Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Gyan Guru Quiz _ G3Q Questions Bank with Answers 22-07-2022 (2nd Week Answers)


College Level

To show 22 July 2022 G3Q Questions with Answers College & Other Level

Gujarat Gyan Guru Quiz Questions 01 to 25

College Level (Answers)

1. ઇ-પ્લેટફોર્મ દ્વારા વર્તમાન બજારોને એકીકૃત કરવા માટે 2015માં શું શરૂ કરવામાં આવ્યું હતું ? નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ 

2. ગુજરાતના દરેક ગામની મુલાકાત લઈને કયા મોબાઈલ પ્રદર્શન દ્વારા ગ્રામ કક્ષા સુધી કૃષિ મહોત્સવ સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે ? કૃષિ રથ 

3. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ડેરી ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી ? ડેરી સહાય યોજના 

4. પશુમાલિકોને તેમનાં પશુઓ માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર અને રસીકરણ ક્યાં મળે છે ? Veterinary Services & Animal Health

5. ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારોમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે કઈ સરકારી સંસ્થાની રચના કરવામાં આવી છે ? ટકાઉ કૃષિ માટે રાષ્ટ્રીય મિશન 

6. નીચેનામાંથી કયો ખરીફ પાક નથી ? મસૂર 

7. સરકારી અને અનુદાનિત કોલેજોના અધ્યાપકોની ક્યા એક જ પ્લેટફોર્મ પરથી માહિતી ઉપલબ્ધ થાય છે? યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન 

8. નવી શિક્ષણ નીતિ-2020માં કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમ કયા ધોરણથી શરૂ થશે ? 6ઠા 

9. ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન (AISHE)ની શરૂઆત ક્યારે થઈ ? 2011 

10. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામા આવતી નથી ? 

11. મધ્યાહન ભોજનની વ્યવસ્થા કઈ પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ કરવામાં આવી હતી ? 1995 

12. ધ સાઉથ એશિયા યુનિવર્સિટી ભારતનાં કયા શહેરમાં આવેલી છે ? ન્યૂ દિલ્હી 

13. 2020ના ઓક્સફોર્ડ હિન્દી શબ્દ તરીકે કયો શબ્દ પસંદ કરવામાં આવ્યો છે ? આત્મનિર્ભર 

14. સોલાર પેનલની સુવિધા માટે ખેડૂતોએ કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચની આગોતરી ચૂકવણી કરવી પડશે ? 40 ટકા 

15. ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે અમલમાં મૂકવામાં આવી છે ? દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના 

16. સુરત જિલ્લાનું જળવિદ્યુત મથક કઈ નદી પર બનાવવામાં આવ્યું છે ? તાપી 

17. ગુજરાતમાં કયા વર્ષે વીજ કરમુક્તિ સ્કીમ શરૂ થઈ ? 

18. પુનઃપ્રાપ્ય ઊર્જાના સહારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકસિત ગુજરાતે ભારતમાં કયો ક્રમ હાંસલ કર્યો છે ?

19. ખનિજ ઉત્ખનન અને સંશોધન માટે ગુજરાતમાં કયું નિગમ કામ કરે છે ? ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ 

20. CGSTનું પૂરું નામ શું છે ? સેન્ટ્રલ ગૂડ્સ અને સર્વિસ ટેક્સ 

21. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પેટા યોજના 'કિશોર' હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ? 50,000 રૂપિયા 

22. પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમામાં જોડાવા કોનો સંપર્ક કરવાનો રહેશે ? બેન્ક અથવા પોસ્ટ ઓફિસ 

23. ReD (દસ્તાવેજોની નોંધણી)નો મુખ્ય ઉદ્દેશ શું છે ? 

24. જી.એસ.એફ.એસ. કોની પાસેથી થાપણો સ્વીકારે છે ?

