Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 08-08-2022 (5th Week Answers)

આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ  બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે. 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાનઅને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 07-08-2022

College Level

Gujarat Gyan Guru Quiz 08 August Questions 01 to 25

College Level (Answers)

1. સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ એ કયા પાકોના પ્રકારો છે?

2. કચ્છ જિલ્લાના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર " છે? મુંદ્રા 

3. ગુજરાતમાં સ્વદેશી ઓલાદના શ્રેષ્ઠ પશુઓની જાળવણી અને શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓનો અભ્યાસ કરતા ખેડૂતોને કયો એવોર્ડ આપવામાં આવે છે? ગોપાલ રત્ન એવોર્ડ

4. વિદ્યાર્થીની ઉદ્યોગ સાહસિકતા અને શોધશક્તિ વધે તે માટેની યોજના કઈ છે ?

5. NCERT દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? 2005 

6. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન-2020માં કઈ સંસ્થાએ પ્રથમ ઇનામ જીત્યું? આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની ટીમ 'ધ પેક'

7. ગુજરાતના એકમાત્ર શિક્ષણમંત્રી કોણ છે જેમને રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે?

8. કયા પ્રોગ્રામમાં ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ અને રહેણાંક/કોમર્શિયલ લોડ ના અલગીકરણનું મુખ્ય પાસું છે જેથી કરીને વીજ ચોરી અટકાવવા પગલાં લઈ શકાય?

9. કિસાન કૃષિ સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને કયા સમય દરમિયાન વીજળી મળે છે? 5 AM to 9 PM

10. ચારણકા સોલર પાર્ક હેઠળ કેટલા વિકાસકર્તાઓને મંજૂરી આપવામાં આવી છે? 20 

11. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત કયા કારણોસર થયેલા મૃત્યુના કિસ્સામાં વીમાની રકમ મળવાપાત્ર છે? જો અકસ્માત સબસ્ક્રાઇબરના મૃત્યુનું કારણ બને છે

12. GSFSનું પૂરું નામ શું છે ? Gujarat State Financial Services Ltd

13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે? 5.50 લાખ 

14. ગુજરાત રાજ્યમાં તા: 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને ઇલેકટ્રીક સગડી ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ? 3000 રૂપિયા 

15. સિદ્ધહેમશબ્દાનુશાસન ગ્રંથ કોણે રચ્યો છે? હેમચંદ્રાચાર્ય 

16. વર્ષ ૧૮૯૫માં બિરસા મુંડાને અંગ્રેજ સરકારે કેટલા વર્ષની સજા કરેલી ? 2 વર્ષ 

17. ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે ? સોમનો ભગવાન અથવા "ચંદ્ર"

18. અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? દક્ષિણી પોળ 

19. ગુજરાતી ગઝલના 'ગાલિબ' તરીકે કોણ જાણીતા છે? મરીઝ

20. 'રાઉત નાચ' લોકનૃત્ય મુખ્યત્વે કયા રાજ્યના આદિવાસી સમુદાયો દ્વારા કરવામાં આવે છે? છત્તીસગઢ 

21. વાયકોમ સત્યાગ્રહ કયા રાજયમાં થયો હતો? કેરળ 

22. તાસ્કંદ કરાર સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી

23. ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બાયોસ્ફિયર કયુ છે ? નીલગીરી બાયોસ્ફિયર રિઝર્વ

24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Sipuncula જોવા મળે છે? 35 

25. ગુજરાતમાં આવેલ બાલારામ અંબાજી વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ? 542 

Gujarat Gyan Guru Quiz 08 August Questions 26 to 50

College Level (Answers)

26. 'મોતિયા દેવ' તરીકે પણ ઓળખાતા મોતીલાલ તેજાવતનું શહીદ સ્મારક ગુજરાત સરકારે ક્યા નામે બનાવ્યું છે?

27. નીચેનામાંથી કયું શિખર ગીરની ટેકરીઓમાં આવેલ છે?

