આ ક્વિઝમાં આવતા બધા જ પ્રશ્નો ગુજરાત સરકારની વર્તમાન યોજનાઓ, ભારતીય બંધારણ, ભારતની ભૂગોળ, સંસ્કૃતિ, ખેત પેદાશો, જંગલની માહિતિ તથા વર્તમાન બનાવો વિશે છે. આ બધા જ ટોપીકો ગુજરાત સરકારની કોઇપણ ભરતીની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે.
વિદ્યાર્થીઓ/કોલેજિયન/અન્ય લોકો આ પેજ પર જવાબો સાથે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્ન બેન્ક શોધી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ માટે આ માહિતી મદદરૂપ થશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો
· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાનઅને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
ભાગ લેવા માટેની લાયકાત
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 04-08-2022
College Level
Gujarat Gyan Guru Quiz 05 August Questions 01 to 25
College Level (Answers)
1. ખેડૂતોને શૂન્ય વ્યાજ દર પર ધિરાણ કરવા ભારત સરકાર કેટલા ટકા વ્યાજ ચૂકવશે ? 7 ટકા
2. દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે કેન્દ્ર સરકારશ્રી દ્વારા તમામ દરિયાઈ માછીમારોની ઓળખ માટે કયું કાર્ડ આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે ?
3. ગુજરાતમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (એસ.ડી.એ.યુ.) કયા જિલ્લામાં આવેલી છે? બનાસકાંઠા
4. 2021 માં 'મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ' માટે MOU પર કોણે હસ્તાક્ષર કર્યા? ગુજરાત
5. કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન અંતર્ગત,શેના માધ્યમથી વિદ્યાર્થીઓને તાલીમ આપવાની વાત છે?
6. એપ્રેન્ટિસશીપ તાલીમને પ્રોત્સાહન આપવા અને એપ્રેન્ટિસને જોડવા માંગતા નિયોક્તાઓને પ્રોત્સાહિત કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ
7. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અને શિક્ષકો અને શાળાઓને ગ્રેડ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે? ગુણોત્સવ
8. ૨૦૧૬ થી ૨૦૨૧ દરમિયાન "વનબંધુ કલ્યાણ યોજના" હેઠળ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કેટલા નવાં સબસ્ટેશનો ઊભા કરવામાં આવ્યાં છે?
9. કચ્છમાં લિગ્નાઇટ આધારિત પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? પાનન્ધ્રો
10. કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં કૃષિ ફીડર્સમાં જૂના/બગડેલા કંડકટરોને બદલીને વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠા દ્વારા જાહેર સેવાઓ અને સુવિધાઓમાં સુધારો અને વધારો કરવાનો ઉદ્દેશ્ય છે?
11. ગુજરાતની કુલ સ્થાપિત ઊર્જાક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા છે ? 22 ટકા
12. શરૂઆતમાં કયા શહેરમાં રિઝર્વ બેંકની મધ્યસ્થ કચેરીની સ્થાપના કરવામાં આવી હતી ? કોલકાતા
13. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસ લિમિટેડ દ્વારા લિક્વિડ ડિપોઝિટ સ્કીમ કેટલા દિવસથી ઓછા સમય માટે પણ ખૂબ જ ટૂંકા ગાળાના ભંડોળ પર વ્યાજ મેળવવાની સુવિધા આપે છે? 15 દિવસ
14. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
15. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
16. 'અમૃતા' નવલકથાના સર્જકનું નામ શું છે ? રઘુવીર ચૌધરી
17. ગુજરાત સરકારે માતૃભૂમિ પર વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા,દાન સ્વીકારવા માટે કઈ યોજના શરૂ કરી છે ? વતન પ્રેમ યોજના
18. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? કોચરબ
19. પૂજય શ્રી મોટાનું મૂળ નામ શું હતું ? ચુનીલાલ આશારામ ભાવસાર
20. ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું ? રંગપુર
21. કયો ગ્રીક નાવિક ઘણા વર્ષો સુધી ભરૂચમાં રહ્યો હતો ? બારીગાઝા
22. વિખ્યાત બાર્ટન લાઈબ્રેરી ક્યાં આવેલી છે ? ભાવનગર
23. સ્ત્રીપાત્રોની ભૂમિકાને ગુજરાતી રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા ?