25. પ્રધાનમંત્રી સંગ્રહાલયનું લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું ? 14 એપ્રિલ 2022 

To show 21 July 2022 G3Q Question Bank with Answers
https://ankitpatelgkmyway.blogspot.com/2022/07/gujarat-gyan-guru-quiz-g3q-questions_20.html

Gujarat Gyan Guru Quiz Questions 26 to 50

College Level (Answers)

26. ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કેટલા રૂપિયાની ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવી છે ? 100 રુપિયા 

27. આંગણવાડીનાં બાળકો, સગર્ભા સ્‍ત્રીઓ તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ મળી રહે તે હેતુથી ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ચલાવવામાં આવે છે ? સંકલિત બાળ વિકાસ યોજના 

28. વિશ્વ વિરાસત દિવસ કઈ તારીખે ક્યારે ઉજવવામાં આવે છે ? 18 એપ્રિલ 

29. ગુજરાતમાં હેરિટેજ ટૂરિઝમ પોલિસીની જાહેરાત કયા મુખ્યમંત્રીશ્રીના સમયગાળામાં થઈ ? વિજય રૂપાણી 

30. ગુજરાતનો સૌથી લાંબો ચાલનારો મેળો કયો છે ? શામળાજીનો મેળો 

31. વન્ય પ્રાણીઓ ખેતરમાં આવી પાકને નુકસાન ના કરે એ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 

32. ગ્રામ વનઉછેર યોજના અન્વયે ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત ખાતામાં રહેલી 25% રકમ ક્યાં વાપરવામાં આવે છે ? ગામના જંગલો 

33. હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ? ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ 

34. ગુજરાતમાં અંદાજે કુલ કેટલા સરીસૃપની જાતિ નોંધાયેલ છે ? 107

35. ભારતમાં વિનાશના આરે (Critically endangered-CR) કોટિમાં આવતાં સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ? 10

36. કઈ સંસ્થા નદીઓ અને સરોવરોના પર્યાવરણીય વ્યવસ્થાપન પર 02 વર્ષ માટે M.Tech. કાર્યક્રમ આપે છે ? IIT-રૂરકી 

37. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India) દ્વારા ઉપગ્રહની મદદથી વનોની ગીચતાનું મૂલ્યાંકન કેટલા વર્ષે કરવામાં આવે છે ? 2 વર્ષે 

38. ભારતીય વન પ્રાણી સંસ્થાના વર્ગીકરણના આધારે ભારતમાં કેટલા પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તાર આવેલા છે ? 10 

39. ગુજરાત વન વિભાગના વર્ષ 2015 ના વન્ય જીવ વસતીગણતરી પ્રમાણે ટપકાંવાળાં હરણ (Spotted Deer- Chital)ની સંખ્યા કેટલી છે ?

40. ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ? ગોરખનાથ 

41. અંબાજીની નજીક આવેલું કયું સ્થળ તેની આરસપહાણ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે ? દેલવાડા જૈન મંદિર 

42. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ? ઇન્કમ સર્ટિફિકેટ 

43. 2014થી અત્યાર સુધીમાં આશરે કેટલી અમૂલ્ય પ્રાચીન ભારતીય વારસાની મૂર્તિઓ વિદેશથી ભારત પાછી લાવવામાં આવી છે ? 40

44. કયા પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોએ નાગરિકોને ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવાનો છે ? ભારતનેટ પ્રોજેકટ 

45. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

46. ભારતીય વિધાર્થીઓને પર્યાવરણ અને ભૌગોલિક સંપદાનો પરિચય થાય એ માટે નીચેનામાંથી કયું પોર્ટલ કાર્યરત છે ? School Bhuvan - NCERT

47. ઑગસ્ટ ક્રાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 8 ઓગસ્ટ 

48. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ શહેરી જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ? ઉત્તરપ્રદેશ

49. કયા વિભાગે ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું ? Food Safety and Standards Authority of India 

50. 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રોગોથી બચાવવા કઈ યોજના શરું કરવામાં આવી છે ? નીરામય ગુજરાત યોજના 

Gujarat Gyan Guru Quiz Questions 51 to 75

College Level (Answers)

51. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ કોને મળી શકે ? સગર્ભા અને ધાત્રી માતાઓ 

52. ખિલખિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે ?

53. કાયાકલ્પ યોજનાનો મુખ્ય હેતુ શો છે ?

54. ગુજરાત વાહન અકસ્માત સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે ?

55. કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાતમાં પ્રથમ એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી હતી ? શ્રી નરેન્દ્રભાઇ મોદી 

56. કઈ યોજનાનો હેતુ બાળકને ગર્ભાધાન થયાના પ્રથમ હજાર દિવસની અંદર (ગર્ભાવસ્થાથી 2 વર્ષ સુધી) આહારની ઉણપને પહોંચી વળવાનો છે ? મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 

57. નીચેનામાંથી કયો માઇક્રો ફાઇનાન્સ પ્રોગ્રામ છે ? Self help group 

58. સ્કીમ ઓફ ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાના લાભાર્થી કોણ છે ?