28. સરકારના કયા મિશનનો ઉદ્દેશ ભારતીય સનદી અધિકારીઓને વધુ સર્જનાત્મક, રચનાત્મક, કાલ્પનિક, નવીન, સક્રિય, વ્યાવસાયિક, પ્રગતિશીલ, ઊર્જાવાન, સક્ષમ, પારદર્શક અને ટેકનોલોજી-સક્ષમ બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે? કર્મયોગી મિશન 

29. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રીન મિશન યોજના અંતર્ગત કઈ-કઈ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે? મ્યુનિસિપલ ઘન કચરો, પ્રક્રિયા અને ઘન કચરાનો નિકાલ

30. ગુજરાત સરકાર દ્વારા 'ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'ની રચના ક્યારે કરવામાં આવી હતી? 15 ઓક્ટોબર 1974 

31. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 'STRIDE ' યોજના ક્યારે મંજૂર કવામાં આવી? 8 જૂલાઇ 2019

32. ભારતનું પ્રથમ 'NVIDIA AI ટેક્નોલોજી સેન્ટર' સ્થાપવા માટે કઈ ભારતીય સંસ્થાએ બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની 'NVIDIA' સાથે ભાગીદારી કરી છે? IIT-હૈદરાબાદ 

33. ભારતમાં ગૃહ મંત્રાલય દ્વારા સાયબર અને માહિતી સુરક્ષા (CIS) વિભાગની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 2020

34. ભારતમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય કયું છે ? ગુજરાત

35. ભારતનું કયું બંદર અરબી સમુદ્રની રાણી તરીકે ઓળખાય છે? કોચ્ચિ 

36. 'આયુષ્યમાન ભારત યોજના'નો હેલ્પલાઇન નંબર કયો છે? 14555

37. 'માતા યશોદા ગૌરવ નિધિ'નો હેતુ શું છે?

38. ૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું હતી? ટકાઉ આવતીકાલ માટે આજે લિંગ સમાનતા

39. ગુજરાતના જામનગર ખાતે કયા વર્ષમાં આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી? 1965

40. નીચે આપેલા વિકલ્પોમાંથી ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીસ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) યોજના માટે કોણ અરજી કરી શકે છે?

41. કૃષિ ઉત્પાદનોના પરિવહનમાં ખેડૂતોને મદદ કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્ગો પર કઈ યોજના શરૂ કરવામાં આવી છે? કૃષિ ઉદાન યોજના

42. બેઝ લાઇન સર્વેક્ષણ અને આંબેડકર હસ્તશિલ્પ વિકાસ યોજના, જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનો એક છે તેનો હેતુ શો છે?

43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, કઈ પ્ર્વૃતી કરવામાં આવે છે?

44. વેરાવળ કયા પ્રકારના કાપડના ઉત્પાદન માટે જાણીતું છે ?

45. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના' હેઠળ વીમાધારકના આંશિક શારીરિક અશક્તતાનાં કિસ્સામાં કેટલું કવરેજ પૂરું પાડવામાં આવે છે? 1 લાખ 

46. અટલ પેંશન યોજના હેઠળ લાભાર્થીએ ભરવાની પ્રીમિયમની રકમ જે તે વર્ષમા કયા મહિનામા વધારી કે ઘટાડી શકાય છે?

47. ભારત સરકારની SHREYAS યોજના નીચેનામાંથી ક્યા મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે? માનવ સંસાધન વિકાસ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય અને શ્રમ અને રોજગાર મંત્રાલય

48. ભારત સરકાર દ્વારા શરુ કરેલી P.M.K.V.Y યોજનાનુ પૂરું નામ શું છે? પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના

49. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ઉપ-રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ 

50. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પર કઇ હાઇકોર્ટનું અધિકારક્ષેત્ર છે? બોમ્બે 

Gujarat Gyan Guru Quiz 08 August Questions 51 to 75

College Level (Answers)

51. સુપ્રીમ કોર્ટના જજ ઓછામાં ઓછા કેટલા વર્ષથી હાઈકોર્ટના જજ હોવા જોઈએ? 05 વર્ષ 

52. ગુજરાત સરકાર દ્વારા રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 2009

53. વર્તમાન સમયમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ કોણ છે? શ્રી સુમન બેરી

54. હાલની પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ભારત સરકારે લોકડાઉન દરમિયાન ખેડૂતોને કેટલા પૈસા આપ્યા હતા? 20,900 કરોડ 

55. માનવ વિકાસ અહેવાલ કોણ બહાર પાડે છે? UNDP

56. સ્માર્ટ સિટી મિશન કોની સાથે સંબંધિત છે? આર્થિક વિકાસને આગળ વધારવો અને લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવો

57. પાણી પૂરવઠા યોજના અંતર્ગત કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે? સંગ્રહ, ટ્રાન્સમિશન, સારવાર અને વિતરણ

58. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ મકાનો કોના નામ પર મંજૂર કરવામાં આવે છે?

59. મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે આવેલી કાંપથી રચાયેલી કરાડ કયા નામે ઓળખાય છે?

60. ગરીબી ઘટાડવાની વ્યૂહરચનાના ભાગ રૂપે બિનજોડાણ ધરાવતાં રહેઠાણોને જોડાણ આપવા માટે કઈ યોજના અમલમાં છે? પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના

61. કઈ યોજના નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થા સુરક્ષા અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે? પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના

62. મિશન અંત્યોદય કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય

63. ગુજરાતના કચ્છ જિલ્લામાં કઈ વર્લ્ડ હેરિટેજ સાઈટ આવેલી છે? ધોળાવીરા 

64. નીચેનામાંથી 'UDAN' યોજનાનું પૂરૂ નામ કયું છે? Ude Desh ka Aam Nagarik

65. પ્રવાસન શેના મુખ્ય ચાલકબળ તરીકે ઉભરી આવ્યું છે?

66. શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે? શારદા મઠ 

67. શહેરી વિસ્તારોમાં 'પંડિત દિનદયાળ આવાસ યોજના' માટેના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે? 1.50 લાખ 

68. ગુજરાતના કયા શહેરોમાં નવી મેડિકલ કૉલેજ બાંધવામાં આવનાર છે? રાજપીપળા, નવસારી, ગોધરા, પોરબંદર અને મોરબી

69. નીચેનામાંથી કયા પ્રોજેક્ટને હાઇવે માટેના 'સિગ્નેચર પ્રોજેક્ટ્સ' હેઠળ ગણતરીમાં લઈ શકાય નહી?

70. કઈ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે OBC વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે?

71. બાબુ જગજીવન રામ છાત્રાલય યોજના હેઠળ છાત્રાલયોના બાંધકામ/સંપૂર્ણતાની પ્રગતિની દેખરેખ અને સમીક્ષા કોણ કરે છે? સંયુક્ત સચિવ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ એક સંચાલન સમિતિ

72. પીએમ આવાસ યોજનાનું શ્રેષ્ઠ લક્ષણ કયું છે? તે EMI દ્વારા ચુકવણી દરમિયાન હોમ લોનના વ્યાજ દર પર સબસિડી આપીને શહેરી ગરીબો માટે હોમ લોનને પોસાય બનાવે છે.

73. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના 'ધ્રુવ' કયા બે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે?

74. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં કુલ કેટલા હેલ્પ સેન્ટર્સ કાર્યરત છે?

75. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહમાં શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનો લાભ લેવા માટે ધોરણ 10માં કેટલા ટકા હોવા જોઈએ?

Gujarat Gyan Guru Quiz 08 August Questions 76 to 100

College Level (Answers)

76. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની IIM/NIFT/ CEPT/NLU પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાંકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવા જોઈએ?

77. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે કેટલી નગર રોજગાર વિનિમય કચેરી કાર્યરત છે?

78. आजादी का अमृतमहोत्सव અંતર્ગત સ્પેશિયલ ઓલમ્પિક ભારત સંસ્થા દ્વારા ભારતભરના કેટલા દિવ્યાંગોનો હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું? 10,000

79. 'મમતા ડોળી યોજના' અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?

80. 'મમતા સખી યોજના' અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?