24. 'સિદ્ધહેમશબ્દાનુશાસન' કોના સમયમાં લખાયું ? સિદ્ધરાજ જયસિંહ
25. સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે ? હાઇકુ
Gujarat Gyan Guru Quiz 05 August Questions 26 to 50
College Level (Answers)
26. અથર્વવેદને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? જાદુઈ સૂત્રોનો વેદ
27. બૌદ્ધ સાધુઓને કયા નામે ઓળખવામાં આવે છે ? ભિખ્ખુ અને ભિખ્ખુની
28. 'ગોરા' કોની રચના છે? રવિન્દ્રનાથ ટાગોર
29. અમૃતલાલ પારેખ કયા સત્યાગ્રહથી જાણીતા બન્યા હતા? ખેડા
30. ફિકસ લેકર (પીપળ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે?
31. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વનઉછેર યોજના અન્વયે કઈ જમીનો ઠરાવ કરીને વન વિભાગને આપવામાં આવે છે?
32. પરિસરતંત્રોના વૈવિધ્યની સમૃદ્ધિની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં કયા ક્રમાંકે આવતું રાજ્ય છે?
33. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના શૂળત્વચી જોવા મળે છે ? 405
34. એફ.એસ.આઈ. દ્વારા કરવામાં આવેલા લાંબા ગાળાના વલણ એનિલેસી અનુસાર, ભારતમાં વન આવરણ હેઠળનો કેટલો વિસ્તાર ખૂબ જ હાઇ ફાયર ઝોન છે ? 10.66 ટકા
35. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે સાંભર(Sambar) હરણની સંખ્યા કેટલી છે?
36. બન્ની ઘાસનાં મેદાનો કયા જિલ્લામાં આવેલા છે? કચ્છ
37. ગુજરાતમાં સૌથી લાંબી ડાઈક (ખાઈ) ક્યાં આવેલી છે ?
38. રાજ્યમાં પ્રદૂષણની સમસ્યાઓ અને તેના નિવારણ માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કયો અભિગમ અપનાવવામાં આવ્યો છે ?
39. 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ આકાશવાણી પરથી સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન અને બલિદાનને બિરદાવતા કાર્યક્રમનું નામ શું છે ?
40. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પોલિસી હેઠળ RTOમાં ઈ-વાહન નોંધણી ફીમાં કેટલા ટકાની છૂટ આપવામાં આવે છે ?
41. ભારત સરકારના સુશાસન અંતર્ગત ' સબકા વિકાસ મહાક્વીઝ 'નું આયોજન કયા પોર્ટલ પર કરવામાં આવ્યું છે? MyGov
42. ચિરોલોજી શું છે?
43. કયું મંત્રાલય સત્તાવાર ભાષાને લગતા મહત્ત્વના નિર્ણયો લે છે? ગૃહ મંત્રાલય
44. 'વીર મેઘમાયા બલિદાન' પુરસ્કાર અર્પણ કરવાની યોજનાની ઘોષણા માનનીય મુખ્યમંત્રીશ્રી એ ક્યાંથી કરી હતી? ગાંધીનગર
45. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી વસતી ધરાવતુ રાજ્ય કયું હતુ? સિક્કિમ
46. કઈ યોજનાનો હેતુ જાહેર આરોગ્ય સુવિધાની મુલાકાત લેતી કોઈપણ મહિલા અને નવજાત શિશુને વિના મૂલ્યે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો છે? સુરક્ષિત માતૃત્વ આશ્વાસન
47. 'નિક્ષય પોષણ યોજના' હેઠળ સારવારના સંપૂર્ણ સમયગાળા માટે ટીબીના દરેક સૂચિત દર્દીને દર મહિને કેટલી રકમ આપવામાં આવે છે ? 500 રૂપિયા
48. નીચેના પૈકી કયુ વેબ પોર્ટલ નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ ટીબીના નિયંત્રણ માટે દર્દી વ્યવસ્થાપનનું છે ? નિક્ષય
49. PM-ABHIM નું પૂરું નામ શું છે ? PM Ayushman Bharat Health Infrastructure Mission
50. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નું કાર્ય શું છે? દેશમાં ઉદ્યોગસાહસિક વિકાસ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ બનાવીને સ્થાનિક સ્તરે નોકરીઓનું સર્જન કરવું અને બિન-રોજગારી ઘટાડવી
Gujarat Gyan Guru Quiz 05 August Questions 51 to 75
College Level (Answers)
51. ખાદી કારીગરો માટે વર્ક-શેડ યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
52. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટનો ઉદ્દેશ શો છે? ભારતમાં આત્મનિર્ભરતા બનાવવા માટે અગરબત્તીની સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો
53. પ્રોક્યુરેમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે? MSME ક્ષેત્રમાં સેવાઓ અને ઉત્પાદનોની વેચાણક્ષમતા વિકસાવવી
54. કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે ?
55. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે ?
56. ગુજરાત સરકાર દ્વારા 'ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના' હેઠળ બાંધકામ શ્રમિકની દીકરીને કેટલી રકમનાં બોન્ડ આપવામાં આવે છે ? પ્રથમ બાળકને 100097 રૂપિયા અને બીજા બાળકને 100052 રૂપિયા
57. શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના બિલ મંજૂર કરાવવા માટે બિલ સાથે શું જોડવું જોઈએ ?
58. ભારત સરકારની જન શિક્ષણ સંસ્થાઓની નોંધણી માટે કયો કાયદો છે ? સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ 1860
59. કાયદા અને ન્યાય મંત્રાલયમાં લેજિસ્લેટિવ વિભાગનું મુખ્ય કાર્ય શું છે? કેન્દ્ર સરકાર માટે મુખ્ય કાયદાઓનો મુસદ્દો તૈયાર કરવો
60. કલમ 80 કયા વિષય સાથે સંબંધિત છે? રાજ્યસભા
61. સરકારિયા કમિશન કોની સાથે સંબંધિત છે? કેન્દ્ર-રાજ્ય સંબંધોની તપાસ
62. રાજ્યો દ્વારા જહાજોની નોંધણી, માલસામાન અને મુસાફરોની સલામત વહન સહિત આંતરદેશીય જહાજ નેવિગેશનના નિયમન માટે કયો અધિનિયમ પ્રદાન કરવામાં આવ્યો છે? The Inland Vessels Bill, 2021
63. ભારતના બંધારણનો અનુચ્છેદ-44 શેની સાથે જોડાયેલ છે ? યુનિફોર્મ સિવિલ કોડ
64. કાયદાપંચનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હી
65. પંચાયતરાજ સાથે સંકળાયેલી સંસ્થાઓની ગવર્નન્સ ક્ષમતાઓને વધારવા માટે નીચેનામાંથી કઈ નવી પુનઃરચિત યોજના શરૂ કરવામાં આવી હતી ? રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન
66. ECOMARK શેનાથી સંબંધિત છે? પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોનું લેબલીંગ
67. અટલ ભુજલ યોજનાનો હેતુ શો છે ? સાત રાજ્યોમાં ઓળખાયેલ પ્રાથમિકતાવાળા વિસ્તારોમાં સમુદાયની ભાગીદારી દ્વારા ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં સુધારો
68. ગુજરાતના ખેડૂતોના લાભાર્થે સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ પ્રોજેક્ટનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કેટલી નદીઓને જોડવામાં આવશે? 06
69. ગુજરાત સરકાર દ્વારા 2007માં શરૂ કરાયેલા દસ મુદ્દાના કાર્યક્રમ 'વનબંધુ કલ્યાણ યોજના'માં 'સિંચાઈ'નો કયા નંબર પર સમાવેશ કરવામાં આવ્યો છે?
70. સૌની યોજનાનો ત્રીજો તબક્કો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? વિજય રૂપાણી
71. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ચ 2022માં સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાની ગાંધીનગર જિલ્લાના કયા ગામથી શરૂઆત કરવામાં આવી હતી? ગાંધીનગરના કોલવડા ગામ
72. માઈક્રો સિંચાઈ યોજનાના અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે? ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની
73. ગુજરાતમાં 5000 થી 25,000ની વસ્તી ધરાવતી 'સામાન્ય સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી વાર કેટલા રુપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે?
74. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના બીજા તબક્કાનો સમયગાળો કયો છે? 2020-21 અને 2024-25 વચ્ચે
75. ગુજરાતની 'સરદાર પટેલ આવાસ યોજના-2' હેઠળ પ્રથમ તબક્કામાં 'પક્કા હાઉસ'નો લાભ મેળવવા માટે એ.પી.એલ(APL)નો સ્કોર કેટલો હોવો જોઈએ? 21 થી 28
Gujarat Gyan Guru Quiz 05 August Questions 76 to 100
College Level (Answers)
76. 'સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી' ની કુલ ઊંચાઈ કેટલી છે? 216 ફૂટ
77. ગુજરાતમાં કેટલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત છે? 03
78. પ્રસિદ્ધ બ્લેકબક નેશનલ પાર્ક ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે? વેળાવદર
79. પ્રવાસન મંત્રાલયે 2017 થી 2019 દરમિયાન હિન્દીમાં પ્રવાસન પર લખાયેલા પુસ્તકો માટે ક્યો એવોર્ડ આપવાની ઘોષણા કરી?