59. નીચેનામાંથી કઈ યોજના ફક્ત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે છે ? પ્રધાનમંત્રી મુંદ્રા યોજના 

60. પ્રોક્યુરેમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે ?

61. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે ?

62. હાથશાળ સઘન વિકાસ યોજનાનો નો હેતુ શો છે ?

63. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ? 45 વર્ષ 

64. ગુજરાત રાજ્યમાં સ્થપાતા ઉદ્યોગોમાં કામદાર કક્ષામાં કેટલા ટકા સ્થાનિકોને રોજગારી આપવાની નીતિ છે ? 85 ટકા 

65. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નીચેનામાંથી કઈ યોજના વિશ્વ યુવા કૌશલ્ય દિવસે શરૂ કરવામા આવી હતી ? પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 

66. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા અપાયેલા શ્રમિકો માટેના રમતગમત અને જિમખાનાનાં સાધનોની જાળવણી અને સમારકામની જવાબદારી કોની છે ?

67. શ્રમ કલ્યાણ વિભાગ પાસેથી આર્થિક મદદ મેળવવા માટે એક સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કર્યા પછી સંસ્થા શ્રમયોગી માટે આગામી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન ક્યારે કરી શકે ?

68. ભારત સરકારની STAR યોજનાનો મુખ્ય ઉદેશ શો છે ? શિક્ષણ શીખવાની પ્રક્રિયાને મજબુત બનાવવાની 

69. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં 'અર્ન વાઇલ યુ લર્ન'ની સિસ્ટમ સ્થાપિત કરવાનો હેતુ નીચેનામાંથી કઈ યોજનાને લાગુ પડે છે ?

70. એરક્રાફ્ટ (સુધારા) બિલ 2020 કયા વિભાગના મંત્રીશ્રી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું ? હરદિપ સિહ પુરી 

71. જો કોઈ રાષ્ટ્રપતિ પદ પર હોય ત્યારે મૃત્યુ પામે તો ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી કાર્ય કરી શકે છે ? 6 મહિના 

72. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ? 

73. લોકસભાના મહાસચિવ માત્ર કોને જવાબ આપે છે ? સેક્રેટરી જનરલ 

74. ભારતમાં રાજ્યસભામાં કેટલા ચૂંટાયેલા સભ્યો છે ? 250

75. ભારતમાં ડ્યુઅલ મોડલ GST માટે કયા દેશને અનુસરવામાં આવે છે ? કેનેડા 

Gujarat Gyan Guru Quiz Questions 76 to 100

College Level (Answers)

76. કયા વિભાગે 7/12ને ડિજિટલાઇઝ કરવાની પહેલ કરી હતી ? મહેસૂલ વિભાગ 

77. નીચેનામાંથી કયો કર ઉત્પાદનના દરેક તબક્કે વસૂલવામાં આવે છે ? VAT

78. ભારતમાં કેન્દ્રીય બેંકિંગ કાર્યો કોણ કરે છે ? RBI

79. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આશરે કેટલા શહેરોનો સમાવેશ કરવામાં આવેલ છે ? 

80. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત કેન્દ્ર સરકારનો કેટલો ફાળો હોય છે ?

81. રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ? 50 ટકા 

82. ગુજરાતની સૌથી મોટી નદી પર બાંધવામાં આવેલો ડેમ કે જેનાથી વન્યજીવ અભયારણ્યોને પણ ફાયદો થશે તેનુ નામ શું છે ? નર્મદા ડેમ 

83. સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના પાણીના હેતુ માટે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલા ડેમ ભરવામાં આવશે ? 115

84. SJMMSVYનું પૂરું નામ શું છે ? સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 

85. ગુજરાતમાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાનું સફળ અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ? ગ્રામ પંચાયત 

86. કઈ એજન્સી GWSSB લાગુ કરી રહી છે ? Rural Water Supply Programme 

87. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ચાર રાજ્યોને જોડનારી આંતરરાજ્ય બહુલક્ષી યોજનાનું નામ શું છે ? ભારતમાં બહુહેતુક નદી-ખીણ પ્રોજેકટ 

88. ભારતનેટ પહેલ હેઠળ, માર્ચ 2022 સુધીમાં 1.77 લાખ ગ્રામ પંચાયતમાં કયા પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ છે ? બ્રોડબેન્ડ 

89. ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે ? 5 વર્ષ 

90. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સતત વીજપુરવઠો પૂરો પાડવા માટે કઈ યોજના છે ? દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના 

91. ગુજરાતમાં મિશન મંગલમના સખી મંડળ દ્વારા કયું પાર્લર શરૂ કરવામાં આવ્યું છે ?