81. ગ્રામીણ વિસ્તારમાં લૈંગિક અને શૈક્ષણિક તફાવત દૂર કરવાના ઉદ્દેશ માટે કઈ યોજના કાર્યરત છે ? સર્વ શિક્ષા અભિયાન 

82. ઈલોરાની ગુફા સ્થળનું મૂળ નામ શું છે ? વિશ્વકર્મા ગુફા

83. સાયમન કમિશન વિરોધી આંદોલનમાં ક્યાં નેતાનું અવસાન થયું? લાલા લજપત રાય

84. ક્રાંતિકારી નાયિકા રાણી ગાઇડેલ્યુ ક્યાંના હતા? નંગકાઓ ગામ, મણિપુર

85. નીચેનામાંથી 'કોલાર ગોલ્ડફિલ્ડ' ધારવાડ પ્રણાલીની કઈ શ્રેણીનું છે?

86. ભારતના હવામાન વિભાગનું વડું મથક ક્યાં આવેલું છે? ન્યુ દિલ્હી

87. ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં સિલ્વર મેડલ જીતનાર રવિ દહિયા કયા રાજ્યના છે? હરિયાણા 

88. થોમસ કપ સાથે કઈ રમત સંબંધિત છે? બેડમિન્ટન 

89. માનવ શરીરની અંદરની કઈ પ્રક્રિયા હૃદયનો અવાજ પેદા કરે છે?

90. ભારતના રાષ્ટ્રીય વૃક્ષનું નામ શું છે ? વડનું વૃક્ષ

91. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ? 30 વર્ષ 

92. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ? લોથલ 

93. નીચેનામાંથી કયું બ્રાઇન દ્રાવણના વિદ્યુતવિભાજનનું ઉત્પાદન છે?

94. મધની મુખ્ય શર્કરા કઈ છે? ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ

95. ડૉ. પાંડુરંગ વામન કાણેને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા? 1963

96. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા? એસ.પી. બાલાસુબ્રમણ્યમ

97. 'વિજય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 26 જૂલાઇ 

98. ભારતમાં 'રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 11 મે 

99. આસામ થઈને ત્રિપુરા સાથે કયા રાજ્યને જોડતી પ્રથમ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન જાન્યુઆરી 2022 માં શરૂ થઈ હતી? મણિપુર 

100. નવી દિલ્હીમાં 'ગરવી ગુજરાત ભવન'નું ઉદ્ઘાટન કોણે કર્યું? નરેન્દ્ર મોદી 

Gujarat Gyan Guru Quiz 08 August Questions 101 to 125

College Level (Answers)

101. 'ગૂર્જરી ભૂ' કાવ્યના રચયિતા કોણ છે ?

102. ચંદ્રયાન-2 દ્વારા કેટલા મોડ્યુલ વહન કરવામાં આવ્યા હતા? 03

103. ગુજરાત સરકાર દ્વારા 2021 માં રાજ્યના વિકાસમાં નદીઓના યોગદાન તેમજ તેમના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે કયો તહેવાર ઉજવવામાં આવ્યો હતો? નંદી ઉત્સવ 

104. નીચેનામાંથી કયો જૈનોનો સૌથી મહત્વપૂર્ણ વાર્ષિક પવિત્ર પર્વ છે? પર્યુષણ પર્વ

105. ભારતનું કયુ શહેર 'સિલિકોન સિટી' તરીકે પ્રખ્યાત છે? બેંગ્લોર 

106. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 'ગોવર્ધન મઠ' કયા સ્થળે આવેલું છે? પુરી, ઓડિશા 

107. નીચેનામાંથી કોણ બાળ મજૂરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવનાર સામાજિક કાર્યકર્તા છે?

108. માનવ શરીરમાં નખ શેમાંથી બને છે? કેરાટિન

109. સ્પ્રેડશીટમાં આમાંથી કયો મિશ્ર સંદર્ભ છે?

110. 'ગિફ્ટ સિટી'નું પૂરું નામ શું છે? Gujarat International Finance Tec-City

111. જૈન સ્થાપત્ય 'હઠિસિંહના દેરાં' ક્યાં આવેલ છે? અમદાવાદ 

112. ભૂમિતિમાં ત્રિકોણનો સૌથી પ્રખ્યાત સિદ્ધાંત કયો છે? પાયથાગોરિયન પ્રમેય

113. પોરબંદર જિલ્લામાં માધવરાયનો મેળો કયા સ્થળે ભરાય છે? માધવપુર ઘેડ

114. ટોક્સિકોલોજી શું છે?