80. 2017 માં ભારતમાલા પરિયોજના હેઠળ બાંધવામાં આવેલા નવા બ્રહ્મપુત્રા બ્રિજના પ્રોજેક્ટની કુલ કિંમત કેટલી હતી? 475 કરોડ
81. ગુજરાત સરકારે 'ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી' ની સ્થાપના ક્યારે કરી ? સપ્ટેમ્બર 2016
82. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડની કુલ લંબાઈ કેટલી છે ? 76 કિમી
83. મહેસાણામાં 'કમલ પથ રોડ' લોકો માટે કયા વર્ષમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો? 2021
84. સરકારની કઈ યોજના બાળકીનાં માતાપિતાને તેમના બાળકીના ભાવિ શિક્ષણ અને લગ્નખર્ચનુ ભંડોળ ભેગું કરવા માટે પ્રોત્સાહિત કરે છે? સુકન્યા સમૃદ્ધિ યોજના
85. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી) દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ટ્રેકિંગ માટે શરૂ કરવામાં આવેલી યોજના ASHMITAનું આખું નામ શું છે? All School Monitoring Individual Tracing Analysis
86. પીએમ સ્ટ્રીટ વેન્ડરના આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) હેઠળ પ્રોત્સાહનોના સ્વરૂપો શું છે?
87. ભારતના સૌપ્રથમ નોબલ પારિતોષિક વિજેતા કોણ હતા? રવીન્દ્રનાથ ટાગોર
88. ગુજ્રરાત સરકારશ્રીની 'દિવ્યાંગ લગ્ન સહાય યોજના'નો લાભ લેવા માટેનું અરજીપત્રક કઈ કચેરીમાંથી મેળવવાનું હોય છે?
89. સ્કોલરશીપ ટુ સ્ટુડન્ટ ફોર ITI પ્રોફેશનલ કોર્સિસ સ્ટડી યોજનાનો લાભ લેવા ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ? INR 47,000 કરતાં ઓછી
90. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ નાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે?
91. સ્કીલ ઇન્ડિયા મિશનમાં રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ કઈ છે? SIP-Skill India Portal
92. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે ? લક્ષ્મીબાઈ નેશનલ યુનિવર્સિટી ઓફ ફિઝિકલ એજ્યુકેશન
93. 'મમતા તરૂણી યોજના' અંતર્ગત સહાય મેળવવા આવક મર્યાદા કેટલી રાખેવામાં આવેલી છે ?
94. 'ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલય'માં પ્રવેશ મેળવવા માટે અરજી સમયે નીચેનામાંથી કયો પુરાવો રજૂ કરવો પડે છે ?
95. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના 'સુકન્યા સમૃદ્ધિ યોજના'નું સ્વરૂપ કેવું છે ?
96. ગુજરાતમાં કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ? કપાસ
97. ચિતરંજન દાસનું ઉપનામ કયું છે? દેશબંધુ
98. મહાયાન કયા ધર્મનો સંપ્રદાય છે? ભારતીય બૌદ્ધ ધર્મ
99. ભારતનું નીચેનામાંથી કયું રાજ્ય પ્રખ્યાત તળાવ 'ફુલહાર' માટે જાણીતું છે? જમ્મુ અને કાશ્મીર
100. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે ? 07
Gujarat Gyan Guru Quiz 05 August Questions 101 to 125
College Level (Answers)
101. બલબીર સિંહ જુનિયર કઈ રમત સાથે સંકળાયેલા છે? હોકી
102. 2007-2013 સુધી નિર્વિવાદ વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ છે? વિશ્વનાથન આનંદ
103. RSBY નું પૂરું નામ શું છે? રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના
104. ભારતના બંધારણમાં 'સંયુક્ત/સમવર્તી યાદી'એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ? ઓસ્ટ્રેલિયા
105. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? 55
106. આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? ભાલણ
107. નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, ઇન્ડિયાનું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે? અલ્હાબાદ
108. શરીરમાં પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? યકૃત કોષો
109. ભારતરત્ન પુરસ્કારની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1954
110. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
111. 'ગાંધી જયંતી' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 2 ઓક્ટોબર
112. 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 8 માર્ચ
113. ભારતીય રેલ્વેએ સૌપ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ કયા સ્થળે સ્થાપ્યો છે? બીના
114. ભારતનું કયું શહેર બ્લુ સિટી તરીકે ઓળખાય છે? જોધપુર
115. ગુજરાતી સાહિત્યના કયા સર્જક 'મૂછાળી માં'ના નામથી જાણીતા થયા છે ?