92. ગામમાં શૌચાલય, સ્વચ્છતા, આંગણવાડી સુવિધાઓ, બાળકોનું રસીકરણ જેવાં ધારાધોરણો સિદ્ધ થતાં હોય તેવા ગામને ગુજરાતમાં કેવા વિલેજ તરીકે જાહેર કરવામાં આવે છે ?

93. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?

94. ગુજરાત રાજ્ય 2014-15માં દેશમાં કઈ કોમોડિટીના સૌથી મોટા ઉત્પાદક (લગભગ 31 ટકા) અને નિકાસકાર (60 ટકા) હતું?

95. ભારત સરકાર દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત ધાર્મિક પ્રવાસનને સમૃદ્ધ બનાવવા માટે સમગ્ર ભારતમાં કયાં સ્થળો વિકસાવવા અને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામા આવ્યું છે ?

96. ગુજરાતનો પ્રથમ દરિયાઈ પુલ આમાંથી કઈ જગ્યાએ નિર્માણાધીન છે ?

97. UDAN યોજના કે જે નાગરિક ઉડ્ડયન નીતિનું મુખ્ય પાસું છે તે કયા વર્ષમાં બહાર પાડવામાં આવી હતી ? 2017 

98. આમાંથી કઈ સરકારી સંસ્થાએ સૌથી ઓછા અકસ્માત દરે 2019-20 અને 2020-21 માટે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફ્ટી એવોર્ડ જીત્યો ? GSRTC 

99. દીવ, સિયાલ અને સવાઇ બેટ ક્યાં આવેલા છે?

100. નીચેનામાંથી કયું બંદર ગુજરાતમાં આવેલું નથી ? દીધી 

Gujarat Gyan Guru Quiz Questions 101 to 125

College Level (Answers)

101. ગ્રામીણ વિસ્તારમાં મકાનો બાંધવા માટે PMAY ( ગ્રામીણ ) હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ? 1.2 લાખ 

102. સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટનો હવાલો કોણ સંભાળે છે ? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 

103. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ ક્યારે ખુલ્લો મૂકાયો ? 2004

104. સુરત ડાયમંડ બોર્સ કોણે બનાવ્યું ?

105. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં દ્વિતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે? 21,000 રુપિયા 

106. કઈ યોજના વંચિતોની શૈક્ષણિક અને સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને સુધારવા માટે NBCFDCને સામેલ કરવાની છે ?

107. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ? સર્વ શિક્ષા અભિયાન પ્રોગ્રામ 

108. કયા ધોરણના વિદ્યાર્થીઓનો રેકોર્ડ રાખવા માટે શાળા અસ્મિતા (Shala Asmita) પોર્ટલ છે ? ધોરણ 1 થી 12 

109. PM-CARES ફંડમાંથી કોણ લાભ મેળવી શકે છે ?

110. આદિજાતિના ખેડૂતોને બિયારણ તથા ખાતર કીટનું વિતરણ અને ખેતીને લગતી તાલીમ કઇ યોજના હેઠળ આપવામાં આવે છે ? કૃષિ વૈવિધ્યકરણ યોજના 

111. ગુજરાતમાં વનધન વિકાસનાં કેટલાં કેન્દ્રો કાર્યરત છે ?

112. એમ.ફિલ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ કેટલી ફેલોશિપ સહાય મળે છે? 2500 

113. મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા એસઈબીસી વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?

114. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

115. ખેલ મહાકુંભમાં ખેલાડીઓ માટે સરકારશ્રી દ્વારા કયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ?

116. EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ, ગુજરાતનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળે છે ?

117. કયા રમતવીરના જન્મદિવસને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? ધ્યાનચંદ 

118. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ મહત્તમ કેટલી લોન મળવાપાત્ર છે ? 10 લાખથી 1 કરોડ 

119. સુરતના ઉમરાપાડાના કયા ગામમાં 66 kW સબસ્ટેશનનું ભૂમિપૂજન ઊર્જા રાજ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું ?

120. ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?

121. ગુજરાત રાજ્યમાં કાર્યરત સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ અંતર્ગત લાભ મેળવવા માટે પુરાવારૂપે શેની જરૂર પડે છે ?

122. વર્કિંગ વિમેન હોસ્ટેલમાં કેટલાં વર્ષ સુધીની કિશોરીઓ માતા સાથે રહી શકે છે ? 18

123. બાલિકા સમૃદ્ધિ યોજના શું છે ?