115. નીચેનામાથી ભારતની પ્રથમ કોલસાની ખાણ ક્યા આવેલ છે? રાનીગંજ કોલફિલ્ડ

116. 'કીડી બિચારી કીડલી કીડીનાં લગનિયાં લેવાય....હાલોને કીડીબાઈની જાનમાં '- રચના કોની છે ?

117. નીચેનામાંથી કયો પદાર્થ પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ છે? 

118. 'વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી' કયા કવિની પંક્તિ છે?

119. યુનેસ્કો દ્વારા વિશ્વ માનવ ધરોહરને દર્શાવતા સાહિત્યની યાદીમાં નીચેનામાંથી કયા ગ્રંથનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઋગ્વેદ

120. ‘ત્રિપિટક’ કઈ ભાષામાં લખાયેલું છે? પાલી સિદ્ધાંત

121. જો કોઈ વ્યક્તિ કોઈ ખોરાક ગળતી વખતે અચાનક ઉધરસ શરૂ કરે, તો તે કયા અંગની અયોગ્ય હિલચાલના પરિણામે હોઈ શકે છે?

122. કમ્પ્યુટરમાં રીડુ (Redo) કરવા માટે કઈ ટૂંકી કીનો ઉપયોગ થાય છે? Ctrl+Y or F4

123. નીચેનામાંથી કઈ કોશિકા શ્વસન પ્રક્રિયાનું વહન કરે છે? મિટોકોન્ડ્રિયા

124. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું? રામકૃષ્ણ પરમહંસ

125. ભક્ત કવિયિત્રી ગંગાસતી ક્યાંનાં હતાં? રાજપરા, ભાવનગર 

School Level

Gujarat Gyan Guru Quiz 08 August Questions 01 to 25

School Level (Answers)

1. ભારત-ઈઝરાયેલ દ્વારા હોર્ટીકલ્ચર માટે સંયુક્ત રીતે સ્થપાયેલ સેન્ટર ઓફ એકસેલન્સ ગુજરાત રાજ્યમાં કેટલા છે? 29

2. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? પાટણ 

3. ગુજરાતમાં શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 ક્યારે અમલમાં આવ્યો? 1 એપ્રિલ 2010

4. લકુલીશ યુનિવર્સિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? અમદાવાદ 

5. ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવા માટે વર્ષ 2022 માં દ્વિવાર્ષિક રીતે કયું સામયિક પ્રકાશિત થાય છે?

6. 'ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના'ની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી? 5 નવેમ્બર 2015

7. ક્રૂડ ઓઇલને ઓઇલ ફિલ્ડથી રિફાઇનરીઓમાં આંતરિક પરિવહન મુખ્યત્વે શેના દ્વારા કરવામાં આવે છે?

8. ગુજરાત રાજયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે?

9. ભારતમાં રિઝર્વ બેંક સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે? ચેન્નઈ 

10. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહીને કાર્ડદીઠ કેટલાં રાહતદરે આયોડિનયુક્ત મીઠાનું વિતરણ કરવામાં આવે છે?

11. કઈ યોજના દેશમાં કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક છત્ર યોજના છે ? કલા સંસ્કૃતિ વિકાસ યોજના

12. ગુજરાતની તાપી નદી કયા દેવતાની પુત્રી માનવામાં આવે છે ? સૂર્ય 

13. ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી શોર્ટ ફિલ્મ કઈ છે? નરસિંહ મહેતા 

14. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે ? Sunset Drive-in

15. ભારતમાં દરરોજ થતી એકમાત્ર હેરિટેજ વોક(પદયાત્રા) કઈ છે ? દિલ્હી હેરિટેજ વોક

16. 'મંગળ મંદિર ખોલો' કાવ્યના રચયિતાનું નામ જણાવો? નરસિંહરાવ દિવેટિયા

17. મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં નિર્માણ પામ્યું હતું? ભીમદેવ-પ્રથમ 

18. કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી ? મરાઠી 

19. બૌદ્ધ ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? પાલી સિદ્ધાંત

20. આર્યભટ્ટે શેની શોધ કરી હતી ? પાઈનું મુલ્ય 

21. હિંદુ પંચાંગ પ્રમાણે આવતા ચોથા મહિનાનું નામ શું છે ? મહા 

22. મહાભારતના મહાનાયક કોણ છે? અર્જુન 

23. 'જન ગણ મન' એ રાષ્ટ્રગીત કોની રચના છે? રવિન્દ્રનાથ ટાગોર 

24. સ્વતંત્ર ભારતના પ્રથમ બ્રિટિશ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન

25. સેસ્બેનિયા ગ્રાન્ડિફ્લોરા (અગસ્ત્ય) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે?