116. ‘હોપ’ – દરેક જગ્યાએ લોકોને મદદ કરવી, પોર્ટલ એ કયા ભારતીય રાજ્યની પહેલ છે? ઉત્તરાખંડ
117. ભારતીય વાયુસેનાનું કયું ફાઇટર એરક્રાફ્ટ મીગ-21નું સ્થાન લેશે? તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ
118. ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરાવનાર મહાનુભાવનું નામ શું છે?
119. જહાજ મહેલ ક્યાં આવેલો છે? જિલ્લો ધાર, મધ્ય પ્રદેશ
120. 'વસંતપંચમી' ના દિવસે કયા દેવીની ઉપાસના કરવામાં આવે છે? સરસ્વતી
121. ભારતમાં અંગ્રેજીમાં લખનાર નાટ્યકાર નીચેનામાંથી કોણ છે?
122. રંગ અંધત્વ ધરાવતા માણસને લાલ રંગ તરીકે શું દેખાય છે? લીલો રંગ
123. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ શેનો ભાગ છે? ડિજિટલ કમ્પ્યુટર સિસ્ટમ
124. મોઢેરાના સૂર્ય મંદિરના કુંડનું નામ શું છે? સુર્યકુંડ
125. કલ્પના ચાવલાનો જન્મ ક્યાં થયો હતો ? કરનાલ
School Level
Gujarat Gyan Guru Quiz 05 August Questions 01 to 25
School Level (Answers)
1. કિસાન કોલ સેન્ટર ટોલફ્રી નંબર કયો છે ? 1800-180-1551
2. ખેતીમાં ખેતરના યાંત્રિકરણ(ફાર્મ મિકેનાઇઝેશન)ના ફાયદા શું છે?
3. નબળા અને વંચિત જૂથોના બાળકો માટે શિક્ષણ અધિકાર અધિનિયમ-2009ની કલમ 12 (1) (c) હેઠળ ગ્રેડ-1માં પ્રવેશની કેટલી ટકાવારી નક્કી કરવામાં આવી છે? 25 ટકા
4. રક્ષાશક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં આવેલી છે ? ગાંધીનગર
5. ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત 'ગુજરાત માર્ચિંગ અહેડ' મેગેઝિનના મુખ્ય સંપાદક કોણ છે?
6. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનનું લક્ષ્ય શું છે? સરકારને તેના આબોહવા લક્ષ્યોને પૂર્ણ કરવામાં અને ભારતને ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવામાં મદદ કરવા
7. વીજ ક્ષેત્રની રાજ્ય સરકારની કઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં અમલી બની છે ?
8. PFMS કયા પ્રકારનું સોફ્ટવેર છે ?
9. નીચેનામાંથી કોને બેન્કરનો ચેક કહે છે?
10. જિલ્લામાં આવેલ કેરોસીન એજન્ટોએ દુકાનદાર/રીટેલર/ફેરીદારને ૫હોંચાડેલ કેરોસીનની વિગતો ક્યાં દર્શાવવામાં આવે છે ?
11. ગુજરાતી સાહિત્યના પ્રથમ પ્રકૃતિ કાવ્યનું શીર્ષક શું છે ?
12. શામળાજી વિસ્તારમાં વસતા આદિવાસીઓ શ્રીકૃષ્ણને કયા હુલામણા નામથી બોલાવે છે ?
13. કયા કરાર દ્વારા ગુજરાતમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી ?
14. મહાત્મા દાદુ દયાળનો જન્મ કયાં થયો હતો ? અમદાવાદ
15. સૌરાષ્ટ્રની તળપદી લોકશૈલીના ચિત્રો માટે કયા કલાકાર જાણીતા છે ?
16. ઈંગ્લૅન્ડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? ઉમાશંકર જોશી
17. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઑફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે ? ધૂમકેતુ
18. મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે ? વાવ
19. શ્રવણનું મૃત્યુ કોના દ્વારા થયું હતું ? રાજા દશરથ
20. ગૌતમ બુદ્ધનો જન્મ કયા નગરમાં થયો હતો ? લુમ્બિની
21. પોંગલ કયા રાજ્યમાં ઉજવાતો તહેવાર છે ? તમિલનાડુ
22. 'સુશ્રૂતસંહિતા' ગ્રંથ કોણે લખ્યો છે? સુશ્રુત
23. નોબલ પારિતોષિક પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીય કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર
24. ગુજરાત કોલેજના પ્રાંગણમાં કયા વિદ્યાર્થીનેતા શહીદ થયા હતા? વિનોદ કિનારીવાલા
25. શોરિયા રોબસ્ટા (શાલ ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

26. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની અનાવૃત ધારી જોવા મળે છે ?
