?

22. રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) દ્વારા ઓછામાં ઓછી કેટલી રકમ મોકલી શકાય છે ?

23. કેન્દ્રીય બજેટ 2022માં ખેલો ઈન્ડિયા કાર્યક્રમને કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે ?

24. કચ્છ જિલ્લામાં મળી આવતા લુપ્ત પ્રાયઃ બનેલા વન્ય જીવ 'હેણોતરો' ની સંખ્યા કેટલી છે ?

25. ગુજરાતમાં આવેલ શૂલપાણેશ્વર વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

Gujarat Gyan Guru Quiz 21 September Questions 26 to 50

School Level (Answers)

26. રાજસ્થાનનું રાજ્ય પક્ષી કયું છે ? ભારતીય બસ્ટાર્ડ

27. DEOCનું પૂરું નામ શું છે ?

28. ઇ-સાઇન અને ઇ-સીલ સોલ્યુશનના DSCનું પૂરું નામ શું છે ?

29. 26 મી જાન્યુઆરીના દિને કયા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે ?

30. 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

31. 'આર્મી મેડિકલ કોર્પ્સ' સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે ?

32. 'આંતરરાષ્ટ્રીય કૉફી દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 1 ઓક્ટોમ્બર 

33. મહાભારતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું?

34. 'ક્યા ભૂલું ક્યા યાદ કરુ' કોની પ્રસિદ્ધ આત્મકથા છે ?

35. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર ક્યાં આવેલું છે?

36. નાગાલેન્ડનું રાજ્ય ફૂલ કયું છે ?

37. મિઝોરમનું રાજ્ય વૃક્ષ કયું છે ?

38. કોડેડ સૂચના સમૂહ શું કહેવાય છે ? કમ્પ્યુટર પ્રોગ્રામ

39. પ્રથમ ફિફા વર્લ્ડ કપ ક્યારે યોજાયો હતો ?

40. ચેસ માટે અર્જુન એવોર્ડ મેળવનાર પુરુષોમાં સૌ પ્રથમ કોણ હતું ?

41. 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં ટોપ રન સ્કોરર કોણ છે ?

42. કયા દેશને 'ક્રિકેટના પિતા' કહેવામાં આવે છે?

43. ભારતના રાષ્ટ્રીય પક્ષીનું નામ શું છે ?

44. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ 69 

45. ગૌરીશંકર જોષીનું તખ્ખલુસ કયું છે ?

46. યુનાઇટેડ કિંગડમે સ્વતંત્રતાના 75મા વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે કેટલી શિષ્યવૃત્તિની જાહેરાત કરી?

47. ભારતરત્ન એવોર્ડ ક્યારથી એનાયત કરવામાં આવે છે ?

48. વર્ષ 2010 માટે 58માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

49. દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે રોકડ ઇનામની રકમ કેટલી છે ?

50. AYUSHનું પૂરું નામ શું છે ? આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી

Gujarat Gyan Guru Quiz 21 September Questions 51 to 75

School Level (Answers)

51. નીચેનામાંથી કયો વિટામિન-Dનો સરળતાથી ઉપલબ્ધ થતો સ્ત્રોત છે ?

52. યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા કયા વિભાગની રચના કરવામાં આવી હતી ?

53. વિટામિન-Eની ઉણપને કારણે કયો રોગ થાય છે ?

54. 'રોગી કલ્યાણ સમિતિ' હેઠળ ગરીબ દર્દીના તબીબી ખર્ચ માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી મહત્તમ રકમ કેટલી છે ?

55. મા (MAA: Mothers’ Absolute Affection) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

56. UNESCO દ્વારા ભારતના કયા શહેરને વર્લ્ડ હેરિટેજ સીટી જાહેર કરવામાં આવેલ છે ? અમદાવાદ 

57. ભારતમાં સૌથી વધુ હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં આવેલી છે ?

58. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આપણે કયા પ્રકારના સાયબર ક્રાઈમની જાણ કરી શકીએ છીએ?

59. સુંદરવન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ?

60. ગુજરાતમા અકીક ઉદ્યોગનું કેન્દ્ર ક્યાં આવેલું છે?

61. ગુજરાત રાજ્યમાં સંરક્ષણ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ માટે સઘન મૂડી લાવવાના હેતુ સાથે કઈ નીતિ રજૂ કરવામાં આવી છે?

62. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામના લાભાર્થી કોણ છે ?

63. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?