Gujarat Gyan Guru Quiz 08 August Questions 26 to 50

School Level (Answers)

26. નીચેનામાંથી કયા વૃક્ષનો ઉપયોગ હાયપરગ્લાયસેમિયામાં થાય છે?

27. 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડા કે જે 12 વર્ષની ઉંમરથી વૃક્ષો વાવે છે, તેમને કયું સન્માન આપવામાં આવ્યું છે? પદ્મ ઍવોર્ડ 

28. ગુજરાતમાં આવેલ પૂર્ણા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે? 160.8

29. કયા શહેરને 'ફૂલોનું શહેર' કહેવામાં આવે છે? Bandung

30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-5 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે?

31. અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય કઇ યોજના દ્વારા આપવામાં આવે છે? સરસ્વતી સાધના યોજના 

32. પબ્લિક ડોમેન VSAT નેટવર્કમાં VSATનું પૂરું નામ શું છે? Very Small Aperture Terminal

33. સામાજિક સંરક્ષણ કલ્યાણની 12 અને રોજગારીની 6 યોજનાનો લાભ કયા કાર્ડ ધારક મેળવી શકે છે? e-SHRAM 

34. જલ વિદ્યુત શક્તિને સફેદ કોલસો શા માટે કહેવામાં આવે છે?

35. એરોપ્લેનની શોધ કોણે કરી હતી? Wright Brothers 

36. કઈ રાષ્ટ્રીય યોજનાની ટેગલાઇન “કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ, વેન ઈટ ફોલ” છે? રાષ્ટ્રીય જળ મિશન

37. ગૃહ મંત્રાલય અંતર્ગત સી.એ.પી.એફ (CAPF) નું પૂરું નામ શું છે? Central Armed Police Force

38. કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? આસામ 

39. ઇફ્કો (ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ)ના ભારતના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કોણે કર્યું? નરેન્દ્ર મોદી 

40. નીચેનામાંથી કયો બિનચેપી રોગ છે ?

41. NQASનું પૂરું નામ શું છે? National Quality Assurance Standards

42. 2020 માં કોલકાતા, પશ્ચિમ બંગાળમાં એક સંકલિત સ્ટીલ કેન્દ્રની સ્થાપના કરીને પૂર્વ ભારતના વિકાસને વેગ આપવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો? મિશન પૂર્વોદય

43. વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે? આંદામાન અને નિકોબાર ટાપુઓ

44. ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? વડોદરા 

45. ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કયાં થઈ હતી ? ઓડિશા 

46. વર્ષ 2022 સુધીમાં ભારતના કેટલા રાજ્યોમાં જન શિક્ષણ સંસ્થાન (JSS) ઉપલબ્ધ છે? 27

47. આઈ.ટી.આઈ. ના એસ.સી,એસ.ટી. અને બક્ષીપંચ તાલીમાર્થીઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે? 200 રૂપિયા 

48. ન્યાય- સામાજિક, આર્થિક અને રાજકીય બાબતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? આયર્લેન્ડ 

49. બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતાની જોગવાઈ છે? 44

50. ભારતની સર્વોચ્ચ અદાલતનું અધિકારક્ષેત્ર કોના દ્વારા વિસ્તૃત થઈ શકે છે ? સંસદ 

Gujarat Gyan Guru Quiz 08 August Questions 51 to 75

School Level (Answers)

51. ભારતીય સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે ? લોકસભા 

52. કયો અધિનિયમ ફેક્ટરીઓ, ઓઇલફિલ્ડ્સ, ખાણો અને પ્લાન્ટેશનમાં કામ કરતા કર્મચારીઓને આપવામાં આવતી સેવાઓ માટે નાણાકીય પુરસ્કાર પ્રદાન કરે છે? Payment of Wages Act, 1936

53. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરીક કોણ હતા? અબ્દુલ ગફાર ખાન

54. સંસદની સ્થાયી સમિતિ હેઠળ કેટલા પ્રકારની સમિતિઓ આવે છે? 24

55. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે ગુજરાતમાં કયા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાની ઓળખ કરવામાં આવી છે?