27. વન્ય પશુ દ્વારા મનુષ્યનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ? 5 લાખ
28. ગુજરાતમાં આવેલ રામપરા વન્યજીવ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ? નવેમ્બર 1988
29. પશ્વિમ બંગાળનું રાજ્ય પ્રાણી કયું છે ? બંગાળ માછીમારી બિલાડી
30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૩ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
31. હ્યુમન રિલેશન સ્કૂલનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો? ફ્રેડરિક વિન્સલો ટેલર
32. દેશના કયા રાજ્યમાં પ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ? ગુજરાત
33. દરેક વ્યક્તિ સુધી પોતાના કાર્યક્રમોનું પ્રસારણ પહોંચે તે માટે કયા રાષ્ટ્રીય પ્રસાર માધ્યમે 'મોબાઈલ એપ' વિકસાવી છે ?
34. ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019 નો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો હતો ?
35. કયા વૈજ્ઞાનિકને ભારતની હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે? એમ.એસ. સ્વામીનાથન
36. ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક કાર કઈ છે? VIKRAM SAFA
37. ગુજરાતમાં બી. એસ. એફ. નું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? ભુજ
38. નીચેનામાંથી કઈ પર્વતમાળાઓ પૂર્વીય અને પશ્ચિમ ઘાટને જોડે છે? નીલગીરી પર્વત
39. ગુજરાતમાં સૈનિક શાળા ક્યાં આવેલી છે? જામનગર જિલ્લાનું બાલાછડી ગામ
40. કોવિડ -19 રોગચાળા માટે ભારતમાં કઈ રસી આપવામાં આવે છે? ભારત બાયોટેક BBV152 COVAXIN રસી
41. ભારતે '200 કરોડ' કોવિડ -19 રસીકરણનું મુખ્ય સીમાચિહ્ન ક્યારે પ્રાપ્ત કર્યું? પ્રથમ ડૉઝના 18 મહિના પછી
42. નીચેનામાંથી કઈ યોજના 18 થી 50 વર્ષની વય જૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને મૃત્યુ માટે જીવન વીમા કવચ આપે છે? પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે?
44. એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ? કચ્છ
45. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલ, નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે?
46. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
47. ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ 'શ્રમયોગી કલ્યાણ મેળો-2014' મુખ્યત્વે કોના માટે કેન્દ્રિત હતો ?
48. ભારતમાં દ્વિગૃહ ધારાસભા ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા છે? 07
49. ભારતની સર્વોચ્ચ અદાલતના અધિકારક્ષેત્રને કોણ વધારી શકે છે? સંસદ
50. લોકસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે ?

51. ન્યાયિક સમીક્ષાની સિસ્ટમ કયાં જોવા મળે છે? Article 372 (1)
52. કયું વિધેયક બાકી ટેક્સ વિવાદોના નિરાકરણ માટે એક પદ્ધતિ પ્રદાન કરે છે? વિવાદ સે વિશ્વાસ બિલ
53. ગુજરાતમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે? 08
54. ઘટતી જતી પંચાયતી રાજ વ્યવસ્થાને પુન:ર્જીવિત કરવા અને મજબૂત કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? અશોક મહેતા સમિતિ
55. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે ગુજરાતમાંથી કેટલા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાની ઓળખ કરવામાં આવી છે? 30
56. ગુજરાતનું કયું બોર્ડ રાજ્યવ્યાપી ડ્રિંકિંગ વોટર ગ્રીડ દ્વારા લોકોને નર્મદા નહેરનું પાણી પૂરું પાડવાનું કાર્ય કરી રહ્યું છે? ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
57. ભારત સરકારના હર ઘર જલ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં કેટલા ટકા શાળાઓને નળના પાણીની સુવિધા આપવામાં આવી છે? 95.91 ટકા
58. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ કયા શહેરમાં રેલ્વે શરૂ કરવામાં આવી? ભાવનગર
59. GUDM નું પૂરું નામ શું છે? Gujarat Urban Development Mission
60. કઈ યોજના હેઠળ જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000/- ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે? પીએમ-કિસાન યોજના
61. બંધારણનો કયો ભાગ પંચાયતી રાજ વ્યવસ્થાનું વર્ણન કરે છે? 09
62. એશિયાટીક સિંહના સંરક્ષણની સાવચેતી રૂપે, વન વિભાગે બે સિંહ અને સિંહણને કયા અભયારણ્યમાં ખસેડ્યા છે? બરડા અભયારણ્ય
63. ભારતમાં અમરનાથ યાત્રા ક્યા સ્થળેથી શરુ થાય છે? ચંદનવારી
64. ધ ઈનક્રેડિબલ ઈન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટર સર્ટિફિકેટ એક અનોખું ID હશે જેની સાથે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા કયું બેજ જારી કરવામાં આવશે?