124. દીકરી યોજનાનો લાભ લેવા માટે આવકમર્યાદા કેટલી છે ? 1 લાખ 

125. સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ અમલીકરણ કરતો સરકારી વિભાગ કયો છે ? મહેસૂલ વિભાગ 

To show 21 July 2022 G3Q Questions with Answers College & Other Level
https://youtu.be/0o3LxYAzqJs

School Level

Gujarat Gyan Guru Quiz Questions 01 to 25

School Level (Answers)

1. વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે છે ? 2

2. ભારતમાં ડાંગર પછી મુખ્ય પાક કયો છે ? મકાઇ 

3. ગુજરાત રાજ્યમાં પ્રગતિ સેતુ કાર્યક્રમ નિયત કરેલ સમયે કોના અધ્યક્ષ સ્થાને યોજાય છે ?

4. અનાજની જાળવણી માટે સામાન્ય રીતે કયું તેલ વપરાય છે ? દિવેલ 

5. બનાસ ડેરીનું કયા કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી દ્વારા થયેલ ? દૂધ વાણી 

6. બાયોગેસનો મુખ્ય ઘટક શું છે ?  મિથેન 

7. શિક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાતની શ્રી વિનોબા ભાવે શાળાનાં આચાર્યા શ્રીમતી વનિતા ડાયાભાઈ રાઠોડને કયો એવોર્ડ અને કયા વર્ષમાં એનાયત કરવામાં આવ્યો છે ? રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર - 2021 

8. ગુજરાત સરકારે શાળાઓમાં વીજળી જોડાણ કરવાની કેટલા ટકા સફળતા હાંસલ કરી છે ? 

9. ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર વિદ્યાર્થીઓને કેટલી સબસિડી આપવામાં આવે છે? 12,000 રૂપિયા 

10. સર્વ શિક્ષા અભિયાન માટે કઈ વેબસાઈટનો ઉપયોગ થાય છે? www.ssa.nic.in

11. મહિલાઓ માટેની પ્રથમ ભારતીય યુનિવર્સિટી કઈ છે ? SNDT Women's University

12. નજીકમાં શાળાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જ GIS સ્કૂલ મેપિંગ પ્રોગ્રામ દ્વારા ગુજરાત સરકાર દ્વારા પાડોશી ધોરણો મુજબ કઈ પહેલ હાથ ધરવામાં આવી હતી? શાળાઓનું GIS મેપિંગ 

13. ગુજરાતની સૌથી જૂની સરકારી એન્જિનિયરિંગ કૉલેજ કઈ છે જેણે તાજેતરમાં જ સ્થાપનાના ૭૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે? લાલભાઇ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ 

14. દેશભરમાં આર્કિટેકટ અભ્યાસ માટે જાણીતી સંસ્થા CEPT ક્યાં આવેલી છે ? અમદાવાદ 

15. ગુજરાતમાં આવેલ લકુલીશ યુનિવર્સિટી કયા ક્ષેત્રના અભ્યાસને આવરી લે છે ? યોગા 

16. GUVNLનું પૂરું નામ જણાવો. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ 

17. સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે? જામનગર 

18. 'ગો ગ્રીન યોજના' કયા નામે ઓળખાય છે? ગુજરાત ટુ વ્હીલર યોજના 

19. ગુજરાતમાં સૌર નીતિનો હેતુ કયો છે ? ટકાઉ રીતે સૌર ઊર્જા ઉત્પાદન કરવા 

20. બ્લૂ વેફર સોલાર પેનલ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે ? સ્ફટિકિય સિલિકોન 

21. ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ ક્યાં આવેલું છે ? દહેજ 

22. ગુજરાતની ભૌગોલિક સ્થિતિ મુજબ કયા સમય દરમિયાન સૌથી વધુ સૌરઊર્જા પ્રાપ્ત થાય છે? 

23. સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવનાર વર્ગને જીવનવીમો પૂરો પાડતી યોજના કઈ છે ? રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના 

24. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ અને ક્ષારતત્ત્વની ઉણપ દૂર કરી તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુથી કઈ યોજના અમલમાં છે ?

25. ભારત સરકારને મહત્તમ આવક ક્યાંથી થાય છે ? કોર્પોરેશન ટેક્સ 

Gujarat Gyan Guru Quiz Questions 26 to 50

School Level (Answers)

26. ગુજરાત ગોપાલક વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?  

27. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ? Ministry of Corporate Affairs

28. 'પીએનજી/એલપીજી સહાય યોજના' હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રતિ કનેક્શન કેટલા રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ? 1600 રૂપિયા 

29. સૂર્યમંદિર મોઢેરા ખાતે ઉત્તરાયણ પછી દર વર્ષેં કયા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ? ઉત્તરાધ મહોત્સવ 

30. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ? અમદાવાદ 

31. આનંદ મંગળ કરું આરતીના સર્જકનું નામ શું છે ? કવિ પ્રિતમદાસ 

32. ઉત્તર પ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ શું છે ? કથક 

33. ગુજરાતી ભાષાના પ્રથમ ગણનાપાત્ર વિવેચક કોણ છે ? નવલરામ પંડયા 

34. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહાત્મા ગાંધી 

35. ગુજરાતી સાહિત્ય સ્વરૂપ 'આત્મકથા'માં મુખ્યત્વે કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે ?

36. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ ? 1 મે 1960 

37. ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરના નવનિર્માણનું સ્વપ્ન કોણે જોયું ? સરદાર વલ્લભભાઈ પટેલ 

38. જંગલને કાપવાનું બંધ કરવા માટે કઈ ચળવળ કરવામાં આવી હતી ? ચીપકો આંદોલન 

39. કઈ યોજના હેઠળ જાહેર મહત્ત્વ અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી શાળાઓ, કૉલેજો સરકારી પરિસરની સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે ? સામાજિક વનીકરણ યોજના 

40. અનુસૂચિત જાતિ તથા જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરતા વ્યક્તિગત 200 રોપા કેટલા પૈસા લેખે મળે છે ?

41. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? વલસાડ 

42. પૂર્ણા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ 

43. ગુજરાતના નર્મદા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ? શૂલપાણેશ્વર વન્યજીવ અભ્યારણ  

44. કયો ગ્રીન હાઉસ ગેસ નથી ? નાઇટ્રોજન 

45. ગુજરાતની પરંપરાગત સાડી કઈ છે ? ક્રિકલ્ડ કોટન બાંધણી સાડીઓ  

46. દાયકાઓ સુધી તાપમાન, વરસાદ, પવનની પેટર્ન વગેરેની સરેરાશ પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફારો થાય તેને શું કહેવામાં આવે છે ? Climate Change 

47. કયા પાકની પરાળને બાળવાથી દિલ્હીમાં પ્રદૂષણ થાય છે ? ડાંગરનો જડ 

48. સુંદરવન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ? પશ્ચિમ બંગાળ 

49. OPDનું પૂરું નામ આપો. Out Patient Department

50. ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે હેલ્પલાઈન નંબર શું છે ? 108

To show 22 July 2022 G3Q Questions with Answers School Level

 https://youtu.be/0hYjRQFq4D8

Gujarat Gyan Guru Quiz Questions 51 to 75

School Level (Answers)

51. વિકલાંગતાનું પ્રમાણપત્ર કોના દ્વારા આપવામાં આવે છે ? રાજ્ય અથવા જિલ્લા સ્તરે રચાયેલ મેડિકલ બોર્ડ 

52. 'પ્રધાનમંત્રી માતૃવંદના યોજના' કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 

53. નેશનલ અર્બન હેલ્થ મિશનનો હેતુ શો છે ? 

54. અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન ભારતના કયા શહેરમાં આવેલ છે ? ન્યૂ દિલ્હી 

55. કઈ સ્થિતિ લોહીની અછત તરફ દોરી જાય છે ? બ્લડ ડિસઓર્ડર 

56. મેરા અસ્પતાલ (મારુ દવાખાનું) એપમાં ફિડબેક માટે નીચેનામાંથી કયા માપદંડને ધ્યાનમાં લેવામાં આવે છે ?

57. ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ શું છે ?

58. વિટામિન-Eની ઉણપને કારણે કયો રોગ થાય છે ? એનીમિયા 

59. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઈ છે ? અમદાવાદ સિવિલ હોસ્પિટલ 

60. એમ.એસ.એમ.ઇ.ની નોંધણી માટે કયા ઓળખના દસ્તાવેજો અથવા પુરાવા રજૂ કરવા જરૂરી છે? આધારકાર્ડ અને પાનકાર્ડ 

61. નીચેનામાંથી કઈ કંપનીઓએ MBSIR (માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીઅન)માં તેમના એકમોની સ્થાપના કરી છે? 

62. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ માટે કોણ અરજી કરી શકે છે ? 18 વર્ષથી ઉપરની વ્યક્તિ 

63. નીચેનામાંથી કયો પ્રોજેક્ટ DMIC (દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉર પ્રોજેક્ટ)નો ભાગ છે? 

64. 'કમલાદેવી ચટ્ટોપાધ્યાય - એવોર્ડ' ખાસ કરીને હેન્ડલૂમના ક્ષેત્રમાં કોને આપવામાં આવે છે? હેન્ડલૂમ ઉત્પાદનોના માર્કેટિંગ 

65. હેન્ડીક્રાફ્ટ સમૂહમાં માળખાકીય અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટેની ઝુંબેશ કઈ છે? મેગા ક્લસ્ટર અભિગમ 

66. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?  

67. ગુજરાતનું કયું આધુનિક બંદર કચ્છમાં આવેલું છે ? મુંદ્રા 

68. ભારત સરકાર દ્વારા શ્રમિકોને આપવામાં આવતા LINનું પૂરું નામ શું છે ? લેબર આઇડેન્ટિફિકેશન નંબર 

69. ભારત સરકાર દ્વારા વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે 'રાષ્ટ્રીય પેન્શન યોજના' કયા વર્ષમાં શરૂ થઈ ? 2019 

70. ગુજરાત અસંગઠિત ગ્રામ કામદાર કલ્યાણ બોર્ડની વેબસાઈટ કઈ છે ? www.grwwb.gujarat.gov.in

71. ગુજરાત સરકાર દ્વારા 'ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ સોસાયટી (જી.એસ.ડી.એસ.)' ની રચના કયા વર્ષમાં થઈ હતી ? 2012 

72. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રારંભ થયેલી કઈ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના લાભાર્થીને પેન્શન આપવામાં આવે છે ? અટલ પેન્શન યોજના 

73. ગુજરાત રોજગાર સમાચારના મુદ્રિત પ્રતનું વાર્ષિક લવાજમ કેટલું છે ? 

74. શ્રમયોગી કલ્યાણ બોર્ડ પ્રસૂતિ સહાય-લાભ અને બેટી બચાવો યોજનાની રકમ કેવી રીતે ચૂકવવામાં આવે છે ?

75. ભારત સરકારની 'PMJJBY' યોજનાનું પૂરું નામ શું છે? પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના 

Gujarat Gyan Guru Quiz Questions 76 to 100

School Level (Answers)

76. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જન શિક્ષણ સંસ્થાન(JSS)ની માહિતી કઈ વેબસાઈટ આપે છે ? www.jss.gov.in

77. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના' કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ? 2016

78. કટોકટી પૂર્ણ થયા પછી રાજ્યમાં કેટલા સમયગાળામાં ચૂંટણી યોજવી જોઈએ ? 6 મહિના 

79. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી ? 1951-52

80. મૂળભૂત અધિકારોના ભાગ રૂપે ભારતનું બંધારણ કઈ બાહેંધરી આપે છે ?

81. બંધારણની સૌ પ્રથમ બેઠક ક્યારે મળી ? 9 ડિસેમ્બર 1946 

82. ભારતનું કયું રાજ્ય સો ટકા ઘરવપરાશની વીજળી આપે છે ? કેરળ 

83. જ્યોતિગ્રામ યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ? એ. પી. જે. અબ્દુલ કલામ 

84. 2017માં સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કયા વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું? નરેન્દ્રભાઇ મોદી 

85. વિશ્વ જળ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? 22 માર્ચ 

86. નીચેનામાંથી કયો ક્ષાર પાણીની કઠિનતાનું કારણ છે ? કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષાર 

87. પારસીઓ ગુજરાતના કયા બંદર પર ઉતર્યા હતા ? સંજાણ 

88. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી ? 25 જુલાઇ 2015 

89. સ્વામિત્વ યોજનાનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ? નરેન્દ્રભાઇ મોદી 

90. ગુજરાતમાં તીર્થગામ યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો છે? 2004 

91. ગુજરાતમાં શરૂ થયેલી વતનપ્રેમ યોજના રાજ્ય સરકારની કઈ જૂની યોજનાનું નવીન સંસ્કરણ છે? 