56. સરદાર સરોવર ડેમની લંબાઈ કેટલી છે? 1210 મીટર 

57. ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ માટે કઈ બે નગરપાલિકાઓને મંજૂરી મળેલ છે?

58. ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી કોના હસ્તે શરૂ કરાયું હતુ?

59. સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ માટે કેટલા ગામો પસંદ કરવામાં આવશે?

60. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને અપાતી લોનની રકમનું વ્યાજ કોણ ભોગવતું હોય છે?

61. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ એ કોનું ટેકનિકલ સપોર્ટ પાર્ટનર છે?

62. સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યા શહેરમાં આવેલુ છે?

63. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 20મી જૂન, 2022ના રોજ 280 કિલોમીટરના સેટેલાઇટ ટાઉનશિપ રિંગ રોડનો (STRR) ક્યાં શિલાન્યાસ કર્યો હતો?

64. ફેમિલી ઓપીડી અને આઈઆરસીટીસીના સંયુક્ત ઉપક્રમ દ્વારા કેવા પ્રકારનું પ્રવાસન પૂરું પાડવામાં આવે છે?

65. અમદાવાદના સાયન્સ સિટીમાં રોબોટિક ગૅલેરીનું ઉદઘાટન કોણે કર્યું છે ?

66. માર્ચ 2019 સુધી ઓરિસ્સામાં વિજયવાડા-રાંચી માર્ગ પર કેટલું કામ પૂર્ણ થયેલ છે?

67. નીચેનામાંથી વિકલાંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ કયો છે?

68. કિન્નરો માટેનો (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 ક્યારે અમલમાં આવ્યો જે કિન્નરોના કલ્યાણની ખાતરી કરવા માટેનું પ્રથમ નક્કર પગલું છે?

69. પીએમ મફત સિલાઈ મશીન યોજનાના લાભ માટે લાયક મહિલાઓની ઉંમરની કેટલી હોવી જોઈએ?

70. પી.એમ.કે.વી.વાય. યોજનાનું આખું નામ શું છે?

71. ગુજરાત સ્પોર્ટ પોલીસી 2022 - 2027 અંતર્ગત નવા ઉચ્ચ પ્રદર્શન કેન્દ્ર (HPCS)માંથી એક ખાસ કેન્દ્રનો હેતુ કઇ રમતનાં પ્રશિક્ષણ માટે હશે?

72. ગુજરાતના કયા શહેરના સ્ટેડિયમાં ક્રિકેટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પોતાના 30,000 રન પૂરા કર્યા હતા?

73. 'બકરાં એકમની સ્થાપના' માટે અનુસૂચિત જનજાતિની કઈ મહિલા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે?

74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'મિશન શક્તિ યોજના' હેઠળ મહિલાઓ માટે સંકલિત રાહત અને પુનર્વસન ગૃહનું નામ શું છે?

75. કારની બેટરીમાં વપરાતો ઇલેક્ટ્રોલાઇટ શું છે ?

Gujarat Gyan Guru Quiz 08 August Questions 76 to 100

School Level (Answers)

76. સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા કેન્સરનું નામ જણાવો?

77. પદાર્થની ઘનતા કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

78. મહાત્મા ગાંધીએ કેટલા સ્વયંસેવકો સાથે દાંડીકૂચ શરૂ કરી હતી?

79. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) કયા મંત્રાલય હેઠળ આવે છે ?

80. ભારતનેટ પ્રોજેક્ટ અગાઉ કયા નામથી ઓળખાતો હતો?

81. ઘણી સરકારી સેવાઓ મેળવવા માટેની એપ કઈ છે ?

82. ગુજરાતનું સૌથી જૂનું તોરણ ક્યાં આવેલું છે ?