65. 'અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ' ના પ્રથમ તબક્કામાં ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં કેટલા સ્ટેશન હશે? 15
66. ગોમતી ચૌરાહા - ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટમાં માર્ગની લંબાઈ કેટલી છે? 79.31 કિમી
67. કેન્દ્ર સરકારની કઈ યોજના અનુસુચિત જાતિના બહુમતીવાળા ગામોના એકીકૃત વિકાસ પર કેન્દ્રિત છે? પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના
68. ગ્રામીણ ભારતમાં સંપત્તિ માલિકોને સશક્ત બનાવવા માટે SVAMITVA યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 24 એપ્રિલ 2020
69. ALMICO દ્વારા દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે શું વિકસાવવામાં આવ્યું છે?
70. શહેરી વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?
71. ભારત દેશના યુવાનો સ્પેસ રિફોર્મ ક્ષેત્રે આગળ વધે તે માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યુ સેન્ટર સ્થાપિત કરવાની જાહેરાત કરી?
72. દૂધ સંજીવની યોજનાના લાભાર્થીઓ કોણ છે? 14 જિલ્લાના 52 તાલુકાઓની 8958 શાળાઓના 7,68,465 બાળકો
73. 'આજીવિકા યોજના' અંતર્ગત રોજગારી મળી શકે તેવા કૌશલ્યવર્ધક તાલીમ કોર્સ પૂર્ણ કર્યા બાદ N.C.V દ્વારા શું આપવામાં આવે છે ?
74. ધોરણ-8 સુધીની આદિજાતિ કન્યાઓની શાળામાં હાજરીમાં વધારો કરવા આદિજાતિ વિસ્તારમાં કન્યાઓના વાલીઓને કઇ યોજના અંતર્ગત અનાજ આપવામાં આવે છે ?
75. દરિયાના પાણીમાં સરેરાશ ખારાશ કેટલી હોય છે ? 33-37 ગ્રામ પ્રતિ લિટર વચ્ચે

76. કઈ ઉર્જા સૂર્યમાંથી મેળવી શકાતી નથી?
77. નીચેનામાંથી કયું હાડકાંનું કાર્ય નથી?
78. દાંડીકૂચમાં જોડાતાં લોકો ખાદી પહેરતાં હોવાથી આ સરઘસને કઈ રીતે ઓળખવામાં આવતું હતું ?
79. ઓલ ઈન્ડિયા સ્પિનર્સ એસોસિએશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1925
80. આધાર સીડીંગનો અર્થ શું છે? આધાર ધારકના અનન્ય 12 અંકના આધાર નંબરને તેમના વ્યક્તિગત ઓળખ દસ્તાવેજો અથવા લાભ કાર્ડ્સ સાથે લિંક કરવું
81. NPCI મુજબ ગ્રાહક દીઠ, ટર્મિનલ દીઠ, આધાર પર આધારિત એક દિવસના રોકડ ઉપાડના વ્યવહારોની મહત્તમ મર્યાદા કેટલી છે ? 5 લાખ
82. ગુજરાતમાં આવેલું લોથલ કઈ સંસ્કૃતિનું કેન્દ્ર છે ? હડપ્પા સંસ્કૃતિ
83. નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયું છે ? અમરકંટક
84. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે?
85. સત્યાગ્રહ આશ્રમ ક્યાં આવેલો છે? અમદાવાદ
86. બેલૂર મઠ કયા શહેરમાં આવેલો છે? બેલુર, પચ્છિમ બંગાળ
87. સેવાગ્રામ આશ્રમના સ્થાપકનું નામ જણાવો. મહાત્મા ગાંધી
88. ભારતમાં આવેલ સૌથી મોટી ભૂશિરનું નામ જણાવો.
89. કોના દ્વારા વનબંધુ કલ્યાણ યોજના (VKY) સૌપ્રથમ ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી? નરેન્દ્ર મોદી
90. શિખર આરોહણ યોજના અન્વયે કઈ જગ્યા એ આરોહણ કરવવામાં આવે છે ?