64. ગાંધીજી સાથે અન્ય કયા રાષ્ટ્રીય નેતાનો જન્મદિવસ આવે છે ? લાલ બહાદુર શાસ્ત્રી 

65. નીચેનામાંથી કોણે એપ્રિલ 1930માં મીઠાના કાયદાને તોડવા માટે તાંજોર કિનારે કૂચનું આયોજન કર્યું હતું ?

66. લેબર ડીપાર્ટમેન્ટને કયું નવું નામ આપવામાં આવ્યું છે ?

67. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો ?

68. 'જન શિક્ષણ સંસ્થા યોજના' વર્તમાન સમયમાં ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?

69. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના' હેઠળ વીમાધારકના મૃત્યુના કિસ્સામાં કેટલું કવરેજ પૂરું પાડવામાં આવે છે ?

70. કયું પોર્ટલ મજૂર અને ઉદ્યોગ એકમોના વિવાદોનાં ઝડપી નિકાલની સુવિધા આપે છે ? સમાધાન પોર્ટલ

71. વર્ષ 2020માં ગુજરાત સરકાર દ્વારા 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ કેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું ?

72. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી એક્ટ 2003 હેઠળ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે ?

73. શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ કરવા માટે 2018 માં કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?

74. નીચેનામાંથી કયા રાજયમાં વિધાનસભાની 403 બેઠકો છે ?

75. ધ્રુવની માતાનું નામ શું હતું ? સુનીતિ 

Gujarat Gyan Guru Quiz 21 September Questions 76 to 100

School Level (Answers)

76. નજરકેદમાંથી છૂટ્યા પછી કયા સ્થળેથી સુભાષચન્દ્ર બોઝે રેડિયો પર પ્રવચન આપ્યું હતું ?

77. ભારતના કયા ભાગમાં ઝીંકનો સૌથી મોટો ભંડાર છે ?

78. ભારતમાં લિગ્નાઇટ કોલસાનું સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

79. નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ સોમનાથના ત્રિવેણીમાં થાય છે ?

80. 2017માં સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કયા વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું?

81. ભારતની સૌથી ઊંડી નદી કઈ છે ? બ્રહ્મપુત્રા નદી

82. ગુજરાતના સંદર્ભે TPS નો અર્થ શું થાય છે?

83. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ એ કોનું ટેકનિકલ સપોર્ટ પાર્ટનર છે?

84. કઈ યોજનાનો હેતુ ગામડાઓને તેમનાં ઢોર અને બાયોડિગ્રેડેબલ કચરાનું અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ કરવાનો છે?

85. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનોને દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવે છે?

86. સરપંચની ચૂંટણી પંચાયતના સભ્યોને બદલે કયા મતદારો પ્રત્યક્ષ રીતે કરે છે ?

87. કઈ યોજના હેઠળ પ્રત્યેક ગ્રામીણ પરિવારો માટે 24X7 અવિરત ઊર્જા આપવાનો લક્ષ્યાંક છે? દીન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના

88. ભારતના પ્રથમ કાયદામંત્રી કોણ હતા?

89. કઈ યાદીમાં સંઘ અને રાજ્યો બંનેની ધારાસભાઓને કાયદો બનાવવાની સત્તા છે ?

90. સંસદની વિભાગીય સ્થાયી સમિતિઓ હેઠળ કેટલી સમિતિઓ આવે છે ?

91. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા જમીન સંપાદન કરવા માટે કયું ડિજિટલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?

92. સાગરમાલા કાર્યક્રમના ભાગ રૂપે, 2015-2035 દરમિયાન અમલીકરણ માટે કેટલાથી વધુ પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે ?

93. ગુજરાતના કયા મહત્ત્વના બંદરનું નામ 'દીનદયાળ બંદર' તરીકે 2017માં બદલવામાં આવ્યું હતું ? કંડલા 

94. વાહનવ્યવહાર મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત સેવા માટે કઈ વેબસાઇટ લોન્ચ કરી છે?

95. સીટી સર્વે સ્કીમમાં એગ્રીકલ્ચર સર્વે નંબર જાણવા માટે કોને એપ્લિકેશન કરવી પડે છે ?

96. રી-સરવેની કામગીરી ક્યા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવે છે?

97. નીચેનામાંથી કઈ ભારતમાં આવકવેરા માટેની સર્વોચ્ચ વહીવટી સત્તા છે ?

98. સાબરમતી ફૂટ બ્રિજ ક્યાં આવેલો છે?

99. ગુજરાતમાં ગિરનાર ખાતે રોપ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું? શ્રી નરેન્દ્ર મોદી 

100. સંશોધનના ક્ષેત્રે AIMનું પૂરું નામ શું છે ?