92. કોવિડ -19 સામેની લડાઈ લડવા માટે ગરીબ લોકો માટે કાર્યરત PMGKP નું આખું નામ શું છે? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ 

93. ગ્રામીણ વિદ્યુતીકરણ માટે અમલી DDUGJY યોજનાનું પૂરું નામ શું છે ? દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના 

94. પંચવટી યોજના હેઠળ ગામમાં પંચવટી વિસ્તાર કેટલાં ચોરસ મીટર રાખવામાં આવ્યોછે ? 120 ચોરસ મીટર 

95. ગ્રામીણ ભારતમાં ઈ-ગવર્નન્સ, ઈ-હેલ્થ, ઈ-એજ્યુકેશન, ઈ-બેન્કિંગ, ઈન્ટરનેટ અને અન્ય સેવાઓની સુવિધાઓ આપવાનો હેતુ કયા પ્રોજેક્ટનો છે ? ભારતનેટ પ્રોજેક્ટ 

96. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ભારતના કયા સ્થળે આવેલી છે ? હૈદરાબાદ 

97. ગુજરાતમાં જૈનોનું મુખ્ય તીર્થસ્થળ કયું છે? પાલિતાણા 

98. કલકત્તા બંદરનો ભાર હળવો કરવા કયા બંદરને વિકસાવવામાં આવ્યું ? હલદિયા 

99. કચ્છના કયા નાના સ્થળે ધાબળા વણાટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળેલી છે? 

100. ગ્રીન હાઇવે પોલિસી- 2015નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?

Gujarat Gyan Guru Quiz Questions 101 to 125

School Level (Answers)

101. કયું રાજ્ય ત્રિપુરેશ્વરી મંદિરનો ઉત્સવ ઉજવે છે ? ત્રિપુરા 

102. ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા કયાં બે શહેરો જોડાયાં છે ? અમદાવાદ અને ગાંધીનગર 

103. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગરનું ઉદઘાટન કોણે કર્યું ? 

104. નર્મદા નદી પર બાંધવામાં આવેલા 'એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ પુલ'નું ઉદ્ઘાટન કોણે કર્યું ? નરેન્દ્રભાઇ મોદી 

105. સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો હતો ? અટલ બિહારી બાજપાઈ 

106. AUDAનું પૂરું નામ શું છે ? અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી 

107. અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું ? 

108. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે પાત્રતા ધરાવતી છોકરીની મહત્તમ ઉંમર કેટલી રાખવામાં આવી છે? 10 વર્ષ 

109. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ 

110. ભારતના સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઝાકિર હુસેન 

111. ભારતના સૌપ્રથમ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર કોણ હતા? Sir Osborne Smith

112. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર કોણ હતા ? સી. રાજગોપાલાચારી 

113. 'ખેલો ઈન્ડિયા યોજના' કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? 2017 

114. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં થયેલી જોગવાઈ અનુસાર ઇનોવેશન અને રિસર્ચને વધુમાં વધુ આગળ લઈ જવા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી દ્વારા કઈ ક્લબ શરૂ કરવામાં આવી છે ? 

115. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે ? અમદાવાદ 

116. ગુજરાત રાજ્યની કઇ યોજના દ્વારા ગ્રામ્ય મહિલાઓને સરકારની યોજનાઓ અને કાર્યક્રમોથી જાગૃત કરવામાં આવે છે ? મહિલા શક્તિ કેન્દ્ર સ્કીમ 

117. ગુજરાત રાજ્યમાં નોકરી કરતી મહિલાઓ સુરક્ષિત રીતે રહી શકે તે માટે શું કાર્યરત છે ? 

118. 'કસ્તુરબા પોષણ સહાય યોજના'નો અમલ કરતી કચેરી કઈ છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 

119. એફ.એચ.ડબ્લ્યુ.નું પૂરું નામ શું છે ? ફિમેલ હેલ્થ વર્કર 

120. મહિલાઓને પશુપાલન ક્ષેત્રે આર્થિક સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે? 

121. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ? આનંદીબેન પટેલ 

122. ગુજરાતની પ્રથમ મહિલા આંતરરાષ્ટ્રીય ચેસ માસ્ટર કોણ છે ? ધ્યાની દવે 

123. મેગ્સેસે એવોર્ડ વિજેતા ગુજરાતની પ્રથમ મહિલા કોણ છે ? ઇલાબેન ભટ્ટ 

124. પ્રથમ મહિલા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર કોણ છે ? શીતલ શાહ 

125. કોવિડ-19માં રેસ્ક્યૂ ફ્લાઇટ ઓપરેટ કરનાર પ્રથમ ગુજરાતી મહિલા પાયલટ કોણ છે ? સ્વાતિ રાવળ 

Post a Comment

2 Comments

Ad Code