83. માનસ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?

84. ભારતમાં કયું શહેર મોતીનું શહેર તરીકે ઓળખાય છે?

85. 'કરો યા મરો' આ સૂત્ર કઈ લડતે આપ્યું છે?

86. ચંદ્રગુપ્ત મૌર્યએ કયા ગ્રીક શાસકને હરાવ્યો હતો?

87. 'કૌટિલ્ય' નામથી કોણ જાણીતું છે?

88. કઈ નદી ' સૂર્યપુત્રી 'તરીકે ઓળખાય છે ?

89. હિમાલયન બર્ડ પાર્ક ક્યાં આવેલું છે ?

90. સુમો નીચેનામાંથી કયા દેશની રાષ્ટ્રીય રમત છે?

91. 2023 ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સત્રના યજમાન તરીકે કયા ભારતીય શહેરની પસંદગી કરવામાં આવી છે?

92. ઓલિમ્પિક દિવસ કયા દિવસે ઉજવવામાં આવ્યો હતો?

93. કયા પ્રાચીન ભારતીય ચિકિત્સકને સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

94. નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબત બંધારણના કયા ભાગમાં આવે છે ?

95. 'વિશ્વ નૃત્ય દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?

96. દિવસમાં કયારે વાતાવરણમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ ઓછામાં ઓછું હોય છે?

97. પૂરને અટકાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

98. ભારતીય વાયુસેનાના પહેલા અને એકમાત્ર ફાઈવ સ્ટાર ઓફિસર કોણ હતા?

99. શ્રી વર્ગીસ કુરિયનને વર્ષ 1999માં કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?

100. ભારત સરકાર દ્વારા આપવામાં આવતા રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારોની વયમર્યાદા કેટલી છે?

Gujarat Gyan Guru Quiz 08 August Questions 101 to 125

School Level (Answers)

101. ભૂપેન હઝારિકાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા?

102. વિશ્વમાં ઑક્ટોબર મહિનાનો બીજો બુધવાર કયા દિવસ તરીકે ઉજવાય છે?

103. 'આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

104. સાંકેતિક ભાષાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?

105. પેનિસિલિનની શોધ કોણે કરી?

106. કાંકરાપર બંધ કઈ નદી પર છે?

107. ISSF જુનિયર વર્લ્ડ કપ 2022માં ભારતે કયા દેશમાં કુલ 33 મેડલ જીત્યા છે?

108. 'મુખડાની માયા લાગી રે મોહન પ્યારા' પ્રસિદ્ધ પંક્તિ કયા મધ્યકાલીન કવિની છે ?

109. કયો દેશ તાજેતરમાં જર્મનીને પછાડીને ચોથું સૌથી મોટું ઓટોમોટિવ માર્કેટ બન્યું?

110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુવિજય સબમરીન કયા વર્ગની સબમરીન છે?

111. 'ભૂલો ભલે બીજું બધુ માં-બાપને ભૂલશો નહી' લોક્ભોગ્ય રચનાના રચયિતા કોણ છે ?

112. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું ?

113. મહાભારત કેટલા પર્વમાં વહેંચાયેલું છે ?

114. પંચગની હિલ સ્ટેશન ક્યાં આવેલું છે?

115. કેરળનું રાજ્ય વૃક્ષ કયું છે?

116. સંસ્કૃતમાં પંચતંત્રના રચયિતા કોણ છે?

117. જમિની રોય સાથે નીચેનામાંથી શું સંબંધિત છે?

118. કમ્પ્યુટર સાથે જોડાયેલ સ્કેનરનો ઉપયોગ શું છે?

119. નીચેનામાંથી કઈ નોન-વોલેટાઈલ મેમરી ચિપ છે?

120. કયો શબ્દ 'પેન્ટિયમ' સાથે સંબંધિત છે?

121. ભારતની કેટલી પર્વતીય રેલ્વેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવી છે?

122. આબુમાં આવેલ દેલવાડાના જૈન મંદિર બનાવવામાં કયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે?

123. ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે ?

124. એપલ (Apple) ના સહ-સ્થાપકો કોણ છે ?

125. ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે?

Post a Comment

0 Comments

Ad Code