Gujarat Gyan Guru Quiz 21 September Questions 101 to 127

School Level (Answers)

101. ભારતના પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ના પ્રક્ષેપણમાં કયા ભારતીય વૈજ્ઞાનિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી?

102. કયા ભારતીય વૈજ્ઞાનિકને મિસાઈલ મેન તરીકે ઓળખવામાં આવે છે?

103. કયા પ્રોજેક્ટનો હેતુ લોકોમાં શારીરિક પ્રવૃત્તિ અને તંદુરસ્તીને પ્રોત્સાહિત કરવાનો છે?

104. અગ્નિપથ હેઠળ અગ્નિવીરોને તેમની 4 વર્ષની સેવાઓ પૂરી થવા પર શું આપવામાં આવશે ?

105. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મન કી બાત અંગે પ્રેક્ષકોના સૂચનો માટેનો ટોલ ફ્રી નંબર શું છે? 1800-11-7800

106. 'ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર' (DAIC) કયા શહેરમાં આવેલું છે ?

107. ફિટ ઈન્ડિયા મુવમેન્ટ કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?

108. ગુજરાત સ્પોર્ટ પોલીસી 2022 - 2027 અંતર્ગત નવા ઉચ્ચ પ્રદર્શન કેન્દ્ર (HPCS)માંથી એક ખાસ કેન્દ્રનો હેતુ કઇ રમતનાં પ્રશિક્ષણ માટે હશે?

109. કયા પ્રકારની રીફ્રેક્ટિવ ખામી માટે, રીફ્રેક્શનને સુધારવા બાયફોકલ લેન્સની જરૂર પડે છે ?

110. કિડની દ્વારા દર મિનિટે અંદાજે કેટલું લોહી ફિલ્ટર થાય છે ?

111. ગુજરાતમાં નળસરોવર શેના માટે પ્રખ્યાત છે? ગુજરાતનું સૌથી મોટું વેટલેન્ડ પક્ષી અભયારણ્ય

112. સુદામા મંદિર કયા જિલ્લામાં આવેલું છે?

113. ડાકોર યાત્રાધામમાં કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે?

114. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કયા જિલ્લામાં કરવામાં આવી છે ?

115. ભારત સરકાર દ્વારા ગુજરાતના કયા જિલ્લાનો 'એસ્પીરેશનલ' (અલ્પવિકસિત) જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ?

116. કાયદા પ્રમાણે લગ્નની લઘુત્તમ વય કેટલી છે ?

117. ઈંગ્લીશ ચેનલ પાર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ? વંદિતા ધારિયાલ

118. ગુજરાતના પ્રથમ મહિલા નાટ્યવિદ કોણ છે ?

119. ધોરણ-8 સુધીની આદિજાતિ કન્યાઓની શાળામાં હાજરીમાં વધારો કરવા આદિજાતિ વિસ્તારમાં કન્યાઓના વાલીઓને કઇ યોજના અંતર્ગત અનાજ આપવામાં આવે છે ?

120. 'મમતાઘર યોજના'ના લાભાર્થી કોણ છે ?

121. હિંસાનો ભોગ બનનાર મહિલાને તેનાં સંતાનો સાથે આશ્રય આપવાના ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે?

122. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (District Level Sports School) યોજના હેઠળ પ્રત્યેક ખેલાડી દીઠ સરેરાશ વાર્ષિક કેટલા રૂપિયાનો ખર્ચ સરકારશ્રી તરફથી કર​વામાં આવે છે?

123. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટેની ફેલોશિપ સ્કીમનો લાભ કયા અભ્યાસક્રમ માટે છે ? એમ.ફિલ અને પીએચડી 

124. આંબેડકર ચેર યોજનાનું અમલીકરણ સરકારશ્રીની કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે?

125. દલિત સાહિત્ય ક્ષેત્રે મહત્વનું અને મૌલિક યોગદાન આપનાર અનુસૂચિત જાતિની મહિલા લેખિકાને કયો એવોર્ડ આપવામાં આવે છે?

126. પ્રસ્તુત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે યોજના વિશે ઉલ્લેખ થયેલ છે એ યોજનાનો પ્રારંભ કયા વર્ષે થયો ? 

127. ઉપરોક્ત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉલ્લેખ થયેલ યોજના અંતર્ગત ભારતનું કયું શહેર પહેલું સ્માર્ટ સીટી બન્યું ? 

https://ankitpatelgkmyway.blogspot.com/

Post a Comment

0 Comments

Ad Code