91. નીચેનામાંથી કયા શહેરમાં 1983 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ યોજાઈ હતી? લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ
92. મુથૈયા મુરલીધરન કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર છે? શ્રીલંકા
93. પેશન ફ્રૂટ કયા ખનીજથી ભરપૂર હોય છે?
94. 'કાયદા સમક્ષ સમાનતાનો હક' બંધારણના કયા ભાગમાં આવે છે ? 03
95. પ્રખ્યાત કૃતિ 'ક્રિટિક ઓફ જજમેન્ટ'ના લેખક છે ? ઇમેન્યુઅલ કાન્ત
96. ઓટોહાન કઈ શોધ સાથે સંબંધિત છે? પરમાણુ વિભાજન
97. ઇલેક્ટ્રિક જનરેટરની શોધ કોણે કરી? ચાર્લ્સ એફ. બ્રશ
98. નીચેનામાંથી કઈ પ્રજાતિ દાંતવાળી વ્હેલમાં સૌથી મોટી છે? શુક્રાણુ વ્હેલ
99. વર્ષ 2008માં શ્રી લક્ષ્મી મિત્તલને કયા ક્ષેત્ર માટે પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? વેપાર અને ઉદ્યોગ
100. વર્ષ ૨૦૨૨ માટે 'સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર' ની સંસ્થાકીય કેટેગરી હેઠળની સંસ્થાને કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે? 51 લાખ

101. વર્ષ 1989 માટે 37મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? લતા મંગેશકર
102. 'વિશ્વ પરિવાર દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 15 મે
103. 'વિશ્વ શૌચાલય દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 19 નવેમ્બર
104. 'વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 21 જુન
105. ચકોર તરીકે વધુ જાણીતા શ્રી બંસીલાલ વર્મા કોણ હતા? કાર્ટૂનિસ્ટ અને ચિત્રકાર
106. ભારત સરકારે કઈ તારીખથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે? 1 જૂલાઇ 2022
107. ભીંડવાસ પક્ષી અભયારણ્ય (બીબીએસ) કયા રાજ્યમાં આવેલું છે? હરિયાણા
108. કવિ પદ્મનાભે વીરરસનું કયું ઐતિહાસિક કાવ્ય રચ્યું છે ? કાનહાડ પ્રબંધ
109. પૃથ્વી-1 કયા પ્રકારની મિસાઈલ છે? સપાટીથી સપાટી પર બેલેસ્ટિક મિસાઈલ
110. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?
111. કર્ણ કોનો પુત્ર હતો? સૂર્યદેવ અને રાજકુમારી કુંતી
112. મેગેસ્થનિસ ક્યા દેશના રાજદૂત હતા ? ગ્રીક
113. સ્વસ્તિકના ચિન્હનો સ્ત્રોત કઈ સંસ્કૃતિમાં મળે છે? હિન્દુ, બૌદ્ધ અને જૈન
114. જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડ
115. તમિલનાડુનું રાજ્ય ફૂલ કયુ છે? જ્યોત અથવા ગ્લોરી લિલ
116. મુંડક ઉપનિષદ કયા વેદનું છે? અથર્વવેદ
117. પ્રોટીન શેના બનેલા હોય છે? સેંકડો અથવા હજારો નાના એકમો જેને એમિનો એસિડ કહેવાય છે
118. સ્પ્રેડશીટમાં લોઅર કેસ અક્ષરોને અપર કેસમાં રૂપાંતરિત કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? UPPER(A2)
119. કોમ્પ્યુટરના સંબંધમાં CMOS નું પૂર્ણ સ્વરૂપ શું છે? Complementary Metal Oxide Semiconductor
120. કયા પ્રકારની પ્રક્રિયા ફાઈલની સાઇઝ ઘટાડે છે જે ઈન્ટરનેટ પર ટ્રાન્સફર કરવા માટે ઝડપી છે? સંકોચન
121. એક જ રાતમાં નિર્માણ પામેલું 'છાબ તળાવ' ગુજરાતમાં ક્યાં આવેલું છે?
122. શ્રી પદ્મનાભસ્વામી મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે? દ્રવિડ
123. કયો અણુ પુનરાવર્તિત રાસાયણિક એકમોથી બનેલો છે ? પોલિમર
124. આયુર્વેદિક ડોક્ટર બનવા માટે કઈ ડિગ્રીની જરૂર પડે? Bachelors of Ayurveda Medical and Surgery degree
125. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? કચ્છ

0 Comments